મીઠાઈની દુકાન જેવો બોમ્બે આઇસ હલવો - ઓછા ખર્ચ મા ઘરે જ બનાવો સરળતાથી | Authentic Bombay Ice Halwa

  Рет қаралды 850,058

FOOD Karishma - The Magical Kitchen

FOOD Karishma - The Magical Kitchen

3 жыл бұрын

ફૂડ કરિશ્મા - ઘી મેજીકલ કિચનમાં આજે કરિશ્મા પંડયા યુરોપથી સૌને શીખવશે "મીઠાઈની દુકાન જેવો બોમ્બે આઇસ હલવો"જેને માહીમનો હલવો પણ કહેવામાં આવે છે.આ આઈસ હલવો જોવામાં તો કઠણ છે.પણ ખાતા જ મોઢામાં ઓગળી જઈ છે.ખૂબ જ સરળતાથી બનતો આ હલવો થોડોક ટ્રીકી પણ છે.તમને પણ આની બધી જ રીત ખબર હશે તો એકદમ બહાર જેવો જ બોમ્બે આઇસ હલવો ઘરમાં બનાવી શકશો.જોતા જ મોઢામાં પાણી આવી જઈ અને જેનો સ્વાદ ક્યારેય ના ભૂલાય એવો હેલ્ધી ટેસ્ટી સ્વાદિષ્ટ અને મીઠો મધુર બનશે.લાઈફમાં ક્યારેય નહિ ખાધો હોય આવો હલવો એકવાર બનાવીને ચાખશો તો વારંવાર ઘરે જ બનાવાનું સામેથી જ કેહશો.ઘરમાં નાના છોકરાવથી લઈને મોટા વડીલો સુધી સૌં કોઈને એટલો ભાવશે કે આંગળા ચાટતા જ રહી જશે.એકવાર ઘરે અચૂકથી બનાવજો.વિડીયોને છેલ્લે સુધી જોજો.કોમેન્ટમાં જણાવજો.તમને રેસિપી કેવી લાગી???
સામગ્રી :
૧/૨ કપ મેંદો
૧/૨ કપ ઘી
૧/૨ કપ દૂધ
૧ કપ ખાંડ
૨ ટેબલ સ્પૂન કેસર વાળું દૂધ
ઈલાયચી નો ભૂકો
બદામ પિસ્તા ની કતરણ
રીત :
૧. એક નોનસ્ટિક પેન માં ગેસ ચાલુ કર્યા વગર મેંદો, ઘી, દૂધ અને ખાંડ મિક્સ કરી લેવા.
૨. કોઈ ગાંઠો ના રહે એનું ધ્યાન રાખવું.
૩. હવે એમાં કેસર વાળું દૂધ ઉમેરી ને ગરમ કરવા મૂકવું.
૪. મિશ્રણ ને ધીમા થી માધ્યમ તાપ ઉપર સતત હલાવતા ૧૫ થી ૨૦ મિનિટ જ્યાં સુધી જાડું ના થાય અને પેન થી છૂટું પડે ત્યાં સુધી હલાવવું
૫. હવે એક બટર પેપર પર ઘી લગાડી અને આ મિશ્રણ ને એની ઉપર પાતળું પાથરી દેવું.
૬. એક વેલણ પર ઘી ચોપડી ને મિશ્રણ ને વણી લેવું.
૭. હવે હલવા પર ઈલાયચી નો ભૂકો, બદામ પિસ્તા ની કતરણ ભભરાવવી.
૮. હવે બીજું બટર પેપર મૂકી ને વેલણ થી વણી લેવું.
૯. આ હલવા ને ૨ કલાક સુકાય એટલે કાપી લેવો અને પછી એક રાત સુકાવવા દેવો.
અમારી વિડીયો ચેનલ પર તમે જોઈ શકો છો વિવિધ પ્રકારની રેસિપી, રસોડાની માહિતી, ફૂડ આઈટમ, વાનગી બનાવવાની રીત, વૈવિધ્યપૂર્ણ ખાવાની ડીશ, વેજિટેરિયન રેસ્ટોરન્ટ જેવી જ ચટાકેદાર તેમજ સ્વાદિષ્ટ સબ્જી, મીઠાઈ, ફરસાણ, નાસ્તો, સ્ટાર્ટર, સૂપ, પરાઠા, નાન, રોટી, છાશ, તંદુરી, સ્વીટ, સલાડ, સેન્ડવીચ, વગેરે સાથે લંચ તેમજ ડિનર માટેના વિવિધ ઉપાયો.
Amaari Video Channel par tame joi shako chho vividh prakar ni perfect recipe, best recipe, home made kitchen ni best mahiti, information, tips, guidance, food item, vangi banavani rit, cuisines, tasty dish, new variety eating options, vegetarian restaurant style and hotel type chatakedar and yummy swadisht sabji, shak, mithai, farsan, nasto, starter, soup, paratha, naan, dahi, masala, spicy, roti, chhash, tanduri, sweet, salad, sandwich, noodles, lunch, dinner, farali, south indian, punjabi, dosa, uttapam, chinese, rajasthani, marathi, bangali, north indian, etc. in a crispy and fine manner best for family, home, children and other members. This includes a variety of recipes best for an exquisite lunch and dinner pampered with fusion touch which makes the dish best of both the worlds where East meets West in its truest sense

Пікірлер: 297
@user-nu8ez5ts9e
@user-nu8ez5ts9e 3 ай бұрын
બહુ સુંદર
@rammy20235
@rammy20235 11 ай бұрын
Thank you for sharing this recipe very nice job ! This my favourite recipe. ❤👍👌🙏
@shashichaudhary6682
@shashichaudhary6682 2 жыл бұрын
Nise Amazing sbhi ko aysa BNI halva
@bharatbharat4865
@bharatbharat4865 7 ай бұрын
Mast rit che
@foodkarishma
@foodkarishma 7 ай бұрын
Thanks a lot 😊
@nileshbavishi111
@nileshbavishi111 2 жыл бұрын
Nice recipe Thanks for sharing. Beautiful garden backdrop 💐🎉
@jiganeshjadav4539
@jiganeshjadav4539 2 жыл бұрын
Nice 👌
@payalgoradia7168
@payalgoradia7168 9 ай бұрын
Awesome resipe
@foodkarishma
@foodkarishma 7 ай бұрын
Thanks a lot
@rupalsangani8870
@rupalsangani8870 2 жыл бұрын
Perfect ingredients... જે હલવો તમે કહ્યું એમ વળી જતો હોય એ સુજી થી બનાવાતો હોય છે. પણ ખરેખર proper માહિમ હલવો કે બોમ્બે આઈસ હલવો તપકીર અથવા Corn Flour થી બનાવવા માં આવે છે. તમારી મેંદા થી બનાવેલી હલવા ની રેસિપી પણ સરસ છે, સરસ રેસિપી અને તમે ઝીણવટભરી રીતે ખૂબ સરસ સમજાવ્યું છે...👌👌🌹🌹
@mayuripatel3393
@mayuripatel3393 11 ай бұрын
બહૂજ સુંદર 👌🏼👌🏼👌🏼
@mayuripatel3393
@mayuripatel3393 11 ай бұрын
બહુજ સરસ અતી સુંદર 👌🏼👌🏼
@pratibhamehta8141
@pratibhamehta8141 2 жыл бұрын
Bahuj saras banaviyo.
@mkparmar-qw1mi
@mkparmar-qw1mi 2 жыл бұрын
બહુજ સરસ હલવો બનાવ્યો મજા આવી તમારી મહેનત ને મારા નમસ્કાર
@alpapatel8
@alpapatel8 3 жыл бұрын
Nice recipe 👌👌👌
@jayshreepanchal6695
@jayshreepanchal6695 2 жыл бұрын
Bahuj saras banavyo 👌👌👌👍👍
@foodkarishma
@foodkarishma 2 жыл бұрын
Thanks a lot 😊
@vasantpatel6892
@vasantpatel6892 2 жыл бұрын
9
@rekhalodaya7462
@rekhalodaya7462 2 жыл бұрын
Bahu j saras👍
@foodkarishma
@foodkarishma 2 жыл бұрын
Thanks a lot 😊
@vcsoni8655
@vcsoni8655 11 ай бұрын
Bhuj saras
@vidyamamtura7906
@vidyamamtura7906 8 ай бұрын
Bahu saras!👌🏻
@vibhavarikarnataki4401
@vibhavarikarnataki4401 3 жыл бұрын
Very nice kagaj dalaneki idia mili thanks
@foodkarishma
@foodkarishma 3 жыл бұрын
Thanks for watching 😊🙏🏻
@pvekaria
@pvekaria 9 ай бұрын
Wow yummy 😋🤤
@foodkarishma
@foodkarishma 7 ай бұрын
Thank you 😊
@reshmaparekh6310
@reshmaparekh6310 3 жыл бұрын
Too Superb 😊👌👌
@foodkarishma
@foodkarishma 3 жыл бұрын
Thanks a lot 😊🙏🏻
@kiranajudia501
@kiranajudia501 3 жыл бұрын
@@foodkarishma super 👌
@meenadave2910
@meenadave2910 2 жыл бұрын
Akdam nice didi
@foodkarishma
@foodkarishma 2 жыл бұрын
Thanks a lot 😊🙏🏻
@truptithakkar969
@truptithakkar969 2 жыл бұрын
Nice
@meenabavishi8017
@meenabavishi8017 11 ай бұрын
Excellent 👌😅
@tarunabendesai5103
@tarunabendesai5103 2 жыл бұрын
Yummy Yummy recipes 👌👌👌👌👌
@ranparabhoomi
@ranparabhoomi Жыл бұрын
Outstanding
@madhujadav3548
@madhujadav3548 11 ай бұрын
Thanks for sharing.nice recipe
@arteedaveqjjshay_1493
@arteedaveqjjshay_1493 2 жыл бұрын
Mast halvo superb🥰🥰🥰🥰
@ashokganatra9260
@ashokganatra9260 2 жыл бұрын
Bahuj Sara's recipe api
@bsraval9805
@bsraval9805 3 жыл бұрын
Khoob saras Thankyou
@mitathaker6623
@mitathaker6623 2 жыл бұрын
Very nice recipie
@navinjoshi6613
@navinjoshi6613 4 ай бұрын
Yummy ❤
@foodkarishma
@foodkarishma 4 ай бұрын
Thanks a lot 🙏🏻
@vyaskrishna6984
@vyaskrishna6984 8 ай бұрын
Nice👌👌👌👌👌👌❤
@foodkarishma
@foodkarishma 7 ай бұрын
Thank you! Cheers!
@ansuyathakker115
@ansuyathakker115 8 ай бұрын
ખૂબજ સરસ
@varshaastrologicalclasses5618
@varshaastrologicalclasses5618 11 ай бұрын
Excellent saras batavyu tame .thanks
@harshashah7872
@harshashah7872 3 жыл бұрын
Very nice 👍🏻
@retailmanagementtybmsunit-3320
@retailmanagementtybmsunit-3320 Жыл бұрын
Very good recipie. Thanks.Happy Diwali.
@foodkarishma
@foodkarishma Жыл бұрын
Same to you 🙏🏻
@bhavnapanchal1171
@bhavnapanchal1171 3 жыл бұрын
👌👌supap mem ☺️☺️👍
@mitsu5767
@mitsu5767 3 жыл бұрын
Awesome
@shantikanshara8474
@shantikanshara8474 2 жыл бұрын
Very nice recipy
@nilamthakkar3176
@nilamthakkar3176 3 жыл бұрын
Super 👍
@kevalbogharakevalboghara3187
@kevalbogharakevalboghara3187 3 жыл бұрын
Nice😊
@safvandesai9090
@safvandesai9090 11 ай бұрын
🌹🌴🌹naic.majedar.resipi chhe 🌹🌴🌹❤❤👍👍👍🌷🌴🌷💯💯💯💯✔💖💖👌👌👌👌🌹🌴🌹
@rekhabensiddhapura6759
@rekhabensiddhapura6759 2 жыл бұрын
Wah Mast Rasipi Chi
@vandanamajmudar3951
@vandanamajmudar3951 Жыл бұрын
Nice recipe 👌
@13yashvichotaliya25
@13yashvichotaliya25 2 жыл бұрын
Keep it up nice 👍
@aabidhusainmalek2554
@aabidhusainmalek2554 Жыл бұрын
Wow, very nice recipi is presented by you. Many type of halva recipi e. t. c. But this recipi never seen on mobile. Presentation is also appriciable. You are sure entitle for like. In advance Happy Divali all of you. Allah help you and bless you.
@foodkarishma
@foodkarishma Жыл бұрын
Thanks a lot 🙏🏻
@kailashpatel7061
@kailashpatel7061 3 жыл бұрын
Very nice 👍 and easy recipy thanks
@dasharathbhaipatel5781
@dasharathbhaipatel5781 2 жыл бұрын
Nice video
@daxapanchal2388
@daxapanchal2388 2 жыл бұрын
સરસ બન્યો👌🏻
@kokilaparikh3601
@kokilaparikh3601 Жыл бұрын
Very-very GOOD. 👍👍👍👍👍CONGRETULATION FOR ICE--HALWA
@parulmistry1416
@parulmistry1416 3 жыл бұрын
Very very good nice 👍
@harishpobaru231
@harishpobaru231 3 жыл бұрын
મસ્ત
@parulpatel5498
@parulpatel5498 3 жыл бұрын
Toooo..... Good mam
@pravinapatel5601
@pravinapatel5601 3 жыл бұрын
Mast so. Much ezey
@bhagwatipatel292
@bhagwatipatel292 2 жыл бұрын
Very nice
@foodkarishma
@foodkarishma 2 жыл бұрын
Thanks a lot 😊🙏🏻
@hparmar9727
@hparmar9727 2 жыл бұрын
Very nice Dear 👌👌
@urvashitanna2470
@urvashitanna2470 11 ай бұрын
સરસ છે
@mayurijani7000
@mayurijani7000 3 жыл бұрын
Khub j saras
@bdshrimali7048
@bdshrimali7048 3 жыл бұрын
Very nice 😌😌
@sagitakachhia7816
@sagitakachhia7816 11 ай бұрын
@mgaming8482
@mgaming8482 2 жыл бұрын
Wow very nice 👌
@foodkarishma
@foodkarishma 2 жыл бұрын
Thanks a lot 😊
@radheradhepanvel9479
@radheradhepanvel9479 2 жыл бұрын
ખુબ જ સરસ 👌🙏
@foodkarishma
@foodkarishma 2 жыл бұрын
આભાર 😊🙏🏻
@panchaldilip8943
@panchaldilip8943 2 жыл бұрын
@@foodkarishma bye bye Cjree6 if us
@purvachauhan6878
@purvachauhan6878 3 жыл бұрын
Soo simple and easy☺☺☺☺☺
@foodkarishma
@foodkarishma 3 жыл бұрын
Thanks a lot ...Please do try!!
@smitashah1611
@smitashah1611 3 жыл бұрын
Great. 👌🙏
@vanitavala5820
@vanitavala5820 2 жыл бұрын
Very nice
@heenagohil3295
@heenagohil3295 3 жыл бұрын
V nice
@foodkarishma
@foodkarishma 3 жыл бұрын
Thanks a lot 😊🙏🏻
@gayatribankeshwar618
@gayatribankeshwar618 2 жыл бұрын
Wow, mouth watering sweet
@pratimanirvan641
@pratimanirvan641 3 жыл бұрын
Yammy delicious mouth watering thank you mam for sharing this recipe
@sureshpatadia5416
@sureshpatadia5416 Жыл бұрын
Bahuj saras
@vipulgandhi6582
@vipulgandhi6582 11 ай бұрын
​@@sureshpatadia5416😊😊😊3t
@bhartijoshi7251
@bhartijoshi7251 3 жыл бұрын
Very nice method kharkhar pasan aaviyu
@foodkarishma
@foodkarishma 3 жыл бұрын
Thanks a lot 😊🙏🏻
@mandvikutch
@mandvikutch 3 жыл бұрын
,good
@heenabheda6584
@heenabheda6584 3 жыл бұрын
super
@krishnajajal5807
@krishnajajal5807 10 ай бұрын
મે બનાવ્યો હતો પણ આ રીતે તો મેંદો કાચો લાગે છે બાકી સરસ થયો તો
@minalmistry5838
@minalmistry5838 8 ай бұрын
Excellent
@foodkarishma
@foodkarishma 8 ай бұрын
Thanks for watching the video 😊
@bhavanapopat474
@bhavanapopat474 11 ай бұрын
Very very nice❤
@mr.aallvideos1437
@mr.aallvideos1437 3 жыл бұрын
Video good
@krishnamehta9983
@krishnamehta9983 2 жыл бұрын
Nice.Banavisu pachi kahisu keval banjo che?ok
@govindbhaipatel9913
@govindbhaipatel9913 3 жыл бұрын
જય શ્રી સ્વામિનારાયણ મુ મહેસાણા
@tikunimbark2015
@tikunimbark2015 3 жыл бұрын
Mst receipe...try karish
@mukundrayraval613
@mukundrayraval613 3 жыл бұрын
Mast
@jayanamehta927
@jayanamehta927 2 жыл бұрын
👌👌👌👍
@MULTITRADINGCO
@MULTITRADINGCO 3 жыл бұрын
Mast
@leenabheda8625
@leenabheda8625 3 жыл бұрын
very nice
@foodkarishma
@foodkarishma 3 жыл бұрын
Thanks a lot 😊🙏🏻
@cookwithneeruchopra7571
@cookwithneeruchopra7571 2 жыл бұрын
Wow it's amazing recipe of Halwa. Seen first time this type of halwa. I will surely try. New subscriber stay connected.
@yogeshnagda627
@yogeshnagda627 3 жыл бұрын
સામગ્રીનો માપ ગ્રામ માં આપી શકો તો વધારે સારુ રહેશે. આભાર.
@foodkarishma
@foodkarishma 3 жыл бұрын
જરૂર, હું ગ્રામ મા આપવા ની પણ કોશિશ કરીશ 😊
@neelambhansali9392
@neelambhansali9392 3 жыл бұрын
👌👌👌✌
@satishvasane6812
@satishvasane6812 3 жыл бұрын
धन्यवाद करिष्मा जी छान रेसिपी आहे मी धुळे महाराष्ट्र येथून
@foodkarishma
@foodkarishma 3 жыл бұрын
Thanks a lot 😊😊🙏🏻🙏🏻
@DogeHcr2shorts
@DogeHcr2shorts 2 жыл бұрын
Waa kya baat hai
@dakshachalla2043
@dakshachalla2043 Жыл бұрын
👌👌👍🏻
@meenaprajapati285
@meenaprajapati285 3 жыл бұрын
👍👌👌👌
@manjulapatel7356
@manjulapatel7356 3 жыл бұрын
Khub saras halvo banaviyo ben 👌👌 vah
@nilapatel9313
@nilapatel9313 3 жыл бұрын
Very nice easy recipe with very good tips. Thanks.
@kalpanapatel8052
@kalpanapatel8052 3 жыл бұрын
Nice recipe
@vahorasahenaj4068
@vahorasahenaj4068 3 жыл бұрын
બહુ જ સરસ છે 👌👌👌🌿🌹🌿
@hitadesai4438
@hitadesai4438 2 жыл бұрын
Color mate fruit juice ane milk na badle milk powder levay?
@suryakumarpatel2446
@suryakumarpatel2446 3 жыл бұрын
Thanks
@darshanrudani9591
@darshanrudani9591 2 жыл бұрын
Thank you
@ssolanki5680
@ssolanki5680 2 жыл бұрын
Khub j sars👌👌
@bharatibhatt5118
@bharatibhatt5118 11 ай бұрын
11:58 12:02
@SagarGandhi-ng7nx
@SagarGandhi-ng7nx 11 ай бұрын
​@@bharatibhatt5118❤❤ ❤❤❤❤00u
@ranjanbensoni224
@ranjanbensoni224 8 ай бұрын
😅
@ranjanbensoni224
@ranjanbensoni224 8 ай бұрын
🎉😂😢 2:23 😊 2:24
@ranjanbensoni224
@ranjanbensoni224 8 ай бұрын
​@@SagarGandhi-ng7nx🎉
@dabhimanav5065
@dabhimanav5065 3 жыл бұрын
Wonderful recipe 😋😋😋
@minaxi.sharma196
@minaxi.sharma196 3 жыл бұрын
Naic
@anusayaharishchandan6133
@anusayaharishchandan6133 11 ай бұрын
Hu pan try karish
@surekhapatel4874
@surekhapatel4874 11 ай бұрын
Nice👌
@foodkarishma
@foodkarishma 7 ай бұрын
Thank you! Cheers!
@suhanisanghavi6437
@suhanisanghavi6437 3 жыл бұрын
Nice 👌👌👌
@foodkarishma
@foodkarishma 3 жыл бұрын
Thanks a lot 😊🙏🏻
@urvashidave3713
@urvashidave3713 3 жыл бұрын
Cornflourthi banavi shakay? Praman shu raheshe? Khas javab apsho.
@foodkarishma
@foodkarishma 3 жыл бұрын
Cornflour thi pun banawi shakay, maida thi wadhare jaldi ane saras bane chhe
@krushnadevsinhvala851
@krushnadevsinhvala851 3 жыл бұрын
Bjarjevo nthi bnto mendanoj saro thaychhe
@h.k.kahaniya5599
@h.k.kahaniya5599 3 жыл бұрын
Conflo kemathi bne
@geetahakani9530
@geetahakani9530 3 жыл бұрын
Ice. Halva. Recipe. Is. Superb.
@dopeyhappey4160
@dopeyhappey4160 2 жыл бұрын
👍
Despicable Me Fart Blaster
00:51
_vector_
Рет қаралды 22 МЛН
Does size matter? BEACH EDITION
00:32
Mini Katana
Рет қаралды 20 МЛН
Bombay Halwa • Perfect #BombayHalwa Recipe • Sangeeta's World
16:25
Sangeeta's World
Рет қаралды 1,9 МЛН
МУЖЧИНА И ТОПОР
0:22
В ТРЕНДЕ
Рет қаралды 8 МЛН
WOW! SMART idea and very USEFUL 👓 #camping #survival #bushcraft #outdoors
0:27
Ăn Vặt Tuổi Thơ 2024
Рет қаралды 10 МЛН
Waka waka #2 🤣 #shorts
0:15
Adani Family
Рет қаралды 25 МЛН
Pleased the disabled person! #shorts
0:43
Dimon Markov
Рет қаралды 13 МЛН
2 CẢNH NÀY AI XEM CŨNG PHẢI A DI ĐÀ PHẬT
0:16
Trần ĐếnTV
Рет қаралды 8 МЛН
2 CẢNH NÀY AI XEM CŨNG PHẢI A DI ĐÀ PHẬT
0:16
Trần ĐếnTV
Рет қаралды 8 МЛН