Mahamanthan - 2024નો જનાદેશ શું કહે છે? I VTV Gujarati

  Рет қаралды 59,975

VTV Gujarati News and Beyond

VTV Gujarati News and Beyond

Ай бұрын

#Debate #Mahamanthan - 2024નો જનાદેશ શું કહે છે? I VTV Gujarati
2014 અને 2019ના ચૂંટણી પરિણામો એ વિચાર તરફ દિશા નિર્દેશ કરતા હતા કે હવે ભારતના રાજકારણમાં ગઠબંધનના રાજકારણનો લગભગ અસ્ત છે અને જનતા કોઈ એક પક્ષને જ પૂર્ણ બહુમતિ આપે છે. 2024નો જનાદેશ ફરી એકવાર ભારતીય રાજકારણ અને રાજકારણીઓ નવેસરથી વિચારે એ પ્રકારે અત્યારે તો લાગી રહ્યો છે. ઈન્ડિયા ગઠબંધન સારુ પ્રદર્શન કરી રહ્યું છે તો NDAને જ્યાં ફાયદાની આશા હતી ત્યાં નુકસાન છે. જે ગુજરાત મોડલનું હંમેશા ઉદાહરણ આપવામાં આવે છે તે જ ગુજરાતમાં 26 બેઠક જીતવાનું સતત ત્રીજી વખતનું સ્વપ્ન સાકાર થયું નથી. પ્રદેશ ભાજપે પણ એ વાતનો સ્વીકાર કર્યો છે કે અપેક્ષા પ્રમાણેનું અમારુ પ્રદર્શન નથી. 2024નો ચૂંટણી પ્રચારમાં મતદાનના આગળ વધતા તબક્કાની જેમ વધુ ને વધુ આક્રમક બનતો ગયો. મંગળસૂત્રથી લઈને વારસાગત કર અને તમારી ગાય ચોરી જવા સુધીની વાત પણ આવી ગઈ. મોટેભાગે પોતાના ઉપર કોઈ પ્રહાર થાય અથવા તો વિપક્ષનો કોઈ નેતા કંઈ બોલે તો પ્રધાનમંત્રી પોતાની કુનેહથી તેને રાજકીય રંગ આપતા હતા પરંતુ એવુ ચોક્કસ બની શકે કે હંમેશની જેમ જનતાએ આ વખતે પ્રધાનમંત્રીએ રજૂ કરેલા મુદ્દાને ધ્યાને લીધા નથી. એ વાતની પણ નવાઈ ચોક્કસ લાગે કે જ્યાં રામ મંદિર બન્યું તેવા અયોધ્યામાં ચાલુ સાંસદ લલ્લુ સિંહ હારી ગયા. સ્મૃતિ ઈરાની સહિતના દિગ્ગજો પણ હાર્યા છે. તો 2019ની સરખામણીએ પ્રધાનમંત્રીને મળેલા મતની ટકાવારીમાં 10 ટકા જેટલો ઘટાડો થયો છે. જનાદેશ ઘણો રસપ્રદ છે અને મતદારોની સર્વોપરિતા સાબિત પણ કરે છે
#Debate #Mahamantha #Narendramodi #RahulGandhi #NDA #indiaalliance #LoksabhaElection2024 #LoksabhaElection2024Results #VTVGujarati
Download VTV Gujarati News App at goo.gl/2LYNZd
Breaking News and Latest Updates in Gujarati | Gujarat News Live
Looking for Live News in Gujarati? Stay updated with the latest breaking news in Gujarati and Gujarat latest news on our reliable platform. Get real-time updates, comprehensive coverage, and stay well-informed about current events. Stay connected for the freshest news stories in Gujarati.
VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at www.vtvgujarati.com/
You can also watch -
Daily Dose (ડેઇલી ડોઝ)
• Intermittent Fasting ક...
Janva Jevu (જાણવા જેવું)
• Janva Jevu (જાણવા જેવું)
VTV SHORTS
• VTV SHORTS
EK Vaat Kau
• EK Vaat Kau
Mahamanthan
• Mahamanthan
Visit us at www.vtvgujarati.com/ for more updated news in Gujarati.
VTV Gujarati News Channel is also available on other social media platforms.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો whatsapp.com/channel/0029Va9P...
Connect with us at Facebook!
/ vtvgujarati
Follow us on Instagram
/ vtv_gujarati_news
Follow us on Twitter!
/ vtvgujarati
Join us at LinkedIn
/ vtv-gujarati

Пікірлер: 39
@rajubhaichudasama1848
@rajubhaichudasama1848 Ай бұрын
🎉🎉🎉
@jaypatel4744
@jaypatel4744 Ай бұрын
તમારે જે વિષ્લેષણ કરવું હોય તે કરો પણ મૂળ પ્રશ્ન એકજ છે. મોંઘવારીનો રેલો પ્રજાના રસોડા સુધી પહોંચી ગયો છે ્
@rathvaofficialchannel3204
@rathvaofficialchannel3204 Ай бұрын
RAHUL pm
@mohammedpathan2004
@mohammedpathan2004 Ай бұрын
Bhio beno up valo ne muje bhgayo ab kha jav aap hi btaiye
@user-jl9fc8xn1u
@user-jl9fc8xn1u Ай бұрын
ડો ડો
@pateldashrathbhai2055
@pateldashrathbhai2055 Ай бұрын
Sara Kam Karo to Janata fari tame avaso
@MansaTahkor
@MansaTahkor Ай бұрын
😂😂😂
@BabuKumar-pt7tr
@BabuKumar-pt7tr Ай бұрын
😂😂😂😂😂😂😂😂😂
@pateldashrathbhai2055
@pateldashrathbhai2055 Ай бұрын
Bahu bhrastachar thayo se
@diliptrivedi5997
@diliptrivedi5997 Ай бұрын
RAVANNO GAMAND PRBHU SHRI RAME UTRYO.ARVACHIN GAMANDIO NU PAN EMJ THAU
@BharatsinhGohil-vw3ft
@BharatsinhGohil-vw3ft Ай бұрын
JoHukami vadhare thay gay hati man fave teva kayda lagu padva na karne b.j.p hari 💯
@user-gk5nr8wr8s
@user-gk5nr8wr8s Ай бұрын
जये कांग्रेस पार्टी जिंदाबाद 🎉🎉❤
@bharatpatel2991
@bharatpatel2991 Ай бұрын
Khedur.no.na.muda Vipaksh.na.chhlavo.te.khami.che
@Hiten-yc1xn
@Hiten-yc1xn Ай бұрын
વિપક્ષ સારૉ દૅશ. બર્બાદ અટકા લૅ
@pateldashrathbhai2055
@pateldashrathbhai2055 Ай бұрын
Bija gappa na Maro janatane khabara padese pax ni vat Karo
@sandipkatiya6692
@sandipkatiya6692 Ай бұрын
ઇવીએમ ના ખોટા કર્યું છે ને એટલે ભાજપ આગળ છે
@hareshmonapara
@hareshmonapara Ай бұрын
આ ભાઈ હજુ પણ સાહેબ ના વખાણ કરવા નુ ચુકતા નથી
@nilesh5758
@nilesh5758 Ай бұрын
મોદી એ મોદી સરકાર બોલવા નુ બંઘ કરી NDA સરકાર બોલવાનું ચાલુ કરી દીધુ 😂😂મોદી ને ગુજરાત માં થી પણ કાઠો 😂😂
@dansingpanarapanara-yc3lr
@dansingpanarapanara-yc3lr Ай бұрын
Janadesh chokho chhe aa sarkar janta ne pasand nathi 5 varash pachhi 2029 ma janta ukhadi fenkse
@ramjibhaibarotramjibhaibar9876
@ramjibhaibarotramjibhaibar9876 Ай бұрын
Evmtobhathkrvúpda
@HarbhamBhai
@HarbhamBhai Ай бұрын
भाजपये बुलकानो जीलीधो बीजुसुकीधु
@pateldashrathbhai2055
@pateldashrathbhai2055 Ай бұрын
BJP valo jati vad tame Vadhu kare se
@sandipkatiya6692
@sandipkatiya6692 Ай бұрын
અમે તો પછી આ ચૂંટણી લડવાનું બંધ કરો અવરોધિત છે
DAD LEFT HIS OLD SOCKS ON THE COUCH…😱😂
00:24
JULI_PROETO
Рет қаралды 15 МЛН
A little girl was shy at her first ballet lesson #shorts
00:35
Fabiosa Animated
Рет қаралды 12 МЛН