પણ જાણવા જેવું એ છે કે સેક્ટર-2 એડિશનલ પોલીસ કમિશ્નર ને જાણકારી આપ્યા પછી શું થયું તે ખાસ જુવો.

  Рет қаралды 81,277

KAYDA KATHA II કાયદા કથા

KAYDA KATHA II કાયદા કથા

4 ай бұрын

કાયદા કથા II कायदा कथा II KAYDA KATHA
અ…ર...ર...ર...ર...આનાથી ઉપર ના ક્યાં પોલીસ અધિકારીને હવે ફોન કરીશું....?
દૂધ ની ડેરીમાં દૂધ વેચાય તેમ મોટાવરાછામાં દારૂ વેચવામાં વ્યસ્ત છે બુટલેગરો
સ્થળ:-📍 ડિજિટલ વેલી(ઉત્રાણ),મોટાવરાછા,સુરત.
તા:-12/03/2024
સમય :-06:12 pm
પણ જાણવા જેવું એ છે કે સેક્ટર-2 એડિશનલ પોલીસ કમિશ્નર ને જાણકારી આપ્યા પછી શું થયું તે ખાસ જુવો...
આમાં તમારી દૃષ્ટિએ શંકાના દાયરામાં કોણ છે ? કમેન્ટ જરૂર કરજો મિત્રો..

Пікірлер: 250
@bhkakadiyakakadiyakakadiya4555
@bhkakadiyakakadiyakakadiya4555 4 ай бұрын
વાહ ભાઈ ભાઈ આપણા ટેક્સના રૂપિયાનો પગાર ઉપરથી બુટલેગર પાસે થી હપ્તા આવી ઘણી બધી શ્રાપ રૂપી કમાણી કરી કરી લે છે આ કોઈ ના થી અજાણ્યું નથી હરાંમની કમાણી નડવાની તો એમની પ્રજાને જ કુદરત કોઈને ચોડતો નથી
@kanabhaichandera1917
@kanabhaichandera1917 4 ай бұрын
આ ભાજપ નુ રામ રાજ્ય નામ લેય રામ નુ ને કામ કરે રાવણ નુ
@BharatPatel-fk7gl
@BharatPatel-fk7gl 4 ай бұрын
Kem... Congress nisarkar vakhte daru sampurn bandh hato? Bolo....
@domadiyarasik2022
@domadiyarasik2022 4 ай бұрын
પાર્ટી કોઈ પણ હોય ભાજપ હોય કે કોંગ્રેસ આખી સિસ્ટમ ભ્રષ્ટ થઈ ગઈ છે આમાં કંઈ નો થાય
@ankurmonuflute
@ankurmonuflute 4 ай бұрын
आएगा तो मोदी ही😢😢😢😢
@chandupatel5746
@chandupatel5746 2 ай бұрын
😂 police પણ પી ને જાય એવું દેખાય.
@arjunahir9493
@arjunahir9493 4 ай бұрын
આને રામ રાજ નો કહેવાય આને રાવણ રાજ કહેવાય
@kalpitathakkar5219
@kalpitathakkar5219 4 ай бұрын
વાહ ભાઈ હિંમત નું કામ કર્યું છે તમે ખૂબ જાગૃત છે
@kshitijthakar6361
@kshitijthakar6361 4 ай бұрын
@kalpitathakkar5219 😂😂કયું હિંમત નું કામ દૂર થી વીડિયો રેકોર્ડ કર્યુ એ ? મગજ હોત ને તો 1 લા વિડિયો થી સિખી ને કાર થી એ સ્કૂટી વડા ને ઠોકી દિધી હોય તો પોલીસ ને આવુજ પડતે અને એ બુટલેગર બી પકડતે .
@Manasvanzara
@Manasvanzara 4 ай бұрын
ભાઈ સરકાર જવાબદાર છે🙏
@nikunjgor464
@nikunjgor464 4 ай бұрын
સંજય ભાઈ આવું આખ ગુજરાત માં છે પોલીસ છેજ નય આવું સ્મજો ભાઈ ગરીબ માટે પોલીસ છે બુલેગર ક્રીમલન માટે પોલીસ છે જ.નય
@RameshThakor-mx6mf
@RameshThakor-mx6mf 4 ай бұрын
ખુબ, ખરાબ. કહેવાય.
@NileshPatel-ow2mr
@NileshPatel-ow2mr 4 ай бұрын
સંજયભાઈ હિતેષભાઇ આખા કાંડના મેઈન જવાબદાર ગૃહમંત્રી જ ગણાય હું છુ ને તો આની જવાબદારી પણ એનીજ બનશે.
@GShalaEducation
@GShalaEducation 4 ай бұрын
કોઇ ગૃહ મંત્રી નો વાંક નથી 😅ભાજપ ના નવા નેતા ઓ ૫ વરસ માં ૫૦૦ કરોડ બનાવે છે આખી સિસ્ટમ નો સહયોગ હોય છે કોઈ ચોર નથી બધા એક પરિવાર ની જેમ મળીને ખાય છે 😅😅 😅❤પબ્લિક ને ગર્વ હોવો જોઇએ કારણ કે બધુજ ખુલ્લેઆમ ચાલે છે અને દર વખતે પબ્લિક જંગી બહુમતી થી ભ્રષ્ટાચાર ને વોટ આપી સપોર્ટ કરે છે 😅 ❤ અબકીબર ૪૦૦ કે પર ..કોઈ વિપક્ષ ના હોવો જોઈએ એટલે કાલે કોઈ ગદ્દાર લાઈવ વીડિયો ઉતારવાની કોઈ હિંમત ના કરે 😅😅 ❤પબ્લિક ને મરવવાની મઝા પણ લેવી છે અને વાંક પણ કાઢવો છે 😂😂😂
@navneetwagh2888
@navneetwagh2888 2 ай бұрын
☝આતો સુરત શહેર મા કાંઈ આજકાલ થી નથી ચાલતુ વર્ષો વિતિગયા છે અને ચાલતુજ રહેશે☝
@Vipuldesai4318
@Vipuldesai4318 4 ай бұрын
જવાબદાર અધિકારી ઓ જ છે
@girish.b.pandya.bhiloda997
@girish.b.pandya.bhiloda997 4 ай бұрын
અધિકારીઓ જ જવાબદાર છે
@minachaudhari727
@minachaudhari727 4 ай бұрын
આને કહેવાય રામ રાજ્ય
@user-zp7os2cj1z
@user-zp7os2cj1z 4 ай бұрын
ખુલ્લે આમ દારૂ વેચાય છે એટલે વિચારવા જેવું છે કેટલી લાગવગ હશે
@shravanbodana
@shravanbodana 4 ай бұрын
ભણ્યા ગણ્યા ભિખારીઓ,આપણાજ નોકરો ની મનમાની,
@thakorsureshji5022
@thakorsureshji5022 4 ай бұрын
ભાઈ સરકાર જવાબદાર છે🎉
@mansukhmevada8092
@mansukhmevada8092 4 ай бұрын
ટૂંક સમયમાં ઝાઝી કમાણી કરવા માટેનું તંત્ર છે
@kuldipsinhsolanki9284
@kuldipsinhsolanki9284 4 ай бұрын
वहां भी हप्ता पहुचता होगा तो additiona cp ने कोल करके बूटलेगर को भगा दीया ।।😅😅😅😅
@hanifsaiyd3026
@hanifsaiyd3026 4 ай бұрын
Akdm sahi bat he
@YogeshParmar-we8do
@YogeshParmar-we8do 4 ай бұрын
જય ભારત માં 🇮🇳🇮🇳❤️👍 જિલ્લા દારૂ ગુજરાતમાં દારૂ બંધ કરવામાં
@mukeshm.b5081
@mukeshm.b5081 4 ай бұрын
ભાઈ ગૃહમંત્રી સર ને ક્યાં થી હપ્તા મલે એને પકડી લે તો😂😂😂😂😂
@ashokpatel245
@ashokpatel245 4 ай бұрын
ખુબ સુંદર કામગીરી #કાયદાકથા....
@user-cm4vz1ms2n
@user-cm4vz1ms2n 4 ай бұрын
😢
@laxmanshrimali
@laxmanshrimali 4 ай бұрын
ગુજરાત ભરમાં આજ છે.
@vanrajchavada1238
@vanrajchavada1238 4 ай бұрын
તમારે ભાઈ બહાર ની પોલીસ બોલાવાઈ
@vihitkakadiya8525
@vihitkakadiya8525 4 ай бұрын
Amm no ave Bhai area mujab hoi
@arjunahir9493
@arjunahir9493 4 ай бұрын
ઉપર થી નીચે સુધીના બધાજ હપ્તા ખાય છે
@ayazkhatri4418
@ayazkhatri4418 4 ай бұрын
આમાં બીજેપી પણ સામેલ છે
@patelhiren4551
@patelhiren4551 4 ай бұрын
ભાઈ શ્રી હષ સંઘવી ને મોકલો
@gauranggaurang3306
@gauranggaurang3306 4 ай бұрын
Very true job sir ❤
@champaparmar4035
@champaparmar4035 4 ай бұрын
સરકાર જવાબદાર છે ભાઈ
@pravinjain3490
@pravinjain3490 4 ай бұрын
Vaa Re Vaa Su Garaki Che Jordar Business Chale Che Ane Gujrat Maa Daru Bandi Che
@pratapgirigoswami5251
@pratapgirigoswami5251 4 ай бұрын
Very Good. Salam chha Bhai. Tamari Himatna 👌👍✌
@jitendrapatel1600
@jitendrapatel1600 4 ай бұрын
Modi nu gujarat
@ddesifunda4920
@ddesifunda4920 4 ай бұрын
1 no.. Kam
@piyushmodia5765
@piyushmodia5765 4 ай бұрын
You are doing the job which is to be done by Gujarat Government. No one is paying to you yet you are risking your personal life. It requires lot of courage. God is with you. Please take care. God bless you.
@total_video_zone_23
@total_video_zone_23 4 ай бұрын
Khub saras atie utam
@vraj3533
@vraj3533 4 ай бұрын
Jay hind 🙏
@user-sp3cd5rn6z
@user-sp3cd5rn6z 4 ай бұрын
भाजपनी सरकार मा आवुज हालेछे भाई
@BharatPatel-fk7gl
@BharatPatel-fk7gl 4 ай бұрын
To su congress ni sarkar ma daru ekdam bandh hato he...... Bolo
@joshivijay3603
@joshivijay3603 4 ай бұрын
પોલીસ ની મિલીભગતથી ગુજરાત માં ઠેર ઠેર પાણી ની જેમ દેશી અને વિદેશી દારૂ નું વેચાણ થય રહ્યુ છે આમ પ્રજા ને આ દેખાય છે પણ સ્થાનિક પોલીસ હપ્તા ની લાય માં ગાંધીજી ના ત્રણ બંદર ની ભુમીકા ભજવી રહી છે
@arjunahir9493
@arjunahir9493 4 ай бұрын
આપણા હર્ષ ને હપ્તા મડે એટલે બધુ ચાલે
@MakwanaPravin-qc8gw
@MakwanaPravin-qc8gw 4 ай бұрын
Bhai tamaru Jaan nu jokhm thase bhai ..😢😢
@mehulpatel2826
@mehulpatel2826 4 ай бұрын
TAME BUTALEGAR TO NATHI NE !
@sudhir3597
@sudhir3597 4 ай бұрын
આ તો કેટલાક વર્ષોથી ચાલે એ રોડ પર
@chandupatel5746
@chandupatel5746 2 ай бұрын
પત્રકાર સાહેબ ને દાદ,ખરેખર લોકો નો અવાજ.
@mayurchavda3851
@mayurchavda3851 4 ай бұрын
Rajkot police commissioner office thi 200 Mt par daru male 6e
@melabhaichauhanmelabhaicha4706
@melabhaichauhanmelabhaicha4706 4 ай бұрын
Abhan ne pan samajay aakhi gatana.good work sir
@maheshkumarmehta1951
@maheshkumarmehta1951 4 ай бұрын
❤. આ પ્રકારના વિડીયો જોવા છતાં જો કોઈ એક્શન ના લેતા હોય તો તે ભાગીદાર લગભગ ગણી શકાય છે. ભગવાન હવે તો બચ ચાલશે.
@bhkakadiyakakadiyakakadiya4555
@bhkakadiyakakadiyakakadiya4555 4 ай бұрын
રોકાણ વગર ની ભાગીદારી પણ કમાણી તો હરામ ની
@user-yt8vs7vt5j
@user-yt8vs7vt5j 4 ай бұрын
Dukan sevay dharu badhi jagay vechaye 6e.
@vasterparamahesh4717
@vasterparamahesh4717 4 ай бұрын
Good wark
@mahmadmusashaikh3338
@mahmadmusashaikh3338 4 ай бұрын
Vaniyo khub hosiyar hoy gujarati h,ministar
@ShaileshGohel-qy6cf
@ShaileshGohel-qy6cf 4 ай бұрын
Jordar ❤
@yuvrajsinhparmar7307
@yuvrajsinhparmar7307 4 ай бұрын
Good 👏🏻👏🏻
@LaxmiGoswami-vv7dn
@LaxmiGoswami-vv7dn 4 ай бұрын
Satymev jayte bharat mata ki jay. E v m hataao desh bachao
@keshavbhaihirani2888
@keshavbhaihirani2888 4 ай бұрын
નીચેથી ચેક ઉપર સુધી બધા કાવરા છે
@khushalvaddoriya8620
@khushalvaddoriya8620 4 ай бұрын
Wah sanjay bhai wah ek j rasto public red ek j ilaj ka to ladies red
@kanujoshi3479
@kanujoshi3479 4 ай бұрын
Good job sir
@user-jj9gj1kq1l
@user-jj9gj1kq1l 4 ай бұрын
Surat city ma Bo daru...male police... Ne to maza pade. Paisa bhega karvani😂
@kamlesh.gamit7879
@kamlesh.gamit7879 4 ай бұрын
Saras❤❤❤❤
@coolindian1
@coolindian1 4 ай бұрын
aava bija video chalu j rakhajo 👌
@user-jj9gj1kq1l
@user-jj9gj1kq1l 4 ай бұрын
Hari champa.. Adajan. Surat city ma khulleam Daaru na adda chale se....... Jova jajo. 😂😂
@truptidigitalstudiojamnaga7243
@truptidigitalstudiojamnaga7243 4 ай бұрын
tame dyan rakho etlu j
@agharagaurav4782
@agharagaurav4782 4 ай бұрын
Hapta sistum hale chhe ... sir... upar saheb sudhi hapta poche che.. feku saheb sudhi hapto poche che....
@user-es3ci7nq2k
@user-es3ci7nq2k 4 ай бұрын
Kharekhar to police ej police station maj vechan chalu kari devu joiye
@Sanju_B_Dabhi831
@Sanju_B_Dabhi831 4 ай бұрын
#gujaratpolice #bhupendrapatel #harshsanghvi #cmoofgujarat #pmo
@dixit_talpada_NGO_president_IN
@dixit_talpada_NGO_president_IN 4 ай бұрын
Court ma megistar police ne chavre che etle aa thay che......
@asvinparmar6496
@asvinparmar6496 4 ай бұрын
ઓફિસ યલ બધા લેવા જાયછે
@asvinparmar6496
@asvinparmar6496 4 ай бұрын
વીડિયો મા
@taufeeqnayak8484
@taufeeqnayak8484 4 ай бұрын
Nice job brother
@ravajibhai5454
@ravajibhai5454 4 ай бұрын
બધુ ભસ્ટા સાર છે
@bharatpatel6979
@bharatpatel6979 4 ай бұрын
Good job to show how high authorities are lazy to act for justice
@user-jj9gj1kq1l
@user-jj9gj1kq1l 4 ай бұрын
Surat new Vesu police station ni baju ma j... Panas gam ma Daru ni dukaan se... Najik ma j police choki. Bo daaru 😂vechay... Video banavo tame.
@chandrakantvaghasiya1744
@chandrakantvaghasiya1744 4 ай бұрын
#gujaratpolice
@parv4963
@parv4963 4 ай бұрын
Sanjay bhai tamare niliptray jeva imandar officer hoy to temne phone Karo to j action levay baki kai j na thay amara mahesana ma niliptray ni raid hati ane aakhu cantenar pakdyu smc jindabad I proud of niliptray honnest officer
@AhirNathubhaibandhiya
@AhirNathubhaibandhiya 3 ай бұрын
ભાજપ નૅ મત હજી આપજૉ આતો વિકાસ છૅ
@niteshkhunt1186
@niteshkhunt1186 4 ай бұрын
khubsaras kaam kro chho
@mehulpatel2826
@mehulpatel2826 4 ай бұрын
JEVO DARU PIVE CHHE TEO TAMARA BATAVELA STHALE DARU LEVA MATE JARURATHEE JASE !
@sujansinhgohil454
@sujansinhgohil454 4 ай бұрын
Jantae samajwani jarur chhe.Aa Loko corodo no hapto kamay chhe.Govt ne je (aaykar ma tax rupiya)jama thava joie te netao/police na khicha ma jaay chhe.Darubandhi hatavi Levi joie.Bhrastachar khatam thashe.koi pan daru na theka ne city thi 10 km door dukan aape.koi rahethan vistaar ma nahi.bottle ghare athva maliki ni Jamin/plot ma pee shake.Driving darmyaan pidhela ne 10000/- sudhi no dund karvo.Aa reet ni vyavastha sathe Licence aapi liqure ni vhechan kare to govt khatam ma rupiya jama thashe.
@RaydeKarathiya
@RaydeKarathiya 2 ай бұрын
પોલીસ ભ્રષ્ટાચાર ગામે ગામ આવું જ ચાલે છે
@bharatdangashiya9648
@bharatdangashiya9648 4 ай бұрын
સંઘવી સાહેબ હું કરેશે આમાં ઘ્યાન આપો
@user-cm4vz1ms2n
@user-cm4vz1ms2n 4 ай бұрын
😢
@user-bq2nm4ct3z
@user-bq2nm4ct3z 4 ай бұрын
આ બધુજ ભાગીદારી હોય
@maheshkumarmehta1951
@maheshkumarmehta1951 4 ай бұрын
❤❤❤❤❤❤.
@babubhaisavaliya5161
@babubhaisavaliya5161 4 ай бұрын
Lachiya oni prja mnd budhi ya lkva grsth hoy 6
@makwanakiritbhai9423
@makwanakiritbhai9423 3 ай бұрын
Ram Rajya he bhai
@maheshamin581
@maheshamin581 4 ай бұрын
Surat na gruhmantri mate kalankrup babat che
@khatrijuned749
@khatrijuned749 4 ай бұрын
આખા ગુજરત મા પોલમપોલ ચાલે છે ગતિશીલ ગુજરાત😅
@nayansolanki7940
@nayansolanki7940 4 ай бұрын
Bhai Tamaro Logo Hatavo Bhai, Professional Editer Cho Ke ??? Video Ni Maja Bagadi Nakho Cho ? Tame
@user-es3ci7nq2k
@user-es3ci7nq2k 4 ай бұрын
Surat no koi pan police k police adhikari badlay k retire thay to karodo rupiya banavine jay che
@lathiyabharat5949
@lathiyabharat5949 4 ай бұрын
Police
@pravinjain3490
@pravinjain3490 4 ай бұрын
Isme Kya Nrw Bat He Delly Es Tarrah Ka Video Aap Log Batate He Lekin Kya Fayda Koi Karvai Hoti Nahi He Video Me Cliar Dikhta He Isse Bada Kya Sabut Dena He
@user-es3ci7nq2k
@user-es3ci7nq2k 4 ай бұрын
Police ni gadi maj aa delivery thati hoy che ,etle to sahelaithi daru cuty ma gushe che ane police pakadti nathi
@vanrajbambhaniya3710
@vanrajbambhaniya3710 4 ай бұрын
Bhavnagar maa pan vecay se.
@mahendrsinhjadav1
@mahendrsinhjadav1 4 ай бұрын
8 pass gruh mantri
@jigs_thakor143official3
@jigs_thakor143official3 4 ай бұрын
અલ્યા ભાઇ હપ્તા જ એવડા મોટા હોય સે
@mayurpatel5059
@mayurpatel5059 3 ай бұрын
🙄🙄🙄🙄
@nayansolanki7940
@nayansolanki7940 4 ай бұрын
Video Ma Middle MA Logo Su Todva Mukyo Che Bhai???? Answer AAPO,???
@sanjayjadav8996
@sanjayjadav8996 4 ай бұрын
Gift City ni Jem Digitalvally ma pa છુટ આપવામાં આવે 😂😂😂😂
@satanichirag55
@satanichirag55 4 ай бұрын
Have bhai police' rad nhi janta rad thay to kayk fer pade
@jamodrahul7193
@jamodrahul7193 4 ай бұрын
Saheb shree ne ketla ape se pusi levay ne😊
@laxmanvlogs251
@laxmanvlogs251 4 ай бұрын
મને તો ઇમ કે દૂધ વેચાય છે ઈ જોઈ ને આવો હો બાકી દારૂ થી મારે કઈ લેવા દેવા નથી હો ભાઈ 😅
@vihitkakadiya8525
@vihitkakadiya8525 4 ай бұрын
Uper na adhikari naa number kai rite male saheb...amari pase che nai ???
@roshanagravat6098
@roshanagravat6098 4 ай бұрын
જે થાય એ થાવા દો આપણે ચિંતા ના કરાય 😅😂😂😂😂😂😂😂😂😅
@jegani.vikrem.3674
@jegani.vikrem.3674 3 ай бұрын
હાલ.અતારે.મોદી.ના.રજામા.છે
@user-es3ci7nq2k
@user-es3ci7nq2k 4 ай бұрын
Koi nahi aave ,kaij nahi kare aa lookha currupted , fon Karine vechnara ne satark kari deshe aa lookhao pachi raid karshe
@magic-ji7ox
@magic-ji7ox 4 ай бұрын
Mehul Boghra ne amuk loko khota kahi rhya ch pan aa loko ni sachay ahiya pakday jay ch
@kalpeshgondaliya413
@kalpeshgondaliya413 4 ай бұрын
apne lokone red padvi padse Bhai apna hath jagannath
@ashokpatel245
@ashokpatel245 4 ай бұрын
#gujrat_police ને પડતી મુકો ડાયરેક્ટ #કલ્કિ_અવતારનો ફોન નંબર શોધો તો મેળ પડે.... 😂😂
What it feels like cleaning up after a toddler.
00:40
Daniel LaBelle
Рет қаралды 76 МЛН
Sigma Kid Hair #funny #sigma #comedy
00:33
CRAZY GREAPA
Рет қаралды 33 МЛН
Iron Chin ✅ Isaih made this look too easy
00:13
Power Slap
Рет қаралды 34 МЛН
Alex hid in the closet #shorts
00:14
Mihdens
Рет қаралды 11 МЛН
What it feels like cleaning up after a toddler.
00:40
Daniel LaBelle
Рет қаралды 76 МЛН