પક્ષીઓ ના માળા GUJRATI VLOG VIDEO//SB HINDUSTANI//

  Рет қаралды 112,393

SB.HINDUSTANI Vlog & Blooper

SB.HINDUSTANI Vlog & Blooper

Жыл бұрын

Пікірлер: 481
@lakhabhai123
@lakhabhai123 Жыл бұрын
ધન છે તમારા વિચારો ને કે તમે આ મૂંગા પક્ષી ઓ માટે આટલી મહેનત કરી અને સૌ કોઈને આ કાર્ય થી પ્રેરીત કરવા નો પ્રયત્ન કર્યો. માં ભગવતી ને પ્રાર્થના કે આપ અને આપની પુરી ટીમ ખુબજ પ્રગતી કરે. Plese reply or like
@rajeshraval7095
@rajeshraval7095 Жыл бұрын
જય માતાજી મીત્રો ખુબ જ સરસ વીચારો સે તમારા...🙏🎉🎉🔥👍👍❤️😎
@sb_hindustani1214
@sb_hindustani1214 Жыл бұрын
બવજ સરસ કામ કર્યું ભાઈઓ જય સિકોતર ❤️🙏
@jasavanatthakorthakor2257
@jasavanatthakorthakor2257 Жыл бұрын
બધા ભાઈઓ ને ખુબ ખુબ અભિનંદન બઉ સારુ કર્યું છે પક્ષીઓ ને પાણી અને દાણા ની વેવસતા કરી છે ભગવાન માતાજી તમને આગળ વધારે એવી મારી પ્રાર્થના છે 🙏🙏🙏🙏
@sureshsinhdarbar1078
@sureshsinhdarbar1078 Жыл бұрын
જય માતાજી બધા ભાઈયો ને 🙏🙏 ખૂબ ખૂબ અભિનંદન ભગવાન માતાજી તમને આવીને આવી પ્રગતિ કરાવે ખૂબ પ્રગતિ કરો ખૂબ આગળ વધો એવી હાર્દિક શુભકામનાઓ બધા ભાઈયો ને 🌹🥰❤️
@vishnuyogi9504
@vishnuyogi9504 Жыл бұрын
બઘા ભાઈ ઓ ને ખુબખુબ અભિનન્દન કર્મ અને ધર્મ સાથે લઇને ખૂબ આગળ વધો,
@gujaratisong6916
@gujaratisong6916 Жыл бұрын
ખુબ ખુબ અભિનંદન કે પક્ષીઓ ને માળા બોધયા એ બદલ આભાર દિલથી 💔 બધા મિત્રો ને જીવન માં કામ જરુર છે ધર્મ નું
@rahulthakor9270
@rahulthakor9270 Жыл бұрын
જય બાબારી બધા જ ભાઈઓને ખૂબ ખૂબ અભિનંદન ખૂબ આગળ વધો
@gujratistatusofficial215
@gujratistatusofficial215 Жыл бұрын
ખૂબ ખૂબ આભાર માનુ છુ sb hindustani ટીમ ના badha મિત્રો ને ખુબ આગળ વધો તેવી માં બહુચર ને પ્રાથના કરુ છુ જય શ્રી બહુચર 🙏🏻
@user-ub9xh3wy2k
@user-ub9xh3wy2k Жыл бұрын
જોરદાર કામ કયુંછે હા મોજ હા ફુમતાળજી ની ટીમને જય સીકોતર મા જય માતાજી
@bhamarajiprajapati8518
@bhamarajiprajapati8518 Жыл бұрын
જય માતાજી મીત્રો ભમરાભાઈ પ્રજાપતિ ઓઢવા ડીસા 🌹🌹🌹🌹🙏🙏🙏
@Zala420___
@Zala420___ Жыл бұрын
જય માતાજી બધા મિત્રોને❤️🙏❤️
@vishnuthakor323
@vishnuthakor323 Жыл бұрын
Hi
@user-vh5rg9yl7n
@user-vh5rg9yl7n Жыл бұрын
જય માતાજી બધા મિત્રો ❤️
@AKHATDIGITAL1
@AKHATDIGITAL1 Жыл бұрын
જય શ્રી હરસ્સિધ ભવાની મા 🙏🏻🔱 શુભ કામનાઓ પૂર્ણ કરે છ 💗💗💗💗🙏🏻
@dilip_funny_boy
@dilip_funny_boy Жыл бұрын
I am happy that the Mr. India video is coming tomorrow morning
@parvinthakor9535
@parvinthakor9535 Жыл бұрын
જય માતાજી મિત્રો ખુબ અભિનંદન આગળ વધો
@bharatbharat3686
@bharatbharat3686 Жыл бұрын
જય માતાજી 🙏🙏 બધા ભાઈયો ને ખુબ ખુબ અંભિનંદન આવી પ્રગતી કરતા રહો અંને આગળ વધો
@Dj_Alpesh_Deesa
@Dj_Alpesh_Deesa Жыл бұрын
મિત્રો તૈયાર રહેજો કાલે Mr India ભાગ આવે છે. 🙂 જય માતાજી 🙏
@amaratthakor3825
@amaratthakor3825 Жыл бұрын
જય માતાજી બધા જ અેકટરોને ખુબ ખુબ આગળ વધો
@jalamsihthakor5241
@jalamsihthakor5241 Жыл бұрын
આપડા તરફથી ફુલ સપોર્ટ છે આખી એસ બી હિન્દુસાની ટીમને ..................જય.. માતાજી 🙏🙏
@ashokdesai877
@ashokdesai877 Жыл бұрын
રામ રામ
@thakorviraknji3674
@thakorviraknji3674 Жыл бұрын
વાહ
@zalavagaji3923
@zalavagaji3923 Жыл бұрын
જય માતાજી મિત્રો
@user-ky7sz6xh8i
@user-ky7sz6xh8i Жыл бұрын
ખૂબ. ખૂબ. અભિનદન. મિત્રો.. જય. માતાજી
@Kamlseh__thakor__302__
@Kamlseh__thakor__302__ Жыл бұрын
જય શ્રી પુરબા ફઈ સધી માં 🙏🙏
@Kamlseh__thakor__302__
@Kamlseh__thakor__302__ Жыл бұрын
જય શ્રી જોગણી માં 🙏🙏
@Nikunjjoshishorts
@Nikunjjoshishorts Жыл бұрын
Nice sb Hindustani actor Bhai Jay mataji jay mataji sb Hindustani vlog
@Kamlseh__thakor__302__
@Kamlseh__thakor__302__ Жыл бұрын
જય શ્રી સિકોતર મા 🙏🙏
@loveboycomedy420
@loveboycomedy420 Жыл бұрын
MOST WELCOME MR ... INDIA 🔥😍
@RadheKrishnaps
@RadheKrishnaps Жыл бұрын
માં શક્તિ તમને બ‌ઉ આગળ વધારે એવી પ્રાર્થના કરીએ 🙏🙏🙏
@sumraaaa5125
@sumraaaa5125 Жыл бұрын
જય માતાજી મિત્રો sb👍🏻hindustani ટિમ ને તમારું આ કામ સાચે જ એક શિક્ષા આપે શે જેથી અબોલ પક્ષી ને ખાવા પીવા મળી રહે એ માટે ❤ થી આભાર 👍🏻👍🏻👍🏻👍🏻👌👌👌👌
@jaymahakalimaaoffical7777
@jaymahakalimaaoffical7777 Жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન મિસ્ટર ઈન્ડિયા. ચેપ્ટર ટુ બનાવા એસ બી હિન્દુસ્તાની ટીમ બેસ્ટ એક્ટર
@sbrathod8689
@sbrathod8689 Жыл бұрын
ખુબ સરસ બધા આખી એસબી હિન્દુસ્તાની ટીમને મારા વતી ખૂબ ખૂબ આભાર
@rameshluhar2579
@rameshluhar2579 Жыл бұрын
SB iltsie ldbm
@k.jdarbar7813
@k.jdarbar7813 Жыл бұрын
ખૂબ સરસ કાર્ય કર્યું છે માતાજી ખૂબ આગળ વધારે
@RAJA00052
@RAJA00052 Жыл бұрын
full support of mr.india chapter 2🙏💥
@pinyupk4478
@pinyupk4478 Жыл бұрын
જય પુરબા ફઈ સધી માતાજી ના બધા મિત્રો ને ખુબ ખુબ અભિનંદન 🙏
@lalsagthakorcanaji6307
@lalsagthakorcanaji6307 Жыл бұрын
❤️🙏👍😀❤️
@tacgaming1523
@tacgaming1523 Жыл бұрын
જય માતાજી આખી sb hindustani ટીમ ને 🙏
@asifmomin8133
@asifmomin8133 Жыл бұрын
Great work team work 👏 💪 👍 👌
@Deepak_Gujrat_gj8
@Deepak_Gujrat_gj8 Жыл бұрын
ખૂબ સરસ,very good ભાઈઓ 👌❤️❣️
@Kamlseh__thakor__302__
@Kamlseh__thakor__302__ Жыл бұрын
જય શ્રી મેલડી માઁ 🙏🙏
@rameshbhaithakor3664
@rameshbhaithakor3664 Жыл бұрын
વાઘુભા જય માતાજી ખુબ સરસ કામ કર્યું છે ચકલીઓ ના માળા દોરડું થી ના બાંધતા કેમ કે દોરડું તુટી જાય છે તો સળીયા થી બાંધજો જય માતાજી
@zalaanandba9595
@zalaanandba9595 Жыл бұрын
જય માતાજી🙏
@thakorsanjay1251
@thakorsanjay1251 Жыл бұрын
જય માતાજી બધા મિત્રો ને સેવાનું કામ કરો બઉ પુણ્ય મળશે
@rajasikotarvala5007
@rajasikotarvala5007 Жыл бұрын
જય માતાજી બધા મિત્રોને
@rameshdesai5500
@rameshdesai5500 Жыл бұрын
Khub khub aabhar all team ne✌️ mr india ch 2 tarat mukava mate ful support 😎👑💐
@Kamlseh__thakor__302__
@Kamlseh__thakor__302__ Жыл бұрын
જય શ્રી પુરબા ફઈ સધી માં 🙏🙏 જય શ્રી મેલડી માઁ 🙏🙏 જય શ્રી જોગણી માં 🙏🙏
@dharmeshparamar9483
@dharmeshparamar9483 Жыл бұрын
જય માતાજી મિતો ખુબ સુદર અભિનંદન
@mrasvlog11
@mrasvlog11 Жыл бұрын
જય માતાજી..... ઓલ એસબી હિન્દુસ્તાની ટીમ...મિત્રો .........
@patelmayur8215
@patelmayur8215 Жыл бұрын
Good.work.team.ne.dhanywad
@jay_ll_sikotar_ll
@jay_ll_sikotar_ll Жыл бұрын
ખુબ ખુબ અભિનદન
@hareshthakor5588
@hareshthakor5588 Жыл бұрын
જય માતાજી🙏🏻🙏🏻
@amaratthakor8374
@amaratthakor8374 Жыл бұрын
જય..માતાજી..મીત્રો...હું પણ..આવું..ધરમકરૂશુ..ખુબજ..મજા..આવેછે..
@isversinh136
@isversinh136 Жыл бұрын
Jay mataji sb hindustani tim ne ane khash mahendra singh ne 👿
@govindshingrajpurohit2104
@govindshingrajpurohit2104 Жыл бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો જય માતાજી
@Kamlseh__thakor__302__
@Kamlseh__thakor__302__ Жыл бұрын
જય શ્રી હડકમાઈ માં 🙏🙏
@kirtichaudhary7337
@kirtichaudhary7337 Жыл бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ બધા મિત્રોને
@tinajithakor8005
@tinajithakor8005 Жыл бұрын
જય સેઘણી માતાજી બધા ભાઈઓ ને
@vikrampatne7894
@vikrampatne7894 Жыл бұрын
ખુબજ સરસ જય માતાજી બધા મિત્રો ને 🙏
@thakorrohit143
@thakorrohit143 Жыл бұрын
ખુબ જ સરસ છે અને તમારુ સ્વાગત છે
@jabbarsinhjabbarsinh141
@jabbarsinhjabbarsinh141 Жыл бұрын
જય માતાજી બધા મિત્રોને આ સારુ કામ કર્યુ
@saigaming9306
@saigaming9306 Жыл бұрын
Jay mataji 🙏
@L.A.Hindustani
@L.A.Hindustani Жыл бұрын
Good work your team 👍👍
@chamundadigitalkuda
@chamundadigitalkuda Жыл бұрын
ફુલ સપોર્ટ કરજો ભાઈઓ mr india નો ભાગ ને
@tinadiwan1347
@tinadiwan1347 Жыл бұрын
જય સધીમાં 🙏🏻મારાં બધા ભાઈઓ ને
@alldjdhamaka1496
@alldjdhamaka1496 Жыл бұрын
💯💯💯💯💯💯જય માતાજી ચાહક મિત્રો ને🙏🙏🙏🙏🙏🙏
@user-hp8il2fv3p
@user-hp8il2fv3p Жыл бұрын
ખુબ જ સરસ હો જય માતાજી મિત્રો
@maheshthakor6327
@maheshthakor6327 Жыл бұрын
જય માતાજી ખુબ ખુબ અભિનંદન ભરતસિંહ
@ashokthakor6237
@ashokthakor6237 Жыл бұрын
જય માતાજી
@chamundadigitalkuda
@chamundadigitalkuda Жыл бұрын
ઉત્તરાયન નો જોરદાર છે અમારી ચેનલ માં જોવાનું ભૂલતા નહિ
@dkzaladkzala7243
@dkzaladkzala7243 Жыл бұрын
ખુબ ખુબ આભાર માન્યો કે તમે પક્ષીઓ માટે સેવા કરો તે માટે આભાર
@ganajithakor3252
@ganajithakor3252 Жыл бұрын
🙏🙏🙏👌👌👌👍👍👍 ખુબ સરસ🙏🙏🙏
@Kamlseh__thakor__302__
@Kamlseh__thakor__302__ Жыл бұрын
ખૂબ ખૂબ આભાર મિત્રો
@piyushpatel8423
@piyushpatel8423 Жыл бұрын
ખૂબ ખૂબ સરસ
@jitendraraval6143
@jitendraraval6143 Жыл бұрын
Good work good oll Tim
@user-sh9ge8yo2u
@user-sh9ge8yo2u Жыл бұрын
🙏જય માતાજી બધા મિત્રો ને 🙏
@laxmanpatel6730
@laxmanpatel6730 Жыл бұрын
તમારો આ V log ખુબ સારો છે.🙏🏻 જય યોગેશ્વર
@RaviRaj-ei7zl
@RaviRaj-ei7zl Жыл бұрын
જય.માતાજી
@user-kq6sb9hs3s
@user-kq6sb9hs3s Жыл бұрын
માળા બાંધી ને ખુબજ સરસ કામ કરીયું એજ સાચી સેવા છે
@rharesh5549
@rharesh5549 Жыл бұрын
જય માતાજી મિત્રો 🙏🙏🏻🙏
@dream_boy6419
@dream_boy6419 Жыл бұрын
Jay Mata Ji
@prabhudamorfatepura4169
@prabhudamorfatepura4169 Жыл бұрын
જય માતાજી 🙏🙏❤️❤️
@sb_zala_jakhana
@sb_zala_jakhana Жыл бұрын
જય માતાજી મિત્રો mr indian chepatr-2 આવે છે તો અમને એવું લાગે સે કે અમારા ઘરે કોઈ અવસર હોય તેટલી ખુશી થાયશે🥰😍❤️
@jituprajapati5496
@jituprajapati5496 Жыл бұрын
ખુબ સરસ ચકલી ના માળા બાંધ્યા તે બધા ભાઇઓને નમસ્કાર
@janakrawal3711
@janakrawal3711 Жыл бұрын
🥰🥰👏👏👏 beautiful heart touching work good job wanderful Hard working sb hindustani Tim we are also proud of you all my best wishes with for you all thenkyu sir👏👏🤗🤝🤗🥰🥰 janak Rawal bhu dev🥰
@user-xe4iu3mc9l
@user-xe4iu3mc9l Жыл бұрын
Jay mataji
@baldevthakor5309
@baldevthakor5309 Жыл бұрын
🙏જય માતાજી ભાઈઓ 🙏સુપર 🙏
@user-wx6pd9et3h
@user-wx6pd9et3h Жыл бұрын
જય માતાજી 👍👍👍👌
@JayGogaTracorsTharad
@JayGogaTracorsTharad Жыл бұрын
જય સિકોતર માતાજી બધા મિત્રોને
@samirshah9149
@samirshah9149 Жыл бұрын
v good job s b hindustani team 🙏🙏🙏
@rames4992
@rames4992 Жыл бұрын
આજના વિડિઓ માઁ આયોજન જોરદાર હતું
@dipakvsv615
@dipakvsv615 Жыл бұрын
Weri were nice video
@makvanavinod6069
@makvanavinod6069 Жыл бұрын
ખુબ ખુબ આભાર ભાઈ mr india mata
@rahulzala5435
@rahulzala5435 Жыл бұрын
Jay. Mataji 🙏🙏🙏
@dasharatha.thakor143
@dasharatha.thakor143 Жыл бұрын
જય માતાજી સીતારામ
@sb_hindustani1214
@sb_hindustani1214 Жыл бұрын
Jay sikotar ❤️🙏
@jaygogaedits6574
@jaygogaedits6574 Жыл бұрын
Best work
@makvana1906
@makvana1906 Жыл бұрын
Jy mataji bdha mitrone
@sukhadevthakor0074
@sukhadevthakor0074 Жыл бұрын
ફુલ support
@chandubhaipujabhaithakor2842
@chandubhaipujabhaithakor2842 Жыл бұрын
સાહેબ તમારી કોમેડી સુપર છે માં મેલડી માતાજી તમારી ઊમીદો પુરી કરે જયગુરૂમહરાજ ના આશીર્વાદ છે
@kismat7927
@kismat7927 Жыл бұрын
Ha bhai karish
@thankorprahladjithakorprah6872
@thankorprahladjithakorprah6872 Жыл бұрын
એસ બી હિન્દુસ્તાની ખુબ ખુબ આભાર બહુ સરસ કામ કરું 🙏 માતાજી 🙏
@user-wi4bl2nm2b
@user-wi4bl2nm2b Жыл бұрын
જય ભવાની માં 🙏 રોહિત જાદવ અને રાહુલ જાદવ નો પુરેપુરો સપોર્ટ છે ભાઈ 🙏 વાગડોદ
Mr.INDIA CHAPTER-2 ની તૈયારી VLOG VIDEO//SB HINDUSTANI//
15:37
SB.HINDUSTANI Vlog & Blooper
Рет қаралды 285 М.
УГАДАЙ ГДЕ ПРАВИЛЬНЫЙ ЦВЕТ?😱
00:14
МЯТНАЯ ФАНТА
Рет қаралды 3,6 МЛН
HAPPY BIRTHDAY @mozabrick 🎉 #cat #funny
00:36
SOFIADELMONSTRO
Рет қаралды 17 МЛН
Became invisible for one day!  #funny #wednesday #memes
00:25
Watch Me
Рет қаралды 59 МЛН
31/7/2023 COMING SOON NEW SONG //VlOG VIDEO//SB HINDUSTANI
8:25
SB.HINDUSTANI Vlog & Blooper
Рет қаралды 147 М.
Sadraddin - Jauap bar ma? | Official Music Video
2:53
SADRADDIN
Рет қаралды 15 МЛН
Munisa Rizayeva - Aka makasi (Official Music Video)
6:18
Munisa Rizayeva
Рет қаралды 7 МЛН
Zattybek & ESKARA ЖАҢА ХИТ 2024
2:03
Ескара Бейбітов
Рет қаралды 521 М.
Iliyas Kabdyray ft. Amre - Армандадым
2:41
Amre Official
Рет қаралды 1,4 МЛН
LISA - ROCKSTAR (Official Music Video)
2:48
LLOUD Official
Рет қаралды 125 МЛН