''મારો દીકરો કોઈ દિવસ શાળાએ ગયો નથી ll નથી કોઈની પાસેથી શિક્ષણ લીધું ll આ બધી જોગમાયાની કૃપા છેll''

  Рет қаралды 595,681

POSITIVE VAAT

POSITIVE VAAT

7 ай бұрын

મારો દીકરો કોઈ દિવસ શાળાએ ગયો નથી ll નથી કોઈની પાસેથી શિક્ષણ લીધું ll આ બધી જોગમાયાની કૃપા છે ll
#positivevaat
#rajbhagadhvidayro
#રાજભાગઢવી
#રાજભાવિવાદ
#રાજભાનાવિદેશપ્રવાસ
#રાજભાનાપિતાનુંinterview
#mayabhaiahir
#લોકસાહિત્યકાર
#rajbhagadhviprasang
#rajbhagadhvi2023
#લીલાપાણીનેસ
#લીલાપાણીનેસરાજભાગઢવી
#rajbhagadhvichapakaru
#રાજભાગઢવીનીવાર્તા
#rajbhagadhvinavodayro
#Positivevaat
#Rajbhagadhvivillagelife
#ગીરજંગલનામાલધારી
#girmaldhari

Пікірлер: 174
@piyush-303
@piyush-303 6 ай бұрын
રાજભા ગઢવી પણ કહે છે કે બધી કૃપા 💕 રૂપલ આઈ 🙏ની છે, અને રાજભા ના પિતા પણ કહે છે બધી કૃપા 🙏રૂપલ આઈ 🙏ની છે. એટલે માતાજી ભગવતી ઉપર ભરોસો રાખવો 🙏 જય રૂપલ આઈ 🙏 સદા સહાય કરજો માં
@balubhaigodhaniya1311
@balubhaigodhaniya1311 6 ай бұрын
જય આપા ગઢવી આપને જીવન ખરેખર ધન્ય છે .જય માતાજી.
@takhatsinhgir1417
@takhatsinhgir1417 6 ай бұрын
ગોવિંદભા ગઢવી ની સમજણ શક્તિ અને દીર્ઘ દૃષ્ટિને વંદન રાજભા ગઢવી કરતા ગોવિંદ ભા ને સાંભળવા મા આનંદ મળ્યો
@HappyCoastline-bv3yx
@HappyCoastline-bv3yx 5 ай бұрын
એતો કુવામાં હોય તોજ અવેડામાં આવે ભાઈ...ધન્ય છે ચારણ😊
@mohinpaleja7613
@mohinpaleja7613 6 ай бұрын
રાજભા ગઢવી નો સંઘર્ષ પણ જાણવા જેવો છે સામાન્ય ગામડા માંથી પ્રોગ્રામ કરતા કરતા આજે સ્ટેજ ના બેતાજ બાદશાહ બન્યા છે
@PareshPatani-gd2cm
@PareshPatani-gd2cm 6 ай бұрын
Ju mo 😊😊
@ManishaBarotOfficial
@ManishaBarotOfficial 6 ай бұрын
રાજભા ચારણ નાં પિતા જી ને હું વંદન કરું છું. નરેશ બારોટ
@surajdangar3502
@surajdangar3502 6 ай бұрын
આ અનસુણી વાતો છે,જે રાજભા ના મુખેથી નથી સંભળાવવા મળી , સફળતા ની સીડી ના પગથીયા સંઘર્ષ છે. જય હો ચારણ 🙏
@KhodubhaJadeja-ts8lq
@KhodubhaJadeja-ts8lq 6 ай бұрын
🎉વાહરાજભા ગઢ વી તમોનૈમાતાજીશુખીરાખે રાજભા તમને માતાજી કીરતીવધારે🎉જય
@kumarJoshisastroworld
@kumarJoshisastroworld 6 ай бұрын
રાજભા તમારા માં ને બાપુ બંને ને પ્રણામ
@anildangadhviofficial
@anildangadhviofficial 6 ай бұрын
આપા ના મુખે એકજ નામ બધી કૃપા આઈ રૂપલ ની છે 🙏🙏
@urmilarathod8146
@urmilarathod8146 6 ай бұрын
વા રાજભા ગઢવી તામરો સંઘર્ષ તમારી મેહનત 👏🥹 maa mogal ne maa rupal આઈ ni daya તમારી પર સદાય રહે ❤❤❤
@virsinhjadav8577
@virsinhjadav8577 6 ай бұрын
વાહ આપા વાહ જય હો રાજભા તમને અને તમારા પીતા શ્રી ને
@sambadparvins8373
@sambadparvins8373 6 ай бұрын
જય હો માલધારી રબારી ભરવાડ ચારણ આહીર ભાઈ ભાઈ 👳‍♀️આપા જયવડવાળા જય ઠાકર જય મુરલીધર જય માતાજી
@user-qw5sd8vf7j
@user-qw5sd8vf7j 6 ай бұрын
હા રાજભા ગઢવી
@madhusolanki8601
@madhusolanki8601 6 ай бұрын
બહુજ સરસ વાત કરી બાપા એ મોગલ માની ખૂબજ સરસ વાત કરી છે મોગલ માની ખૂબજ મહેરબાની છે બની રહેશે મોગલ માની જય 🙏🙏👌😁👍🙏
@bharatbhaijarsaniya6759
@bharatbhaijarsaniya6759 6 ай бұрын
રાજભા ગઢવી ને સાંભળવા એ એક લહાવો છે રાજભા ગઢવી એ ચારણી સાહિત્યના ઉત્કર્ષ કલાકાર છે. રાજભા ગઢવી આપણી સંસ્કૃતિ અને જીવનશૈલી સાથે રાષ્ટ્ર પ્રેમ ની ઉમદા વાતો કરી આપણી સંસ્કૃતિ અને જીવનશૈલી અને રાષ્ટ્ર પ્રેમ નું ઉમદા કાર્ય કરી રહ્યા છે રાજભા ગઢવી ને ખુબ ખુબ અભિનંદન, ધન્યવાદ જય માતાજી જય શ્રી કૃષ્ણ
@user-ul8hb6nr6h
@user-ul8hb6nr6h 6 ай бұрын
The Great Rajbha ❤
@user-qc3jy7zo2p
@user-qc3jy7zo2p 5 ай бұрын
जय हो जय हो भाई भाई जीयो जीयो तमारी पवीतर मोज हा भाई हा भाई श्री राज भा गढ़वी अने तेमना परिवार माथे हजारों हज़ारों हाथ ना आशीर्वाद कूरूपा हमैशा रहै मां सरस्वती मां रवराय रवैशी मां जालधरी मां ना रखोपा जयहो जयहो
@lilabenvadher9383
@lilabenvadher9383 6 ай бұрын
વાહ,રાજભા ના બાપુજી ની યાદ શકિત ને પણ સલામ કરવી પડે.🙏🙏❤❤વાહ,રૉહિદાસ બાપુની વાતો,ને દિકરા-દિકરીને જે સમજણ આપી એ પણ વિશેષ છે.વાહ વિશાળ વિચાર સરણી.કૉટી,કૉટી વંદન ગોવિંદ બાપુ ગઢવી ને.
@ekangel221
@ekangel221 6 ай бұрын
Sache mane pan evu j lagyu. His Memory is so powerful
@hareshboliya1591
@hareshboliya1591 6 ай бұрын
આપા વાહ 🦁
@bhikhudanmod9358
@bhikhudanmod9358 6 ай бұрын
Jay nagbay ma jay rupal ma
@KanuJograna
@KanuJograna 3 ай бұрын
વાહ રાજભા વાહ
@parmaramarsinh3404
@parmaramarsinh3404 6 ай бұрын
જય માતાજી 🚩 જય હો ચારણ ⚔️🙏
@user-jp1ip4eq2x
@user-jp1ip4eq2x 6 ай бұрын
🇮🇳🌻🌹jay ho જગતની શક્તિઓ ki 🌹🌻🇮🇳
@ShreeMadhuvanStudioSerdi
@ShreeMadhuvanStudioSerdi 6 ай бұрын
Khub saras jogalbhai Jay dwarkadhis
@jaysenal5667
@jaysenal5667 6 ай бұрын
જય માં સેનલ્ જય હો બેય પરિવાર ની
@dhanalamka6771
@dhanalamka6771 6 ай бұрын
જય.રૃપલ.મા
@user-jb4fh1zo6w
@user-jb4fh1zo6w 6 ай бұрын
Rajbha gadhvi. Dhanya che Tamara mata. Pita ne tame school ma Gaya nathi to pan tamne. Aatlu badhu Gyan che. Te Tamara pitaji naj aashirvad che
@bhupendraodedara8036
@bhupendraodedara8036 5 ай бұрын
Rajbha na pitashree pan khub saras vaat kare 6e
@jagdishzanpadiyaofficial1972
@jagdishzanpadiyaofficial1972 6 ай бұрын
જય શિવશક્તિ 🙏 જય માતાજી 🙏 જય શ્રી રામ 🙏🚩 વાહ ગોવિંદભા ગઢવી વાહ ખુબ સરસ વાત કરી
@user-jr6ye2fk7j
@user-jr6ye2fk7j 6 ай бұрын
Vah maldharee aapa ni vat no thay❤❤amara samaj nu ratan hu Harshaben rabari ame dabaliya kevay
@anilngadhavi8639
@anilngadhavi8639 6 ай бұрын
જય હો ચારણ 🙏🚩
@kantilalankola3279
@kantilalankola3279 6 ай бұрын
રાજભા ગઢવી તમને કોટી કોટી પ્રણામ હુ પણ તમારી વાર્તા ના વિડિયો સંભળુછુ ❤
@karshnrajput2473
@karshnrajput2473 6 ай бұрын
Vahh 🦁
@palabhaidangar4935
@palabhaidangar4935 6 ай бұрын
વાહ ચારણ વાહ ❤ જય માં મોગલ જય માં રવેચી ❤❤
@user-im1un5wk9c
@user-im1un5wk9c 6 ай бұрын
આપાએસરસવાતકરિભાઈજયમોરલિધર
@jesrajcharan1809
@jesrajcharan1809 6 ай бұрын
Jay ma rupal🙏🙏🙏
@ramjipipaliya1164
@ramjipipaliya1164 6 ай бұрын
JAI HO RUPAL MA RAJBHA NE MARA JAI MATAJ
@bharatkhadiyl75261
@bharatkhadiyl75261 6 ай бұрын
હા સાવજ હા બા
@BALAJI...THAKOR840
@BALAJI...THAKOR840 5 ай бұрын
સરસ ફુલ સપોર્ટ ભાઈ 👏👏🤝🤝🚩🚩
@hardikthakkar2346
@hardikthakkar2346 6 ай бұрын
Vah charan ❤ vahA maa sonal raji rakhe
@rameshbhaituvar8847
@rameshbhaituvar8847 6 ай бұрын
Jay mataji rajbha ne
@baldevsumbad5865
@baldevsumbad5865 6 ай бұрын
Jay mataji rajbha
@JitubhaiTota-gi8yn
@JitubhaiTota-gi8yn 6 ай бұрын
વાહ કવિરાજ
@vanrajzala2339
@vanrajzala2339 6 ай бұрын
Jay Mataji
@khushbubmakwana3721
@khushbubmakwana3721 6 ай бұрын
Jay rupal aaai 🙏🙏
@bharatjoshi2799
@bharatjoshi2799 6 ай бұрын
Jay ho mahadev...Jay ho kaviraj
@bhamarthakor3385
@bhamarthakor3385 5 ай бұрын
જય જય આઈ શ્રી રૂપલ માં 🙏🙏🌺🌺🌺🌺🌺
@dilipkumarmadhu3586
@dilipkumarmadhu3586 2 ай бұрын
Jay shree hagalaj ma ki Jay
@learn_for_me
@learn_for_me 6 ай бұрын
Rajbha na pita ji govind aata ne Dil thi vandan ❤
@mohanvaghela5131
@mohanvaghela5131 6 ай бұрын
Rajbha gathvi great 🎉
@karmashibhaibhikhabhai4882
@karmashibhaibhikhabhai4882 6 ай бұрын
જય હો મોગલ.મા જય દ્વારકાધીશ જય વડવાળા મોજીલા માલધારી
@jesrajcharan1809
@jesrajcharan1809 6 ай бұрын
Jay ho
@shatilalpatelfefar2903
@shatilalpatelfefar2903 6 ай бұрын
Very nice Jay mataji 🙏
@yuvrajgodhkiya885
@yuvrajgodhkiya885 5 ай бұрын
Jay jalandhari maa
@vishalgogankandoriya8773
@vishalgogankandoriya8773 6 ай бұрын
જય દ્વારકાધીશ
@ramesh.rabari
@ramesh.rabari 6 ай бұрын
Vha.vha..bapa.nice.satori
@jayraj_gadhavi
@jayraj_gadhavi 6 ай бұрын
Rajbha gadhavi na chahak
@ahirashvinbabariya
@ahirashvinbabariya 6 ай бұрын
જય પીઠડ માં
@rajumakvsna5791
@rajumakvsna5791 6 ай бұрын
રોહીદાસ બાપુ ની જય
@kiranvala225
@kiranvala225 6 ай бұрын
Vah आता 👏👏👏
@_dansar_lover
@_dansar_lover 5 ай бұрын
વા.ગોવિદભા
@jaysriram5459
@jaysriram5459 6 ай бұрын
રોહીદાસ❤❤
@user-xi5cz4mt1w
@user-xi5cz4mt1w 5 ай бұрын
જય માં માતાજી માં
@rajugadhavi9614
@rajugadhavi9614 6 ай бұрын
Vha mama ni moj👌😄😍
@yogeshgohil2447
@yogeshgohil2447 6 ай бұрын
જય સોનબાઈ
@jagadishram5814
@jagadishram5814 6 ай бұрын
Jay mataji
@KhodubhaJadeja-ts8lq
@KhodubhaJadeja-ts8lq 6 ай бұрын
જય મોગલ માજયમોમાઈમા જયરવેશીમા🎉
@jitendragoswami2484
@jitendragoswami2484 5 ай бұрын
Jay ho rajbha 🙏
@BabubhaimGadhvi-nn6rx
@BabubhaimGadhvi-nn6rx 6 ай бұрын
જય સોનબાઇ માં
@amotiyajasabha773
@amotiyajasabha773 6 ай бұрын
Jayho
@user-ht9mw5fd3v
@user-ht9mw5fd3v 6 ай бұрын
Aa video teva khas jo jo je maldhari ne abhan ane pote bov modern banta hoi te aa amari sanskruti che
@alabhaichavda2440
@alabhaichavda2440 5 ай бұрын
વાહ ગોવિંદ બાપા ની વાત ને ખુબ ખુબ વંદનીય
@vijubhasolanki2681
@vijubhasolanki2681 6 ай бұрын
Jay maa mogal Jay Aashapura Jay nagbai maa
@nehalgadhavi2769
@nehalgadhavi2769 6 ай бұрын
ચારણ ની ખબર આઈ પડેજે જસમા દેવાયું ને આપે જય હો ગોવિંદ બાપુ જયમાતાજી
@valjiChaudhari0109
@valjiChaudhari0109 6 ай бұрын
Raj bha na pita shree ne ghani खम्माम baap jay mogal
@user-wj2di9ty8i
@user-wj2di9ty8i 6 ай бұрын
❤જય માં મોગલ ❤
@bharatbhaihumbhal5277
@bharatbhaihumbhal5277 6 ай бұрын
જય માતાજી
@yuvrajgodhkiya885
@yuvrajgodhkiya885 5 ай бұрын
Jay maa rupal
@kakubhaibaraiya1467
@kakubhaibaraiya1467 6 ай бұрын
જય રૂપલ માં
@parmargoganvejabhai2588
@parmargoganvejabhai2588 6 ай бұрын
Jay maa mogal
@jaigurudev.3906
@jaigurudev.3906 5 ай бұрын
Grate father 💐Jai ho! Mataji 🌺,🎉rajbhaa🪴
@DhavalShankar
@DhavalShankar 27 күн бұрын
એક
@narottamsaradva5730
@narottamsaradva5730 6 ай бұрын
VERY. GOOD
@rajadasa2353
@rajadasa2353 6 ай бұрын
Jay mataji aapane
@bhamarthakor3385
@bhamarthakor3385 5 ай бұрын
🙏🙏
@bhavnabenvaghela8546
@bhavnabenvaghela8546 6 ай бұрын
એક પિતા તરીકે ખૂબ સારી વાત કરી☺ ખૂબ ફિલસૂફી ની વાત કરી
@mundhavaraiya5045
@mundhavaraiya5045 6 ай бұрын
Jay ho maa Rupal maaaaaaa
@user-jp1ip4eq2x
@user-jp1ip4eq2x 6 ай бұрын
🇮🇳🌻🌹jay ho માઁ મોગલ ki🌹🌻🇮🇳
@BharatRathod-ym9nf
@BharatRathod-ym9nf 5 ай бұрын
જય ચામુંડા માં જય મોગલ માં
@vbbhammarbhammar7078
@vbbhammarbhammar7078 6 ай бұрын
Nice🎉
@ekangel221
@ekangel221 6 ай бұрын
Aa age ma atlu yaad che ne. So wonderful interview
@rajadasa2353
@rajadasa2353 6 ай бұрын
Wah govind.aapa
@kalyanvaniya-rx2yx
@kalyanvaniya-rx2yx 6 ай бұрын
Superb 👍
@mohitvagadiya1031
@mohitvagadiya1031 6 ай бұрын
Now I know why rajbha is great.... Loi maj khumari ave...
@Maa_ke_deewane734
@Maa_ke_deewane734 6 ай бұрын
Jay maa ravechi
@RataBhaiThakor-rv2zy
@RataBhaiThakor-rv2zy 6 ай бұрын
જય માતાજી દાદા
@haludesai8689
@haludesai8689 4 ай бұрын
Jaymataji
@varsakhiyaranabhai987
@varsakhiyaranabhai987 6 ай бұрын
🙏જય માઁ જોગમાયા જય માઁ નવલાખ લોબળીયાળી🙏 વાહ ચારણ વાહ શું તમારા બાપ દિકરાની સંઘર્ષ ગાથાને લાખ લાખ વંદન સાથે દંડ વત પ્રણામ 🙏🙏🙏🙏🙏
@charanraj8940
@charanraj8940 6 ай бұрын
હા ભાઇ મારા નેહમાજ રેતા
@chavdanaran749
@chavdanaran749 6 ай бұрын
Super dada 🎉🎉🎉❤❤❤🎉
@radhadesai1168
@radhadesai1168 6 ай бұрын
Jay swaminarayan 🙏🙏🙏👌🏻👌🏻👌🏻
MEGA BOXES ARE BACK!!!
08:53
Brawl Stars
Рет қаралды 35 МЛН
你们会选择哪一辆呢#short #angel #clown
00:20
Super Beauty team
Рет қаралды 10 МЛН
Василиса наняла личного массажиста 😂 #shorts
00:22
Денис Кукояка
Рет қаралды 10 МЛН