Morli (મોરલી) Tanvi Senjaliya | Navratri Special - Nonstop Garba 2023

  Рет қаралды 2,226,337

Tanvi Senjaliya

Tanvi Senjaliya

Күн бұрын

જગત જનની માઁ જગદંબા, માઁ નવદુર્ગાની આનંદીત ઉરે આરાધના કરતો આ “મોરલી” ગરબો મારા દરેક ગુજરાતીઓ સુધી પહોંચાડી દો અને ખેલૈયાઓ મન મુકીને આ તાલે રમે, આનંદ કરે અને ખાસ માતાજી ને રીઝવે એવી આશા સાથે મારી માવડી માઁ ખોડલ તમારા પરીવારની રક્ષા કરે એવી નવદુર્ગા ના ચરણો માં પ્રાર્થના ✨ જય માતાજી 🙏🏻
Morli Trantali Navratri Special - Nonstop Garba 2023
મોરલી ત્રણ તાલી નવરાત્રી સ્પેશ્યિલ - નોનસ્ટોપ ગરબા 2023
Track :
00:00 ભવાની સ્તુતિ
02:27 સાથિયા પુરાવો દ્વારે
05:45 મેં તો શણગાર્યો
08:45 ચાલો સૈયર જઈએ
10:59 હો ગોરી છમ છમ
14:11 જય જય આરાસુર ની રાણી
16:52 ઊંચી તલાવડી ની કોર
19:52 હું તો વારી રે ગિરિધર
22:56 હો રાજ રે
25:38 રૂડી ને રંગીલી રે
28:47 મોરલી તે ચાલી રંગ
30:00 મૈયા માંગુ તારી પાસ
33:30 મથુરા માં વાગી મોરલી
35:49 આલા લીલા વાંહળીયા
38:29 વેરણ વાંહળી વાગી
40:58 મારા વાડા માં લીલું ઘાસ
43:10 રામ લખમણ બે બંધવા
45:00 લીલી લેમડી રે
47:32 લવિંગ કેરી લાકડીએ
49:49 પોંચ ઈંટો નો પાવાગઢ રે
52:09 ઉગમણા રથ જોડ્યા રે લોલ
53:34 હૈયે રાખી હોમ
54:51 અવળી હવળી આંબલીયા ની ડાળ
56:06 લુંબે જુંબે
58:05 રાધાજીનું ઝાંઝરીયું
59:44 જય શ્રી કૃષ્ણ કેવાની
01:01:23 વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા
01:03:02 ઘોર અંધારી રે
01:04:55 છંદ
____________________
Singer: Tanvi Senjaliya
Project Managed By: Yash Patel, Jaydip Bhesaniya
Producer: Yash Patel
Music: Kamlesh Vaidya
Director: Ankit Sakhiya
____________________
Music Arrangement: Kamlesh Vaidya
Lyrics : Traditional, Haiye Rakhi hom (Shri Nayanesh Jani)
Kede Kato Vagyo (Shri arvind Barot) Unchi Talavdi Ni kor (Shri Avinash Vyas)
Keyboard: Jashu Thakor
Stick Dhol: Nikul, Manish
Dholak: Nikul Vyas
Bass Drum: Badal Nadiya
Roto & Drum: Darshak Acharya
Octapad & Sampler: Anil Parmar
Benjo: Jashu Thakor
Flute: Parth Sarkar
Shehnai: Ashok Devati
Chorus: Neelam Gadhvi, Vishakha Darji, Dipti Vyas
Mix And Master By Kamlesh Vaidya
____________________
Director: Ankit Sakhiya
Assistant Director: Krushansh Vaja
Camera Assistant: Uday Gajjar
Art Director: Ajay Balavant Padariya
Dop: Shubham Gajjar, Meet Patel
Additional Dop: Divyesh Suna
Editor: Jaydip Bhesaniya
Assistant Editor: Kaavir Chauhan
Still Photographer: Dhaval Patel
DIT: Gaurav Gunjariya
Lights: Ami
____________________
Morli Logo Design: Jaydip Bhesaniya
TS Logo Design: Maitry Patel
Navdurga Art: Nisarg Patel
BTS Shoot: Mansi Bhut
Garba Choreographer: Niraj Parikh
Tanvi’s Outfit: Prima Designer Studio
Jewellery: The Beta Girl
Style By: Mamta Gevariya
Ass. Style: Priya Pachani
Makeup : Dhara Shah
Setup: Jay Dave
Light Engineer: Sunny Patel
VJ: Avichal Solanki
Location: Snapper Film City (Darpan Kevadia, Prachi Kevadia)
Special Thanks: Kuman Patel, Jasmin Sarkat
Hit 'like' 👍 & 'subscribe' And Show Us Your Support! :)
Post Your Comments Below And Share Our Videos With Your Friends. Spread The Love! :)
____________________
For Live Events Bookings Related Inquiries Contact Us At:
Call: +919909862612
E-mail: Tanvisenjaliya@gmail.com
Connect With Me On
Facebook Page : / tanvisenjaliya1
Instagram : / tanvisenjaliyaofficial
Twitter : / senjaliyatanvi
Enjoy & Stay Connected With Us!!

Пікірлер: 539
@j.p.thakor7275
@j.p.thakor7275 9 ай бұрын
Jordar kokilo kanth chhe aapno,, khub Saras albums 👍🏻tema pn navaratri etle navratri ne anulaxi ne je collection kari ne gayu jordar,, ek nomber 👍🏻🤘🏻album,, aaj sudhi mota mota kalakaro ye ghana badha navaratri na albums karya hase ema to lag-bhag 2-3 j garba hoy pasi aavje malva ekli ne upar aabh ne niche dharati eva song gai ne aakha albums ni pattar thoki nakhe chhe pn aape je albums lonch karyo chhe bajab 👌🏻👌🏻Aaje aa track mara mataji ni garbi ma DJ pr vagse 👍🏻 Sangit ni duniya ma aap khub motu naam kamavo evi dil thi shubhkamnao 🙏🏻🙏🏻 Full support 💪🏻💪🏻 JP thakor taraf thi
@MansukGujariya-uw9if
@MansukGujariya-uw9if 8 ай бұрын
🎉🎉🎉🎉🎉
@lateshrana2810
@lateshrana2810 8 ай бұрын
😊
@maheshparmar1295
@maheshparmar1295 8 ай бұрын
😂😂
@rajpalchauhan1305
@rajpalchauhan1305 8 ай бұрын
❤❤❤❤ 13:14
@babubhaisolanki9110
@babubhaisolanki9110 8 ай бұрын
Khoob saras
@DhavalPrajapati68
@DhavalPrajapati68 12 сағат бұрын
અવાજ કેટ્લો સુંદર છે ❤️👌🏻 અને આટલો સરસ મઝાનો ગરબો બંનાયો છે બેને ❤️😊 તમારો ગરબો સાંભળી ને આનંદ આવ્યો અમને 👏🏻💝 જોરદાર તન્વી બેન ❤️👌🏻🙏🏻💝👏🏻
@parthvekariya7485
@parthvekariya7485 9 ай бұрын
તન્વી દી ખૂબ જ સરસ પરફોર્મન્સ જૂના ગીત ના સારા એવા કલેક્શન સાથે. માં સરસ્વતી ની કૃપા આપની ઉપર બનતી રહે. ખૂબ જ આગળ વધો એવી શુભેચ્છા.🙏🙏
@dhyanpatel8146
@dhyanpatel8146 9 ай бұрын
Fanatastiç!
@parmarparas2796
@parmarparas2796 9 ай бұрын
ખુબ સરસ અવાજ છે તન્વીબેન તમે આગળ પ્રગતી કરતાં રહો એવી શુભેચ્છાઓ
@Financial.awareness
@Financial.awareness 8 ай бұрын
ખુબજ આત્મીયતા થી આપે માની ભકિત કરી છે. ખૂબ ખૂબ અનુમોદના કરું છું. ખૂબ સફળતા મળે
@user-nx8st6ei3x
@user-nx8st6ei3x 3 ай бұрын
जय ❤ श्री स्वामिनारायण
@valjinatda1039
@valjinatda1039 Ай бұрын
વાહ, ગુજરાતી પ્રાચીન લોકગીતો તાલબધ સુરીલા કંઠે ઘણા સમય પછી સામ્ભળવા મલ્યા. તન્વીબેન સેન્જલીયા ને આપહેલા 'રામ આયેન્ગે' હિન્દી ગીત મા પહેલીવાર સામ્ભળ્યા હતા. બહુ સરસ એક અલગ અવાજ છે, એક ગાયક કલાકાર તરીકે જીવન મા ખુબ સફળતા મેળવો તેવી શૂભેચ્છા. 🎉
@shortvideoGujarati
@shortvideoGujarati 9 ай бұрын
☝🏿 રાજ ને રજવાડું તો મારી બ્રહ્માણી ના પ્રતાપે છે સાહેબ માં બ્રહ્માણી સદા સહાયતે 👏🏿 ... 🙏🏿જય🙏🏿બ્રહ્માણી🙏🏾માં🙏🏿
@TanviSenjaliya
@TanviSenjaliya 9 ай бұрын
Jay bramhani ma🙏🏻
@musicworld1234
@musicworld1234 Ай бұрын
Jay Matarani❤❤ Jay Maa AdiParaShakti ❤❤
@vaishalipatel6178
@vaishalipatel6178 9 ай бұрын
Mast. Mast. Mast. Mast. Mast. Super. Se bhi uper. Voice. Mne tamaro voice bv j gme che. Amazing. Congratulations. I love tanvi deeee
@parthvekariya7485
@parthvekariya7485 9 ай бұрын
તન્વી દીદી તમારી અને તમારા સાજીંદા કલાકારો ની સારી એવી મહેનત નું ફળ છે આ આલ્બમ ખુબજ પ્રગતી કરો. 🙏 જય માતાજી 🙏
@gitavasava6214
@gitavasava6214 9 ай бұрын
Khub khub abhinandan Jay mataji Jay shree krishna 🙏🙏
@user-rx6yz8qe4r
@user-rx6yz8qe4r 7 ай бұрын
Happy🕯 dav Diwali khub sarash woeesh❤🎉😅Ben ji
@user-er6ve6hj8u
@user-er6ve6hj8u 9 ай бұрын
Aaj sudhi no best albam....👍👍💫 AK dam best
@rajupanchal1723
@rajupanchal1723 9 ай бұрын
Jay mataji maa
@kripalsinhji-6363
@kripalsinhji-6363 9 ай бұрын
ખુબ સરસ ❤ 👌 અત્યારનાં આવતા આલ્બમો કરતાં એકદમ અલગ, બધા જ જુનવાણી લોકગીતો લીધાં છે વર્તમાન યુવાઓને ગમે છે અતિ સુંદર 😊
@ranadharmdipsinh2919
@ranadharmdipsinh2919 9 ай бұрын
Very nice...voice,jordaar rhythm, instrument combination very nice & After 30.00 minute it's goes to another level 😍🔥🙏mind blowing 😇😵superhit 👌👌👌
@dineshkaneriya6756
@dineshkaneriya6756 9 ай бұрын
Vah tanvi ben tamara surila kanth thi ma ni upasana jay jay ma umiya ni krupa
@dolatvala427
@dolatvala427 9 ай бұрын
❤🎉 ખુબ સરસ તાલ અને લય .... 🎉❤ શુભ આશિષ... જેતપુર ના છો? સેજલિયા પરિવાર ને અમારા જય માતાજી ..,.
@vickyPurohit.
@vickyPurohit. 9 ай бұрын
ગીત બહુ મસ્ત છે અને હવે સાંભળો વિકી પુરોહિત નું "ઘેલી ગુજરાતણ" ગીત સાંભળો બહુ મજા આવશે તમને
@BhartiPurohit262
@BhartiPurohit262 9 ай бұрын
❤❤❤❤
@vickyPurohit.
@vickyPurohit. 9 ай бұрын
@@BhartiPurohit262 😊😊
@Mr999india999
@Mr999india999 9 ай бұрын
Superb performance by entire team. Crystal clear recording and mixing of bass, mid and trible. Singing is awesome. Jay Ambe
@TanviSenjaliya
@TanviSenjaliya 9 ай бұрын
Thank you so much 🙏🏻🎉
@arohistudioofficial954
@arohistudioofficial954 9 ай бұрын
Thanks
@shaileshdataniya9852
@shaileshdataniya9852 26 күн бұрын
''ખુબ સરસ'' 🚩જય માતાજી 🚩🙏
@harshilprajapati7147
@harshilprajapati7147 9 ай бұрын
Gita Ben 2.0 ની જે આશા હતી એ તમે પુરી કરી. બહુજ જોરદાર હો બેન 👌👌
@tarunraychura3937
@tarunraychura3937 9 ай бұрын
Great voice tone and great singing 👏👏👏👏👏
@chiragamrutiya
@chiragamrutiya 8 ай бұрын
Jordar Garba Selection Old Is Gold 👌🏻👍🏻🙏🏻
@patelyash8600
@patelyash8600 Ай бұрын
JAY KHODIYAR MAA ❤❤❤
@allinonesabalsingh6907
@allinonesabalsingh6907 9 ай бұрын
Tanvi Ben ni aawaj ne koi no lage jetli tarif kru etli ochi padse best singer all gujrat
@mr_lucky_2106
@mr_lucky_2106 9 ай бұрын
Tanvi ben voice outstanding so beautiful 😍 Ma meldi sada sahay te 🙏🏻
@laxmidaswaghela6960
@laxmidaswaghela6960 9 ай бұрын
Your smile actions delivery garba superb 👌 👏 👏👏👏👏🎉🎉🎉🎉🎉
@kanubhaisojitra1663
@kanubhaisojitra1663 Күн бұрын
Good બેન...જય સ્વામિનારાયણ 🙏🏻
@dineshkaneriya6756
@dineshkaneriya6756 9 ай бұрын
Vah Ben sars surilo kanth thi ma ni upasana Jay umiya ji
@jyotidigitalpaldi1309
@jyotidigitalpaldi1309 7 ай бұрын
Super mari Ben. Congratulations singer jyoti goswami na koti pranam ❤❤🙏🏻🙏🏻
@laxmidaswaghela6960
@laxmidaswaghela6960 9 ай бұрын
Very Very best 👌 👍 I like to listen 🎶 every day 🎉🎉🎉🎉🎉
@ushaamrutiya6388
@ushaamrutiya6388 9 ай бұрын
Vaah vaah tanvi vaah khub saras God bless you my sister su kanth chhe taro mast album banavo
@sanjaykoriya6984
@sanjaykoriya6984 9 ай бұрын
Jay Mata di🙏🏻 Happy navratri 💐 Veri nice voice and garba 👌🏻💕😍
@GG_dharmesh
@GG_dharmesh 9 ай бұрын
Society ma je navratri ma dj vagade ene aava geet sambhal va jobe jethi Sara geeto vagade Va ben va 👌👌👌👌👌👌 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@rinkeshrathva714
@rinkeshrathva714 26 күн бұрын
❤️ exlent voice and performance mam❤
@ambrishpatel256
@ambrishpatel256 8 ай бұрын
Excellent selection of Garba 👍 Awesome voice and music 👏 Jay Mataji 🙏🔱🚩
@jaydeeppedhadiya9196
@jaydeeppedhadiya9196 9 ай бұрын
મને બવવવવ જ ગમતા Female ગાયક.. દિવાળીબા અને તન્વીબેન ❤
@vanrajzala2842
@vanrajzala2842 9 ай бұрын
Mind blowing voice...I have ever heard ...... amezing yaarr it's heart touching voice 🙏🏼
@user-sb3vk3uo1d
@user-sb3vk3uo1d 7 күн бұрын
Jai mata di
@sonira230
@sonira230 9 ай бұрын
જોરદાર અવાજ વારંવાર સાંભળ્યા જ કરીએ એમ લાગે છે. આજ થી 30 વર્ષ પહેલાં હેમંત ચૌહાણ નું T સીરીઝ ની એક કેસેટ "રાજ રાજેશ્વર કનૈયો" બહાર પડેલી.જેના ગીતો એટલા અદ્ભૂત હતાં કે જો આજે એ ગીતોનું આલ્બમ આપ બનાવો તો ધૂમ મચાવી દો.
@RahulDesai-lc8bh
@RahulDesai-lc8bh 9 ай бұрын
Jordar Tanvi Ben Saund best
@hasmukhpatel975
@hasmukhpatel975 9 ай бұрын
🙏આવા પરંપરાગત ગરબા માંડ માંડ મળ્યા છે ખુબ સરસ આભાર 🎉🙏
@SureshPatel-ms1lt
@SureshPatel-ms1lt 28 күн бұрын
સુપર
@jaydippandya7051
@jaydippandya7051 9 ай бұрын
તન્વીબેન તમારી ઉપર માં અંબે તથા માં સરસ્વતી ની કૃપા છે. જય માતાજી ❤❤
@ArvindBhalani
@ArvindBhalani 9 ай бұрын
Albam ni kai divsh thi vat hati super
@anilanil603
@anilanil603 4 ай бұрын
Harahara mahadevano Jay shree ❤
@kalpeshsuthar9965
@kalpeshsuthar9965 Ай бұрын
❤❤🙌🏻
@sanjuparmar0737
@sanjuparmar0737 8 ай бұрын
Jay mataji... Proud of... Gujrati garba❤r 🙏🚩
@NaineshPrajapati
@NaineshPrajapati 9 ай бұрын
જય અંબે સરસ્વતી મા
@nobita12ff
@nobita12ff 4 ай бұрын
Uffff kiya garba hai dil khush kar diya ❤❤❤❤❤
@chauhangirdhanshinh5490
@chauhangirdhanshinh5490 9 ай бұрын
👌👌👌👌👌👍🏼👍🏼👍🏼👍🏼👍🏼👍🏼🎤🎤👍🏼👍🏼👍🏼👍🏼👍🏼👍🏼👍🏼👍🏼👍🏼👍🏼girirajsinh સિંગર તરફથી બહુજ સપોર્ટ 👍🏼👍🏼👍🏼🎤🎤👍🏼
@chandrikapatel1502
@chandrikapatel1502 Ай бұрын
👌👌👌👍👍👍👍
@laxmanahir1182
@laxmanahir1182 3 ай бұрын
Jay morli thar ❤ જય મુરલીધર Jay sree sith thoram nath dada than jagir kuchh 😂🎉
@Mayur1990ful
@Mayur1990ful 9 ай бұрын
Love from New Zealand. Your voice is so amazing and Unique. Hope you reach all the heights of the Success. Very nice selections of Garba Songs, Voice and Music, great combination of everything. Hope to see to see this album hit. Absolutely hit for me. I'll be playing in my car on a repaet mode. Awaiting for 2nd Album for 2 taali Garba. Best Wishes for this Album. P.S. Became fan after your solo of Maharaj Aj vadtal thi avase.
@Mansee33
@Mansee33 9 ай бұрын
Proud of you girl 🙌.. Keep it up..💪.. Rising Star.. ✨
@TanviSenjaliya
@TanviSenjaliya 9 ай бұрын
Thank you Mansi🫶🏻♥️
@deepakupadhyay2376
@deepakupadhyay2376 9 ай бұрын
Superb voice & Orchestra ⚘ Jay Bavani ⚘
@user----anil--gohel
@user----anil--gohel 4 ай бұрын
જય માતાજી ❤❤❤
@jayrajsinh152
@jayrajsinh152 5 ай бұрын
Super ha moj ha
@monikpanchani5473
@monikpanchani5473 9 ай бұрын
Amazing voice I hope all people like this song best wishes 🎉
@bindiyamehta9782
@bindiyamehta9782 9 ай бұрын
My beautiful soul Tanvi…..so sweet girl…..best album❤
@GopalSharma-lk5co
@GopalSharma-lk5co 8 ай бұрын
superb voice quality 🎶🙏
@solankimahesh2557
@solankimahesh2557 15 күн бұрын
Bov gamyu Aa song ❤
@gorrillasofficial
@gorrillasofficial 9 ай бұрын
🌺🌺बहुत ही सुंदर सुनाया आपने सुनकर बहुत ही अच्छा लगा मनमोहक प्रस्तुति🌺🌺
@dhollywoodmusic
@dhollywoodmusic 9 ай бұрын
"Congratulations on the release of your incredible song! Your talent and hard work shine brightly in every note and lyric. May this song be the first of many more to come, filling the world with your beautiful music. Wishing you continued success and musical inspiration on your journey ahead."
@user-jh9oz5vt4d
@user-jh9oz5vt4d 4 ай бұрын
HU TO VARI RE GIRDHAR LAL TAMARA LATKA NE..................KHUB J SUNDAR
@bhavaninagin796
@bhavaninagin796 6 ай бұрын
Jordar chhe
@user-ch8eg6co4d
@user-ch8eg6co4d 9 ай бұрын
Your vocal performance is top-notch.😍😍 keep it up girl 💪
@parthjoshi4852
@parthjoshi4852 9 ай бұрын
Excellent voice and super composition 👌🏻every garba lover should listening once. 🙏🏻🙏🏻
@prashantshah4343
@prashantshah4343 9 ай бұрын
Wah jay ho...
@dineshbhalodiya08
@dineshbhalodiya08 9 ай бұрын
Superb Benji best' of luck
@pankajchouhanvlog5398
@pankajchouhanvlog5398 8 ай бұрын
So wanderful gujrati music 🎵🎵🎵 and songs
@ankurpatel5582
@ankurpatel5582 9 ай бұрын
Congratulations on the release of your incredible song! Think different, Make Different... 👍
@TanviSenjaliya
@TanviSenjaliya 9 ай бұрын
Thank you 🙌
@khalashprashant6229
@khalashprashant6229 9 ай бұрын
Khub saras...🎉 Jay Dwarkadish 🙏
@manojdave8017
@manojdave8017 3 ай бұрын
Khub saras. Sambadi ne anand thayo ❤
@laxmidaswaghela6960
@laxmidaswaghela6960 9 ай бұрын
Khub khub abhinandan to u & your team of this album. 🎉🎉🎉🎉🎉😂😂❤❤❤
@pratiksurani1441
@pratiksurani1441 9 ай бұрын
All time best voice ever❤🎉
@manojdave8017
@manojdave8017 3 ай бұрын
Garba collection jordaar 😊
@ashapatel7000
@ashapatel7000 9 ай бұрын
Very nice voice n jordar original garba Jay Ambe 🙏🙏 God bless you 👍👍🙏
@TanviSenjaliya
@TanviSenjaliya 9 ай бұрын
Thank you so much🙏🏻☺️
@arvinadbambhaniya8050
@arvinadbambhaniya8050 9 ай бұрын
​@@TanviSenjaliyap
@laxmanahir1182
@laxmanahir1182 3 ай бұрын
Jay morli thar
@hifzurkhorajiya3878
@hifzurkhorajiya3878 9 ай бұрын
Very nice સરસ
@jayeshsutariya56
@jayeshsutariya56 9 ай бұрын
Nice tanvi ben Jay mataji 🙏🚩
@petskingdomdogsbirds5882
@petskingdomdogsbirds5882 9 ай бұрын
Very nice tanvi ben super singing and song selection...
@ghanshyampatel6013
@ghanshyampatel6013 5 ай бұрын
જોરદાર ગરબા 👌👌
@SingerRadhePatel
@SingerRadhePatel 9 ай бұрын
Your singing is strong and you will make great progress in the years to come👍👍
@pratikpatel2041
@pratikpatel2041 9 ай бұрын
Saras 🙏 Jay umiya ji
@mahesh.v.8254
@mahesh.v.8254 9 ай бұрын
JAY MATAJI 🙏🙏🙏🙏🙏JAY MATAJI
@kanjipbhudev5743
@kanjipbhudev5743 7 ай бұрын
Jai shree radhekrishna.ji ❤❤❤❤
@karashansheladia4606
@karashansheladia4606 4 ай бұрын
Super garba best of luck
@vipulbhaivipulbhai9609
@vipulbhaivipulbhai9609 9 ай бұрын
સરસ ખૂબ ખૂબ અભિનદન 🎉🎉🎉
@aamhibarodekar
@aamhibarodekar 9 ай бұрын
ખૂબ સુંદર અને સરસ રચના કરવામાં આવી...❤
@TanviSenjaliya
@TanviSenjaliya 9 ай бұрын
Thanks🙌🏻😊
@jayantibhaisadhu9913
@jayantibhaisadhu9913 9 ай бұрын
તન્વી બેન તમારો અવાજ બહુ જ સુંદર છે. તમારી પ્રગતિ થાય એવા આશિષ
@bhupendrabrahmbhatt6034
@bhupendrabrahmbhatt6034 9 ай бұрын
*આજ નો સુવિચાર* નિયમ જ્યારે નિશ્ચય બની જાય...જીવન ત્યારે સફળ બની જાય
@jasminkumarnanera6343
@jasminkumarnanera6343 9 ай бұрын
ખૂબ સરસ અવાજ જય માતાજી 🙏
@gm_metaliya_official5760
@gm_metaliya_official5760 9 ай бұрын
વાહ શું સૂરીલો અવાજ સે જાણે કોયલ નો ટહુકાર...❤❤🎉
@rakeshdarji2921
@rakeshdarji2921 5 ай бұрын
જય અંબે
@rajeshpithva3241
@rajeshpithva3241 6 ай бұрын
Good
@jadejashambhuji8718
@jadejashambhuji8718 3 ай бұрын
तन्वी जी आपकी आवाज बहुत सुंदर है
@satishbhaimavani4773
@satishbhaimavani4773 9 ай бұрын
ખુબ ખુબ અભિનંદન તન્વી બેન, શિક્ષક શ્રી સતિષભાઇ છગનભાઈ માવાણી જેતપુર તરફથી
@90726
@90726 9 ай бұрын
Woww 😍
1 or 2?🐄
00:12
Kan Andrey
Рет қаралды 58 МЛН
Does size matter? BEACH EDITION
00:32
Mini Katana
Рет қаралды 18 МЛН
Re Krishna | Nonstop Fusion Raas Garba | Krishna Raas Garba | Appu, Suchita Vaz
59:16
Soor Mandir Audio Jukebox
Рет қаралды 670 М.
Ghoonghat 3.0 | Nonstop Garba 2023 | Poonam Gondaliya | Navratri Special  | 4K VIDEO
50:49
Studio Jay Somnath Official Channel
Рет қаралды 579 М.
Jaya Patel Ni Ramzat (NonStop Garba 2023)
1:03:27
Jaya Patel - Topic
Рет қаралды 389 М.
Iliyas Kabdyray ft. Amre - Армандадым
2:41
Amre Official
Рет қаралды 1,1 МЛН
Say mo & QAISAR & ESKARA ЖАҢА ХИТ
2:23
Ескара Бейбітов
Рет қаралды 2 МЛН
Минаева - Шоколадка
2:49
Gazgolder
Рет қаралды 1,2 МЛН
Malohat
3:35
Xamdam Sobirov - Topic
Рет қаралды 490 М.
Sadraddin - Jauap bar ma? | Official Music Video
2:53
SADRADDIN
Рет қаралды 12 МЛН
Bakr x Бегиш - TYTYN (Mood Video)
3:08
Bakr
Рет қаралды 1,6 МЛН