Ek Tu Chhe | Naresh Thakor | Mamta Soni | Gujarati Song | Romantic Song | Love Song |

  Рет қаралды 1,767,670

Meshwa Films

Meshwa Films

Жыл бұрын

‪@MeshwaFilm‬
Presenting : Ek Tu Chhe | Naresh Thakor | Gujarati Love Song |
#mamtasoni #nareshthakor #lovesong
Video Song : Ek Tu Chhe
Singer : Naresh Thakor
Artist : Naresh Thakor,Mamta Soni,Rahul Jojo
Child Artist : Kalp Patel,Kianah Patel
Lyrics : Mahindar
Lyrics Composer : Dhruvin Mevada , Mahindar
Music : Vishal Modi, Utpal Barot
Recording : Sur Studio (Palanpur)
D.o.p : Paresh Patel, Arvind Motap
Choreographer : Rahul Jojo
Director / Editor : Annu Patel
Makeup : Rakesh Rathod
Production Manager : Jigar Panchal
Project by : Jigar Chauhan
Genre : Gujarati Love Song
Label : Meshwa Electronics
Digital Distribution Partner : Believe Digital
#nareshthakor
#romantic
#romance
#romanticsong
#lovesong
હો...એક તુ છે કે ના જીવવા માંગે મારી સાથે
એક હુ છુ કે મરવા તૈયાર તારી માટે
તને મનાવા માટે રોજ રોજ હુ
તારી આગળને પાછળ ફરુ છુ
તને મનાવા માટે રોજ રોજ હુ
તારી આગળને પાછળ ફરુ છુ
હો....એક તુ છે કે ગુસ્સો રાખે નાક માથે
એક હુ છુ મુસ્કુરાહટ લૈને ફરુ છુ સાથે
એક હુ છુ મુસ્કુરાહટ લૈને ફરુ છુ સાથે
હો....તારી એ હસીપર ફિદા થઈ ગયો છુ
દુનિયાદારીને અલવિદા કહી ગયો છુ
હા...થોડોઘણો પણ ના પ્રેમ તુ જતાવે
આટલો શાને તુ મુજને તડપાવે
ચહેરો તારો ચાંદને શરમાવે
મારા આ પ્રેમને તુ શાને ઠુકરાવે
ચહેરો તારો ચાંદને શરમાવે
મારા આ પ્રેમને તુ શાને ઠુકરાવે
હા...એક તુ છે કે ના ચહેરો જોવા મારો માંગે
એક હુ છુ તારી તસ્વીર લઈને ફરુ છુ સાથે
એક હુ છુ તારી તસ્વીર લઈને ફરુ છુ સાથે
હો....તને જોયા વગર ફાવતુ નથી હવે
કામકાજમા દિલ લાગતુ નથી હવે
તારી દિવાનગીનો ચસકો લાગ્યો મને
દિલમા પ્રેમનો ઊમળકો જાગ્યો મને
એકવાર પુછ તુ પણ તારા દિલને
માણી લેને આ ઈશ્કની મેહેફિલને
એકવાર પુછ તુ પણ તારા દિલને
માણી લેને આ ઈશ્કની મેહેફિલને
હા...એક તુ છે જે પ્રેમથી પણ નફરત રાખે
એક હુ છુ જે નફરત જોડે પ્રેમ માંગે
Airtel Dial Code
Ek Tu Chhe Ke Na Jivva Mange Mari Sathe 5432118995138
Tane Joya Vagar Favtu Nathi Have 5432118994402
Ha Ek Tu Chhe Ke Na Chehro Jova Maro Mange 5432118995052
Ek Tu Chhe J Prem Thi Pan Nafrat Rakhe 5432118995119
Ek Tu Chhe Ke Gusso Rakhe Nak Mathe 5432118995089
Ho Tari Ae Hasi Pr Fida Thai Gayo Chhu 5432118995049
Vodafone Dial Code
Ek Tu Chhe Ke Na Jivva Mange Mari Sathe 53714182499
Tane Joya Vagar Favtu Nathi Have 53714182505
Ha Ek Tu Chhe Ke Na Chehro Jova Maro Mange 53714182509
Ek Tu Chhe J Prem Thi Pan Nafrat Rakhe 53714182515
Ek Tu Chhe Ke Gusso Rakhe Nak Mathe 53714182516
Ho Tari Ae Hasi Pr Fida Thai Gayo Chhu 53714182466
Idea Dial Code
Ek Tu Chhe Ke Na Jivva Mange Mari Sathe 53714182499
Tane Joya Vagar Favtu Nathi Have 53714182505
Ha Ek Tu Chhe Ke Na Chehro Jova Maro Mange 53714182509
Ek Tu Chhe J Prem Thi Pan Nafrat Rakhe 53714182515
Ek Tu Chhe Ke Gusso Rakhe Nak Mathe 53714182516
Ho Tari Ae Hasi Pr Fida Thai Gayo Chhu 53714182466
BSNL East / South : SMS BT (CODE) to 56700
Ek Tu Chhe Ke Na Jivva Mange Mari Sathe 14182499
Tane Joya Vagar Favtu Nathi Have 14182505
Ha Ek Tu Chhe Ke Na Chehro Jova Maro Mange 14182509
Ek Tu Chhe J Prem Thi Pan Nafrat Rakhe 14182515
Ek Tu Chhe Ke Gusso Rakhe Nak Mathe 14182516
Ho Tari Ae Hasi Pr Fida Thai Gayo Chhu 14182466
MTNL Subscribers sms PT (CODE) To 56789
Ek Tu Chhe Ke Na Jivva Mange Mari Sathe 14182499
Tane Joya Vagar Favtu Nathi Have 14182505
Ha Ek Tu Chhe Ke Na Chehro Jova Maro Mange 14182509
Ek Tu Chhe J Prem Thi Pan Nafrat Rakhe 14182515
Ek Tu Chhe Ke Gusso Rakhe Nak Mathe 14182516
Ho Tari Ae Hasi Pr Fida Thai Gayo Chhu 14182466
Like Our Facebook Page: bit.ly/MeshwaFilmsFB
Follow Us On Instagram :bit.ly/IGMeshwaFilms
Follow Us On twitter : / meshwafilms
visit our website :meshwafilms.com/

Пікірлер: 380
@solankijagdish9906
@solankijagdish9906 Жыл бұрын
➜ અરવલ્લી બાયડ થી ફલ સપોર્ટ ભાઈ ને......🙏👑 મારા સોના ના હિંચકે જુલનારી માં બહુચર ખૂબ આગળ વધારે એવી પ્રાથૅના...❤🙏
@raghu_aseda_official
@raghu_aseda_official Жыл бұрын
જીંદગી તો બધાં માટે એક જ છે.....❤️ ફરક એટલો છે,,,,,💘 કોઈ દિલથી જીવે છે__💗 તો કોઈ બીજા ના દિલ માટે જીવે છે--Payal
@HiralRahtor
@HiralRahtor 15 күн бұрын
😊😊🎉😂😮
@raghu_aseda_official
@raghu_aseda_official Жыл бұрын
નસીબમાં ના હોય એનાથી__👰 .... સાચો પ્રેમ થઈ જાય છે--❤️ ------ખરેખર સાચો પ્રેમ 💏 🔥..ક્યારે ભુલાતો નથી.....Payal
@toofan444gaming2
@toofan444gaming2 Ай бұрын
હું હર એક ગીત માં તમારી લાઈન વાંચું છું ખરેખર ખૂબ જ દુઃખ થાય છે ભાઈ હુ પણ કોઈક ને પ્રેમ કરતો હતો છેલ્લાં 5 વર્ષ થી પણ અફશોષ એ 😢 રહ્યો એ યાદો માં છે પણ મારી સાથે નથી 😢😢😢 મિસ યું મારા જીવ 😢😢
@raghu_aseda_official
@raghu_aseda_official Ай бұрын
ભાઈ તમારા નંબર મોકલો
@dervadiya7506
@dervadiya7506 Жыл бұрын
❤ એક તું જ છે મારી ,💕બોવ સરસ મજા આવી ગઈ ❤ સોંગ જોય ને 😂 નરેશભાઈ ને 💞ઓલ ધ બેસ્ટ ,,👌👍
@jaymahakaliofficial-oz4ls
@jaymahakaliofficial-oz4ls Жыл бұрын
કોને કોને નરેશ ઠાકોર નું સોંગ ગમ્યું
@Zabalioffical
@Zabalioffical Жыл бұрын
boom padave jordar naresh bhai
@AnilKumar..077
@AnilKumar..077 Жыл бұрын
ખુશ રહેવા ની કોશિશ તો ગણી કરી પણ એક તારી કમી મને રડાવી જાય છે 😭🙏💫🥀 Miss You My Jiv Chaku 💫
@jkparmar8062
@jkparmar8062 Жыл бұрын
જીવન જીવવા માટે એક જ કારણ બોવ છે સાહેબ, કોઈ ની સાથે પ્રેમ થઈ જાય ને બસ એ જ સજા બોવ છે.💕
@akzalaofficial2174
@akzalaofficial2174 Жыл бұрын
નરેશભાઈ તમારા બધા સોંગ સુપરહિટ છે હો ભાઈ તમારો અવાજ બેસ્ટ છે ❤
@ketuofficial3567
@ketuofficial3567 Жыл бұрын
વાહ... સુ ગીત બનાવો છો તમારા દરેક સોંગ દિલ ને ટચ કરી જાય છે શું તારીફ કરું યાર Gj 35 વિરપુર થી ફૂલ સપોર્ટ👍🏻જોરદાર સોંગ નરેશ ઠાકોર...😍😍
@user-yy6hq7zu1z
@user-yy6hq7zu1z 11 ай бұрын
शानदार सॉन्ग
@sureshparmar7776
@sureshparmar7776 10 ай бұрын
A1 song
@ashvinzalaofficial
@ashvinzalaofficial Жыл бұрын
જય માતાજી મારા વાલા બધા મિત્રો ને....❤
@s_v_raja
@s_v_raja Жыл бұрын
કેટલાં લોકો ને નરેશ ઠાકોર નું સોંગ ગમ્યું ❤
@rvofficial3131
@rvofficial3131 Жыл бұрын
સરસ ગીત છે નરેશભાઈ ઠાકોર 🔥 બધાં મિત્રો ને જય માતાજી 🙏
@VihaanDigitalGujarati
@VihaanDigitalGujarati Жыл бұрын
જોરદાર સોન્ગ નરેશ ભાઈ 👌👌👌 From vihaandigitalgujarati
@ghatadmahendr7382
@ghatadmahendr7382 Жыл бұрын
વાહ નરેશ ભાઈ ઠાકોર વાહ બહુ સરસ સોંગ
@amita.parmar9664
@amita.parmar9664 Жыл бұрын
Ha Thakor Ha🎉🎉🎉
@chauhandalapat5039
@chauhandalapat5039 Жыл бұрын
જોરદાર સોંગ
@smitoza8386
@smitoza8386 Жыл бұрын
Super hit song 👌👌
@akshaygameti3143
@akshaygameti3143 Жыл бұрын
વહાં નરેશભાઈ અજજ સુઘી ના બધાજજ સોન્ગ કરતા પણ ઉપર છે.... આ ગીત..... જોરદારાર 🎉🎉🎉🎉🎉🎉🎉🎉 એક તૂ છે...............
@sanjayofficail9805
@sanjayofficail9805 Жыл бұрын
વાહ શું અવાજ છે તમારો નરેશભાઈ ❤👍💟
@stylishsanjuofficial1819
@stylishsanjuofficial1819 Жыл бұрын
Voice of Naresh Thakor. Listen To his Magical Voice! Love Song & Naresh thakor ka Perfect Combination 😍
@baldevdabhi8682
@baldevdabhi8682 Жыл бұрын
Jordar Jodi and aavaz naresh Thakor Mamta jode bija git banavo
@Shreeshyamdigital
@Shreeshyamdigital Жыл бұрын
*જોરદાર ગીત છે.....congratulation....* *સપોર્ટ ઓલ ફ્રેન્ડસ્.....❤*
@user-wn9yt6mo8g
@user-wn9yt6mo8g Жыл бұрын
Are nareshbhai jordar song chhe must ek vakhat sambhadiyu pan varnvar sambhadavanu man thay aaevu chhe
@yrdmusic858
@yrdmusic858 Жыл бұрын
Wahhh...!! 💐💐💐
@smitoza8386
@smitoza8386 Жыл бұрын
Nice voice Nareshbhai 👌👌
@jogmaya..official2051
@jogmaya..official2051 Жыл бұрын
એક બેવફા નથી સમજાતી આને નરેશ ઠાકોર નો સોંગ સમજી ગઈ વાહ Nice Song 🙏
@pkprakash7332
@pkprakash7332 Жыл бұрын
Llpalpaqaaqaaaaqaqaqlllllllllllllqaqaqa❤😊❤😊❤❤😊❤❤❤❤❤❤
@sadhiramstudio8478
@sadhiramstudio8478 Жыл бұрын
Osm song naresh bhai thakor
@mjshow1274
@mjshow1274 Жыл бұрын
Ohhh that water stunt was really amazing ❤❤❤❤❤1:57 really damm good
@thakorasha7414
@thakorasha7414 Жыл бұрын
Bahuj saras song 6.....hart touching your voice..naresh thakor
@sodhasarkar4043
@sodhasarkar4043 Жыл бұрын
હા ઠાકોર
@shaileshparmar5258
@shaileshparmar5258 Жыл бұрын
ખુબ ખુબ સરસ છે નરેશ ભાઈ congratulations. ..❤
@saraswati.official.
@saraswati.official. Жыл бұрын
Super song bhai
@DevikabenParmar
@DevikabenParmar Жыл бұрын
નરેશ ભાઈ તમે આમ જ આગળ વધો અને પ્રગતિ કરો મહાદેવ હંમેશા તમારી સાથે જ છે ...અને એક વાર હજુ પિતા બનવા માટે અભિનંદન 🙏🏻☺️💗
@sureshthakor3662
@sureshthakor3662 Жыл бұрын
જબરજસ્ત સોંગ નરેશ ઠાકોર ક્ષત્રિય સમાજ નું ગૌરવ ❤❤❤❤❤
@SaloniThakorofficial.
@SaloniThakorofficial. Жыл бұрын
super Bhai boom boom 💥💥💥
@SVEditingGujarati
@SVEditingGujarati Жыл бұрын
અરે વાહ.... જોઈતું હતું ને એના કરતાં પણ જોર દાર સોંગ લઈને આવ્યા છે નરેશ ઠાકોર એક તું છે સોંગ ની સફળ બાદ પણ મિલિયન મા જશે
@sarlatrivedi1121
@sarlatrivedi1121 Жыл бұрын
છે કે
@rahulravalofficial8352
@rahulravalofficial8352 Жыл бұрын
અરે વાહ કેવું જોઈતું હતું?
@brijenbhatt9593
@brijenbhatt9593 Жыл бұрын
Supper supper
@hiteshsalambhai7271
@hiteshsalambhai7271 Жыл бұрын
​@@brijenbhatt9593 , , : : :
@balajithakor2829
@balajithakor2829 Жыл бұрын
😮
@vishu_parmar7504
@vishu_parmar7504 Жыл бұрын
જોરદાર સોંગ નરેશભાઈ❤
@hitcomedyjokes
@hitcomedyjokes Жыл бұрын
Wah.....🎉
@sandipthakor-uw4tw
@sandipthakor-uw4tw Жыл бұрын
Vah vah su tamaro pyar aa git ni jem market mo boom padse
@aakashthakor5020
@aakashthakor5020 Жыл бұрын
Majbut bhai
@priyakatetushort
@priyakatetushort Жыл бұрын
નરેશ ઠાકોર તમે ખુબ આગળ વધો એવી પ્રાથના 🙏🙏🙏🙏🙏
@hpedithasmuk4260
@hpedithasmuk4260 Жыл бұрын
Super song Naresh Bhai ❤❤
@jagdishrana7226
@jagdishrana7226 Жыл бұрын
કોને કોને નરેશ ભાઈ ઠાકોર નું સોંગ ગમે છે 😍♥️👍
@nareshschavda1241
@nareshschavda1241 Жыл бұрын
સુપર હીટ સોંગ છે ❤😊☺️🥰
@gogadigitalrasana7943
@gogadigitalrasana7943 Жыл бұрын
સુપર
@vinodamaliyar844
@vinodamaliyar844 Жыл бұрын
Jetala Loko ne song gamyu hoy a like kare
@a.k.rathod6640
@a.k.rathod6640 Жыл бұрын
Ha Naresh Bhai
@jigneshpranami1845
@jigneshpranami1845 Жыл бұрын
સાલું નરેશ ભાઈ 😂જબરા છે હો કોઈ ને જોઈએ એના કરતા સારું આપે છે 😂
@kandevarnorangiloofficial
@kandevarnorangiloofficial Жыл бұрын
Nice Naresh Bhai
@magshivagdod5800
@magshivagdod5800 Жыл бұрын
જોરદાર ધમાંકા સોગ તમારું ભાઈ બુમ બુમ તમારી મગશી વાગડોદ તરફ ફુલ સપોટ છે☝
@JanakiTivari-nq1rv
@JanakiTivari-nq1rv Жыл бұрын
જેટલા લોકો ને ગમે એ લાઈક કરતા જજો 👍
@dalpatshinhmakvana5326
@dalpatshinhmakvana5326 Жыл бұрын
જોરદાર સોંગ મારા નરેશ ઠાકોર મોટાભાઈ
@mayankparmar7982
@mayankparmar7982 Жыл бұрын
Jordar jigar bhai
@kb_star_singer_bk_095
@kb_star_singer_bk_095 Жыл бұрын
Super song naresh bhai .... ❤️ Khus thy jay avu song che bhai
@gogadigitalrasana7943
@gogadigitalrasana7943 Жыл бұрын
વાહ નરેશ ઠાકોર
@maheshthakor5911
@maheshthakor5911 Жыл бұрын
Ek number song 🎵 👌
@chiragthakor4575
@chiragthakor4575 Жыл бұрын
લાયા લાયા મારા ભાઈ નવું લાયા
@kishu5674
@kishu5674 Жыл бұрын
વાહ ભાઈ શું સોંગ છે ભાઇ તમારા બધા સોંગ સુપર છે ❤️❤️
@sodhamahendrabhai6105
@sodhamahendrabhai6105 Жыл бұрын
Jordar Bhai 💯
@rajuthakor883
@rajuthakor883 Жыл бұрын
Jordar bhai 👍❤️❤️
@p.sdegital4941
@p.sdegital4941 Жыл бұрын
જોરદાર સોંગ નરેશ ભાઈ ગુજરાત નું ગૌરવ છો તમે
@kantalumusicmanishkhant
@kantalumusicmanishkhant Жыл бұрын
Super kadddak song 🔥
@vishnuthakor7748
@vishnuthakor7748 Жыл бұрын
એક હૂ છૂ જે મરવા તૈયાર તારી માટે Love you Naresh Thakor ❤
@vishu_Raja_9341
@vishu_Raja_9341 Жыл бұрын
Nice song Naresh Thakor ❤🥰💫
@bhaveshsinh_sodha_00
@bhaveshsinh_sodha_00 Жыл бұрын
Jordar song Naresh Thakor fav singar❤
@SanjayThakor-we5dm
@SanjayThakor-we5dm Жыл бұрын
Super song naresh thakor badha hit song hoy se bhai na
@gogadigitalrasana7943
@gogadigitalrasana7943 Жыл бұрын
👍👍👍👍👍👍
@singarsanjaykhakhdi1224
@singarsanjaykhakhdi1224 Жыл бұрын
સુપર 👌👌નરેશ ઠાકોર 👍👍
@thakorkapil6406
@thakorkapil6406 Жыл бұрын
મસ્ત ગીત નરેશભાઈ સુપરસ્ટાર ❤❤❤❤
@luckythakor11
@luckythakor11 Жыл бұрын
Super
@navdipchauhan1802
@navdipchauhan1802 Жыл бұрын
Super song Naresh Bhai
@iamchiragthakor
@iamchiragthakor Жыл бұрын
Vah Naresh Bhai 🔥🔥 majbut song
@thakorgopal5173
@thakorgopal5173 Жыл бұрын
સુપર સોંગ
@dharmendrabadgujar
@dharmendrabadgujar Жыл бұрын
I Like tha song bov aetal bov mast song cha. Bhagwan thi Atlee ichcha cha ke Naresh Thakor na geet bov aetal bov famous Thai 😍👌😍 Naresh Thakor my favourite kalakar
@chetan5141
@chetan5141 Жыл бұрын
Super Bhai ❤
@gujarbumbadiya8134
@gujarbumbadiya8134 Жыл бұрын
Supar song Naresh bhai
@Singervishnuvasava3331
@Singervishnuvasava3331 Жыл бұрын
સૂપર સોંગ્
@Vipul_bhil_143
@Vipul_bhil_143 Жыл бұрын
Super chhe bhai...🥰
@YogeshDarbar-sp5dv
@YogeshDarbar-sp5dv Жыл бұрын
નરેશ નુ સોન્ગ ❤️ કને ગમેછે👍
@girishthakor5272
@girishthakor5272 Жыл бұрын
જોરદાર ભાઇ
@luckythakor11
@luckythakor11 Жыл бұрын
❤❤❤❤
@rajafundalvala8729
@rajafundalvala8729 Жыл бұрын
Who is like this song....❤😊
@abhesingthakor8265
@abhesingthakor8265 Жыл бұрын
સુપર સોંગ નરેશભાઈ
@arvindthakor9803
@arvindthakor9803 Жыл бұрын
એક શુ હું મરવા તૈયાર તારી સાથે ❤❤❤❤❤wow
@mbratnoraja4766
@mbratnoraja4766 Жыл бұрын
❤️❤️❤️❤️❤️
@makwanaharshit4356
@makwanaharshit4356 Жыл бұрын
વાહ નરેશ ભાઈ
@nileshmethanofficial86
@nileshmethanofficial86 Жыл бұрын
નરેશભાઈ ઠાકોરનું સોંગ આવે એટલે આંખો બંધ કરીને લાઈક કરી દેવાની... સુપર સોંગ લઈને આવ્યા છે ભાઈ❤❤
@djmmehul
@djmmehul Жыл бұрын
Nareshbhai tamara geeto ni vatj kai alag hoi che, ne aa geet ma to lyrics pan strong compose karyu che....ne saathe music to wah wah kariye etli ochi che
@HardipParmar-np9yo
@HardipParmar-np9yo Жыл бұрын
Super song nareshbhai Thakor tamaru ak ak song super hit che ❤
@sodhasarkar4043
@sodhasarkar4043 Жыл бұрын
ગુજરાતી ગીતો નો અરિજીતસિંહ નરેશ ઠાકોર
@sanjaykhant6621
@sanjaykhant6621 Жыл бұрын
તમારા બધા સોગ મને બહુ ગમે છે
@desiboytimlidance442
@desiboytimlidance442 Жыл бұрын
KDK
@kamopatel3881
@kamopatel3881 Жыл бұрын
સાક્ષાત દેવી નો અવતાર છેં મમતાબેન સોની 🙏👍👍❤️❤️ જય માતાજી 🙏❤️🌹 જય મમતાદેવી 👍👍🙏❤️👍👍👍 પ્રણામ હો મમતાદેવી ❤️🌹❤️🙏🙏🙏🙏🙏 દેવિયો ની દેવી મમતાદેવી ❤️🙏👍👍👍 અમારા ગુજરાત ની દેવી મમતા દેવી 🌹❤️🙏🙏 કેટલા પુણ્ય થયાં હશે જે મમતાદેવી 👍❤️🌹🌹 આપડા ગુજરાત માં છેં 🙏❤️❤️❤️ જય જય હો મમતાદેવી 🌹🌹🌹🌹🙏🙏🙏🙏❤️🌹🌹🌹🌹 જય માતાજી ❤️❤️❤️❤️❤️🙏❤️🌹 જય મમતાદેવી 👌❤️🌹🌹🌹🌹❤️❤️
@singeraakashbhabhor1321
@singeraakashbhabhor1321 Жыл бұрын
Shupr
@VIJAYSINHGOL
@VIJAYSINHGOL Жыл бұрын
Wah.. 👌🏻👍🏻
@Paku_007
@Paku_007 Жыл бұрын
સુપર સોન્ગ ❤️
@mrvijaydahodwala
@mrvijaydahodwala Жыл бұрын
My Favourites Singer Naresh Thakor
@mithunvasava3124
@mithunvasava3124 5 ай бұрын
Superhit song yaar❤
@rajasikuofficial4605
@rajasikuofficial4605 Жыл бұрын
Nice👌👌
Despicable Me Fart Blaster
00:51
_vector_
Рет қаралды 24 МЛН
THEY made a RAINBOW M&M 🤩😳 LeoNata family #shorts
00:49
LeoNata Family
Рет қаралды 42 МЛН
🤔Какой Орган самый длинный ? #shorts
00:42
Әбдіжаппар Әлқожа - Ұмыт деме
3:58
Әбдіжаппар Әлқожа
Рет қаралды 695 М.
BABYMONSTER - ‘FOREVER’ M/V
3:54
BABYMONSTER
Рет қаралды 88 МЛН
Erkesh Khasen -  Bir qyz bar M|V
2:43
Еркеш Хасен
Рет қаралды 667 М.