Mahesh Vanzara | દલડું મારુ ગોઠ્યું ના ગોઠે | Daladu Maru Gothyu Na Gothe | Gujarati Love Song 2024

  Рет қаралды 507,460

Saregama Gujarati

Saregama Gujarati

Ай бұрын

"દલડું મારુ ગોઠ્યું ના ગોઠે"...મહેશ વણઝારા નવા પ્રેમ ગીત સાથે પાછા ફર્યા છે. જુઓ ફક્ત ‪@SaregamaGujarati‬ પર
"Daladu Maru Gothyu Na Gothe"...Mahesh Vanzara is back with a new love song. Watch only on ‪@SaregamaGujarati‬
Credits:
Singer: Mahesh Vanzara
Artist: Mahesh Vanzara, Sejal Panchal
Producer: Red Velvet Cinema
Director & Concept: Faruk Gayakwad
Creative Head: Dhyey Films & Team
Technical Support: Jenish Talaviya
Music: Dipesh Chavda
Lyrics: Ramesh Vanchiya
Co Artist: Hiren Raval, Navin Raval
Edit: Naresh Rajput
Makeup: Hasmukh Limbachiya
Hair: Minjal Raval
Dop: Sehazad Mansuri (Tipu)
Production: Mahesh Prajapati
Lyrics:
હો તારું રૂપ જાકમજોળ તારી ઉમર લાગે સોળ
તને જોઈ શેતર ના સેઢે હું થઇ ગયો ઓળઘોળ
બોલે મને લાગે એવું કરે કોયલ કલેશોર
તને જોઈ શેતર ના સેઢે હું થઇ ગયો ઓળઘોળ
એ જોયી મેં તને શેતર ના સેઢે
હો તને જોયી મેં શેતર ના સેઢે
આ દલડું મારુ ગોઠ્યું ના ગોઠે
અરે અરે અરે તને કઈ હકુ ના તારા મોઢે
આ દલડું મારુ ગોઠ્યું ના ગોઠે
જોણી લેને તૂતો મારા મન ની રે વાતું
તારા સિવાય હવે મને કોઈ ના દેખાતું
અલી હાચી વાત કઉં તને વાત ની રે ઓઠે
આ મનડું મારુ માન્યું ના મોને
આ દલડું મારુ ગોઠ્યું ના ગોઠે
આંખ્યું રે અંજાય એવા છો તમે રૂપાળા
જોઈ લો મારી હામું ના હૈયા બાળશો મારા
હો મન થી માની લીધા અમે તમને તો અમારા
હાચે હાચુ કઉસું ગોડી હમ ખાઉં તમારા
હો તમને જોયા વગર ચેન પડતું નથી
તમારા સિવાય બીજું કોઈ ગમતું નથી
ચમની વાત લાવું હૈયાની હોઠે
આ દલડું મારુ ગોઠ્યું ના ગોઠે
એ દિલ મારુ ગોઠ્યું ના ગોઠે
હો બોલવું મારે ઘણું મારી જીભ ના ઉપડતી
કેવડાવું બીજા જોડે તો તું નથી હોમભળતી
હા ચકડોળે ચડ્યું છે આ ચિતડું રે મારુ
દલ ની આ કિતાબે છપાયું મુખડું તમારું
તને જોવા આવું હું તો તારા વાહ માં
હમણાં તું નીકળશે બેહુ એની રાહ માં
એ તારી કાજે બેહુ હું ગોમ ના રે ચોકે
આ દલડું મારુ ગોઠ્યું ના ગોઠે
હા પાડી ને ઈશારો કરો ઓકે
આ દલડું મારુ ગોઠ્યું ના ગોઠે
Ho Taru Roop Jakamjol Tari Umar Lage Sol
Tane Joi Shetar Na Shedhe Hu Thai Gayo Olghol
Bole Mane Lage Evu Kare Kol Kaleshor
Tane Joi Shetar Na Shedhe Hu Thai Gayo Olghol
E Joyi Me Tane Shetar Na Shedhe
Ho Tane Joyi Me Shetar Na Shedhe
Aa Daladu Maru Ghothyu Na Gothe
Are Are Are Tane Kai Haku Na Tara Modhe
Aa Daladu Maru Ghothyu Na Gothe
Joni Lene Tuto Mara Man Ni Re Vaatu
Tara Sivay Have Mane Koi Na Dekhatu
Ali Hachu Vaat Kau Tane Vaat Ni Re Othe
Aa Manadu Maru Gothyu Na Gothe
Aa Daladu Maru Ghothyu Na Gothe
Aakhyu Re Anjay Eva Cho Tame Rupala
Joi Lo Mari Hamu Na Haiya Balasho Mara
Ho Man Thi Mani Lidha Ame Tamne To Amara
Hache Hachu Kausu Godi Ham Khau Tamara
Ho Tamane Joya Vagar Chen Padatu Nathi
Tamara Sivay Biju Koi Gamatu Nathi
Chamni Vaat Lavu Haiyani Gothe
Aa Daladu Maru Ghothyu Na Gothe
Ho Bolavu Mare Ghanu Mari Jibh Na Upadati
Kevadavu Bija Jode To Tu Nathi Hombhalati
Ha Chakdole Chadyu Che Aa Chitadu Re Maru
Dal Ni Aa Kitabe Chapayu Mukhadu Tamaru
Tane Jova Aavu Hu To Tara Vaah Ma
Hamana Tu Nikalshe Behu Eni Raah Ma
E Tari Kaje Behu Hu Gom Na Re Choke
Aa Daladu Maru Ghothyu Na Gothe
Ha Paadi Ne Isharo Kari Do Ok
Aa Daladu Maru Ghothyu Na Gothe
#DaladuMaruGothyuNaGothe
#દલડુંમારૃગોઠયુંનાગોઠે
#maheshvanzarastatus
#maheshvanzara
#saregamagujarati
#gujaratisongs
#gujaratilovesong
#gujarati
#ગુજરાતીગીત
Learn to sing in Sur with AI Powered Personal Music Teacher- Padhanisa by Saregama. Download Padhanisa App now; sarega.ma/padhanisa
Sleep by Saregama Carvaan, Pre-loaded with soothing sounds that help body and mind to relax. To buy, click here s.sarega.ma/sleep
Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: sarega.ma/ycmbuy
Label- Saregama India Limited, A RPSG Group Company
For more videos log on & subscribe to our channel :
/ saregamagujarati
Follow us on -
Facebook: / saregama
Twitter: / saregamaglobal

Пікірлер: 92
@sanjurathvavlogs123
@sanjurathvavlogs123 Ай бұрын
મહેશ વણઝારા ના ગીતો કોને કોને પસંદ છે 👍👍👍જય માતાજી 🙏🙏
@MR.JAYESH_RANA_THARAD
@MR.JAYESH_RANA_THARAD Ай бұрын
ખુબ સરસ સોંગ ભાઈ મોજ કરાવી દિધી ❤
@IamSachinSinghThakur
@IamSachinSinghThakur Ай бұрын
Sejal Nu Aavsan Thayu To Aama Kon Che
@nilamthakor2583
@nilamthakor2583 Ай бұрын
Ha aj to
@saregamamusic1433
@saregamamusic1433 Ай бұрын
Bhai song ena pela soot karelu che
@MR.AK1228
@MR.AK1228 Ай бұрын
Miss you Sejal Panchal😢😢
@Jankichauhan7135
@Jankichauhan7135 Ай бұрын
I miss you sejal ben😢
@PagalKijaan-ul9wy
@PagalKijaan-ul9wy Ай бұрын
હા મોજ હા સાવજ ❤❤
@mahedrabhil1045
@mahedrabhil1045 Ай бұрын
કોને કોને મહેશ ભાઈ વણઝારા નું સોંગ ગમે છે ❤👍
@pacreation5752
@pacreation5752 Ай бұрын
I miss you Sejal 😢
@HappyCabin-uu8dv
@HappyCabin-uu8dv Ай бұрын
Hii pu pH
@gamingnisha863
@gamingnisha863 Ай бұрын
last line so sad Sejal Ben 😭😔😢
@rajveerzalaofficial9212
@rajveerzalaofficial9212 Ай бұрын
🎉❤🎉❤🎉❤ha moj ha🎉❤🎉❤
@hiteshhdhumdiyadhumdiya7989
@hiteshhdhumdiyadhumdiya7989 Ай бұрын
Jay ho
@jayeshBalisanaofficil
@jayeshBalisanaofficil Ай бұрын
જય માતાજી મારા વાલા મિત્રો ને 🙏🙏🙏🙏🚩🚩🚩
@akkybaria
@akkybaria 20 күн бұрын
મહેશ વણઝારા મારા ફેવરેટ સિંગર છો હો ભાઈ તમે
@gamingnisha863
@gamingnisha863 Ай бұрын
Gujrati ni vat j na thay ❤❤😅 like kro gujrati Cho to ❤
@user-hg7rk6vo6v
@user-hg7rk6vo6v Ай бұрын
❤🎉🎉🎉👌🤣
@thakormukesh8010
@thakormukesh8010 Ай бұрын
સુપર 👌
@fireofficerviramrathod7630
@fireofficerviramrathod7630 Ай бұрын
Miss you Sejal Panchal 😢
@Kcjfhdjfcj
@Kcjfhdjfcj Ай бұрын
@Meldi-ft8bn
@Meldi-ft8bn 16 күн бұрын
❤❤❤❤
@user-hs1xv5tc6w
@user-hs1xv5tc6w Ай бұрын
AA❤❤❤❤
@SingerNarendraModi507
@SingerNarendraModi507 Ай бұрын
Nice ❤🎉🎉
@ArvindRana-id2ss
@ArvindRana-id2ss 28 күн бұрын
😢❤❤❤❤❤
@sangita_thakor_official8920
@sangita_thakor_official8920 Ай бұрын
સેજલ બેનના કોણ કોણ ફ્રેન્ડ હતા. તે લાઈક કરશે. Miss you Sejal Panchal 😢❤
@ChhatarBamniya
@ChhatarBamniya Ай бұрын
❤❤❤❤❤❤
@SANJU_SANKAD
@SANJU_SANKAD Ай бұрын
Suparrrrrrb Song ❤
@parjithakor1439
@parjithakor1439 Ай бұрын
જય માતાજી 🙏❤️
@ParmarJayesh-cb7un
@ParmarJayesh-cb7un Ай бұрын
Nice song bhai ❤
@bharwadkishan1045
@bharwadkishan1045 Ай бұрын
🔥🔥
@free_fayar_lovr_14
@free_fayar_lovr_14 Ай бұрын
એક નબર સોંગ સે હો ભાઈ ❤❤❤
@djmaheshduchakwada
@djmaheshduchakwada Ай бұрын
પહેલી કોમેન્ટ મારી 😂❤😂😂
@ashvinthakor59
@ashvinthakor59 Ай бұрын
😄🔥
@GK_EDIT_1087
@GK_EDIT_1087 Ай бұрын
Kyarek to mari comment viral Karo yaar❤
@DilipjiThakor-yb9qe
@DilipjiThakor-yb9qe Ай бұрын
😊😊😊😊😊
@ranjanparmar1534
@ranjanparmar1534 Ай бұрын
Khub sars 👌👌
@user-zo7ms3th3b
@user-zo7ms3th3b Ай бұрын
ખુબ સરસ છે ગીત ❤❤❤😂😂😂
@ajitdabhiofficial1776
@ajitdabhiofficial1776 Ай бұрын
Like it mahesh bro all the best.......❤❤❤❤❤😊
@balramsharma6744
@balramsharma6744 Ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@SawnBhil
@SawnBhil Ай бұрын
😊ooll..
@bharwadkishan1045
@bharwadkishan1045 Ай бұрын
❤❤
@roflalaasharvaofficial800
@roflalaasharvaofficial800 Ай бұрын
Always miss you seju ❤
@MohanVanzara
@MohanVanzara Ай бұрын
Va bhai moj supar song Vanzra is best
@ajitdabhiofficial1776
@ajitdabhiofficial1776 Ай бұрын
Nice one million+ ❤❤❤❤❤❤
@sanjuyt3032
@sanjuyt3032 Ай бұрын
Jordar bhai ❤❤
@laxman_rabari
@laxman_rabari Ай бұрын
👍❤️💖💗💓👌
@arthakor4445
@arthakor4445 29 күн бұрын
મહેશ ભાઈ ના એક પછી એક સોંગ સુપર હિટ હોય છે
@tirangaadigitalstudio.t.d.978
@tirangaadigitalstudio.t.d.978 Ай бұрын
સુપર હિટ સોંગ
@s_k_creation__07
@s_k_creation__07 Ай бұрын
Big fan mahesh vanzara
@VaghjiBambhaniya
@VaghjiBambhaniya Ай бұрын
વાહ જોરદાર
@verabhaiparmar9763
@verabhaiparmar9763 Ай бұрын
સુપર મહેશ ભાઈ વણજારા very nice 👌❤❤❤❤❤❤❤
@pishuofficial1115
@pishuofficial1115 Ай бұрын
Miss you 😥 sejal di panchal
@jayeshtadvi_143
@jayeshtadvi_143 Ай бұрын
❤❤❤❤❤
@mayursolanki5760
@mayursolanki5760 Ай бұрын
Miss you Sejal panchal
@SVEditingGujarati
@SVEditingGujarati Ай бұрын
Nice 👍
@SharvanThakur-zn8hu
@SharvanThakur-zn8hu Ай бұрын
❤❤❤
@djmaheshduchakwada
@djmaheshduchakwada Ай бұрын
મારી કોમેન્ટ વાઈરલ નથી થાતી 😢😢
@manojvansfodiya1531
@manojvansfodiya1531 Ай бұрын
સુપરસોગ
@rvofficial3131
@rvofficial3131 Ай бұрын
સરસ ગીત છે મહેશભાઈ વણજારા 🔥 બધાં મિત્રો ને જય માતાજી 🙏🏻
@MrChaudhary9094
@MrChaudhary9094 Ай бұрын
Miss you always 🥺😢😢
@pacreation5752
@pacreation5752 Ай бұрын
ભાઈ તમારે મહેશ ભાઈ નું સોંગ મહિના માં બે વાર રિલીઝ કરી દેવાનું😊
@arvindthakorofficial01
@arvindthakorofficial01 Ай бұрын
Jay mataji badhane best of luck for the same of 😅😅😅😅😅😅❤❤❤❤
@ajitdabhiofficial1776
@ajitdabhiofficial1776 Ай бұрын
Amri farmaish Puri thy bro...
@user-yq5bn8cz6t
@user-yq5bn8cz6t Ай бұрын
આતો મરીગયા છે તો વિડિયો માં ક્યાંથી આવ્યા
@user-qq3sl9zp2g
@user-qq3sl9zp2g Ай бұрын
Bhai haju jiveche sejal
@Sadhimanodivano
@Sadhimanodivano Ай бұрын
🎉
@dhanabaraiya5650
@dhanabaraiya5650 Ай бұрын
🌝🥭 ૐહરિરામ 🌝🥭 ૐહરિરામ 🌝🥭 ૐહરિરામ 🌝🥭 ૐહરિરામ 🌝🥭 ૐહરિરામ 🌝🥭
@shaileshchauhan5343
@shaileshchauhan5343 Ай бұрын
Super Mahesh Bhai ❤❤❤
@DJ_ARVIND_THAKOR_DERA
@DJ_ARVIND_THAKOR_DERA Ай бұрын
કેમ છો બઘાય મજામા છોને
@user-og9gb5cu7d
@user-og9gb5cu7d Ай бұрын
મારા ઘેરથીનું નામ પણ મહેશ છે એટલે મને મહેશ વણજારાના સોંગ ગમે છે 😅😂😂😂🤣😇🙃🙃🙃
@djmaheshduchakwada
@djmaheshduchakwada Ай бұрын
સાચું 😂❤
@user-og9gb5cu7d
@user-og9gb5cu7d Ай бұрын
@@djmaheshduchakwada હા ભાઈ 🙂
@hiteshkumarpatal5238
@hiteshkumarpatal5238 Ай бұрын
Oooh saru kevay😂
@mukeshkhardosaniya9853
@mukeshkhardosaniya9853 Ай бұрын
Saru chhe k bija Mahesh na naam vala nathi gamta😂😂
@darshanthakor5012
@darshanthakor5012 Ай бұрын
👌👌👌
@Pravindigitaldodiya12
@Pravindigitaldodiya12 Ай бұрын
Sejal panchal kya thi Aavi 😊 yaar
@cricketmemer5752
@cricketmemer5752 Ай бұрын
સેજલ પંચાલ જીવતી હતી ત્યારે થી સોંગ બનાયું છે રેલી જ હવે થયું સ
@pratapbhaidabhi9447
@pratapbhaidabhi9447 Ай бұрын
sejal pachal no mligyi se ne bhai
@delasaniyasagarji8351
@delasaniyasagarji8351 Ай бұрын
Sejal to Mari gayi che to kya thi aavi
@Pravindigitaldodiya12
@Pravindigitaldodiya12 Ай бұрын
Same question bhai 😅❤
@free_fayar_lovr_14
@free_fayar_lovr_14 Ай бұрын
ભાઈ આ ગીત ઉપર હવે હું રીલ્સ બનાવીશ ❤
@aamrtrana2143
@aamrtrana2143 Ай бұрын
Amartran a
@ajitdabhiofficial1776
@ajitdabhiofficial1776 Ай бұрын
Juda thavu padse have tare ne mare e pan avaj andaj ma gav ek farmaish se amri coment vancho to Puri karjo
@VipulThakor-tj9ns
@VipulThakor-tj9ns Ай бұрын
🤣🤣🤣🤣🤣🤣🤣🤣
@user-hs1xv5tc6w
@user-hs1xv5tc6w Ай бұрын
AA❤❤❤❤
GOPAL BHARWAD & NISHUBA GADHAVI || TARI MARI VAT HATI BALPANA THI NOKHI
10:01
SHYAM DIGITAL શ્યામ ડીજીટલ
Рет қаралды 362 М.
Looks realistic #tiktok
00:22
Анастасия Тарасова
Рет қаралды 13 МЛН
small vs big hoop #tiktok
00:12
Анастасия Тарасова
Рет қаралды 32 МЛН
Khó thế mà cũng làm được || How did the police do that? #shorts
01:00
Jene Joi Hastoto Ae Radavi Gai | Jignesh Barot | Bewafa Song Gujarati
11:19
Jigar Studio Gujarati
Рет қаралды 4,9 МЛН
NAJAR BHARI JOTA NATHI / JANU SOLANKI / gujrati song #song #vishwasstudiofagvel
9:27
Saǵynamyn
2:13
Қанат Ерлан - Topic
Рет қаралды 2,8 МЛН
Sardor Tairov - Sen meni yeding (Official Music Video)
5:02
Sardor Tairov Official
Рет қаралды 2,9 МЛН
Sadraddin - Jauap bar ma? | Official Music Video
2:53
SADRADDIN
Рет қаралды 6 МЛН
Duman - Баяғыдай
3:24
Duman Marat
Рет қаралды 177 М.
Say Mo - LIL BIT & 1 shot 2 (Waysberg Music Remix)
2:43
Waysberg Music🇰🇿
Рет қаралды 256 М.