Рет қаралды 25,300
આપણી સંસ્કૃતિ આપનો વારસો, ગામ:- બામણગામ જી:-જામનગર #gamdu #village #villagelife 8868824424
અત્યારના સમય માં આપણી સંસ્કૃતિ ના મૂળિયાં ગણાતા એવા ગામડા ખાલી થય રાખ્યા છે અને લોકોએ શહેરો તરફ આંધળી દોટ મૂકી છે તો આપણા આવા અવનવા વિડિઓ અને કાર્યક્રમો થકી વિસરાય રહેલ ગામડાની સંસ્કૃતિ ને ફરીથી એક નવી વાચા આપવાનો પ્રયાસ છે
તો તમે લોકો અમારા આવા સારા અને નેક કાર્ય માં સહભાગી થવામાટે અમારા સોશ્યિલ મીડિયા સાથે જોડાવ અને અમારા ટ્રસ્ટ સાથે જોડાય આપણી સંસ્કૃતિ અને વારસાને ફરીથીં એક નવી જીવન વાચા આપીયે
instagram :- / gamda_no_tahuko
facebook :- profile.php?...
whatsapp :- chat.whatsapp.com/FmuqvdP1b4a...