No video

મહેંદી તે વાવી માળવે એનો રંગ ગયો ગુજરાત રે. લતા મંગેશકર, પિનાકીન શાહ, Mehndri te vavi malve.Lataji.

  Рет қаралды 1,241,270

Gujarati Sangeet

Gujarati Sangeet

Күн бұрын

મહેંદી તે વાવી માળવે એનો રંગ ગયો ગુજરાત રે. સ્વર: લતા મંગેશકર, પિનાકીન શાહ, સાથીઓ. ૧૯૬૦. ફિલ્મ: મહેંદી રંગ લાગ્યો. Mehdni te vavi malve eno rang gayo Gujarat re. Singer: Lata Mangeshkar, Pinakin Shah, chorus. 1960. Film: Mehndi rang lagyo.

Пікірлер: 383
@bharatbhaithakor3291
@bharatbhaithakor3291 2 жыл бұрын
લતાજીની સાથે સાથે પિનાકિન શાહ, કોરસ, સંગીતકાર,ગીતકાર ,તથા ગીતમા જેને જેને મહેનત કરી છે એ બધાનો ખૂબ ખૂબ આભાર
@kalpanadesai1718
@kalpanadesai1718 Жыл бұрын
Thankful the prideness of gujraty
@seniorindia4893
@seniorindia4893 Жыл бұрын
superb song.
@bachubhaibagada1061
@bachubhaibagada1061 6 ай бұрын
😅😢 se​@@seniorindia4893
@mukeshchauhan4143
@mukeshchauhan4143 5 ай бұрын
AA​@@seniorindia4893
@darshanhirpara7786
@darshanhirpara7786 2 ай бұрын
ખબર નઈ ગૂજરાતની આ સંગીત કલા કયા અદૃશ્ય થઈ ગઈ છે આજે. હિંદી, અંગ્રેજી અને પંજાબી ભાષા ના પ્રભાવ ને લીધે આપણી માતૃભાષા નું કોઇ મુલ્ય જ નથિ કરતુ આજે. Hope Gujarat & Gujarati will rule the world one day જય જય ગરવી ગુજરાત 🙏
@natubhaikansara9025
@natubhaikansara9025 Жыл бұрын
આજે આદરણીય પૂ લતાજી નૉ જન્મદિવસ છે પૃભુ તેમના આત્મ ને શાંતી આપે
@parvinparvin6236
@parvinparvin6236 Жыл бұрын
तस्लीम तस्लीम मुबारक मुबारक मोहब्बत मोहब्बत
@pateliyadhirubhai504
@pateliyadhirubhai504 Жыл бұрын
આવાં ગીતો સાંભળી ને છુટા છેડા લેતા અટકી જાય ને જિંદગી જીવવાનો આણંદ આવે છે...💐💐💐💐🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
@abcabc-pq7os
@abcabc-pq7os Жыл бұрын
ખુબજ ઉચા નિવેદન ને વંદન
@vijuthkkar3424
@vijuthkkar3424 Жыл бұрын
Saachi vaat....fact msg....viju
@dhavalchandra4681
@dhavalchandra4681 2 жыл бұрын
અમર રહો લતાજી.... સું મધુર અવાજ. અને મધુર ગીત... મધુર સંગીત...મારી સુંદર ગુજરાતી ભાષા...મધુર રચના... જય હો મારી ગરવી ગુજરાત.
@pravinbhairamanandi7035
@pravinbhairamanandi7035 Жыл бұрын
અવિનાશ જી નું અવિનાશી સંગીત,લતાજી નો સુ મધુર અવાજ, ઇ સમય નો માહોલ બધું જ આનંદ દાયક. જય જય ગરવી ગુજરાત.
@bipintrivedi1630
@bipintrivedi1630 Жыл бұрын
Bov sachi vat
@diputhaker9774
@diputhaker9774 Ай бұрын
Sangitkar pinakin shah 6 mara Bhai....
@dilipbhaivaghasiya805
@dilipbhaivaghasiya805 Жыл бұрын
વા મારા ગુજરાતી ભાઈઓ આ ગીત સાંભળીને મજા આવી ગઈ છે આભાર મે આ ગીત પેલી વાર જયુ છે સાભળુ તૂ ધણી વખત
@natvarvaghelaofficial1068
@natvarvaghelaofficial1068 2 жыл бұрын
આ ગીત જગપ્રસિદ્ધ છે દરેક ને ગમતું ગીત ધન્યવાદ.જય માતાજી 🙏
@zohramuhammadali5553
@zohramuhammadali5553 2 жыл бұрын
🙏👍🙏👍🙏🙏🌹💐💚🌷
@sureshbhaiprajapati3254
@sureshbhaiprajapati3254 2 жыл бұрын
Classic, super duper 👍🌹
@sureshbhaiprajapati3254
@sureshbhaiprajapati3254 2 жыл бұрын
Very nice , heart touching
@tulsibhaidhanabhai9436
@tulsibhaidhanabhai9436 2 жыл бұрын
Avinash vyas gave international fame to gujrati garba . Sadar Naman.
@khimjibhaidafda6249
@khimjibhaidafda6249 Жыл бұрын
ગુજરાતીઓનુ મનગમતુ અને અવિનાસ વ્યાસ નુ મધુર સંગીત તથા લતાજીના મધુર આવા સુપર 👍👍👍 👌👌👌
@babubhaijani2413
@babubhaijani2413 Жыл бұрын
વાહ લગભગ ચાલીસ વર્ષ પછી ગીત પાછુ સાંભળવા મળ્યું અગાઉ જેવિજ તાઝગી ને માધુર્ય લાગે જાણે તાજુંજ છે લતા દીદી પોતે પણ અમર થઈ ગયા ને તેમના ગીતો પણ યાદગાર
@anilkumarpatel5854
@anilkumarpatel5854 Жыл бұрын
40 નહી 60 વર્ષ પછી.....,.....
@umairbashir4774
@umairbashir4774 Жыл бұрын
I am memon I live in Pakistan every wedding this song played I am proud to gurati Bapu 😝👌👌👌👌
@ravindrapathak6316
@ravindrapathak6316 Жыл бұрын
Really when my self seen Movie Saraswati Chandra at Rupali Talkies at Ahmedabad every Body at Hall kept silence Taking full.interst by Song wording. MUSIC by As.per my knowledge Kayanji Anadji if not correct do the same .
@mohitshah744
@mohitshah744 Жыл бұрын
Compliments from Bhavnagar Gujarat India
@pravinmakwana8367
@pravinmakwana8367 Жыл бұрын
We all lovely gujrati .Love from india .
@ghrathod5212
@ghrathod5212 2 жыл бұрын
વાહ લતાદીદી ,લતા દીદી અમર હો .
@meetbhatt288
@meetbhatt288 2 жыл бұрын
લતાજી જેવો સ્વર હવે કોઈ નો થાય જ નહીં એના તોકંઠ માં સરસ્વતી માતા હતી એ ના જેવુ કોઈ સ્થાન ન લઇ શકે એ સરસ્વતી ને મારા પૃણામ
@narshigadhiya60
@narshigadhiya60 Жыл бұрын
મેંદી રંગ લાગ્યો અતિ સુંદર ફિલ્મ. રાજેન્દ્ર કુમાર અને ઉષા કિરણ. ખુબ સરસ અભિનય. આ ફિલ્મો જોયા પછી ઘણું જીવનમાં જાણવા મળે છે. કે માણસની એક ભૂલ જીવનમાં કેટલી મુશ્કેલી પડે છે. આ જોયા પછી જીવનમાં પરિવર્તન આવવું જોઈએ. 70 વર્ષ પછી પણ આજે ફિલ્મ ગમે છે એના બધા ગીતો પણ અતિ સુંદર છે. આવા ગુજરાતી ફિલ્મો જુના અતિ સુંદર છે
@npa330
@npa330 2 жыл бұрын
Gujarati o Naa Hriday Maa Sadaakaal Thi Ramatu Gujarati Geet, Etle Mahendi Te Vaavi Maalave, Ne Eno Rang Gayo Gujarat Re.. Waahhh👍👍 Ati Uttam Addbhoot Shabd Varnan.. Hameshaa Gujarati o nu Dulaaru Geet..👍🏼👍🏼 Lata Di Naa Madhur Swar Maa Hameshaa Jeevant Raheshe🌹 "1960" Maa Prastut Film "Mahendi Rang Laagyo" Jay Jay Garavi Gujarat🌹🙏
@yashkaumudi
@yashkaumudi Жыл бұрын
स्वर्गीय गानसम्राज्ञी लता मंगेशकरजीने अपने सुमधुर स्वरोमे दि हुई ये गुजराती गरबा गीत का अनमोल नजराना है। जिसे सुनतेही वो पुराने दिन याद आते है। मांँ सरस्वती लताजी की तरह ये गीत सबके दिल में अमर रहेगा।
@ranajaya2852
@ranajaya2852 Жыл бұрын
'
@ranajaya2852
@ranajaya2852 Жыл бұрын
r 🙏🙏🙏
@rajnimehandiratta9418
@rajnimehandiratta9418 Жыл бұрын
I am from Delhi but I have great respect for Gujaratis. They gave us gem like Modi ji
@maheshagarwal9733
@maheshagarwal9733 2 жыл бұрын
बचपन में सुना करता था ये गरबा गीत आज सुनकर पुरानी याद ताजा हो गई
@bharatbhaithakor3291
@bharatbhaithakor3291 6 ай бұрын
ખૂબ સરસ..! ફુલ ગીત આપવા બદલ ખૂબ ખૂબ અભિનંદન..!
@hasmukhpanchal-ve3qh
@hasmukhpanchal-ve3qh 5 ай бұрын
Hasamukhpanchal
@maganpatel9578
@maganpatel9578 2 жыл бұрын
દર વર્ષે નવરાત્રીમાં ગરબામાં હું આ ગીત ગવડાવતો હતો.મારી સૌથી પહેલી પસંદગી નું ગીત છે.સ્વ.લતાદીદીને મારી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરૂં છું .જય જય ગરવી ગુજરાત . ગુજરાતી ભાષા નું ગૌરવ પૂર્વક સન્માન કરો. 🇮🇳🙏🙏🌸🌸🌸
@parmavaljibhai556
@parmavaljibhai556 Жыл бұрын
સરસ. અભિનંદન. મને પણ આ ગીત પર ગર્વ છે
@parmavaljibhai556
@parmavaljibhai556 Жыл бұрын
સરસ. અભિનંદન. મને પણ આ ગીત પર ગર્વ છે
@jamilpathan199
@jamilpathan199 Жыл бұрын
Magan. Bhai. Mane. Pan. Aa. Gaayan. Bahu. Gamay. Chay. Aabhar.
@prajapatijasavantbhai6602
@prajapatijasavantbhai6602 Жыл бұрын
વીતી ગયેલો સમય યાદ આવ્યો, એ સમય ના ગીતો, કલાકારો, સંગીતકારો અને ગાયકો ને મારા દિલ થી નમન,,,🙏🙏
@kiritparmar5143
@kiritparmar5143 Жыл бұрын
Mane pan aagit Bahu game 6
@arunojha8814
@arunojha8814 2 жыл бұрын
Not only song of Lata di,but performance of garba dancers is also captivating and commendable .Proud of our folk dances..Proud to be a Gujarati.
@manakgopal3328
@manakgopal3328 Жыл бұрын
Yes we dance on this song in school
@ibrahimparkar2244
@ibrahimparkar2244 8 ай бұрын
⁶y😊.48m4384k7ÌU9 P
@akbarsaiyed2890
@akbarsaiyed2890 2 жыл бұрын
આગવી, જય જય ગરવી ગુજરાત !!!
@vijayzala7080
@vijayzala7080 7 ай бұрын
ગુજરાતી સાહિત્ય અને સંગીત નું ગૌરવ સમુ આ ગીત સોનેરી યાદ છે નમન
@mohanpujar7403
@mohanpujar7403 2 жыл бұрын
Lataji's considered herself half-Gujarati, because her mother, Shevantibai was Gujarati! ॐ शांति!!! शत शत नमन!!!
@jayantibhaipatel1923
@jayantibhaipatel1923 2 жыл бұрын
સરસ માહિતી શેવંતિબેન
@maganpatel9578
@maganpatel9578 2 жыл бұрын
ગરબા . ગુજરાત ની આગવી ઓળખ છે.ગુજરાતની સંસ્કૃતિ ની ઓળખ એટલે ગરબા અને સોરઠનાં સાવજો . 🙏
@dharmendrarathod3149
@dharmendrarathod3149 Жыл бұрын
Right sir Mr patel i am proud of my Gujarati culture
@sumitrapatel6457
@sumitrapatel6457 2 жыл бұрын
🕉🌹🙏. I was in a high school! Where I took part in garba on stage to this song in Nairobi Kenya 🇰🇪.still my one favorite garba song . Thanks 🙏
@dharmendrarathod3149
@dharmendrarathod3149 Жыл бұрын
So right i am proud of Gujarati from Anand Gujarat my great Indian
@funislife2108
@funislife2108 Жыл бұрын
Aa gana no Ketlak pan remake bni jawe.. Pan original to yeij sambdne maa saras lage chhe 🤩
@nasreenjindani488
@nasreenjindani488 2 жыл бұрын
Maa Saraswati Lata Didi your magical voice relax our minds and hearts. We love you
@bipinraval8881
@bipinraval8881 2 жыл бұрын
Not only Gujarati but all music lover never forget LATADIDI.
@vinpat9
@vinpat9 Жыл бұрын
Very proud to be Gujarati. My Parents use to listen to this song and was their favorite song. Thanks for sharing.
@sodhabahadur.3893
@sodhabahadur.3893 2 жыл бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ લતાદીદી
@dhansukhsoni4902
@dhansukhsoni4902 Жыл бұрын
Lataji Apko Koi kabhi nahi bhul payega AAP amar Ho didi aap jaha bhi ho apki atama ko Shanti mile esi ek gujarati dil se MAA durga se prathna karta Hey
@pareshvanjhara3065
@pareshvanjhara3065 Жыл бұрын
આજે પણ આ લોકગીત સાંભળી ને દરેક ગુજરાતીને ગર્વ થાય
@dharmendrarathod3149
@dharmendrarathod3149 Жыл бұрын
Right brother so right
@becharbhai914
@becharbhai914 Жыл бұрын
ઓલ્ડ is ગોલ્ડ. લતાજીકો shat shat નમન. ગરબા ગુજરાતનું ગૌરવ છે.
@hariomkedarswami3126
@hariomkedarswami3126 Жыл бұрын
हरिॐ म्हारो सर्वोत्तम गुजराथी गाणो / song of लता दिदी
@tulsibhaidhanabhai9436
@tulsibhaidhanabhai9436 2 жыл бұрын
Geetkar , sangitkar ane gayika ne sadar naman. Jay garvi gujrat .
@chauhanbhikhabhai555
@chauhanbhikhabhai555 2 жыл бұрын
વાહભાઈવાહ સરસ ગીતછે
@balubhaimistry8
@balubhaimistry8 2 жыл бұрын
ખુબસરસ ગુજરાતી ગીત
@ranajaya2852
@ranajaya2852 Жыл бұрын
પણ લતાજીના માતા તો ગુજરાતી હતાં (લાડ) તેથી તેઓ અર્ધા ગુજરાતી તો કહેવાય જ મોદીજી તો દીદીને ખૂબ ગણતા આદર કરતાં આશાજી અને લતાજી બન્ને મોદીજીને મારો વ્હાલો ભાઈ એમ જ કહેતા મારું પણ આ પ્રિય ગીત છે. જ્યા રાણા સુરત જય શ્રી કૃષ્ણ
@ashoklathiya7217
@ashoklathiya7217 Жыл бұрын
Aa garba a gujrat na tathA gujrati na unch kaksha a lai gayal che khub sunder
@chandrakantrana421
@chandrakantrana421 Жыл бұрын
ખુબ સરસ
@anilkumarpubale
@anilkumarpubale 2 жыл бұрын
V.SWEET SONG&BEAUTIFUL DANCEWAH GUJRATI CULTURE, AND OLD IS PURE GOLD,FILM SANGEET.
@rameshdoshi65
@rameshdoshi65 Жыл бұрын
અદ્ભૂત
@hanshapatel795
@hanshapatel795 2 жыл бұрын
Jay Jay Garavi Gujarat 🎉🎉👌👌
@ajlanmustafa5838
@ajlanmustafa5838 Жыл бұрын
Ya song suntay hi childhood ki sari shadiyan yad a jati hain
@ritapatel3094
@ritapatel3094 2 жыл бұрын
Supereb👍👍
@maheshbhaisorathiya1228
@maheshbhaisorathiya1228 2 жыл бұрын
મારી રીટા
@bhushanlalsharma2268
@bhushanlalsharma2268 2 жыл бұрын
Lataji na Gujarati swara pan ketalo madhur chhe. Man mohi lidhu. Maa ambe pranam. Jai Gujarat. Aa pan maroj desh chhe.
@rameshbora3147
@rameshbora3147 2 ай бұрын
Bahot madhur geet che. ❤
@jayntichaudhary7403
@jayntichaudhary7403 2 жыл бұрын
જય જય ગરવી ગુજરાત
@jayeshdherav473
@jayeshdherav473 2 жыл бұрын
Jay garvi Gujarat !
@vinodchandrarajpal8409
@vinodchandrarajpal8409 Жыл бұрын
આ ગીત ગુજરાતનુ ગૌરવ છે
@vajubhaisachani7144
@vajubhaisachani7144 2 жыл бұрын
VAH..GOOD
@bipintrivedi1630
@bipintrivedi1630 Жыл бұрын
Best song lataji best music avinashji best juna divasho ni yaad aavi Jay best
@parshottambhaivishavadiya5241
@parshottambhaivishavadiya5241 Жыл бұрын
આ ગીત વષૅ માં જયારે ટાઇમ મળે હું જરૂર થી શાંભળછું આ સીવાય જયારે ટાઇમ મળે જુના ગીત જરૂર થી સાંભળુ છું
@crpatel2073
@crpatel2073 2 ай бұрын
Sara's bahuj saras
@SunilPatel-mq2bt
@SunilPatel-mq2bt Жыл бұрын
Old is really Gold, Wonderful Garba song by Shri Latadi
@subhashhmulerkar4107
@subhashhmulerkar4107 Жыл бұрын
Its too memorable song v nice
@nareshpateldhanshukhbhai1346
@nareshpateldhanshukhbhai1346 2 жыл бұрын
Jai jai garvi Gujarat
@narayankhatri8136
@narayankhatri8136 Жыл бұрын
Jay ho. Gujrti. Git
@kasarimalsharma3587
@kasarimalsharma3587 2 жыл бұрын
Jay Jay Ho Gujarat ki
@nayanagandhi2199
@nayanagandhi2199 5 ай бұрын
Gujarata nu gaurav geet. Nice.
@darbardarbarjala1913
@darbardarbarjala1913 Жыл бұрын
Maza avi gayi 🙏
@kiritjoshi9857
@kiritjoshi9857 2 жыл бұрын
Wow very nice voice ofLataji
@sanjaysalat
@sanjaysalat 7 ай бұрын
Jay Ho Garvi Gujarat ❤
@jhdesai802
@jhdesai802 Жыл бұрын
It was most Popular Gujarati movie, It was giving message about Prohibition and Rajendrakumar and Ushakiran acted very well being non Gujarati. Musician Avinash Vyas was superb. All songs were super hits.
@bbv6305
@bbv6305 Жыл бұрын
લતાજી.ને. પ્રણામ.....
@sureshbapuramanuj6312
@sureshbapuramanuj6312 Жыл бұрын
વાહ્ ગિત્ શબ્દો ના વખાણ કઇં રીતે કરવા ખુબ્ ખુબ્ સુંદર
@natvarlalbharad3744
@natvarlalbharad3744 Ай бұрын
વાહ સંસ્કૃતિ,
@vipulvasava5488
@vipulvasava5488 Жыл бұрын
આગીત રેડીઓ પર ફરમાઈશ લખી.. ને post card મોકલતા... અને 15દિવસ પછી સાંભળતવા મળતું
@ashvinipandya1473
@ashvinipandya1473 2 жыл бұрын
Ye geet latajika gaya huva most favorable to all the gujaratis.
@artnakshatracreations
@artnakshatracreations 2 жыл бұрын
Old is pure gold 😊👍👍
@amalikterebandeham3683
@amalikterebandeham3683 2 ай бұрын
ZAVERCHAND MEGHANI NE KOTI KOTI NAMAN...
@darbardarbarjala1913
@darbardarbarjala1913 Жыл бұрын
Tan chhotu pan man motu 👌
@hasmukhghadia1401
@hasmukhghadia1401 2 жыл бұрын
अतिसु नदर
@aminmithani1703
@aminmithani1703 Жыл бұрын
What a memorable song 🎵 beautiful garb performance the high paid actor should learn from this simple and magnificent magical performance women dressed in simple clothes but more elegant than the skimpy dresses 👗 of modern era
@sona9355
@sona9355 Жыл бұрын
It is April 2023. Here in United Kingdom. Sona, listening to this beautiful song!! In the 1960s, whilst a teenager and a student, in the coastal town of Tanga in Tanzania (East Africa); this was always played during our Khushialy Dandia & Raas Garba celebrations. Used to play the drums during the Dandia programmes: accompanying the brilliant Harmonium & Accordion player Amir Murad! What fun, what excitement. The whole Shia Ismaili Community of Tanga would be encircled in the grounds of our Jamatkhana (Mosque), mostly playing the Dandia, but also Raas Garba. And this was a very famous song, with vocals by a lady popularly known as Nurubhabi (Nurbanu Abdulsultan Ebrahim Hajee): and the Khanjri being played by Sadru Saba Saba!! We had such a formidable gang of musicians; can remember as a very young Kitoto, seeing Hadi Jiwa playing tge drums, in the 1950s, it would be the Marching Band side drum. Then when Hadi left town, Alykhan Murad played the drums (by that time, we had acquired a proper Drum Kit). My interest led me to play the drums in our Agakhan Boys Scout Marching Band. When Alykhan left, it was my turn to play the drums; and when I left, Gohar Jiwa took over. Salim Bhanji, then played the Accordion/Harmonium. Always, always playing this beautiful song. Thank you for posting it here! Kind Regards Sona exTanga, Tanzania, East Africa exKarimjee Secondary School!!
@gujaratisangeet4996
@gujaratisangeet4996 Жыл бұрын
Thank you for sharing 'nostalgia'. This reminds me our hobby of stamp collection. We have many rare stamps of East African Federation: Mainly Kenya, Uganda, Tanganyika and Zanzibar (became Tanzania in 1964). We also collected stamps of similar union: The Federation of Rhodesia and Nyasaland, also known as the Central African Federation or CAF. It was a colonial federation that consisted of three southern African territories: the self-governing British colony of Southern Rhodesia and the British protectorates of Northern Rhodesia and Nyasaland. Those were the golden days which would never ever return. We would love call you, talk to you and listen to your nostalgia if you feel comfortable to provide your contact number. Your number would stay confidential. We review each comment first and then remove it if it has a phone number.
@sona9355
@sona9355 Жыл бұрын
@@gujaratisangeet4996 Thanks for your lovely and interesting note. Will get back to you later. Shukriya - Ahsante!
@JMS100356
@JMS100356 9 ай бұрын
This is one of the few songs which will live enternally..
@zalapravin3676
@zalapravin3676 Жыл бұрын
Good Gujarat Song Gold
@keshavjishah3197
@keshavjishah3197 2 жыл бұрын
Superb 🙏🏻🙏🏻🙏🏻👌
@bharatkhadkhad9224
@bharatkhadkhad9224 Жыл бұрын
જય જય ગરવી ગુજરાત. જય હો.તા.૦૫/૦૬/૨૩
@dharmendrarathod3149
@dharmendrarathod3149 Жыл бұрын
So nice and beautiful song i love this song i am proud of so i am Gujarati from Anand Gujarat
@rdpurohit7360
@rdpurohit7360 Жыл бұрын
Very good
@rameshtpurohit8679
@rameshtpurohit8679 8 ай бұрын
बहुत अच्छा गीत
@ParulprakashJain
@ParulprakashJain 8 ай бұрын
સરસ
@jamilpathan199
@jamilpathan199 2 жыл бұрын
Shoonn. Vaat. Chey. Didi. Pure. Gujrati. R. I. P. 26. 2. 2022
@nisargjoshi8416
@nisargjoshi8416 Жыл бұрын
Vaah
@jayendravyas7184
@jayendravyas7184 Жыл бұрын
Ghanij sachi vat chhe
@shekhharunbapu4276
@shekhharunbapu4276 2 жыл бұрын
Wah super film geet
@khodiyarengineers4966
@khodiyarengineers4966 7 күн бұрын
હું અમદાવાદ થી જ છું
@user-fx1jv9bn8c
@user-fx1jv9bn8c 6 ай бұрын
Bahu saras geet chhe
@arvindpanchal3878
@arvindpanchal3878 4 ай бұрын
ખૂબ જ સુંદર ગીત
@ritajanjua5457
@ritajanjua5457 7 ай бұрын
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
@vyasraghuvir6899
@vyasraghuvir6899 2 жыл бұрын
Bast Gujrati Song lesd ❤️ lot's
@rameshbhairaval4932
@rameshbhairaval4932 2 жыл бұрын
Very nice garabo
@vijaysinhrathod5085
@vijaysinhrathod5085 2 жыл бұрын
Good
@ajbabhaipatel8023
@ajbabhaipatel8023 2 жыл бұрын
Lata is lata vah
@user-ty8tj3jv7m
@user-ty8tj3jv7m 7 ай бұрын
Heard geet.very longtime
@amazingview_3601
@amazingview_3601 2 жыл бұрын
Nathi lagtun k gayak Hindi bhashi chhe, Vaah Lataji tamne satsat Naman.
@heenafondi7266
@heenafondi7266 2 жыл бұрын
na temna mummy gujrati chhe
@pravinmakwana8367
@pravinmakwana8367 2 жыл бұрын
સ્વર્ગીય લતાજીના માં ગુજરાતી છે.
@rajabhaivegda4439
@rajabhaivegda4439 2 жыл бұрын
jay JAYGARVEEGUJARAT jay Mataji
@ramhanwate1423
@ramhanwate1423 4 ай бұрын
ખૂબ સરસ
@ah1v4arevasco15
@ah1v4arevasco15 3 ай бұрын
Thank you very much for vidio ❤
@khodiyarengineers4966
@khodiyarengineers4966 Жыл бұрын
મહા જાતિ ગુજરાતી
女孩妒忌小丑女? #小丑#shorts
00:34
好人小丑
Рет қаралды 86 МЛН
Ik Heb Aardbeien Gemaakt Van Kip🍓🐔😋
00:41
Cool Tool SHORTS Netherlands
Рет қаралды 9 МЛН
Maniyaro Te Halu Halu [Film: Lakho Fulani]
6:32
Ketan Raiyani
Рет қаралды 2,7 МЛН
Valera brothers Morbi
4:21
Rambhai Karshanbhai
Рет қаралды 47 М.
Popular Duets Of Damayanti Bardai & Praful Dave | Best Gujarati Songs Jukebox
1:01:34
Patan Thi Patola Mongha Lavjo Chhelaji Re
3:16
Asha Bhosle
Рет қаралды 1 МЛН
女孩妒忌小丑女? #小丑#shorts
00:34
好人小丑
Рет қаралды 86 МЛН