મને લાગતું જ નતું કે હું ઘરે જીવતો આવીશ, Ganesh Gondalના લોકોએ મને બોવ માયરો: Sanjay Solanki

  Рет қаралды 407,048

Vibes Of India Gujarati

Vibes Of India Gujarati

Ай бұрын

#ganeshgondal #jayrajsinhjadeja #gondal #junagadh #Rajubhaisolanki #vibesofindia
Vibes of Indiaના ગ્રુપમાં જોડાવા નીચેની લિંક પર ક્લિક કરો
chat.whatsapp.com/FbDy3bBzBQW...
#gujaratinews #gujaratisamachar #gujarat #gujarati #gujaratupdate #gujaratnews #gujaratsamachar #gujaratiupdate #gujarativideo #gujaratvideo #ગુજરાત #ગુજરાતસમાચાર #સમાચાર #ગુજરાતી #ભાજપ #કોંગ્રેસ #આપ #vibesofindia #VibesofIndia
Our website:
English News - www.vibesofindia.com/
Gujarati News - guj.vibesofindia.com/
Hindi News - www.vibesofindia.com/hi/
Facebook: / vibesofindiaofficial
Twitter/X: / vibesofindia_
Instagram: / vibesofindiaofficial
KZfaq: / vibesofindia
Join this channel to get access to perks:
/ @vibesofindiagujarati

Пікірлер: 576
@siyapatel9063
@siyapatel9063 27 күн бұрын
હું પાટીદાર છુ પણ હું દલિત સમાજ ની સાથે છુ આ આ જીવન સજા બધાને મળવી જોઈ અને અને પણ આવો જ માર માર મારવો જોઈ અને ગણેશ ની મા ગીતાબેન જાડેજા નેં ધારાસભ્ય માંથી રાજી નામું આપવું જોઈ એટલે આવું બિજી વાર સતનાં નસામા કોઈ સમાન્ય માણસ સાથે કયારેય ના થાઈ આવા ગણેશ જેવા ગાંડાગુંડા નેં સજા મળવી જોઈ
@RathodArjunsinhDilusinh
@RathodArjunsinhDilusinh Ай бұрын
હું દરબાર છું.પણ દલિત સમાજ ની સાથે છું
@himmatbhikadiya6038
@himmatbhikadiya6038 Ай бұрын
હા સરકાર તમે બનાવિછે એટલે રાજીનામુ આપીદે
@dayaparmar6625
@dayaparmar6625 Ай бұрын
ધરતી પર જન્મ લીધેલ મનુષ્ય અવતાર સૌ હળીમળીને ૨હે તો ખુબ સારું કેવાય❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@user-sz3vv1ij6t
@user-sz3vv1ij6t Ай бұрын
સાહેબ તમને સોં સોં સલામ 🙏🙏🙏
@dhairy633
@dhairy633 Ай бұрын
To bija ne pan samjavo bhai
@bhatirajendrasinh68
@bhatirajendrasinh68 Ай бұрын
😂😂😂😂😂😂😂
@Harshilkumar007
@Harshilkumar007 Ай бұрын
એ જે બોલ્યો, એ એની માં નાં સંસ્કાર, એને તમે જે કર્યું એ તમારા ઉજળા સંસ્કાર છે....
@BABULAL-xf7sk
@BABULAL-xf7sk Ай бұрын
જય ભીમ જય સવિધાન 🙏 ડો.બાબા સાહેબ આંબેડકર ના સવિધાન મા લખેલા કાયદા મુજબ થવુ જોઈએ
@ratilalmakwana596
@ratilalmakwana596 Ай бұрын
જો આની ધરપકડ ન થાય અને જેલ ન થાય તો તો સરકારે રાજીનામું આપી દેવું જોઈએ.
@mayurdarji6609
@mayurdarji6609 Ай бұрын
Sarkaar to bjp j avani 🤣 Tara jeva bow mle che
@aryansolanki3622
@aryansolanki3622 Ай бұрын
લુખ્ખાઓ ની સરકાર છે....
@gogadigital2014
@gogadigital2014 Ай бұрын
Chup લીટી ચૂપ
@haillordkrishna4765
@haillordkrishna4765 Ай бұрын
100% ganesh ne jail thavi joy
@ratilalmakwana596
@ratilalmakwana596 Ай бұрын
પત્રકાર મિત્ર ખૂબ શાલીન લાગ્યા.અભિનંદન.
@user-iz8qn7zj8x
@user-iz8qn7zj8x Ай бұрын
ગણેશ એક બાપ ની ઓલા હોય તો હાજર થઇ જા
@kathiyawadi_ghoda728
@kathiyawadi_ghoda728 Ай бұрын
Thay gyo
@girirajsinhzala251
@girirajsinhzala251 Ай бұрын
Marya dama re e jene mayro e pote gundo che hu odkhu chu aene saru rite
@vihanfilms6368
@vihanfilms6368 Ай бұрын
લાખ લાખ વંદન તમારી જનેતાને
@amitbaraiya6773
@amitbaraiya6773 Ай бұрын
વાહ સત્તા ના ઠેકેદારો વાહ તમારો દબદબો બોવ સારો કેવાય ધન્ય છે તમારી જનેતાને
@RameshbhaiMakwana-gm9oc
@RameshbhaiMakwana-gm9oc Ай бұрын
હૈ. ભગવાન. આ લોકોને. સજા. આપ
@indianindian9708
@indianindian9708 Ай бұрын
કડક કાયદા બનાવાની જરૂર છે કમજોર મજબૂર ગરીબ લોકો ની સૂરક્ષા હીતાથે
@user-vj2vv5wy8c
@user-vj2vv5wy8c Ай бұрын
હું એક અસલ હાડકીયો દરબાર છું અસલ મકવાણા છું અને દલિત સમાજ ને ધન્યવાદ આપું છું કે તેમના સમાજ ના સંતો ભકતો એ જ દેશમાં સંસ્કાર સિંચન કર્યું છે ગુરુ ઓ ની પરંપરા અને સનાતન ધર્મ ને જીવતો રાખ્યો છે જેમાં મહાન સંત સાધુઓ જેવા કે સંત રોહીદાસ સંત ઉગારામબાપા સંત સવગુણ સંત કબીર સાહેબ સંત નાભાસવામિ સંત પીર જોધલપીર સંત ઉગમશી મેઘવાળ સંતમેઘાણદ કુભારાણા નાં ગુરુ પીર રામદે ડાલીબાઈ સંત ખિમડીયા કોટવાળ અને ડાલલ બાઈ દાસી જીવણ સાહેબ સંત ભવાની દાસ આ બધાં સંતો એ મોટા મોટા લોકો ને દિક્ષા આપી અને મહાપુરુષ બનાવી દીધા છે એટલે આવા ઉજલા અને ભવ્ય સમાજ ને ધન્યવાદ છે ધન્યવાદ આવા સમાજના લોકો ને વંશજોને કોટી કોટી વંદન છે જય ભીમ
@bhatirajendrasinh68
@bhatirajendrasinh68 Ай бұрын
😅😅😅😅😅😅😅
@bjargavjoshi8
@bjargavjoshi8 Ай бұрын
Valmiki ma makwana atak aave maro ek frnd chhe eni ben na lagan karva na chhe tu vandho hoy to ke taru magu nakhu tya
@dineshvaghela1692
@dineshvaghela1692 Ай бұрын
ખૂબ ખૂબ આભાર 😢😢😢
@meri.DM..chhinal
@meri.DM..chhinal Ай бұрын
પંડિત લડાવી રહ્યોં છે. લોડ baman તારું કામ કર ભોસ્મરીના​@@bjargavjoshi8
@Gujju_Bhavnagari
@Gujju_Bhavnagari Ай бұрын
​@@bjargavjoshi8તારી ગાંડ બળી ભામટા?
@GovindDudasanaGovindDuda-pl7pr
@GovindDudasanaGovindDuda-pl7pr 23 күн бұрын
હું ઠાકોર શું પરંતુ દલિત સમાજ ની સાથે શુ
@parmarmahesh7459
@parmarmahesh7459 26 күн бұрын
જય ભીમ જય સંવિધાન
@purnabachudasama5171
@purnabachudasama5171 Ай бұрын
અમારો સમાજ પણ તમારી સાથેજ છે ભાઈ તમે સ્વસ્થ થઈ જાવ 🙏🏻
@parthdipsinh9136
@parthdipsinh9136 Ай бұрын
💯 tme rupala vakhte amne sath aaypo hto aetle have ame tmari hare chiii
@upsc806
@upsc806 26 күн бұрын
વાહ દલિત ભાઈ o🙌🙌🙌
@hk_official1976
@hk_official1976 Ай бұрын
Ganesh ek number no lukhina petno
@school77231
@school77231 22 күн бұрын
Saja thase jordar wait kro
@school77231
@school77231 22 күн бұрын
Badha aaropio andar jase
@meenagosai543
@meenagosai543 17 күн бұрын
😂😂😂
@dharathakkar-lj3nt
@dharathakkar-lj3nt Ай бұрын
બહુ સરસ વાત છે સહેબ 😢
@SureshParmar-nl9xm
@SureshParmar-nl9xm Ай бұрын
ગણેશ તારા મો takad હોયતો આવી જાને
@jigneshrathod2656
@jigneshrathod2656 Ай бұрын
જય ભીમ
@rajgurudineshbhai7697
@rajgurudineshbhai7697 Ай бұрын
આ વાત તમારા મીડિયા માં ચગાવી વૈમન વઘાર શો નહીં.બનાવ સાંભળી દુઃખ થાય છે
@b.mgadhvi-yg2rb
@b.mgadhvi-yg2rb Ай бұрын
ફરીયાદ નોંધાવી દેવી જોઈએ કાયદો બધાને સરખો જ છે પણ આના વીરૂધ કોઈ ફરીયાદ નથી કરતા ત્યારે જ આવા બનાવો બને છે મીડયા મદદ કરજો
@kirittaviyad93
@kirittaviyad93 Ай бұрын
પબ્લિક કે ભેગા મળી ને ધોઈ નાખવો પડે પોલીસ કઈ જ કરે નઈ
@amratbhaibharwad6995
@amratbhaibharwad6995 Ай бұрын
સત્યમેવ જયતે
@lalitsolanki5951
@lalitsolanki5951 Ай бұрын
Jay bhim . આ જે આવુ કૃત્ય કરે છે તેવા બદમાશો ને સમાજ સજા જરૂર કરશે.
@thecreative3359
@thecreative3359 Ай бұрын
Yes Jay shree Krishna Jay mata di
@newtongravitywale335
@newtongravitywale335 Ай бұрын
Jay sree ram jay mataji
@Viraj616
@Viraj616 Ай бұрын
Jay bhim..
@lamkabhai3388
@lamkabhai3388 Ай бұрын
સાહેબ આમાં ક્યાંય નો થાય થોડા સમય આવી રીતે વીડિયો મા ગૂસો કરીને વીરોધ થાસે પછી હરવે હરવે બધૂય ભૂલાય જાય છે કોઈ નો વાળ પણ વાંકો નય થાય (થોડા સમય પહેલા એના ઊના મા આનાથી ય ખરાબ ઘટના બની હતી એમાં પણ થોડા સમય હોહા અને દેકારો થયો હતો પણ પછી સૂ થયૂ??????????)
@opbuddy1320
@opbuddy1320 Ай бұрын
Kay nathi thatu
@pratapbhaivala1247
@pratapbhaivala1247 13 күн бұрын
વાહ
@manojdeshani3601
@manojdeshani3601 Ай бұрын
જય રામદેવપીર
@user-kr9mf3xq1l
@user-kr9mf3xq1l Ай бұрын
દરબાર હોય તો એના ઘર નો, બાપ એની બેનનો એની માનો , આંબેડકર બધા નો બાપ છે, કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ, જય ભીમ
@zinzalajatin7307
@zinzalajatin7307 Ай бұрын
Limit maa rej vo bhai
@dharmeshmahyavanshi1540
@dharmeshmahyavanshi1540 Ай бұрын
Right.... Jay bhim👏🏻👏🏻
@harshilparmar8042
@harshilparmar8042 Ай бұрын
​@@zinzalajatin7307tu tari limit bhulto nahi...nhi to ame yaad kravisu limit
@mbcarsshorts7710
@mbcarsshorts7710 Ай бұрын
Hattttttt bakchodi jaruri chhe bhim nu naam layi har ek comment section ma
@dhruvaryaman2638
@dhruvaryaman2638 Ай бұрын
Ok mansabdaar​@@zinzalajatin7307
@HetChandraRecipe
@HetChandraRecipe Ай бұрын
saras !!
@Ranbanka_Rathod7773
@Ranbanka_Rathod7773 Ай бұрын
દરબાર દીકરા હોય એ બધા લોકો સાથે હોય વિરોધ કામમાં ના હોય મારે બધાં સમાજના ભાઈઓ મિત્રો છીએ ગણેશ,જયરાજ ભાઈ ને અમે દરબાર સમાજ પણ એમની સાથે નથી સપોર્ટ dalit samaj
@Hiteshvyas6
@Hiteshvyas6 Ай бұрын
Vaah bapu vaah ..
@jeetking7198
@jeetking7198 Ай бұрын
જેલ માં ઘાલો આને
@vaghelavijaysinh2372
@vaghelavijaysinh2372 Ай бұрын
આને સજા આપવી જોઈએ
@B.darbar
@B.darbar Ай бұрын
कोई पण साथे अन्याय थाय ते नु तमाम जनता मिली विरोध करो सत्य मैव जयतै 🇮🇳👍🇮🇳
@rohitpavara6064
@rohitpavara6064 Ай бұрын
Jay mataji
@solankiraju524
@solankiraju524 Ай бұрын
Jay Bhim 💙💙💙
@vihanfilms6368
@vihanfilms6368 Ай бұрын
ગણેશ લુખો છે
@bhupendrgt173
@bhupendrgt173 29 күн бұрын
Yes
@parmarmukesh2793
@parmarmukesh2793 19 күн бұрын
બાપુ એટલે બહાદુર પુરુષ જેવાકે મહારાણા પ્રતાપ સયાજીરાવ ગાયકવાડ જેવા અને બાપુ ઓ હતા જેને ગર્વથી બાપુ કેતા પણ આ ગનિયા આ એવુંતો સુ બહાદુરી નું કામ. કર્યું છે તો ઈને બાપુ કેવાનું કઈ બહાદુની નું કામ બતાય નઈતો બાયલા પુરુષ બનીજાય
@user-tl2yb3cz5j
@user-tl2yb3cz5j Ай бұрын
એ દરબાર ના પેટનો ના હોય
@kirangohil512
@kirangohil512 12 күн бұрын
Hu OBC chu Ane SC ST ni Sathe chu Jay bhim jai sawidhan namo budhay
@zalabhikhubha9871
@zalabhikhubha9871 Ай бұрын
અલ્યા ભાઈ કદાચ ગલા ગલી થઇ હોય એટલી હદે નાં કરે કોઈ તમે ક્યાં મોટો કોઈ ગુનો કર્યો હતો મૂર્ખ કેવાય કે કોઈને હેરાન નો કરાય દરબાર નો ધરમ છે લોકોને મદદ કરવી ને હાલ માંથવતી હલકી થઈ રહી છે બધા સમજી વિચારી ને રહો ભાઈ ચારો વર્તો કાઠિયાવાડ માયાળુ વિસ્તાર કેવાય આવું બધું નો થવું જોઈએ
@nirmalgamit3281
@nirmalgamit3281 Ай бұрын
કાઠિયાવાડ કોઈ પણ એંગલ થી માયાળુ અને દયાળુ હોય એવું લાગતું નથી
@OnlyMoj-gj4wy
@OnlyMoj-gj4wy Ай бұрын
તમે કોય રાજા નતા રાજાના સૈનિક હતા તમે બરોબર
@BapuJhala
@BapuJhala Ай бұрын
​@@OnlyMoj-gj4wy રાજા ના ભાયાતો હતા અમે આનું સમર્થન નથી કરતા ખોટો જે હશે એને સજા થવી જોઈ એ
@MitrajsinhRajput-ks9jm
@MitrajsinhRajput-ks9jm 28 күн бұрын
Jay bhavani jay rajputana Jay bhim Kardiya bapu 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@SBT_SIDHU_VLOGS
@SBT_SIDHU_VLOGS Ай бұрын
❤️❤️
@maheriyaChandrahas-be4zs
@maheriyaChandrahas-be4zs Ай бұрын
Jay bhim jay samvidhan
@bhogilalparmar7468
@bhogilalparmar7468 Ай бұрын
એને ખબર જ નથી કે મારો બાપ કોણ છે.. જેનો બાપ એક હોય તે કોઈ દિવસ આવું કરે જ નહીં.આમા બીજ ફેર છે.
@dilipbhandari9881
@dilipbhandari9881 Ай бұрын
Good interview, our sympathy with victims and his family, it must be passed thru judicial system and culprits must be behind the bars…
@muljidhariya5522
@muljidhariya5522 Ай бұрын
શિયાળ ભેગાવોય.સિહ.એકલોવોય
@MitrajsinhRajput-ks9jm
@MitrajsinhRajput-ks9jm 28 күн бұрын
Sat asatno malik uparvalo tu hi ek 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 Jay bhavani bapu
@meruarya4345
@meruarya4345 Ай бұрын
Ela bhai a Sanjaybhai Solanki pan Nabala manso ne avi rite j heran kare 6e gundo j 6e samanya Manas nathi gundo 6e
@NileshChovtiya
@NileshChovtiya Ай бұрын
આ ભાઈ એમ કયે છેકે ગીતા બા સાથે વિડિઓ કોલ ચાલુ છે. પછી કયે કપડાં કાઢી નાખ્યાં હતા સુ આવું બને
@mohansuthar5936
@mohansuthar5936 Ай бұрын
Shart કાઢી શકે
@bhuteshbhutesh921
@bhuteshbhutesh921 29 күн бұрын
જય શ્રી રામ જય મા ભવાની જે થાય એ સારુજથાય
@Harikaahirvlog
@Harikaahirvlog Ай бұрын
Ohooooo
@mayur5326
@mayur5326 Ай бұрын
GANESH JEVA LUKKHA NE JAIL BHEGO KARVO JOYIYE 😡😡😡😡🤬🤬
@geetavansiya3376
@geetavansiya3376 Ай бұрын
All r with u ..rajput
@user-nj1zt5yq3b
@user-nj1zt5yq3b 26 күн бұрын
JAY BHIM 💙
@lalabhaibosariya4321
@lalabhaibosariya4321 Ай бұрын
સંજયભાઈ અમારી સાંત્વના આપની સાથે છે પરંતુ આપને માર મારતી વખતે ગણેશ જાડેજા સાથે ગીતાબા જાડેજા સાથે વિડિયો કોલ ચાલું હતો આ વાત માન્યામાં નથી આવતી.. કારણકે ગીતાબા જાડેજા એક શાલિન ગૃહિણી છે.. તમારી બધી વાતો માન્યા માં આવે છે પણ તમે ગીતાબા વિશે કહ્યું આ એક વાત માન્યામાં જ નથી આવતી.... સંજયભાઈ,, ભગવાન આપનું સ્વાસ્થ્ય સારું રાખે એવી હું ભગવાન ને પ્રાર્થના કરૂં છું..
@user-wp2sr7ic9j
@user-wp2sr7ic9j Ай бұрын
એવુજ હોય તો ગીતાબેને તેને ટેકો આપવાના બદલે આ ગણેશને પોલીસને સોંપી દેવો જોઇએ
@user-vj2vv5wy8c
@user-vj2vv5wy8c Ай бұрын
સંજયભાઈ આપની પાસે કોઈ સાધન હતું કે નહીં નાનું નાનું સાધન ખિસ્સામાં મૂકી રાખવું જોઈએ અને આવા અધર્મી ને ખોસી દેવાય હાલ માર્યો જાય હવે તમારા એ ગોંડલ બાજુ દલિતો એ સંગઠીત રહેવા ની જરૂર છે અને દરેકને ખિસ્સામાં એક પડીકું છીંકણી અને મરચું રાખવું જોઈએ અને એક નાનું ચપ્પુ આનો ઉપયોગ સંકટ સમયે કરી શકાય આપણી સ્વ રક્ષણ માટે હથિયાર પરવાનો મેળવવાની જરૂર છે જય ભીમ
@parmarramesh7221
@parmarramesh7221 Ай бұрын
Jay bhim
@MeruParmar-jb3ni
@MeruParmar-jb3ni 27 күн бұрын
Jay shree ram Jay vankar Jay chamar jay valmiki samaj Jay Hindu dharam
@meenagosai543
@meenagosai543 17 күн бұрын
દરબાર દલિત નાબાપ સેએ તો Raju Solanki પોતે જ કિયેસે
@ashokravat8427
@ashokravat8427 Ай бұрын
Jay bhim jay bhavani
@hiteshbhaskar2792
@hiteshbhaskar2792 Ай бұрын
Nam bhagvan je vu. Kam setaan je vu
@wandererinwonder6977
@wandererinwonder6977 Ай бұрын
યોગી ને બોલાવી ને બુલડોઝર ચાલવું જોઈએ?
@hareshparmar5867
@hareshparmar5867 Ай бұрын
આવું કૃત્ય કરનાર ને તિહાડ જેલમાં મોકલી દેવો જોઈએ ત્યાં બાપુ ના ચાલે
@DivyaBaa-pw8gv
@DivyaBaa-pw8gv Ай бұрын
Bapu no bol tu je hoy e jeni jode vat hoy aem nu nam lay bol nkar tne bolis bdse ho
@ankitkotadiya4561
@ankitkotadiya4561 Ай бұрын
​@@DivyaBaa-pw8gv baa ne kai nathi kidhu bapu ne kidhu
@ankitkotadiya4561
@ankitkotadiya4561 Ай бұрын
​@@DivyaBaa-pw8gv baa ne kai nathi kidhu bapu ne kidhu ene
@chauhan2628
@chauhan2628 Ай бұрын
અલ્યા શેના બાપુ એ જમાનો ગયો ,પોતાની જાતે જ અમે બાપુ બોલિયે ને વટ મારીએ ત્યારે મેળ પડે😂હાલ તો શિક્ષણ નો જમાનો, બાળકો નુ સાચું ભવિષ્ય એજ છે ,
@dehulmayala2721
@dehulmayala2721 Ай бұрын
😮
@maganbhaipaljibhai2992
@maganbhaipaljibhai2992 Ай бұрын
જે પોટને બિજાના બાપ થવુ હોય તે પોઠાણા બાપ ની આબરુ નો જાવેદ ભાઈ
@lofi_music_lover99
@lofi_music_lover99 Ай бұрын
Jai bhim 💙💙💙
@DivyeshDodiya-he9st
@DivyeshDodiya-he9st Ай бұрын
Yes
@VrajParghi
@VrajParghi Ай бұрын
Jay bhim 😮
@RanjitGvala
@RanjitGvala Ай бұрын
Haho
@user-ws8qk2vd2m
@user-ws8qk2vd2m Ай бұрын
INSAAN APNE KARM SE BADA HOTA HAI. APNI JAAT SE NAHI
@gogadigital2014
@gogadigital2014 Ай бұрын
હરે બાપલ્યા માડ બચ્યા આજે આહ આહ
@khimsuriyanaaz3149
@khimsuriyanaaz3149 Ай бұрын
Ambedkar power
@user-lo7hq4ri6l
@user-lo7hq4ri6l Ай бұрын
2:23
@nirajgosai00
@nirajgosai00 20 күн бұрын
Jy Hind....Ganesh ane ganesh jeva badha ne pakdi ne sarkare kadak ma kadak saja apvi joiye ,jo Sarkar evu na kari sakti hoy to eevi sarkar ni koi jarur nathi,baki gunda raj to gujarat ma thava j nai daiye,
@Mihir0019
@Mihir0019 Ай бұрын
જેવા સાથે તેવા બનો
@usharathod2554
@usharathod2554 Ай бұрын
આને શિક્ષા થવી જ જોઈએ
@shantiparmar2558
@shantiparmar2558 Ай бұрын
જલ માં ઘાલો
@bhuteshbhutesh921
@bhuteshbhutesh921 29 күн бұрын
તમે પણ ઓશાનથી
@user-rz9ls7xs6z
@user-rz9ls7xs6z 28 күн бұрын
Gaanesh gondal ne khub kadi saja apava mari nabra vinati
@vileshrathva-xf4ej
@vileshrathva-xf4ej Ай бұрын
😭😭
@01.lake.25
@01.lake.25 Ай бұрын
Kaydesar Ni Karyvahi Kro ...
@shileshbhairathod2461
@shileshbhairathod2461 Ай бұрын
Ots😮😮😊
@RanjitGvala
@RanjitGvala Ай бұрын
Khoti vat se
@gohelharshad7426
@gohelharshad7426 Ай бұрын
સરકાર જવાબદારી સ્વીકારી રાજીનામુ આપે
@bjargavjoshi8
@bjargavjoshi8 Ай бұрын
Ama sarkar kyathi aavi 😂 ke rajinamu aape 😂 saru che desh chhodva nu nathi keto solanki ne kem mayro have desh chhodo 😂
@bjargavjoshi8
@bjargavjoshi8 Ай бұрын
Huto kav aa darbar ni 77 pedhi e javabdari swikarvi joi baba saheb ne saksi mani ne fasi e chadi javu joi , kethi koi dalit par biji var hath na upade , ane sanjay bhai ne 500cr rupiya rokad ma pm ni khursi , ane 5 lakh vigha jameen sarkar e aapvi joi chalo aapde andolan kariye aana mate nyay devravo sanjay ne nyay devravo
@user-ix2kz4ke4i
@user-ix2kz4ke4i 28 күн бұрын
Jay bhim Jay samvidhan. Kaydo badha mate sarkhoj chhe. Kaydesar ni karya vahi karvi j joyiye ane kadakmakadk saja thavi joyiye.
@vipulbathwar4700
@vipulbathwar4700 Ай бұрын
આ લોકો ક્યારેય એકલા નથી હોતા ડરપોક હંમેશા ટોળી કરીને આવે છે
@sportsknowledge8480
@sportsknowledge8480 Ай бұрын
Jayraj sinh rajinamu aape
@TheLuciferHill
@TheLuciferHill 27 күн бұрын
*તમારી સાથે જે થયું એ ખરાબ થયું પણ મિત્ર, રસ્તા વચ્ચે કોઈ પણ અજાણ્યા લોકો સાથે પંગો ના લઈ લેવાય...* *પાછળથી તેઓ જો ગુંડા નીકળે તો પસ્તાવાનો વારો આવે...* *આ વાત હંમેશાં યાદ રાખવી!*
@visitingvlognilesh5777
@visitingvlognilesh5777 26 күн бұрын
આવા વિચાર નપૂસંક ને આવે મર્દ સમી છાતી એ લડી લે
@hitkaneria5221
@hitkaneria5221 Ай бұрын
Jay Ganesh Vijay ganesh
@jesingbhaibata3287
@jesingbhaibata3287 Ай бұрын
A Bhai.tene.dekhd.je
@b.mgadhvi-yg2rb
@b.mgadhvi-yg2rb Ай бұрын
હદ થય કહેવાય બાપ છે એમ કહેવડાવે એતો ખોટૂ કર્યું છે
@user-uc2mm6zs6k
@user-uc2mm6zs6k 25 күн бұрын
Jay bhim 🙏🙏🙏🙏🙏
@parakramsinhgohil9222
@parakramsinhgohil9222 Ай бұрын
Ame tamari sathe si
@gautammanjariya478
@gautammanjariya478 Ай бұрын
આ જે બોલે છે તદ્દન ખોટું દેખાય આવે છે. હા મારા મારી થઈ હશે પણ આ હવે ખેલ કરે છે
@jadavdigvijaysinh1432
@jadavdigvijaysinh1432 Ай бұрын
Vat sachi che abadhi ek skrift che
@singerjayeshchavdaofficial16
@singerjayeshchavdaofficial16 Ай бұрын
100% સાચું....
@mohansuthar5936
@mohansuthar5936 Ай бұрын
તો ભાઈ તું કેશ ની તપાસ કર બીજું શું
@gautammanjariya478
@gautammanjariya478 Ай бұрын
@@mohansuthar5936 તૂ મને ઓરખે છો? નહિ તો કેમ ભાઈ તુંકારો કરે છો? તને તકલીફ હોય તો ગોંડલ જા સરનામું હું આપું ત્યાં ડાયો થા
@parmarhasmit1112
@parmarhasmit1112 14 күн бұрын
Savas Sha
@jay_bharat.
@jay_bharat. Ай бұрын
Bhai nu pan kai vank hase j.....jetlo potane nirdosh raju kare che etla lagta nathi baap dikro bane......thodu khotu bole evu lage che Baki dalit card ane baba saheb ne aagad kari samaj ni bhavna uskervanu farjiyat bani jaay che
@happyclub2544
@happyclub2544 Ай бұрын
100 % sachi vaat che khoti lukhi dadagiri karti vakhte aa lokone baba saheb yaad nathi aavta, Koik sarkho matha valo mali jay etle RR karvanu sare kare
@NileshChovtiya
@NileshChovtiya Ай бұрын
3 વાગે જૂનાગઢ થી ગોંડલ લય ગયા ને પાછા જૂનાગઢ મૂકી ગયા ભાઈ 4:30 જૂનાગઢ 1:30 કલાક માં કેમ સકય બને
@yuvrajvala7422
@yuvrajvala7422 Ай бұрын
80% discount se
@umedgadhvi5310
@umedgadhvi5310 Ай бұрын
😅😅
@user-on4md1wg2j
@user-on4md1wg2j Ай бұрын
કાયદેસર કાર્યવાહી કરો
@user-gm5tm7pn7x
@user-gm5tm7pn7x Ай бұрын
Barobar che farivar tari sari rite tritment thase ho
@dernilesh4895
@dernilesh4895 Ай бұрын
😅😅😅
@bharatbhailathidadiya7943
@bharatbhailathidadiya7943 Ай бұрын
😂😂ખોટુ બોલે છે લુખો😂😂
@user-gm5tm7pn7x
@user-gm5tm7pn7x Ай бұрын
Fari tratment thase have ok
@dhruvaryaman2638
@dhruvaryaman2638 Ай бұрын
​@user-gm5tm7pn7x tola maaj kari sako tame treatment
@thorgamer224
@thorgamer224 Ай бұрын
Taro number Jo loda hu tari trimnet karish
@dipakbabaria5429
@dipakbabaria5429 Ай бұрын
Ane saja thavu joi
@Falcon023
@Falcon023 Ай бұрын
Potane havaj keva wala lukkha lei ne fare che thobhi jav baylao aa tamara patan nu chakra chalu batave che 25-30 year ma lakhi rakhjo samay kaik alag j hase..💙
@harshilparmar8042
@harshilparmar8042 Ай бұрын
Aa ganesh nakli bapu lage che...asali rajput aava kand no kre....
@user-ps9lx5gh9q
@user-ps9lx5gh9q Ай бұрын
Bhai bapu ena ghar no hase bija no nai
Heartwarming: Stranger Saves Puppy from Hot Car #shorts
00:22
Fabiosa Best Lifehacks
Рет қаралды 20 МЛН
The child was abused by the clown#Short #Officer Rabbit #angel
00:55
兔子警官
Рет қаралды 24 МЛН
100❤️
00:19
MY💝No War🤝
Рет қаралды 7 МЛН
МАМА И STANDOFF 2 😳 !FAKE GUN! #shorts
00:34
INNA SERG
Рет қаралды 4,8 МЛН
Heartwarming: Stranger Saves Puppy from Hot Car #shorts
00:22
Fabiosa Best Lifehacks
Рет қаралды 20 МЛН