મેહુલ બોઘરાને મારી નાખવાના કાવતરાનું તેમજ હપ્તા વસૂલી બંધ થતા નિરાશ પોલીસ દલાલનું કોલ રેકોર્ડિંગ

  Рет қаралды 245,505

Adv Mehul Boghara

Adv Mehul Boghara

Жыл бұрын

મેહુલ બોઘરાને મારી નાખવાના અલગ અલગ કાવતરાનું તેમજ હપ્તા વસૂલી બંધ થતા હતાશ, નિરાશ થયેલા પોલીસના દલાલનું કોલ રેકોર્ડિંગ..
રીજ્યન -1 સુરત ટ્રાફિક પોલીસના વહીવટદાર દ્વારા મેહુલ બોઘરાને કઈ રીતે મારવાનો પ્લાન બનાવવાનો હતો તેમજ હુમલો નિષ્ફળ જતા અને હપ્તાખોરી ના પૈસા બંધ થતા, ઉપરી પોલીસ અધિકારીને નિરાશ થઈ વ્યથા ઠાલવતો ઓડિયો કોલ રેકોર્ડિંગ...
ખુબ ખુબ આભાર એ ઈમાનદાર પોલીસકર્મીનો જેણે મને આ ઓડિયો રેકોર્ડિંગ lઉપલબ્ધ કરાવી🙏🏻🙏🏻🫡🇮🇳
નોંધ: આજે કોલ રેકોર્ડિંગ છે એ મને પોલીસના જ ઈમાનદાર પોલીસકર્મી દ્વારા આપવામાં આવ્યું છે એટલે ઈમાનદાર પોલીસ અધિકારીઓ છે એના પણ દિલમાં હંમેશા મેહુલ બોઘરા છે અને આ ઈમાનદાર પોલીસ કર્મચારીઓ પણ આ બેયમાનોના હાથની છે નીચે પીસાઈ રહ્યા છે જેથી આ બેઈમાનો ના અંગત રિપોર્ટ પણ મારી પાસે ઉપલબ્ધ છે જેથી ગમે તેવા પ્લાન ભલે બનાવો પરંતુ બેઈમાનો ભ્રષ્ટાચારીઓ સાવચેત રહેજો.
હપ્તા વસૂલી બંધ પણ થશે અને સસ્પેન્ડ પણ થશો તમારે જેટલા પણ હુમલાના પ્લાનિંગ કરવા હોય એ કર્યા કરજો પરંતુ તમારી તમામની પ્રવૃત્તિઓ અને કાર્ય પર મેહુલ બોંઘરા ના સી.સી.ટી.વી. હંમેશા લાગેલા હશે તેનું પણ ધ્યાન રાખજો.
માત્ર બે જ ઓપ્શન છે;
૧) હપ્તા વસુલી, ભ્રષ્ટાચાર કરી જાહેર જનતાને લૂંટવાના ધંધા બંધ કરી દો.
૨) ભ્રષ્ટાચાર ના ધંધા બંધ કરવા જ પડશે કેમ કે મેહુલ બોઘરા બંધ થઈ જશે એવી કોઈ શક્યતા નથી.
જય હિન્દ 🇮🇳
એડવોકેટ મેહુલ બોઘરા સાથે ટેલીગ્રામ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.:
t.me/advmehulboghara
ફેસબુક(FACEBOOK): / officialadvmehulboghara
ટ્વિટર (TWITTER):
/ advmehulboghara
ઈન્સ્ટાગ્રામ(INSTAGRAM):
/ adv_mehul_boghara
યુટયુબ (KZfaq):
/ advmehulboghara
ઓફિસ એડ્રેસ:
maps.app.goo.gl/UzfZL4RoJM7tt...
#fightagainstcorruption
#advmehulboghara
#SuratPolice
#surat
#gujarat
#police
#gujaratpolice

Пікірлер: 331
@sanjaymundhava9405
@sanjaymundhava9405 Жыл бұрын
મેહુલ બોકરાની હમેશા જીત રહેશે એવી હું દ્વારકાધીશને પ્રાર્થના કરું છું
@Kaleshwari_maa_official
@Kaleshwari_maa_official Жыл бұрын
મેહુલ ભાઈ યુવરાજ સિંહ મહિપતસિંહ ની સાથે જ છીએ
@tejasbarot77
@tejasbarot77 Жыл бұрын
હવે આવા ખાહુરિયાવ થી કંઈ નો થાય... અમે તમારી સાથે છીએ મેહુલ બોઘરા...
@sirajtunia5628
@sirajtunia5628 Жыл бұрын
આવા વિચારોની બાબત ખૂબ ગમ્ભીર કહેવાય આની યોગ્ય તપાસ અને કાર્યવાહી જરૂરી છૅ
@UNKNOWN-zk5mf
@UNKNOWN-zk5mf Жыл бұрын
મને લાગતુજ હતું કે પોલીસ ચોર છે રેકોર્ડિંગ સાંભળીને વિશ્વાસ થઇ ગયો.. 🥺🥺
@kesarfilmsediting8969
@kesarfilmsediting8969 8 ай бұрын
@gurukrupa6933
@gurukrupa6933 Ай бұрын
​@@kesarfilmsediting8969 બોલવું બહું ખરાબ લાગે પણ નીચના પેટના છે
@gurukrupa6933
@gurukrupa6933 Ай бұрын
​@@kesarfilmsediting8969આવા ભડવા પુલિસવાળાઓને તો ભર રસ્તે નાગા કરીને ધોઈ નાખવાં જોઈએ 🤬🤬🤬🤬🤬🤬🤬🤬
@gurukrupa6933
@gurukrupa6933 Ай бұрын
​@@kesarfilmsediting8969આવા ભડવા પુલિસવાળાઓને તો ભર રસ્તે નાગા કરીને ધોઈ નાખવાં જોઈએ 🤬🤬🤬🤬🤬🤬🤬🤬
@gurukrupa6933
@gurukrupa6933 Ай бұрын
આવા ભડવા પુલિસવાળાઓને તો ભર રસ્તે નાગા કરીને ધોઈ નાખવાં જોઈએ 🤬🤬🤬🤬🤬🤬🤬🤬
@vishalbariya1109
@vishalbariya1109 Жыл бұрын
वे मुझे मार सकते हैं, लेकिन वे मेरे विचारों को नहीं मार सकते। वे मेरे शरीर को कुचल सकते हैं, मेरी आत्मा को नहीं। जय हिंद। भारत माता कि जय।
@harvijaygohil5935
@harvijaygohil5935 Жыл бұрын
we want our leaders like mehul sir♥️
@aakashparmar3438
@aakashparmar3438 Жыл бұрын
We are with you Mehul bhai . 🤝💪👍
@parthbarot9651
@parthbarot9651 Жыл бұрын
Thank you so much for fighting against corruption and clean Surat city. With love Sir.. from Baroda🙏🙏❤️
@user-mz3gq1cv2y
@user-mz3gq1cv2y 3 ай бұрын
Hamesha mehul bhai ni jit rahese 🎉
@R.Manthan
@R.Manthan Жыл бұрын
આવા. 100 સાજન આવી જાય તો પણ અમે તમારી સાથે છીએ. આ પોલીસ વાળા પર પણ કેસ કરી આને પણ સસ્પેન્ડ કરો. Jay hind ,Jay savidhan 🇮🇳🇮🇳🇮🇳.
@ahemada.A.R
@ahemada.A.R Жыл бұрын
Never give up Mehul brother We r with you
@manishkumarkhaniya1486
@manishkumarkhaniya1486 Жыл бұрын
God bless u....sir ...we also full proud of u sir...always with u....🙏🙏
@pranavdonda6315
@pranavdonda6315 Жыл бұрын
Well done bro. Advocate on its peak. Keep going
@ramprakashmaurya3236
@ramprakashmaurya3236 Жыл бұрын
Sir aap jaise logo ki कार्यों ki jarurat hai desh ko ham bhi aapke sath hai
@yogeshdave395
@yogeshdave395 Жыл бұрын
રામ રાખે તેને કોણ ચાખે ઈશ્વર કૃપા આપના પર સદૈવ રહે તેવી પ્રભુ ને પાર્થ ના બોધરા સાહેબ ને પ્રભુ લાબુ આયુષ્ય આ પે
@ShaileshNakraniVlogs
@ShaileshNakraniVlogs Жыл бұрын
Don't worry mehulbhai always with u.
@narayanthakor4367
@narayanthakor4367 Жыл бұрын
Full saport તમને મેહુલ ભાઈ..
@mr_perfect2499
@mr_perfect2499 Жыл бұрын
Adv. Mehul sir.....🤗You are great sir.....💪always with you sir....jay hind🇮🇳
@bunnygamingofficial5048
@bunnygamingofficial5048 Жыл бұрын
We always with you brother ✨💙
@ForeverComedy722
@ForeverComedy722 Жыл бұрын
મેહુલભાઈ જય હિન્દ 🙏🙏🙏👍
@chandelgaming0696
@chandelgaming0696 Жыл бұрын
ખાવા નું બંધ થઈ ગયું , આવે પેલાં જેટલાં નથી ઊભા રેતા, વાહ ભાઇ વાહ
@jigneshkumarrao5950
@jigneshkumarrao5950 Жыл бұрын
Salam chhe aa vakil saheb ni himmat ne aakhi bhrashta system same nidarta thi eklo lade chhe ....
@No_NameMR
@No_NameMR Жыл бұрын
Sachi vaat che bhai..ane kahevay Mehul bhai 🙏
@Williams-d9q
@Williams-d9q Жыл бұрын
મેહુલ ભાઈ અમે તમારી સાથે છે 🇮🇳👑🙏🏻
@hirensolanki2144
@hirensolanki2144 Жыл бұрын
હમે તમારી સાથે છીએ મેહુલભાઈ
@ajay-s-9211
@ajay-s-9211 Жыл бұрын
i support mehul Bhai ❤️🙏🙏🙏
@Sigma_Greatest
@Sigma_Greatest 11 ай бұрын
Ama bachara garib ni su halat thay jyare mehul bhai ne pn safe nthi rai sakta ava police karmi hoy to thyo aam jnta no nyay
@rajgorvloge
@rajgorvloge Жыл бұрын
Ha moj
@vanrajsinghzala2513
@vanrajsinghzala2513 Жыл бұрын
Super work sir.... 🙏🙏🙏🙏🙏
@sploveredit3951
@sploveredit3951 Жыл бұрын
Jay Hind
@sjedit8799
@sjedit8799 Жыл бұрын
Full Support Mehul Bhai💪🤛👍
@kidstoyzone156
@kidstoyzone156 Жыл бұрын
Full support mehul bhai from kutch ❣️💯🌎🌎
@-JBAHIR
@-JBAHIR Жыл бұрын
Jay hind
@Dinesh-oo6ot
@Dinesh-oo6ot Жыл бұрын
પેલા તો આ અંદર ના જ ત્રાસવાદી દેશ ને ભ્રષ્ટાચાર થી ખોખલો કરવા વાળા છે આમાં બાર ના ત્રાસવાદી તો પછી ની વાત છે આવા દેશ દ્રોહી ને નોકરી માથી કાયમી માટે કાઢવા જોઈએ એને એના છોકરાવ ને પણ ક્યાંય સરકારી નોકરીમાં કે સરકારી લાભ ના મળવા જોઈએ તો જ સાચો ન્યાય કેવાય ને તો જ આવા ત્રાસવાદ નો સફાયો થાય આ લોકો ત્રાસવાદી થી પણ દેશ માટે ભયંકર કેવાય
@vijayzapadiya7617
@vijayzapadiya7617 Жыл бұрын
Full support
@user-kc9qq8ny2x
@user-kc9qq8ny2x Жыл бұрын
Sir uper hamlo karavnar ne saja karavjo
@madhurimekwana1549
@madhurimekwana1549 Жыл бұрын
We are with you sir, Bharat avva Loko na lidhej pachat che ane rehse ...
@princeaspak8622
@princeaspak8622 Жыл бұрын
Full support for you mehul bhai ❤️
@princeislive5058
@princeislive5058 Жыл бұрын
Mehul bhai hum aap ke sath he bhai I'm from ahemdabad gujrat ❤️❤️
@jayghadiya8563
@jayghadiya8563 6 ай бұрын
Jay Bharat
@zaidkhan5131
@zaidkhan5131 Жыл бұрын
I support mehul boghra
@Mtlpatel
@Mtlpatel Жыл бұрын
જય હિંદ જય ભારત
@gaming632
@gaming632 Жыл бұрын
We are standing with Mehul sir🥰 all junagadh
@kalashgori5865
@kalashgori5865 Жыл бұрын
Hard work sir 👍💫💫
@hiteshking5788
@hiteshking5788 Жыл бұрын
👑🥰👑
@shifuji_jaihind_fanclub9152
@shifuji_jaihind_fanclub9152 Жыл бұрын
જય હિન્દ
@ashoklathiya2935
@ashoklathiya2935 Жыл бұрын
I sapot mehul bhai
@killerboy7843
@killerboy7843 Жыл бұрын
🙏🙏🙏
@_mr_baam_7055
@_mr_baam_7055 Жыл бұрын
Ame tamari sathe j 6iye
@jandkhelpline
@jandkhelpline Жыл бұрын
👌👌👌👌👌👌👌👌
@kapu-vasava-RoCkInG-TiGeR
@kapu-vasava-RoCkInG-TiGeR Жыл бұрын
Amne Garv Che Tamari Jeva Mansh Che Amara Gujarat Ma
@bjpvlog1581
@bjpvlog1581 Жыл бұрын
❤️❤️❤️❤️
@___roy___1415
@___roy___1415 Жыл бұрын
👍
@rahulgosai2117
@rahulgosai2117 Жыл бұрын
સપોર્ટ છે સાહેબ તમને તમે દેશ માટે લડો છો jay hind jay bharat 🇮🇳
@nitingamit-2212
@nitingamit-2212 Жыл бұрын
Great work mehul bhai 👍👍
@JD.kamaliya
@JD.kamaliya Жыл бұрын
🌟
@sureshgavariya1086
@sureshgavariya1086 Жыл бұрын
Vahhh great Mehul bhai aapko salute
@tigarjinjal2633
@tigarjinjal2633 Жыл бұрын
Good work
@MerilGamer
@MerilGamer Жыл бұрын
With you, mehul bhai
@SaavNavro
@SaavNavro Жыл бұрын
You are very brave. 🙏🏼
@vasavarajvin675
@vasavarajvin675 Жыл бұрын
Mehul bhai ame tmari sathe chhe badha 💪💪💪💪💪💪💪💪
@mehulgamer8521
@mehulgamer8521 Жыл бұрын
Yes sir hame taamere satha cha mahul bhai
@dhandhalyaharshdbhai266
@dhandhalyaharshdbhai266 Жыл бұрын
👍👍
@chauhanrahul5963
@chauhanrahul5963 Жыл бұрын
I full support Méhul sir
@pareshgosai1063
@pareshgosai1063 Жыл бұрын
❤❤❤
@dhruvm1056
@dhruvm1056 Жыл бұрын
Aane kahevay madad no dikro mai kangla nu kam nathi ladvanu wahh mehul boghra
@kapu-vasava-RoCkInG-TiGeR
@kapu-vasava-RoCkInG-TiGeR Жыл бұрын
Amara Aadivashi Vistar Ma Pan Tamara Jeva Mansh Ni Jarur Che Bhai
@nitinrathodsagarsamirband1974
@nitinrathodsagarsamirband1974 Жыл бұрын
Garib ne luti luti khay to yeuj thay ne bhikh mangau pade hu Maa meladi ne Prarthana karu ke aava loko hare aauj thay 🙏🙏 jay hind jay savidhan
@nehalpanchal9932
@nehalpanchal9932 Жыл бұрын
Tamari sathe 6u mehul bhai 👑
@rajputjigneshbhai7408
@rajputjigneshbhai7408 Жыл бұрын
Hm apke sath bhai
@arjunmotivation1319
@arjunmotivation1319 Жыл бұрын
We will support you mehulsir
@RIDERofficial3003
@RIDERofficial3003 Жыл бұрын
We will support bhai
@Saurav_Mahida
@Saurav_Mahida Жыл бұрын
😮
@hareshrabari8932
@hareshrabari8932 Жыл бұрын
Wel mehul Bhai 🙏
@shanashekh9214
@shanashekh9214 Жыл бұрын
I support you sir....
@mohit3673
@mohit3673 Жыл бұрын
Always support you mehul bhai
@a1aadivashibendlover
@a1aadivashibendlover Жыл бұрын
mehul ji ko koti koti vandan
@kapu-vasava-RoCkInG-TiGeR
@kapu-vasava-RoCkInG-TiGeR Жыл бұрын
Tamari Jeva Mansho Ni Jarur Che sir
@vinodkalal4406
@vinodkalal4406 Жыл бұрын
👌👌👌👌👌
@meetrayka3433
@meetrayka3433 Жыл бұрын
મેહુલ ભાઈ અમે તમારી સાથે સવી.
@vanitasosa2540
@vanitasosa2540 Жыл бұрын
Aama je sir pan sapot kare che aeme pan upado have aem na upar pan guno bane che
@chiragvaghasiya4295
@chiragvaghasiya4295 Жыл бұрын
We supporting you sir.....
@piyushgamit5413
@piyushgamit5413 Жыл бұрын
Proud of Gujarat police.... Selute che ho.... Saram avi joye gujrat police ne
@pareshdamor741
@pareshdamor741 Жыл бұрын
Mehul bhai sathe chhe 👌👌
@iloveindia6927
@iloveindia6927 Жыл бұрын
I am with you bro
@rajputjigneshbhai7408
@rajputjigneshbhai7408 Жыл бұрын
😎😎😎😎😎😎
@darpeshbaraiya6842
@darpeshbaraiya6842 Жыл бұрын
Ame tamari sathe savi mehul bhai
@Marrigespecial
@Marrigespecial Жыл бұрын
અમે આપના સાથે છીએ મેહુલ ભાઈ કરપ્ટ લોકો થી લડવા મટે અમે આપના સાથે રહીશું
@ishanpatel9750
@ishanpatel9750 Жыл бұрын
Full support mehul bhai
@samcrown7561
@samcrown7561 Жыл бұрын
Waiting For Video
@kalpitathakkar5219
@kalpitathakkar5219 11 ай бұрын
અલા આખું ગુજરાત મેહુલ ભાઈ ના સપોર્ટ માં છે કઈ વિચારતા પણ નહી ઈમાનદાર.. નીડર છે મેહુલ ભાઈ
@hetrajgayangaming
@hetrajgayangaming 8 ай бұрын
Mehul bhi ama tamare satha cha
@skyRoamer-uh2cv
@skyRoamer-uh2cv 4 ай бұрын
Hindi me banaya karo bhai
@shilpakumbhani9874
@shilpakumbhani9874 Жыл бұрын
Mehul bhai car accident nu su thayu
@jamubhaipatel5886
@jamubhaipatel5886 Жыл бұрын
Mehulbhai aage badho
@bossak4768
@bossak4768 Жыл бұрын
✌️👑👑🦁👑🦁👑👑
@Cricket-q2l
@Cricket-q2l Жыл бұрын
અમે તમારી સાથે છીએ
@prakashparmar3865
@prakashparmar3865 Жыл бұрын
Ame tmari sathe chhie ❤️❤️
@exploringindea185
@exploringindea185 Жыл бұрын
saheb i sported u sir mehul ji i m ready
@ManojParmar-nb4wv
@ManojParmar-nb4wv Жыл бұрын
આ છે તમારી ઓકાત મેહુલ બોઘરા સામે જે જે મારા વાલા મિત્રો છે તે મેહુલભાઈ ને સપોર્ટ કરીએ બોલો શું કહે છે જનતા
Heartwarming moment as priest rescues ceremony with kindness #shorts
00:33
Fabiosa Best Lifehacks
Рет қаралды 38 МЛН
Became invisible for one day!  #funny #wednesday #memes
00:25
Watch Me
Рет қаралды 60 МЛН
One moment can change your life ✨🔄
00:32
A4
Рет қаралды 34 МЛН