નૈઋત્યનુ ચોમાસુ આગળ વધ્યુ વરસાદના મોટા સમાચાર પરેશ ગોસ્વામી || Varsad Ni Moti Aagahi Paresh Goswami

  Рет қаралды 225,069

Weather TV

Weather TV

Ай бұрын

નૈઋત્યનુ ચોમાસુ આગળ વધ્યુ વરસાદના મોટા સમાચાર પરેશ ગોસ્વામી || Varsad Ni Moti Aagahi Paresh Goswami
#pareshgoswami #Samachar #News #પરેશગોસ્વામી #સમાચાર #breaking #trending
#India #Gujarat #2024 #2024 #Tempreture #Thandi #શિયાળો #ઠંડી #તાપમાન #dhana #jiru #ghav #chana #ધાણા #july #જુલાઈ
નીચે આપેલ લિંક ઓપન કરો અને સંગઠન માં જોડાવા માટે ફોર્મ ભરો
docs.google.com/forms/d/e/1FA...
our application
play.google.com/store/apps/de...
Our websiteweathertv
pareshgoswami.in/
Facebook
profile.php?...
Twitter
PareshG60941777?s=08
Paresh_Goswami_WeatherTV

Пікірлер: 907
@PareshGoswami
@PareshGoswami Ай бұрын
facebook.com/profile.php?id=61550903484257&mibextid=ZbWKwL
@AlpeshBavaliya-s9l
@AlpeshBavaliya-s9l Ай бұрын
Jay mataji pareshbhai
@Rahulgojiya5920
@Rahulgojiya5920 Ай бұрын
દેવભૂમિ દ્વારકા માં ચાલુ છે વરસાદ
@ahirhimatkalsriya
@ahirhimatkalsriya Ай бұрын
જય દ્વારકાધીશ
@hardashbhaishir7790
@hardashbhaishir7790 Ай бұрын
Jay shomnath
@nanjibhaikanzariya8268
@nanjibhaikanzariya8268 Ай бұрын
માહિતી આપવા બદલ આભાર જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના વાકિયા ગામ થીં અમારે આજે વરસાદ નાં છાંટા પડયા હતા સાંજે
@maheshbhairajput7049
@maheshbhairajput7049 Ай бұрын
પરેશભાઈ નમોઃ નારાયણ સહઃ વંદન🙏 બનાસકાંઠામાં વાવ સરહદી વિસ્તારમાં ક્યારે વરસાદ થશે ખુબ સાચી અને સચોટ માહિતી આપતાં માહિતીકાર એટલે પરેશભાઈ ને પ્રભુ તંદુરસ્ત રાખે
@bhaliyamahesh8127
@bhaliyamahesh8127 Ай бұрын
🙏જય દ્વારકાધીશ🙏 પરેશભાઈ અત્યારે પણ મહુવા તાલુકાના આજુબાજુ ના ગામો વરસાદ સારો છે
@user-oe5ln3be6x
@user-oe5ln3be6x Ай бұрын
જય માતાજી પરેશભાઈ સરસ માહીતી આપવાબદ ખૂબ ખૂબ અભિનંદન
@gokulsenjaliya3167
@gokulsenjaliya3167 Ай бұрын
🙏 ખેડૂત ભાઈઓ આપણા ખેડૂતો ના લોક લાડીલા મોટા ભાઈ પરેશ ભાઈ ગોસ્વામી ની જુન મહિનાની કરેલી આગાહી પરફેક્ટ સાબિત થઈ ગઈ છે🙏🙏 એ બદલ આપણે ખેડૂતો પરેશભાઈ ગોસ્વામી નો જેટલો આભાર માનીએ એટલો આપણા માટે ઓછો જ છે 🙏
@bharatvanani4711
@bharatvanani4711 Ай бұрын
જૂન મહિનામાં દર વર્ષે વરસાદ થાય છે
@JayPatel-rd9bl
@JayPatel-rd9bl Ай бұрын
Pela khotu pan padyu e jovo
@Gujarat_agriculture
@Gujarat_agriculture Ай бұрын
Koti no che
@JayPatel-rd9bl
@JayPatel-rd9bl Ай бұрын
Feku
@shailesharjun6585
@shailesharjun6585 Ай бұрын
Narmada jilana Dediyapada talokama Haji sudi varsad Nathi thayo kyare thase
@raghubhaibaraiya2584
@raghubhaibaraiya2584 Ай бұрын
જય મહાદેવ પરેશભાઇ લોધીકા નીબાજુમા અભેપર ગામ મા વરસાદ ચારોછે
@user-bn5rt4ok1j
@user-bn5rt4ok1j Ай бұрын
છોટાઉદેપુર જિલ્લામાં માં ફુલ વરસાદ પડ્યો પરેશ ભાઈ જય દ્વારકાધીશ
@user-bn5rt4ok1j
@user-bn5rt4ok1j Ай бұрын
જય મહાકાળી
@aswinpatel7553
@aswinpatel7553 Ай бұрын
જય જવાન જય કિસાન આ વીડિયોમાં વરસાદની ખુબ સરસ રીતે તમે મને મહિતી આપી છે. તાલુકા જામજોધપુર ગામ વ્ વાસ જાલીયા
@aswinpatel7553
@aswinpatel7553 Ай бұрын
જય જવાન જય કિસાન તાલુકો જામજોધપુર ગામ વાંસજાલિયા ૧ ઈં વરસાદ થયો છે પરેશભાઈ આભાર જય શ્રીકૃષ્ણ જયશ્રીરામ🙏🙏
@user-ol1bl6jj7c
@user-ol1bl6jj7c Ай бұрын
પરેશભાઈ ને પ્રણામ 🙏🏿🙏🏿🙏🏿કિશાન ભાઈ ને કોટી કોટી વંદન 🙏🏿🙏🏿🙏🏿 આગાહી તો બધા આપે પણ પરેશભાઈ તો ચંદન 💪🏿💪🏿💪🏿
@gohilvajubhai9802
@gohilvajubhai9802 Ай бұрын
ચંદન એટલે શુ
@jayantibhaichauhan7956
@jayantibhaichauhan7956 Ай бұрын
જય દ્વારકાધીશ પરેશભાઈ પાવાગઢ ની આસપાસ ગઈકાલે વાવણી લાયક વરસાદ પડ્યો હતો.
@BhojaChavda-te3er
@BhojaChavda-te3er Ай бұрын
પરેશભાઇ ધોધા વરશાદ થાસે ઈ કોશરિયાદ નામારિદવવસવ વસવાસે 100મણ કડબ નાખવાનિશે ગવશાળે નાખવાનીશેપરેશભાઈતમારાવિશવાશે
@bambhaniyarajshi2713
@bambhaniyarajshi2713 Ай бұрын
પરેશભાઈ તમારી વાત સાચી અને ખુબ એવી સારી માહિતી આપો છો આપણા બઘાં ખેડૂત ભાઈઓ ને ખુબ સારી ઉપજ થાય અને ભગવાન સોમનાથ મહાદેવ તમારા પરિવાર સુખી રાખે બસ આના મોટું સુખ કોઈ ના હોય
@fardinrana7638
@fardinrana7638 Ай бұрын
પરેશભાઈ હું તમને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું હું તમારા બધાજ વિડ્યો જોવ છું ને સમજી ને તમારા કહેવા પરમાંનેજ સમયસર અજ્ઞારસ ના દિવસે મગફળી ને કપાસ ની વાવની કરી અને વરસાદ પણ સમય સર થયો છે તો ધન્યવાદ
@KaderJat-yk2xm
@KaderJat-yk2xm Ай бұрын
પરેશભાઈ 2018 થી તમારા ચેનલ પર છું કચ્છના જે ગામડા અમારા બાજુમાં છે તમને મશહૂર કરવા હું પોતે છું અમારા કચ્છના ઉત્તરમાં વરસાદનું કાંઈ પતો નથી ક્યારે ભારે વરસાદ થશે જવાબ આપજો તમારો આભાર
@mavjiahir3351
@mavjiahir3351 Ай бұрын
કિયા ગામના
@ratankhana2526
@ratankhana2526 Ай бұрын
Jay mataji pareshbahi
@RafikJat0012
@RafikJat0012 Ай бұрын
Hu abadasa nu chu😅
@DipakPampaniya-qg8nt
@DipakPampaniya-qg8nt Ай бұрын
જયસોમનાથ જયમુરલીધર પરેશભાઈ અભિનંદન ❤
@ajayrathoddalpatsinh2629
@ajayrathoddalpatsinh2629 Ай бұрын
પરેશ ભાઈ ની આગાહી🎉🎉🎉🎉 લગભગ સાચી હોય છે....❤❤ 3:17 થી 3:35
@user-de7nr5zu1g
@user-de7nr5zu1g Ай бұрын
Jay mataji bhai
@kakadiyabharat8141
@kakadiyabharat8141 Ай бұрын
ૐ નમો નારાયણ ખુબ ખુબ આભાર પરેશભાઈ જય શ્રી સ્વામિ નારાયણ
@DetrojaGanesh
@DetrojaGanesh Ай бұрын
જય માતાજી પરૅશભાઈ ભલગામડા તાલુકો હળવદ જીએસ દેત્રોજા ઠાકોર
@pranjivanbhaikasundra3734
@pranjivanbhaikasundra3734 Ай бұрын
❤ મોવૈયા તાલુકો પડધરી જિલ્લો રાજકોટ વરસાદ ‌‌છે
@NavghanbhaiSaraiya-yb9ym
@NavghanbhaiSaraiya-yb9ym Ай бұрын
જય ઠાકર પરેશભાઈ અમદાવાદ બારેજડી
@rameshpatel7188
@rameshpatel7188 Ай бұрын
જય શ્રી નકળંગ ભગવાન પરેશભાઈ
@harishchandrasinhvala1073
@harishchandrasinhvala1073 Ай бұрын
જય માતાજી પરેષભાઈ હરિયાસણ થીવાલાબાપુ નાજય માતાજી🙏
@mansukhtholiya3686
@mansukhtholiya3686 Ай бұрын
જય દ્વારકાધીશ પ્રેરેશ ભાઈ
@ramshibhaighusar6388
@ramshibhaighusar6388 Ай бұрын
જય દ્વારકાધીશ પરેસ ભાઈ👌
@rohitdabhi5508
@rohitdabhi5508 Ай бұрын
માહિતી બદલ આભાર પરેશ કાકા ⛈️🌧️👳🌱🌱🌱🙏
@bhaveshbhavani9265
@bhaveshbhavani9265 Ай бұрын
અરવલ્લી માકયારેવરસાદ થશે
@solankilakhaman1522
@solankilakhaman1522 Ай бұрын
જયમાતાજી
@RanmalOdedara-mw6bn
@RanmalOdedara-mw6bn Ай бұрын
જય દ્વારકાધીશ મહાદેવ
@dineshpatel9881
@dineshpatel9881 Ай бұрын
પરેશભાઇ જય શ્રી કૃષ્ણ
@kathechiya
@kathechiya Ай бұрын
જય શ્રી રાધે રાધે જય શ્રી કૃષ્ણ પરેશભાઈ
@user-xw5vj1uo1g
@user-xw5vj1uo1g Ай бұрын
આજે સાયલા તાલુકાના ડોળિયા ગામે વરસાદ છે.
@kalabhaijagabhai7128
@kalabhaijagabhai7128 Ай бұрын
ગરાભડી માં નથી
@pranjivanbhaikasundra3734
@pranjivanbhaikasundra3734 Ай бұрын
❤ જયસીતારામ પરેશભાઈ ❤
@tharesasuresh34
@tharesasuresh34 Ай бұрын
Bhagwan tamne hamesa khus rakhe
@b.mgadhvi-yg2rb
@b.mgadhvi-yg2rb Ай бұрын
જય માતાજી પરેશ ભાઈ ભારમલ મેધા ગઢવીના જામ ખંભાળીયા થી આજે ભાણવડ ના આજૂબાજૂના ગામમાં વરસાદ થયો છે
@user-bd2qx8hd1r
@user-bd2qx8hd1r Ай бұрын
જય. દ્વારકાધીશ પરેશભાઈ જય જય બજરંગબલી
@kalariyasuresh1962
@kalariyasuresh1962 Ай бұрын
🙏જય ભોલેનાથ🙏જય ભોલેનાથ🙏
@Vijayghetiya
@Vijayghetiya Ай бұрын
ઓમ નમો નારાયણ પરેશભાઈ
@ખેડુતનીવાત
@ખેડુતનીવાત Ай бұрын
🙏પરેશભાઈ જયગોપનાથ મહાદેવ 🙏
@user-lv8ed3pp7g
@user-lv8ed3pp7g Ай бұрын
જય સોમનાથ પરેશભાઈ🎉
@user-hy7zn2vn2u
@user-hy7zn2vn2u Ай бұрын
તમારી આગાહી પરેશભાઈ સાચી પડે એવી દ્વારકાધીશ ને પ્રાથના 🙏🙏🙏
@DilubhaiVaru
@DilubhaiVaru Ай бұрын
Jay mataji Paresh bhai
@MansukhbhaiKhunt-kv9bi
@MansukhbhaiKhunt-kv9bi Ай бұрын
જય શ્રી કૃષ્ણ પરેશ ભાઈ રાજકોટ તાલુકાના ફાડદંગ થી મનસુખ ભાઇ કરમશી ભાઈ ખૂંટ
@RakeshPatel-ys2zz
@RakeshPatel-ys2zz Ай бұрын
જય મહાકાલ પરેશભાઈ 🎉🎉
@toyatadarmesh5051
@toyatadarmesh5051 Ай бұрын
જામ આંબરડી વાવણીલાયક વરસાદ પડ્યો પરેશ ભાઈ
@DineshPatel-ek1bl
@DineshPatel-ek1bl Ай бұрын
Paresh Bhai thanks વિજાપુર તાલુકામાં ઙયારે આવશે વરસાદ
@Rajesh-bw9fn
@Rajesh-bw9fn Ай бұрын
🙏 જય સોમનાથ 🙏 પરેશભાઈ
@rajeshpatelrajesh7933
@rajeshpatelrajesh7933 Ай бұрын
Jay ramapir Jay mataji
@gabuchandresh8967
@gabuchandresh8967 Ай бұрын
Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram ❤
@pravinahir2353
@pravinahir2353 Ай бұрын
Jay murlidhar bhai 🙏🙏🙏
@jivandharajiya3609
@jivandharajiya3609 Ай бұрын
જય સુરાપુરા દાદા
@koladiyabavkubhai9285
@koladiyabavkubhai9285 Ай бұрын
સીતારામ પરેશ ભાઈ ગારીયાધાર તાલુકા ના બાવકુ ભાઈ ના જય સીતારામ જય સોમનાથ
@DabhiJenti-lf7yd
@DabhiJenti-lf7yd Ай бұрын
સાચી વાત છે ભાઈ જય કિસાન
@GohilAnirudhsinh-cl4us
@GohilAnirudhsinh-cl4us Ай бұрын
Jay mataji patesh bhai
@rahimsutar6560
@rahimsutar6560 Ай бұрын
તાલાલા બાજુ વાવણી જેવો વરસાદ થયો છે
@nandvanaakshay76
@nandvanaakshay76 Ай бұрын
ભાઈ ઉના માં મોકલો
@hamirkhavadiya9799
@hamirkhavadiya9799 Ай бұрын
આજે અમારે સામાન્ય ગાજવીજ સાથે વરસાદ હતો ભાઇ⛈️
@rajabhairk3852
@rajabhairk3852 Ай бұрын
કેયા ઞામ
@hamirkhavadiya9799
@hamirkhavadiya9799 Ай бұрын
@@rajabhairk3852 કેશોદ તાલુકામાં ની બાજુ મા સેડરડા મા
@user-lo5cr9de8e
@user-lo5cr9de8e Ай бұрын
મહાદેવ
@indarsinghdeora6395
@indarsinghdeora6395 Ай бұрын
जय माताजी परेश भाई
@ajaysampat-hj9gg
@ajaysampat-hj9gg Ай бұрын
જય માતાજી પરેશ ભાઈ.
@ahirhimatkalsriya
@ahirhimatkalsriya Ай бұрын
જય દ્વારકાધીશ પરેશભાઈ 🙏🙏
@Akahircowrelated
@Akahircowrelated Ай бұрын
પરેશ ભાઈ દેવભૂમિ દ્વારકા પણ સારો વરસાદ ચાલુ છે
@RamjiVasava-mi9he
@RamjiVasava-mi9he Ай бұрын
પરેશભાઈ ભરૂચમાં નેત્રંગમા ૨૨ ૨૩ જુન રાત્રે ખુબ સારો વરસાદ થયો તમારો ખુબ ખુબ આભાર
@jayantibhaichaudhary4355
@jayantibhaichaudhary4355 Ай бұрын
માહીતી બદલ આભાર શ્રી પરેશભાઈ
@gokulsenjaliya3167
@gokulsenjaliya3167 Ай бұрын
🙏નમસ્કાર પરેશ ભાઈ 🙏 🙏 નમસ્કાર ખેડૂત ભાઈઓ 🙏
@rasikkidiya
@rasikkidiya Ай бұрын
Jay mataji pareshabhai
@rajkaravadara906
@rajkaravadara906 Ай бұрын
પોરબંદર જિલ્લા નુ કુણવદર મા બવ શારો વરસાદ છે પરેશ ભાઈ
@mrzizuvadiyahitesh4138
@mrzizuvadiyahitesh4138 Ай бұрын
❤ જય માતાજી પરેશભાઈ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના ગામ રાજગઢ થી નવઘણભાઈ ઝિઝુવાડીયા જય કિસાન
@BambhaniyaValbh
@BambhaniyaValbh Ай бұрын
જય માતાજી જય ઠાકર પરેશભાઈ આજે વરસાદ ચાલુ થઈ ગયો છે મહુવા તાલુકા નું નૈપ ગામ માં
@user-kx2tp3wk7c
@user-kx2tp3wk7c Ай бұрын
જય સોમનાથ 🙏🙏
@madhubhajadeja-vd6jg
@madhubhajadeja-vd6jg Ай бұрын
🙏જય માતાજી 🙏
@user-xs7ve2hf2c
@user-xs7ve2hf2c Ай бұрын
જય માતાજી પરેશ ભાઈ જસદણ તાલુકાના ગામ ગોડલાધારથી સુરેશ સાકળીયા
@KaluKihala-kz6hg
@KaluKihala-kz6hg Ай бұрын
...
@harshadbhai3370
@harshadbhai3370 Ай бұрын
ૐ નમો નારાયણ પરેશભાઈ 🙏🌹🙏
@NarbhusihRathod
@NarbhusihRathod Ай бұрын
જય માતાજી પરેશભાઈ
@hrsukhbhaivasaveliya1211
@hrsukhbhaivasaveliya1211 Ай бұрын
જય માતાજી પરેશ ભાઈ
@ખેડુતનીવાત
@ખેડુતનીવાત Ай бұрын
પરેશભાઈ તળાજા આજુબાજુના વિસ્તારમાં વરસાદ નથી આજે🙏
@mavjiahir3351
@mavjiahir3351 Ай бұрын
હજી કેટલો જોઈએ છે😂
@shivrajbhaidhadhal7996
@shivrajbhaidhadhal7996 Ай бұрын
જય માતાજી પરેશ ભાઈ. પવન ની સ્પીડ કેદી ઘટશે તેની માહિતી આપજો
@sanjayvaghasiya5660
@sanjayvaghasiya5660 Ай бұрын
જય મહાદેવ
@ManojPatel-os8ws
@ManojPatel-os8ws Ай бұрын
પરૅશ ભાઇ હમારૅ મેંદરડા તાલુકાનાં કૅનૅડીપુર માં સારૉ વરસાદ સારૉ છે
@maheshmakvana9654
@maheshmakvana9654 Ай бұрын
મકવાણા મહેશભાઈ જસદણ ગામકોઠીથી જય માતાજી પરેશભાઈ
@farmingindiaindia3604
@farmingindiaindia3604 Ай бұрын
આભાર
@user-cz9rm6dn1e
@user-cz9rm6dn1e Ай бұрын
સોમનાથ જિલ્લા નુ ગીરગઢડા તાલુકા તુલસી શ્યામ કેદી થાસે
@pratikbhadarka8448
@pratikbhadarka8448 Ай бұрын
બોવ વરસાદ પડ્યો પરેશ ભાઈ
@gheluahir6110
@gheluahir6110 Ай бұрын
પરેશભાઈ મારે વરસાદ ત્રણ દિવસે ચાલુ છે આંબતી ભૂપત જામજોધપુર તાલુકો
@niks8879
@niks8879 Ай бұрын
બોટાદ મા વરસાદ પડો તમારી આગાહી સાચી પરેશભઈ
@mernaresh1304
@mernaresh1304 Ай бұрын
બોટાદ નાં ગામડા માં નથી ભાઈ...😢
@niks8879
@niks8879 Ай бұрын
@@mernaresh1304 આવિ જાસે હવે તો
@Pkstudio302
@Pkstudio302 Ай бұрын
પરેશભાઈ પવન ની સ્પીડ ક્યારે ક્યારે વધારે આવે છે તો પવન ની સ્પીડ ક્યારે ઘટસે ગીર સોમનાથ જિલ્લામાં
@mehtaketan2889
@mehtaketan2889 Ай бұрын
Jay Mahadev
@GoswmiGayatri
@GoswmiGayatri Ай бұрын
હર હર મહાદેવ om namo narayn
@user-wd2fc1sf9z
@user-wd2fc1sf9z Ай бұрын
પરેશ ભાઈ પોરબંદર મા ધોધમાર વરસાદ નદી યૂ આવી ગયુ બોવજ વરસાદ
@Karan_K7t
@Karan_K7t Ай бұрын
Kya nadiyu aavi gyu amare to ky nthi
@arshihodedra8350
@arshihodedra8350 Ай бұрын
5 gam ma thayo se aakha porbandar ma kiiya nadiyu vayu giyu bhai bagodar ni aajubaju sivai kiya varsad padiyo se
@Karan_K7t
@Karan_K7t Ай бұрын
@@arshihodedra8350 aa bdhai khotina che chela paresh na khabar nyi paresh kav dye che aa bdhay ne lodo
@dhruvingohil5156
@dhruvingohil5156 Ай бұрын
પાલિતાણાના ઘેટી ગમે વાવણી લાયક વરસાદ
@dhameliyanikulbhaij2936
@dhameliyanikulbhaij2936 Ай бұрын
🎉🎉
@munabhaigamara6566
@munabhaigamara6566 Ай бұрын
જય માંતાજીપરેશભાઈ
@user-tg9dl8wx7s
@user-tg9dl8wx7s Ай бұрын
Khub saras
@babipuraofficial9800
@babipuraofficial9800 Ай бұрын
અંબાલાલ પટેલથી પણ ફરફેક્ટ આગાહી કરનાર પરેશભાઈ છે.
@RaviBaraiya_6355
@RaviBaraiya_6355 Ай бұрын
જામનગર મા ફૂલ વીજળી થઈ રહી છે વાદળ પણ ખૂબ છે પણ વરસાદ નથી😢
@VijayChauhan-bi2fs
@VijayChauhan-bi2fs Ай бұрын
Aaj night ma and Kale aavi jase
@Mrjaydipahir
@Mrjaydipahir Ай бұрын
To have aavvo joye
@Banubha5555
@Banubha5555 Ай бұрын
જય સોમનાથ મહાદેવ આભાર પરેશભાઈ
@arshiodedra3754
@arshiodedra3754 Ай бұрын
જય માતાજી
@chaudharyamratbhairgamruni2596
@chaudharyamratbhairgamruni2596 Ай бұрын
જય દ્વારકાધીશ પરેશભાઈ
@syaleshrajput8846
@syaleshrajput8846 Ай бұрын
રાપર બાજુ વરસાદ ક્યારે આવશે
@hirjipatel7343
@hirjipatel7343 Ай бұрын
27 /28
@rajshikhuti6271
@rajshikhuti6271 Ай бұрын
જય માતાજી પરેશ ભાઇ
@user-tp2qr5gm9p
@user-tp2qr5gm9p 28 күн бұрын
પરેશભાઈ હુ બહુજ ચિંતા કરતો હતો પણ તમે સારા સમાચાર આપેલ છે સુરેન્દ્રનગર જિલ્લામાં કયારે વરસાદ પડશે અે પણ દર વખતે બતાવવા વિનંતી
@jadeskalpeshsinhjadeja861
@jadeskalpeshsinhjadeja861 Ай бұрын
જય માતાજી પરેસભાઇ
@HamirChavda-sg5gm
@HamirChavda-sg5gm Ай бұрын
ખૂબ ખૂબ આભાર પરેસ ભાઈ
@meghrajjijadeja7389
@meghrajjijadeja7389 Ай бұрын
આજે કરછમાં માંડવી તાલુકાના અમુક ગામોમાં વરસાદ નોંધાયો છે
39kgのガリガリが踊る絵文字ダンス/39kg boney emoji dance#dance #ダンス #にんげんっていいな
00:16
💀Skeleton Ninja🥷【にんげんっていいなチャンネル】
Рет қаралды 8 МЛН
MISS CIRCLE STUDENTS BULLY ME!
00:12
Andreas Eskander
Рет қаралды 9 МЛН
Now THIS is entertainment! 🤣
00:59
America's Got Talent
Рет қаралды 39 МЛН
🤔Какой Орган самый длинный ? #shorts
00:42
39kgのガリガリが踊る絵文字ダンス/39kg boney emoji dance#dance #ダンス #にんげんっていいな
00:16
💀Skeleton Ninja🥷【にんげんっていいなチャンネル】
Рет қаралды 8 МЛН