મોટું કોણ , શિવ કે સ્વામી ? | સ્વામી ની ખામી | The Lalbhai | Gujarati Roasting Video |

  Рет қаралды 912,070

The Lalbhai

The Lalbhai

Жыл бұрын

નમસ્કાર , હું અહીંયા આવ્યો છું તદ્દન નવી વસ્તુ લઈને તો બધા મિત્રો ચેનલ ને સબસકાઈબ કરવાનું ના ભૂલતા.
#thelalbhai #gujjuroast #legendlalbhai #gujjucomedy
Business Inquiries:- business@thinkadverts.com
Follow me on Instagram:- / the_lalbhai
ખાસ નોંધ :- આ વીડિયો નો હેતુ માત્ર મનોરંજન માટે છે. મારે પર્સનલ કોઈ દુશ્મની નથી તો કોઈએ નફરત ફેલાવાની નથી.
Thumbnail Edit by : Avnik Sorathiya
The Lalbhai, Lalbhai Ahir
Tags: Hanuman
Sarangpur
Kastabhajan
Swami
Swaminarayan
Hanuman dada
Hindu
Saragpur dham
Nilkanth

Пікірлер: 4 900
@rajachamundaofficial5420
@rajachamundaofficial5420
અખિલ બ્રહ્માંડમાં સર્વોપરી એક જ છે ભગવાન શિવ 🙏🙏🙏
@mafatbhaisuthar5729
@mafatbhaisuthar5729
તમારી વાત તદ્દન સાચી છે. તમે જે અંતરનો અવાજ આવ્યો તે સાચો છે.
@satishchandrabrahmbhatt423
@satishchandrabrahmbhatt423
વાહ ભડવીર બિલકુલ સાચી વાત છે સનાતન ઘમૅ ની જય હો
@kailashbazala1732
@kailashbazala1732
જય શ્રી હનુમાનજી
@facttvindia91
@facttvindia91
ભાઈ તને 21 તોપોની સલામી છે 😂😂 ગજબ મજા આવી ગય 😂😂
@hareshbhaizampadiya8324
@hareshbhaizampadiya8324
સરસ વાત કરી હોં ભાઇ તમને ભગવાન સાચું કહેવાની હિંમત આપે છે
@bhaveshpatel3101
@bhaveshpatel3101
બવ સરસ ભાઈ તમને લાખ લાખ વંદન🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩
@balubhaiparmar8010
@balubhaiparmar8010
100% સાચી વાત કહી..... લાલ ભાઈ...સનાતન જ સત્ય છે.... જય જય શ્રી રામ.
@jayntibhaimaharaj4762
@jayntibhaimaharaj4762
આ ભાઈની વાતસાચી🙏🙏🙏🙏👍👍
@bhupatkhant6154
@bhupatkhant6154
🙏વાહ વાહ ખૂબ સરસ વિડિઓ બનાવવા બદલ તમારો આભાર 🙏
@jagmalbhaivala6971
@jagmalbhaivala6971
હનુમાન દાદા શિવજી નૉ 11 મા રુદ્ર છે જન્મ તા જ સુર્ય ન્ ગડી ગયા હતા સ્વામિ ઓ તંબુરાવ આ હનુમાન દાદા કૉઈ દિવસ અભિમાન નથી કર્યુ પહેલા રામાયણ મગજમા ઉતારી લવ તૉ સારુ તૉ તમને ખબર પડે કે હનુમાન દાદા કૉણ છે
@puspathakor6940
@puspathakor6940
આરે લાલભાઈ..... આ વિડીયો ઇન્દ્રભારતી બાપુને મોકલોને અમે તમને પ્રણામ, ધન્યવાદ.. લાખ લાખ વંદન 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼કરીએ છીએ.. આલોકોને કોઈદી માફી ના આપી શકાય ટકલાઓ ને આલોકો સનાતનીઓ સાથે લડવા માંગે છે. વારંવાર ભુલ ના થાય.. સરકારમાં આ ભાષણ મોકલાવાય કોર્ટ ને ખબર પડે કે ટકલા ઉશ્કેરણી માટે લોકો ની શાંતિ ને ચોક્કસ પણે ડહોળી રહયા છે. મુસ્લિમ ભાઈઓ આમના કરતા સારા કહેવાય ભાય...
@ambupatel8253
@ambupatel8253
ભાઈ સાચી વાત છે.,..
@siddharthroleshiya1869
@siddharthroleshiya1869 Жыл бұрын
વાહ લાલભાઈ ખૂબ સરસ 🙏🏻
@balvantbhaidudhat5604
@balvantbhaidudhat5604
આ ભાઈની વાત બિલકુલ સાચી છે આપણે સૌ કોઈની નિંદા કરવી નથી પરંતુ જે સાચું હોય એને આપણું સમર્થન આપવું જોઈએ આ મારું વ્યક્તિગત નું નિવેદન છે
@ishwarbhaipatel2800
@ishwarbhaipatel2800
જય સનાતન જય શ્રી રામ, જય શ્રીકૃષ્ણ, જય મહાદેવ.
@bhavik__ahir_
@bhavik__ahir_ Жыл бұрын
સત્ય સનાતન ધર્મ આદિ અનંત છે
@SKYSTAR5
@SKYSTAR5 Жыл бұрын
કુળદેવી ને મૂકી ને જે સ્વામી નારાયણ કરવા લાગ્યા છે તે ખરેખર દુઃખ ની બાબત છે.
@user-gc8pe5zn6q
@user-gc8pe5zn6q
વાહ લાલભાઈ ખૂબ સરસ 🙏🏻
@indupatel108
@indupatel108
સાચી વાત લાલભાઇ ખૂબ સરસ jay shree Ram
Женская драка в Кызылорде
00:53
AIRAN
Рет қаралды 478 М.
Опасность фирменной зарядки Apple
00:57
SuperCrastan
Рет қаралды 10 МЛН
A little girl was shy at her first ballet lesson #shorts
00:35
Fabiosa Animated
Рет қаралды 13 МЛН
દાસ નહી બાપ છે | Mayabhai ahir | Salangpur Hanumanji Vivad
10:05
Женская драка в Кызылорде
00:53
AIRAN
Рет қаралды 478 М.