No video

Manigar Morlo Full Song | Jitu Daad Gadhavi New Video | Manigar Morla Re | JituDad Gadhavi New Song

  Рет қаралды 190,908

Jitu Daad Gadhvi official

Jitu Daad Gadhvi official

Күн бұрын

🔵 Title : Manigar Morlo
- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -
🔵Artist : Jitudad Gadhvi
- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -
🔵Producer: Jitudaad Gadhvi Official
- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -
Manigar Morlo Full Song | Jitu Daad Gadhavi New Video | Manigar Morla Re | JituDad Gadhavi New Song
Jitu daad gadhavi new song,Manigar Morla re
🔴🔅🔴🔅🔴🔅🔴🔅🔴🔅🔴🔅🔴🔅🔴
⚜જય માતાજી મિત્રો . . . .
મારી KZfaq Channel JituDaad Gadhvi official પર આપ સર્વે સાહિત્ય, સંગીત પ્રેમીઓનું હાર્દિક સ્વાગત છે.
🚩🎶🚩🎶🚩🎶🚩🎶🚩🎶🚩🎶🚩🎶
Jitu Daad Gadhvi official KZfaq Channel ને SUBSCRIBE કરી બાજુમાં રહેલ બેલ 🔔 પર પ્રેસ કરી દેજો જેથી અવનવા વીડિયોની આપ સુધી જાણ થાય . . .
#Subscribe_now #Jitudaad_gadhvi_Official
⭕ Thanks For Visit My KZfaq Channel

Пікірлер: 413
@dalubhagadhvi2508
@dalubhagadhvi2508 4 жыл бұрын
જોરદાર ભાઈશ્રી અદ્ભૂત રચના સ્વર દાદબાપુ ની રચનામાં જાણે ગીર આબેહૂબ દેખાઈ...👌👌
@Urmilpatel-uc1ug
@Urmilpatel-uc1ug Жыл бұрын
Wah,Dadbapuni adabhut rachna,tevo j sundar avaj Jitubhaino,,jug jug jio,Jay Swaminarayan
@anjanabarot118
@anjanabarot118 3 жыл бұрын
Dad bapu ni khub saras rachana.... Ne sonama sugandh bhale tevo tamaro avaj... Jug jug jiyo
@desaikalotra9121
@desaikalotra9121 2 жыл бұрын
જીતુ ભાઈ કવી દાદ બાપુ ની રચના સાંભળી ને ખુબજ આનંદ આયો
@glvaghelagf9769
@glvaghelagf9769 4 жыл бұрын
વાહ જીતુદાનભાઈ દાદ બાપુની આ રચના ને તમે સરસ ઢાળ આપ્યો અને આપનો સ્વર , કંઠ પણ ખુબ સરસ છે. મા ભગવતી ના હંમેશા આશીર્વાદ તમારા પર રહે જય મા ભગવતી અને તમે કવિશ્રી દાદબાપુ ના પુત્ર છો એ મે આજે એક યુટયુબ મા જોયુ . જય મા ભગવતી. આવી રીતે રચના રજુ કરતા રહો
@valajaydip8111
@valajaydip8111 4 жыл бұрын
Jay ho gadhvi bhai
@ABhati-ps3qo
@ABhati-ps3qo 4 жыл бұрын
👍👌👌વાહ માણીગર મોરલા ના રચયિતા દાદ બાપુ 🙏🙏 👍👌👌વાહ જીતુ ભાઈ ખરેખર પ્રકૃતિ નું વર્ણન જોરદાર કર્યું છે 👏👏👏
@truptijadeja5706
@truptijadeja5706 3 жыл бұрын
Jay mataji 🙏🙏 Truptiba mahipatsih jadeja Bharudi Dad bapu na chrnoma sat sat naman Pitaji no varso jadvyo khub saras voice vidio pan khub saras Necharal bapu ni pase Aavi Rachnao lkhay evi prathna 👌👌👍👍💐💐
@monghrajgadhvi2991
@monghrajgadhvi2991 4 жыл бұрын
Wah
@sureshsabad4606
@sureshsabad4606 4 жыл бұрын
વાહ દાદ બાપુ ખૂબ સુંદર કવીતા ખૂબ સુંદર ગાયુ જીતુ ભાઈ તમારો અવાજ બહુ સુંદર છે જેવી દાદ બાપુ ની કવીતા તેવોજ તમારો મીઠો અવાજ વાહ મજા આવી ગય.....
@karanparmar2359
@karanparmar2359 4 жыл бұрын
Jivta raho Jitu Dad , dad Bapu jivta raho aavi kala tamara janmo janmantar rahe teva aashirvad chhe
@shaktidancharanofficial1745
@shaktidancharanofficial1745 4 жыл бұрын
વાહ જીતુભાઈ ખુબજ અદભુત રજુવાત કંઇક પ્રેરણા મળે એવી અદ્ભુત રચના દાદબાપુને મારા લાખ લાખ વંદન 🙏 શકિતદાન ચારણ
@yogeshgajera2355
@yogeshgajera2355 4 жыл бұрын
Super bhai bhai
@pratapbhaigadhavi8426
@pratapbhaigadhavi8426 4 жыл бұрын
Ha moj ha jiyo charan jiyo bap
@shivtelecom4997
@shivtelecom4997 4 жыл бұрын
વાહ....દાદબાપુની કલમ.....વાહ જીતુદાદ મોજ પડી ગઈ
@vijaybhaigadhvigirsomnath1071
@vijaybhaigadhvigirsomnath1071 3 жыл бұрын
જય હો ... કવિ શ્રી દાદ બાપુ ની રચના. સાથે. શ્રી જીતુ દાન આપનો અદ્ભુત સ્વર... રંગ છે આપને... હુ ફક્ત આપના સ્વર નો પુજારી છે આપને સૌ સલામ છે... શ્રી વિજયભાઈ ગઢવી ગીર સોમનાથ
@vachhiyagadhvi801
@vachhiyagadhvi801 4 жыл бұрын
Vah
@sarjansinhgadhavi4478
@sarjansinhgadhavi4478 2 жыл бұрын
પિતા ની કલમે લખાયેલ અદભૂત ગીત અને એ જયારે દિકરા ના કંઠે ગવાય એટલે સોનામાં સુગંધ ભળી જાય........💯💯🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹
@nileshkadavala511
@nileshkadavala511 4 жыл бұрын
વાહ... દાદ બાપુનાં ઘણાં ગીતોમાંથી ખૂબ પ્રિય અને ગમતું ગીત એટલે માણીગર મોરલા રે... આપને શુભેચ્છાઓ અને દાદ બાપુને વંદન
@suryaofficial4843
@suryaofficial4843 4 жыл бұрын
વાહ જીતુભાઇ ખૂબ જ સરસ દાદ બાપુ ના ચરણો માં વંદન
@harishgadhavi5786
@harishgadhavi5786 4 жыл бұрын
Jay ho...
@yogeshgadhaviofficial2053
@yogeshgadhaviofficial2053 4 жыл бұрын
વાહ જીતુ દાદ .....કલમ અને અવાજ નો જોરદાર સંગમ.....ગીત ઉપર ચાર ચાંદ લગાવી દીધાં.......
@KDPATHK
@KDPATHK 4 жыл бұрын
Vaah dad bapu ni Kalam ane jitubhai no kanth
@khumansinhchudasama9762
@khumansinhchudasama9762 4 жыл бұрын
અદભુત રચના દાદ બાપુ ને દિલ થી દાદ જય હો ચારણ
@jayveerbhaidhakhada2656
@jayveerbhaidhakhada2656 4 жыл бұрын
Ha moj
@chavdaudaykumar6942
@chavdaudaykumar6942 4 жыл бұрын
Jakkas 👌👌👌👌👌
@anilahir6111
@anilahir6111 2 жыл бұрын
ગૂડ
@rajadasa2353
@rajadasa2353 3 жыл бұрын
Jay hoo
@sagargadhvi3215
@sagargadhvi3215 4 жыл бұрын
Wahh jitu bhai supr yar
@GogajiFilms
@GogajiFilms 4 жыл бұрын
સુપર
@surydeepkhavad5832
@surydeepkhavad5832 4 жыл бұрын
Jay hoooo
@hardikparmar7223
@hardikparmar7223 3 жыл бұрын
વાહ જીતુભાઈ ..સાંભળીને આનંદ થયો.
@ajitsinhsolanki6395
@ajitsinhsolanki6395 2 жыл бұрын
વાહ ચારણ અદ્ભુત રચના અને અદ્દભુત સ્વર 🚩
@vinudangar
@vinudangar 4 жыл бұрын
Khub saras
@jaydipkanjariyajaydip3382
@jaydipkanjariyajaydip3382 4 жыл бұрын
Khub j saras dadbapu na charno ma..jitubhai
@baldevsonara5592
@baldevsonara5592 4 жыл бұрын
સરસ રચના દાદબાપુ. ખુબ ખુબ અભિનંદન
@luniyabhadresh2851
@luniyabhadresh2851 4 жыл бұрын
ખૂબજ સરસ ગાયૂ મોટા ભાઇ આપે ને બોવજ આનદ થયો સાભળી ને દાદૂ બાપૂ ના શબ્દ મા તો મા સરસ્વતી માનો હાથ છે એમા કહેવૂ પડેજ નય 🙏🙏🙏
@healthwealthideas2101
@healthwealthideas2101 3 жыл бұрын
,
@viramodedra5568xss
@viramodedra5568xss 4 жыл бұрын
Jay ho dad bapu
@HARDIKSHUKLAJASDAN
@HARDIKSHUKLAJASDAN 4 жыл бұрын
જય સોમનાથ પવિત્ર શ્રાવણ માસ ચાલુ છે તો કવિ શ્રી દાદ બાપુ રચીત "નમુ સોમનાથ નમુ સોમનાથ" મુકશો તો શ્રાવણ માસ મા સોમનાથ મહાદેવ ની રચના સાભળી ખુબ આનંદ થશે.મે તે ભજન ની બે કડી જ સાભળી ખુબ આનંદ થયો.આશા રાખુ છુ આપ જરૂર મુકશો.
@errajveersinhgadhavee8007
@errajveersinhgadhavee8007 4 жыл бұрын
Awesome composition by Legend and Versatile Writer and Singer Shree Dad Bapu and Stunning and Lovely singing my My Favourite Shree Jitu Dad Gadhavi 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 Jay Mogal Maa Jay Sonal Maa
@pandyakajal3765
@pandyakajal3765 3 жыл бұрын
Very supar
@tncdigital5018.
@tncdigital5018. 4 жыл бұрын
વાહ કવિરાજ.. આવાજ લોક ગીતો લાઈ ને આવો ને ભારત ની સંસ્કૃતિ ને ને વારસા ને સચવાય હો વાલા....
@mepakhambhla8694
@mepakhambhla8694 4 жыл бұрын
Ha barobar
@hajagadhavi148
@hajagadhavi148 3 жыл бұрын
જય હો
@khodudarbar9153
@khodudarbar9153 4 жыл бұрын
Waaah wahhhh
@khacharadityaraj2454
@khacharadityaraj2454 3 жыл бұрын
Wah dan wah
@Sur_sadhana_music_classes.
@Sur_sadhana_music_classes. 4 жыл бұрын
ખૂબ જ સુંદર.......
@pravinsinhjadeja9420
@pravinsinhjadeja9420 4 жыл бұрын
Suprb 👌👌👌👌 અદભૂત વર્ણન કર્યું છે દાદ બાપુએ...👌👌👌👌
@yogeshgadhvi5573
@yogeshgadhvi5573 4 жыл бұрын
વાહ Jitubhai super... 👌👌
@mahavirdigital1439
@mahavirdigital1439 4 жыл бұрын
Vah jitudan
@nayangadhavi5079
@nayangadhavi5079 4 жыл бұрын
વાહ વાહ ખૂબ સરસ જય હો દાદ બાપુ ને વંદન
@davunandaniya8967
@davunandaniya8967 4 жыл бұрын
Wha jordas sabd chhe ho manidhar morlo
@Vlogger_viren
@Vlogger_viren 4 жыл бұрын
कवि दाद बापू ने दाद अने धन्य जीतूदान जी आवो मजा नो गीत सांभली मौज मां हुल्लासीत थया
@MsVishalprajapati
@MsVishalprajapati 4 жыл бұрын
Jay. Mataji
@gujju_edits_1
@gujju_edits_1 Жыл бұрын
શબ્દો + મધુર અવાજ...અતિપ્રિય જીતુદાદ ❤️❤️
@raymalbhaidangar2521
@raymalbhaidangar2521 2 жыл бұрын
વાહ જીતુદાન જય માતાજી 🙏🙏🌹🔱🌹
@jigarchauhan2933
@jigarchauhan2933 4 жыл бұрын
Jordar Bhai
@user-up9vr2rf6b
@user-up9vr2rf6b 2 ай бұрын
ભાઈ ભાઈ દાદ બાપુ ની વાત ના થાય. ખૂબ જ સરસ પ્રકૃતિની રચના, અને આ દાદબાપુ લખી શકે. જીતુ દાદ ની પણ જોરદાર જમાવટ. હું લગભગ દરરોજ સાંભળું છું અને આનાથી એક નવી જ ઉર્જા મળે છે.
@rajbhut3929
@rajbhut3929 4 жыл бұрын
Excellent performance 👌મોરના ઈંડાને ચિતરવા ન પડે.... વડ એવા ટેટા અને બાપ એવા બેટા 👍
@dhadhalkuldip2654
@dhadhalkuldip2654 4 жыл бұрын
Superrrrrr
@SanjayMoya
@SanjayMoya 2 жыл бұрын
Vah Kavi Dad bapu ni Rachna. Khub Sunder avaj che Jitudad tamaro. Abhinandan.
@dronagadhavi1605
@dronagadhavi1605 4 жыл бұрын
વાહ ... મન ને પ્રફુલ્લિત કરી મુકતો સ્વર જીતુભાઈ ... વંદન છે પ્રકૃતિ કવિ દાદ બાપુ ની કલમ
@valocharan6304
@valocharan6304 4 жыл бұрын
વાહ જીતુભાઈ ખુબ પૃગતી કરો એવી પ્રાથૅના,‌‌‍.🙏🙏🙏🙏
@kishangadhvi1809
@kishangadhvi1809 4 жыл бұрын
Superb
@janakgadhvi3338
@janakgadhvi3338 4 жыл бұрын
અદભુત કલમ કવી દાદ બાપુ Jay ho jitu mama.....🙏🏻
@rakeshpatel4837
@rakeshpatel4837 4 жыл бұрын
Vah Moj Vah
@goldstar7265
@goldstar7265 4 жыл бұрын
જય હો..... દાદબાપુની કામણગારી કલમે લખાયુ હોય અને જીતુભાઈ ગાતા હોય એમાતો જમાવટ જ હોય ભાઈ
@mukeshpandyanabhajano6929
@mukeshpandyanabhajano6929 4 жыл бұрын
વાહ દાદ માંગે......
@bhushandodiya7599
@bhushandodiya7599 4 жыл бұрын
Wah jitubhai wah Jay Mataji baap
@sunilrajgor2798
@sunilrajgor2798 4 жыл бұрын
jay ho
@anilahir2534
@anilahir2534 3 жыл бұрын
ગૂડ ખૂબ ખૂબ અભિનંદન જીતુદાદ ગઢવી
@jivrajthakkar301
@jivrajthakkar301 4 жыл бұрын
ચારણ ના જ કલમ ચારણ ના સ્વર સરસ રચના સુંદર સ્વર હા ચારણ હા દાદ બાપુ ને અમારા વંદન ધીરુભાઈ ઠક્કર
@abduls.khatri3492
@abduls.khatri3492 4 жыл бұрын
Ha Jitubha Ni MOJJJJ
@valaraghu2649
@valaraghu2649 4 жыл бұрын
jay ho jay mataji wah moj
@Hardevsinhvalaofficial
@Hardevsinhvalaofficial 4 жыл бұрын
વાહ જીતુભાઇ
@mogalchhorucharan4067
@mogalchhorucharan4067 4 жыл бұрын
જય હો ગીર
@udaysabhadiyatrapaj6480
@udaysabhadiyatrapaj6480 6 ай бұрын
વાહ દાદા, વાહ ગઢવી અદ્ભુત રચના અદ્ભુત સ્વર
@harpalsinhvaghela8973
@harpalsinhvaghela8973 4 жыл бұрын
Jay ho dad
@bannabanna4647
@bannabanna4647 Жыл бұрын
Ha jitudad gadhvi
@ahirrakesh466
@ahirrakesh466 3 жыл бұрын
જય હો.... ભાઈશ્રી જિતુદાદ ગઢવી તમારો કંઠ અને પૂજ્ય કવિ શ્રી દાદબાપુ ની અદ્ભુત રચના 👏💐💐💐
@devbhatti4858
@devbhatti4858 4 жыл бұрын
Wha khub saras bhai . Je mataji jitubhai (from . Son off jilariya)
@hardiksinhrajput6605
@hardiksinhrajput6605 4 жыл бұрын
Jordar
@kishanbarad5283
@kishanbarad5283 4 жыл бұрын
કવિતા અને કંઠ એના માટે શબ્દ નથી પણ જીતુ ભાઈ આ રચના વિશે વાત મૂકો
@VIJAYBHATT100
@VIJAYBHATT100 4 жыл бұрын
Adbhut rachna...sumadhur gayki bhai
@user-dk7fh4zx4j
@user-dk7fh4zx4j 4 жыл бұрын
Wah .. Jitu dad ji Wah Gadhvi Khub saras
@jogidangadhavi5003
@jogidangadhavi5003 4 жыл бұрын
વાહ....દાદબાપુની કલમ.....વાહ જીતુકાકા મોજ પડી ગઈ👍💐
@sanjayvariya2726
@sanjayvariya2726 4 жыл бұрын
ખુબ સરસ મજા આવી ગઈ સુપર સુપર
@Rangkasumbal_dayro
@Rangkasumbal_dayro 4 жыл бұрын
Wah Jitu Daad Gadhvi Wah Charan khus saras 👏
@bhaviram3885
@bhaviram3885 4 жыл бұрын
વાહ અદભૂત અમૂલ્ય અણમોલ રતન સમાન છે હો ભાઈ ભાઈ
@zalavijaysinh7906
@zalavijaysinh7906 4 жыл бұрын
વાહ જિતુભાઇ,દાદબાપુ ની અન્ય રચનાઓ નું આવી રીતે ફિલ્માંકન રજૂ કરશો.
@chandreshvala4544
@chandreshvala4544 4 жыл бұрын
Right
@dineshrudach2334
@dineshrudach2334 4 жыл бұрын
વાહ જીતુભાઈ અદભુત રચના રજૂ કરવા બદલ ખુબ ખુબ આભાર અને અભિનંદન ભાઈ
@santvanidayro5427
@santvanidayro5427 4 жыл бұрын
Vah jordar👌👌👌👌👌👌👌👌👌
@Harshadgadhvi6479
@Harshadgadhvi6479 4 жыл бұрын
Wah jitudan-Sanjay Gadhvi
@hardikkumarjoshi8813
@hardikkumarjoshi8813 4 жыл бұрын
Jay ho khub j sundar
@zalajaypalsinh312
@zalajaypalsinh312 4 жыл бұрын
અદભુત રચના જય માતાજી
@dayro6765
@dayro6765 4 жыл бұрын
વાહ કવિરાજ....
@kaan_ahir20
@kaan_ahir20 3 жыл бұрын
વાહ જીતુભાઈ અદભૂત અવાજ સાથે પૂજ્ય દાદ બાપુ ની રચના એકદમ મનોહર લાગી...!🙌🏻 રોજ સાંભળી છીએ તોય સાંભળવી ગમે છે..❤️
@user-sp6it3bg4s
@user-sp6it3bg4s Ай бұрын
Super
@GovindGadhviofficial
@GovindGadhviofficial 4 жыл бұрын
Wah wah
@shivamgadhavi2237
@shivamgadhavi2237 4 жыл бұрын
વાહ જીતુદાનભાઈ.... જય હો દાદ બાપુ 🙏
@mehulkavirajofficial94
@mehulkavirajofficial94 4 жыл бұрын
Super se bhi uper
@harigadhavi3741
@harigadhavi3741 4 жыл бұрын
Jay ho
KALJA KERO KATKO MARO || JITU DAD GADHVI || RATADIYA
17:49
Harikrishna Live Studio
Рет қаралды 683 М.
Мы сделали гигантские сухарики!  #большаяеда
00:44
OMG what happened??😳 filaretiki family✨ #social
01:00
Filaretiki
Рет қаралды 14 МЛН
Can This Bubble Save My Life? 😱
00:55
Topper Guild
Рет қаралды 87 МЛН
Porha taru padar maru ratan tani gyu || jitudad gadhvi || lok varta || bajana 2019
27:05
nathiyo der {studio vipul-7}
Рет қаралды 629 М.
Мы сделали гигантские сухарики!  #большаяеда
00:44