નયના કે પાણી પાવા માટે માણસો જાજા

  Рет қаралды 17,035

Devansh And Family Gujarati

Devansh And Family Gujarati

2 ай бұрын

#farmer #gamdu #youtube #dailyvlog #like #ramram #india #live #pareshmaheta #

Пікірлер: 35
@user-xh5md3sm8k
@user-xh5md3sm8k 2 ай бұрын
હર હર મહાદેવ તારીખ લખવી વિડિયો મા અને ક્યાં ગામ નો વિડિયો છે તે જણાવ શો આભાર જય શ્રી કૃષ્ણ 🎉
@ramanlalpatel912
@ramanlalpatel912 2 ай бұрын
વાડી જોઈ ને મન ખુશ થઈ ગયું. વાતાવરણ સરસ છે. ચોખ્ખી હવામાં રહેવા મા મજા છે
@arvindbhimani8553
@arvindbhimani8553 2 ай бұрын
વાડીનો નજારો બહુ સુંદર લાગે છે
@DeepPrajapati-st8pp
@DeepPrajapati-st8pp Ай бұрын
ક્યાં ગમ ના છો ભગવાન તમે બઉ સારુ છે હો 👍👍👌👌
@ParvinBavliya-ej6st
@ParvinBavliya-ej6st 2 ай бұрын
હરિ ઓમ જય માતાજી
@Kantibapuhariyani
@Kantibapuhariyani 2 ай бұрын
પરેશભાઈ જય મહાદેવ હરહર મહાદેવ
@jamodsanjay6083
@jamodsanjay6083 2 ай бұрын
Pareshbhai desi marcina biyarn nu nam su se ane tema marsa ketla divse salu thya batavo
@KetanVyas10
@KetanVyas10 2 ай бұрын
જય મહાદેવ પરેશભાઈ કોઈ સારી ગીર ગાય હોય તો જણાવશો.
@myfamilylifeandfarming1842
@myfamilylifeandfarming1842 2 ай бұрын
જય માતાજી બેન હરી ઓમ હર હર મહાદેવ
@DeepPrajapati-st8pp
@DeepPrajapati-st8pp Ай бұрын
👌👌wa
@DaveSumitra-ik1ez
@DaveSumitra-ik1ez 2 ай бұрын
Hari om bhai
@MakwanaSanjay-uo9nu
@MakwanaSanjay-uo9nu 2 ай бұрын
મહાદેવ મહાદેવ
@makawanaashis8025
@makawanaashis8025 2 ай бұрын
જયસિકૉતરધામ તરઘરા તા જી બોટાદ ગુજરાત
@HasmukhPatoliya-lw1jk
@HasmukhPatoliya-lw1jk 2 ай бұрын
Har har Mahadev har har Mahadev har har Mahadev
@user-fi9if3qp2v
@user-fi9if3qp2v 2 ай бұрын
હર હર મહાદેવ
@user-pj7ke8cd7y
@user-pj7ke8cd7y 2 ай бұрын
Jay.mataji.nanjibhai
@DivyarajKahor-yl4us
@DivyarajKahor-yl4us 2 ай бұрын
ખુબ મહેનત કરો છો તમારા મા તો આવી મહેનત કોઈ નથી કરતુ ખરેખર તમે ધન્ય છો બને આવા બધા મહેનત કરવાવાળા હોય તો સતયુગ આવી જાય હો
@uskm1874
@uskm1874 2 ай бұрын
હરી ઓમ નમઃ શિવાય
@shaktisinhjadeja4997
@shaktisinhjadeja4997 2 ай бұрын
જય માતાજી હડમતીયા જકસન કે બીજું
@HasmukhPatoliya-lw1jk
@HasmukhPatoliya-lw1jk 2 ай бұрын
અવાજ મૂકો, પરેશભાઈ
@Rkbudhelvlogs
@Rkbudhelvlogs 2 ай бұрын
Jay dawarikadhis
@ranjitbhaimori4149
@ranjitbhaimori4149 2 ай бұрын
Har Har Mahadev🙏 Aap Ni Vadi Kya Gam Ma Che Te Jarur Janavsho.
@shilpapatoliya6721
@shilpapatoliya6721 2 ай бұрын
હર હર મહાદેવ હર મહાદેવ હર હર મહાદેવ
@muktabenpipaliya575
@muktabenpipaliya575 2 ай бұрын
તમે ભાડેર ના ..???
@devakiofficialdigital5923
@devakiofficialdigital5923 2 ай бұрын
આ ધાસ કયુ કેવાઇ
@arvindbhimani8553
@arvindbhimani8553 2 ай бұрын
એક એક નાકુ વાડી લીયો તનેયનો સોક પુરો થયજાય😊😊😊😊
@mahadevhar4615
@mahadevhar4615 2 ай бұрын
MAHADEV SITARAM
@zulfikarsamnani6375
@zulfikarsamnani6375 2 ай бұрын
Tamaro number aapo ne bhai
@metaliyamahesh1307
@metaliyamahesh1307 2 ай бұрын
Paresh bhai tamoro mo number aapo
@muktabenpipaliya575
@muktabenpipaliya575 2 ай бұрын
વડીલ પરેશ ભાઇ, જય શ્રીરામ. તમે તમારા એક વિડીયો મા જણાવ્યુ કે દસ દિવસે ( કદાચ નહેર નુ ) પાણી આપે છે તેમા શુ મત આપવા જવો. પરંતુ ભાજપે જ નર્મદ યોજના માટે જેટલું કર્યુ તેટલુ કોઇ એ કર્યુ નથી. એટલે જ તમોને દસ દિવસે પણ પાણી મળે છે. કદાચ કોંગ્રેસ ગુજરાત મા હેત તો તે પણ ન મળત. તેમજ ભાજપ ને મત ન આપી ને તમે તમારી આવનારી પેઢી માટે મોટું જોખમ ઉભુ કરી રહ્યા છો. અને જો બીજો કોઇ પક્ષ જીત્યો તો મુસલમાનો નુ વર્ચસ્વ વધી જાશે ને કદાચ તમારા બાળકો ઉપર જુલમ ગુજારતા થઇ જીશે. કદાચ તમારી ૩જી કે ચોથી પેઢી ને જોર જુલમ થી ધર્મ પરિવર્તન પણ કરાવી નાખે ને વટલાવી નાખે. માટે સનાતન ને હીંદુ ધર્મ ના રક્ષ્ણ માટે ભાજપ ને જ મત આપવો જરુરી જ છે. “ ધી કેરાલા સ્ટોરી “ ફીલ્મ ન જોય હોઇ તો જોઇ લેજો. તેમા મુસલમાને હિંદુ ને કેટલા હેરાન કે તેમની દિકરીઓ નુ કઇ રીતે ધર્મ પરિવર્તન કરાવી તેનો આતંકવાદ મા ઉપિયોગ કરયો છે તે બતાવે છે. તેમજ “ કાશ્મીર ફાઇલ “ પણ જોઇ લેશો કે કાશ્મીર મા કોંગ્રેસ ની સરકાર ના સમય ૧૯૯૦-૯૧ માં કેટલો હીંદુ ઓ નો નરસંહાર કરેલો. ને વરસો સુધી આપણા દેશ માં જ કાશ્મીર માં આતંકવાદ ને હિસાબે ફરવા પણ જવાતું ન હતુ. કોંગ્રેસ ના સમય માં અક્ષરધામ, સંસદભવન, મુંબઇ તાજ હોટલ ને કેટલાય આતંકવાદી હુમલા ને બોંબ ધડાકા થતા. કદાચ તમારી ઉંમર નાની હોવાથી આ ની ભયંકરતા ની તમોને બહુ ખબર નહી હોય. માટે હવે સમજી જાવ ને વિચારી ને મત આપો. આવુ હવે ન બંને તે માટે ભાજપ ને જ મત આપવો જરુરી છે. અમેરીકા- કેનેડા અને લંડન થી ખાસ ભાજપ ને મત આપવા લોકો પોતાના પૈસા ખર્ચી ને આવે છે ને તમે તમારા જ ગામ માં પણ મત ન આપવા જવાનું વિચારો છો. જે આપણી ભાવિ પેઢી ને જ ભોગવવા નુ આવશે. માટે વિચારજો. - કાન્તિભાઇ. -અમેરીકા થી જય શ્રીરામ 🙏🙏 મત આપીયાવી ને વોટ્સએપ પર મેસેજ કરશો. મારો અમેરીકા નો ફન નંબર +12012185948 છે. અથવા તમે તમારો ફોન નંબર મોકલશો તો નવરાશે હુ ફોન કરીશ.
નયના ને વાવેતર ખુટતુ નથી
17:02
Devansh And Family Gujarati
Рет қаралды 21 М.
Зачем он туда залез?
00:25
Vlad Samokatchik
Рет қаралды 3,2 МЛН
НРАВИТСЯ ЭТОТ ФОРМАТ??
00:37
МЯТНАЯ ФАНТА
Рет қаралды 3,9 МЛН
Became invisible for one day!  #funny #wednesday #memes
00:25
Watch Me
Рет қаралды 60 МЛН
MISS CIRCLE STUDENTS BULLY ME!
00:12
Andreas Eskander
Рет қаралды 12 МЛН
નયના મારા હાથમાંથી કામ લયલે
9:12
Devansh And Family Gujarati
Рет қаралды 12 М.
આજે નયના નો જન્મ દીવશ ની ઉજવણી
16:11
Devansh And Family Gujarati
Рет қаралды 30 М.
Зачем он туда залез?
00:25
Vlad Samokatchik
Рет қаралды 3,2 МЛН