No video

" Mahesh Kanodiya " Sangit ma bolo " आवाज अनेक "

  Рет қаралды 6,262,973

Search Music

Search Music

Күн бұрын

Search Music is Gujrati Music KZfaq Channel.
You Can Watch Here Free
Gujrati Music
Video Songs
Naatak and Many More.
For Any Inquiry Of
Culture Programme,
Musical Concert,
Wedding Events,
Corporate
Event,
Star Night or Celebrity Show Related Bollywood,
Dhollywood or Gujrati Music Industry
You Can Contact Owner Of
Search Music
Dilip Sharma: M -9662274163

Пікірлер: 1 400
@thakorbhaipatel3778
@thakorbhaipatel3778 3 жыл бұрын
આવા મહાન કલાકાર આપણા ગુજરાતી હતા એનો દરેક ગુજરાતીએ ગર્વ લેવો જોઈએ ! હવે આવા અદ્ભુત અવાજના માલિક ફરી પાછા મળશે ખરાં ! એમના આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના પણ કુદરતને પ્રાર્થના !
@ramjibhaipatel2782
@ramjibhaipatel2782 3 жыл бұрын
મહેશભાઈ નો અવાજ હંમેશા અમર રહેશે.. મહેશભાઈ અને નરેશભાઈ બન્ને મહાન ભાઈઓને.... પ્રભુ તેમના આત્માને શાંતિ આપે ૐ શાંતિ ૐ
@ajaydantani4198
@ajaydantani4198 3 жыл бұрын
😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@theviralvideos9457
@theviralvideos9457 3 жыл бұрын
kzfaq.info/get/bejne/ebFdYJuk3tbPh4k.html
@mehulbharvad7965
@mehulbharvad7965 3 жыл бұрын
🙏🙏
@maheshvanvi1305
@maheshvanvi1305 Жыл бұрын
Shanti shanti
@solankisarkar6622
@solankisarkar6622 Жыл бұрын
🙏🙏🌹🌹🤣🤣
@J_R_desai
@J_R_desai 3 жыл бұрын
" ...અદ્ભુત ખરેખર આવા મહાન ગાયકો આપણા ગુજરાતનુ જે ગૌરવ કહેવાય એવા લોકો હવે એક યાદ બનીને રહી ગયા ..." Miss U So mach Naresh And Mahesh Kanodiya...
@payalrohitrohit2409
@payalrohitrohit2409 2 жыл бұрын
અપ્શ સપપ્અઆઆઆષસષષપપપુશ વુવવુઉશ્આપસ સસ્તા સસ
@sadthatihaveajj4266
@sadthatihaveajj4266 2 жыл бұрын
@@payalrohitrohit2409 qg
@dineshtahkora4081
@dineshtahkora4081 2 жыл бұрын
Do
@user-ii8ch4vg7v
@user-ii8ch4vg7v 2 жыл бұрын
EBRHM
@navghankumar843
@navghankumar843 3 жыл бұрын
ગુજરાતી ગીતકાર અને એવા સંગીતકાર શ્રી નરેશ કનોડિયા ને ભગવાન તેમની આત્મા ને શાંતિ આપે અને એવા સંગીતકાર અને સુરીલા અવાજ વાડા શ્રી મહેશભાઈ કનોડિયા ને ભગવાન તેમની આત્મા ને શાંતિ આપે એવી પ્રાર્થના હું કરું છું
@hitesh..mh..editng..4592
@hitesh..mh..editng..4592 Жыл бұрын
મહેશ.ભાઈ.મોજકરદિ..વાહ.વાહ..
@rajeshved7009
@rajeshved7009 3 жыл бұрын
I am inspired by Mahesh...I started singing in female voice after I listen from you... G r e a t people live in hearts❤️
@Rohit-go6ii
@Rohit-go6ii 2 жыл бұрын
ખરેખર આવા કલાકારોની જરૂર છે આ ગુજરાત અને ભારત માં .. આ કલાકાર આપણી વચ્ચે નથી.આમને મારા નમન 🙏🙏
@ashokprajapatipashokp
@ashokprajapatipashokp Жыл бұрын
😊રછ😂
@chaudharyjenny5497
@chaudharyjenny5497 3 жыл бұрын
गुजराती फ़िल्म इंडस्ट्रीज में अमर नाम कनोडिया बेलड़ी🙏🙏 ॐ शाँति😢😢 💐💐
@jollyjoshi4928
@jollyjoshi4928 3 жыл бұрын
so mach loos.so so so miss u life time.
@rajeshthakkar2355
@rajeshthakkar2355 2 жыл бұрын
ભગવાન આવા બંને ભાઈ ને અમર રાખે..ગુજરાત નું ગૌરવ...ખૂબ ખૂબ ધન્યવાદ .....
@niftyindexdhnush05
@niftyindexdhnush05 3 жыл бұрын
Dalito kahe che k samanta nathi malti pan samanta mate saman banvu pade ae naresh ji ane mahesh ji ae prove karyu che..... Salute... Om Shanti
@pareshmokani
@pareshmokani 3 жыл бұрын
Great countertenor. The style with which he imitates famous singers.. it is really special. Rest in peace great souls. Respect to Mahesh and Naresh Kanodia. Brothers in arms and till death do us apart.. Kanodias deserve a bow!
@GJBT-qk3ur
@GJBT-qk3ur 3 жыл бұрын
Hhfhfhdjdjfffj chu
@jbrphilosophy
@jbrphilosophy Жыл бұрын
Naresh Mahesh Ramesh Tripiti of golden era of gujarati cinema
@MrNimesh20
@MrNimesh20 3 жыл бұрын
Late Maheshbhai & Nareshbhai are truly most respected artists & will be remembered for ever.
@pradippatel5500
@pradippatel5500 3 жыл бұрын
Both are great legend of Gujarati film industry
@gamanbhaipatel6793
@gamanbhaipatel6793 2 жыл бұрын
I salute to these two musicians and artists orchestra players. May God Bless both brothers their Divine Souls.
@cjparmar8789
@cjparmar8789 5 ай бұрын
ભગવાન એમની આત્મા ને શાંતિ અર્પે અને એવાજ કલાકારો નો આ ગુજરાત માં ફરી જન્મ થાય એવી પ્રાર્થના કરું છું 🙏🙏🙏
@KapilabenParmar-xn1ub
@KapilabenParmar-xn1ub 2 ай бұрын
મહેશભાઈ આપ ને વંદન 🎉🎉❤❤ નરેશ. ભાઈ તમને પણ ખુબ ખુબ અભિનંદન 🎉🎉❤❤
@dharmeshravalofficial7087
@dharmeshravalofficial7087 3 жыл бұрын
Legends never dies !!! Both are lives in our heart...... Really Diamond !!!! Om Shanti
@manojkhant6377
@manojkhant6377 3 жыл бұрын
Vggji999o0
@JitendraPatel-uf1lo
@JitendraPatel-uf1lo 9 ай бұрын
Rip nahi....om shanti🙏
@anilparmar2754
@anilparmar2754 4 жыл бұрын
Awesome voice.......i am proud of you......you are Gujarati super hits song singer
@dr.swetachauhan1508
@dr.swetachauhan1508 4 жыл бұрын
What a brilliant talent ....no one can beat you Maheshji in this era 👍👍👍👍
@ketanprajapati3664
@ketanprajapati3664 3 жыл бұрын
Om Shanti to both legends 🙏🙏.... childhood memories associated with your splendid arts...😭
@BhagwatSmarana
@BhagwatSmarana 3 жыл бұрын
ૐ શાંતિ... એમના નિધન પછી કોણ કોણ વિડિયો જુઓ છે એ લાઈક કરો.. 🙏💐💐🙏
@rajnishkumar_dwarka_dilhi_5550
@rajnishkumar_dwarka_dilhi_5550 3 жыл бұрын
Ame
@ashwin.modi.008
@ashwin.modi.008 3 жыл бұрын
👍👍
@bhaliyasunil2659
@bhaliyasunil2659 3 жыл бұрын
Legend
@anandthakoraseda6868
@anandthakoraseda6868 3 жыл бұрын
ઓમ શાંતિ
@ranadashrath4584
@ranadashrath4584 3 жыл бұрын
I am
@dilipsathvara2766
@dilipsathvara2766 9 ай бұрын
નરેશ મહેશ ગુજરાત ના અમુલ્ય રત્ન ❤
@alwaysstudent7394
@alwaysstudent7394 3 жыл бұрын
ગુજરાતી ગીત સંગીતની દુનિયામાં આપ બંને અમર રહેશો... ભગવાન આપની આત્માને શાંતિ આપે...
@jamanbhaikeshavjibhaibhand1305
@jamanbhaikeshavjibhaibhand1305 3 жыл бұрын
Jkbhanderi jamanagar
@vivekmangi4581
@vivekmangi4581 16 күн бұрын
આવા મહાન કલાકાર આપણા ગુજરાતી હતા એનો દરેક ગુજરાતીએ ગર્વ લેવો જોઈએ ! ભગવાન એમના આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના પણ કુદરતને પ્રાર્થના ! મહેશભાઈ નો અવાજ હંમેશા અમર રહેશે. - Voice King
@brandedbapu75
@brandedbapu75 3 жыл бұрын
Miss you maheshbhai.
@gujaratiajabgajab
@gujaratiajabgajab 3 жыл бұрын
આવાં કલાકાર હવે મળવા મુશ્કેલ છે 🙏😔 Rip #Gujaratiajabgajab
@kamleshrathodiya3841
@kamleshrathodiya3841 3 жыл бұрын
આવા બે કલાકારો ગુજરાતને ફરી ક્યારે મળશે તેઓ કેટલી કલાઓના ધણી હતા ગુજરાત તમને ક્યારેય નહીં ભૂલી શકે ઓમ શાંતિ
@kishorgadhavana5849
@kishorgadhavana5849 3 жыл бұрын
Kishor parjapti
@neharathod7712
@neharathod7712 2 жыл бұрын
00
@neharathod7712
@neharathod7712 2 жыл бұрын
0000000
@neharathod7712
@neharathod7712 2 жыл бұрын
0
@vippyjagtap8620
@vippyjagtap8620 2 жыл бұрын
00
@ValmikiVipulbhai
@ValmikiVipulbhai 11 ай бұрын
ભગવાન બન્ને ભાઈઓ ના સદગત આત્મા ને પરમ શાંતિ અર્પે તેવી પ્રાર્થના 🙏🙏🙏 આજે પણ કેટલા આ ભાઈઓ ને યાદ કરે છે 18/9/2023
@hayday8536
@hayday8536 3 жыл бұрын
ઈશ્વર બંને ભાઈઓ ના સદગત આત્મા ને પરમ શાંતિ અર્પે તેવી પ્રાર્થના 🙏🙏🙏
@dalpatbhaisolanki7389
@dalpatbhaisolanki7389 10 күн бұрын
આ બને ભાઈ એ ગુજરાતી ફિલ્મ મા મેગા સ્ટર હતા નરેશભાઈ તો અદભૂત ફીલમો આ ગૂજરાત ને આપી છે
@user-un6vb6lq5n
@user-un6vb6lq5n 3 жыл бұрын
રામ લક્ષમણ ની જોડી અમર રહે ૐશાન્તિૐ ભાઇ હો તો ઐસા🙏🏼🙏🏼😭😭
@jeetahir4682
@jeetahir4682 3 жыл бұрын
😢😢
@sureshsolanki3522
@sureshsolanki3522 Жыл бұрын
વાહ ખુબ સરસ મહેશભાઈ કોટી કોટી વંદન મહેશભાઈ અને નરેશભાઈ ને ખરેખર તમારી ખૂબ ખોટ
@vijaymistry253
@vijaymistry253 3 жыл бұрын
ગુજરાતી ચિત્રપટ જગત ના આ બન્ને રત્નોને દિલથી સલામ. ૐ શાંતિ.
@shivanitheimmortalbhaktofs5250
@shivanitheimmortalbhaktofs5250 3 жыл бұрын
GOD gifted... I have never seen any movie or performance of Kanodia Brothers before this in my whole Life but after their demise, I am watching it for the first time.. And I can only say that.. GOD gives talent to some and when he gives, he gives it splendidly... Om Shanti..
@hkrtrivedi
@hkrtrivedi 4 жыл бұрын
મહેશ કનોડિયા ભાઈ ને લગભગ 45 વર્ષ પહેલા સાંભળેલા મદ્રાસ મા. હજુ આ ઉંમરે એમના અવાજ મા જાદુ છે તે અકબન્ધ છે.વાહ !!
@BHARTIYACARTOON51
@BHARTIYACARTOON51 4 жыл бұрын
વાહ મહેશ ભાઈ મજા પડી ગીતો સાંભળી ને બોલિવૂડ ના સિંગર પણ પાછળ રહી જાય
@jagrutithakar8937
@jagrutithakar8937 4 жыл бұрын
સુપરથીઉપરમહેશભાઇ નરેશભાઈબંનેભાઈનેભભગવાનસદાઆમખુસરાખે
@Jyonva2853
@Jyonva2853 3 жыл бұрын
Pahli baar pata chala mahesh kumar itna bada artist tha. Bahut mahan pratibhashali insaan tha. Aisa mahan kalakar muskil se milta hai.
@user-qj1fo8nz9b
@user-qj1fo8nz9b 3 жыл бұрын
वहा वावा भगवान आपको सदा जिंदा रखे ये आसा है हमारी लोखो प्रणाम है आपको
@NileshDamorOfficial.
@NileshDamorOfficial. 3 жыл бұрын
ઓ તો મરકે દમ તોડા
@dharmeshvasava4671
@dharmeshvasava4671 Жыл бұрын
સુ ગજબ ની કલા છે ભાઈ આવી કલાકારી આજ સુધી કોઈ એ ગાયી પણ નહિ અને તમે સાંભળી પણ ના હોય. સુ વાત છે સત સત નમન ભાઈ
@user-ur6yi8yf4x
@user-ur6yi8yf4x 3 жыл бұрын
Brilliant sir, now words. No one can defeat you. Amazing 👌 today's Gujarati singers are just time pass, no voice ,no talent and knowledge of singing.
@rathodnarottam1017
@rathodnarottam1017 3 ай бұрын
બંન્ને કાકા ને વંદન તેમના આત્મા ને ભગવાન શાંતિ આપે
@mehul_s_meda_d_h_d
@mehul_s_meda_d_h_d 11 ай бұрын
कहने के लिए सब्द कम पड़ जाय पर आपकी कला कभी कम नही है गुरु____Super Jabardast Mahesh Sir
@natubarot7112
@natubarot7112 3 жыл бұрын
Jordar sir kya bat kya bat Awesome sir 👌👌👍👍👏👏👏
@TGASUR
@TGASUR 2 жыл бұрын
મહેશ ભાઈ નરેશભાઈ કનોડિયા એટલે ગુજરાત નો ગૌરવ ઓમ શાંતિ 😏😏😏😏
@vijaykhandelwal4430
@vijaykhandelwal4430 Ай бұрын
ખરેખર આ બે ભાઈઓ ની તોલે કોઈ ના આવે ભગવાન એમને બીજો જન્મ ગુજરાત માં જ આપજો
@user-gp2cr4tr4d
@user-gp2cr4tr4d 11 ай бұрын
एक महान आवाज के धनी थे सर आप
@hiteshparmar2926
@hiteshparmar2926 3 жыл бұрын
Miss you 2 Gujarati legend😭
@virunprajapati2985
@virunprajapati2985 4 жыл бұрын
Amazing... ગુજરાતીઓનુ ગર્વ कमाल कर दिया Sir.. #JayVeerOfficial.
@Darshitsolanki_2014
@Darshitsolanki_2014 2 ай бұрын
ભગવાન આ બંને ભાઈઓ ને અમર રાખે..
@jaykhodal2567
@jaykhodal2567 8 ай бұрын
સંગીત ની દુનિયા માં નામ અમર કરી ગયા ...નરેશ ભા ને મહેશભા ની જોડી નહિ મળી શકે..... મિસ યુ હંમેશા.....
@jackygases9916
@jackygases9916 3 жыл бұрын
Jaya koi na pahoche tya amara gujarati pahoche..great talent...Ava kalakar Ghana ocha hoy..rip sir😭
@anil.thakorkarshnpura9277
@anil.thakorkarshnpura9277 3 жыл бұрын
I. Miss you.. Mahesh..bhai...and... Naresh...bhai...
@naineshpatel6796
@naineshpatel6796 Жыл бұрын
ખરેખર આ કલાકાર ગુજરાત નું ધરેણુ હતું
@crazy_aesthetic_777
@crazy_aesthetic_777 Жыл бұрын
Old is gold 💫 i miss you both legend's 🥺❤😔🥀
@herishanparikh81
@herishanparikh81 3 жыл бұрын
ગુજરાતી સંગીત ના પારીજાત ને સત સત વંદન 🙏🙏🙏
@jayaryavarta9230
@jayaryavarta9230 4 жыл бұрын
जी हा बहनो यही है सच्चा कलाकार selyut करते हैं दिल से आपको
@jenilravalofficial
@jenilravalofficial 2 ай бұрын
સર આપનું નામ અમર થઈ ગયું ગુજરાતનું ગૌરવ હતા રામ લક્ષ્મણ ની જોડી❤
@abbasmalekmalek7277
@abbasmalekmalek7277 2 ай бұрын
ગુજરાત ના ગોલડન કલાકારછે બચપણ થી સાંભળીને મોટા થયાં છીએ. 👌👌👌
@mahendraprajapati9561
@mahendraprajapati9561 4 жыл бұрын
ARE ! BHAI ESA SINGAR DUBARA NHI MILEGA . THIS IS GREAT ACTORS
@bharat-nz5pl
@bharat-nz5pl 6 ай бұрын
સ રસ કલાકાર હતા બંને ભાઈઓ
@SURESHCHAUHAN-il4pm
@SURESHCHAUHAN-il4pm 3 жыл бұрын
Om Santi 😭😭😭😭😭 ભગવાન તેમના દિવ્ય આત્મા ને શાંતિ આપે
@nitinthakar6699
@nitinthakar6699 2 ай бұрын
ખૂબ સરસ કલા. બંને ભાઈઓના આત્માને શાંતિ મળે 🙏🌹
@solankimahesh1896
@solankimahesh1896 3 жыл бұрын
ભગવાન આપના આત્માને શાંતિ આપે
@dwarkadhish2092
@dwarkadhish2092 3 жыл бұрын
આવા બે કલાકારો ક્યાંય નહીં મળે જે લોકો વીડીયો જોવે છે એ લોકો આ કૉમેન્ટને લાઈક કરો
@kamalgupta3482
@kamalgupta3482 3 жыл бұрын
સુપરસ્ટાર મહેશ ભાઈ નરેશ ભાઈ 🙏🙏
@mitulpatel509
@mitulpatel509 4 жыл бұрын
વાહ મહેશ ભાઈ સાહેબ તમારા અવાજ મા જાદુ છે👌 તમો સાંસદ સભ્ય રહી ચૂક્યા તે પાટણ ના અમો વતની છીએ 🙏
@jankithaker9903
@jankithaker9903 3 жыл бұрын
What a talent!! 👏🏻👏🏻🙌🏻❤️ RIP Mahesh sir 🙏
@NewJourney7459
@NewJourney7459 3 жыл бұрын
🙏 on shanti 🥺🥺
@mansukh7722
@mansukh7722 Жыл бұрын
Ji
@sitarambhaipatel267
@sitarambhaipatel267 3 ай бұрын
हमारा गुजरात नु गौरव महेश भाई कनोदीया ओर नरेश कनोदीया ओर अरविंद भाई त्रिवेदी ओर उपेनदए त्रीवीदी दोनो नी जोदी का नाम अमर रहे
@dharmdeepdodia6642
@dharmdeepdodia6642 3 жыл бұрын
Miss you both of legends and Superstar pf Gujarat..
@rohitaparmar7764
@rohitaparmar7764 3 жыл бұрын
Pl0
@dharmdeepdodia6642
@dharmdeepdodia6642 3 жыл бұрын
@@rohitaparmar7764 PIO means? I don't know. but Naresh bhai Kanodiya and Mahesh bhai Kanodiya were real Superstars.
@m.dtandel6490
@m.dtandel6490 3 жыл бұрын
Miss you both of you legend and superstar pf gujarat
@lalsangthakor9016
@lalsangthakor9016 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@theviralvideos9457
@theviralvideos9457 3 жыл бұрын
kzfaq.info/get/bejne/ebFdYJuk3tbPh4k.html
@rthakor7343
@rthakor7343 3 жыл бұрын
Versatile singer.....RIP mahesh kumar n Naresh kanodiyaji
@Ajaybhai5366
@Ajaybhai5366 3 жыл бұрын
Yaar gujrati ki saan hain ye to mene inke bhai ko aaj jaana ye to yaar dono bhai misal hain really yaar ye itna aasan nahi gana aur song ko banna na aur itni age me yaad b rakhke gaana har koi javan galti kar deta hain song k words me ye banane ke baad b achha gaa.. ke Maja kavaya wake he great salute hain yaar
@jayantilalkhunt9436
@jayantilalkhunt9436 3 жыл бұрын
God given heaven to both brother !!!
@indianphotographer4830
@indianphotographer4830 3 жыл бұрын
Miss u legends...😔😔❤
@rajeshved7009
@rajeshved7009 3 жыл бұрын
L.o n g L I v e Mahesh Naresh Kanodia Without you Gujarati Music is adhura adhura adhura G r e a t inspiration 🙏
@chauhanpruthvitaj8666
@chauhanpruthvitaj8666 3 жыл бұрын
Have to tamari yado j ...jovani mahesh kaaka..naresh kaaka..zabbardast..supar dayro....jay mataji...
@sonaldevda943
@sonaldevda943 3 жыл бұрын
This year is so bad who took a talented actors & artist Among from us.😔om shanti 🌹🙏 #justice for ssr
@clementparmar5668
@clementparmar5668 3 жыл бұрын
We miss u mahesh sir and naresh kanodiya sir RIP.
@karanprajapati7900
@karanprajapati7900 3 жыл бұрын
Adbhut ho bhai! Naresh mahesh ne mara khub khub pranam
@SUNILSODHA-il7mi
@SUNILSODHA-il7mi 3 жыл бұрын
Moj moj moj ne moj Bhai
@gohilparas
@gohilparas 3 жыл бұрын
RIP... Legend.... Kanodia Brothers
@parasparmarofficial1_2_39
@parasparmarofficial1_2_39 3 жыл бұрын
😭Miss you my deere 😭 ૐ શાંતિ ભગવાન તેમના દિવ્ય આત્મા ને શાંતિ આપે 🙏 મૃત્યુ પછી કોણ વિડિઓ જુએ તે લાઈક કરે 🙏
@urmilmusic1409
@urmilmusic1409 2 ай бұрын
Great inspiration for stage show performers. Revolutionary music directors of the Gujarati film industry...👍🎵🎤🎹💐👏👏
@mahenderrathod5421
@mahenderrathod5421 3 жыл бұрын
Naresh kanodiya ane Mahesh Kanodiya bane khub sara manas hata ane emne je duniya ne apyu che emani kala thi e hamesh na mate amar thai gayu che........
@rohinbarot4470
@rohinbarot4470 3 жыл бұрын
ONE OF THE BEST SINGER IN 🎤🎤🎤G U J A R A T🎤🎤🎤 LOT OF MISS YOU MAHESH JI LOVE ALWAYS ROHIN BAROT ❤️❤️❤️
@anujprajapati7067
@anujprajapati7067 3 жыл бұрын
Om shanti to Both legend...🙏🙏
@narendrjogi4130
@narendrjogi4130 2 жыл бұрын
🚖
@vijaymakwan4296
@vijaymakwan4296 3 жыл бұрын
Nice song mahesh bahi neresh bahi jordar song bhai
@manojsinhrajput-ux5nl
@manojsinhrajput-ux5nl 10 ай бұрын
Ha moj gujrati ni
@makvanaashvin3796
@makvanaashvin3796 4 жыл бұрын
મહેશ કનોડિયા અમારા ગુજરાત નું ઘરેણુ છે 24 કેરેટ સોનું 👌👌👌
@akshayjoshi2488
@akshayjoshi2488 3 жыл бұрын
Ha mojj miss you super star Mahesh kanodiya... Bhagwan tamari aatma ne shanti aape om shanti 🙏
@kuldipsinhmori2189
@kuldipsinhmori2189 3 жыл бұрын
ગુજરાત ના રત્નો અને ગુજરાતી ફિલ્મ જગત ના સર્વશ્રેષ્ઠ કલાકારો ને વંદન તમારી યાદો અને કામ ક્યારેય નહીં ભૂલાય
@PKPatel005
@PKPatel005 3 жыл бұрын
Aa banne kalakar jetla mahan hata etla j down to earth hata 🙏
@DigeeshKumarVohra
@DigeeshKumarVohra 4 жыл бұрын
Amazing ... Proud of Gujju ... Salute sir D H Vohra BSNL
@chetanabenchaudhary3248
@chetanabenchaudhary3248 4 жыл бұрын
Amazing Mahesh Sir osm
@nikhil22051970
@nikhil22051970 3 жыл бұрын
We will never get such legendaries our life.
@tejchaudhari7380
@tejchaudhari7380 3 жыл бұрын
Ek number Yar ek number
@mayapatel5564
@mayapatel5564 3 жыл бұрын
Vah vah Mahesh bhai vah tame amar6o Tamara sangeetma
@sureshthakor1241
@sureshthakor1241 3 жыл бұрын
The legend of Mahesh Naresh
@pareshrajput677
@pareshrajput677 4 жыл бұрын
I have never seen someone sing like lata asha and other like so accurate and perfect. After long time I hear Mahesh bhai voice. Majha padi gai👍
@beenaraval3455
@beenaraval3455 3 жыл бұрын
Wahh sarasvatima ni apar kupa hati mahesh bhai par bhagvan tamni atmane santi ape👃👃👃🌹🌹🌹🌹
@pateimadha8048
@pateimadha8048 3 жыл бұрын
Super Awaz Mahesh bhai no Om Shanti😌😌😌
@yashkagda1014
@yashkagda1014 3 жыл бұрын
જીવતા સાંભળ્યા નય , ને આ સોશિયલ મીડિયા વાળાવ આવ્યા હવે...
@thakorbhaipatel3778
@thakorbhaipatel3778 3 жыл бұрын
કમસેકમ જેમણે વાસ્તવિક ન જોયા હોય જાણ્યા હોય તેમને આ સોશ્યલ મિડીયા દ્વારા તો જાણવાનું અને માણવાનું મળ્યુ તો ખરૂં ! આમ પણ આ વિડિયો છ મહિના પહેલાંનો છે !
@yashkagda1014
@yashkagda1014 3 жыл бұрын
@@thakorbhaipatel3778 પેલા જોયા હોત અને સપોર્ટ આપ્યો હોત તો વધુ સારી લાઈફ સ્ટાઇલ હોત એમની
@pravin.01
@pravin.01 3 жыл бұрын
Rip....sir.... lovely voice.. really lovely Voice
@avinashjani888
@avinashjani888 7 ай бұрын
Superb kanodiya brother
MAHESH KANODIYA KANTH AEK AAWAJ ANEK... SANGIT NA BHISM PITAHAH
9:44
Search Music
Рет қаралды 6 МЛН
BHAVY LOK DAYARO || MAHESH,NARES HITU KANODIYA || PANCHASIYA
27:14
GUJARATI DAYRO DIGITAL
Рет қаралды 3,9 МЛН
Kids' Guide to Fire Safety: Essential Lessons #shorts
00:34
Fabiosa Animated
Рет қаралды 16 МЛН
WILL IT BURST?
00:31
Natan por Aí
Рет қаралды 26 МЛН
SANGIT NA BISHMPITAMHA MAHESH KANODIYA
8:24
Search Music
Рет қаралды 1,3 МЛН