નયન ની નવી દુનિયા । Khajur Bhai VLOGS | Jigli and Khajur | Nitin Jani | Dharmaj | Seva | Khajur

  Рет қаралды 459,989

Khajur Bhai Vlogs

Khajur Bhai Vlogs

6 ай бұрын

Пікірлер: 2 400
@jigneskingrathod
@jigneskingrathod 6 ай бұрын
નોધારા નો આધાર નીતિન જાની જુગ જુગ જીવો મારા ભાઈ ગરીબોનો ભગવાન મારા ખજૂર ભાઈ ને લાખ લાખ વંદન
@navghanthakor117
@navghanthakor117 6 ай бұрын
સરસ ખજૂર ભાઈ
@vasavajay175
@vasavajay175 6 ай бұрын
Jay mataji 🙏
@rosjja
@rosjja 6 ай бұрын
કરોડોપતિ લોકો નું ગામ ધર્મજ. શરમ છે કે કેહવાતા NRI માંથી કોઈ આગળ ના આવ્યું મદદ કરવા; શા માટે? કારણ કે જો મદદ કરીએ તો છોકરો ભણે ગણે ને આગળ વધે અને પછી આવતી કાલે એમના ખેતર માં મજૂરી એ ના જાય. Casteism plays a crucial role here. Money never buys sense or humanity, because to have both, you must have to have empathy in your heart to begin with. Says a lot about the people of DHARMAJ salute છે નીતિન ભાઈ તમને❤️ દિલ જીતી લીધા ભાઈ
@taifurbadi4909
@taifurbadi4909 6 ай бұрын
Video ma song good and supar
@gaurychaudhary6388
@gaurychaudhary6388 6 ай бұрын
​@@navghanthakor117૭766i૭
@rathodparesh786
@rathodparesh786 6 ай бұрын
0% ego 0% attitude 0% hatter 100% honest 100% donet 100% hardwork I love you khajurbhai ❤
@gautamjadav1694
@gautamjadav1694 6 ай бұрын
ભાઇ તમે જો ગુજરાત ના મુખ્યમંત્રી હોવ તો કોઈ ગુજરાત ની જનતા દુઃખી નો રેય......
@manthanbabukumar9161
@manthanbabukumar9161 8 күн бұрын
ખજૂર ભાઈ જેવા પણ સારા માણસ હોય છે દુનિયામાં, તેઓ દૂર દૂર જઈને લોકો ની પીડા દુઃખ સાંભરે છે, અને તેમની મહેનત પણ કરે છે, જય શ્રી રામ 🙏🏻
@laljirathod2316
@laljirathod2316 6 ай бұрын
જય માતાજી ભાઈ તમે ખરેખર દુઃખીયા નો આધાર સવો ,દિલથી સલ્યુટ છે ભાઈ તમને અને તમારી પૂરી ટીમને જે રાત દિવસ બધા ભેગા મળીને ખુબ મહેનત કરો છો 👌👏❣️
@premjiprajapati409
@premjiprajapati409 6 ай бұрын
ભળાવુ ભલામણ ભોળા ને ભામણા તુને વાગે નહી કાંટો કઈડો આયુ તારી શતાયુ ભામણા ઓછો નહી એક દાઈડો ચૌહટ જોગણી ચારે હાથ ભામણા ભરે કૃપા નો ઘઈડો ભર્યા તારા અભરે ભરાય ભામણા ખુટે નહી ખજાનો ખઈડો પડતા નો તુ પાહો ભામણા કેવો કેવ કઈવડો ઓથ નોતા ને આશરા દીધા ભામણા ઐરાવત તુ અઈવડો પ્રતાપ તારી પરમેશ્ર્વરી નો ભામણા હાકે પુર્ણ રથ નો પૈઈડો અંગે ના આવે આંચ ભામણા રહે રાતો રઈડો સ્વાર્થી આ સંસાર મા ભામણા નિસ્વાર્થ સેવા નો વઈડો ભારથ મા તુ ભડ ભામણા ભાણવડ નો તુ ભાઈડો ઝાઝા 🙏 જય મોમાઈ 🙏
@Governmentjobaspirants
@Governmentjobaspirants 6 ай бұрын
નીતિન ભાઈ ને પદ્મશ્રી એવોર્ડ મળે એના માટે બધા વોટ કરો ✨😇😇🙏
@tanupatel993
@tanupatel993 6 ай бұрын
આપણા બધાંના પ્રિય ભગવાન એટલે ખજુરભાઈ 🙏🙌 ભગવાન તમને, તમારા પરિવાર અને તમારી ટીમને ખુબજ ખુશ રાખે એવી સૌના તરફથી પાર્થના.❤🙏
@sagarbhaiprajapati5266
@sagarbhaiprajapati5266 6 ай бұрын
Vah ખજૂર ભાઈ તમારા વીડિયો જોઉ એટલે આંખ માંથી આંસુ આઇ જાય sir ❤🎉🎉very nice
@mohitcharve5792
@mohitcharve5792 6 ай бұрын
Sir, from (mp) गुजराती समझ नहीं आती लेकिन फिर भी आपकी भावनाएँ समझ जाता हूँ। आप इस दुनिया में लोगों के दुख को कम करने का सराहनीय काम कर रहे हैं। Respect your work from the bottom of my heart....God blessed you ❤ sir
@soldiersilovemyindia7946
@soldiersilovemyindia7946 6 ай бұрын
Thank you so much bro for supporting our khajur bhai
@bharatdesai7722
@bharatdesai7722 6 ай бұрын
જય દ્વારકાધીશ ભગવાન ખજુરભાઈ ભગવાન તમને હંમેશા સ્વસ્થ તંદુસ્ત અને સુખી રાખે ❤
@bhavagthokar3094
@bhavagthokar3094 6 ай бұрын
નયન નું ઘર બનાવવા માટે ખૂબ ખૂબ અભિનંદન ખજુર ભાઈ ને 🥰
@user-qr4te4id1o
@user-qr4te4id1o 6 ай бұрын
ખજૂરભાઈ ને મારા તરફથી લાખ લાખ અભિનંદન ભગવાન તમારી ઝોલી સદા ભરેલી રાખે એવા મારા આશીર્વાદ
@m.d.thakor9873
@m.d.thakor9873 6 ай бұрын
કોણ કહે છે ભગવાન નથી જુઓ આ જીવતું જાગતું ઉદાહરણ છે.ખજૂરભાઇ ધન્ય તમે નય ધન્ય તમારા માતા પિતા ને છે આવા દિકરાને જન્મ આપ્યો ❤❤❤❤❤
@dineshkhant6880
@dineshkhant6880 6 ай бұрын
काश ये काम मोदी ने कर दिया होता
@m.d.thakor9873
@m.d.thakor9873 6 ай бұрын
Sachi baat bro par Aisa kaam karna sabke nasib nahi hota
@jagdishparmar2969
@jagdishparmar2969 4 ай бұрын
ધન્યવાદ ખજૂરભાઈ 🙏
@dipaksagarka
@dipaksagarka 6 ай бұрын
ખૂબ જ સુંદર. આજે નયન સૌથી વધુ ખુશ છે.દુનિયાની સૌથી મોટી ખુશી તમે આપી છે. આવી જ રીતે તમે દરેક જરૂરિયાત અને ગરીબ લોકો ની મદદ કરતા રહો. માં ભવાની તમને આવા કામ કરવાની શક્તિ આપે.. તમે હર હમેશાં ખુશ રહો , તમારુ સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે.એવી માતાજી પાસે પ્રાર્થના. જય માતાજી , જય શ્રી કૃષ્ણ..
@rakeshbaraiya3352
@rakeshbaraiya3352 6 ай бұрын
જય માતાજી ખજૂર ભાઈ નયન નુ ઘર ખૂબ સરસ લાગે છે ભગવાન તમને ખૂબ આગળ વધારે જય માતાજી 🙏🙏
@__rahul_7711
@__rahul_7711 6 ай бұрын
ભગવાન પણ દુઃખી માણસ ને સહારો આપતા ટાઈમ લગાડે છે પણ હું પ્રિય ખજૂર ભાઈ ને ભગવાન થી પણ વધારે મનું છું .❤
@satishprajapati7643
@satishprajapati7643 6 ай бұрын
નીતિન ભાઈ જાની ગરીબો ના બેલી મહાદેવ તમને ખુબ ધન દોલત આપે અને હંમેશા નિરાધાર પરીવાર ને તમે આધાર બનતા રહો એવી મહાદેવ ને પ્રાર્થના હર હર મહાદેવ 🙏🏻
@nayan_gondaliya_2003
@nayan_gondaliya_2003 6 ай бұрын
Maru nam pan nayan chhe pN aaje aa nayan ne khus joy khub Aanand thyo thank you so much khajur bhai❤
@harshadpatel420
@harshadpatel420 6 сағат бұрын
ભગવાન બધી જગ્યા એ નથી પહોંચી શકતા એટલે ખજૂરભાઈ ના રૂપ માં આવીને સર્વે ની સહાય કરે છે. ખુબ સરસ. તમને અને તમારી પુરી ટીમ ને દિલથી ખુબ ખુબ અભિનંદન.
@ushavasava7215
@ushavasava7215 6 ай бұрын
ખજૂરભાઈ તમે ખૂબ જ પુણ્યનું કામ કરી રહ્યાં છો. ગરીબો માટે ભગવાન છો તમે. ઈશ્વરની કૃપા હંમેશા તમારા ઉપર રહે. God bless you Bhai🙏
@vipulkumarkhaniya619
@vipulkumarkhaniya619 6 ай бұрын
❤❤જુગ જુગ જીઓ ખજૂરભાઈ માતા-પિતાનું નામ રોશન કરો અને ગરીબ ની સેવા ખૂબ જ કરો અને ખૂબ જ આગળ વધો ખજૂરભાઈ એવી પ્રાર્થના છે માં સોનલ માને
@kishanraval3848
@kishanraval3848 6 ай бұрын
જય દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ બધાને ખુશ રાખે અને ખજુર ભાઈ આવા ગરીબ માણસો ના કામ કરતા રહે એવિ શુભેચ્છા......❤❤🙏📿💯
@bharatparmar4705
@bharatparmar4705 5 ай бұрын
નીતિન ભાઈ તમને અને તમારા ભાઈ ને અને તમારી ટીમ ને અને જે જે માણસો મદદરૂૂપ બન્યા છે તે દરેક ને મારા અને મારા પરિવાર તરફથી કોટિ કોટિ પ્રણામ નમન વંદન ધન્યવાદ જય શ્રી કૃષ્ણ
@gohilchetan8202
@gohilchetan8202 6 ай бұрын
ધન્ય છે ખજુર ભાઈ જેવા ભગવાન ને ❤
@user-om9ks5yq6h
@user-om9ks5yq6h 6 ай бұрын
હર હર મહાદેવ ...જય શ્રી કૃષ્ણ...જય માતાજી.... ખજુર ભાઈ તમારી નિસ્વાર્થ સેવા નિઃસહાય લોકો ને આપો છો...તે જોઈને ખરેખર ઘણું સારું લાગે છે... ઘણો આનંદ થાય છે...... ઈશ્વર તમને સો ગણું આપે... એવી પ્રાર્થના સદાય આવા સેવા ના કામ કરો અને લોકો ને પ્રેરણા રૂપ બનો...❤❤❤❤❤
@The_Vijju_Motivation
@The_Vijju_Motivation 6 ай бұрын
ખૂબ જ સુંદર આજે નયનને .દુનિયાની સૌથી મોટી ખુશી તમે આપી છે. આવી જ રીતે તમે દરેક જરૂરિયાત અને ગરીબ લોકો ની મદદ કરતા રહો. માં આશાપુરી તમને આવા કામ કરવાની શક્તિ આપે.. તમે હમેશાં ખુશ રહો એવી માતાજી પાસે પ્રાર્થના. હર હર મહાદેવ 🙏
@KanjiChauhan-rr3bl
@KanjiChauhan-rr3bl 21 күн бұрын
સરસ ખજૂરભાઈ નયન નું ઘર બનાવ્યું ભગવાન તમને ખૂબ આગળ વધારે
@vijayrabariofficial1826
@vijayrabariofficial1826 6 ай бұрын
ધન્ય ધન્ય છે ભાઈ તમને અને તમારી જન્મ દેનારી જનેતાને 🙏
@Smarty_GaMinG-YT
@Smarty_GaMinG-YT 6 ай бұрын
કોન કોન ખજુર ભાઈ ને ભગવાન માને છે ❤
@MADHAV_VLOGS_14
@MADHAV_VLOGS_14 6 ай бұрын
ખમ્મા મારા વીરા જય માતાજી જય શ્રી કૃષ્ણ હરહર મહાદેવ 🙏 ગરીબ ના દાતા મારો વીરો ભગવાન જાજુ આપે એવી પ્રાથના
@ravatakshay9174
@ravatakshay9174 4 ай бұрын
😍😍💙💙ખજૂરભાઈ ની જય હો.🙏🙏 😃😃♥️♥️જય જય જય ગરવી ગુજરાત👑👑🕉️🕉️🛕🛕🌄🌄🌄🌅🌅🪔🪔🔱🔱🏹🏹🐄🐄🦚🦚💐💐🎉🎉🌹🌹♥️♥️📿📿🗿🗿🇮🇳🇮🇳🚩🚩🌏🌎🌍🙏🙏
@tellydarpan
@tellydarpan 6 ай бұрын
કોણ કોણ ખજૂર ભાઈને ભગવાન માને છે ❤ જય માતાજી
@GangadiyaSureshbhai
@GangadiyaSureshbhai 6 ай бұрын
ખજૂરભાઈ ની ધન્યવાદ ધન્યવાદ કરું ❤🙏🏻🙏🏻🙏🏻
@bipinchauhan7330
@bipinchauhan7330 6 күн бұрын
ખરેખર કળિયુગના ભગવાન કહેવાય 🙏
@chiragsorathiya4379
@chiragsorathiya4379 6 ай бұрын
Ha havaj ha, nayan ne joyne rovu aavi gayu ,gret work your team
@sureshthakor2609
@sureshthakor2609 6 ай бұрын
કોણ કોણ ખજૂરભાઈને પ્રેમ કરે છે ❤
@rathodparesh786
@rathodparesh786 6 ай бұрын
કોણ કોણ ખજૂર ભાઈ ને ભગવાન માને છે❤❤❤❤❤❤
@user-hf7rl4cd2i
@user-hf7rl4cd2i 6 ай бұрын
બહુ સરસ
@abhaypatel3257
@abhaypatel3257 15 күн бұрын
આ જગતમા ભગવાન ક્યારેય રૂબરૂ નથી આવતા પણ કોઈના કોઈ સ્વરૂપે જરૂરથી આવે છે.
@anilpatel1398
@anilpatel1398 6 ай бұрын
ધન્યવાદ ખજૂર ભાઈ તમને અને તમારી ટીમને
@user-to4qx5ie5o
@user-to4qx5ie5o 6 ай бұрын
આ માં બાપ વગર ના દીકરા નું ધર બનાવી તે બદામ ❤ થી ધન્યવાદ નીતિનભાઈ ❤❤
@vijaytalpada796
@vijaytalpada796 21 күн бұрын
Khub Saras khajur bhai 🙏🙏🙏🙏🙏
@naynadelvadiya502
@naynadelvadiya502 6 ай бұрын
નયન ખુશ રહે અને ભણવા મા ખુબ જ આગળ વધે એવી ભગવાન ને હું પ્રાથના કરુ છું
@sohamlathiya8159
@sohamlathiya8159 6 ай бұрын
Thank you nitinbhai for coming our sarvodaya school at rajkot and thank you for motivate for our career......❤
@song90hits
@song90hits 6 ай бұрын
નયન ને પેલા વિડિયો જોતા જ આંખમાં થી😢 આશું આવી ગયાં હતા પણ આવે હું દિલ થી આભાર માનું છું ખજૂર્ભાઈ કે મારા આજુ બાજુ માં આવા નયન જેવા અનાધર બાળકો કે વડીલો ને મારા થી જે મદદ થાય તે હું કરીશ.....કષ્ટભંજન દેવ ખુશ રાખે....
@user-wu3on1se3v
@user-wu3on1se3v Ай бұрын
નયન નુ ઘર બન્યું એનો મને ખુબ જ આનંદ થયો આભાર ખજૂરભાઈ. 🙏
@kishanvagh8905
@kishanvagh8905 6 ай бұрын
જોરદાર મકાન બનાવ્યું janidada પીઓપી કલર ટાઇલ્સ ખુબજ સરસ છે .. ગરીબો નો મસીહા khujurbhai ભગવાન તમને જાજુ આપે
@VipulFamilyvlogs2673
@VipulFamilyvlogs2673 6 ай бұрын
જય શ્રી કૃષ્ણ ❤હર હર મહાદેવ ❤ નોધારા નો આધાર નીતિન ભાઈ જાની ખુબ ખુબ ધન્યવાદ 🙏🏻🙏🏻 ઓલ ટીમને ખુબ ખુબ અભિનંદન આપ્યા છે બઘાં મિત્રો ને 🙏🏻🙏🏻 ગણપતિ બાપ્પા મોરિયા
@vamabharvad2467
@vamabharvad2467 6 ай бұрын
ખુબ ખુબ ધન્ય છે ખજૂરભાઈ તમારી મહેનત અને તમારી ઠાકર તમને ખૂબ પ્રગતિ આપે ખૂબ🎉❤
@kirit_deval
@kirit_deval 6 ай бұрын
Superb ghar che khajurbhai salute che saheb 🙌❤️
@lalubhathakor7949
@lalubhathakor7949 6 ай бұрын
ભાઈ ખાલી સિલીંગ કે ધાબું જ નહીં પણ ખંડેર જેવી જગ્યા ને તમે સ્વર્ગ બનાવી આપ્યું છે.. ખરેખર ખજુર ભાઇ ભગવાન સ્વરૂપ છે.... love you bro 🥰 Mahadev bless you 🙏
@dabhicherag7722
@dabhicherag7722 6 ай бұрын
જય શ્રી કૃષ્ણ ભગવાન નિતિન ભાઈ જય જય ગરવી ગુજરાત ❤❤❤
@kanumsoanki4379
@kanumsoanki4379 6 ай бұрын
વાહ મારાં ગુજરાત નાં ગરીબોનાં ભગવાન એવાં ખજુર ભાઈ ને કરોડો વંદન કરીએ છીએ જય માતાજી 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🌹🙏🌹🙏🌹🙏🌹
@bilvalmanojkumar9797
@bilvalmanojkumar9797 6 ай бұрын
Farista hai khajur bhai anjan lokoni madad kare che... ❤❤❤🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@piyushgajera6346
@piyushgajera6346 6 ай бұрын
જય માતાજી,જય શ્રી કૃષ્ણ ખજૂરભાઈ નયન નુ ઘર ખૂબ જ સરસ બન્યું છે. તમે નિ:સ્વાર્થ થી ગરીબો ની મદદ કરો છો તેથી અમને સારી પ્રેરણા મળે છે.👏👏 જય શ્રી કૃષ્ણ ખજૂરભાઈ 💐💐
@sagarvora6613
@sagarvora6613 6 ай бұрын
🙏હર હર મહાદેવ🙏 નયનની ખુશી એજ તમારા માટે પ્રભુના આશીર્વાદ છે.બહુજ સુંદર ઘર બન્યું છે. બસ આવી રીતે ગરીબની મદદ કરવા તત્પર રહો તેવી મહાદેવ શક્તિ આપે. ભગવાન ભોળાનાથ તમને તમારા આખા પરિવારને તમારી ટીમને સદા સુખી સમૃદ્ધ અને નિરોગી રાખી જીવનમાં ખૂબજ પ્રગતિ કરાવે તેવી દિલથી શુભેચ્છા.
@Ajmakwana32118
@Ajmakwana32118 6 ай бұрын
જય માતાજી જય શ્રી કૃષ્ણ ખજૂર ભાઈ I love you khajur bhai ❤❤❤❤
@onlyrao8172
@onlyrao8172 6 ай бұрын
જીવતો જાગતા દેવ હોય તો ખજુર ભાઈ અને પોપટ ભાઈ 🙏🙏🚩🚩
@RathodSureshv2162
@RathodSureshv2162 6 ай бұрын
ખજૂરભાઈ ને કોણ કોણ ભગવાન માને છે👏
@gulamemustufamustufa4394
@gulamemustufamustufa4394 6 ай бұрын
જય શ્રી કૃષ્ણ જય માતાજી ગારીયાધાર મુસ્તુફા ❤❤
@mr.kartik.s
@mr.kartik.s 6 ай бұрын
🚩Jay somnath 🙏
@user-rw6iy8cz8u
@user-rw6iy8cz8u 6 ай бұрын
Nitin bhai tame bahu saras seva Kari Rahya chho Dhany chhe tamene ane Tamara family ne nayan ketlo khush chhe
@yashvivegda5010
@yashvivegda5010 6 ай бұрын
જુગ જુગ જીવો વાલા....🎉 જય કષ્ભંજનદેવ
@MVBVIDEOEDITING
@MVBVIDEOEDITING 6 ай бұрын
મોગલ.. માં.. ગુજરાતી...સોંગ..❄️🌟. જય.. માં..🙏.. મોગલ..🤗new mogal maa song 2024 status 4k full screen
@nirmalsonara5402
@nirmalsonara5402 6 ай бұрын
Murlidhar khush rakhe hamesha Bhai
@SureshLudariya-official
@SureshLudariya-official 19 күн бұрын
ધન્ય સે તમને ખજૂર ભાઈ આ કલયૂગ ના ભગવાન સો તમે
@dcbambhaniya
@dcbambhaniya 5 ай бұрын
ખજુરભાઈ ખૂબ સરસ સ્લેબ વાળુ મકાન નુ કામ કરી આપ્યુ છે ગરીબો ના મસીહા તમને દિલ થી 100 સલામ
@DinesaGojiya-ix4mb
@DinesaGojiya-ix4mb 6 ай бұрын
જય દ્વારકાધીશ ❤❤❤❤❤❤
@MaheshBhai-jg2ym
@MaheshBhai-jg2ym 6 ай бұрын
🙏🏻 જય શ્રી મેલડી માઁ 🙏🏻 બહુ સરસ અને સુંદર મકાન બનાવી મોટાભાઈ માતાજી તમને ખૂબ પ્રગતિ એવી મારી❤ દિલથી . પ્રાર્થના કરું જય માતાજી
@mohsinkhanpathan2537
@mohsinkhanpathan2537 4 ай бұрын
❤ Nitin bhai and team no fari aap noh d❤l thi aabhar.. Dukh i vaat aej che ke Dharmaj gam aakhu NRI Che chata tamare sahi sudhi aavu pade aas pass pados ma k gam ma dhyan aapta hoy aek bijana madad karta hoy te pan seek punya nu kaam che.. ❤Dil thi aap noh aabhari chu❤
@Pradhanthakorofficial143
@Pradhanthakorofficial143 5 ай бұрын
વાહ કલેજા વાહ...ખજૂર ભાઈ ❤️❤️🙏
@alpadesai3539
@alpadesai3539 6 ай бұрын
Dear sir your greatness,your simplicity,your humbleness all time touches our heart .You just do all-time unconditional works without any little expectations.we are proud as always as your fan sir. 🙌🙌🙌
@raildarshn4045
@raildarshn4045 6 ай бұрын
ધન્ય છે તમને... સામાન્ય વર્ગ ના લોકો ને આવુ ધર બનાવતા આખી જીંદગી નિકળી જાય...
@sejalpatel9381
@sejalpatel9381 6 ай бұрын
Love you so much khajur bhai.... Tame saksat Bhagvan so
@renusodhi9355
@renusodhi9355 5 ай бұрын
I don't have much knowledge of your language but seeing your style of work I feel that you are a form of God for the poor.Seeing your feeling towards the poor, I will pray to God to give you 10 times that amount so that you can help them more.jai shree ram 🙏🙏
@user-xe4kn3fs3e
@user-xe4kn3fs3e 6 ай бұрын
જય માતાજી❤❤❤❤❤
@mahendrab9974
@mahendrab9974 6 ай бұрын
He is the real KZfaqr .. deserves million views.......❤
@rathodmahesh925
@rathodmahesh925 3 ай бұрын
જય માતાજી કોન કોન ખજુરભાઇ ને ભારત રત્ન ના હકદાર માનો છો.....!
@samragadhvi8516
@samragadhvi8516 6 ай бұрын
શ્રી નીતિનભાઈ, આપની સેવાને વંદન.
@VishalFarmer26
@VishalFarmer26 6 ай бұрын
કોમેડી ના બેતાજ બાદશાહ ગરીબોના ભગવાન ખજૂર ભાઈ ની જનેતા ને લાખો વંદન🙏🏻
@rajamahakali5710
@rajamahakali5710 6 ай бұрын
Jay mataji __🙏🚩
@user-nk6ii2rs1s
@user-nk6ii2rs1s 3 ай бұрын
No words Khajur bhai.....❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@simaparmar888
@simaparmar888 11 сағат бұрын
Khub saras khajurbhai
@gopalgv4319
@gopalgv4319 6 ай бұрын
જય માતાજી ખજુર ભાઈ
@spthakorofficial8883
@spthakorofficial8883 6 ай бұрын
જય માતાજી
@rafaliyakb8340
@rafaliyakb8340 5 ай бұрын
સરસ નીતિન ભાઈ તમારો દિલ થી ખુબ ખુબ આભાર માને પણ નયન ના ઘર ની ચિંતા હતી
@devipujakrohitp1460
@devipujakrohitp1460 Күн бұрын
તમે ભગવાન છો ખજૂર ❤ ભાઈ i love you ❤ mara bhai 🥰
@DinesaGojiya-ix4mb
@DinesaGojiya-ix4mb 6 ай бұрын
જય શ્રી કૃષ્ણ ❤❤
@khengargadhaviofficial5725
@khengargadhaviofficial5725 6 ай бұрын
જય મોગલ મા
@nanjisetaniya9061
@nanjisetaniya9061 6 ай бұрын
કોન કોન નીતીન ભાઈ ને ભગવાન માનેસે 🙏🏻 @Nanjisetaniya
@minaxibenthakor840
@minaxibenthakor840 6 ай бұрын
ખજૂરભાઈ ભગવાન તમને તંદુરસ્ત રાખે
@ROYALFAMILY277
@ROYALFAMILY277 6 ай бұрын
બોવ જોરદાર ઘર બનાવુ ખજુર ભાઈ કાઈ પણ ધટે નય હો ખજુર ભાઈ ❤❤❤❤
@SaritaSingh-ox6ov
@SaritaSingh-ox6ov 6 ай бұрын
🙏🙏🙏👌❤️❤️🙌🙌
@vdedit3091
@vdedit3091 6 ай бұрын
Jay mataji ❤❤
@RutikRajput-ol6mg
@RutikRajput-ol6mg 6 ай бұрын
ખજુર ભાઈ ભગવાન તમને એટલું આપે કે કોઈ ગરીબ ઘર વગર નું ના રે 🙏🏼📿
@omconsultancy6153
@omconsultancy6153 6 ай бұрын
Jay ho khajur bhai ni
@hb_Music_01
@hb_Music_01 6 ай бұрын
કોણ કોણ ખજુરભાઈ ને ભગવાનજ માને છે 🤗
@koladravandan77
@koladravandan77 6 ай бұрын
Kon kon Hindu hai ??
@nirubenvankar5398
@nirubenvankar5398 5 ай бұрын
ખુબખુબ આભાર ભાઈ આવું સારૂ કામ કરવા બદલ આવા દિકરા સૌને મળે
@nileshnayak4110
@nileshnayak4110 6 ай бұрын
Jay Mataji Jay shree krishna 🙏🌍❤️📿🌹🙇🌺🌹
@v1980ds
@v1980ds 6 ай бұрын
તું બહુ સરસ છે, હવે હું શું કહું, ચાલ્યા જાવ દોસ્ત, તું ભગવાનનો સંદેશવાહક છે, હું પસાર થતો નથી પણ ગૂગલના લેંગ્વેજ કન્વર્ટરથી કન્વર્ટ કરું છું.કોઈ જય.❤❤
BUSINESSMAN SCAMMED! MAN ABSCONDING AFTER TAKING 10 LAKH LOAN
16:55
One moment can change your life ✨🔄
00:32
A4
Рет қаралды 33 МЛН
Cool Items! New Gadgets, Smart Appliances 🌟 By 123 GO! House
00:18
123 GO! HOUSE
Рет қаралды 17 МЛН
Best KFC Homemade For My Son #cooking #shorts
00:58
BANKII
Рет қаралды 57 МЛН