મગફળી પાક નું સમયપત્રક ...શરૂવાત થી અંત સુધી ની વિગત

  Рет қаралды 55,894

Hepil Chhodavadiya

Hepil Chhodavadiya

3 ай бұрын

#groundnut
#મગફળી
#માંડવી
#મગફળીપાયાનુખતર
#ભૂટડી
#farming
#પાયાનાખાતર
#મગફળીનાભાવ
#મગફળીનું_ખાતર
#agriculture

Пікірлер: 114
@ashishzankat9627
@ashishzankat9627 2 ай бұрын
હુ ઘણા વર્ષ થી કંઈ પાયા નાં ખાતર નો ઉપયોગ નથી કરતો મગફળી તો પણ સારી થાઈ બને ત્યાં સુધી ખર્શ ઓછો રખાઈ બાકી વાતાવરણ જ મહત્વ નું છે..
@rambhairabari4725
@rambhairabari4725 3 ай бұрын
ખુબ સરસ રીતે સામાન્ય ખેડૂત ને પણ સમજાય તેવી માહિતી આપવા બદલ સાહેબ ને ધન્યવાદ.... આપની પાસે સમય હોય તો કપાસ ના પાકની માહિતી આપવા વિનંતી સાહેબ
@amarsisolanki5137
@amarsisolanki5137 27 күн бұрын
Saheb apni mahiti sachot hoy se,,,Aabhar,❤
@BhailalbhaiSolanki-ys4om
@BhailalbhaiSolanki-ys4om 3 ай бұрын
Bahu saras mahiti apva badal ❤ abhar hepilbhi
@kiritdamaniya9926
@kiritdamaniya9926 Ай бұрын
સરસ હેપ્પીલbhai
@vijaydodiya8547
@vijaydodiya8547 3 ай бұрын
Evergreen hepilbhai👌👌
@ankitdadhania
@ankitdadhania 2 ай бұрын
Happily bhai Kranti 24 biyaran vishe mahiti aapo
@talaviyasudhirbhai922
@talaviyasudhirbhai922 2 ай бұрын
સરસ
@narendrabakotra5346
@narendrabakotra5346 3 ай бұрын
ખૂબ સરસ માહિતી આપી સાહૅબ
@piyushkher8842
@piyushkher8842 2 ай бұрын
Good information
@bhaveshdobariya7540
@bhaveshdobariya7540 3 ай бұрын
Veri good
@rampalrampal3120
@rampalrampal3120 3 ай бұрын
Nice information ❤
@hamirshida1914
@hamirshida1914 3 ай бұрын
Very good sr
@chiraggami9376
@chiraggami9376 3 ай бұрын
ખૂબ સરસ માહિતી આપી આભાર
@VitthalBhai-lp1vu
@VitthalBhai-lp1vu 2 ай бұрын
🎉kheduto,,,mate,,,,,,khubaj,,,saras,,mahiti
@user-ul6lf8tw1h
@user-ul6lf8tw1h 3 ай бұрын
હેપિલભાઈ સમયસર ખુબ સરસ માહિતી આપો છો
@chiragchaudhari1776
@chiragchaudhari1776 2 ай бұрын
Very nice info
@narsihadiya3284
@narsihadiya3284 3 ай бұрын
જય દ્વારકાધીશ જય સોમનાથ મહાદેવ હેપીલ ભાઈ
@vinodbhairamani5156
@vinodbhairamani5156 3 ай бұрын
ખુબ સરસ 🎉
@jadavhari410
@jadavhari410 3 ай бұрын
વાહ વાહ જોરદાર હેપીલ સર જય સરદાર મને ગમતી શૈલી માં મારી જરૂરી માહિતી મળી 🤝 💫હરી🌟 👍👍👍
@mukeshpatelmukeshpatel9848
@mukeshpatelmukeshpatel9848 3 ай бұрын
જય માતાજી હેપીલ સાહેબ ખુબ સરસ માહિતી આપો છો તે બદલ આભાર
@vlog04darshanmaniya94
@vlog04darshanmaniya94 3 ай бұрын
ખુબ સરસ માહિતી આપો છો સર….
@vrbaradbarad7947
@vrbaradbarad7947 3 ай бұрын
Good
@shaileshkumargohil9970
@shaileshkumargohil9970 2 ай бұрын
Good information sir
@kanubhaiNakrani
@kanubhaiNakrani 3 ай бұрын
Very good
@maheshdobariya6613
@maheshdobariya6613 3 ай бұрын
🎉🎉🎉🎉
@user-lf4br7eq9u
@user-lf4br7eq9u 3 ай бұрын
સરસ માહિતી આપી હેપ્લી ભાઈ
@amarsinhzala3635
@amarsinhzala3635 Ай бұрын
ખૂબ જ ઉપયોગી અને સચોટ માહિતી બદલ આભાર
@priyankpatel7630
@priyankpatel7630 Ай бұрын
ટ્રાઈડેન્ટ કંપની ક્યા ની છે એની વિગત મૂકશો જી
@AbcXyz-qh6eh
@AbcXyz-qh6eh 2 ай бұрын
બે એકરમાં 20. ટ્રેક્ટર ટોલી છાણીયુ ખાતર હોય તો બીજા ક્યા કયા ખાતરની જરૂર પડે
@maheshkaravadara1201
@maheshkaravadara1201 2 ай бұрын
દેસી ખાતર હોય તો બીજૂ કાય ન જોયે
@JunachamuSchool
@JunachamuSchool 15 күн бұрын
Payanu khatar aapyu nathi...purti khatar ma 30 Divse shu aapay
@rajeshkumarvachhani3244
@rajeshkumarvachhani3244 18 күн бұрын
નમસ્કાર હેપીલ ભાઈ આપણા સૌરાષ્ટ્ર રિજિયન માંતુવેર બાબત ની માહિતી ઓછી છે તો તુવેર ની વાવણી થી માંડીને કાપણી સુધીનીવિસ્તૃત માહિતીઅનેપોષણ વ્યવસ્થાપન તથા રોગ જીવાત કંટ્રોલ બાબતનો એકાદ વિડિયો બનાવવા વિનંતી
@hepilchhodavadiya4109
@hepilchhodavadiya4109 18 күн бұрын
Ok
@rumitherma8350
@rumitherma8350 Ай бұрын
ધન્યવાદ હેપિલશર માહિતી આપવા બદલ
@patelbhavesh2672
@patelbhavesh2672 3 ай бұрын
Ram Ram
@rameshchandrapabari7042
@rameshchandrapabari7042 2 ай бұрын
સહજ અને સરળ ભાષામાં વૈજ્ઞાનિક અભિગમ સાથે નો એક અદ્ભુત ડાઉનલોડ કરી શકાય તેવો વિડિયો.
@bhagirathchauhan6794
@bhagirathchauhan6794 2 ай бұрын
નમસ્તે સર , મગફળીના પાયાના ખાતરમાં 16 ગુઢાના વિઘામાં ( 1 ) 15 KG MOP પ્રતિ વિઘે ( 2 ) 20 KG SSP પ્રતિ વિઘે ( 3 ) 3 KG 90 % ફાડા સલ્ફર આપી શકાય ?
@hepilchhodavadiya4109
@hepilchhodavadiya4109 2 ай бұрын
Ha
@priyankpatel7630
@priyankpatel7630 Ай бұрын
ભાઈ કઈ કંપની ના બેક્ટેરિયા વાપરવાના છે લિન્ક મા નામ મૂકો અને Company નું નામ પણ
@kachhelavirendr1331
@kachhelavirendr1331 3 ай бұрын
Nice
@mrkchaudhary4958
@mrkchaudhary4958 Ай бұрын
Amare 24 gunthe vigho kahiye
@Ahir.Sanju5799
@Ahir.Sanju5799 3 ай бұрын
💥💥💥💥💥🚩🚩🚩🚩
@motilalpatel802
@motilalpatel802 2 ай бұрын
માહિતી તો સરસ આપી પણ આ રીતે ટ્રીટમેન્ટ આપવા ma આવે તો એકરે કેટલો ખર્ચ આવે તે પણ જણાવવા વિનંતી
@user-jd2ny9yl1e
@user-jd2ny9yl1e 3 ай бұрын
હેપી ભાઈ ફોટા સહીતનો વીડીયો બનાવો
@hepilchhodavadiya4109
@hepilchhodavadiya4109 3 ай бұрын
Ok
@HepilChhodavadiya
@HepilChhodavadiya 2 ай бұрын
ચોમાસું મગફળી સમયપત્રક 2024-25 ⭕ તમામ ભલામણો એક એકર ( 40 ગુંઠા / 2.5 વીઘા ) માટે સમજવી. ⭕ અહીંયા સૂચિત થયેલ કોઈ પણ દવા / ખાતર નો પાક ઉપર સ્પ્રે કરવા માં આવે ત્યારે જમીન માં ભેજ હોવો જરૂરી છે. 👉🏼 પાયાના ખાતર:- ( વિકલ્પ - 1) - DAP= 30 કીલો સાથે ICL પોલીસલ્ફેટ = 25 થી 35 કિલો. ♾️ વિકલ્પ -1 ને પહેલી પસંદગી આપવી. ( વિકલ્પ - 2 ) - NPK 12/32/16 = 50 કિલો સાથે સલ્ફર 90 ટકા = 5 કિલો ઉપરોક્ત બંને માં થી કોઈ એક વિકલ્પ સાથે લીંબોળી ખોળ = 75 થી 80 કિલો. 👉🏼 બીજ માવજત મુંડા અને ઉગસુક ( ફૂગ ) નિયંત્રણ માટે:- વિકલ્પ - 1 - GSP PCT અથવા સુદર્શન સિટ્રમ = 100 મીલી સાથે 100 મીલી પાણી પ્રતી 20 કિલો બીજ ( ફૂગ અને મુંડા / ઘેંણ નિયંત્રણ એક જ દવા માં થશે ) વિકલ્પ - 2 - BASF સિસ્ટીવા ( ફૂગ નિયંત્રણ ) = 20 મિલી સાથે 100 મીલી પાણી પ્રતી 20 કિલો, આ પટ લાગી ગયા બાદ બાયર લેસેન્ટા ( મુંડા /ઘેંણ નિયંત્રણ ) = 40 ગ્રામ સાથે 100 મીલી પાણી પ્રતી 20 કિલો. 🚩 મગફળી પાક માં બેક્ટેરીયા ટ્રીટમેન્ટ નીચે મુજબ કુલ ત્રણ વખત કરવી. 👉🏼 કોરવાણ ( ચિંચાઈ પિયત ) થી વાવેતર થાય તો પ્રથમ પિયત માં ટ્રાઈકોડરમા ટ્રાઈડેન્ટ લાયો = 250 ગ્રામ સાથે સુડોમોનાસ ડિફેન્ડર = 500 ગ્રામ આપવું. જો સૂચિત વાવેતર વરસાદ બાદ થાય તો ઉપર જણાવેલ બેક્ટેરીયા માટી + દેશી ખાતર માં મિક્ષ કરી ને જમીન પર વરસાદ બાદ ના ભેજ માં ઉડાડી ને આપવા, ત્યાર બાદ વાવેતર ચાલુ કરવું. 👉🏼 પાક 30 થી 60 દિવસ નો હોય ત્યારે જો પિયત આપવા નું થાય તો પિયત માં સેવન સ્ટાર બેક્ટેરીયા = 250 ગ્રામ સાથે સુપર લાઈફ બેક્ટેરીયા = 500 મીલી પિયત માં આપવા. જો આ દિવસો દરમ્યાન વ્યવસ્થિત વરસાદ હોય અને જમીન માં ભેજ હોય તો ઉપર જણાવેલ બેક્ટેરીયા માટી + દેશી ખાતર માં મિક્ષ કરી ને સાંજ ના સમયે જમીન ઉપર ઉડાડી ને આપવા. 👉🏼 પાક 65 થી 80 દિવસ નો હોય ત્યારે જો પિયત આપવા નું થાય તો ટ્રાઈકોડરમા પ્રોટેક્ટર = 500 ગ્રામ પિયત માં આપવું, જો આ દિવસો દરમ્યાન વ્યવસ્થિત વરસાદ હોય અને વ્યવસ્થિત ભેજ હોય તો ઉપર જણાવેલ બેક્ટેરીયા માટી + દેશી ખાતર + રેતી માં મિક્ષ કરી ને જમીન ઉપર ઉડાડી ને આપવા. 🚩 પાયા ના ખાતર બાદ મગફળી પાક માં પોષણ વ્યસ્થપન:- નોંધ :- ચોમાસુ મગફળી પાક માં ભલામણ મુજબ પાયા ના ખાતર આપ્યા બાદ કોઈ ખાતર જમીન માં ઉડાડી ને આપવા ની ભલામણ નથી. 👉🏼 પાક ઊગ્યા બાદ 22 થી 35 દિવસ દરમ્યાન નીચે મુજબ સ્પ્રે કરવો - એકવા સ્પીડ = 30 મીલી સાથે જરૂર મુજબ જંતુનાશક અને ફૂગ નાશક. 👉🏼 પાક ઊગ્યા બાદ 45 થી 60 દિવસ દરમ્યાન નીચે મુજબ દરમ્યાન સ્પ્રે કરવો - ICL NutriVant fruit = 100 ગ્રામ સાથે જરૂર મુજબ જંતુનાશક અને ફૂગ નાશક. 🔔અહી નોંધ લેવી કે જો મગફળી નો વિકાસ આપણા ખેતર માં ખુબ વધુ રહેતો હોય તો ઉપરોક્ત સ્પ્રે કરવા ના આયોજન ના 5 થી 8 દિવસ અગાઉ વૃદ્ધિ નિયંત્રણ માટે બાયર ઇગ્નીટ્સ = 10 મીલી લેખે સ્પ્રે કરવો. 👉🏼 પાક ઊગ્યા બાદ 65 થી 75 દિવસ દરમ્યાન સ્પ્રે કરવો - ICL 0/49/32 =100 ગ્રામ સાથે જરૂર મુજબ જંતુનાશક અને ફૂગ નાશક 👉🏼 પાક ઊગ્યા ના 80 થી 100 દિવસ દરમ્યાન ટેગ ટોપર = 10 ગ્રામ સાથે જરૂર મુજબ જંતુનાશક અને ફૂગ નાશક સ્પ્રે લેવો. ⭕ મગફળી માં જો પીળાશ ની સમસ્યા હોય તો એરિશ ફેરોમેગ = 100 થી 150 ગ્રામ લેખે પાક ની અવસ્થા ને ધ્યાને લઈ ને પ્રમાણ નક્કી કરી ને સ્પ્રે કરવો. 👑 પ્રીમિયમ સારવાર કરવા માંગતા ખેડૂત મિત્રો એ નીચે ની એક વધુ ભલામણ અનુસરવી. પાક વાવ્યા ના 1 થી 45 દિવસ દરમ્યાન ઝાયટોનિક એમ = 2.5 કિલો દેશી ખાતર + માટી + રેતી માં મિક્ષ કરી ને જમીન માં ભેજ હોય ત્યારે ઉડાડી ને આપવું. 🚩 ફૂગ , જીવાત નિયંત્રણ માટે. ▶️ ફૂગ નિયંત્રણ માટે નીચે મુજબ ની બ્રાન્ડ પસંદ કરવી. - ઇફકો સુકોયાકા = 25 મીલી - BASF પ્રાયોક્ઝર = 12 મિલી - બાયર નેટીવો = 10 ગ્રામ - UPL સાફ = 35 ગ્રામ - UPl એવેન્સર ગ્લો = 30 ગ્રામ ▶️ જીવાત નિયંત્રણ માટે નીચે મુજબ ના ટેકનિકલ / બ્રાન્ડ પસંદ કરવી - જેની ભલામણ જીવાત ની હાજરીના આધારે તથા તમારા પ્રશ્નો ને આધારે જરૂર મુજબ ભલામણ કરીશું. ⭕ પાક ની સ્થિતિ અંગે ગ્રૂપ માં જાણ કરતા રહેવી જે તે સંલગ્ન પરિસ્થિતિ ના આધારે જરૂરી ભલામણ અત્રે થી રજૂ કરીશું. ⭕ વૃદ્ધિ નિયંત્રક ના એક થી વધુ સ્પ્રે લેવા કે નહિ જે સદર પરિસ્થિતિ દરેક ખેડૂત ના ખેતર માં અલગ અલગ હોય ...છે , માટે , જે તે નિર્ણય લેવા માં અમે આપને જે તે સમયે મદદરૂપ થશું.
@dharmeshahir4428
@dharmeshahir4428 22 күн бұрын
મારે દરેક વરસે મગફડી પીળી પડી જાય છે કાયક ઉપાય જણાવો ભાઈ
@hepilchhodavadiya4109
@hepilchhodavadiya4109 22 күн бұрын
અગાઉ વિડિયો મુકેલ છે આ પ્રશ્ન સબંધિત
@kripalsinhjadeja2038
@kripalsinhjadeja2038 17 күн бұрын
પાયા. મા. ખ
@bharatahir2872
@bharatahir2872 3 ай бұрын
જોરદાર માહિતી આપી હો ભાઈ ખૂબ મજા આવે તમારા વીડિયો જોઈ ને ઘણું બધું સમજવા મળે છે. મારો એક સવાલ છે કે લીંબોળી નો ખોલ ને એરન્ડી ના ખોલ સાથે બેક્ટેરિયા આપીએ તો હાલે?
@viralzala8041
@viralzala8041 2 ай бұрын
ના ચાલે
@kalpeshpatel92
@kalpeshpatel92 2 ай бұрын
24 નંબર મગફળી નું અંતર કેટલું રાખવું માહિતી આપો.
@DevangMendapara
@DevangMendapara 3 ай бұрын
Super life Rajkot thava kalavad ma kya madi sake mahiti hoy to janavjo
@hepilchhodavadiya4109
@hepilchhodavadiya4109 3 ай бұрын
7574848586 વોટસ એપ મેસેજ કરવો
@gaurishankarbhaithanki648
@gaurishankarbhaithanki648 3 ай бұрын
તમારી ટ્રીટમેન્ટ સાચી પરંતુ આ બધું કરવાથી છેલ્લે જમીન વધે અને ખેડૂત વધે
@bhurabhaibaraiya9050
@bhurabhaibaraiya9050 2 ай бұрын
સાચી માહીતી તો તમે આપી....
@chiragchaudhari1776
@chiragchaudhari1776 2 ай бұрын
😂
@prafulbhaishiroya5590
@prafulbhaishiroya5590 Ай бұрын
મોવાળા નો વધે
@yadavnaresh7436
@yadavnaresh7436 3 ай бұрын
પાયામાં રાસાયણિક ખાતર અને બીજને દવાનો પટ આપેલો હોઈ તો વાવણી સમયે બેકટેરિયા આપી શકાય?
@hepilchhodavadiya4109
@hepilchhodavadiya4109 3 ай бұрын
બેક્ટેરિયા આપી શકો
@Jigar_patel07
@Jigar_patel07 3 ай бұрын
Na Aapi sakay.
@bhaveshdhola8542
@bhaveshdhola8542 2 ай бұрын
મુંડા માટે શું કરવું
@laxmansangani6928
@laxmansangani6928 2 ай бұрын
કપાસ નો વિડિઓ બનાવ જો.
@hepilchhodavadiya4109
@hepilchhodavadiya4109 2 ай бұрын
Ok
@vishalchandela4655
@vishalchandela4655 3 ай бұрын
Becteria ni 3 alag treatment sha mate ? Ek j vakhat ma na aapi shakay
@hepilchhodavadiya4109
@hepilchhodavadiya4109 3 ай бұрын
વિડિયો દ્વારા જવાબ આપવા નો પ્રયત્ન કરીશ..
@chaudharylaxmanbhai5769
@chaudharylaxmanbhai5769 12 күн бұрын
એક એકરે પાતીસ કીલો ડીએપી પાયામાં પાછળ થી એમોનિયમ સલ્ફર તીસ કીલો આપીયે છીયે બીજુ કોય ખર્ચ કરતા નથી તમે કહો એટલો ખર્ચ કરીયે તો જમીન અને ખેડૂત વધે બીજુ દેવુ વધે
@rajshikhuti6271
@rajshikhuti6271 3 ай бұрын
જય માતાજી ભાઇ
@hepilchhodavadiya4109
@hepilchhodavadiya4109 3 ай бұрын
જય માતાજી
@sochabhikhabhai2959
@sochabhikhabhai2959 3 ай бұрын
૧ એકર ડિઠ કેટલો ખર્ચા આવે હેપિલ ભાઈ આ બધી ટ્રીટમેન્ટ કરી તો ?
@sundhesharaju133
@sundhesharaju133 24 күн бұрын
Ha e jaruri chhe
@vanarajsinhvaghela6081
@vanarajsinhvaghela6081 15 күн бұрын
આટલી ટ્રીટમેન્ટ કરી ને હિસાબ કરવાનો કશુંય વધશે નહીં ભાઈ
@BharatPatel-oc2vu
@BharatPatel-oc2vu 3 ай бұрын
વૃદ્ધિ નિયંત્રણ કેટલા દિવસે આપવું
@hepilchhodavadiya4109
@hepilchhodavadiya4109 3 ай бұрын
ફૂલ અવસ્થા દરમ્યાન
@hepilchhodavadiya4109
@hepilchhodavadiya4109 3 ай бұрын
જો વૃદ્ધિ વધુ હોય તો જ
@HepilChhodavadiya
@HepilChhodavadiya 2 ай бұрын
ચોમાસું મગફળી સમયપત્રક 2024-25 ⭕ તમામ ભલામણો એક એકર ( 40 ગુંઠા / 2.5 વીઘા ) માટે સમજવી. ⭕ અહીંયા સૂચિત થયેલ કોઈ પણ દવા / ખાતર નો પાક ઉપર સ્પ્રે કરવા માં આવે ત્યારે જમીન માં ભેજ હોવો જરૂરી છે. 👉🏼 પાયાના ખાતર:- ( વિકલ્પ - 1) - DAP= 30 કીલો સાથે ICL પોલીસલ્ફેટ = 25 થી 35 કિલો. ♾️ વિકલ્પ -1 ને પહેલી પસંદગી આપવી. ( વિકલ્પ - 2 ) - NPK 12/32/16 = 50 કિલો સાથે સલ્ફર 90 ટકા = 5 કિલો ઉપરોક્ત બંને માં થી કોઈ એક વિકલ્પ સાથે લીંબોળી ખોળ = 75 થી 80 કિલો. 👉🏼 બીજ માવજત મુંડા અને ઉગસુક ( ફૂગ ) નિયંત્રણ માટે:- વિકલ્પ - 1 - GSP PCT અથવા સુદર્શન સિટ્રમ = 100 મીલી સાથે 100 મીલી પાણી પ્રતી 20 કિલો બીજ ( ફૂગ અને મુંડા / ઘેંણ નિયંત્રણ એક જ દવા માં થશે ) વિકલ્પ - 2 - BASF સિસ્ટીવા ( ફૂગ નિયંત્રણ ) = 20 મિલી સાથે 100 મીલી પાણી પ્રતી 20 કિલો, આ પટ લાગી ગયા બાદ બાયર લેસેન્ટા ( મુંડા /ઘેંણ નિયંત્રણ ) = 40 ગ્રામ સાથે 100 મીલી પાણી પ્રતી 20 કિલો. 🚩 મગફળી પાક માં બેક્ટેરીયા ટ્રીટમેન્ટ નીચે મુજબ કુલ ત્રણ વખત કરવી. 👉🏼 કોરવાણ ( ચિંચાઈ પિયત ) થી વાવેતર થાય તો પ્રથમ પિયત માં ટ્રાઈકોડરમા ટ્રાઈડેન્ટ લાયો = 250 ગ્રામ સાથે સુડોમોનાસ ડિફેન્ડર = 500 ગ્રામ આપવું. જો સૂચિત વાવેતર વરસાદ બાદ થાય તો ઉપર જણાવેલ બેક્ટેરીયા માટી + દેશી ખાતર માં મિક્ષ કરી ને જમીન પર વરસાદ બાદ ના ભેજ માં ઉડાડી ને આપવા, ત્યાર બાદ વાવેતર ચાલુ કરવું. 👉🏼 પાક 30 થી 60 દિવસ નો હોય ત્યારે જો પિયત આપવા નું થાય તો પિયત માં સેવન સ્ટાર બેક્ટેરીયા = 250 ગ્રામ સાથે સુપર લાઈફ બેક્ટેરીયા = 500 મીલી પિયત માં આપવા. જો આ દિવસો દરમ્યાન વ્યવસ્થિત વરસાદ હોય અને જમીન માં ભેજ હોય તો ઉપર જણાવેલ બેક્ટેરીયા માટી + દેશી ખાતર માં મિક્ષ કરી ને સાંજ ના સમયે જમીન ઉપર ઉડાડી ને આપવા. 👉🏼 પાક 65 થી 80 દિવસ નો હોય ત્યારે જો પિયત આપવા નું થાય તો ટ્રાઈકોડરમા પ્રોટેક્ટર = 500 ગ્રામ પિયત માં આપવું, જો આ દિવસો દરમ્યાન વ્યવસ્થિત વરસાદ હોય અને વ્યવસ્થિત ભેજ હોય તો ઉપર જણાવેલ બેક્ટેરીયા માટી + દેશી ખાતર + રેતી માં મિક્ષ કરી ને જમીન ઉપર ઉડાડી ને આપવા. 🚩 પાયા ના ખાતર બાદ મગફળી પાક માં પોષણ વ્યસ્થપન:- નોંધ :- ચોમાસુ મગફળી પાક માં ભલામણ મુજબ પાયા ના ખાતર આપ્યા બાદ કોઈ ખાતર જમીન માં ઉડાડી ને આપવા ની ભલામણ નથી. 👉🏼 પાક ઊગ્યા બાદ 22 થી 35 દિવસ દરમ્યાન નીચે મુજબ સ્પ્રે કરવો - એકવા સ્પીડ = 30 મીલી સાથે જરૂર મુજબ જંતુનાશક અને ફૂગ નાશક. 👉🏼 પાક ઊગ્યા બાદ 45 થી 60 દિવસ દરમ્યાન નીચે મુજબ દરમ્યાન સ્પ્રે કરવો - ICL NutriVant fruit = 100 ગ્રામ સાથે જરૂર મુજબ જંતુનાશક અને ફૂગ નાશક. 🔔અહી નોંધ લેવી કે જો મગફળી નો વિકાસ આપણા ખેતર માં ખુબ વધુ રહેતો હોય તો ઉપરોક્ત સ્પ્રે કરવા ના આયોજન ના 5 થી 8 દિવસ અગાઉ વૃદ્ધિ નિયંત્રણ માટે બાયર ઇગ્નીટ્સ = 10 મીલી લેખે સ્પ્રે કરવો. 👉🏼 પાક ઊગ્યા બાદ 65 થી 75 દિવસ દરમ્યાન સ્પ્રે કરવો - ICL 0/49/32 =100 ગ્રામ સાથે જરૂર મુજબ જંતુનાશક અને ફૂગ નાશક 👉🏼 પાક ઊગ્યા ના 80 થી 100 દિવસ દરમ્યાન ટેગ ટોપર = 10 ગ્રામ સાથે જરૂર મુજબ જંતુનાશક અને ફૂગ નાશક સ્પ્રે લેવો. ⭕ મગફળી માં જો પીળાશ ની સમસ્યા હોય તો એરિશ ફેરોમેગ = 100 થી 150 ગ્રામ લેખે પાક ની અવસ્થા ને ધ્યાને લઈ ને પ્રમાણ નક્કી કરી ને સ્પ્રે કરવો. 👑 પ્રીમિયમ સારવાર કરવા માંગતા ખેડૂત મિત્રો એ નીચે ની એક વધુ ભલામણ અનુસરવી. પાક વાવ્યા ના 1 થી 45 દિવસ દરમ્યાન ઝાયટોનિક એમ = 2.5 કિલો દેશી ખાતર + માટી + રેતી માં મિક્ષ કરી ને જમીન માં ભેજ હોય ત્યારે ઉડાડી ને આપવું. 🚩 ફૂગ , જીવાત નિયંત્રણ માટે. ▶️ ફૂગ નિયંત્રણ માટે નીચે મુજબ ની બ્રાન્ડ પસંદ કરવી. - ઇફકો સુકોયાકા = 25 મીલી - BASF પ્રાયોક્ઝર = 12 મિલી - બાયર નેટીવો = 10 ગ્રામ - UPL સાફ = 35 ગ્રામ - UPl એવેન્સર ગ્લો = 30 ગ્રામ ▶️ જીવાત નિયંત્રણ માટે નીચે મુજબ ના ટેકનિકલ / બ્રાન્ડ પસંદ કરવી - જેની ભલામણ જીવાત ની હાજરીના આધારે તથા તમારા પ્રશ્નો ને આધારે જરૂર મુજબ ભલામણ કરીશું. ⭕ પાક ની સ્થિતિ અંગે ગ્રૂપ માં જાણ કરતા રહેવી જે તે સંલગ્ન પરિસ્થિતિ ના આધારે જરૂરી ભલામણ અત્રે થી રજૂ કરીશું. ⭕ વૃદ્ધિ નિયંત્રક ના એક થી વધુ સ્પ્રે લેવા કે નહિ જે સદર પરિસ્થિતિ દરેક ખેડૂત ના ખેતર માં અલગ અલગ હોય ...છે , માટે , જે તે નિર્ણય લેવા માં અમે આપને જે તે સમયે મદદરૂપ થશું.
@freefiremax7983
@freefiremax7983 3 ай бұрын
Npk ni jagyae SSP vapari sakay
@hepilchhodavadiya4109
@hepilchhodavadiya4109 3 ай бұрын
વાપરી શકો
@sodhanarendrasinh5637
@sodhanarendrasinh5637 Ай бұрын
45 DAP nakh jo
@dilippatel5239
@dilippatel5239 2 ай бұрын
Polislfet kay kampni no
@hepilchhodavadiya4109
@hepilchhodavadiya4109 2 ай бұрын
ICL
@vishalchandela4655
@vishalchandela4655 3 ай бұрын
Sulphur ane calcium ni bhalaman che suya bese tyare
@hepilchhodavadiya4109
@hepilchhodavadiya4109 3 ай бұрын
થયેલ ભલામણ માં બને તત્વ ક્યાંક ને ક્યાંક સમાવિષ્ટ છે.
@SudhaSinojiya
@SudhaSinojiya 3 ай бұрын
Vrudhi niyantran ni dava na nam na samjana jar lakhine apva vinanti
@hepilchhodavadiya4109
@hepilchhodavadiya4109 3 ай бұрын
Sygenta cultar અથવા Bayar ignitus પ્રમાણ વાતાવરણ, વૃદ્ધિ , પાક અવસ્થા ના આધારે નક્કી કરવું.
@SudhaSinojiya
@SudhaSinojiya 3 ай бұрын
@@hepilchhodavadiya4109 thank you so much
@baradsanjay2155
@baradsanjay2155 3 ай бұрын
Costly pade saheb
@dilipsindhav1798
@dilipsindhav1798 3 ай бұрын
એકર નો ખર્ચ જણાવજો
@ayushkandoriya6711
@ayushkandoriya6711 3 ай бұрын
32 નંબર મગફળી 28 ની જારીયે વાવી શકીયે?
@hepilchhodavadiya4109
@hepilchhodavadiya4109 3 ай бұрын
૨૮ ની જાળી એટલે ખુબ વધુ અંતર કહેવાય.....૨૦ ની જાળી એ વાવેતર ઉત્તમ સમજવું.
@lalitkakadiya8524
@lalitkakadiya8524 3 ай бұрын
હેપીલ‌ ભાઈ ssp ખાતર સીંગ માં પાયા માં આપી સકાય
@hepilchhodavadiya4109
@hepilchhodavadiya4109 3 ай бұрын
આપી શકાય
@pppppatel4687
@pppppatel4687 3 ай бұрын
aatalu nakhi e to male su khudut ne
@ashokmovaliya6562
@ashokmovaliya6562 3 ай бұрын
12-32-16 વાપરી શકાય તે અંગે માર્ગદર્શન આપશો
@hepilchhodavadiya4109
@hepilchhodavadiya4109 3 ай бұрын
વિડિયો માં વિગત આપેલ છે
@mahesh.sojitra.6981
@mahesh.sojitra.6981 3 ай бұрын
Very good
@bhaveshdhola8542
@bhaveshdhola8542 2 ай бұрын
મુંડા માટે શું કરવું
@hepilchhodavadiya4109
@hepilchhodavadiya4109 2 ай бұрын
વિડિયો બનાવેલ છે
@rajendrakumartrambadia6053
@rajendrakumartrambadia6053 3 ай бұрын
Very good
Fast and Furious: New Zealand 🚗
00:29
How Ridiculous
Рет қаралды 48 МЛН
ПОМОГЛА НАЗЫВАЕТСЯ😂
00:20
Chapitosiki
Рет қаралды 25 МЛН
Fast and Furious: New Zealand 🚗
00:29
How Ridiculous
Рет қаралды 48 МЛН