Monsoon forecast : ગુજરાતમાં આ મહિને આ જિલ્લાઓમાં પડશે મુશળધાર વરસાદ

  Рет қаралды 56,219

BBC News Gujarati

BBC News Gujarati

Ай бұрын

#monsoon2024 #rainupdate #gujaratweather
સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ બાદ હવે જુલાઈ મહિનામાં ગુજરાતના કયા વિસ્તારમાં વરસાદની આગાહી છે? શું આ મહિનો પણ મુશળધાર વરસાદ રહેશે? જાણો આ વીડિયોમાં
વીડિયો : દીપક ચુડાસમા
ઍડિટ - સુમિત વૈદ
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/channel/0029Vaaw...
Privacy Notice :
www.bbc.com/gujarati/articles...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gujarati​
Facebook : bit.ly/2nRrazj​
Instagram : bit.ly/2oE5W7S​
Twitter : bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Пікірлер: 101
@user-ro2mn2er3s
@user-ro2mn2er3s 29 күн бұрын
ખુબ જ સુંદર રીતે સમજાવો છો દિપક ભાઈ તમાંરો આભાર માન્યો 😊😊🙏🙏🇮🇳🇮🇳🇮🇳👍👍
@user-on4vn4jx6q
@user-on4vn4jx6q 29 күн бұрын
ખુબ જ સરસ
@jagabhaigujrati4767
@jagabhaigujrati4767 29 күн бұрын
જય માતાજી દિપકભાઈ
@PerahlabbhaiThakor
@PerahlabbhaiThakor 29 күн бұрын
ભાભર તાલુકા મા હાવ ઓછો વરસાદ છે બનાસકાંઠા જિલ્લો જય માતાજી દિપકભાઈ
@NaranbhaibhimabhaiYadav
@NaranbhaibhimabhaiYadav 29 күн бұрын
Jay mataji
@pranjivanbhaikasundra3734
@pranjivanbhaikasundra3734 29 күн бұрын
❤ જયસીતારામ ❤
@user-bx2hv7zv3y
@user-bx2hv7zv3y 29 күн бұрын
આજે પાલીતાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ સાલું છે
@hjsjivan5860
@hjsjivan5860 29 күн бұрын
Excellent very informative
@santibarayi5955
@santibarayi5955 28 күн бұрын
khub sarsa lagyo saheb jay matadi
@mansukhhirapara5571
@mansukhhirapara5571 29 күн бұрын
જય દ્વારકાધીશ
@DipakPampaniya-qg8nt
@DipakPampaniya-qg8nt 29 күн бұрын
જયસોમનાથ જયમુરલીધર દિપકભાઈ અભિનંદન માહિતી આપવા બદલ આભાર ❤
@aswinpatel7553
@aswinpatel7553 29 күн бұрын
જય જવાન જય કિસાન આ વીડિયોમાં ખુબ સરસ રીતે તમે મને☔ વરસાદની મહિતી આપી છે.આભાર દિપકભાઈ જય શ્રીકૃષ્ણ જયશ્રીરામ🙏🙏
@user-iz3qh6ke2o
@user-iz3qh6ke2o 29 күн бұрын
જય માતાજી
@JadejaJanaksinh-tw4zl
@JadejaJanaksinh-tw4zl 29 күн бұрын
જય માતાજી દીપક ભાય
@hamirkhavadiya9799
@hamirkhavadiya9799 29 күн бұрын
પવન ગતિ વધારે છે ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર માં ભાઇ 🌬🌬
@mukeshpatel9512
@mukeshpatel9512 29 күн бұрын
આભાર
@Parmarjigneshshrots
@Parmarjigneshshrots 29 күн бұрын
Jay shree ram
@VinodPatel-nv4vw
@VinodPatel-nv4vw 29 күн бұрын
Jay mataj
@harshadgadhavi1904
@harshadgadhavi1904 29 күн бұрын
Good Information - thanks
@Bhanabhaiparmar-zr9oi
@Bhanabhaiparmar-zr9oi 29 күн бұрын
Super
@karandave72
@karandave72 29 күн бұрын
Vah saras 🎉❤
@ncc3953
@ncc3953 29 күн бұрын
જય સોમનાથ 🙏 દિપકભાઈ
@msbhutiya506
@msbhutiya506 29 күн бұрын
દિપકભાઈ આભાર
@RekhaRathore-f4l
@RekhaRathore-f4l 29 күн бұрын
आभार ❤
@bharatbapugondaliya6349
@bharatbapugondaliya6349 29 күн бұрын
દીપકભાઈ અને ગૌરાંગભાઈ સારી માહિતી આપે
@BambhaniyaValbh
@BambhaniyaValbh 29 күн бұрын
જય માતાજી દિપકભાઈ આજે મહુવા તાલુકા નું નૈપ ગામ માં વરસાદ ના ઝાપટાં પડયા છે
@sharmayug5245
@sharmayug5245 29 күн бұрын
दीपक भाई बहुत ही सरस
@narendravithalani8640
@narendravithalani8640 28 күн бұрын
Thank you Dipakbhai..❤❤❤
@gopalsinghrajput3577
@gopalsinghrajput3577 29 күн бұрын
આ વાદળો ના મૂડ ઉપરથી એવુ લાગે કે આ મહિનો સાવ મોળો જવાનો છે અમારે વાવણી લાયક વરસાદ નથી ધાનેરા મો.. એને હવામાન વિભાગે કહ્યું કે આ વર્ષે ચોમાસુ સારુ રહેશે 😂😂😂😂
@GANPATSINHVAGHELA-dg3ub
@GANPATSINHVAGHELA-dg3ub 29 күн бұрын
😂😂😂😢
@વીરાભાઇપટેલપટેલ
@વીરાભાઇપટેલપટેલ 29 күн бұрын
થરાદતાલુકાનારાણપુરગામમાવરશાદનથી
@PrakashbhaiTogadiya
@PrakashbhaiTogadiya 27 күн бұрын
લાઠી તાલુકામાં પ્રતાપગઢ ગામે વરસાદ અમારે સારો છે
@kapilvaishnev1835
@kapilvaishnev1835 29 күн бұрын
🌻🌻🌻🌻
@user-xw5vj1uo1g
@user-xw5vj1uo1g 29 күн бұрын
સાયલા તાલુકા માં સાવ ઓછો છે વરસાદ
@DHANESH-gh9fi
@DHANESH-gh9fi 29 күн бұрын
Very Nice Video 👍 દીપકભાઈ
@bipinpatel2543
@bipinpatel2543 29 күн бұрын
વીશાવદર.વરસાશેઆજેબોરનાશમય
@khuntsatish8016
@khuntsatish8016 29 күн бұрын
જય માતાજી દીપકભાઈ ખુબ સારી માહિતી આપી
@mrzizuvadiyahitesh4138
@mrzizuvadiyahitesh4138 28 күн бұрын
દિપક ભાઈ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના ગામડાઓમાં હજૂ વાવણી લાયક વરસાદ નથી થયો અડધો થી.1.ઈચ જ વરસાદ પડ્યો છે વાવણી લાયક વરસાદ ક્યારે થશે જય કિસાન ❤
@pareshparmar2922
@pareshparmar2922 29 күн бұрын
અમારેવરસાદછેજલાલપુર
@thakoramaratbhaiishvarbhai2238
@thakoramaratbhaiishvarbhai2238 29 күн бұрын
ભાભર તાલુકામા વરસાદ નાથી
@AmirambhaiRathod
@AmirambhaiRathod 29 күн бұрын
ખુબ સરસ લાગે દીપકભાઈ બનાસકાંઠા માં કેવું છે
@Abhesang_Thakor_Palaj
@Abhesang_Thakor_Palaj 29 күн бұрын
ભાઇ સમય સમયે વરસે તો સારું એકધારો ૨૦ ઇંચ થાય તો પણ શું કામનો
@user-dv7lt3pf2x
@user-dv7lt3pf2x 29 күн бұрын
વરસાદ નથી નવાગામ તાલુકો ચોટીલા
@user-qr1eg5fp5p
@user-qr1eg5fp5p 29 күн бұрын
शरश
@rayma6444
@rayma6444 29 күн бұрын
😂
@dilipsolanki4710
@dilipsolanki4710 29 күн бұрын
Thanks
@dhapaharesh8076
@dhapaharesh8076 29 күн бұрын
ભાવનગર ગ્રામીણ વિસ્તારમાં
@thakorharesh5895
@thakorharesh5895 29 күн бұрын
બનાસકાંઠા
@saifuddinghanchi5685
@saifuddinghanchi5685 29 күн бұрын
રાધનપુર તાલુકો હજી પણ કોરો છે
@srchavda7363
@srchavda7363 29 күн бұрын
વડોદરા જિલ્લામાં પાદરા તાલુકાના વરસાદ ઓછો વરસાદ થયો છે દિપકભાઈ ❤️ અંબાલાલ કાકા ભુકા બોલાવી તે વો વરસાદ પડશે ખરો માહિતી સાચી આપજો 💐
@user-gj6pf3gi6l
@user-gj6pf3gi6l 29 күн бұрын
દિપક ભાઈ તમારા સમાચાર બહુ સરસ છે તે બદલ અંભિનદન પણ જીલ્લો બનાસકાંઠા તાલુકા ધાનેરા મા વરસાદ ક્યારે થાય હાલમાં વરસાદ થાએ એવું દેખાતો નથી તારીખ 18કે 22 જુલાઈ વરસાદ થાસે
@agubhachauhan5053
@agubhachauhan5053 29 күн бұрын
સરશ..દીપકભાઈ.. જય ભવાની
@lakumkanaji7787
@lakumkanaji7787 29 күн бұрын
લીંબડી સુરેન્દ્રનગર જીલ્લા માં સારો વરસાદ ક્યારે આવશે તે કહો.
@AparnakSen
@AparnakSen 29 күн бұрын
Rain of whole country.
@LalagiVasava
@LalagiVasava 29 күн бұрын
Supar 😂🎉❤
@user-nq3ou6hx1i
@user-nq3ou6hx1i 29 күн бұрын
Kheda jila mein khabar Sakshi Kheda jila Mahoba Joshi Kheda jila mein barsat ke aage parchi
@dhapaharesh8076
@dhapaharesh8076 29 күн бұрын
ભાવનગરમાં 4:00 થી શરૂ છે વરસાદ ભૂકા કાઢી નાખ્યા 7:00 વાગી ગયા છે તો વરસાદ ચાલુ છે
@dharmeshdudhaiya112
@dharmeshdudhaiya112 29 күн бұрын
આગાહી કરવાની બંધ કરી દો તો વરસાદ આવશે
@HirenRathore-gb7pj
@HirenRathore-gb7pj 29 күн бұрын
દશાડા તાલુકા ના અમુક ગામોમાં હજુ વાવણી લાયક વરસાદ નથી
@user-lz6or7lb4b
@user-lz6or7lb4b 29 күн бұрын
Vah Deepak Bhai Kutch vishe bhulta nahi
@hiteshthorathitesh
@hiteshthorathitesh 29 күн бұрын
Aaje navsari ma boj varshad aayvo aakho divas
@dhapaharesh8076
@dhapaharesh8076 29 күн бұрын
ભાવનગરની ગ્રામીણ વિસ્તાર માં બે ઇસ વરસાદ પડી ગયો છે
@dabhigelabhai
@dabhigelabhai 29 күн бұрын
સાયલા. માં વરસાદ નથી
@patelbhavin437
@patelbhavin437 29 күн бұрын
ભાઈ tuko video બનાવો
@viralhirpara4033
@viralhirpara4033 29 күн бұрын
Aapde Arabian sea ni system vadhare varsad lave ke bay of bangal ni system varsad mate
@dhutarsinhjadejadhutarsinh1556
@dhutarsinhjadejadhutarsinh1556 29 күн бұрын
Havaman vibhag golgppa mare 6, chomasu atkyu teni agahi kem na kari sakyu. Varshothi varsad ave 6 ane avshe. Ana karta to amara gamdana manso sari agahi kare 6,
@thakormeghraj2729
@thakormeghraj2729 29 күн бұрын
Sami talukama kyare varsad thase
@BharatPatel-cm9nd
@BharatPatel-cm9nd 29 күн бұрын
ખુબ જ સરસ માહિતી આપો છો દિપક ભાઈ
@DineshNakum-nj6xl
@DineshNakum-nj6xl 29 күн бұрын
Have su thase e kene
@kishormevadakishormevada8907
@kishormevadakishormevada8907 29 күн бұрын
Dipak bhai la nino kyare aavache
@ranaarif2696
@ranaarif2696 29 күн бұрын
Vidhyanagar ma varsad j nathi😢
@tharlover5555
@tharlover5555 29 күн бұрын
Sayala ma varsad Nathi
@thetruth......94
@thetruth......94 29 күн бұрын
August galat lakhelu chhe sir
@jituahir8381
@jituahir8381 29 күн бұрын
ભચાઉ તાલુકામાં વરસાદ નથી તો હાલમાં વરસાદ ની આગાહી છે કે આ તા 9/13 તારીખ માં વરસાદ છે આગળ ના વીડીયા માં અનુવાદ કરજો ને જય માતાજી
@AmarshiNamera-lo6gx
@AmarshiNamera-lo6gx 29 күн бұрын
હાલમાં અલનીનો ચાલુ છે કે લાનીનો થાપીતથયકે નહિ તે જણાવો
@lovelyboys6078
@lovelyboys6078 29 күн бұрын
Narmada jillama savarthij varsad chalu che
@RahulPatel-ii2zr
@RahulPatel-ii2zr 29 күн бұрын
Saheb vato vadhu karo tame
@jambukiyakanjibhais2122
@jambukiyakanjibhais2122 29 күн бұрын
લીંબડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો નથી
@rajeshbhaisakariya1204
@rajeshbhaisakariya1204 29 күн бұрын
અમારા જસદણ તાલુકાના વિસ્તારમાં કેવો રહેશે વરસાદ ઇ આવતા વીડિયો માં જણાવજો વાવણી સારી થય છે પણ પીવાના પાણી નથી સારાં વરસાદ ની જરૂર છે દિપકભાઈ માહિતી આપતા રહેજો
@__Soham_Chauhan
@__Soham_Chauhan 29 күн бұрын
😂
@PatelHargovind-qf4rx
@PatelHargovind-qf4rx 29 күн бұрын
June ma thayo rog samachar
@makwanapravinkumar9788
@makwanapravinkumar9788 29 күн бұрын
Bus Bhai Bus 😡😡😀😀😡😡
@vithalvinjvadiy5093
@vithalvinjvadiy5093 29 күн бұрын
કેટલા હિચ થાય એટલે કેટલા ટકા કેવાય
@jayantilalmistri3938
@jayantilalmistri3938 29 күн бұрын
મારી જાણ મુજબ 25 એમ એમ એટલે એક ઈંચ ગણાય
@sagarodii
@sagarodii 28 күн бұрын
વરસાદ આવે ટો સારું આયા સુકાય બધું😢😂😂
@viradiyamohanbhai2025
@viradiyamohanbhai2025 29 күн бұрын
ઊમરાળાતાલુકાનુઈગોરાળાગામેવરસાદસારોછે
@DineshNakum-nj6xl
@DineshNakum-nj6xl 29 күн бұрын
Video lambo करे६
@bhaktidnblock
@bhaktidnblock 29 күн бұрын
Varsad bilkul nathi Tharad talukana vaghasan..votdaau...Betliya..... pachhimi rajesthan baju vasela gamda o ma varsad bilkul nathi ?
@avcharbhaibarasara8874
@avcharbhaibarasara8874 29 күн бұрын
વશૉદ ૧૫ દિવસ નથી જોતો
@SameerKhan-ce4ul
@SameerKhan-ce4ul 29 күн бұрын
Kay saru nahi re
@ChaudhariJayantibhai-tw3yl
@ChaudhariJayantibhai-tw3yl 28 күн бұрын
અલ્યા ભાઈ ફોન કરી ને વરસાદ ને ના કહો હવે આવે નહીં
@PatelHargovind-qf4rx
@PatelHargovind-qf4rx 29 күн бұрын
Feku
@hareshchandu5517
@hareshchandu5517 29 күн бұрын
Jay mataji
@chauhangirdhar8933
@chauhangirdhar8933 29 күн бұрын
જય માતાજી દીપકભાઈ
@hamirkhavadiya9799
@hamirkhavadiya9799 29 күн бұрын
Super
Double Stacked Pizza @Lionfield @ChefRush
00:33
albert_cancook
Рет қаралды 112 МЛН
ЧУТЬ НЕ УТОНУЛ #shorts
00:27
Паша Осадчий
Рет қаралды 10 МЛН
Double Stacked Pizza @Lionfield @ChefRush
00:33
albert_cancook
Рет қаралды 112 МЛН