મારી લાડલી દીકરી દ્રષ્ટિ ની વસમી વિદાય, કેમ પિયરને છોડાય ભાગ-૨. Mari ladali dikari ni vidai.

  Рет қаралды 557,662

Natural Life With Dina

Natural Life With Dina

2 жыл бұрын

#naturallifewithdina
#dikarinividai
#marriage
For advertising and sponsorship
Gmail me on :- dinadholu99@gmail.com

Пікірлер: 152
@SatishPatel-um5uk
@SatishPatel-um5uk Жыл бұрын
ખુબ જ દુઃખદ પ્રસંગ છે દિકરી વિદાય ખુબ જ વસમી હોય છે 😪😪
@sutharm5605
@sutharm5605 2 жыл бұрын
Khubaj shrsh vidiyo
@naturallifewithdina8296
@naturallifewithdina8296 2 жыл бұрын
ધન્યવાદ 🙏
@rathodnita3847
@rathodnita3847 2 жыл бұрын
જેને ધરે દિકરી હોય ને એને જ ખબર પડે આતો જુનો રીવાજ છે એટલે દિકરી વળાવવી પડે છે બાકી જેના ધરે દિકરી ને જન્મ થયો તે દિવસથી તેનો બાપ રાજા કહેવામાં આવે છે જેના ધરે દિકરી નો જન્મ થયો તે દિવસથી બાપ ને ધંધા માં એટલું જાજુ ધન લાભ લક્ષ્મી સુખ સમૃદ્ધિ સંપત્તિ લય ને આવે છે જેના દિકરી ના હોય તો તેનો બાપ ભીખારી પણ ગરીબ હોય છે બાપ નું એકરજવાડું તો તેની દિકરી છે
@naturallifewithdina8296
@naturallifewithdina8296 2 жыл бұрын
હું સાચી વાત છે દીકરી એ દીકરી અને એનું ભાગ્ય લઈને આવે છે એ જ ભાગ્યા માંથી આપણે ખાઈએ છીએ
@patelminal5410
@patelminal5410 2 жыл бұрын
માસી ખુબજ સુંદર પ્રેમાળ પરિવાર છે તમારો આમ તો આપડી કચ્છી પટેલ સમાજ માં દરેક પરિવાર માં દીકરી ની જગીયા કઈક અલગ છે મને ગર્વ છે આપડી સમાજ પર મારે આંગણે ૩ -૩ તુલસી નાં છોડ છે હજી મારી દીકરી ઓ નાની છે પણ હું કોઈ પણ દીકરી ની વિદાઈ જોઈ નથી સકતી 🙏🙏🙏🙏
@naturallifewithdina8296
@naturallifewithdina8296 2 жыл бұрын
ખુબ ખુબ ધન્યવાદ તમને, ત્રણ દીકરીની માતા છો ,તમે મહારાણી છો ત્રણ દીકરીની માં મહારાણી હોય
@patelminal5410
@patelminal5410 2 жыл бұрын
હા સાચી વાત માસી લોકો એક દીકરા માટે દોડે છે મને તો ભગવાને ૩-૩ દીકરી નાં સ્વરૂપ એ દીકરા આપિયા છે ગયા જન્મ નાં કઈક સારા કર્મ કરિયા હસે
@naturallifewithdina8296
@naturallifewithdina8296 2 жыл бұрын
એકદમ સાચી વાત છે
@alpapatelpatel2795
@alpapatelpatel2795 2 жыл бұрын
જય લક્ષ્મીનારાયણ એકદમ સાચીવાત દીકરી વળાવી બહુ કઠીન છે મે બે વષૅ પહેલા વળાવીછે અમારા પરીવાર અમારા આગણે 50 વષે દીકરીનો માડવો રોપાણો અમારા બધા. દીકરા છે જાનુ જોડયુ તુ પણ જયારે અમારોવારો આવયો તયારે ખબરપડી કે દીકરી વળાવી વખતે કેટલુ દ્ખ થાયરૂ દીકરી વિદાઈ જોઈયને બહુ રડુ આવયુ અલ્પા પટેલ 👌👌👌
@naturallifewithdina8296
@naturallifewithdina8296 2 жыл бұрын
બીલકુલ સાચી વાત છે, હૈયે પથ્થર રાખીને દીકરી ની વિદાય કરવી હોય છે
@madhavahir7517
@madhavahir7517 2 жыл бұрын
😭😭😭 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@chhayanayak1717
@chhayanayak1717 Жыл бұрын
Very nice videuo Vidya no
@gadhavineha..dhavaldan9203
@gadhavineha..dhavaldan9203 2 жыл бұрын
દિકરી ની વસમી છે વિદાય..માસી..આ વિડીયો જોઈ મને મમ્મી પપ્પા ની યાદ આવી ગઈ...
@naturallifewithdina8296
@naturallifewithdina8296 2 жыл бұрын
સાચી વાત છે નાની ઉંમરે મમ્મી પપ્પાને યાદ આવે અને દીકરી મોટી થઈ જાય ત્યારે દીકરીને યાદ આવે એ નક્કી છે
@rasilatank7234
@rasilatank7234 5 ай бұрын
Bouj mast resipi drasti kale j tne yad kri hti ane aaje j vlog ma aavi ghyi masi tamne kem che hve tmsru dhyan rakhjo drasti bou ghymu vlog ma resipi bnayvi jay swaminarayan 🙏
@naturallifewithdina8296
@naturallifewithdina8296 5 ай бұрын
આભાર જય શ્રી સ્વામિનારાયણ 🙏🙏
@mandakinibarad8197
@mandakinibarad8197 Жыл бұрын
Very emotional video
@ritabenpadhiyar8646
@ritabenpadhiyar8646 Жыл бұрын
દ્રષ્ટિની ગાડીમાં બેસાડી તેની વિદાય વિડિયો
@punitamehta1909
@punitamehta1909 2 жыл бұрын
Dikri ne bhagvan hamesha khush rakhe 🙏🌹
@naturallifewithdina8296
@naturallifewithdina8296 2 жыл бұрын
🙏🙏એજ પ્રાર્થના 🙏🙏
@minazmansuri981
@minazmansuri981 2 жыл бұрын
Bhagvan Duniya ni badhi j dikario o nu jivan khushiyo thi bhari de Drastididi bahuj lagnishil chhe
@naturallifewithdina8296
@naturallifewithdina8296 2 жыл бұрын
સાચી વાત છે પહેલીથી સૌથી વધુ લાગણીશીલ છે અને પરમાત્માને કહીએ કે દુનિયાની દરેક દીકરીને સુખ ,શાંતિ અને સમૃદ્ધિ આપે
@patelmaheshbhai6606
@patelmaheshbhai6606 2 жыл бұрын
Dina Ben tamari dikri khubj game Che Mane pan khubj dahi dikri Che ne aetale Jay Shree Krishna I am Indira amdavad Nev Naroda
@naturallifewithdina8296
@naturallifewithdina8296 2 жыл бұрын
આભાર 🙏🌷🙏
@patelmaheshbhai6606
@patelmaheshbhai6606 2 жыл бұрын
@@naturallifewithdina8296 wlc Ben
@makanijay4772
@makanijay4772 2 жыл бұрын
Bahuj Karun dars che
@naturallifewithdina8296
@naturallifewithdina8296 2 жыл бұрын
🙏🙏
@madhavahir7517
@madhavahir7517 2 жыл бұрын
😭😭😭😭😭😭😭
@minazmansuri981
@minazmansuri981 2 жыл бұрын
Hamesa bhagvan Aemne bahuj khushyo ape Ane monubhabhi ne pan
@naturallifewithdina8296
@naturallifewithdina8296 2 жыл бұрын
બસ ભગવાનને એ જ પ્રાર્થના કે જગતની દરેક દીકરીને ખુશીઓ પરમાત્મા આપે
@rasilatank7234
@rasilatank7234 Жыл бұрын
Drasti hu aa vidiyo veek ma aek vhat to jou chu mne bou ghme che tne Jovi kyarek to be vhakat pan jou chu Hu rsilaben Mumbai mlad thi joti joti rdu pan khri ho beta mari dike ni viday mne yad aavi jay
@naturallifewithdina8296
@naturallifewithdina8296 Жыл бұрын
Thank you so much 🙏
@jagdishbhairamani9288
@jagdishbhairamani9288 2 жыл бұрын
Khub karun viday no પ્રસંગ hato apana kkp samaj ma dikari n khub shishat badhh rite વિદાય apay chhe e a video ma spast dekhay chhe garna n mehman ekbija n santavsna ape chhe j darek samaj karta apana samaj ma vishesh chhe
@naturallifewithdina8296
@naturallifewithdina8296 2 жыл бұрын
બિલકુલ સાચી વાત છે આપણી સમાજની શિસ્ત છે એ રહેવાની અને હજુ પણ વિડીયો જોજો આથી પણ વિશેષ લાગણીસભર વિડીયો તમને જોવા મળશે વિદાય નો ભાગ 3
@kasturlalji3965
@kasturlalji3965 2 жыл бұрын
Jay shree swaminarayan dina ben kem cho all darshti na vidai video joi ne radvu bavuj avigau mari dikri ni vidai yad avigai bavuj kathan che ben bija divase monu na mammy papa sathe avuj kathan thau hase bane dikriu sukhi rahe ne sapi ne rahe aej parthna karu bash from UK kastur baladia
@naturallifewithdina8296
@naturallifewithdina8296 2 жыл бұрын
જય શ્રી સ્વામિનારાયણ 🙏🙏 કસ્તુરબેન, દીકરી દીકરી હોય વેવાઈની હોય કે આપણી બંને માટે છોડવું એટલું જ કઠણ હોય તમારી સાથે હું પણ સહમત છું જગતની દરેક દીકરીને ભગવાન સ્વામિનારાયણ સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે 🙏🙏
@meenamehta7280
@meenamehta7280 2 жыл бұрын
Too emotional 😢 😭 vedio
@naturallifewithdina8296
@naturallifewithdina8296 2 жыл бұрын
🙏🙏
@rasillanarendravelani5196
@rasillanarendravelani5196 Жыл бұрын
Kone banavi che aa dikari ni vidhai ni reet kalja kampave che
@varshapandya8476
@varshapandya8476 2 жыл бұрын
Raet Ben Fay no Prem Algj hoy Jai shree krishna Ben So mi Ssu Darste Ben
@naturallifewithdina8296
@naturallifewithdina8296 2 жыл бұрын
🙏🙏🙏
@artofview
@artofview 2 жыл бұрын
Bahuj saras voice editing thai chhe Ane prasang to prasang hato
@naturallifewithdina8296
@naturallifewithdina8296 2 жыл бұрын
આભાર સાથે ધન્યવાદ 🙏🙏
@MukeshChaudhary-vb1wi
@MukeshChaudhary-vb1wi 2 жыл бұрын
आपकी बेटी ही नहीं सबकी बेटियां जब जाती हैं तो ऐसा ही होता है चाहे वह गरीब हो या अमीर।लेकिन ये परंपरा है और सबको निभानी है।
@naturallifewithdina8296
@naturallifewithdina8296 2 жыл бұрын
बिल्कुल सही बात है गरीब हो ya ho Aamir बेटी तो बेटी होती है ना, बेटी के संबंध में पैसा नहीं आता
@sureshramani6904
@sureshramani6904 2 жыл бұрын
Dinaben bahuj saras video banavo chho tame sociyal workar la go chho corona kal ma jemna pati gujri gaya hoy tevi beno na farithi jodla jodine amna andhara jivan ma ajvada pathar so aaj prabhu pase prarthna
@naturallifewithdina8296
@naturallifewithdina8296 2 жыл бұрын
ચોક્કસ એવું કાંઈ હશે તો અમે કે શું અને તમારી પાસે આવું કાંઈ હોય તો અમને જણાવશો ધન્યવાદ 🙏🙏
@heratvlogs888
@heratvlogs888 2 жыл бұрын
Salute
@naturallifewithdina8296
@naturallifewithdina8296 2 жыл бұрын
🙏🙏
@ajitsinh7627
@ajitsinh7627 Жыл бұрын
Dikri vahaĺ no dariyo..🙏🙏
@naturallifewithdina8296
@naturallifewithdina8296 Жыл бұрын
ધન્યવાદ 🙏
@priyasuthar1532
@priyasuthar1532 Жыл бұрын
Emotional 😭😭
@naturallifewithdina8296
@naturallifewithdina8296 Жыл бұрын
😌🙏
@rasilatank7234
@rasilatank7234 2 жыл бұрын
Namaskar masi mjama tme kem cho Jai Swaminarayan 🙏🙏🙏👌 bou sras vidiyo masi tme ketlu sras boli ne samjavo Cho aek aek sabd dhilma khuchi jay aeva hta ho masi mne pan radvu aayvu hji bijo vidiyo viday no jaldi moklavjo hu vat jou chu drasti beta ni Hu rsilaben Mumbai mlad thi
@naturallifewithdina8296
@naturallifewithdina8296 2 жыл бұрын
જય શ્રી સ્વામિનારાયણ 🙏 વિદાય નો વિડીયો છે એટલે થોડોક રડાવે એવો હોય ને બીજો વિડીયો ચોક્કસ આપશુ ધન્યવાદ
@chandubhaipatel1615
@chandubhaipatel1615 2 жыл бұрын
જય માતાજી
@naturallifewithdina8296
@naturallifewithdina8296 2 жыл бұрын
જય શ્રી માતાજી
@ladhabhaitadhani4085
@ladhabhaitadhani4085 2 жыл бұрын
जय श्री राधे कृष्णा जय माताजी सादर नमस्कार
@naturallifewithdina8296
@naturallifewithdina8296 2 жыл бұрын
જય શ્રી રાધે કૃષ્ણ સીતારામ જય માતાજી સાદર નમસ્કાર
@aashakeshwani5169
@aashakeshwani5169 2 жыл бұрын
krun drshy chhe viday nu
@naturallifewithdina8296
@naturallifewithdina8296 2 жыл бұрын
🙏🙏🙏
@rathodnita3847
@rathodnita3847 2 жыл бұрын
વિડીયો જોઇને ને મને પણ રડવું આવે છે મારા ધરે દિકરી નય પણ સાત સાત લક્ષ્મી પધારી છે મારે બે દિકરીઓ છે એક જન્મ થયો હતો ત્યારે સારૂ થયું અને બીજી લક્ષ્મી આવિ ને તો મારા ધર કાંઇ નહોતું અત્યારે તો ધર માં કય સમાતુ નથી એટલે કહું છું કે આપણા ધરે દિકરી નય લક્ષ્મી સુખ સમૃદ્ધિ સંપત્તિ ધન લાભ લક્ષ્મી લય ને આવિ છે 👌👌👌👍
@naturallifewithdina8296
@naturallifewithdina8296 2 жыл бұрын
ધન્યવાદ 🙏🙏
@user-oh3tq3bp2i
@user-oh3tq3bp2i Жыл бұрын
cyg A
@user-oh3tq3bp2i
@user-oh3tq3bp2i Жыл бұрын
@@naturallifewithdina8296 6
@rasilatank7234
@rasilatank7234 2 жыл бұрын
Nmaskar masi mjama tme kem cho Jai Swaminarayan 🙏🙏🙏🙏🙏🙏 me ghni vhakt aa vidiyo joyo mne bou aetle bou bou ghme che nechral laif veeth dnna chenal khoyli bou saru karyu hu rsilaben Mumbai mlad thi
@naturallifewithdina8296
@naturallifewithdina8296 2 жыл бұрын
જય શ્રી સ્વામિનારાયણ 🙏 આભાર સાથે ધન્યવાદ 🙏
@priyasuthar1532
@priyasuthar1532 Жыл бұрын
Tamara ane drashti banen a Milanno video aapjo
@naturallifewithdina8296
@naturallifewithdina8296 Жыл бұрын
ચોક્કસ 👍
@jadejakishorsinh3201
@jadejakishorsinh3201 2 жыл бұрын
🙏🏻🙏🏻saras ❤️❤️😭😭🎉👍
@naturallifewithdina8296
@naturallifewithdina8296 2 жыл бұрын
🙏🙏🙏
@BABUBHAI_1978
@BABUBHAI_1978 2 жыл бұрын
❤️❤️😭😭
@naturallifewithdina8296
@naturallifewithdina8296 2 жыл бұрын
🙏🙏
@RGRojasara
@RGRojasara 2 жыл бұрын
Supar 🙏👏👏👏👏
@naturallifewithdina8296
@naturallifewithdina8296 2 жыл бұрын
🙏🙏🙏
@priyasuthar1532
@priyasuthar1532 Жыл бұрын
Tamara ane drashti banana Milanno video aapjo
@naturallifewithdina8296
@naturallifewithdina8296 Жыл бұрын
થોડાક સમયમાં મોકલીશું
@Myartandcraftchannel
@Myartandcraftchannel 2 жыл бұрын
मासी 🙏 💗💗💗💗💗💗
@naturallifewithdina8296
@naturallifewithdina8296 2 жыл бұрын
धन्यवाद 🙏🙏
@gayatridholakia2865
@gayatridholakia2865 2 жыл бұрын
Sachivat che
@naturallifewithdina8296
@naturallifewithdina8296 2 жыл бұрын
🙏
@gayatridholakia2865
@gayatridholakia2865 2 жыл бұрын
❤️❤️
@prathamsolanki8432
@prathamsolanki8432 2 жыл бұрын
Very nice video
@naturallifewithdina8296
@naturallifewithdina8296 2 жыл бұрын
Thank You 🙏
@shitalshah6473
@shitalshah6473 2 жыл бұрын
Tamari channel na video tamari dikri na lagna na video joya pa6e kari... Samjatu nathi tame avi situation ma pan avo video banavyo.. Great🙏🙏 hats off... Bahu sunder tamari boli ane shabdo (words).. Ane enathi pan madhura tamara sahu sathe na sambandho... Bahu lucky cho tame ane tamaru full family j atlu badhu caring 6🙏🙏
@naturallifewithdina8296
@naturallifewithdina8296 2 жыл бұрын
આભાર સાથે ધન્યવાદ 🙏🙏
@gayatridholakia2865
@gayatridholakia2865 2 жыл бұрын
Tamne sakshat dandvat pranam ke aa prasang no video banavi sakya ❤️
@naturallifewithdina8296
@naturallifewithdina8296 2 жыл бұрын
આભાર 🙏🌷🙏
@gayatridholakia2865
@gayatridholakia2865 2 жыл бұрын
Welcome ❤️
@babubhaisolanki9608
@babubhaisolanki9608 Жыл бұрын
@@naturallifewithdina8296 àa
@sarojkaku6696
@sarojkaku6696 2 жыл бұрын
😂❤️
@naturallifewithdina8296
@naturallifewithdina8296 2 жыл бұрын
🙏🙏
@tejbaimurji3298
@tejbaimurji3298 2 жыл бұрын
Jay shreeswaminarayan dinaben kemchho tame majama dikarine mukvi bahuj vasmu lagachhe su kere pratha chheto mukvij pade marito sasri piyar gamamaj chhe thanks tejuban from London baladia
@naturallifewithdina8296
@naturallifewithdina8296 2 жыл бұрын
જય શ્રી સ્વામિનારાયણ 🙏 સાચી વાત છે જગતના નિયમને સાચવવો પડે ને
@maltishah6404
@maltishah6404 2 жыл бұрын
Yad avi vidhi
@bhartithakkar734
@bhartithakkar734 2 жыл бұрын
Dikarinr Narayan seven stars life aape aj ashirwad
@naturallifewithdina8296
@naturallifewithdina8296 2 жыл бұрын
પ્રભુ પાસે એ જ પ્રાર્થના દરેક દીકરીને સુખી જીવન આપે 🙏🙏
@nishigandhi1050
@nishigandhi1050 2 жыл бұрын
@@naturallifewithdina8296 no
@nishigandhi1050
@nishigandhi1050 2 жыл бұрын
In
@naturallifewithdina8296
@naturallifewithdina8296 2 жыл бұрын
🙏🙏
@shobhanachudasama3789
@shobhanachudasama3789 2 жыл бұрын
😭🙏
@naturallifewithdina8296
@naturallifewithdina8296 2 жыл бұрын
🙏🙏
@myuniverse6320
@myuniverse6320 2 жыл бұрын
Kaljaa no katko Bijane sopvo agharo chhe
@naturallifewithdina8296
@naturallifewithdina8296 2 жыл бұрын
🙏🙏🙏
@padhiyapratap9923
@padhiyapratap9923 Жыл бұрын
😢😢😢
@naturallifewithdina8296
@naturallifewithdina8296 Жыл бұрын
🙏🙏
@vishnugor8381
@vishnugor8381 2 жыл бұрын
Mari me rah jou k ma dikari male pn. Tame na malya hetal bhabhi ne bau dukh thayu 😭
@naturallifewithdina8296
@naturallifewithdina8296 2 жыл бұрын
ધન્યવાદ,વિષ્ણુ તુમ વિડીયો જોયા રાખશે અગાઉ જે વિડીયો વિદાય નો આવશે જેમાં અમે મમ્મી, પપ્પા ,ભાઈ -ભાભી નજીકના સંબંધી મળશું વિદાય પણ આપશે
@mitaljoshi3719
@mitaljoshi3719 2 жыл бұрын
Emotional
@naturallifewithdina8296
@naturallifewithdina8296 2 жыл бұрын
🙏🙏
@riddhibenthoriya6676
@riddhibenthoriya6676 2 жыл бұрын
Dikare ne vidai to vasame j laga anti
@naturallifewithdina8296
@naturallifewithdina8296 2 жыл бұрын
🙏🙏🙏
@pinkaltrivedi886
@pinkaltrivedi886 2 жыл бұрын
Dikari to darek ne hovi joye
@naturallifewithdina8296
@naturallifewithdina8296 2 жыл бұрын
એકદમ સાચી વાત છે
@daxamehta122
@daxamehta122 2 жыл бұрын
દક્ષાબેન મહેતા પોરબંદર👍👍👍
@naturallifewithdina8296
@naturallifewithdina8296 2 жыл бұрын
ધન્યવાદ દક્ષાબેન
@kanhacraft9168
@kanhacraft9168 2 жыл бұрын
Aaj to bau radavya ho😭😭 video Joe ne..kyarek drashti ne video call kri ne btavo ne..bau divas thi .. drashti ne Joe nthi
@naturallifewithdina8296
@naturallifewithdina8296 2 жыл бұрын
ધન્યવાદ બેન વિડીયો કોલ કરશું તો વીડિયોમાં નાખશુ ચોક્કસ 🙏🙏🙏
@madhuoza5066
@madhuoza5066 2 жыл бұрын
Tame ama Vasari viday ?
@madhuoza5066
@madhuoza5066 2 жыл бұрын
Amana bolay a
@naturallifewithdina8296
@naturallifewithdina8296 2 жыл бұрын
🙏🙏🙏
@rasilatank7234
@rasilatank7234 2 жыл бұрын
Masi tme aama bolo Cho bou saru lage che sambadvathi bou saru lage che tmara sabdo bou bhari che samjine to aakho femeli no prem btayvo che tme bou bou bou Ghymu masi tme aek aek vyktino prem btayvo che masi Hu rsilaben Mumbai mlad thi
@naturallifewithdina8296
@naturallifewithdina8296 2 жыл бұрын
🙏🙏🙏
@shehbaz_4545
@shehbaz_4545 2 жыл бұрын
Dulhan jevi to tiyyar thay nathi
@naturallifewithdina8296
@naturallifewithdina8296 2 жыл бұрын
લગ્ન ફેરા વખતે તૈયાર થાય અમારામાં, પછી બધું શણગાર કાઢી નાખે પછી મીડિયમમાં સણગાર માં જ સાસરે વળાવી એ
@panchalrajnikant8740
@panchalrajnikant8740 2 жыл бұрын
Bhagvan dikri aape enu dukh nathi thatu pan ene lagan ni viday aapvi pade etle dukh thay che
@naturallifewithdina8296
@naturallifewithdina8296 2 жыл бұрын
બીલકુલ સાચી વાત છે
@ritapatel8425
@ritapatel8425 2 жыл бұрын
Mare to dikri hot to Tamara family ma moklu
@naturallifewithdina8296
@naturallifewithdina8296 2 жыл бұрын
ધન્યવાદ 🙏
@ritapatel8425
@ritapatel8425 2 жыл бұрын
Tamaru family javu badhane Male amare to avu family nathi
@naturallifewithdina8296
@naturallifewithdina8296 2 жыл бұрын
આભાર 🙏🙏
@Mayaindian
@Mayaindian 2 жыл бұрын
😭☹️દીકરીની વિદાય પારકી થાપણ કહેવાય છે
@naturallifewithdina8296
@naturallifewithdina8296 2 жыл бұрын
😭😭🙏🙏
@jayshreeshah6245
@jayshreeshah6245 2 жыл бұрын
🙏🏽❤
@naturallifewithdina8296
@naturallifewithdina8296 2 жыл бұрын
🙏🙏
@ramanbhaichinese5350
@ramanbhaichinese5350 Жыл бұрын
good good good good good good by by na good good good good good 0:55 0:56 0:56 0:56 0:57 0:57 0:57 0:57 0:58 0:58 0:58 0:59 0:59 0:59 0:59 1:00 1:00 1:01 1:02 1:02 1:02 1:02 1:02 1:03 1:03 1:04 1:04 1:04 1:05 1:05 1:05 1:05 1:06 1:06 1:07 1:07 1:07 1:07 1:07 1:08 1:08 1:08 1:08 1:08 1:09 1:09 1:09 1:10 1:10 1:10 1:11 1:11 1:11 1:11 1:12 1:12 1:12 1:12 1:12 1:13 1:13 1:13
@harshaldanidhariya8893
@harshaldanidhariya8893 2 жыл бұрын
જય માતાજી
@naturallifewithdina8296
@naturallifewithdina8296 2 жыл бұрын
જય માતાજી 🙏
Русалка
01:00
История одного вокалиста
Рет қаралды 5 МЛН
3M❤️ #thankyou #shorts
00:16
ウエスP -Mr Uekusa- Wes-P
Рет қаралды 14 МЛН
Who has won ?? 😀 #shortvideo #lizzyisaeva
00:24
Lizzy Isaeva
Рет қаралды 60 МЛН
વસમી વિદાય…
4:27
Shreya ahir (શ્રેયા આહીર) official
Рет қаралды 41 М.
Русалка
01:00
История одного вокалиста
Рет қаралды 5 МЛН