💐પાંચ ફુલો નો મારો માંડવો રે💐 ( લખેલુ છે).

  Рет қаралды 247,248

Vaikunth Bhajan Mandal Vadodara

Vaikunth Bhajan Mandal Vadodara

Жыл бұрын

પાંચ ફુલો નો મારો માંડવો રે. (૨)
કોણ આવ્યું ને કોણ આવસે રે
કાન્હા આવે ને રાધા આવસે રે
મારા રુકમણી ની વાટો જોવાય...
પાંચ ફુલો નો મારો માંડવો રે
કોણ આવ્યું ને કોણ આવસે રે..
શંકર આવ્યા ને પાર્વતી આવસે રે
મારા ગણપતિ ની વાટો જોવાય..
પાંચ ફુલો નો મારો માંડવો રે..
કોણ આવ્યું ને કોણ આવસે રે..
રામ આવ્યા ને સીતા આવસે રે.
મારા લક્ષ્મણજી ની વાટો જોવાય..
પાંચ ફુલો નો મારો માંડવો રે..
કોણ આવ્યું ને કોણ આવસે રે.
સંતો આવે ને ભક્તો આવસે રે.
મારા ગુરુજી ની વાટો જોવાય.
પાંચ ફુલો નો મારો માંડવો રે.
🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️
#ભજન #સત્સંગ #trending #bhajan #gujaratibhajan #gujaratibhajan #કીર્તન #કીર્તન #krishna #સત્સંગ #krishna #ગરબા #lagangeet #ગુજરાતી

Пікірлер: 80
@hasumatibengajjar7740
@hasumatibengajjar7740 4 ай бұрын
ખૂબ સુદર ભજન હતુ બેનો
@ranjugoswami7003
@ranjugoswami7003 Жыл бұрын
ખૂબજ સરસ કિર્તન બહેનો ને રાધે રાધે
@kiranmodi7334
@kiranmodi7334 Жыл бұрын
નયના બેન જય શ્રી કૃષ્ણ🙏અતિ સુંદર ધન્યવાદ👌❤
@daxarao219
@daxarao219 Жыл бұрын
ખુબ ખુબ આભાર ખુબ સુંદર લખ્યું છે
@reshmarami2726
@reshmarami2726 Жыл бұрын
Khub saras bhajan 👌
@savitabenganatra3748
@savitabenganatra3748 Жыл бұрын
Nice bhajn👌👍
@triyaldabhi2925
@triyaldabhi2925 Жыл бұрын
ખુબ સરસ ગાયુ છે
@mitapatel5681
@mitapatel5681 Жыл бұрын
Nice bhajan 👌👌👌👌
@savitabenganatra3748
@savitabenganatra3748 Жыл бұрын
Jay shree Krishna 🙏 🌷 🙏
@punitofficialshrikrishnabh3785
@punitofficialshrikrishnabh3785 Жыл бұрын
સરસ ભજન જય શ્રી કૃષ્ણ
@pritipatel6620
@pritipatel6620 Жыл бұрын
ખૂબ સુંદર
@rajeshmistri7328
@rajeshmistri7328 10 ай бұрын
🙏
@jaikishanrana8959
@jaikishanrana8959 4 ай бұрын
Last two line please... ભજન ઘણું જ સરસ છે, પણ છેલ્લા બે પંક્તિ લખી ને મોકલશો...
@meenapatel2123
@meenapatel2123 Жыл бұрын
સરસ ભજન છે લખાણ આપશો..?
@savitridubariya3665
@savitridubariya3665 Жыл бұрын
✨✨✨✨
@milins4105
@milins4105 Жыл бұрын
અમુક વર્ડ અવાજ મા ખબર નથી પડતી તો🙏લખશો
@gayatrimahilamandal1077
@gayatrimahilamandal1077 Жыл бұрын
જય કૃષ્ણ 🙏🙏
@darshanamistry8064
@darshanamistry8064 Жыл бұрын
👌👌👌
@ushapatel4712
@ushapatel4712 Жыл бұрын
સુંદર ભજન ગાયુ બેન
@sanjoza713
@sanjoza713 Жыл бұрын
Lakhi na moklo
@minaxipatel6488
@minaxipatel6488 Жыл бұрын
Nice 6
@gopimandalbapunagar7989
@gopimandalbapunagar7989 Жыл бұрын
Saras bhajan gau.. lakhine muko to saru
@Manjubenghosh
@Manjubenghosh Жыл бұрын
Ok
@rashmipatel9153
@rashmipatel9153 Жыл бұрын
Sars
@binakapanchmatia9687
@binakapanchmatia9687 Жыл бұрын
Very nice
@jayshreethakkar1225
@jayshreethakkar1225 Жыл бұрын
Bhajan saru chhe pan lakhine moklo good
@tarulattaparikh847
@tarulattaparikh847 Жыл бұрын
Thakorjinice
@jayshreebechara3121
@jayshreebechara3121 Жыл бұрын
@@tarulattaparikh847 L L,,
@ravipatel414
@ravipatel414 Жыл бұрын
nice aabhar
@Himanipatelmitulpatel
@Himanipatelmitulpatel Жыл бұрын
ચેનલ નું નામ -BHAJAN MANDAL OF HIMANI AND HER FRIENDS તદ્દન નવું ભજન લેખિત સાથે આપેલા છે. 25)દશ અવતાર ભજન 24)શકું બાઈ ભજન 22)આસો સુદ એકમ આયી 16)અરે આસો કેરો માસ આયો ભજન -18)ચાલો ચાલો હરિદ્વાર જઈએ રે ચેનલ ને જરુર સબસ્ક્રાઇબ કરજો.. Vedio પસંદ આવે તો 👍🏻,શેર, કોમેન્ટ કરવાનું ભૂલતા નહી...ભજન અચૂક સાંભરજો 👌🏻 🙏🏻Himani and her friends ની ચેનલ ને જરૂર સબસ્ક્રાઇબ કરજો..🙏🏻
@rohitharish1825
@rohitharish1825 Жыл бұрын
Superb
@kokilabenpanchal8086
@kokilabenpanchal8086 Жыл бұрын
ભજન બહુ સરસ છે પણ લખી મૂકવા પર આભાર
@Manjubenghosh
@Manjubenghosh Жыл бұрын
Ok
@bhavanishankarraviya726
@bhavanishankarraviya726 Жыл бұрын
સરસ
@ashokpatel6375
@ashokpatel6375 Жыл бұрын
😊😊😊
@neelapandya6315
@neelapandya6315 Жыл бұрын
🙏🙏🙏🙏💐💐
@champabenpanchal1287
@champabenpanchal1287 Жыл бұрын
Wah wah nice 👍🏻
@Smitasheth008
@Smitasheth008 Жыл бұрын
Nice
@saanvishah5899
@saanvishah5899 Жыл бұрын
બહુ જ સુંદર 👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
@Himanipatelmitulpatel
@Himanipatelmitulpatel Жыл бұрын
ચેનલ નું નામ -BHAJAN MANDAL OF HIMANI AND HER FRIENDS તદ્દન નવું ભજન લેખિત સાથે આપેલા છે. 25)દશ અવતાર ભજન 24)શકું બાઈ ભજન 22)આસો સુદ એકમ આયી 16)અરે આસો કેરો માસ આયો ભજન -18)ચાલો ચાલો હરિદ્વાર જઈએ રે ચેનલ ને જરુર સબસ્ક્રાઇબ કરજો.. Vedio પસંદ આવે તો 👍🏻,શેર, કોમેન્ટ કરવાનું ભૂલતા નહી...ભજન અચૂક સાંભરજો 👌🏻 🙏🏻Himani and her friends ની ચેનલ ને જરૂર સબસ્ક્રાઇબ કરજો..
@jivdanibhajanmandal6686
@jivdanibhajanmandal6686 Жыл бұрын
ben bhajan khup saras che pan kai sabad sambharata nathyi
@Himanipatelmitulpatel
@Himanipatelmitulpatel Жыл бұрын
ચેનલ નું નામ -BHAJAN MANDAL OF HIMANI AND HER FRIENDS તદ્દન નવું ભજન લેખિત સાથે આપેલા છે. 25)દશ અવતાર ભજન 24)શકું બાઈ ભજન 22)આસો સુદ એકમ આયી 16)અરે આસો કેરો માસ આયો ભજન -18)ચાલો ચાલો હરિદ્વાર જઈએ રે ચેનલ ને જરુર સબસ્ક્રાઇબ કરજો.. Vedio પસંદ આવે તો 👍🏻,શેર, કોમેન્ટ કરવાનું ભૂલતા નહી...ભજન અચૂક સાંભરજો 👌🏻 🙏🏻Himani and her friends ની ચેનલ ને જરૂર સબસ્ક્રાઇબ કરજો..
@gomtipanchal769
@gomtipanchal769 Жыл бұрын
Lakhi ne moklo
@hiraodedara813
@hiraodedara813 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ સરસ
@geetabavaghela6717
@geetabavaghela6717 Жыл бұрын
બેનો સરસ માડવો ગાયો મજા પડી સાભળી ને મે તમારુ ભજન મારા ભજન માં ગાયુ બસ આવા ભજનો મુકો તો અમને મજ પડે
@Manjubenghosh
@Manjubenghosh Жыл бұрын
🙏🙏🙏🥰👍👍👍
@rashmipatel9153
@rashmipatel9153 Жыл бұрын
Biju bhajan KZfaq per Mukul ji
@ranjanbenkotadiya8234
@ranjanbenkotadiya8234 Жыл бұрын
Jay Shri Krishna
@kailashvasava5863
@kailashvasava5863 Жыл бұрын
સુંદર ભજન છે
@ravipatel414
@ravipatel414 Жыл бұрын
bajan lakhi moklo
@Manjubenghosh
@Manjubenghosh Жыл бұрын
Ok
@pragnajoshi5066
@pragnajoshi5066 Жыл бұрын
જો ઢોલ નગારા અને કીરતાલ સાથે ભજનો ગમે એટલા સારા હોય તો પણ એ અવાજમાં સંભળાતા નથી તો પ્લીઝ લખીને મોકલવા વિનંતી કરૂં છું,જય શ્રી કૃષ્ણ.
@Manjubenghosh
@Manjubenghosh Жыл бұрын
Ok
@pragnajoshi5066
@pragnajoshi5066 Жыл бұрын
આભાર તમારો બહેનો.જય શ્રી કૃષ્ણ
@Himanipatelmitulpatel
@Himanipatelmitulpatel Жыл бұрын
ચેનલ નું નામ -BHAJAN MANDAL OF HIMANI AND HER FRIENDS તદ્દન નવું ભજન લેખિત સાથે આપેલા છે. 25)દશ અવતાર ભજન 24)શકું બાઈ ભજન 22)આસો સુદ એકમ આયી 16)અરે આસો કેરો માસ આયો ભજન -18)ચાલો ચાલો હરિદ્વાર જઈએ રે ચેનલ ને જરુર સબસ્ક્રાઇબ કરજો.. Vedio પસંદ આવે તો 👍🏻,શેર, કોમેન્ટ કરવાનું ભૂલતા નહી...ભજન અચૂક સાંભરજો 👌🏻 🙏🏻Himani and her friends ની ચેનલ ને જરૂર સબસ્ક્રાઇબ કરજો..🙏🏻
@pragnajoshi5066
@pragnajoshi5066 Жыл бұрын
@@Himanipatelmitulpatel ચોક્કસ કરીશ મને નવા ભજનો સાંભળવા નું અને લખીને અમારા વડોદરા માં અમારૂં કૃષ્ણ ભજન મંડળ ચાલે છે ત્યાં હું ગાવું છું બધા ને ખૂબ ગમે છે. જય શ્રી કૃષ્ણ.
@anjanapatel8099
@anjanapatel8099 Жыл бұрын
Nice bhajan 👍👍 Jay shree krishna 🙏
@Himanipatelmitulpatel
@Himanipatelmitulpatel Жыл бұрын
ચેનલ નું નામ -BHAJAN MANDAL OF HIMANI AND HER FRIENDS તદ્દન નવું ભજન લેખિત સાથે આપેલા છે. 25)દશ અવતાર ભજન 24)શકું બાઈ ભજન 22)આસો સુદ એકમ આયી 16)અરે આસો કેરો માસ આયો ભજન -18)ચાલો ચાલો હરિદ્વાર જઈએ રે ચેનલ ને જરુર સબસ્ક્રાઇબ કરજો.. Vedio પસંદ આવે તો 👍🏻,શેર, કોમેન્ટ કરવાનું ભૂલતા નહી...ભજન અચૂક સાંભરજો 👌🏻 🙏🏻Himani and her friends ની ચેનલ ને જરૂર સબસ્ક્રાઇબ કરજો..🙏🏻
@bipinbhai495
@bipinbhai495 Жыл бұрын
ભજન બૌ મસ્ત છે
@lilabenpatel3338
@lilabenpatel3338 Жыл бұрын
nice
@Dharmajagruti
@Dharmajagruti Жыл бұрын
સરસ માડવો ગાયો છે જય શ્રીકૃષ્ણ મીત્ત મંડળ
@milins4105
@milins4105 Жыл бұрын
નવા ભજન આપજો દરરોજ બહુ ફાઈન
@manishapatel4464
@manishapatel4464 Жыл бұрын
બેનો ભજન લખીને મુકો
@Manjubenghosh
@Manjubenghosh Жыл бұрын
Ok
@meerapatel3087
@meerapatel3087 Жыл бұрын
ભજન ખુબ ખુબ સરસ છે 👌👌 લખીને મોકલી આપશો તો ખૂબ આભાર
@Manjubenghosh
@Manjubenghosh Жыл бұрын
Ok
@indusolanki347
@indusolanki347 Жыл бұрын
benaawajnathiaawto Kartalnoaa weche
@chandrikapatel1502
@chandrikapatel1502 Жыл бұрын
Beautiful 👌👌👌👌
@Himanipatelmitulpatel
@Himanipatelmitulpatel Жыл бұрын
ચેનલ નું નામ -BHAJAN MANDAL OF HIMANI AND HER FRIENDS તદ્દન નવું ભજન લેખિત સાથે આપેલા છે. 25)દશ અવતાર ભજન 24)શકું બાઈ ભજન 22)આસો સુદ એકમ આયી 16)અરે આસો કેરો માસ આયો ભજન -18)ચાલો ચાલો હરિદ્વાર જઈએ રે ચેનલ ને જરુર સબસ્ક્રાઇબ કરજો.. Vedio પસંદ આવે તો 👍🏻,શેર, કોમેન્ટ કરવાનું ભૂલતા નહી...ભજન અચૂક સાંભરજો 👌🏻 🙏🏻Himani and her friends ની ચેનલ ને જરૂર સબસ્ક્રાઇબ કરજો..🙏🏻
@bipinbhai495
@bipinbhai495 Жыл бұрын
👌👌👌👌
@bipinbhai495
@bipinbhai495 Жыл бұрын
સરશ ભજન છે
@jitendragajera2977
@jitendragajera2977 Жыл бұрын
Lakhine moklo
@jitendragajera2977
@jitendragajera2977 Жыл бұрын
Sabd samjata nathi
@patelrekha2996
@patelrekha2996 Жыл бұрын
Rekhaben Patel Bhajan lakhine muko
@jivdanibhajanmandal6686
@jivdanibhajanmandal6686 Жыл бұрын
dhol kartal no avaj jasti che lakhi ne muko🙏🏻
@Manjubenghosh
@Manjubenghosh Жыл бұрын
Ok
@anjupatel3262
@anjupatel3262 Жыл бұрын
લખીને મોકલો સરસ ભજન છે
@pravinakavaiya8205
@pravinakavaiya8205 2 ай бұрын
Bhajn no rag likhi ne mokljo tmara bhajn sars hoy che rag lkhine mokljo
@pritipatel6620
@pritipatel6620 Жыл бұрын
ખૂબ સુંદર
Doing This Instead Of Studying.. 😳
00:12
Jojo Sim
Рет қаралды 8 МЛН
Can A Seed Grow In Your Nose? 🤔
00:33
Zack D. Films
Рет қаралды 24 МЛН
小宇宙竟然尿裤子!#小丑#家庭#搞笑
00:26
家庭搞笑日记
Рет қаралды 10 МЛН
DHUN MANDALI - NONSTOP - 1 HOUR - KIRAN PRAJAPATI
1:00:40
Studio Sangeeta
Рет қаралды 1,4 МЛН
Doing This Instead Of Studying.. 😳
00:12
Jojo Sim
Рет қаралды 8 МЛН