મા વગરના બાળકો । Khajur Bhai VLOGS | Jigli and Khajur | Nitin Jani | Haripara | Saurashtra | Seva

  Рет қаралды 1,019,987

Khajur Bhai Vlogs

Khajur Bhai Vlogs

Жыл бұрын

Пікірлер: 2 800
@lalubhathakor7949
@lalubhathakor7949 Жыл бұрын
કંઈક વ્લોગ એવાં આવી જાય છે...ભાઈ‌ કે આંખ માંથી આશુ આવી જાય છે... લાખ લાખ વંદન છે આવા બાપ ને સાચું કહ્યું છે કોઈએ બાપ‌ ભગવાન નું બીજું સ્વરૂપ છે...અને લાખ લાખ વંદન છે ખજુર તમને અને તમારી નિસ્વાર્થ ભાવે કરેલી સેવા ને.. love you bro 🥰 Mahadev bless you 🙏
@user-zv6qe7yb7h
@user-zv6qe7yb7h Жыл бұрын
😢 આવા હરેક ઘર સુધી તમારા જેવા વ્યક્તિ પહોંચે ખજુર ભાઈ ભગવાન ને એવી પ્રાર્થના કરૂ છું ભગવાન તમને ખુબ ખુબ ખુશ રાખે 🙏
@meremaheboobkayamathogi8326
@meremaheboobkayamathogi8326 Жыл бұрын
ગામ ના મરદ મુછાળા ફક્ત વાતું કરવા આવી ગયા..? પણ કોઈ માઈ નો લાલ, આ ભાઈ નું સાંધવા ના આઇવું... આ તો પ્રભુ ની મહેર થઈ ને ખજૂર ભાઈ, ભગવાન થઈ ને પહોંચી ગયા.... ખજૂર ભાઈ ને ઈશ્વર ખૂબ જ ખુશ રાખે.…. ❤
@vipulratadiyakanesara
@vipulratadiyakanesara 7 ай бұрын
100 taka sachi vat to pela kya gya vay
@lion1947
@lion1947 Жыл бұрын
Me hu muslim.... Lekin.....inka video dekh ke dil khus ho jata hai ❤upar wala apko 100 sal se jyada umar de apko
@sagarvlogs111
@sagarvlogs111 Жыл бұрын
ભગવાન હોય છે એવુ તો આજ સુધી માત્ર સાંભળ્યુ જ હતું પણ આજે તો ભગવાન ના દર્શન પણ થઈ ગયા કળિયુગ નો કલ્કિ અવતાર🙏
@GaneshRathod-og2qc
@GaneshRathod-og2qc Жыл бұрын
વાહ નીતિન ભાઇ. .તમારા માટે. .લખવા કોઈ શબ્દ.નથી .. પણ આંખ મા આંસુ આવી ગયા. .. ધન્ય હો તમને અને તમારાં વિચારો. .તથા તમારા મા બાપ ને 🙏🙏🙏
@jayadharamshi9876
@jayadharamshi9876 Жыл бұрын
ધનજીભાઈ તમને ધન્ય છે કે જો રે તમે એવા લોકોની મદદ કરો છો ભગવાન તમે લાંબી ઉંમર આપે અને આવા જ કામ કરતા👐👐👐
@t.kt.k5467
@t.kt.k5467 Жыл бұрын
ખજૂર ભાઈ તમે અમારા ભગવાન છો,ખરેખર તમે જ દુઃખ ની કિંમત 😭😭😭😭.સમજી શકો. દરેક જરૂરિયાત મંદ લોકો નીપીડા. ભગવાન જ સમજી શકેછે. જય દ્વારકાધીશ. 🙏 Thank you. ખજૂર ભાઈ.
@vaghelabipin6403
@vaghelabipin6403 Жыл бұрын
ખુબ સરસ કામ કરો છો ખજુરભાઇ ભગવાન તમને હંમેશા સુખી રાખે એવી ભગવાન પાસે પ્રાથના આવી રીતે મદદ કરતારો🙏🙏🙏🙏🙏
@anuradhabhandary2806
@anuradhabhandary2806 Жыл бұрын
હું માનું છું કે ખજુર ભાઈ ખરેખર ભગવાન છે 🙏🙏🙏❤️
@sigotaroffical
@sigotaroffical Жыл бұрын
ખજૂર ભાઈ માણસ ના રૂપ માં ભગવાન જોવા મળે છે ખરે ખર સલામ છે આવા ભાગવા જેવા માણસને તમને ખૂબ ખુશ રાખે માં સિગોતર ❤❤❤
@hasmukhchuhan6513
@hasmukhchuhan6513 Жыл бұрын
Gujratna Danvi.maydiyar.khjurbhai Jay.momaima
@akgohil5616
@akgohil5616 Жыл бұрын
કોઈ પણ.. નાત જાત જોયા વગર કામ કરતા હોય તો ખાલી ..ખજૂરભાયજ.. ધન્ય છે ખજૂરભાઈ ને ..દરેક મનૂષય માં તમારા જેવા વિચાર હોય તો કેટલૂ સારું... ધન્ય છે તમારા માત પિતા ને કે તમને આવા સંસકાર આપયા છે 🙏🙏
@sanjayprajapati9934
@sanjayprajapati9934 Жыл бұрын
ગુજરાત નો દાનવીર કર્ણ ખજુરભાઈ. ભાણવડ નો ભામાશા... ખુબ ખુબ ધન્યવાદ..હર હર મહાદેવ.. જય મહાકાલ... જય કેદારનાથ...
@BhartuHari_lines
@BhartuHari_lines Жыл бұрын
મહુવા નુ ગૌરવ આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે ભાઈ ખજુરભાઈ જય હો
@mamtaprajapati3032
@mamtaprajapati3032 Жыл бұрын
@smitadoshi9015
@smitadoshi9015 10 ай бұрын
નિતીન ભાઈ ભગવાન તમને ખૂબ સુખ, સમૃદ્ધિ ,તંદુરસ્તી અને લાંબુ આયુષ્ય આપે. તમે, તરુણભાઈ અને પોપટભાઈ ગુજરાતની શાન છો.
@user-zy1bv1lw9c
@user-zy1bv1lw9c 7 ай бұрын
વાહ ખજુર ભાઈ વાહ મારો ઠાકર તમને તમારા આખા પરીવાર ને તમારી જોરે કાંઈ પણ આની ખૂટે ભાઈ એવી અમારી પ્રાથના છે કે તમે પોતે ભગવાન છો કે ગરીબ લોકોને તમે આટલું બધું કામ કરો છો ભાઈ ખૂબ ખૂબ અભિનંદન ખજુર ભાઈ લીખીતન ધર્મેશ ભરવાડ🎉🎉🎉🎉🎉🎉🎉🎉💯🙏🙏🙏🙏🙏🙏💯💯💯💯
@denishpatel3451
@denishpatel3451 Жыл бұрын
જય માતાજી ખજૂર ભાઈ તમે ખુબ ખુબ સરસ કામ કરી રહ્યા છો ..ખરેખર વિડિઓ જોઈ ને આંખ માં આંસુ આવી જાય 🥺 ભગવાન તમને આવા કામ કરવા માટે ખુબ ખુબ શક્તિ આપે એવી પ્રાર્થના 🙇
@stutibhatt5766
@stutibhatt5766 Жыл бұрын
નીતિનભાઈ માતાજી તમને દશેય દિશાઓ થી સુખ અને સમૃદ્ધિ અર્પે એવી પ્રાર્થના 🙏🏻💥
@RK-GIMING-FF1811
@RK-GIMING-FF1811 Жыл бұрын
ખજૂર ભાઈ ને કોણ કોણ ભગવાન માને છે
@twinkal514
@twinkal514 Жыл бұрын
Hu
@manthankhopkar5156
@manthankhopkar5156 Жыл бұрын
જય માતાજી ખજૂરભાઈ ભગવાન તમને અને તમારી ટીમને ખૂબ જ શક્તિ અને આશિર્વાદ આપે. અને આ રીતે જ જરૂરિયાત મંદ વ્યક્તિ ઓની સેવા કરતા રહો. અમને પણ એવી જ શક્તિ આપે. જ્ય માતાજી❤
@Jioofficiallll
@Jioofficiallll Жыл бұрын
છોકરા ની માં આ વિડીયો જોઈ ને આવી જાય ને તો સારું યાર બઉ દુઃખ લાગ્યું નિતીન ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ આપડા ગુજરાત નો અસલી હિરો છો તમે 😢😢😢😢😢
@rajuthakor7891
@rajuthakor7891 Жыл бұрын
જય જહુ રામ . માં જહુ હંમેશાં તમારા રખોપાં કરશે એવી માતાજી ને હું પ્રાથના કરું છું .
@ykumarrathi
@ykumarrathi Жыл бұрын
Proud to you, તમારી પ્રેરણાનો સ્રોત અને તમારા માતા-પિતા અને ખૂબ ખૂબ ધન્યવાદ
@chauhandilip1780
@chauhandilip1780 7 ай бұрын
નિતીન ભાઈ જે કામ સરકારે કરવાનું હોય તે કામ તમે કરી રહ્યા છો .અમને તમારી સેવાકીય પ્રવૃત્તિનુ ગૌરવ છે.
@jadavpankaj2607
@jadavpankaj2607 7 ай бұрын
નીતિનભાઈ સરકારે કામ કરવાનું હોય તે તમે કરી રહ્યા છો ભગવાન તમને હંમેશા ખુશ રાખે
@irfanjuma8364
@irfanjuma8364 Жыл бұрын
ખજૂર ભાઈ તમને લાખ લાખ વંદન. ધન્ય છે તમારા માં બાપ કે તમારા જેવા વીર આપ્યા. ખરેખર ભગવાને તમને સાચી લક્ષ્મી આપી છે. પૈસા વારા પણ જોયા છે પણ તમારા જેવા કોઈ દી નથી જોયાં ભગવાન ઇશ્વર અલ્લાહ તમને ખૂબ આપે.
@beldarramesh6504
@beldarramesh6504 Жыл бұрын
જય માતાજી ખજુરભાઈ તમે ખરેખર ભગવાન છો તમે.તમે જ્યા જ્યા ગામ માં ઘર બનાવો છો તે ગામ સ્વર્ગ બની જય છે.અને તે ગામ આખુ સારું બની જાય્ 🙏તમે સાચા અર્થ માં પ્રેરણા રૂપ છો
@sarvaiyamahesh5949
@sarvaiyamahesh5949 Жыл бұрын
બોલિવૂડ ના હીરો નય પણ ગુજરાત ના 2 જ હીરો દિલમાં છે એક નીતીનભાઇ જાની(ખજૂર ભાઈ )🥰🥰 અને બીજા પોપટ ભાઈ આહીર 😍😍
@user-mn9up4xk2t
@user-mn9up4xk2t Жыл бұрын
રાઈટ. છે.
@narendragirigoswami8547
@narendragirigoswami8547 11 ай бұрын
નિતિન ભાઈના ભાઈ પણ ખરા ભૈ
@smitadoshi9015
@smitadoshi9015 10 ай бұрын
ત્રીજા તરૂણ મિશ્રા
@bukoliya.jayantibhaivaktab8991
@bukoliya.jayantibhaivaktab8991 9 ай бұрын
❤️ right
@usre7000
@usre7000 8 ай бұрын
​@@narendragirigoswami8547 kon che bhai ?
@joliyajoliyajayesh183
@joliyajoliyajayesh183 11 ай бұрын
જય કલસરિયા દાદા ખજુર ભાઇ તમેજ ભગવાન સવો ગરીબો ના આડાર સવો
@Kktechnology5
@Kktechnology5 Жыл бұрын
ધન્ય છે ખજૂર ભાઈ તમારી માતાને ધન્ય છે તમને ...કે તમે આવવું સર કામ કરો છો....
@Vijay_jadav
@Vijay_jadav Жыл бұрын
નાના ભુલકાઓ પણ રડવા લાગ્યા પણ ખજુરભાઈ એના જે આશીર્વાદ મળે છે એના કોઈ શબ્દો જ નથી ખજુરભાઈ તમે ભગવાન ન સવો જય માં મોગલ🙏🙏 ❤💞
@mr.desigamdiya1447
@mr.desigamdiya1447 Жыл бұрын
મારા મનની વાત કરી 😞🤝🤝🙏🙏🙏🙏
@Vijay_jadav
@Vijay_jadav Жыл бұрын
@@mr.desigamdiya1447 હા ભાઈ🙏🏻
@mahavirsinhsindha9906
@mahavirsinhsindha9906 Жыл бұрын
નાના ભૂલકાઓ પણ રડવા લાગ્યા પણ ખજૂરભાઈ એના જે આશીર્વાદ મળે છે એના કોઈ શબ્દો જ નથી ખજૂરભાઈ તમે ભગવાન ન સવો માં મોગલ ની કૃપા માં મોગલ ના આશીર્વાદ છે
@DineshPatel-oi1ch
@DineshPatel-oi1ch Жыл бұрын
Thank you❤🌹🙏
@rashmisoni3054
@rashmisoni3054 Жыл бұрын
Bhaiya please speak Hindi language
@vancyparmar2045
@vancyparmar2045 Жыл бұрын
દુનિયામાં માં તમારા જેવા માણસ ની જરૂર છે ધન્ય છે તમને નિતીનભાઇ 🙏🙏🙏
@hemaxirathod4699
@hemaxirathod4699 Жыл бұрын
aap ka dil sab se bada he is duniya me khajur bhai 🥺🙏
@ViRaJ214
@ViRaJ214 Жыл бұрын
આ સંસારમાં ભગવાનનો જોવા ન મળે પણ ભગવાન ના રૂપમાં ખજુર ભાઇ જેવા માણસ મલે છે God bless you nitin bhai❤
@rmakwana8016
@rmakwana8016 Жыл бұрын
આંખોમાં આંસુ...... નિઃશબ્દ છીએ તમારી સેવા આગળ... ઘણી ખમ્મા તમને... 💝
@maheshthakor3761
@maheshthakor3761 Жыл бұрын
ભગવાન પોચી ગયા એટલે બધું સારું થઈ જસે જય હો ખજૂર ભાઈ ની ટીમ ને
@bharvadlabhu7344
@bharvadlabhu7344 11 ай бұрын
Love you bhai. Tu સદાય happy. Re avi ગરીબ ની સેવા કરતા રો. મારો ઠાકર તારા ભેગો સે
@maheshnandeshariya2418
@maheshnandeshariya2418 Жыл бұрын
Khajur bhai tamne bhagavan Hamesha khush rakhe Garibo na bhagavan cho
@vajaparesh1891
@vajaparesh1891 Жыл бұрын
સોમનાથ મહાદેવ તમને હંમેશા ખુશ રાખે ખજુર ભાઈ 🙏❤️
@ROYALFAMILY277
@ROYALFAMILY277 Жыл бұрын
બોવ નાના બાળકો છે ખજુર ભાઈ આવા બાળકો ની હાલત જોઈ ખુબ દુઃખ થયુ મને પોતાને વીડીઓ જોય આંસુ આવી ગયાં....😔
@hpudavat6570
@hpudavat6570 Жыл бұрын
Salute Khajur Bhai🙏🏻 Aa loko na aashirvad Aapne aapni family vansh ne Hamesha sukhi rakhase Have aa par thi bolo kya 6e sarkar ne temni yojanao Khali dekhava karva mate j sarkar na natako 6e
@badsha8446
@badsha8446 Жыл бұрын
મારી પાસે કહેવા માટે શબ્દો ખૂટે છે. વાહ ખજુરભાઈ વાહ, લાગે ભગવાન નો બીજો અવતાર છો તમે. ધન્ય છે તમને અને તમારી જનેતા ને 🙏🙏👏👏👏👏👏🙌🙌🙌🙌🙌❤❤❤❤❤
@vipulkumarkhaniya619
@vipulkumarkhaniya619 Жыл бұрын
❤️❤️ખજૂર ભાઈ ના માતા પિતા ને લાખ લાખ વંદન છે..ખજૂર ભાઈ ને કોણ કોણ - ક્રિષ્ના ભગવાન નું સ્વરૂપ માને છે.
@VIPULKUMARKHANIYA-pp3gp
@VIPULKUMARKHANIYA-pp3gp Жыл бұрын
👌👌
@Ramdev.Studio.offlcial.
@Ramdev.Studio.offlcial. Жыл бұрын
Bhgvan che 100%
@m.m.makvana8896
@m.m.makvana8896 Жыл бұрын
ગુજરાત નુ ઘરેણું એટલે કે ભાઇ શ્રી ખજૂર ભાઇ અને તરુણભાઇ 🙏🙏🙏 ઉપર વાળાની દિયા હર હંમેશા તમારી બેય ભાઇયું ઉપર રહે, એવી પાર્થના.,. હર હર મહાદેવ 🙏🙏🙏
@HansrajsinhBarot
@HansrajsinhBarot Жыл бұрын
ખજૂર ભાઈ ભગવાન તમારા પરિવાર ને તમને મનોકામના પૂર્ણ થાય એવી મારી પર્થના
@PRADIP_2604
@PRADIP_2604 Жыл бұрын
Jay mataji nitin bhai🙏 ખરેખર હુ તમારો એક વિડિયો જોવું એટલે બીજા વિડિયો ની વાટ એવી રીતે જોવું છું જેમકે પુષ્પા 2 મૂવી ની વાટ જોતો હોઉં ☺️☺️ જય માતાજી 🙏માતાજી તમને હર પલ ખુશ રાખે 🥰🥰🥰
@rajubhasodha1592
@rajubhasodha1592 Жыл бұрын
શ્રી ગણેશ કરી દીધા જીઓ ભાઈ ભગવાન દ્વારકાધીશ તમને ઘણું આપે ❤
@rohitthakor3437
@rohitthakor3437 Жыл бұрын
ખરેખર દિલ થી આશીર્વાદ નીકળે છે તમારા માટે ખજુર ભાઈ 👌🙏🙏
@Samatgadhvi450
@Samatgadhvi450 8 ай бұрын
Tamne joyi ne lage chhe ke koyi ni pan qismat game tyare badlayi sake chhe love you khajur bhai❤❤
@deepbharwad6101
@deepbharwad6101 Жыл бұрын
આ કળિયુગમા જ્યારે કોઇ કોઈનુ નથી તૈયારે ખજૂરભાઇ ખરે ખર ભગવાનનો અવતાર છો ભાઇ ❤ તમારી આમ ને આમ આગળ વધારે મારો ઠાકર ❤
@mukeshn2260
@mukeshn2260 Жыл бұрын
દિકરી ને રડતી જોયને મને પણ આંખમાં આંસું આવી ગયા ખજુર ભાઈ જય માતાજી
@chocolatecake4618
@chocolatecake4618 Жыл бұрын
Same 💔😭
@jaymatajiyuvrajsinhasodha7235
@jaymatajiyuvrajsinhasodha7235 Жыл бұрын
Same here 😢
@hy_speedy
@hy_speedy Жыл бұрын
Mane pan 😥
@amrutpatel745
@amrutpatel745 Жыл бұрын
@@hy_speedy वाह वाह क्या खजूर भाई बहुत-बहुत धन्यवाद आपके जैसे सब पुत्र हो जाएंगे तो पूरा भारत का कल्याण हो जाएगा
@Chandrika04vlogsprajapti
@Chandrika04vlogsprajapti 24 күн бұрын
😢😢
@songsugamshihoraanand9331
@songsugamshihoraanand9331 Жыл бұрын
ગરીબોની હંમેશા મદદ કરતા નીતિનભાઈ અને તેમની પૂરી ટીમને શત શત નમન 🙏🙏🙏
@tanugjvideo7892
@tanugjvideo7892 Жыл бұрын
Kok dado to aavo to khara khajur bhai khida jilo Sevalia.....💜💜💜💜💜 Love you khajur bhai
@bhavyapatel3945
@bhavyapatel3945 Жыл бұрын
Very nice khajur bhai તમને dil thi પ્રણામ છે....👍
@BambhaniyaValbh
@BambhaniyaValbh Жыл бұрын
અમારા સવરાટ માં આવ્યા ભગવાન બની ને ખજુર ભાઈ તમને અને તમારી પુરી ટીમને ખુબ ખુબ અભિનંદન ખુબ ખુબ આભાર
@apriyad6621
@apriyad6621 Жыл бұрын
ખજૂર ભાઈ ને હું ભગવાન માનું છું 🙏🙏 જય હો નીતિન ભાઈ
@sejalpatel9381
@sejalpatel9381 7 ай бұрын
Aa duniya ma aek j Bhagvan se je badhani same hoy se khajur bhai....
@R-Aju
@R-Aju Жыл бұрын
Bhai ji aap ne hmare Prajapati bhai ki ittani badi seva ki hai me aapka hmesha hmesha ke liye aabhari rahuga 🙏🏻🙏🏻🙏🏻
@joganiofficial5610
@joganiofficial5610 Жыл бұрын
આજે આ કળિયુગમાં ભગવાન બની ને આવ્યા છે ખજુર ભાઈ 🙏🙏 માં જોગણી તમને ખુશ રાખે એવી પ્રાર્થના 🙏🙏🙏
@nileshpandya2009
@nileshpandya2009 Жыл бұрын
🌹🙏ધન્ય છે નિતીનભાઈ જાની ને ભગવાન ખુબ જ આપના કાર્ય કરવા માઁ ભગવતી શક્તિ આપે એજ પ્રાર્થના 🌹🙏🙏🙏જય અંબે જય ચામુંડા 🙏🙏🙏
@lakhtariamanish5214
@lakhtariamanish5214 Жыл бұрын
Great work, aa parivar ne bhagvan na darsan thai gaya tevu lage che.. super sir ❤
@jayveergujariya7110
@jayveergujariya7110 Жыл бұрын
Ana thi moti seva biji ekey nathi bhai..... Mataji tmari aakhi team ne khub ashirvad aape. Excellent work.
@Anil_Baraiya1204
@Anil_Baraiya1204 Жыл бұрын
ખજુર ભાઈ ને લાખ લાખ વંદન છે ❤️🙏 ખજુર ભાઈ ભગવાન તમને જાજુ આપે એવી ભગવાન ને પ્રાર્થના
@gujariyaalpesh0275
@gujariyaalpesh0275 Жыл бұрын
મિત્રો અત્યાર સુધી ખજૂર ભાઈ ના ઘણા વિડીયો જોયા પણ આ વિડીયો મને દિલમાં લાગી ગયો છે 😔 ઘણા મહિનાથી હું પ્રયાસ કરી રહ્યો છુ કે હું પણ આવા લોકોની મદદ કરી ખાસ કરીને નાના બાળકો બસ તમે ભગવાનને પ્રાર્થના કરો કે મારી એ ઈચ્છા ભગવાન પૂરી 🙏🙏 જય ગુરુદેવ મિત્રો
@-rasrangbhajan9706
@-rasrangbhajan9706 Жыл бұрын
વાહ ખજૂર ભાઈ તમારી માણસાઈ ભગવાન તમારું ભલું કરે
@mehuljani8177
@mehuljani8177 Жыл бұрын
Maa sihorima tamne jaju de bhai. Khajurbhai jcb ma chadya tyare ruvada ubha Thai Gaya k have aamna dukh dur Thai Gaya avu lagyu bhai. Heartly salute brother. 🙏🙏🙏
@hbgohil4646
@hbgohil4646 Жыл бұрын
ખરેખર આંખમાં આંસું આવી જાય છે અને એક વાત ની ખુશી થાય છે કે આ લોકો પાસે ખજુરભાઈ પુગી ગયા છે તો હવે આ લોકો ની જીંદગી માં ખુશી આવશે અને એ ના દુઃખ ના દિવસો પુરા થયા છે ખરેખર તમને કોટી કોટી વંદન જાની દાદા અને આખી ટીમ ને.... માતાજી હંમેશા ખુશ રાખે એજ પ્રાથના કરું છું.. જય માતાજી 🙏
@chauhanjagdish9981
@chauhanjagdish9981 Жыл бұрын
હું માનું છું ખજૂરભાઈ ને ભગવાન🙏
@manojvyas2901
@manojvyas2901 6 ай бұрын
The Real HERO Of World, Jio hazaro saal 🇮🇳🙏🇮🇳🙏👏
@kalavantikamalia8073
@kalavantikamalia8073 3 ай бұрын
જય ...હો ખજુર ભાઈ જુગ જુગ અમર રહો 🙏🙏
@bhayabhaivala2642
@bhayabhaivala2642 Жыл бұрын
જય માતાજી ખજૂર ભાઈ ભગવાન મુરલીધર તમને સુખી રાખે જય માતાજી
@ajaysakht9550
@ajaysakht9550 Жыл бұрын
નીતીન ભાઈ તમને ભગવાન હંમેશા સદા સુખી રાખે મારા ભાઈ ❤️
@sagarvatiyasagar6320
@sagarvatiyasagar6320 Жыл бұрын
ખજૂર ભાઈ આ વિડીયો જોઈ ખુબ દુઃખ લાગ્યુ છે. તેની વાત સાંભળી ને લાગ્યું કે આવું પણ જીવન હોય શકે.તમારી વાત સાચી છે કે બને ભાઈ બહેન ફુલ જેવા છે.ઘર બનાવવા ની સરુવાત કરી તે સારી વાત છે.તેના પાસે સુવાની જગ્યા પણ નથી.જય માતાજી જયશ્રી કૃષ્ણ રાધે રાધે રાધે જય દ્વારકાધિશ.👏👌🖑👋🌹🌹🏡🏡
@sanjaybhaitrivedi18
@sanjaybhaitrivedi18 Жыл бұрын
So great you jani bhai.. Mahadav har.
@taigarmeladivlog8236
@taigarmeladivlog8236 Жыл бұрын
ખજુરભાઈ તો ભગવાન નું રૂપ છે... જય મેલડી માં...
@mundhavaranjit3416
@mundhavaranjit3416 Жыл бұрын
જય ઠાકર જય ગૌ માતા જય ધરતી માં જય દ્વારકાધીશ ભાઈ ને લાખ લાખ વંદન જય માતાજી 🙏 ખજૂર ભાઈ ને લાખ લાખ વંદન જય માતાજી
@rathoddev4753
@rathoddev4753 Жыл бұрын
Khajurbhai no hath jane mahadev no sath🙏
@shndipsinhkhant2792
@shndipsinhkhant2792 11 ай бұрын
Khare khar khjurbhai bhagvan thayine Aya che aemne bhgavan khub pragati kare aevu partna
@AbhayGadhavi_11-jq9fh
@AbhayGadhavi_11-jq9fh Жыл бұрын
ધન્ય છે તમારા માત પીતા ને🙏🙏🙏🙏
@a.mvideostatus1171
@a.mvideostatus1171 Жыл бұрын
ખરે ખર ખજુર ભાઈ ભગવાન નુ રૃપ સે 🙏🙏🙏
@PatelKamlesh-fg6tx
@PatelKamlesh-fg6tx 7 ай бұрын
Netao ne aa Kem nathi dekhatu Nitinbhai you are really Great bhai God bless you ❤❤❤
@vishalzala9469
@vishalzala9469 Жыл бұрын
ખજુર ભાઈ એટલે કોન તો કળિયુગ નો દાનવીર કળઁ 😊🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@Cartoon_123
@Cartoon_123 Жыл бұрын
દુનિયા માં ભગવાન નુ બીજું રૂપ ખજુર ભાઈ સુ કેવું તમારું❤
@baraiyamj7681
@baraiyamj7681 Жыл бұрын
ખજૂર ભાઈ ગરીબના ભગવાન સે પ્રભૂ તમને ઘણી શક્તિ આપે એવી પ્રાથના🙏
@raamrathva8001
@raamrathva8001 Жыл бұрын
Khajur bhai Aato mere pure world me supar hiro hoo
@bharatrathva205
@bharatrathva205 8 ай бұрын
ભગવાન તમને સુખ સમૃદ્ધિ ધન ધાન્ય આપે એવી પ્રાર્થના કરૂ છું
@naitikmahetaofficial0843
@naitikmahetaofficial0843 Жыл бұрын
पता नही भगवान किस रूप में आता है, लेकिन अभी में ये जरूर कहूंगा भगवान महादेव खजूर भाई ( नितिन जानी) और तरुण जानी के रूप में आता है । आपके लिए कुछ शब्द नही है प्रभु ❤️🙏
@kalathiyaarvindbhai5636
@kalathiyaarvindbhai5636 Жыл бұрын
ખુબ ખુબ ધન્યવાદ ભગવાન આપને તંદુરસ્ત અને સદા સુખી રાખે તેવી ઈશ્વરને પ્રાર્થના
@sunilpandey3268
@sunilpandey3268 Жыл бұрын
Aap jaisa insaan ko bhagawan aur de real me aap ek hero ho bhai mere pass word nahi he
@anilpatel1398
@anilpatel1398 9 ай бұрын
ધન્ય છે ખજુરભાઈ તમને.
@20266
@20266 Жыл бұрын
તમને તથા ટીમ ને ખૂબ ખૂબ અભિનંદન....પ્રભુ પરમાત્મા આપની દરેક મનોકામના પૂર્ણ કરે તેવી દીલ થી પ્રાર્થના કરૂ છું.....જય માતાજી...
@mostlygroovy
@mostlygroovy Жыл бұрын
આ બાપ ની વ્યથા જોઈને મારા આંખ માં આંસુ આવી ગયા
@baldhahitesh1753
@baldhahitesh1753 Жыл бұрын
Wa bhai wa bhagavan tamne vare ape
@anil-nw9jv
@anil-nw9jv 10 ай бұрын
ખજુર ભાઇ તમને ખુબ ખુબ અભાર,🙏ગરિબ માટૅ સારુ કરૈછૈ🙏🔱જય મહાકાલ
@B4uprsr
@B4uprsr Жыл бұрын
Nitin. . सच में देख के बहुत दुःख हुआ के इतने प्यारे बच्चों को एक माँ कोइ कैसे छोड़ के चली जाती है ये माँ केहलाने के लायक नहीं हैं जो बच्चों को ऐसी हालत में छोड़ चली जाती हैं । आप इन बच्चों के लिए घर बना रहे हो उनकी खुशी हमेह भी बहोत होगी। ऐसे लोगोंको आप जैसे लोगोंकी जरूरत है जिशसे इनकी सभी परेशानियों का हल हो जायेगा. . Greatttt work as always. .👏👍
@vipulkumarkhaniya619
@vipulkumarkhaniya619 Жыл бұрын
ખજૂર ભાઈ તમને જાજુ આપે અપી-માં મેલડી મા ને પ્રાર્થના છે -આખી ટીમને આપે એવા મારા પરિવારના -આશીર્વાદ છે.સેવા તો બધા કરી શકે પણ ખજુર ભાઈ-જીવી--ન ન કરી શકે કે કોઈ..વ્યક્તિજુગ જુગ જીવો ખજૂર ભાઈ તમને
@sweetbabysweetbaby8994
@sweetbabysweetbaby8994 11 ай бұрын
I proud of you khajur Bhai 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 bhagwan tamari badhi mano kamna Puri kare Bhai 🙏🏻
@Hari_officenal
@Hari_officenal Жыл бұрын
ધન્યવાદ આપું છું ખજુર ભાઈ તમને તમારી ટીમ ને જય મહાદેવ 🙏
@sorathiyadipak2608
@sorathiyadipak2608 Жыл бұрын
ખજૂર ભાઈ ભગવાન છો ભગવાન નો અવતાર સો તમે ખૂબ ખૂબ આભાર માનવો પડે 😢😢😢😢😢😢
@sanketvaland7312
@sanketvaland7312 Жыл бұрын
Real hero Nitin bhai jani
@neetachawda6371
@neetachawda6371 Жыл бұрын
Greate khjurbhai. Bhagvan na manas 6o tme
@Ganpat_short
@Ganpat_short Жыл бұрын
સાહેબ દુનિયા મોટી હસે દુનિયા ના લોકો મોટા હસે પણ અમારા ખજુર ભાઈ સાથે કોઈ ના આવે 🙏🙏
마시멜로우로 체감되는 요즘 물가
00:20
진영민yeongmin
Рет қаралды 32 МЛН
아이스크림으로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 60 МЛН
How Many Balloons Does It Take To Fly?
00:18
MrBeast
Рет қаралды 162 МЛН
路飞被小孩吓到了#海贼王#路飞
00:41
路飞与唐舞桐
Рет қаралды 79 МЛН
마시멜로우로 체감되는 요즘 물가
00:20
진영민yeongmin
Рет қаралды 32 МЛН