પોતાની લીટી મોટી કરવા પ્રજાના નામે ચરી ખાનારને જવાબ | Jagdish Maheta Analysis | Vaat Gujarati

  Рет қаралды 45,299

Vaat Gujarati

Vaat Gujarati

Ай бұрын

#jagdishmaheta #politics #vaatgujarati #political #lokshabhaelectionresult #gujarat #gujaratinews #loksabhaelections2024 #bjp #congress #aap
ગુજરાતની આવી અનેક 'જાણીતી વાતોની અજાણી વાત' જાણવા "વાત ગુજરાતી" KZfaq ચેનલને subscribe કરો અને બેલ આઇકોન અવશ્ય દબાવો, જેથી ગરવી ગુજરાતની અવનવી વાતો આપના સુધી પહોંચતી રહે.!
Instagram : vaat_gujarati_o...
Facebook : profile.php?...
Tweeter: GujaratiVaat?s=20

Пікірлер: 53
@manjibhaichothanijasonmanj7768
@manjibhaichothanijasonmanj7768 Ай бұрын
યુપીના મુખ્યમંત્રી જેવો કોઈ મંત્રી સૌરાષ્ટ્રમાં ક્યાં જન્મે છે હવે તો બધા મોદી જેવા જન્મે છે ખોટું બોલવા વાળા ભીક્ષા માગીને ખાવા વાળા આવા નેતા જન્મે છે સત્ય બોલું છું જય ગુરુદેવ કોઈપણ જાહેર જનતા દુઃખ ન લગાડતા
@nitinjani6221
@nitinjani6221 Ай бұрын
100 ટકા સાચી વાત છે આ બધા ભેગા થઇ પ્રજાને ભિખ મંગવશે કટોરા તૈયાર રાખવાના છે કામ કરવું છે દરેકને પણ છે નહી તો હવે સમય આવી ગયો છે આ લોકોને રવાના કરવાનો અને કાયમી આ લોકોના પેન્શન બંધ કરવાનો પ્રજા જાગૃત બને તો બધું શક્ય છે
@rmoza2455
@rmoza2455 Ай бұрын
😊😊😊😊😊😊😊😊😊
@pranavbhatt8203
@pranavbhatt8203 Ай бұрын
વાહ સાહેબ આજના મોદી યુગમાં શાસક પક્ષના માત્ર વાહવાહ કરતા પત્રકારત્વ કરતા અલગ જ આપની પ્રતિભા છે... સરસ આઈનો બતાવ્યો છે આપે..
@jetubhaJadeja
@jetubhaJadeja Ай бұрын
ભાઈ સાચી વાત છે કોઈ પણ સાંસદ નેતા તરીકે 4 વર્ષ હોઉં જોઈ નેતા ને પણ અગ્નીવિર્ જેવો કાયદો હોઉં જોઈ એ બજેટ પૂરો થઈ જાઈ પછી સાંસદ નેતા ની સંપતિ ચેક કરો પછી ખબર પડશે
@user-fy7tx4vl8z
@user-fy7tx4vl8z Ай бұрын
ખુબ સરસ જગદીશભાઈ મહેતાને ખૂબ સરસ ધન્યવાદ આભાર
@jetubhaJadeja
@jetubhaJadeja Ай бұрын
સાંસદ નેતા નાં પરીવાર સરકારી સુવિધા નો ઉપયોગ નો કરે
@user-xn7qx1qq6n
@user-xn7qx1qq6n Ай бұрын
એકદમ સાચી વાત કરી
@thakorharesh5895
@thakorharesh5895 Ай бұрын
ખાઈ ખાઈ ને હવે આઙા ફાટયા છે
@user-wh5iu8mw3p
@user-wh5iu8mw3p Ай бұрын
ભાજપમાં સંસ્કાર છે એકતા છે મોવડી મંડળ ની મર્યાદા છે સૌનો સાથ સૌનો વિકાસ ની સૂફિયાણી વાતો છે આ બધું સમું સુથરુ છે તે હવે ગુલબાંગો છે અંદરનો ચરુ ઉકડી રહ્યો છે ભૂખ્યા વરુ ની જેમ બધા ને ખુરશીમાં બેસી ભ્રષ્ટાચાર કરવાની ભૂખનો અગ્નિ પ્રગટી રહ્યો છે લોકોની સેવા કરવાની વાતો જોજન દૂર છે લોકોને હવે ભાજપની નેતાગીરી અને નિયત ને સમજવાની કોઠા સૂઝ ઉજાગર કરવાનો સમય પાકી ગયો છે ભાવિ પેઢીઓ માટે પ્રગતિના દરવાજા બંધ થતા જાય છે હવે મોદીજી ની લોકપ્રિયતા ને ચોક્કસ લૂણો લાગી રહ્યો છે મોદીજી ને રામજી એ હવે મુક્ત ઉત્તર પ્રદેશમાંથી મુક્ત કરી દીધા છે હવે મોદીજી એ મા ગંગા નો આશરો લેવાના શૂર વહેતા કર્યા છે ગંગા નદીના પૂર સમા રાહુલજી નો ધસમસતો પ્રવાહ સંસદમાં મોદીજી કેવી રીતે ખાડી શકેશે તે સમય બતાવશે......
@user-du8lq8wi1y
@user-du8lq8wi1y Ай бұрын
વાત સત્ય હકીકત છે સાહેબ
@aniruddhsinhgohil3189
@aniruddhsinhgohil3189 Ай бұрын
Haji ji ji sar vat sashe se
@yogeshvalay170
@yogeshvalay170 Ай бұрын
રામ ભરોસે ગુજરાત છે
@DipakPampaniya-qg8nt
@DipakPampaniya-qg8nt Ай бұрын
જયસોમનાથ જયમુરલીધર ભરતભાઈ જગદીશ ભાઈ અભિનંદન ❤
@SahilKumar-wr9xg
@SahilKumar-wr9xg Ай бұрын
❤ok❤❤❤
@laxmanmaru1980
@laxmanmaru1980 Ай бұрын
મહેતા સાહેબ આપની oratory પણ.....ને મલતી આવે છે.આખુ બોલો પણ કોઈ પક્ષપાતી ના હોય
@himmatbhaibhad9075
@himmatbhaibhad9075 Ай бұрын
ખુબ સરસ અભીનંદન
@MohanbhaiJethava
@MohanbhaiJethava Ай бұрын
Vah jagdisbhai tamari vat bilkul Sachi 6
@tejasdesai1294
@tejasdesai1294 Ай бұрын
Excellent evaluation, very truthful
@chunilalpatel4334
@chunilalpatel4334 Ай бұрын
❤khub.khubj.shars.vatshe.❤
@vanubhaimerja6999
@vanubhaimerja6999 Ай бұрын
ગઢવી જીભે સરસ્વતી હોય છે
@user-tb8xe4ov3t
@user-tb8xe4ov3t Ай бұрын
નેતાવ નો વયગતીગત કોય ધરમ નથી કોય આતમ સનતાન નથી હરેક રાજકરણીયુ સારો ખોળો જોય ને ખુદવા તલ પાપડ હોય છે આજે કોનગરેસ તો કાલે ભાજપ મા પાટલીયુ બદલી નાખે ઓયલુ હજુરીયાવ ખજુરીયાવ યાદ સેને? હાડકા ચાવવા વારા અનદરો અનદર લડી ને ફાડી ખાવા ના જો જો યાદ રાકજો
@sandipkatiya6692
@sandipkatiya6692 Ай бұрын
હવે પબ્લિક જાગે ગઈ છે ને ચૂંટણીમાં ફેરફાર આવી ગયો છે હવે કોણ જાશે ને કોણ રહેશે ખબર પડશે ચૂંટણીમાં
@bhupendraparmar7462
@bhupendraparmar7462 Ай бұрын
AA. BIJNESH. CHE. 10LAKH. BAGADO. 50 LAKH. KAMAVO
@aniruddhsinhgohil3189
@aniruddhsinhgohil3189 Ай бұрын
Maheta sar ni vat sashe se
@pratpsinhsodha8077
@pratpsinhsodha8077 Ай бұрын
Jagdish tamane AEK rikvest chhe ke tame amari comment juo tamne ghanu badhu janva malshe
@JorubhaiVala-tk1pd
@JorubhaiVala-tk1pd Ай бұрын
Amrishbhai mard se jay mataji bhai
@sonalshah1946
@sonalshah1946 Ай бұрын
Hindi me “ article 19 india”, “ bolta Hindustan” & Gujarati ma Navjivan News best chhe
@hareshahir1945
@hareshahir1945 Ай бұрын
Rajula no havaj Ambarish bhai der
@aniruddhsinhgohil3189
@aniruddhsinhgohil3189 Ай бұрын
Sarkar ma koi jankar nathi
@hanubhatapubha3511
@hanubhatapubha3511 Ай бұрын
મેહતા,ખોટો,બોસો,છો,વિધાનસાભા,નહી,લોકસાભા,ની,હતી,ભાઈ
@devendraparmar7780
@devendraparmar7780 Ай бұрын
Paksplto karnar koyipan neta prajamate ladko hoto nathi.have pachi ni vidhansabha ni chitni ma sataparivart thvanu che .
@user-cf6ds1pp5t
@user-cf6ds1pp5t Ай бұрын
Aa badha neta oabhopati 6
@user-cf6ds1pp5t
@user-cf6ds1pp5t Ай бұрын
Aa b j p na tamam neta bhrastachari 6
@user-or9gy5or7v
@user-or9gy5or7v Ай бұрын
ભાઈ જોવાનો ટાઇમ નથી મલતો
@user-or9gy5or7v
@user-or9gy5or7v Ай бұрын
મગફળી નૂ વાવેતર ચાલુ છે
@user-or9gy5or7v
@user-or9gy5or7v Ай бұрын
તમે કોમેન્ટ નો જવાબ આપો એ બદલ આભાર
@FF99gaming961.
@FF99gaming961. Ай бұрын
Banneneaapva mate koi upmanathi sansantu saty kahevanu apandesi bhasarudhi prayogo kahevto koini takat nathi tamarajevu saty bolvani
A clash of kindness and indifference #shorts
00:17
Fabiosa Best Lifehacks
Рет қаралды 129 МЛН
No empty
00:35
Mamasoboliha
Рет қаралды 3,9 МЛН
Secret Experiment Toothpaste Pt.4 😱 #shorts
00:35
Mr DegrEE
Рет қаралды 20 МЛН
A clash of kindness and indifference #shorts
00:17
Fabiosa Best Lifehacks
Рет қаралды 129 МЛН