પૈસામાં જ પૈસા કમાવવાની તાકાત છેતેને કામે લગાડવા તે ખરૂ ડાહપણ છે.- Kanjibhai Bhalala - 68 TT

  Рет қаралды 54,722

Shree Saurashtra Patel Seva Samaj

Shree Saurashtra Patel Seva Samaj

22 күн бұрын

માણસની સફળતા અને સુખાકારી તેની વ્યવહાર કુશળતા ઉપર આધાર રાખે છે. તેવી સમજણ અને આવડતની દિશા આપવા શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી દર ગુરુવારે વિચારવાનું વાવેતર થાય છે. તારીખ ૨૭મી જૂન ૨૦૨૪ ને ગુરુવારે વરાછા બેંકના ઓડિટોરિયમાં યોજાયેલ થર્સ-ડે થોર્ટ કાર્યક્રમમાં શ્રી કાનજીભાઈ ભાલાળા એ જણાવ્યું કે, જીવનની ગુણવત્તા, પ્રગતિ અને સુખાકારીનો આધાર તેની વ્યક્તિગત કુનેહ - સુઝ અને કોઠા સુઝ ઉપર હોય છે. બે વ્યક્તિ એક જ વ્યવસાય કે ધંધામાં હોય તો બંનેની પ્રગતિ એકસરખી હોતી નથી. તફાવતનું કારણ તેનું વ્યક્તિગત કૌશલ્ય હોય છે. વ્યક્તિગત જીવનમાં વ્યક્તિ તેના સ્વભાવ અને વિશેષ આવડતને કારણે ગુણવત્તા વાળી જિંદગી જીવતો હોય છે. નવા વિચાર આપતા કાનજીભાઈ ભાલાળા એ જણાવ્યું હતું કે, જીવન એક કળા છે તેને મન ભરીને જીવવા કુશળતા જરૂરી છે. જીવન જીવવાની કળા એટલે કે આર્ટ ઓફ લિવિંગ સમજવાની અને કેળવવાની જરૂર છે. સફળતા એટલે શું? દરેક ક્ષેત્રમાં અને વ્યક્તિગત જીવનમાં પણ સામાન્ય માંથી અસામાન્ય બનવું તે જીવનની ખરી સફળતા છે. બાહ્યજગત સામે માત્ર પ્રતિક્રિયામાં જ જિંદગી વેડફી નાખવાને બદલે નિપુણ બની કુશળ જીવન જીવવાની જરૂર છે. ખરેખર તન અને મન અખૂટ શક્તિનો સ્ત્રોત છે તેનો શ્રેષ્ઠ ઉપયોગ જ ખરું કૌશલ્ય છે. જીવનમાં વિવેક ભાન સાથે સમતોલપણું પરિસ્થિતિનો સ્વીકાર, માફ કરવું, મહત્વ આપવું તથા વર્તમાનમાં જીવવું તે જીવન કૌશલ્યના પાંચ મજબૂત પાયા છે. જીવનમાં દરેક ક્ષેત્રમાં કુશળતા જ માણસને સફળ બનાવે છે.
#thursdaysthoughts #health #wealth #happiness #kanjibhaibhalala
*******************************************************************
❋ Instagram : / spss_surat
❋ Facebook : / shreesaurashtrapatelse...
❋ LinkdIn : / shree-saurashtra-patel...
❋ Twitter : / official_spss
❋ KZfaq : / @spss_surat
❋Website : www.spsamaj.org/
☎ For more info. Ph. +91 99091 88222

Пікірлер: 51
@chandrakantpatel4370
@chandrakantpatel4370 Күн бұрын
Jai patidar 👌👌
@ashokbhainavadiya8252
@ashokbhainavadiya8252 17 күн бұрын
કાનજી ભાઈ વાત ખુબ સરસ પણ એક વાત ન સમજાણી પૈસા ભ્રસ્ટા સારથી જખીસા ભરાય ઈમાનદાર પાસે પૈસો ક્યારેય ભાળ્યો નથી મતો એવા અનેક ટોકટરો શીક્ષકો ઈમાનદાર જોયા છે એમની પાસે પૈસો નથી સતા ભગવાન જેવા દેખાય છે અદાણી અંબાણી સૌથી વધારે પૈસા દાર છે એની કિંમત રાક્ષસ તરીકે થાય તો એ વાત સત્ય છે કે ગલત તે જણાવજો જય યોગેશ્વર
@desaishailesh4364
@desaishailesh4364 17 сағат бұрын
ખુબ સુંદર કામ થઈ રહ્યું છે.🎉
@halaniniranjanbhai2776
@halaniniranjanbhai2776 2 күн бұрын
🙏🙏🙏🙏🙏
@kalpeshislania1052
@kalpeshislania1052 21 сағат бұрын
ખુબજ સરસ રીતે સમજવા જેવું છે
@nagajibhairajapara6080
@nagajibhairajapara6080 20 күн бұрын
ઘણું સરસ કામ થઈ રહ્યું છે ધન્યવાદ આભાર
@Devchaudharyhmm
@Devchaudharyhmm 10 күн бұрын
Sir, મે અર્થશાસ્ત્ર સાથે સ્નાતક કર્યું છે પણ એટલી સરસ રીતે મુડી ની વ્યાખ્યા કોઇએ આપી નહિ હોય. કે જેમાં રોકાણ કરો અને એમાં વધારો થાય એ જ મુડી. વાહ sir.
@pradipmore9735
@pradipmore9735 11 сағат бұрын
Very Nice
@chandrakantpatel4370
@chandrakantpatel4370 Күн бұрын
Jai sardar 🙏🙏👍👍
@sanjaybharvad7808
@sanjaybharvad7808 3 күн бұрын
ખૂબ સરસ, કાનજી ભાઈ..જય ઠાકર
@dineshprajapati3659
@dineshprajapati3659 9 күн бұрын
Jayswaminarayan, sir, fine speech
@bharatraiyani8457
@bharatraiyani8457 20 күн бұрын
Khoob saras Jay shree krishna 🙏
@valjibhaibhadiyadara940
@valjibhaibhadiyadara940 20 күн бұрын
Shree Kanjibhai paisa ne Madhaya ma rakhi ne khub sundar chhanavt Kari Thanks for thought 👌
@sSV-vn8xh
@sSV-vn8xh Күн бұрын
KanjibhaiTamaiVaniBetalisVarsthiSamdhluchhu
@hitendrakumarparmar1027
@hitendrakumarparmar1027 10 күн бұрын
khub adbhut jaruri kimati vato share karva badal aabhar
@yashpatel0710
@yashpatel0710 6 күн бұрын
Excellent
@user-gi2zb3kb6f
@user-gi2zb3kb6f 20 күн бұрын
સરસ વાત કરી કાનજી ભાઈ
@rasiksanghani7571
@rasiksanghani7571 19 күн бұрын
Khub saras kanjibhai
@dhruvitkotadiya8202
@dhruvitkotadiya8202 20 күн бұрын
Jayshrikrishnakanajibhai🎉🎉🎉🎉🎉
@mahendrapatel6598
@mahendrapatel6598 20 күн бұрын
સરસ વાત
@jitendrasudani201
@jitendrasudani201 19 күн бұрын
khubj saras.......
@sSV-vn8xh
@sSV-vn8xh Күн бұрын
TemithivanithiPatelSamajmathi
@bharatrakholiya7157
@bharatrakholiya7157 6 күн бұрын
Very good information sir ji
@AlaBhia
@AlaBhia 14 күн бұрын
👍
@PuransinghRathore-i6k
@PuransinghRathore-i6k 12 күн бұрын
Right 👍
@navinghodasara5971
@navinghodasara5971 6 күн бұрын
Asok nvadiya barabar vat ce
@sSV-vn8xh
@sSV-vn8xh Күн бұрын
TameVanithiJPaisaBanavyachhe
@panktisvideo4172
@panktisvideo4172 19 күн бұрын
Good,,,,,👍🏻🙏
@anveralivahora8014
@anveralivahora8014 Күн бұрын
કરન્સી કાયાથી નિપજે,સર
@prabhatthakor4001
@prabhatthakor4001 10 күн бұрын
ખુબ ખુબ સરસ શાહેબ
@rameshbhai4727
@rameshbhai4727 5 күн бұрын
🙏જય હો સાહેબ
@MukeshKaka-zg6rj
@MukeshKaka-zg6rj 10 күн бұрын
Ghanu Sara Kam Samaje Karyu Se❤❤❤❤
@narottampatel7843
@narottampatel7843 7 күн бұрын
ખૂબ સરસ,એકદમ સાચી વાત છે.
@RaviPatel-du7vu
@RaviPatel-du7vu 15 күн бұрын
પટેલ સમાજના વિકલાંગો ના ધણા પ્રશ્નો છે તેના માટે કશું કરો.
@nathabhaisangani4896
@nathabhaisangani4896 17 күн бұрын
Badhayne. Khabarchebhay
@sSV-vn8xh
@sSV-vn8xh Күн бұрын
TametovarachhaBenknaTrastichho
@rashminpatel616
@rashminpatel616 17 күн бұрын
Kanajibhai e samaj na paisa chow kari loko ne khub ullu banavya. Haji Pan banave chhe...!
@TheRihen
@TheRihen 16 күн бұрын
😂😂😂😂😂😂😂
@mayurmarwadi2476
@mayurmarwadi2476 9 күн бұрын
પૈસા કમાવવા/ આવક ના 4 રસ્તા છે sir ની બેસ્ટ લાઈન...✨👌❤️ 1. શ્રમ 2. જ્ઞાન 3. કૌશલ 4. કોઠાસુજ
Who has won ?? 😀 #shortvideo #lizzyisaeva
00:24
Lizzy Isaeva
Рет қаралды 65 МЛН
Mama vs Son vs Daddy 😭🤣
00:13
DADDYSON SHOW
Рет қаралды 22 МЛН
ВОДА В СОЛО
0:20
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 24 МЛН
😹😹😹
0:19
Татьяна Дука
Рет қаралды 18 МЛН
Grandma Cat - the Hot Dog Eating Champion #gaming #food #challenge  #cartoon
0:15
Super Emotional Stories
Рет қаралды 24 МЛН