મારો રામ આવશેની પ્રતિક્ષામાં આ પરિવાર| Jamnagarના રસ્તા પર રહેતા આ લોકોને સાંભળો અને અનુભવો ભારતને

  Рет қаралды 41,466

JAMAWAT

JAMAWAT

2 ай бұрын

Application Link :
For Android : play.google.com/store/apps/de...
For ios : apps.apple.com/in/app/jamawat...
आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
/ @devanshijoshiofficial
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - profile.php?...
instagram - / jamawat3
website - www.jamawat.com/
whats app Channel link -
whatsapp.com/channel/0029Va45...
#devanshijoshi #devanshijoshilive #jamawat

Пікірлер: 118
@bhagitathsinhsarviya5048
@bhagitathsinhsarviya5048 2 ай бұрын
વહ બેન તારી પત્રકારિતા ને સલામ છે
@hamirbhaichavda4574
@hamirbhaichavda4574 2 ай бұрын
વા દેવાનશી બેન આવા વગડાના ફુલને મડોઈ ખુબ આનંદ થયો અને એક કેસના ખોરડા ખાલીહોય પણ એનો આભોરુડાવનો આભજેવડો આવકારો હોય અને આતો રસોઈકરેને એટલે આપણે એમ લાગે કે આયા કયા જમવુ પણ એક વાર આમનુ ભોજલલયોને એટલે આખુ એનુ જીવન તમારા માટે પીરસીદિયે છે એના ભોડપણનો ભાવ
@vijaypress-zt3ol
@vijaypress-zt3ol 2 ай бұрын
નાનામા નાના માણસ સાથે વાત એજ જમાવટની ઓળખાણ
@NileshbhaiVala
@NileshbhaiVala 2 ай бұрын
ખુબ સરસ પત્રકારિતા તેમજ સમાજ સેવા
@brijeshdesai5610
@brijeshdesai5610 2 ай бұрын
બેન અતિશય સુંદર મુલાકાત આંખ માં થી આંસુ રોકાતા નથી . આટલી તકલીફો છતાં આટલી ભક્તિ , એ ભક્તિ નાં સહારે જીવન જીવવું વાહ,બેન તમારા જેવા પત્રકારો ની દેશ ને ખુબ જરૂર છે.
@malmara.rmalmara.r9134
@malmara.rmalmara.r9134 2 ай бұрын
વાહ દેવાંશી બેન વાહ શહેર અને રાજનીતિ માં થી બહાર નિકળી તમે બહાર આવી આવા લોકો પાસે પહોંચ્યા જયાં ફક્ત સાચા દિલની ભાવના છે કે જેને ખોટુ નથી કરવુ . છે ફરિયાદ પણ ઈશ્ર્વર પાસે કોઈ નેતા કે કોઈ પક્ષ પાસે નહીં કયાં શહેર ના લોકો કે જે સ્વાર્થ વગર હસતા પણ નથી અને કયાં આ નિખાલસ ભાવ. સેલયુટ છે તમને દેવાંશી દિદિ. તમારી પત્રકારિતવ ને પ્રણામ
@pravinbhaigevariya5258
@pravinbhaigevariya5258 2 ай бұрын
દેંવાશીંબેન.લાખ.લાખ.ધન્ય.વાદ.તમને.આપરિવાર.ની.તમે.આપ.વીતી.જાણી.જણાવી.જયશ્રીહરિ,
@hardiksinh8627
@hardiksinh8627 2 ай бұрын
Vaah ben khub saras
@d_m_ramanuj9334
@d_m_ramanuj9334 2 ай бұрын
સરસ દેવાંશીબેન તમે સરસ પ્રોગ્રામ લાવ્યા છો આના લીધે ગરીબ ની તકલીફ ગરીબ નું જીવન ને ગરીબી વિશે ઘણું બધું જાણવા મળું ઈશ્વર ને પ્રાર્થના કરૂ છું કે મને જીવન મા એવી તક આપે કે આવા જરૂરિયાત મંદ લોકો સુધી હું મદદ પોહચાડી સકુ મારા ગામ મા હું આવા ઘર ના નાના છોકરા ને બિસ્કિટ વેચવા જાવજ છું ક્યારેક જમવાનું દેવા પણ જાવ છું ને મને હકીકત મા દિલ થી બોવજ આનંદ થાય છે...જય શ્રી રામ 🚩🙏🏻
@vanvirsinhparmar126
@vanvirsinhparmar126 2 ай бұрын
Jay shree Ram 🙏
@jaydipsinhparmarbapu9937
@jaydipsinhparmarbapu9937 2 ай бұрын
Vaah kub sundor Davanshi ban
@LaljibhaiSarvaiya-bt1vg
@LaljibhaiSarvaiya-bt1vg 2 ай бұрын
એક,દિવસે, જરૂર આવસે,ઠાકર,
@vijaykumarrathava4070
@vijaykumarrathava4070 2 ай бұрын
આનાથી વિશેષ કેવું દુઃખ હોઈ, ઈશ્વરે એટલું દુઃખ આપ્યું તોય ફરી યાદ કરે સે અમને 🙏🙏
@BhargavKhasiya-mq2hy
@BhargavKhasiya-mq2hy 2 ай бұрын
અંગ્રેજો ની આ વ્યવસ્થા જ્યાં સુધી છે,ત્યાં સુધી કોઈ આનંદમાં અને શાંતિ થી જીવન નય જીવી શકે 😢
@natvarvaghelaofficial1068
@natvarvaghelaofficial1068 2 ай бұрын
આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત જય જય ગરવી ગુજરાત 🌹🙏
@hasmukh2797
@hasmukh2797 2 ай бұрын
जय श्री राम
@Mrspindia8951
@Mrspindia8951 2 ай бұрын
દાદી ભણેલા નથી પણ ગણેલા છે બઉ સમજ છે હો ભગવાન એમનું બધું સારુ કરી નાંખે
@kiransinhdarbar1212
@kiransinhdarbar1212 2 ай бұрын
Very good Ground Reporting well Done Medam original Reporter Devanshiben salute Tamne Wahh jamawat wahh
@mahavirsinhjadeja5030
@mahavirsinhjadeja5030 2 ай бұрын
Ben tamara jeva patrkar bahu ochha chhe khub khub salam Ben tamne
@sanjaysirenglish8369
@sanjaysirenglish8369 2 ай бұрын
ખરેખર, સલામ છે આ રિપોર્ટર ( દેવાંશી જોશી )ને અને સંઘર્ષ અને શ્રદ્ધા ની પરિભાષા સમજવી હોય તો આ લોકોની પરિસ્થિતિથી રજુ થાય છે.
@sanjaygohil5848
@sanjaygohil5848 2 ай бұрын
આપણા ખજૂર ભાઈ વિડિઓ ટેક કરો એમનું ઘર બનાવી આપશે... 🙏
@GauravDhandhukia
@GauravDhandhukia 2 ай бұрын
એડિટર સારો છે, effects અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક નો સારો મેળ બેસાડ્યો છે, એકદમ movie જેવું લાગે છે 😊
@mer_jaydip
@mer_jaydip 2 ай бұрын
આજે એક પત્રકાર ના આંખે થી સાચું આછું જોયું 🥺
@hemantvania6419
@hemantvania6419 2 ай бұрын
Excellent report madam I like this, charity began from Home
@kevinkotadiya2094
@kevinkotadiya2094 2 ай бұрын
Khubj srs Devanshi di
@sahdevsinhjadeja5701
@sahdevsinhjadeja5701 2 ай бұрын
Saras devanshiben
@LaljibhaiSarvaiya-bt1vg
@LaljibhaiSarvaiya-bt1vg 2 ай бұрын
જય, દ્વારકાધીશ
@pparmar8983
@pparmar8983 2 ай бұрын
Maa ખોડીયાર તમારી બધી આશા પૂરી કરશે
@rohitsinhgohil3255
@rohitsinhgohil3255 2 ай бұрын
Vaah devanshi ben
@viraj1231
@viraj1231 2 ай бұрын
નરી વાસ્તવિકતા બેન આસુ અવી જય
@vishaldomadiya3115
@vishaldomadiya3115 2 ай бұрын
નેતા કેટલી સહાય કરે છે જોવો તો ખરા.... પોતાનું ગામ વતન છોડી ને પારકે મલક રોડ નાં કાઠે સાત વરહ થી છે......😂😂 ક્યાં છે જ્ઞાતિ નાં બની બેઠેલ આગેવાનો.....😂😂
@goalbhaivaniya1536
@goalbhaivaniya1536 2 ай бұрын
Very nice
@rajukhambhala7517
@rajukhambhala7517 2 ай бұрын
આંખ માં આછું આવી જાઈ
@thakorshailesh828
@thakorshailesh828 2 ай бұрын
Good work
@kiritmodhvadiya1872
@kiritmodhvadiya1872 2 ай бұрын
Ameging
@LaxmiGoswami-vv7dn
@LaxmiGoswami-vv7dn 2 ай бұрын
Satymev jayte bharat mata ki jay. E v m hataao desh bachao jamabat news very interesting news best news saachi baat chhe ben very nice ben good work best story
@user-bl9xz9vg1y
@user-bl9xz9vg1y 2 ай бұрын
Good
@rajmalik7181
@rajmalik7181 2 ай бұрын
Nice👍
@kiransinhdarbar1212
@kiransinhdarbar1212 2 ай бұрын
Devkuben Ane temna sathi Bhai Behno ne Salam zindagi, Bhagwan Temni aasha Puri kare.
@rakeshthakor4577
@rakeshthakor4577 2 ай бұрын
Salute 6e Ben tamne
@ramdegojia3967
@ramdegojia3967 2 ай бұрын
આ છે વિકાસ ની વાસ્તવિકતા 😮
@sandipchavda1984
@sandipchavda1984 2 ай бұрын
Bov sachi vaat kari bene
@bharatnayani3748
@bharatnayani3748 2 ай бұрын
Jay dwarkadhish
@jayvadaliya2396
@jayvadaliya2396 2 ай бұрын
વિકાસ મોડેલ ગુજરાત ની હકીકત બતાવવા બદલ આભાર 🙏🙏🙏
@bhadarkahamir1150
@bhadarkahamir1150 2 ай бұрын
વાહ વાહ
@GauravDhandhukia
@GauravDhandhukia 2 ай бұрын
ભેંસ નું બચ્ચું એકદમ ક્યુટ છે 😊
@hasmukh2797
@hasmukh2797 2 ай бұрын
❤😢😢😢😢😢❤
@maheshsatasiya4311
@maheshsatasiya4311 2 ай бұрын
ગુજરાતમાં 30 વર્ષનો અને કેન્દ્રમા 10 વર્ષથી વિકાસ
@fun2shhrajput73
@fun2shhrajput73 2 ай бұрын
❤❤❤
@sonalshah1946
@sonalshah1946 2 ай бұрын
Good story
@ghnshyambhaibodara7687
@ghnshyambhaibodara7687 2 ай бұрын
Aa garibini khandani chhe baki sarkar ne to jantana rupiya barbad kare chhe
@sureshgadhvi9825
@sureshgadhvi9825 2 ай бұрын
Oho ben su vishvash che bhgvanpar
@vadhel_vipul_ahir
@vadhel_vipul_ahir 2 ай бұрын
👌👌🏽👌👌
@RIDERS_LIFE_VLOGS
@RIDERS_LIFE_VLOGS 2 ай бұрын
# boycott public virodhi bjp....
@natubhaiapmc1652
@natubhaiapmc1652 2 ай бұрын
ગુડ ગુડ બૈન
@nagabhaisolanki7743
@nagabhaisolanki7743 2 ай бұрын
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@bhalabhairabari7050
@bhalabhairabari7050 2 ай бұрын
Vah devansi ben nana Mansoni mulakat kari
@mahipalsinhvala9622
@mahipalsinhvala9622 2 ай бұрын
Devanshiben bav saras kam karo chho tame Tame sathe sathe government schemes no labh mali sake aena mate pan guidelines apo to vadhare haju saru kam thay🙏🙏
@GauravDhandhukia
@GauravDhandhukia 2 ай бұрын
ટક નું લાવીએ ટક નું ખાઈએ... સૌથી સુખી લોકો
@kokilavaghela18173
@kokilavaghela18173 2 ай бұрын
Aa video Pradhanmantri shree ne mokalo😢😢😢Jay shree Ram...🇮🇳🇮🇳🇮🇳
@NareshBaria-fm6st
@NareshBaria-fm6st 2 ай бұрын
Good devanshi ben hindusthanni vastvikta sudhi pochi rahiya che Nispakx rahine jantano avaj banjo Jay hind
@user-hf4it4gi1g
@user-hf4it4gi1g 2 ай бұрын
Dawansi sister .allah .ae . Tmne khubsurat bnavya 6 Kmi Tamara ma 6 plse tme Matha upr dupTto otho
@jayeshchaudhary1842
@jayeshchaudhary1842 2 ай бұрын
અને તે પણ બધી વીઆઈપી સુવિધા બાજુમાં મૂકીને નહિતર પાછા કેસે અમે આકાશ જોયું પણ નીચેના માનવીને નાં જોયો🙏🏻
@VajubhaiLuhar
@VajubhaiLuhar 2 ай бұрын
ગુજરાત સાસી વાસ્તવિક તા ગામડાં માં છે
@jitendrashah4679
@jitendrashah4679 2 ай бұрын
Very sad
@vishalgamer2807
@vishalgamer2807 2 ай бұрын
Location ??
@rahuljadavrj
@rahuljadavrj 2 ай бұрын
Location?
@bhattjosh
@bhattjosh 2 ай бұрын
કેટલા નિર્દોષ 🙏🙏🙏
@user-hv5kq8kn2v
@user-hv5kq8kn2v 2 ай бұрын
અમારા ગામની મુલાકાત લો. કોપરણી છે. ધાંગધ્રા. તાલુકા ❤
@b.drajput1625
@b.drajput1625 2 ай бұрын
કેટલો.વિશવાસ.ભગવાન.પર.જરુર.શાભલસે
@natubhaiapmc1652
@natubhaiapmc1652 2 ай бұрын
બરડાનાગામડામાજતારહૌભાગમાજમીનમલીરહૈગામમામકાનૈયમલીરહૈ
@dixitparmar925
@dixitparmar925 2 ай бұрын
Khajur Bhai ne message kro
@vatsalvalsad9068
@vatsalvalsad9068 2 ай бұрын
Ben valsad ma aavo ane valsad mapan aava savalo karo Ben
@ahirpravin4663
@ahirpravin4663 2 ай бұрын
Didi 1 bar mova jao aasham ma popat bhai ahir
@fundamentalsolutions6095
@fundamentalsolutions6095 2 ай бұрын
Daan pan yogya jagya e j javu joie baki dan nu kai matlab nathi .
@hardikparmar8538
@hardikparmar8538 2 ай бұрын
Sars journalism kero cho medm
@Shivbhakt39
@Shivbhakt39 2 ай бұрын
Ben tme jyare jya jo tya નાના નાના chokra hoy che emni mate kaik khava leta jajo 🙏
@hardaschhuchhar4206
@hardaschhuchhar4206 2 ай бұрын
AND LAST MA J JAHERAT AAVI TE TAMARA VIDEO MA BATAVELA GARIBI, BHODPAN,SRDHA THI EKDAM VIRUDHABHASI
@comedyking-kj8iz
@comedyking-kj8iz 2 ай бұрын
Devanshi Ben jeparivar no intr viyu lidho ae pari vat no contrak no nakho de vo to jethi Kari ne koi bichara Ni vat sabhdi ne tya jay Ane kadach aem nu jivan pari vartan Thi jat
@natubhaiapmc1652
@natubhaiapmc1652 2 ай бұрын
ઔહશંવૈદના
@pradiprathod2581
@pradiprathod2581 2 ай бұрын
BJP VS CONGRESS
@jenilchhaya6112
@jenilchhaya6112 2 ай бұрын
Devanshiben peli vachhdi noti gay mata no vachhdo hato nqndi😂
@indirapatel3492
@indirapatel3492 2 ай бұрын
બેન તમે ખરેખર નાના માણસ ના જાગૃત કરો છો
@BhavapoptJidiya
@BhavapoptJidiya 2 ай бұрын
Ben tme kem keta nthi ke bjp gribi lavi se
@iqbal2308
@iqbal2308 2 ай бұрын
gharma khava kai nathi toy modi modi kare che gajab che baki 🤣🤣🤣
@prashantpatel2902
@prashantpatel2902 2 ай бұрын
Kam nu puru vartar mangta Sikho......ek jagya a Kam Karo...thekanu padi jase.......DUKH BHANJAN SHRI HANUMAN DADA NU BHAJAN KARO......VISHWAS RAKHO
@chavdahitesh4011
@chavdahitesh4011 2 ай бұрын
Aa loko mota Dadal Che
@Truthsoul2152
@Truthsoul2152 2 ай бұрын
Bahen tamari BJP ni jaherat ma aave chhe te hakikat ma thayu chhe Khara?
@Truthsoul2152
@Truthsoul2152 2 ай бұрын
Tame video banavi views mervi lidha ne pachhar BJP ni jaherat na rupiya kamai lidha , banne bajuthi kamani
@Vinodjadav6808
@Vinodjadav6808 2 ай бұрын
આને તો હાફિજ સૈયદ રૂપિયા આપે તો એનો ય એપિસોડ બનાવે,,,અધડક રૂપિયા કેમ છાપવા એનાથી જ એમને મતલબ છે,,,,હમણાં સુધી પપ્પુ ખાન પાસે થી વાયા રાજસ્થાન નો રવીન્દ્ર ભાટી તરફ થી રૂપિયા ની દરેડો થયો તો...aap પાર્ટી પાસે થી ચૈતર વસાવા ના ગુણગાન ગાયા એમાં દેવાંશી બહેને રૂપિયા કમાયા
@iqbal2308
@iqbal2308 2 ай бұрын
aamj allah ne bhagvan na bharose besi ro ne roya karo bhikhari ni jindgi jivya karo
50 YouTubers Fight For $1,000,000
41:27
MrBeast
Рет қаралды 169 МЛН
ТАМАЕВ УНИЧТОЖИЛ CLS ВЕНГАЛБИ! Конфликт с Ахмедом?!
25:37
ОСКАР vs БАДАБУМЧИК БОЙ!  УВЕЗЛИ на СКОРОЙ!
13:45
Бадабумчик
Рет қаралды 6 МЛН
50 YouTubers Fight For $1,000,000
41:27
MrBeast
Рет қаралды 169 МЛН