MLA Jignesh Mevani એ Parshottam Rupala ના જૂના પોપડા ઉખેડ્યા | Exclusive Interview | Gujarat News

  Рет қаралды 206,299

Navajivan News Prashant Dayal

Navajivan News Prashant Dayal

3 ай бұрын

#mlajigneshmevani #parshottamrupala #jigneshmewani #exclusiveinterview #exclusivenews #gujaratpolitics #loksabhaelection2024 #gujaratinews #bjpgujarat #gujaratcongress #aajnasamachar #gujaratimasamachar #gujaratinewstoday #gujaratipodcast #tusharbasiya #PrashantDayal #navajivannews
@NavajivanNewsDigital t.me/@newsnavajivan
--------------------------------------------------------------------------------------
Join us on WhatsApp: chat.whatsapp.com/Ix3Id60tJQ2...
--------------------------------------------------------------------------------------
Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Navajivan News
આ પ્રકારના વધુ સમાચાર જોવા અને વાંચવા માટે ફોલો કરો અમારું ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પેજ.
/ newsnavajivan | / newsnavajivan | / newsnavajivan |
t.me/@newsnavajivan

Пікірлер: 466
@jayntibhaiprajapati3801
@jayntibhaiprajapati3801 3 ай бұрын
એસ સી, એસ ટી, ઓ બી સી, એ જાગૃત થઈ બીજેપી ને ક્યારેય વોટ ન આપવો જોઈએ
@YOURCREATION_
@YOURCREATION_ 3 ай бұрын
Right
@TR-ce8wt
@TR-ce8wt 3 ай бұрын
Tame sacha Obc chho, ane anathi pan vadhare tame sacha manas chho. Jay hind
@inspire0053
@inspire0053 3 ай бұрын
100%
@dngohil1979
@dngohil1979 3 ай бұрын
પ્રજાપતિ ભાઈ સન્માન તમારા માટે.. કેમ.કે ઓબીસી સમાજ વધુ ગેર માર્ગે છે.. એક મજબૂત સમાજ દેશ ને લીડ કરી શકે એમ છે પણ ભાજપ માં રહી ને ગુલામ બની રહ્યો છે.. માટે એસ. સી, એસ ટી ઓબીસી એક બની ને સમાનતા, સ્વતંત્રતા લાવી શકે એમ છે.. એટલે એક બનો મજબૂત બનો
@sandipsolankivavtharad257
@sandipsolankivavtharad257 3 ай бұрын
તમારી વિચારધારા ને વંદન ❤🙌👏
@baldevssolanki614
@baldevssolanki614 3 ай бұрын
બહુજ સરસ છણાવટ કરી જિઞ્નેશભાઇએ. દિલથી સેલ્યુટ
@NjKatrodiya
@NjKatrodiya 3 ай бұрын
ઙઙઙઙઙ
@manubhairathva4369
@manubhairathva4369 3 ай бұрын
આધ્યાત્મિક આનંદ લેવા માટે મોદીએ ગટરમાં ઉતરવું જોઈએ 😢😢
@TR-ce8wt
@TR-ce8wt 2 ай бұрын
Perfect vaat kari tame
@arvinbhaidesai7589
@arvinbhaidesai7589 3 ай бұрын
જીગનેષ ભાઈ જેવો ભણેલો ગણેલો માણસ ગુજરાત નો C M હોત તો કેટલુ સરસ
@sandipchavda1984
@sandipchavda1984 3 ай бұрын
શિક્ષણ સિંહણ nu દૂધ છે
@rameshparmar2634
@rameshparmar2634 3 ай бұрын
જીગ્નેશ ભાઈ ને સપોર્ટ કરો બનશે cm
@JasvanatsinhGohil
@JasvanatsinhGohil 3 ай бұрын
જય માતાજી મેવાણી ભાઈ ને ખુબ આગળ વધો એવી આશા રાખું છું
@ashokhadiyel9429
@ashokhadiyel9429 3 ай бұрын
જીગ્નેશમેવાણી સાહેબ નમસ્કાર SC સમાજ નો આવાજ છે જય ભીમ જય સંવિધાન
@user-lv2xy2zz5p
@user-lv2xy2zz5p 3 ай бұрын
Sir 🙏Power of education.... આજનાં આધુનિક યુગમાં શિક્ષણ વગર જીવન અધુરુ છે... શિક્ષિત બનો જાગૃત બનો જય જય ગરવી ગુજરાત 🙏
@ambalalprajapati2969
@ambalalprajapati2969 3 ай бұрын
જીગ્નેશ ભાઇ ખુબ જ સરતાથી સરળ અને અસરકારક એકદમ સટિક વાત કહી છે આપે. પુરી ઈમાનદારી દેખાઈ આવે છે આપની કાર્યપ્રણાલી માં જરા પણ રાગ દ્વેષ જણાતો નથી ❤ ખુબ ખુબ આભાર સાથે અઢળક અભિનંદન.❤
@shantilalmakwana4484
@shantilalmakwana4484 3 ай бұрын
ભારત માતાની જય હું ભારતીય છું એવા ગૌરવની જે વાત કરી સાચી સમજણ ની વાત કરી એ માટે દિલથી ખુબ ખુબ અભિનંદન
@dipendrasinhgohil7147
@dipendrasinhgohil7147 3 ай бұрын
જિગ્નેશભાઈ,આપના વિચારો અને વિશ્ર્લેષણ ને સાથ સહકાર અને નમન.
@chamundaenterprise6899
@chamundaenterprise6899 3 ай бұрын
આપને સાથ અને સહકાર છે જયભીમ નમોબુધ્ધાય જય આદિવાસી જય મૂલ નિવાસી જય સંવિધાન જય જોહર જય ભારત
@user-oo9qe2tm2p
@user-oo9qe2tm2p 3 ай бұрын
ધન્યવાદ જીગનેશ ભાઈ મેવાણી આભાર વ્યક્ત માન્યો હતો
@mukeshbhaipatel7821
@mukeshbhaipatel7821 3 ай бұрын
જીજ્ઞેશ મેવાણી ને ખૂબ ખૂબ અભિનંદન
@hiramanwale1746
@hiramanwale1746 3 ай бұрын
આપ જે કામ કરો છો તે બહુજ સુંદર છે હવે s c st obc એ આગળ વધારવા જોઈએ
@suryakantmakwana1539
@suryakantmakwana1539 3 ай бұрын
जब तक ईवीएम और कोलेजियम सिस्टम हे तब तक जाति वाद मजबूत कर रही हे सर जी
@manubhairathva4369
@manubhairathva4369 3 ай бұрын
Very good સાહેબ જય ભીમ 100 %સાચી વાત છે 😢
@vaghelabrv5530
@vaghelabrv5530 3 ай бұрын
જીગ્નેશ ભાઈ ખરે ખર તમારે આ અન પડ ગવાર જે બીજેપી સરકાર માં નેતાઓ ને જેવાં કે અમિત શાહ મોદી થીં માં ડી મંત્રી ઓ બીજેપી ના નેતાઓ યે તમારી સાથે કાંઈ સિખ વુ જોઈ યે ને ખરે ખર તમારી જગ્યા મુખ્ય મંત્રી ની છે ને જેટલું જ્ઞાન છે એવું જ્ઞાન બીજેપી ના કોઈજ નેતામાં નથી પણ આ ભૂડ ને ગોબર ભકતો નહી સમજાય જય ભવાની. ભારત માતાકી જય
@thecreative3359
@thecreative3359 3 ай бұрын
Achcha sudhanshu ji ne samjhi lo debate ma haravi didha 😂🤣 ane gujarat fastest growing economy bani che modiji na raj ma Google
@j.m.s.algotar
@j.m.s.algotar 3 ай бұрын
Inspirational Words.... ❤ MLA Jigneshbhai Mevani ❤
@jybhartjybhart5124
@jybhartjybhart5124 3 ай бұрын
क्षत्रिय बीजेपी का विरोध करना चाहिए क्यू की पार्टी रुपाला जी को बचा रही हे
@RourOfTheLion
@RourOfTheLion 3 ай бұрын
બિલકુલ સાચી વાત છે જીગ્નેશભાઈ....good work bhai
@jaybhimjaysavidhan809
@jaybhimjaysavidhan809 3 ай бұрын
જીગ્નેશ મેવાણી સાચી વાત કરે છે
@rajumakwana1390
@rajumakwana1390 3 ай бұрын
Jay bhim Jignesh Bhai jay bharat Jay sanvidhan
@krishnasinhjadeja
@krishnasinhjadeja 3 ай бұрын
દેશ આઝાદ થયો ત્યાંર થી આજ દિન સુધી માં જેટલી પણ પાર્ટીઓએ શાસન કર્યુ તે એકંદરે એક જેવુજ રહ્યું છે. હવે પ્રજાએ ખરા અર્થમાં બદલાવ માટે એકજ સુત્ર અપનાવવાની જરૂર છે "સરકાર તુજસે બેર નહી ભ્રષ્ટાચારી તેરી ખેર નહી". પ્રજાએ કોઇ પાર્ટી ના ભરોષે જીવવાના દિવસો પૂરા થઈ ગયા છે.
@zakirmalekzakirmalek617
@zakirmalekzakirmalek617 3 ай бұрын
सैल्यूट जिग्नेस भाई
@user-df4qs9ur5i
@user-df4qs9ur5i 3 ай бұрын
જીજ્ઞેશ મેવાણી સાહેબ ને ખુબ ખુબ ધન્યવાદ
@Kumbhabhaitchauhan
@Kumbhabhaitchauhan 3 ай бұрын
સેલૂટ મેવાણી સાહેબ
@vksir7387
@vksir7387 3 ай бұрын
ખાસ છેલ્લા પ્રશ્નની ચર્ચાને વધુ ફેલાવો, સત્ય વાત છે.
@nipulhadiyal3046
@nipulhadiyal3046 3 ай бұрын
ખૂબ સરસ જીગ્નેશ મેવાણી સર
@rathodchaturbhai2933
@rathodchaturbhai2933 3 ай бұрын
शाबाश .....मेवाणी सर जी ....जय भीम .....
@user-ez5lg2mk4c
@user-ez5lg2mk4c 3 ай бұрын
જે ને બોલવાની ભાન રહેતી ન હોય એ મોટામા મોટો શુદ્ર ગણાય.
@sosaparul8667
@sosaparul8667 3 ай бұрын
ખૂબ ખૂબ અભિનંદન મેવાણી સાહેબ
@nyaj2021
@nyaj2021 3 ай бұрын
કોંગ્રેસ 16 સિટ લાવશે ગુજરાતમાં
@Sejudamor1713Seju
@Sejudamor1713Seju 3 ай бұрын
બહુ સરસ વાત કરી જીગ્નેશ ભાઈ એ
@punamchandparmar2453
@punamchandparmar2453 3 ай бұрын
ધન્યવાદ જીજ્ઞેશ મેવાણી મા. ધારાસભ્ય શ્રી
@user-zz3kg3iw1y
@user-zz3kg3iw1y 3 ай бұрын
ખુબ સરસ જીગ્નેશભાઈ મેવાણી સાહેબ
@sikandarbapusaiyad5019
@sikandarbapusaiyad5019 3 ай бұрын
મેવાણી સાહેબ c. M બનવા લાયક યુવા નેતા
@baraidevanand74
@baraidevanand74 3 ай бұрын
વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ
@baldevssolanki614
@baldevssolanki614 3 ай бұрын
બહુજ સરસ છણાવટ કરી જિઞ્નેશભાઇએ. દિલથી સેલ્યુટ❤
@shankardesai2430
@shankardesai2430 3 ай бұрын
Wah wah Jignesh bhai Salute Sir Real Spich
@rameshshamaliya344
@rameshshamaliya344 3 ай бұрын
વા જીગ્નેશ મેવાણી ભાઈ
@baraidevanand74
@baraidevanand74 3 ай бұрын
આવખતે વરરાજો છે
@PrakashPatliya-yc8jg
@PrakashPatliya-yc8jg 3 ай бұрын
જીગ્નેશભાઈ મેવાણી 100% ગુજરાતના સીએમ બનવા જોઈએ. યુવા નેતા શિક્ષિત. સંસ્કારી કાર્યશીલ. નિષ્ઠાવાન લડાકુ યોદ્ધા. Jignesh Bhai mewani sir I support 😊😊😊
@manubhai.rsindha8001
@manubhai.rsindha8001 3 ай бұрын
Sapna juo
@ppsabb5
@ppsabb5 3 ай бұрын
જીગ્નેશભાઈ અને તુષારભાઈ ની વિચારધારા નું સંવર્ધન જો આપણે કરી શકીએ તો વિકાસ બાકી તાલીબાન ઝીંદાબાદ
@diliprathava174
@diliprathava174 3 ай бұрын
ખૂબ સરસ જીગ્નેશ ભાઈ
@PankajPatel-bl2dh
@PankajPatel-bl2dh 3 ай бұрын
Jignesh bhai good
@user-qj6ey1tx7q
@user-qj6ey1tx7q 3 ай бұрын
Very Good
@user-xl1dr2kj3o
@user-xl1dr2kj3o 3 ай бұрын
સાહેબ તમારી વાત ને હું સમર્થન આપુ છું પરસોતમ રૂપાલા એ આદિવાસી ઓનુ પણ અપમાન કરે છે
@m.k.bagiya1112
@m.k.bagiya1112 3 ай бұрын
વાહ જીગ્નેશ ભાઈ perfect
@bhagwanbhaiparmar5797
@bhagwanbhaiparmar5797 3 ай бұрын
જીગ્નેશભાઈ, તમે અમુક અભણ નેતાઓના ભાષા સુધારવા માટે જેમ કે અંગ્રેજી,ગુજરાતી અને હિન્દી ના વર્ગો ચાલુ કરો કારણકે તમને ત્રણેય ભાષા પર પ્રભુત્વ છે જેથી અમુક અભણ નેતા ને ભાષા માં સુધારો થાય
@girishvaghela5604
@girishvaghela5604 3 ай бұрын
👌 nice speech
@user-fk5hz9mv8g
@user-fk5hz9mv8g 3 ай бұрын
નિર્ભય નિડર પત્રકાર તુષાર બસિયા
@user-df4qs9ur5i
@user-df4qs9ur5i 3 ай бұрын
જીજ્ઞેશ મેવાણી સાહેબ ને ખુબ ખુબ ધન્યવાદ. ખુબ જ સરસ વાત કરી સાહેબ
@ramanlalamin6032
@ramanlalamin6032 3 ай бұрын
Vah MLA Mevani sir jay bhim
@user-vr4gj5bc3k
@user-vr4gj5bc3k 3 ай бұрын
Thekyu mevani. Vs. Navjivan
@pravinsinparmer1812
@pravinsinparmer1812 3 ай бұрын
Very.good
@sikandarbhaisheikh2014
@sikandarbhaisheikh2014 3 ай бұрын
જીગ્નેશ ભાઈ ખૂબ સરસ વાત સાથે આ પત્રકાર પણ સાચી વાત કરતા હોય શે
@pathuchauhan2486
@pathuchauhan2486 3 ай бұрын
જય હો... મેવાણી
@sudhirranpara3811
@sudhirranpara3811 3 ай бұрын
Very good... khubaj saras..
@gordhanbhaivankar791
@gordhanbhaivankar791 3 ай бұрын
Super thought and analysis Jignesh bhai.abhinandan.
@shailjournalist9842
@shailjournalist9842 3 ай бұрын
So good interview 🎉🎉🎉
@kuldeepdabhi.
@kuldeepdabhi. 3 ай бұрын
વાહ મેવાણી એક દામ સાચી વાત.
@sanjayvyas6847
@sanjayvyas6847 3 ай бұрын
Bahu saras vat
@ambaramsengal4627
@ambaramsengal4627 3 ай бұрын
ધન્યવાદ. સર
@rjpatel332
@rjpatel332 3 ай бұрын
આ મહાન દેશ મા જાતિવાદ ને પ્રોત્સાહન આપનાર, રાજકારણીઓ અને ધર્મ ગુરુઓ એ ખુબ જ ખતરનાક કામ કર્યું છે છતાં તેઓ પ્રાયશ્ચિત કરતા નથી.ભાઈ શ્રી જીગ્નેશ ને ખુબ ધન્યવાદ 👃આ ન્યૂઝ ચેનલને પણ અભિનંદન 👃આર જે પટેલ ias rtd 👃
@hashmukhpatel7035
@hashmukhpatel7035 3 ай бұрын
ઘણું સરસ જ્ઞાન ધરાવે છે.
@raghuramdhandhalya4241
@raghuramdhandhalya4241 3 ай бұрын
જ્ઞાતિવાદના આધારે અનામતનો લાભ માગનારા અત્યારે સંતો મહંતોને યાદ કરી બધાને સરખા કરવા માગે છે. તો સમાજ આધારિત વસ્તી ગણતરીની માંગ શા માટે ?
@manubhairathva4369
@manubhairathva4369 3 ай бұрын
એ એટલા માટે છે કે જેનો જેટલો હિસ્સો તેને તેટલી ભાગીદારી મળે. એટલે આ સમજવાની જરૂર છે 😢
@pankajparmar6455
@pankajparmar6455 3 ай бұрын
આઝાદી સમયે ડો.આંબેડકર કહયું કે આ રાજકીય આઝાદી ભારત દેશ માટે છે, દલિત અને પછાતો માટેની સામાજિક આઝાદી નથી, મોગલો ગયા, અંગ્રેજો ગયા છતાં હિન્દુઓના મગજમાં મનુવાદ કાયમ છે. તો સારી સારી વાતોથી અસમાનતા, અછૂતાપન નહીં જાય, અનામત વિષે બેફામ વાણીવિલાસ સવર્ણ સમાજને શોભતો નથી, સવર્ણ આજે પણ દલિતને પોતાની બાજુમાં જમતો જોઈ શકતો ન હોય..! તો સરકારી નોકરી કે મોટા પદ ઉપર પૂર્ણ લાયકાત હોવા છતાં આરક્ષણ વગર દલિતને સ્થાન પામવું શકય નથી, આટલું નગ્ન સત્ય જાણવા છતાં દેશના જુદા જુદા ભાગોમાં આજે પણ દલિતો ઉપર નગ્ન તાંડવ થાય જ છે..જે સત્ય સ્વીકારવું જ જોઈએ અને અમથો વાણીવિલાસ કાબૂમાં રાખવો જોઈએ..જયભીમ..
@sureshprajapati7706
@sureshprajapati7706 3 ай бұрын
Right
@bhesaniyarashmin950
@bhesaniyarashmin950 3 ай бұрын
એક વાર યુવા સરકાર
@jitendrasinh
@jitendrasinh 3 ай бұрын
Excellent તુષારભાઈ
@chimanbhairohitchimanbhai6082
@chimanbhairohitchimanbhai6082 3 ай бұрын
ખુબ સરસ જીગ્નેશભાઈ જય ભીમ
@hemaldafda646
@hemaldafda646 3 ай бұрын
વાહ જીગા ભાઈ વાહ..... ખુબ સરસ તુષાર ભાઈ 👍💪🙏🙏
@dlvankar820
@dlvankar820 3 ай бұрын
Very good analysis Jignesh Bhai I appreciate you.
@ghanshyambhatt7457
@ghanshyambhatt7457 3 ай бұрын
Jignesh, salute you
@piyushvaghela6005
@piyushvaghela6005 3 ай бұрын
Salute to u jigneshbhai❤
@user-ez5lg2mk4c
@user-ez5lg2mk4c 3 ай бұрын
ધન્ય વાદ મેવાણી જી
@amratbhaipatel5739
@amratbhaipatel5739 3 ай бұрын
Good message
@milanparmar2182
@milanparmar2182 3 ай бұрын
Aa studio ma Mewani shaheb no photo kem nathi..!! Aa pan 1 mota neta che .!! Mewani saheb 2 var mla che ..!! Gujrati janta na prashno mate lade che .!! To app Shree ne vinati ke Mewani saheb no pn photo rakho.!!
@manubhai.rsindha8001
@manubhai.rsindha8001 3 ай бұрын
Koi ઓળખતું pan નથી વડગામ સિવાય
@jagdishsinhrana8225
@jagdishsinhrana8225 3 ай бұрын
Khubaj sarash jawab aapya great 👍
@SatusinhVaghela
@SatusinhVaghela 3 ай бұрын
દલીતબાર. આવો. સમય. આવીગયછે
@noordinlakhani7203
@noordinlakhani7203 3 ай бұрын
મઝા પઙી ઞઈ
@Kripalc_
@Kripalc_ 3 ай бұрын
Mevani ji aa line bov gmi ke me hji tweets delete nthi kryu... Aasam na CM a kryu
@gulrezwadaniya8224
@gulrezwadaniya8224 3 ай бұрын
Only AAP AAP AAP AAP India jeetega 🇮🇳
@baldevssolanki614
@baldevssolanki614 3 ай бұрын
ભા.જ.પ.ની વાહવાહી નકરે એટલે ભાજપવિરોધી ચેનલ.મઞજથી વિચારો.
@Pranamipradip2512
@Pranamipradip2512 3 ай бұрын
ભાજપ ભગાડો દેશ બચાઓ
@sosaparul8667
@sosaparul8667 3 ай бұрын
so proude jignesh bhai mevani.
@kgvaghela4754
@kgvaghela4754 3 ай бұрын
B,j,p,, Vara, khotinase, se
@user-hg7hc4yx4f
@user-hg7hc4yx4f 3 ай бұрын
Jay bhim
@contortionist779
@contortionist779 3 ай бұрын
Vaah jigneshbhai slam che tmne....
@ArvindDamor-rs6nq
@ArvindDamor-rs6nq 3 ай бұрын
Right sir
@vilasparmar3919
@vilasparmar3919 3 ай бұрын
I selyut jigneshbhai werry nice Jay Bheem 👌👍
@MukeshChauhan-si3jo
@MukeshChauhan-si3jo 3 ай бұрын
Jay bhim jay mulnivasi
@mayursondarva3501
@mayursondarva3501 3 ай бұрын
Very good.... Jignesh bhai
@mayursinhgohil1333
@mayursinhgohil1333 3 ай бұрын
આપે દરેક વાત 100% સાચી અને દમદાર કરી.....
@rajabhainaiya8587
@rajabhainaiya8587 3 ай бұрын
LOK SAHI AMAR RAHO
@vilasparmar3919
@vilasparmar3919 3 ай бұрын
I selyut jigneshbhai werry nice Jay Bheem
@rathodbharat9777
@rathodbharat9777 3 ай бұрын
No.1.yuva.mla👍
@vijayninama3118
@vijayninama3118 3 ай бұрын
Khub j saras…
@ashvinparmar3071
@ashvinparmar3071 3 ай бұрын
દમદાર ઇન્ટરવ્યુ દરેક સવાલ નાં બેબાક રીતે જવાબ આપવા so proud of mevani
@pravinsatani7017
@pravinsatani7017 3 ай бұрын
Fine mevaniji
@Thank697
@Thank697 3 ай бұрын
Good
@LakhabhaiMakvana-wg6my
@LakhabhaiMakvana-wg6my 3 ай бұрын
❤❤❤❤❤
@MukeshParmar-zl7gl
@MukeshParmar-zl7gl 3 ай бұрын
જય ભીમ જય સવિતા દેશ બચાવો
Nastya and SeanDoesMagic
00:16
Nastya
Рет қаралды 17 МЛН
Beautiful gymnastics 😍☺️
00:15
Lexa_Merin
Рет қаралды 15 МЛН
Red❤️+Green💚=
00:38
ISSEI / いっせい
Рет қаралды 78 МЛН
Sigma girl and soap bubbles by Secret Vlog
00:37
Secret Vlog
Рет қаралды 7 МЛН
Nastya and SeanDoesMagic
00:16
Nastya
Рет қаралды 17 МЛН