Mahisagarના નાનકડા ગામમાં રહેતા Adivasi પાસે કેમ નથી પહોંચી કોઈ સુવિધા?।Jamawat |

  Рет қаралды 175,486

JAMAWAT

Жыл бұрын

For Advertisement contact on - ads@jamawat.com
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - Jamawat3
facebook - Jamawatbydev...
instagram - jamawat3
website - www.jamawat.com/
#devanshijoshi #devanshijoshilive #jamawat #gujaratelection2022 #gujaratpolitics #AAP #BJP #Congress

Пікірлер: 388
@kirmalpatel
@kirmalpatel Жыл бұрын
હુ General Category મા આવુ છુ પણ મને હવે ખરે ખર થાય છે કે ભારત સરકારે આ આદિવાસી લોકોનુ અનામત હજુ વધારવુ જોયે.........🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏼
@mathstrick7921
@mathstrick7921 Жыл бұрын
સાચી વાત છે સાહેબ તમારી
@virensavani4948
@virensavani4948 Жыл бұрын
Tara lagan adivasi ma thaya lage 6
@KARANBHIL123
@KARANBHIL123 Жыл бұрын
27% અનામતમાં અમે ખુશ છે પણ જે અમારા હકો ચીનવી લેવામાં આવે છે એ આંશિક રીતે બંધ થાય તો સારું....🌍🌾...
@rahulpatel-ys7kq
@rahulpatel-ys7kq Жыл бұрын
@@virensavani4948 alya koi saru vichare cheto vicharva Dene jya hoy tya natko karva aay jas te Sara barela
@dharmeshjodhani3432
@dharmeshjodhani3432 Жыл бұрын
Anamat no problem nathi but jene real na jarur che aene nai maltu and jena ma bap gov ma che ae loko j labh lai jay che real ma aava area vala loko ne aapvu joi ae baki to dharayela j dharay che
@czpatel5300
@czpatel5300 Жыл бұрын
અંતરિયાળ વિસ્તાર ને આજ સુધી કોઈ એ આરીતે કવર કરી નથી જમાવટ ચેનલ ને અભિનંદન
@user-xj1bj7bz2k
@user-xj1bj7bz2k Жыл бұрын
Ha
@chandupatel5746
@chandupatel5746 Жыл бұрын
Congratulations medam medam. ..
@Ek-HoPe-Gaming
@Ek-HoPe-Gaming Жыл бұрын
આ છે આંતરિયાળ ગામોનો વિકાસ.... કારણ કે નેતાઓ ને ખીસ્સા ભરવા સિવાય રસ નથી ☹️☹️💔💔😢😢🙏🙏 કપિલા બહેન ને ધન્ય છે.... તેમની હિંમત ને દાદ દેવી પડે 🙏🙏
@abhaysinhrajputsstudy7715
@abhaysinhrajputsstudy7715 Жыл бұрын
ખરેખર આ પત્રકારત્વ નહી પણ સમાજકાર્ય છે,. ખુબ ખુબ આભાર બેન,
@kanjibhaibariya4242
@kanjibhaibariya4242 Жыл бұрын
જમાવટ ની ટીમને અભિનંદન આપણા આદિવાસી ભાઈઓ અત્યારે કઈ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે તે અમોને ભાન કરાવ્યું તે બદલ ખુબ ખુબ આભાર
@ranjitkhantofficial9437
@ranjitkhantofficial9437 Жыл бұрын
વાહ બેન અને જમાવટ ટીમ નો ખુબ ખુબ આભાર કે અમારા મહીસાગર જિલ્લા નો વિકાસ અને ચોર અને ભ્રષ્ટાચાર નેતાઓ ની પોલ બહાર લાવવા બદલ ખુબ ખુબ આભાર... આજ હાલત છે ....
@sanketzala728
@sanketzala728 Жыл бұрын
tweet kro tamara problem & lagta valagta badha ne tag Karo kadach netao nu dhyan jase
@chandrikaninama4452
@chandrikaninama4452 Жыл бұрын
આ બેનને ધન્યવાદ આપવા જ પડે
@ranjitrajkhant62
@ranjitrajkhant62 Жыл бұрын
મીડિયામાં તમને ખુબ ખુબ આભાર છે આવા વીડીયા બતાવવાથી
@ramandamor7373
@ramandamor7373 Жыл бұрын
દેવાશીં બેન, આપ ટ્રાયબલ એરીયામાં ફરી ફરીને તેમની પાયાની જરૂરિયાત સરકાર તરફથી મળે તે બાબતે તમારી ટીમ મહેનત કરી રહી છે. તે માટે સમગ્ર આદિવાસી સમાજ આપનો ખુબ ખુબ આભાર માને છે. મારા તરફથી આપને એક સજેશન છે કે કડાણા ડેમ થી ગુજરાત માં ખુબ જ હરીયાળી થઈ છે. પરંતુ તેની બીજી બાજુ જે લોકો ની જમીન ડુબાણ માં ગઈ તેમને સરકાર તરફથી નવી જમીન કેટલી કેટલી મળી અને અત્યારે તેવા લોકો કેવી હાલતમાં જીવન ગુજારે છે તે પણ જમાવટ ના માધ્યમ થી સરકાર સુધી પહોચાડો એવી મારી નમ્ર અરજ છે. રમણભાઈ ડામોર ટીંબલા સંતરામપુર
@damordipakr7890
@damordipakr7890 4 ай бұрын
Bhai parrvat Bhai kanji bhai damor Tamara mukam ma kai baju rahe se a mara teacher hata hu tadhagola thi Raju damor mesej moklu su
@anilamaliyar4253
@anilamaliyar4253 Жыл бұрын
દેવાંચી બેન તમારો આભાર માનીએ એટલો ઓછો છે તમે અમારા ગામડા ની હકીકત બતાવો છો આ કામ સરકારે કરવું જોઈએ એ કામ તમે કરો છો
@abhaysinhrajputsstudy7715
@abhaysinhrajputsstudy7715 Жыл бұрын
કયું ગામ ક્યાં તાલુકાનું?
@makavananarsih4182
@makavananarsih4182 Жыл бұрын
નેતા એક ભારત માં મોટા અભિનેતા સે 🙏🙏
@maruhasmukh
@maruhasmukh Жыл бұрын
બહુજ સરસ દેવાંસી બેન આવી જ રીતે પ્રજા નો અવાજ સાસકો ને પહોંચાડતા રહેજો
@g.m.sumaniya
@g.m.sumaniya Жыл бұрын
બહુ સરસ વાત કરી દેવાંશીબેન ...બાકી છે કામ એતો તમારે શાંભળવા પળશે
@pravinbhaivagadiya5083
@pravinbhaivagadiya5083 Ай бұрын
ખુબ ખુબ અભિનંદન મહીસાગર જિલ્લામાં આવવા બદલ Devanshi ben joshi 💫❤️
@narenbhatt7058
@narenbhatt7058 Жыл бұрын
Best reporting ધન્યવાદ દેવાંશીબેન
@desaiumesh451
@desaiumesh451 Жыл бұрын
🙏જય ગુરુ ગિરનારી 🙏🙏 બેન તમને ભગવાન ઘણી શક્તિ આપે
@mugalabhagora5684
@mugalabhagora5684 Жыл бұрын
સરસ દેવાંશીબહેન હું પણ એક આદિવાસી પરિવાર માંથી આવું છું...બહુ આનંદ થાય છે આવા અંતરિયાળ વિસ્તાર માં જઈને તમે લોકોના આવી અસગવડતા અને સરકારી યોજનાઓ ના લાભ થી વંચિત લોકો સાથે ચર્ચા કરો છો.. પણ પણ ત્યાંના સ્થાનિક લોકો ની વાતો સાંભળી બહુ દુઃખ થાય છે એમને સરકારી યોજના ઓ નો કોઈ લાભ નથી મળતો જે એમને મળવો જોઈએ.. જીવન ની નાનામાં નાની જરૂરિયા તો પણ સરકારની સિસ્ટમ સાથે જોડાયેલો લોકો પૂરી નથી કરી શકતા.
@vasavamanish194
@vasavamanish194 Жыл бұрын
સરસ બેન
@kanabhogesara7784
@kanabhogesara7784 Жыл бұрын
સુંદર જગ્યા છે
@cultur.v
@cultur.v Жыл бұрын
ક્યારેક તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના અંતરિયાળ ગામોમાં પણ આવો 🙏
@jigar8582
@jigar8582 Жыл бұрын
અમારી ભાષા અમારી સંસ્કૃતિ... વાસ્તવિકતા દર્શાવતો વિડીયો... ખુબ ખુબ આભાર બેન...
@lalabhaidamor6720
@lalabhaidamor6720 Жыл бұрын
ખુબ ખુબ આભાર દેવાંશીબેન અમારા વિસ્તારની મુલાકાત લેવા બદલ 🙏🙏
@KHSadia-gc9jd
@KHSadia-gc9jd Жыл бұрын
દેવાશીં બેન તમો ને સલામ છે.ઉતમ કામગીરી કરો છો.
@chsolankiofficial
@chsolankiofficial Жыл бұрын
Powar of devanshi Joshi 👏👏👏
@dineshdesai3697
@dineshdesai3697 Жыл бұрын
વાહ બઉ જ સરસ કામ દેવાંશી બેન 🙏🏻❤️
@learnwhithgujratitechnique2677
@learnwhithgujratitechnique2677 Жыл бұрын
મેડમ કડાણા તાલુકાના ST cast certified વિશે નો મુદ્દો ઉઠાવો મૅડમ 164 ઉમેદવાર નોકરીમાં થી વંચિત છે pls...
@kinjalkumarprajapati1565
@kinjalkumarprajapati1565 Жыл бұрын
Salute to explore our tribal area and feel the pain of tribal 🙏🙏
@sports_31
@sports_31 Жыл бұрын
Chalo koi to tribal ni problem mainstream ma batave 6e good work devanshi Ben 👏
@vipulsinhthakor3359
@vipulsinhthakor3359 11 ай бұрын
નમસ્કાર બેન.good work. ખૂબ ખૂબ આભાર..🙏બોવ દુઃખ ની વાત છે..એટલા વર્ષો વીતી ગયા છતાં આદિવાસી લોકો સરકારી દરેક લાભો થી વંચિત છે.એમના હક નું પણ એમના સુધી નથી પહોંચી રહ્યું...અને એક દા.ત કે કોઈ આદિવાસી માણસ સરકારી જમીન માં યા સરકારી મિલકતનો ઉપયોગ કરે ત્યારે મામલો ઉચ્ચઅધિકારીઓ સુધી પહોંચી જાય છે.અને આજે પ્રાથમિક શુવિધાઑ પણ નથી મળી રહી. તમારા આવા vlog થકી દરેક નાગરીકમાં જાગૃત થવા ની પ્રેરણા મળી રહી છે અને ખૂબ ઘણું બધું જાણવા મળે છે. Thank you....
@prakashrajtaviyadofflcia179
@prakashrajtaviyadofflcia179 Жыл бұрын
*ખૂબ ખૂબ અભિનંદન દેવાંશી બેન અમારા વિસ્તારમાં મુલાકાત લીધી*
@divyeshpatel703
@divyeshpatel703 Жыл бұрын
Superb Journalism Devanshimam.... Keep it up👌👌👌👌👌👌👌👌
@pateliadaxesh763
@pateliadaxesh763 Жыл бұрын
દેવાંશી બેન તમે સમગ્ર મહીસાગરમાં તપાસ કરો એક એક ગામ તપાસ કરો જેથી ખબર પડે નલ સે જળ કેટલું કામ થયું છે અને કે બાકી વિકાસના કામો થયા નહિ માત્ર વિકાસ કાગળ પર જ થયો તેવું લાગે.જેમ કે નોકરી કરતા દરેક વ્યક્તિ ને પોતાનું ઘર સારું ના હોય તો કેવી સરમ સંકોચ આવે તેવું જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં કામ કરવાની કઈ ખબર પડતી નથી જિલ્લો એ પોતાનું ઘર કહી શકાય
@mehulkumarthakor2823
@mehulkumarthakor2823 Жыл бұрын
જાણ કરવા બદલ આભાર દેવાંશી બેન.
@ahirmoriarvind6584
@ahirmoriarvind6584 Жыл бұрын
જોવાની આપણે મજા આવે એવી જગ્યા.. બેન.. પણ વાસ્તવિકતા તો ત્યાં ના લોકો ને જ પૂછો.. ખૂબ સરસ બેન
@nareshchaudhary4721
@nareshchaudhary4721 Жыл бұрын
જમાવટ ટીમ ની ખુબ ખુબ અભિનંદન પાઠવું છું
@user-gt1mf9lz4j
@user-gt1mf9lz4j Жыл бұрын
Sister, no one tells such coverage, such things are seen for the first time, you are really grateful for it.
@DharmeshPatel-fs2cn
@DharmeshPatel-fs2cn Жыл бұрын
દેવાંશી બેન હજી આ ગામ ની હાલત 5 વર્ષ આવીજ રહેશે ગુલાબસિંહ કંઇજ કામ ન કરે આ હકીકત છે જોજો 5 વર્ષ પછી પણ આજ હાલત રેહસે
@dinubhaipatel7130
@dinubhaipatel7130 Жыл бұрын
Shocked! Really speechless.devanshiben selute
@anilbariyaanilbariya2142
@anilbariyaanilbariya2142 Жыл бұрын
Devanshi Ben tamane khub abhinandan
@devasabhad1037
@devasabhad1037 Жыл бұрын
બહુ મહેનત કરી છે ખૂબ ખૂબ અભિનંદન બહાર
@gkm202
@gkm202 6 ай бұрын
Abhinandan, Divyanshi Ben for bringing the reality of villagers and their plights.
@jayeshpatel1980
@jayeshpatel1980 Жыл бұрын
વહીવટી અઘિકારીઓએ પણ આવા ગામ ની મુલાકાત લેવી જોઈએ ને લોકો સાથે સંવાદ કરી પ્રજાલક્ષી કામો પોચડવા જોઈએ
@mehulgor3
@mehulgor3 Жыл бұрын
અહીં કંઈક નવી પત્રકારિતા, કંઈક નવા સમયનો સૂર્યોદય થતો જોવા મળ્યો... સરસ
@smsaheb4064
@smsaheb4064 11 ай бұрын
વાહ... કયા ગુજરાત મોડલ હૈં.. શરમ આવે છે આ બઘું જાણી ને દેખીને.. કે હું એક એવા વિકાશિલ ગુજરાતનો હિસ્સો છું. Madamji Such a great work by you 👍
@jadejavanraj7100
@jadejavanraj7100 Ай бұрын
ધન્યવાદ પાત્ર છો બૈન તમે અને આખી ટીમ દ્વારા જે કામગીરી કરી રહ્યા છો ગુજરાત સરકાર ની યોજનાઓ ની પોલ ખોલી રહ્યા છો
@Desh291
@Desh291 Жыл бұрын
તળાજા તાલુકા માં પણ અમુક વિસ્તાર માં પણ વિકાસ નથી પહોંચ્યો
@tribalvloggersurtan142
@tribalvloggersurtan142 Жыл бұрын
Tamaro vichar j ideal 6e Do for tribal it is amazing!! I follow since binsachivalay but I can't qualify cpt I believe that qualifying in binsachivalay it is your hard work without it not possible
@garasiyabharat7818
@garasiyabharat7818 Жыл бұрын
દેવાંશી બેન તમે ૧૨૯ વિધાનસભા ના મત વિસ્તારમાં પહેલા મે કોમેન્ટ કરી હતી પણ તમે નથી આવ્યા અમારે ત્યાં ખોખા અને રસ્તા તે બન્યા છે પણ હમારા વિસ્તાર મા ફરવા આવજો "સલાકરા મહાદેવ અને માંનગઢ મા તમને ખૂબ મજા આવશે. તમે આવો તો મને પણ તમારી સાથે લેતા જાજો હુ પણ આવીશ.
@VillagerSandy
@VillagerSandy Жыл бұрын
આદિવાસી સમાજમાં Potential બહુ છે પણ પાયાની સુવિધાના કારણે ક્યાંક ને ક્યાંક એનો વિકાસ રૂંધાય જ જાય છે... તંત્ર ધ્યાન આપે તો જ સૌનો સાથ સૌનો વિકાસ થશે..
@chiragchaudhry
@chiragchaudhry Жыл бұрын
Thank you for showing jamavat team our mahisagar natural booty but in this booty some needs for people in government to improve our mahisagar district booty..
@chimanbhaisiyola6594
@chimanbhaisiyola6594 Ай бұрын
Good job Vande matram
@chandusondhara8025
@chandusondhara8025 Ай бұрын
દેવાંશીબેન તમે એક પ્રકારની ક્રાન્તિ તરફ જઈ રહ્યા છો....આપના ચેનલ અને આપના પ્રયાસોને સાકાર કરો એવી આશા રાખીએ છીયે
@rajshikhuti6271
@rajshikhuti6271 Жыл бұрын
દેવાંશી બેન ખૂબ ખૂબ અભિનંદન
@RajeshSangada-sf1wx
@RajeshSangada-sf1wx 9 ай бұрын
Thank you so much devanshi Ben Dahod Zalod adivasi gamda vistar ni pan mulakat leje devanshi Ben avuj che adivasi vistaro ma toh
@dippatel7686
@dippatel7686 Жыл бұрын
આ ને કહેવાય રિપોર્ટ જે સાચું
@dhirubhaibharwad6652
@dhirubhaibharwad6652 Жыл бұрын
Good job 👍 and Jay dwarkadhis devansi Ben 🙏
@aap.ki.jay.muldarm.ki.j
@aap.ki.jay.muldarm.ki.j Жыл бұрын
जोहार जय सेवा जय आदिवासी
@anilpatel1622
@anilpatel1622 3 ай бұрын
Great coverage
@m.k.bagiya1112
@m.k.bagiya1112 Жыл бұрын
Wah Tamari Himmant ! Atli sachot jankari Aadivasi area ni
@milesurmeratumhara4813
@milesurmeratumhara4813 8 ай бұрын
Wah wah jamvatma khub j jamavat kari.jamavatni timne abhinandan.good jobs.
@Herry.youtuber
@Herry.youtuber Жыл бұрын
Great work team jamavat 🙂🙂🙂
@babudesai2001
@babudesai2001 11 ай бұрын
Great work Ben
@ahmdbhaimjat9425
@ahmdbhaimjat9425 Жыл бұрын
Devansihji aawij rite ame aavi થીતી માં જીવન જીવીએ છે આવી રીપોર્ટીંગ જમાવટ નેસ્લામ છે આવીજ રીપોર્ટીંગ થવીજ જોઈએ તો કયાંક ભગવાન સદબુદ્ધિ આપે અમલદારોને
@raviarambhadiya1281
@raviarambhadiya1281 3 ай бұрын
मेडम देवाशी बेन धन्य वाद छे जंगल मा जाय ऐटली शरश मुलाकात लीयोछे ओर आगे बढ़ो आशीर वाद भुदेव जामनगर 🎉
@Kishan99375
@Kishan99375 Жыл бұрын
खुब खुब आभार बेन 🙏
@user-yw7vg7dd8w
@user-yw7vg7dd8w Жыл бұрын
ખરેખર આ લોકોને સારા રોડ રસ્તાની ખરેખર જરુર છે. સરકાર માટે શરમની વાત કહેવાય
@b.mrathwa8143
@b.mrathwa8143 Жыл бұрын
Sarkar nak vagar Che Saram na hoy...
@thakorpruthvi5821
@thakorpruthvi5821 2 ай бұрын
Aadivashi ne sport kare sarkar please Jay bhavani 🙏
@vinurathva6569
@vinurathva6569 Жыл бұрын
जमावट चैनल ने ख़ुब ख़ुब अभिनंदन आवा आदिवासी लोको ने मेडिया सुधी बोलवानो तक मले समस्या रजुवात करें....?
@sahilp4234
@sahilp4234 Жыл бұрын
Good.👏👏👏👏👌💯👍🙏
@MakvanaAarjunsinh
@MakvanaAarjunsinh 2 ай бұрын
કપિલ બેન ધન્યવાદ આપું છું
@manubhairathva4369
@manubhairathva4369 Жыл бұрын
Very good ben
@partapgodhaniya5865
@partapgodhaniya5865 Жыл бұрын
તમે કવરેજ કીધું એ દેવાંશીબેન જય મોગલ માં
@balvantpargi3722
@balvantpargi3722 Жыл бұрын
Wonderful work
@aaravsangada3365
@aaravsangada3365 Жыл бұрын
Thank you mem....
@nationfirst6462
@nationfirst6462 Жыл бұрын
Nice News channel of Gujarat
@balavantdamor919
@balavantdamor919 Жыл бұрын
Good work 👍
@jitendratrivedi7566
@jitendratrivedi7566 Жыл бұрын
Thank you ben
@pramodpatel2580
@pramodpatel2580 Жыл бұрын
Good job Devanshiben God Bless you Kai apna Patrakartva thi madad male evu apeksha
@pramodpatel2580
@pramodpatel2580 Жыл бұрын
God bless you
@vatsalpatel4005
@vatsalpatel4005 Жыл бұрын
અમારા આદિવાસી વિસ્તાર માં આવો સુરત સાપુતારા રોડ @ કર્ચેલિયા તા મહુવા જી સુરત
@Patelhitesh9334
@Patelhitesh9334 Жыл бұрын
5:02 💯👌🙌👍💯
@Jig0Patel
@Jig0Patel Жыл бұрын
ટોયલેટ નઈ બનાયા તો બધા જાય ક્યાં આ વગડા માં ઓહ wow 😂😂😂 ૧૨:૨૦
@Zero_2_Hero1519
@Zero_2_Hero1519 Жыл бұрын
પરિસ્થતિ બહુ નિંદનીય છે. સાહેબ જોડે કંઇક આશા રાખીએ
@sgbariya
@sgbariya Жыл бұрын
Good work ben
@sarvaiyadivyarajsinh7148
@sarvaiyadivyarajsinh7148 2 ай бұрын
jay jamavat
@jamilkhanpathan8762
@jamilkhanpathan8762 Жыл бұрын
આદિવાસી વિસ્તાર ના જંગલ ના ઊંડાણ ના ગામો ખૂદી વડો વિકાસ જોવાનહી મડે.
@hardik_piplotar
@hardik_piplotar Жыл бұрын
Good job Jamavat
@jagdishbhaisalat8995
@jagdishbhaisalat8995 Жыл бұрын
pehal to kri devanshi ben reality btavvani very good 👏👏
@anilvasavavasava7339
@anilvasavavasava7339 Жыл бұрын
Good news live
@bollycraze2722
@bollycraze2722 Жыл бұрын
Devanshi Ben🙏🙏🙏
@dr.muljibhaipatel9277
@dr.muljibhaipatel9277 Жыл бұрын
Congratulations for cover this areas
@lsbalat856
@lsbalat856 Жыл бұрын
વાહ ! દેવાંશી બેન આપ ઉત્તરોત્તર પછાત વિસ્તારોમાં જઈને વાસ્તવિકતાને ઉજાગર કરો છો તે બદલ અભિનંદન.
@shardabariya7950
@shardabariya7950 Жыл бұрын
અહીં સુધી પહોંચ્યા અને સરકાર ને દર્પણ બતાવ્યુ માટે આભાર પરંતુ આના જેવી અને એની કરતાં પણ બદતર જીવન જીવી રહ્યા છે મહિસાગર ના આદિવાસીઓ પણ સરકાર માત્ર લુણાવાડા બતાવી ને કહે છે આ વિકાસ કર્યો છે...બાકી બીજા ગામો જોઈ ને આપનુ હૃદય પણ દ્રવી ઊઠશે કે મહિસાગર ની જનતા ની આવી પરિસ્થિતિ છે..! ખરેખર આપ. રાજ્ય નીડર પત્રકાર છો એજ મહિસાગરવાસીઓ માટે ગૌરવ છે...બાકી સરકાર થી અમને કોઈ જ અપેક્ષા નથી... આપ મહિસાગરના અન્ય આદિવાસી વિસ્તાર ને પણ ગુજરાત સરકાર ને બતાવો એવી પ્રાર્થના 🙏
@gitabenparmar9015fjg
@gitabenparmar9015fjg 8 ай бұрын
Good working devanshi ben mara jilaa ma
@rajaputanaajay2432
@rajaputanaajay2432 Жыл бұрын
Nice Amara Godhara ma sehera talukama aavo village blog banavo..🇮🇳
@profMGVora
@profMGVora Жыл бұрын
અંતરિયાળ વિસ્તારો ની ક્યાં કહીએ, બેન, એક વાર અમદાવાદ ના લાંભા ની મુલાકાત લેજો, Indiranagar-2 નિ primary school ni building no j Daru Vechva mate upayog thay chhe.. AMC ni Undar ma aave che AMC no sau thi moto Ward, ane BANK, POST Office, koi Suvidha nathi, Road Na naame pata pindhi karelo Road chhe, Lambha Talav Nu Development 2016 ma saru thayu hatu.. haju Development thay j chhe...
@maheshchudasama8416
@maheshchudasama8416 Жыл бұрын
Ma'am job requirements hoy to kejo hu compititive exam ni preparation karu 6u pan have Mari condition nthi k preparation Kari saku Kem k hu midelclass parivar mathi aavu 6u
@amitsumra3053
@amitsumra3053 Жыл бұрын
Best
@ladhabhaitadhani4899
@ladhabhaitadhani4899 Жыл бұрын
જય ભગવાન સાદર નમસ્કાર શુભ રાત્રિ
@zaladinusinh6046
@zaladinusinh6046 Жыл бұрын
Good. Mam
@vaghjichanga3182
@vaghjichanga3182 Жыл бұрын
બ્ઊ મહેનત કરો છો
@pravinpravin4605
@pravinpravin4605 Жыл бұрын
Good 👍 job 👍 👏 👌 🙌 💪
@ranjitrtw9495
@ranjitrtw9495 Жыл бұрын
Devansi ben tame khub aagad avdho
@thakorrahulsinh4773
@thakorrahulsinh4773 Жыл бұрын
I am waiting your video mahisagar district
WHO DO I LOVE MOST?
00:22
dednahype
Рет қаралды 81 МЛН
버블티로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 104 МЛН
My little bro is funny😁  @artur-boy
00:18
Andrey Grechka
Рет қаралды 13 МЛН
The child was abused by the clown#Short #Officer Rabbit #angel
00:55
兔子警官
Рет қаралды 23 МЛН
WHO DO I LOVE MOST?
00:22
dednahype
Рет қаралды 81 МЛН