મોઢવાડીયા-હાર્દિકના BJP પ્રેમ પર પત્રકાર ગોપી ઘાંઘરનો મોટો ખુલાસો, નિર્ભયતાથી પોલ ખોલી|Gujarati News

  Рет қаралды 59,471

Vishesh with Dinesh

Vishesh with Dinesh

3 ай бұрын

મોઢવાડીયા-હાર્દિકના BJP પ્રેમ પર પત્રકાર ગોપી ઘાંઘરનો મોટો ખુલાસો, નિર્ભયતાથી પોલ ખોલી|Gujarati News
#dineshsindhav
#visheshwithdinesh
#gujaratinews
#hardikpatelnews
#arjunmodhavadiya
#gopighanghar
#nirbhaynews

Пікірлер: 241
@user-ht5xp1mr2m
@user-ht5xp1mr2m 3 ай бұрын
જય દ્વારકાધીશ,સરસ,ગોપી બેન વિગત વાર સમજણ પડે તેવી વાત કરી
@mohan_yadav5878
@mohan_yadav5878 3 ай бұрын
બહુ સરસ વાતચીત મજા આવી કાયમ માટે ઈમાનદાર પ્રતિનિધિ અને પત્રકાર બની રહેજો અમારી દુઆ તમારી સાથે છે,દિનેશ ભાઈ અને ગોપી બેન જય દ્વારકાધીશ
@rameshpatel8283
@rameshpatel8283 3 ай бұрын
લોભી નેતા ઓ ની કોઈ. વિચારધારા હોતી નથી. કારણ કે રાતોરાત વિચારધારા બદલાતી નથી. અને તેમાં ખાસ બીજેપી અને કોંગ્રેસ ની વિચારધારા તો એકદમ વિરોધાભાષી છે.
@rajendrakhatri6379
@rajendrakhatri6379 3 ай бұрын
પૈસો મારો પરમેશ્વર અને હું પૈસા નો દાસ આ કહેવત બેન તમે સાંભળી હશે અત્યારે આ ચાલે છે બેન
@hasmukhdesai5031
@hasmukhdesai5031 3 ай бұрын
ગોપીબેન અભિનંદન તમારી વાત ખૂબ જ સરસ લાગી
@sureshraykundaliya4551
@sureshraykundaliya4551 3 ай бұрын
દુઃખી માણસોને જેમ ભગવાન યાદ આવે છે તેમ ભાજપમાં જવા વાળાઓ એના ભગવાનને યાદ કરે છે એ રીતે
@VijayNagadia-ih8rc
@VijayNagadia-ih8rc 3 ай бұрын
આ બધું જૂનું થઈ ગયું ટાઇમ પાસ કરવા અને T.R.P. વધારવા માટે નો ઇન્ટરવ્યૂ
@patelbhupen2254
@patelbhupen2254 2 ай бұрын
કેમ.,.. ચચરતી હોય તો શું કરવા જોવ છો 😂
@dkchavda3476
@dkchavda3476 3 ай бұрын
ગોપી બેન સરસ વાત કરી સરાહનીય કામગીરી કરી રહ્યા છો.લગભગ બધાજ તમારા વિડિયો તમારા જોવછુ.રાજકારણ માં નહીં જોડાવવાની તમારી વાત ગમે છે.
@rahulvyas8705
@rahulvyas8705 3 ай бұрын
સરળ ભાષામાં જાણવા ને સમજવા જેવા તમારા વિષય હોય છે દિનેશ ભાઈ . ચાલુજ રાખજો આગળ આવા કાર્યક્રમો 🙏
@nitinmalde5743
@nitinmalde5743 3 ай бұрын
Watching live from Nairobi
@kalubhaipadhariya2463
@kalubhaipadhariya2463 3 ай бұрын
ગોપી બેન તમો નિર્ભય સો તો કાયમી બની રહેવા આભાર..સરસ દિનેશ ભાઈ સરસ સવાલ પુસ જો નવા શો સાલું કરો છો તે બદલ આભાર જય ભવાની
@ramarathod5645
@ramarathod5645 3 ай бұрын
KHUB SARAS
@bhargavvora9687
@bhargavvora9687 3 ай бұрын
आजकल ज्यादातर नेता अपने स्वार्थ के लिए पार्टियां बदल लेते हैं......वे राजनीति को व्यवसाय समझ रहे हैं... यह देश सेवा के बारे में नहीं है.... आजादी के शुरुआती दिनों में नेता जनसेवा को महत्व देते थे और पार्टी के प्रति वफादार रहते थे... आज कोई भी पक्ष को वफादार नहीं है ...!. ..
@gohelharshad7426
@gohelharshad7426 3 ай бұрын
પ્રજા ને ઉલ્લુ બનાવે છે આ નેતા
@bbvasanvalapatel7903
@bbvasanvalapatel7903 3 ай бұрын
Very nice
@jadav8744
@jadav8744 3 ай бұрын
જય દ્વારકાધીશ
@momaisudiyoaithor9105
@momaisudiyoaithor9105 3 ай бұрын
Super het dinesh bhai
@newsvedio
@newsvedio 3 ай бұрын
ગોપીબેન હુ તમને રૂબરુ મળ્યો નથી.પણ તમારુ પોલીટીકલ રિપોટીંગ તમે આજતકમા હતા ત્યારથી જોવુ છૂ.ખુબ સારુ રિપોટીંગ કરો છો. ગુજરાતની રાજનીતીને અમે સમજી શકીએ છે.
@Urmibazala
@Urmibazala 3 ай бұрын
નેતાઓની કરણી અને કથનીમાં હંમેશા ફેર હોય છે. અહીં આપ બંનેની વાતો પરથી એક તંદુરસ્ત પત્રકારત્વની આશા સાથે મા ભગવતી ને પ્રાર્થના કે આપ બંનેની કરણી કથનીમાં પણ ફેર ન પડે.
@user-jy4sd1kr3n
@user-jy4sd1kr3n 23 сағат бұрын
Good ગોપી બેન
@kishoracharya4486
@kishoracharya4486 3 ай бұрын
દિનેશભાઈ તમારી નવી સફર ને હાર્દિક શુભેચ્છા. ૧૦૦૦% વિશ્વાસ છે કે તમે જમતાનો અવાજ બનશો
@varujigar9293
@varujigar9293 3 ай бұрын
Khub saras ..
@user-mk6ve2yr5c
@user-mk6ve2yr5c 3 ай бұрын
Thanks
@rameshpatel476
@rameshpatel476 3 ай бұрын
Khub Sundar
@user-bv7xk7jq7l
@user-bv7xk7jq7l 3 ай бұрын
सत्य परेशान थाय परंतु पराजीत नहीं थाय
@kishorbhaiviradiya6701
@kishorbhaiviradiya6701 3 ай бұрын
बहुत सुंदर वर्णन किया मुझे जानकारी मिली है
@gokalghanghal7478
@gokalghanghal7478 3 ай бұрын
ગોપીબેન ખૂબ સરસ
@bhaveshmota1123
@bhaveshmota1123 3 ай бұрын
❤❤
@bharatbhaipatel832
@bharatbhaipatel832 3 ай бұрын
ખૂબ સરસ
@devasabhad1037
@devasabhad1037 3 ай бұрын
Khub mja avi
@jashvantparmar9915
@jashvantparmar9915 3 ай бұрын
Excellent
@tulsivaswanitulsivaswani7167
@tulsivaswanitulsivaswani7167 3 ай бұрын
Good Work
@lirbai_bhakt
@lirbai_bhakt 3 ай бұрын
Haa Sara's video banavo ❤
@dmshah5726
@dmshah5726 3 ай бұрын
🎉
@jesingbhaimakwana2947
@jesingbhaimakwana2947 3 ай бұрын
Good
@afiataylor7452
@afiataylor7452 3 ай бұрын
Very interesting discussion
@ashwinparmar3331
@ashwinparmar3331 3 ай бұрын
સરસ વાત કરી છે
@dilipbhaipanchal5179
@dilipbhaipanchal5179 3 ай бұрын
નિખાલસ ચર્ચા. ખૂબ જ ગમી
@dekavadaschool2330
@dekavadaschool2330 3 ай бұрын
પત્રકાર અને ધારાસભ્ય એ કેરિયર નથી
@pravinderiya4427
@pravinderiya4427 3 ай бұрын
Very good
@MukeshPatel-vu4sw
@MukeshPatel-vu4sw 3 ай бұрын
હું વાંસદા તાલુકાના મનપુર ગામનો છું. જ્યાં સરકારી હાઇસ્કૂલ બંધ થઈ ગઈ અને બીજેપી વાળો ટ્રસ્ટ થી બીજી હાઇસ્કૂલ ચલાવે છે
@gujratimedia6122
@gujratimedia6122 3 ай бұрын
ભાઈ જનતા ની આંખો ઉગડતી જ નથી શું કરીએ
@arvindbagda212
@arvindbagda212 3 ай бұрын
Nice❤
@hasmukhbhaisuthar8051
@hasmukhbhaisuthar8051 3 ай бұрын
Right
@user-zx8ye6mm7p
@user-zx8ye6mm7p 3 ай бұрын
She is bold and enthusiastic reporter
@AjayPatel-ss4bs
@AjayPatel-ss4bs 3 ай бұрын
Gopiben very good work
@rajshikhuti6271
@rajshikhuti6271 3 ай бұрын
જય માતાજી ભાઇ તમારી વાત સાચી છે 💯💯💯💯
@dmshah5726
@dmshah5726 3 ай бұрын
good
@afiataylor7452
@afiataylor7452 3 ай бұрын
Salute he
@bharatsoni5849
@bharatsoni5849 3 ай бұрын
Deenesh Bhai khoob maja aavi. Aapne bhagvan ne prarthna kariye ke Gopi bahen ne khoob Shakti aape.
@imtiyazrazvi3579
@imtiyazrazvi3579 3 ай бұрын
સરસ વાત વાસ્તવિક વાત
@MKIndia-jt7oq
@MKIndia-jt7oq 3 ай бұрын
Exellent interview
@utkarshravaliya6883
@utkarshravaliya6883 3 ай бұрын
ખૂબ સરસ વાતો ભાઈ
@user-tm2km8px7b
@user-tm2km8px7b 3 ай бұрын
Khub saras dineshbhai Jay maa sindhvai
@jitubhaibhatt8768
@jitubhaibhatt8768 3 ай бұрын
Khubsurat gopiganj distance
@Raju-Katudiya
@Raju-Katudiya 3 ай бұрын
દિનેશ ભાઈ ખૂબ મજા આવી 🎉
@keyursakhiya5894
@keyursakhiya5894 3 ай бұрын
Bov maja aavi v v v v good di di & bhai
@dipakparmar1898
@dipakparmar1898 3 ай бұрын
Thenks gopiben
@rameshbhaisomabhaipatel545
@rameshbhaisomabhaipatel545 3 ай бұрын
Xatriy samaj. Zindabad
@prahaladbhaipatel8482
@prahaladbhaipatel8482 3 ай бұрын
કેમ ગયા સવાલ છે.....તો જવાબ છે... પેટ માટે જ
@Yashvant1521
@Yashvant1521 3 ай бұрын
૧૦૦% કર્પશન એ જ લોકો કરે છે જો મીડિયા મજબૂત થઇ જાય તો બધું બહાર આવી જાય.
@shantabensindhav1855
@shantabensindhav1855 3 ай бұрын
Congratulations
@ManishaBarotOfficial
@ManishaBarotOfficial 3 ай бұрын
સરસ વાત કરી છે.
@user-qs1ce1jz5o
@user-qs1ce1jz5o 3 ай бұрын
Neta o krantikari kahe Ema pn swarth hoy
@raajput4398
@raajput4398 3 ай бұрын
બધા નો વારો આવછે વારા ફરતી
@imtiyazvahora2473
@imtiyazvahora2473 3 ай бұрын
ફાટી ગઈ એટલે ગયો છે
@karshanbhai4843
@karshanbhai4843 3 ай бұрын
દિનેશ ભાઈ આ નેતા કળિયુગ ના જાદુગર કર્મ કરે ઈ ભૉગવવા પડે .જુઠાની પાઠશાળા એટલે નેતા બૉલવા અને ચાવવાના બંને જુદા એટલે નેતા .દેશ સેવા વાળા 100 માંથી પાંચ ટકા બાકી કપડાં માં વાઈબ્રન્ટ ને કામ એમના કાળા જ હૉય અને પેઢી નું સારૂ ઈછતા હૉય તૉ રાજ કારણ માં ના જતા 🎉🎉 બાકી તમારી ઈચ્છા 🎉🎉
@kiranakolkar6050
@kiranakolkar6050 3 ай бұрын
સત્ય બહાર લાવો પંરતુ ગમતુ સત્ય નહી
@user-pf9nu8tt5x
@user-pf9nu8tt5x 3 ай бұрын
સત્ય કરવુ હોય પણ હમેશા સત્ય જ હોય છે
@bhupendrapatel1131
@bhupendrapatel1131 3 ай бұрын
Gopiben all the best 👍 keep it up.
@jesingbhaimakwana2947
@jesingbhaimakwana2947 3 ай бұрын
Tame. Kayam. Nirbhay. Raho ben
@pateljiken
@pateljiken 3 ай бұрын
Next episode two
@mukeshpatel4142
@mukeshpatel4142 3 ай бұрын
Best of luck
@pkkorat1043
@pkkorat1043 3 ай бұрын
આહાદિકેપટેલસમાજનિપથારીફેરવિનાખિ
@vtpatel6962
@vtpatel6962 3 ай бұрын
Maza avi gai Ben bahu saro vartalabh
@mohammedhussain1909
@mohammedhussain1909 3 ай бұрын
Yuo aer no 1. Hmari dua chy aap ny key CH PHI NHI AWY
@heartgamingpop3773
@heartgamingpop3773 3 ай бұрын
Yours conversation seems diplomatic pls being a journalist make sure specified.
@ajitshi1
@ajitshi1 3 ай бұрын
Saras intariu kariu
@essarenterprise
@essarenterprise 3 ай бұрын
THERE IS COURAGE INVOLVED IF YOU WANT TO BECOME TRUTH. WONDERFUL AND GOD BLESS YOU Ms. GOPI being a couragious journalist. I am a senior citizen and ex commercial pilot.
@user-vq6wl6no2v
@user-vq6wl6no2v 3 ай бұрын
Gopiben You are absolutely right. Today many numberof leader to get benifits for party change.
@user-rc9tr3uh8w
@user-rc9tr3uh8w 3 ай бұрын
😴સાત પેઢી નું કરવા માટે ગયા છે 🤗
@dehabhaigadhavi6849
@dehabhaigadhavi6849 3 ай бұрын
જયરથી કેજરીવાલ ને સવાલ કર્યા ગોપી બેન ને ત્યાર થી મને નફરત હતી ઇ આજે ઓશી થય કારણ અમીત શાહ ઉપર પ્રશ્ર્ન થયો ઇ ધન્યવાદ સતા પક્ષ સામે એમા પાસા આજના નીરદય અને કઠોર જયા દયા જેવી જાત નથી હેવાન રાક્ષસ જેવા નેતા ઉપર શંકા એટલે મોતનુ આમંત્રણ એટલે ગોપી બેન ઉપર થોડુક જરાક લાણી વીરોધ પક્ષ કરતા સતા પક્ષ જાજી ભુલ હાર્દિક પટેલ અર્જુન મોઢવાડિયા ઉપર સવાલ કરવા ખાસ જરૂરી છે પણ આસાન ભય વગર ના છે પણ અમીત શાહ ભાજપ ઉપર સવાલ કરવા ઇ પત્રકાર સાસો દેશ ભગ્ત અને નીર ભય કેવાય બાકી કથની અને કરણી મા પત્રકાર માય ફેર છે
@dipakparmar1898
@dipakparmar1898 3 ай бұрын
Dineshbhai gopybenni jarnini vat chokch karjo
@valajaypalsinh8851
@valajaypalsinh8851 3 ай бұрын
વાહ બેનબા 🙏
@nakulpatel9485
@nakulpatel9485 3 ай бұрын
Khub j saras kam karo cho gopiben
@janak7074
@janak7074 3 ай бұрын
❤ 18:08
@bharatmakwana650
@bharatmakwana650 3 ай бұрын
અભિનંદન નવો શો સાલુ કરવાના વિચાર માટે
@PravinPatel-fd9dt
@PravinPatel-fd9dt 3 ай бұрын
ગોપી બેન તમારી વાત પત્રકાર તરીકે ખુબ સારી લાગી
@patelmukesh6419
@patelmukesh6419 3 ай бұрын
Thank you.gopiben
@chaudharivipul1700
@chaudharivipul1700 3 ай бұрын
Devanshi mam tame netao kevi rite kamai se te janvone
@dhiruraja7433
@dhiruraja7433 3 ай бұрын
Rupees
@kathiyavad.
@kathiyavad. 3 ай бұрын
9.00 very funny 🤣
@rajanipatel6420
@rajanipatel6420 3 ай бұрын
Dineshbhai Maro interview lai sko chho
@neetapandya6310
@neetapandya6310 3 ай бұрын
હાર્દિક સારો પ્રવકતા ન કહેવાય...he is quite inmeture
@arpitparikh3534
@arpitparikh3534 3 ай бұрын
ગ્રાન્ટ મા થી. કમિશન એજ એમની આજીવિકા. ભાઈ janta જનેછે
@chiragkaravdia
@chiragkaravdia 3 ай бұрын
9:21 એક વખત નેતા બનો એટલે એ જાદુ ની trick ખ્યાલ આવે 😂
@chaudharivipul1700
@chaudharivipul1700 3 ай бұрын
Kevin rite kamata hase
@vlogrosgamer7754
@vlogrosgamer7754 3 ай бұрын
Gopiben ur truthful n splendid speech inspiring me .u n devansi are the gems of journalism.n.b.parmar eng.teacher.
@b.j.ankuya
@b.j.ankuya 3 ай бұрын
तमे बी? मस्त शब्द
@MansukhKanani
@MansukhKanani 3 ай бұрын
ગોપી બેન આશા રામ બાપુ ના કેસમાં આપે ખુબ મહેનત કરી છે અને સહન કર્યું છે મેં જોયું છે
@vishnurabari5094
@vishnurabari5094 3 ай бұрын
Bahu ocha patrakar che ke je sachu boli sake che je janta sudhi pochi sake Gopi Ben Dinesh Bhai khub khub Abhar tamaro 😊
@chaudharivipul1700
@chaudharivipul1700 3 ай бұрын
Kamani jaaduj kare chhe
Happy 4th of July 😂
00:12
Alyssa's Ways
Рет қаралды 65 МЛН
Alex hid in the closet #shorts
00:14
Mihdens
Рет қаралды 10 МЛН
Best father #shorts by Secret Vlog
00:18
Secret Vlog
Рет қаралды 22 МЛН
What it feels like cleaning up after a toddler.
00:40
Daniel LaBelle
Рет қаралды 71 МЛН
Happy 4th of July 😂
00:12
Alyssa's Ways
Рет қаралды 65 МЛН