No video

ડોનાલ્ડ ટ્રમ્પ પર ગોળી ચલાવનારા 20 વર્ષના લબરમૂછિયા થોમસ વિશે અત્યારસુધી FBIને શું-શું જાણવા મળ્યું?

  Рет қаралды 34,654

I am Gujarat

I am Gujarat

Күн бұрын

અમેરિકામાં એક ચૂંટણી રેલીમાં ડોનાલ્ડ ટ્રમ્પ જેવી વ્યક્તિ પર જે રીતે ફાયરિંગ થયું તે ઘટનાએ બધાને ચોંકાવી દીધા છે. દેશમાં હાલ ઈલેક્શનનો સમય છે, પરંતુ જેટલી ચર્ચા ડોનાલ્ડ ટ્રમ્પ કે જો બાઈડનની નથી થઈ રહી તેનાથી વધારે ચર્ચા જેને સરખી દાઢી-મૂછ પણ નહોતી આવી તેવા 20 વર્ષના છોકરા થોમસ મેથ્યૂ ક્રુક્સની થઈ રહી છે. એક 20 વર્ષનો છોકરો, જેનો કોઈ ક્રિમિનલ રેકોર્ડ નથી, જે ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીનો જ ટેકેદાર હતો તેને ટ્રમ્પને મારવાનો વિચાર કઈ રીતે આવ્યો તે સવાલનો હજુ સુધી સ્પષ્ટ જવાબ નથી મળી શક્યો. થોમસ મેથ્યૂ ક્રૂક્સે ટ્રમ્પ પર આઠ રાઉન્ડ ફાયરિંગ કર્યું તેની બીજી જ સેકન્ડે સ્નાઈપર્સે તેનું ભેજું ઉડાવી માર્યું હતું. જોકે તેના મોતને કારણે તેની આ કરતૂત સાથે સંકળાયેલા ઘણા બધા રહસ્યો જમીનમાં ધરબાઈ ગયા છે જેની ક્યારેય માહિતી નહીં મળે. આમ છતાં એફબીઆઈ આ છોકરા વિશે શક્ય એટલી વધારે માહિતી મેળવવા પ્રયાસ કરી રહી છે. તપાસ કરતી એજન્સીઓ કહે છે કે થોમસ પાસે એઆર-15 રાઈફલ હતી જે અમેરિકામાં બહુ લોકપ્રિય છે અને તેનાથી ભૂતકાળમાં પણ હત્યાકાંડ થયા છે.
જુઓ અમારી વેબસાઈટ: www.iamgujarat...
વધુ વિડીયો જોવા માટે ક્લિક કરો: gujarati.times...
IamGujarat સાથે વોટ્સએપ પર જોડાઓ: chat.whatsapp....

Пікірлер: 10
@mayoorchavda499
@mayoorchavda499 Ай бұрын
Seth tame , Rajkot agani kand , Baroda Harni Kand , Morbi Kand, Surat agani Kand, Gov office ma corruption and J&k ma terrorist attact, Sahid soldier na ghare jaao biza anek challenges je india ma chhe tene solve karava na vedio banaavo ne . USA wala tenu kari lese , aapane aapanu dhyan rakho ne mara saheb . India ni problem no koi ant nathi tame full time US par vedio banavo chho. Bichara Gujarat/ india ma exam na paper futi jaay chhe , police students ne maare chhe tame tya jao. NEET / GOV exam na papers fute chhe . Bizi 10000 problems per vedio banaavo ne .
@cnj9202
@cnj9202 Ай бұрын
enu karan e chhe ke america gudava mate bahu badha indian line ma betha che.game tem kari ne devu karine badhu vechine gerkayde jay chhe etle e badhu janvu jaroori chhe
@kachhadiyakishor8920
@kachhadiyakishor8920 Ай бұрын
Good job sir
@babubhaipatel9775
@babubhaipatel9775 Ай бұрын
Good job ❤
@bhagwanshah6730
@bhagwanshah6730 Ай бұрын
🙏GOOD JOB 👍
@KamleshPatel-dn8wb
@KamleshPatel-dn8wb Ай бұрын
આ એક સ્ટંટ છે 😊 રાજકારણ માં આવુ રોજ ચાલ્યા કરે
@kachhadiyakishor8920
@kachhadiyakishor8920 Ай бұрын
Jarur thi vadhu azadi samaj mate ghatak hoi che aa vat sabit thai chuki che
@sap2014
@sap2014 Ай бұрын
Goli marya pachhi kundali kadhi..FBI pela kya gai hati..so called USA ni full proof security..what a joke.!!!
@bhuvajicreation4931
@bhuvajicreation4931 Ай бұрын
Tane chodya god ma gori marse finally che eto 😅😅😅😂😂
@MeramanLuva-kg3mz
@MeramanLuva-kg3mz Ай бұрын
મારીનાખ્યો. હોતતો.સારું.હતું.
Logo Matching Challenge with Alfredo Larin Family! 👍
00:36
BigSchool
Рет қаралды 20 МЛН
ISSEI & yellow girl 💛
00:33
ISSEI / いっせい
Рет қаралды 21 МЛН
Вы чего бл….🤣🤣🙏🏽🙏🏽🙏🏽
00:18
'Vijali Na Chamkaare' says Ganga Sati
18:48
Shabnam Virmani
Рет қаралды 1,6 МЛН
US Presidential Election : Concept Talk by Dr. Vikas Divyakirti
2:04:34
Drishti IAS
Рет қаралды 4,6 МЛН
Logo Matching Challenge with Alfredo Larin Family! 👍
00:36
BigSchool
Рет қаралды 20 МЛН