No video

Mahahetvali | Folk Box Ft. Aditya Gadhvi | Kavi Shri Dalpatram

  Рет қаралды 28,011,214

Aditya Gadhvi

Aditya Gadhvi

3 жыл бұрын

Lyrics:
"હતો હું સુતો પારણે પુત્ર નાનો
રડું છેક તો રાખતું કોણ છાનો
મને દુ:ખી દેખી દુ:ખી કોણ થાતું
મહાહેતવાળી દયાળી જ માઁ તું"
-કવિ દલપતરામ
દુહો:
"માઁથી મોટું કોઇ નઇ,
જડધર કે જગદીશ
સઉ કોઇ નમાવે શીશ,
અંબા આગળ આલીયા"
-કવિ આલ
"ભગવત તો ભજીને સઉ ભવસાગર તરીયા
નામ રે જપીને પરમેશ્વર પણ મળીયા
હે તારે ખોળલે ખેલવા હું મુગતી ન માંગુ
તારાથી કરે દૂર એવી ભગતી ન માંગુ"
-આદિત્ય ગઢવી
"સુકામા સુવાડે ભીને પોઢી પોતે
પીડા પામું પંડે તજે સ્વાદ તો તે
મને સુખ માટે કટુ કોણ ખાતું
મહાહેતવાળી દયાળી જ માઁ તું"
-કવિ દલપતરામ
Music Credits:
Vocals: Aditya Gadhvi
Music: Rachintan Trivedi
Lyrics: Kavi Shri Dalpatram
Additional Lyrics And Composition: Aditya Gadhvi
Spoken Duho: Kavi Aal
Violin: Mahesh Vaghela
Backing Vocals: Mosam-Malka, Isha Nair
Mixing-Mastering: Mehul Trivedi (Silence Music Lab, Rajkot)
Recorded at Swaraag Studio & Creative Boxx Studio, Ahmedabad
Video Credits:
Director: Jhanvi Gadhvi
Asst. Director: Dhruvesh Jani
Story D.O.P.: Mihir Fichadiya
Asst. Cinematographer: Diksha Agarwal
Folk Box Band's D.O.P.: Parashar Trivedi
Actors: Sonali Lele Desai & Rishi Panchal
Line Producer: Dhaval Pandya & Team
Production Manager: Dhaval Parmar
Editor: Nishar Mansuri
Asst. Editor: Datt Trivedi
Colorist: Shail Shah
Art Assistant: Dhaval Prajapati
Make-Up: Bhargav Makwana
Hair: Bhavna Makwana
Spot: Karan Mundhva
English Subtitles: Hiral Brahmbhatt
Follow Aditya Gadhvi On:
adityagadhviofficial
adityagadhviofficial
AdityaGadhvi03

Пікірлер: 11 000
@akshaygondalia3999
@akshaygondalia3999 3 жыл бұрын
હું ચોથા ધોરણ માં હતો ત્યારેજ મારા મમ્મી સ્વર્ગવાસી થઇ ગયેલા મારા માટે આ ગીત ની કિંમત અતુલ્ય છે કેમકે એની સાથે વિતાવેલા 9 વર્ષ મને યાદ અપાવી જાય છે❤️
@jeetpatel9572
@jeetpatel9572 3 жыл бұрын
💙💙
@kanaiyarajgor2565
@kanaiyarajgor2565 3 жыл бұрын
@@jeetpatel9572 ❤️
@kanaiyarajgor2565
@kanaiyarajgor2565 3 жыл бұрын
❤️🙏😭
@priyrajsinhvaghela8027
@priyrajsinhvaghela8027 3 жыл бұрын
Stay strong bro💫🙏
@garbadawalaburhanuddin8048
@garbadawalaburhanuddin8048 3 жыл бұрын
💓💓
@jaydipsinhjhala8726
@jaydipsinhjhala8726 3 жыл бұрын
વાહ કવિરાજ વાહ... મેં જેવી આ કવિતા વગાડવાની ચાલુ કરી ને મારી મમ્મીના કાને પડતાં જ બારે આવ્યા ને આપની સાથે સુર મિલાવી ને બોલ્યા, " આ પેલી જ કવિતા છે ને જે તું નાનો હતો ત્યારે હું સિખવાડતી હતી " ❤️❤️ શબ્દો શીખ્યો હતો ત્યારે પણ સમજયો હવે 😍 માળિયે ધૂળ ખાતા આપડા ગુજરાતી સાહિત્ય ને ફરી એક વાર ધૂળ ખંખરીને ખોલવા બદલ આભાર આદિત્ય ભાઈ 🙏
@user-lw8bw5qg3j
@user-lw8bw5qg3j Ай бұрын
કોઈક કવિ એ ખૂબ સરસ કહ્યું છે કે,, ભાઈ મરતા બળ ઘટે, બાપ મારતા છત જાય પણ મરે જો મારી માવડી તો આ જગ આખું સુનું થઇ જાય ❤ મમ્મી માટે એક લાઈક ❤
@poonammishra4152
@poonammishra4152 6 ай бұрын
I am from Delhi , doesn’t understand the Gujarati language but when I listened this song first, my eyes filled with tears. This song has a deep emotions ❤️🥹
@vikeshkalal1201
@vikeshkalal1201 5 ай бұрын
Gujrati lunguage shikh lo.. Mem
@JashubhaiPatel-zq9jr
@JashubhaiPatel-zq9jr 3 ай бұрын
Learn Gujarat language it is full of fun 😊
@PD-sd4ye
@PD-sd4ye 2 ай бұрын
Use subtitles to understand 😊
@alpeshrajyaguru3185
@alpeshrajyaguru3185 Ай бұрын
@ishwarkashid9562
@ishwarkashid9562 18 күн бұрын
Same bhava me pn marathi aahe
@mn.chauhan2310
@mn.chauhan2310 3 жыл бұрын
*Waiting waiting* 😍💚👍🙏🏻 ગુજરાત ની શાન *આદિત્ય ગઢવી* એક નામ 😊🤗✌️
@mn.chauhan2310
@mn.chauhan2310 3 жыл бұрын
*Jay ho* !!...
@vishnumachhar7852
@vishnumachhar7852 3 жыл бұрын
અરેરે...... !! કેટલું સુંદર ...!! ધન્ય છે કવિ શ્રી દલપત રામ અને અદિત્યા ગઢવી ને....અદ્ભુત રચના અને અદ્ભૂત સ્વર....🙏
@pranav_755
@pranav_755 Ай бұрын
This type of cultural heritage songs should be included in syllabus of schools..
@CMAAvinash
@CMAAvinash 7 ай бұрын
Love From Maharashtra ..!! The God Of Kindness!❤
@jadavkena1148
@jadavkena1148 3 жыл бұрын
મારા નસીબમાં એક પણ દુઃખ ના હોત... જો એને લખવાનો હક મારી "માં" પાસે હોત. ખૂબ સુંદર કૃતિ છે આ.....Have no words👏
@maheshthakor5197
@maheshthakor5197 3 жыл бұрын
Hi
@indrabhaiGemingyt
@indrabhaiGemingyt 3 жыл бұрын
Hii
@patkarchandrakant6689
@patkarchandrakant6689 2 жыл бұрын
Super Riplay
@ij_1243
@ij_1243 2 жыл бұрын
Vah ... 💯
@joshibabulal2675
@joshibabulal2675 2 жыл бұрын
ખૂબ જ સરસ
@Umang6511
@Umang6511 3 жыл бұрын
કવિરાજ, એટલું ભાવ થી ગાયેલું છે તમે આ ગીત કે જળજળીયા આવી ગયા. આ કાવ્ય સાથે ના જૂના સંસ્મરણો તાજા થઈ ગયા. ફ્લેશબેક માં જઈને મારી નાનપણ ની યાદો ને સ્પર્શી આવ્યો. ધન્ય હો તમારો સંગીત રચિંતન જી. ❤️
@ravisharma6343
@ravisharma6343 2 ай бұрын
I am not Gujrati but this song touched my hearts ♥️ i love Gujarati cultures and songs ♥️ ❤️
@sagarhabib4037
@sagarhabib4037 2 ай бұрын
My mother died 2 years ago. Her value in my life was immeasurable. This song makes me weep in her memory.
3 жыл бұрын
ધન્ય છે એ માં ને જેમણે આવા અદ્ભુત માણસ ને જન્મ આપ્યો... #adityagadhvi
@hiteshpatel_84
@hiteshpatel_84 3 жыл бұрын
👍👍
@naturalworld...2141
@naturalworld...2141 3 жыл бұрын
. ............... \ / ~ ~ \ ) | ❤ ❤ | ) \ ¿ / ) \ 👄 / ) / _ ) / ) / / _ ¿ _ \ | / ( * * ) \ \ \__ _\ 👅માઁ.... ✊️ \ \_ _ _/ \ ] ] / / \ / / ________ / / \ / \ | | \ / \ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ નિશબ્દ પ્રેમ ❤❤❤.......😍😍😍☺️☺️☺️
@MrETech-uk8tj
@MrETech-uk8tj 3 жыл бұрын
kzfaq.info/get/bejne/ZshnfKSh2q2wqWg.html
@bharatmori5115
@bharatmori5115 3 жыл бұрын
લાંબા સમય સુધી તરસ્યા રહી ને પાણી પીવા થી જેવો અનુભવ થાઇ ને તેવો અનુભવ થયો કવીરાજ..... આ ગીત સાભળી ને... 🌺
@karanpatni5496
@karanpatni5496 5 ай бұрын
Aditya Gadhvi Ne Aaj Asli Bhagvan K Darshan Kara Diye❤❤❤❤❤
@neergadhavi9068
@neergadhavi9068 3 ай бұрын
પડું કે ચડું તો ખમા આણી વાણી; પડે પાંપણે પ્રેમના પૂર પાણી ; પછી કોણ પોતા તણું દૂધ પાતું? મહાહેતવાળી દયાળી જ માં તું.. ❤️ આ હું ભણતી ત્યારે મારી સૌથી પ્રિય કવિતા હતી... ને આખી મોઢે આવડતી... 🥰
@mayurdabhi2372
@mayurdabhi2372 3 жыл бұрын
આ ઘોંઘાટ વાળા ગીતો વચ્ચે આ આપડા સાંસ્કૃતિક વારસાના ગીતો સાંભળી ને હદય પરફૂલિત થય ગયુ 🙏🙏 ધન્ય છે કવિ તમારા માતું શ્રી❤️🙏
@itssidmusic9737
@itssidmusic9737 3 жыл бұрын
kzfaq.info/get/bejne/hqt6ZK2EudXVn2w.html
@bhattvivek1081
@bhattvivek1081 3 жыл бұрын
વિસરાતી જતી ગુજરાતી સંસ્કૃતિ અને સાહિત્ય ને નવચેતના આપવા બદલ આપના પ્રત્યે નો આદર આજે ઘણો વધી ગયો આદિત્યદાન...🙏
@jigishaprajapati103
@jigishaprajapati103 3 жыл бұрын
હું મારા પુત્ર અને સુવાળું ત્યારે આ ગીત
@riteshko123
@riteshko123 4 ай бұрын
I am from Maharstra , doesn’t understand the Gujarati language but when I listened this song first, my eyes filled with tears 🩷🩷🩷
@PD-sd4ye
@PD-sd4ye 2 ай бұрын
Use the subtitles to understand 😊
@rajkumarmewada8331
@rajkumarmewada8331 4 ай бұрын
I don't know meaning of this song but this song give me Goosebumps like it my comment please so I come every time when anyone like my comment to listen this masterpiece.
@PriyankAnaghan
@PriyankAnaghan 3 жыл бұрын
ધન્ય છે કવિ દલપરામ જેણે આ કાવ્ય ની રચના કરી અને ધન્ય છે આ ગુજરાત જેની કુખે આવા કવિઓ જનમ્યા અને તેના કરતાં આવા ઈમોશનલ ગાયક મળયા અને આ કાવ્ય સાંભળતા જ મારા રુવાંટા ઊંભા થઈ ગયા .કાવ્ય હતું મા નું પણ હું આ કાવ્ય મા એટલો બધો લીન થઈ ગયો તો કે મને મારા પિતાજી ની યાદ આવી ગઈ જે આજ થી 8વર્ષ પેલા મને નાનો અમથો છોડીને ચાલી ગયા.😓😓😓😓😓. પણ ધન્ય છે એ માતા જેને આ. આદિત્ય ગઢવી ને જન્મ આપ્યો . ધન્ય છે અને આદિત્યભાઈ તમે તમારા જીવન મા આવી ને આવી પ્રગતિ કરતાં રહો એવી મારી માતા ની ઈચ્છા છે. ધન્ય છે તમારી જનની ને ધન્ય છે
@dharmiksuthar5279
@dharmiksuthar5279 3 жыл бұрын
Aa kavita Kavi botadakar ni che. Dalapatram ni nathi.
@naturalworld...2141
@naturalworld...2141 3 жыл бұрын
. ............... \ / ~ ~ \ ) | ❤ ❤ | ) \ ¿ / ) \ 👄 / ) / _ ) / ) / / _ ¿ _ \ | / ( * * ) \ \ \__ _\ 👅માઁ.... ✊️ \ \_ _ _/ \ ] ] / / \ / / ________ / / \ / \ | | \ / \ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ નિશબ્દ પ્રેમ ❤❤❤.......😍😍😍☺️☺️☺️
@patelkush668
@patelkush668 3 жыл бұрын
@@dharmiksuthar5279 આ કવિતા કવિશ્ર્વર દલપતરામની જ છે મિત્ર 🙏
@mayurpatani2366
@mayurpatani2366 3 жыл бұрын
@@dharmiksuthar5279 janni jod nahi Jade e botatkarni chhe
@nishagohil9426
@nishagohil9426 2 жыл бұрын
Right
@pradipgorasva3678
@pradipgorasva3678 3 жыл бұрын
વાહહ ચારણ ... 🙌🙌 ઘણું જીઓ બાપ જેટલો મીઠો તમારો અવાજ છે એવું જ અદભુત ચિત્રણ કર્યું છે. 😍😍😍😍
@ganeshvr7654
@ganeshvr7654 2 ай бұрын
Gujrati nahi aati toh kya hua Song sunke aansu aa gye ❤
@manavgosai1261
@manavgosai1261 2 ай бұрын
Dhhf
@imroots
@imroots 7 ай бұрын
આપડા ગુજરાતી લોકગીતો ખૂબ ખૂબ સુંદર છે We should all promote this,let our language and culture shine❤
@dhruvpalsinhjadav2443
@dhruvpalsinhjadav2443 3 жыл бұрын
અદ્ભુત રચના છે કવિરાજ..અમારા ભાણુભા હજી ૧લા ધોરણ માં છે અને એ પણ અંગ્રેજી માધ્યમમાં તેમ છતાં..આ કવિતા નું મારું વોટ્સએપ સ્ટેટસ જોઈ અને સાંભળી ને..પોતાની માતા ને અરજ કરેલી કે.. મામા ક્યો કે આ આખું ગીત મોકલે..આવી વાત સાંભળી ખરેખર તમારી રચના પર ગર્વ થાય છે..ધન્ય છે..🙏🙏
@nileshram527
@nileshram527 3 жыл бұрын
Ha bhai right bro
@39zalapurvarajsinh3
@39zalapurvarajsinh3 3 жыл бұрын
You can see it
@krantipatil2399
@krantipatil2399 Ай бұрын
I am proud be a part of Gujarati.❤
@sagarnipane9465
@sagarnipane9465 3 ай бұрын
कोई भाषा की सीमा नहीं है इस गाने के लिए बस इतना पता है माँ के लिए ये सॉंग है मतलब प्यारा ही होगा ❤ 1:22
@vadadariyahasmukh8261
@vadadariyahasmukh8261 3 жыл бұрын
માં તે માં બીજા વગડા ના વા ખરેખર આ ગીત નહિ પણ ફિલિંગ છે બાળપણ યાદ આવી ગયું👍મહાદેવ દુનિયા ની દરેક માં ને ખુબ લાંબુ અને ખુશી ભર્યું જીવન આપે🙏
@ravichauhan2260
@ravichauhan2260 Жыл бұрын
❤️🌍
@iamashishvaishnav
@iamashishvaishnav 3 жыл бұрын
भाषा समझ में नही आई, पर भाव अच्छे से समझ आ गयी ❣❣❣❣
@patrioticnepalese
@patrioticnepalese Ай бұрын
It's so soothing😍 Respect to all mothers 🙏 Love ❤️ from Nepal 🇳🇵
@yashvikachhadiya3103
@yashvikachhadiya3103 7 ай бұрын
Mane dukhi dekhi kon dukhi thatu....... This line is just melted my heart ❤️💓
@pravinmakwana3731
@pravinmakwana3731 3 жыл бұрын
મોઢે થી બોલું હું "માં" મને સાતેય નાનપણ સાંભરે પસી આ બધી મોટપની મજા મને કડવી લાગે કાગડા... વાહ ચારણ... વાહ કવિરાજ ધન્ય છે બાપ તમે ઝવેરચંદ મેઘાણીની યાદ આવી ગઈ..🙏
@sanketrathod1681
@sanketrathod1681 2 жыл бұрын
Hi all
@kishordhandhala7474
@kishordhandhala7474 2 жыл бұрын
Theks
@trivediira7858
@trivediira7858 3 жыл бұрын
કવિ દલપતરામ ની પ્રખ્યાત કવિતા એ પણ આદિત્ય ગઢવીના અવાજ માં😍💓
@rohanmalhotra3534
@rohanmalhotra3534 2 ай бұрын
Master piece salute to all the mothers and ainger of this master piece
@Animationbyaman
@Animationbyaman 4 ай бұрын
I didn’t know Gujarati but I still love this song and music
@vijayahir16
@vijayahir16 3 жыл бұрын
ચોથા ધોરણ માં લીમડા ની નીચે બેસી ને ભણેલી એટલી ખૂબ સરસ કવિ શ્રી દલપતરામ ની કવિતા અત્યારે આવા દિવસો માં આવા સરસ અવાજ માં સાંભળવા મળશે એવું ક્યારેય વિચાર્યું પણ નોતું❤️❤️❤️❤️great... કવિરાજ...😍😍😍
@drashtibhatt6691
@drashtibhatt6691 3 жыл бұрын
હુ ચોથા ધોરણ મા હતી ત્યારે મારા મમ્મી એ મને આ કવિતા શીખવી હતી. કંઈ પણ પ્રૉબ્લેમ હોય તો મારે ચિંતા કરવાની હોય જ નહિ કારણકે મમ્મી સાથે હોય જ. પણ હવે જ્યારે હુ એકલી પડી જાવ ત્યારે તમારી બહુ જ યાદ આવે છે મમ્મી... Thank you for making this video❤️
@sakinakapasi3180
@sakinakapasi3180 3 жыл бұрын
😭😭😭😭me too
@Funnyblogerhum
@Funnyblogerhum 3 жыл бұрын
ઈ તમારી સાથે જ છે
@rahulvaghela2012
@rahulvaghela2012 3 жыл бұрын
મારા મમ્મી 3 મહિના પેલા જ મને મૂકીને ગયા હું સુ બનીશ મોટો થઈને એ પણ ના જોયું અમને હવે હું પણ એમની સાથે વય જાય કેમ કે જીવવાનું ગમતું જ નથી એના વગર
@drashtibhatt6691
@drashtibhatt6691 3 жыл бұрын
Stay strong.. keep faith in god
@deeyachouhan642
@deeyachouhan642 2 ай бұрын
Not a gujrati, don't know a single word. But still I love this song.❤
@CartoonVlogs13
@CartoonVlogs13 5 ай бұрын
હું જ્યારે ટેન્શન માં હોવ ત્યારે આ ગીત સાંભળુ પછી બધુજ ટેન્શન દૂર થઈ જાય ❤❤
@piyushprajapati573
@piyushprajapati573 3 жыл бұрын
તારા ખોળલે ખેલવા મુક્તિ ના માંગું ........❤️❤️❤️❤️ સાહેબ શું વાત કહી દીધી 😭😭😭😭
@mylife4635
@mylife4635 3 жыл бұрын
kzfaq.info/get/bejne/jM6Zo7mJpryueqs.html Covid positive maa ni vat ahi pan sambhdjo
@jigishaprajapati103
@jigishaprajapati103 3 жыл бұрын
Jignisha prajapati ❤️❤️❤️❤️👌👌👌👌
@niravpatel9182
@niravpatel9182 3 жыл бұрын
અંગ્રેજી માધ્યમ પાછળ ગાંડા થયેલા માતા પિતા ને કદી આ ભાવ ન સમજાય કે ગુજરાતી સાહિત્ય કેટલું સુંદર છે. ધન્ય છે કવિ દલપતરામ
@sachindesai1659
@sachindesai1659 3 жыл бұрын
100% Sachi vat. Hu je Mara 1-12 ma bhanyo ane je bhav hato e badha visayo ma ane ema pan khas gujarati na path ane Kavita ma e mane atyare canada ni college ma nathi madi rahyo.....
@anshuu1949
@anshuu1949 3 жыл бұрын
Wah su vaat kari che saib 🙏
@krunalbhatt110
@krunalbhatt110 3 жыл бұрын
દાખે દલપતરામ !!
@riteshpoddar8405
@riteshpoddar8405 3 жыл бұрын
Nirav bhai aa English medium apdej banavyu che ane chele apdej bogavyu padse. 🤪🤪🤪🤪
@kotharisneh7246
@kotharisneh7246 3 жыл бұрын
😘😍😘
@user-kl9md8wb8q
@user-kl9md8wb8q 2 ай бұрын
આ ગીત સાંભળી ને કોને કોને રોવુ આવી ગયુ
@Alis_here10
@Alis_here10 2 ай бұрын
Mane pan bro😢
@Shivam_editing.9
@Shivam_editing.9 2 ай бұрын
સાચુ પણ ગીત જ એવ છે
@S.R.K-zo7ml
@S.R.K-zo7ml 22 күн бұрын
यह गीत में ऐसीताकत है
@bharatgadhavi2269
@bharatgadhavi2269 6 ай бұрын
વાહ ભાઈ વાહ હૃદય માં સંતી મલી
@jaydeepbharakhada5164
@jaydeepbharakhada5164 3 жыл бұрын
ખૂબ જ સરસ આદિત્યભાઈ .. 18 વર્ષ પહેલાં જે કવિતા ચાલુ કલાસ માં સાંભળી ને આંખ ના ખુણા ભીના થઈ જતા એજ કવિતા 18 વર્ષ બાદ આપના સુમધુર કંઠે સાંભળી આજે બાળપણ ની યાદો ફરી તાજી થઈ ગઈ ...🙏🙏
@indianindian9708
@indianindian9708 3 жыл бұрын
કયા વષઁમા કયા ધોરણમા તમો સાભણી મહેરબાની કરીને બતાવો કેમ પછી આવી સૂદર કવીતા હટાવી દેવાઇ .દલપતરામ ને ફરી જીવંત કરી દીધા આજે કવીરાજએ
@aayataashara7671
@aayataashara7671 Жыл бұрын
KASAMSATI
@hareshjotaniya3285
@hareshjotaniya3285 Жыл бұрын
@gotupatel1937
@gotupatel1937 3 жыл бұрын
રોજ એકવાર સાંભળું છું અને રોજ એકવાર રડું છું...🥺🙏🏾❤️
@bhaveshsalet6027
@bhaveshsalet6027 3 жыл бұрын
Maa te maa
@SmartphoneKaSmarty
@SmartphoneKaSmarty 3 жыл бұрын
100 vaar sambhlo to y khute
@ilashah5916
@ilashah5916 5 ай бұрын
ખુબ જ સરસ કવિતા ના શબ્દો આને કંઠ પણ ખુબ જ લોકપ્રિય છે ‌ધ્યનય‌છે
@mumalrathore4171
@mumalrathore4171 15 күн бұрын
इस दुनिया का सबसे बड़ा योद्धा माँ होती है ❤️❤️
@parmar0078
@parmar0078 Жыл бұрын
મારામાં એટલી શકિત નથી કે હું આ ગીત સાંભળીને પોતાની આંખો ને રોકી શકુ.દરેક માતા ને દરેક પરિસ્થિતિ સામે લડવાની શક્તિ આપજો ભગવાન.😥
@eyeopenerselfrealise5515
@eyeopenerselfrealise5515 8 ай бұрын
Bhagwan ne pan maa joye...maa toh sakshaat bhagwan j chhe
@rahulpandya1912
@rahulpandya1912 3 жыл бұрын
માર્ક્સ લાવવા માટે યાદ કરેલી આ કવિતા ના એક એક શબ્દ આજે સમજાય છે❤️❤️❤️❤️❤️❤️ અદભુત કાર્ય આદિત્ય ભાઈ❤️❤️
@indiancommando1037
@indiancommando1037 3 жыл бұрын
🙏🙏 nice lines
@jignadashputre3026
@jignadashputre3026 2 ай бұрын
Aa Geet sambhalya pachhi aankh ma paani aavi gaya.. wah sundar rachna ane sundar rite gayu wah.. badha j artist ne vandan🙏🏼❤
@user-et5ms3ip2q
@user-et5ms3ip2q 2 ай бұрын
Not gujarati but the all over the india can feels it 😢 I Love you Mom ❤😊
@anilgabu6966
@anilgabu6966 3 жыл бұрын
દુનિયા નો સૌથી નાનો શબ્દ, સૌથી લાંબી લાગણી નું નામ છે....માં❣️
@solankiakash603
@solankiakash603 3 жыл бұрын
wah bhai wah.... 🙏👌
@naransolanki2933
@naransolanki2933 3 жыл бұрын
રોવું આવી ગયું હો કવિરાજ.... Nice line 😥😭
@kiranjewellers
@kiranjewellers 17 күн бұрын
કવિ દલપતરામ ના અર્થ સભર, ઊંડાણવાળા હ્ર્દય સ્પર્શી શબ્દો, ગાયક કલાકાર આદિત્ય ભાઈ ગઢવી નો મનમોહક અવાજ અને સહકલાકાર ની અખૂટ મેહનત આ બધાનું મિશ્રણ જ આવું અદભુત ગાન રજુ કરી શકે. આપ સહુને ખૂબ ખૂબ અભિનંદન એક દિવસ આપ સહુ ઇતિહાસ સર્જશો
@rameshchaudhary8759
@rameshchaudhary8759 22 күн бұрын
મારા માં સ્વર્ગ વાસી થઈ ગયેલા મારા માટે આ ગીત ની કિંમત અતુલ્ય છે કેમકે એની સાથે વિતાવેલા દિવસો મને યાદ અપાવી જાય છે 😢😢
@sherilshah8584
@sherilshah8584 3 жыл бұрын
નાનો હતો ત્યારે માત્ર પરીક્ષા માં પાસ થવા માટે આ કવિતા યાદ કરી હતી. આજે જ્યારે આ સાંભળું છું ત્યારે આ કાવ્ય ના એક એક શબ્દ અર્થ સમજાય છે.❤️
@kirnaanjariya9123
@kirnaanjariya9123 3 жыл бұрын
Wah wah Aditya. . KAVIRAJ 👍🙏🎼🎹🙌🙌👍🙏
@tadhanibrijesh6535
@tadhanibrijesh6535 3 жыл бұрын
Ha bos Ha....... ❤❤❤
@mayurcreation8767
@mayurcreation8767 3 жыл бұрын
Yess I am also 🤩😍
@bhagyabarathod8774
@bhagyabarathod8774 3 жыл бұрын
Same here
@chiragjadav7865
@chiragjadav7865 3 жыл бұрын
❣️❣️❣️👌👌👌❣️❣️❣️
@ahirkana6325
@ahirkana6325 3 жыл бұрын
આકવિતા સાંભળી મને માનિ યાદ બહું આવે છે.જે અત્યારે હયાત નથી.😭
@riddhipurohit2894
@riddhipurohit2894 4 ай бұрын
Shri Aditya bhai tamaro Khub Khu Dhanyavad.khub Saras Gayu mane Mari Maa Yad avi ne Hu Padi .😭
@user-zu7nu2od8m
@user-zu7nu2od8m 4 ай бұрын
Maa hmshe aapda dil ma hoy chhe ❤ jyare yaad aave dil par hath muki ne vaat kari levani 😌
@Sanatanstayakc
@Sanatanstayakc 5 ай бұрын
Height of emotions ❣️ real gold ❤ Haven on earth "માં"
@hpjadeja5737
@hpjadeja5737 3 жыл бұрын
આ સમય માં ખોવાયેલ કવિતા યાદ કરાવા બદલ ખુબ-ખુબ આભાર કવિરાજ. આ કવિતાને તમે યાદગાર બનાવી દિધેલ છે.🙏🏻 🚩જય માતાજી🚩
@bhargavitaliya9930
@bhargavitaliya9930 3 жыл бұрын
Litteraly, masterpiece 🙏🙏 goosebumps at every lines... And can't hold my self from crying... Maa te maa.. Bija badha vagdana waa❤❤
@user-lt4hn3zq7l
@user-lt4hn3zq7l 6 ай бұрын
માં તે માં... બીજા બધા વગડાના વા.. LOVE YOU MAMMA...❤️❤️❤️❤️❤️❤️💞
@user-qz2rf8ot9k
@user-qz2rf8ot9k Ай бұрын
સરસ છે મમતા માનીહોય
@I_am_tiger_10
@I_am_tiger_10 3 жыл бұрын
દુનિયા નો સૌથી નાનો શબ્દ. સૌથી લાંબી લાગણી નું નામ. ( માં )❤️
@jaydevsinhparmar5787
@jaydevsinhparmar5787 3 жыл бұрын
દરેક ગુજરાતી આ સાંભળી ને ૧ વાર ભાવ વિભોર થયો હોય અને અંતર ના ઊંડાણેથી બાળપણ સાંભર્યું જ હોય❤️❤️❤️
@Bapu_123-n7d
@Bapu_123-n7d 3 ай бұрын
2024 માં kon kon આ સોન્ગ સાંભળવા આવ્યા અટેન્ડેન્સ લગાવો❤️
@reenagupta5052
@reenagupta5052 2 ай бұрын
M
@VijayThakor-fx6lk
@VijayThakor-fx6lk 2 ай бұрын
Me
@rahemanfatema5959
@rahemanfatema5959 2 ай бұрын
Me
@user-wn1se4xu8i
@user-wn1se4xu8i Ай бұрын
​@@reenagupta5052Uuuuuuuuu😅uh😅😅7uu😅uuuu😮
@user-wn1se4xu8i
@user-wn1se4xu8i Ай бұрын
​ 3:49 😅😮😮😅
@vikaspatidar4146
@vikaspatidar4146 Ай бұрын
I'm from madhya pradesh, doesn't understand gujrati but when I listened this masterpiece my eyes filled with tears ❤❤ love from mp ❤️
@vickysindha9844
@vickysindha9844 Жыл бұрын
"તારે ખોળલે ખેલવા હુ મુક્તિ ના માગું.."😍 સૈનિક છુ, માં-બાપ થી દુર રહેવાની વ્યથા સમજુ છુ...અદ્ભુત રચના, હ્રદયસ્પર્ષી સ્વર🙏
@ashwininagar8045
@ashwininagar8045 Жыл бұрын
Bhagwan tamari raksha kare evi Dil thi prarthna🙏
@mkparmar6409
@mkparmar6409 Жыл бұрын
Save yourself....👍🏻
@product12390
@product12390 10 ай бұрын
😢
@koknirutvik
@koknirutvik 7 ай бұрын
Sem to you bro bow yad ave che maa.... ❤
@gopalgopal7517
@gopalgopal7517 10 ай бұрын
વાહ ભાઈ રડાવી દીધાં, કહેવું પડશે ભાઈ બહુ જ સરસ, મા તે મા 🙏
@akshatmittal9274
@akshatmittal9274 3 ай бұрын
I found this on instagram, I don't understand it's lyrics completely, but the emotion is enough to fall in love with this song.
@magicworldmamta9331
@magicworldmamta9331 2 ай бұрын
Loved your song can't understand your language but still your song touch the heart Your song lines are so so much beautiful
@HamaraPriyBharat
@HamaraPriyBharat 3 жыл бұрын
જેટલી વખત જોઈ એટલી વખત આંખ 😭 ભીની થઇ જાય હો અત્યાર સુધી નું સૌથી બેસ્ટ અદભુત હો બાકી
@aayushkotecha1677
@aayushkotecha1677 3 жыл бұрын
TRUE
@HamaraPriyBharat
@HamaraPriyBharat 3 жыл бұрын
@@aayushkotecha1677 Thank-you 🙏🙏🙏💐💐💐
@navinparmar258
@navinparmar258 3 жыл бұрын
ધન્ય આ ધરા જ્યાં તમારા જેવા કલાકાર જન્મયાં 👍🔥
@rudragadhavi6339
@rudragadhavi6339 3 жыл бұрын
Vah vah
@entity000
@entity000 2 ай бұрын
This is incredible.! The cast for the video is perfect. The dude broke the "bat" that is usually used whilst laundry... Haha.. I used to do the same.
@Techsahil14
@Techsahil14 4 ай бұрын
The master piece ❤😢
@vijaybambhaniya6026
@vijaybambhaniya6026 3 жыл бұрын
Original Poem. 🔥🔥🔥 હતો હું સૂતો પારણે પુત્ર નાનો રડું છેક તો રાખતું કોણ છાનો મને દુખી દેખી દુખી કોણ થાતું મહા હેતવાળી દયાળી જ મા તું સૂકામાં સુવાડે ભીને પોઢી પોતે પીડા પામું પંડે તજે સ્વાદ તો તે મને સુખ માટે કટુ કોણ ખાતું મહા હેતવાળી દયાળી જ મા તું લઈ છાતી સાથે બચી કોણ લેતું તજી તાજું ખાજું મને કોણ દેતું મને કોણ મીઠા મુખે ગીત ગાતું મહા હેતવાળી દયાળી જ મા તું. પડું કે ખડું તો ખમા આણી વાણી પડે પાંપણે પ્રેમનાં પૂર પાણી પછી કોણ પોતાતણું દૂધ પાતું મહા હેતવાળી દયાળી જ મા તું - દલપતરામ
@kalgi8406
@kalgi8406 3 жыл бұрын
Saras
@MeYou-tg4bs
@MeYou-tg4bs 3 жыл бұрын
❤️
@nilpatel2467
@nilpatel2467 3 жыл бұрын
Mhakvi dlptram bhgvan swaminarayan na anny aashrit hta
@ronaksolanki6110
@ronaksolanki6110 3 жыл бұрын
Ha bhai ha
@Jymiiin
@Jymiiin 3 жыл бұрын
❤❤❤
@mvkamani
@mvkamani 3 жыл бұрын
માં કસમ ભાઇ, કૉમેન્ટ કરવા આંસુ છે પણ શબ્દો નથી 😭😭❤️❤️❤️🙏🙏🙏
@music.button_6191
@music.button_6191 4 ай бұрын
I loved his voice and every word in gujrati woow really love you 😊
@SonuKumar-ir7jc
@SonuKumar-ir7jc 4 ай бұрын
Just heard it in one of the reels , watching from jharkhand, cant understand gujrati but emotion are enough to make any one cry ❤❤
@dabhishreya
@dabhishreya 3 жыл бұрын
કેટલા ને શ્રી આદિત્ય ગઢવીના *સીધા દિલમાં વસી જનારા સુરોમાં* , "માં" ઉપર નીજ એક કવિતા.... "જનની ની જોડ સખી, નઈ જડે રે લોલ" એ સાંભળવી છે ? 😩😍 👍
@mylife4635
@mylife4635 3 жыл бұрын
kzfaq.info/get/bejne/jM6Zo7mJpryueqs.html Maa ni lagani ahi pan sambhdjo. Covid positive maa ni vyatha. Personal experience chhe ak maa no
@diksharathod3134
@diksharathod3134 3 жыл бұрын
🙌🙌🙌
@ravindravanzara520
@ravindravanzara520 3 жыл бұрын
👆
@shah_dhwany
@shah_dhwany 3 жыл бұрын
*તારા થી કરે દૂર એવી ભક્તિ ના માંગુ* ❤️
@divyangpatel2773
@divyangpatel2773 3 жыл бұрын
e aditya gadhvi na sabdo che check in description.
@shaktisinhgohil3086
@shaktisinhgohil3086 3 жыл бұрын
Hii
@vaghelaharshdipsinh2728
@vaghelaharshdipsinh2728 3 жыл бұрын
💏💏💏💏😘😘😘😘👗👗
@parmarrajesh5373
@parmarrajesh5373 3 жыл бұрын
તારે ખોળલે ખેલવા હુ મુગ્તિ ના માંગુ
@shaktisinhgohil3086
@shaktisinhgohil3086 3 жыл бұрын
Hii
@Dilipbhadauriya123
@Dilipbhadauriya123 5 ай бұрын
This song reminds me to respect my mummy 😢❤
@Mafiathakuryt
@Mafiathakuryt 4 ай бұрын
Yarrr Dil jeet liya maa kasam love your Aditya bhai love form up ❣️❣️❣️❣️❣️ love you sir
@Greys__anatomy1
@Greys__anatomy1 3 жыл бұрын
વાહ કવિરાજ આવા વિસરતાં જતા ગુજરાતી સાહિત્યને ફરી નવજીવન આપતા રહેજો 🙏🏻 બવ સરસ અવાજ આપ્યો કવિતા ને👍🏻
@GsCharan88
@GsCharan88 3 жыл бұрын
મહા હેતવાળી કાવ્ય આવતું પ્રાથમિક સ્કૂલ ની ગુજરાતી પાઠ્યપુસ્તકમાં
@sunilchavda2337
@sunilchavda2337 3 жыл бұрын
🙏
@gopalbarad1423
@gopalbarad1423 3 жыл бұрын
Right bro
@ravibambhava1833
@ravibambhava1833 3 жыл бұрын
સાચી વાત ભાઈ
@nikhilsisodiya2731
@nikhilsisodiya2731 3 жыл бұрын
Absolutely right 👏
@thepilgrimssoul2853
@thepilgrimssoul2853 3 жыл бұрын
અદભુત આદિત્ય ભાઈ જેટલી વાર સાંભળવી એટલી વાર સાંભળવાની ફરીને ઈચ્છા થાય છે
@40-dhruvinmunjapara2
@40-dhruvinmunjapara2 3 жыл бұрын
Hm
@iamjayodedra
@iamjayodedra 4 ай бұрын
હતો હુ સૂતો પારણે સાંભરા ભેરુ મારી માં યાદ આવી હો કવિરાજ આયખું માં જરજરીયા આવી ગ્યા 🥹❤❤❤
@user-kh4pd8kp9r
@user-kh4pd8kp9r 7 ай бұрын
માં જેવો. પ્રેમ કોઈપણ ના. કરીશકે. માં થી મોટું કોઈ નથી થવાનું નથી ❤❤❤❤
@shyamvachhani4354
@shyamvachhani4354 3 жыл бұрын
નાનપણ ની યાદ આપવી દીધી ભાઈ ♥️💫
@zalasanjanaba8220
@zalasanjanaba8220 3 жыл бұрын
Haa sachi j
@babriyamargish3835
@babriyamargish3835 3 жыл бұрын
કવિ શ્રી દલપત રામ ના સોનેરી શબ્દો અને આપની વાણી 🔥 અદભુત !!
@santoshmishra1506
@santoshmishra1506 2 ай бұрын
Bahut sundar lag raha hai sunne me,maa par sundar bhav❤
@yogendrasalunkhepatil9465
@yogendrasalunkhepatil9465 12 күн бұрын
I am Maharashtrian but I love the beauty of this song.
@dhavalparasiya1
@dhavalparasiya1 3 жыл бұрын
કવિરાજ પિતા ને પણ ન ભૂલો એનો પણ એટલો જ ભાગ છે દરેક ના જીવન માં.... માં તો માં જ છે પણ પિતા નું પણ એટલું જ યોગદાન છે....
@mgovind8245
@mgovind8245 3 жыл бұрын
Kon bhulyu pitane🙄?
@happypatel1243
@happypatel1243 3 жыл бұрын
Badha na jivan ma na hoy ne..
@HARDIK_8008
@HARDIK_8008 3 жыл бұрын
કવિરાજ મને બીજું કંઇજ દેખાતું નથી .બસ મારી આંખ માં આંસુ છે અને દિલ થી મારા કાળજા થી તમને કહું છું . ગુજરાત ના સાહિત્ય ને સાચવી રાખવા માટે ખૂબ ખૂબ આભાર 🙏 જય માં મોગલ 🙏
@rahuldhandhalyajaymamogal3661
@rahuldhandhalyajaymamogal3661 3 жыл бұрын
Jay Ma Mogal
@krupashah7604
@krupashah7604 2 ай бұрын
This song gives goosebumps alwayssss❤ Very verry deep and emotional song 🥺❤️
@Rohit86Prmar
@Rohit86Prmar 18 күн бұрын
મે મારા મમ્મી ને આજ જેટલું સંભળાતો મને આ ગીત માં સમજ પડીગય મને આ ગીત માં ❤ રોહુ આવી જાય છે,,,😭😭😭😭🙏
@nileshtalsaniya1706
@nileshtalsaniya1706 3 жыл бұрын
In the era of "baby ne bornvita pivdavo"...... if u are listening this masterpiece..... Congratulation my friend you are actual Legend:)
@Shivoham_1905
@Shivoham_1905 3 жыл бұрын
ધોરણ-૪ માં ગુજરાતી વિષય માં આવતી આ કવીતા જેની રચના કવિ શ્રી દલપતરામે કરી હતી સાચ્ચે બાળપણ યાદ અપાવી ગયું....❤️❤️❤️💫
@manpasandvideo2060
@manpasandvideo2060 3 жыл бұрын
100 % brother
@mohnish159yt8
@mohnish159yt8 3 жыл бұрын
ha
@rajparaashish8356
@rajparaashish8356 3 жыл бұрын
હા
@jigar3687
@jigar3687 3 жыл бұрын
સાચી વાત બાળપણ યાદ આવી ગયું.
@gujjugalaxy3366
@gujjugalaxy3366 3 жыл бұрын
Mane pan bhai
@DeepakSinghBisht7
@DeepakSinghBisht7 3 ай бұрын
Nice ... watching without understanding but remembering my Parents...❤ From Uttarakhand
@AmanSingh-dy5nc
@AmanSingh-dy5nc 6 ай бұрын
One of the best pieces of music on the internet that there is ❤ My love for Aditya❤
@vaghelakrishnarajsinh6191
@vaghelakrishnarajsinh6191 3 жыл бұрын
ઘોંઘાટ વાળા સંગીત ના યુગ મા વીસરાઈ જતા અણમોલ કાવ્યો ને આપ જીવંત કરી રહ્યા છો.ધન્ય છે કવિરાજ. જય મોગલ🙏🚩
@itssidmusic9737
@itssidmusic9737 3 жыл бұрын
kzfaq.info/get/bejne/hqt6ZK2EudXVn2w.html
A little girl was shy at her first ballet lesson #shorts
00:35
Fabiosa Animated
Рет қаралды 22 МЛН
Fast and Furious: New Zealand 🚗
00:29
How Ridiculous
Рет қаралды 48 МЛН
ROLLING DOWN
00:20
Natan por Aí
Рет қаралды 8 МЛН
Joker can't swim!#joker #shorts
00:46
Untitled Joker
Рет қаралды 37 МЛН
A little girl was shy at her first ballet lesson #shorts
00:35
Fabiosa Animated
Рет қаралды 22 МЛН