Palanpurમાં Mukhi Dairy જઈને અમે ગાયના પાલન અને વ્યવસાયની આખી પદ્ધતી જોઈ|Milk Day પર ડેરીની વિશેષતા

  Рет қаралды 413,925

JAMAWAT

JAMAWAT

Жыл бұрын

आप ईस एकाउन्ट से हमारी नई हिंदी न्यूज चेनल के लेटेस्ट वीडियो देख सकते है -
/ @devanshijoshijamawat-...
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - / jamawatbydev. .
instagram - / jamawat3
website - www.jamawat.com/
#devanshijoshi #devanshijoshilive #jamawat

Пікірлер: 238
@hiteshrabari1205
@hiteshrabari1205 Жыл бұрын
મોરબી ની શ્રી યદુનંદન ગૌશાળા ની મુલાકાત લો ખરેખર ગાયો ની સેવા કેવી થાય છે તે જોવા જેવી છે
@bharatrathod8894
@bharatrathod8894 Жыл бұрын
મોરબી યદુનંદન ગૌશાળા ની મુલાકાત કરો........... જય ઠાકર
@MukeshChaudhary-vb1wi
@MukeshChaudhary-vb1wi Жыл бұрын
ये सिस्टम फोरेन में सक्सेस है हमारे यहां ये सक्सेस नही होगा क्योंकि जमीन ज्यादा चाहिए और इन्वेस्टमेंट ज्यादा है और यूएसए में एचएफ गाय 50 ltr इंडिया में 20 ltr दूध देती है हमे ये कॉस्टली पड़ता है
@arjunsangar2735
@arjunsangar2735 Жыл бұрын
जय श्री राम 🙏🙏... जय हनुमान दादा 🙏🙏...
@harichad4916
@harichad4916 Жыл бұрын
આતો જરશી છે આને ગાય ના કેવાય દેશી ગાયોના તબેલા માં મુલાકાત લઈ આવો જાણવાં મલછે કેટલો ફરક છે
@RajeshKarotrahvd
@RajeshKarotrahvd Жыл бұрын
Aa વ્યવસાય કરે છે... દેસી ગાયો કરતા વધારે સેવા કરે સે...
@RajeshKarotrahvd
@RajeshKarotrahvd Жыл бұрын
@chaudhary dilip દેસી ગાય હાલ માં સમય માં નો પોસાય... જેને માર્કેટ મળે દૂધ ઘી નું એને જ પોસાય બાકી ખાતર થાય....
@ankitchaudhari2807
@ankitchaudhari2807 Жыл бұрын
Aa gay thij desh chale se
@chaudharyrameshbhai3157
@chaudharyrameshbhai3157 6 ай бұрын
પશુ તો પશુ જ છે દેશી ગાય હોય કે વિદેશી નશ્લ તો ગાય ની છે ને શુ ફર્ક પડે છે દેશી છે કે વિદેશી છે
@mansukhhirapara5571
@mansukhhirapara5571 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ દેવાંશી બેન ખુબ ખુબ અભિનંદન આ જર્સી ગાય છે આને ગૈવ શાળા નો કહેવાય
@parita.patel.593
@parita.patel.593 Жыл бұрын
Excellent video clips information 🎉🎉🎉🎉🎉 ❤
@kanabhogesara7784
@kanabhogesara7784 Жыл бұрын
આ ગાય નો કહેવાય આ એક વિદેશી પ્રાણી છે દુધ ઉત્પાદન ડેરી ફાર્મ
@patelpragnesh7919
@patelpragnesh7919 Жыл бұрын
ફોરેન મા ક્યાં દેશી ગાય છે છતાં ત્યાં દુધ પીવે છે
@ramudesai7740
@ramudesai7740 Жыл бұрын
કોઈક દિવસ આમારા લાલા ભાઈ khatvada ના દેશી ગાય નો tadelo જોવો
@nogohbhavesh6882
@nogohbhavesh6882 Жыл бұрын
કાંકરેજગાય અને ગીરગાય નો તબેલો બનાવો ખુબ જ ફાયદા કારક છે
@Mymining22
@Mymining22 6 ай бұрын
થોડો ફ઼ાયદો જણાવશો.
@sandipsinhchavda1873
@sandipsinhchavda1873 Жыл бұрын
ખૂબ અભિનંદન સરસ કાર્ય કહેવાય
@pratapsinhdodiya7004
@pratapsinhdodiya7004 Жыл бұрын
ખૂબજ સારૂ કહે વાય. ખૂબ ખૂબ અભિનંદન
@jigneshpatel6599
@jigneshpatel6599 Жыл бұрын
પહેલા મુદ્દો તો વાંચો ભાઈ ગૌશાળા ની વાત નથી ગાયોનો વ્યવસાય કેવી રીતે થાય છે તેની વાત છે તેનું પાલન કેવી રીતે થાય દૂધ ઉત્પાદન કેવી રીતે મેળવાય તેની વાત છે ભાઈ જોયા વગર ફુદીના પડો વાતમાં
@nareshchaudhary4721
@nareshchaudhary4721 Жыл бұрын
Good 👍 Work
@ghodakiyapunabhai1779
@ghodakiyapunabhai1779 Жыл бұрын
જ્ય. ગૌમાતા. દેવાન્શી બેન.આને ગાયોના કહેવાય. જરશી.જના વરક હૈવાય
@rajbhagohil4956
@rajbhagohil4956 Жыл бұрын
દીદી ગાયું ની ગૌશાળા હોઈ.. તબેલો ભેશું નો
@SuperBaba4u
@SuperBaba4u Жыл бұрын
Gujarat ni savthi vadhi gau aulad kapai che bangadesh ma... Che idea ???
@SuperBaba4u
@SuperBaba4u Жыл бұрын
Gujarat ni savthi vadhi gau aulad kapai che bangadesh ma... Che idea ???
@user-yt2yj8xo5o
@user-yt2yj8xo5o 3 ай бұрын
Your voice is so good mam😮
@Sagarrabari2020
@Sagarrabari2020 Жыл бұрын
Good❤
@rameshchaudhari1957
@rameshchaudhari1957 Жыл бұрын
નાનો, સીમાંત ખેડુત શું કરી શકે ? તે અંગે વધારે પ્રકાશ પડવાની જરૂર છે.તો જ રાષ્ટ્નિર્માણની પૂર્તિ થાય.
@lakhanrabari6218
@lakhanrabari6218 Жыл бұрын
GOOD wark
@user-jq7hj7rd9h
@user-jq7hj7rd9h Жыл бұрын
nice coverage
@kanabhogesara7784
@kanabhogesara7784 Жыл бұрын
અમદાવાદમાં બંશી ગીર ગૌશાળા ની મુલાકાત લો
@kalubhaisakliyakalubhaisak3077
@kalubhaisakliyakalubhaisak3077 Жыл бұрын
ખુબ સરસ માહિતી આપોછો બહેન તા જસદણ ગામ ગોડલાધારથી કાળુભાઇ સાકળીયા
@clogix9999
@clogix9999 Жыл бұрын
Great Job
@Mr_Ahir_977
@Mr_Ahir_977 Жыл бұрын
આવું બિઝનેસ મોડેલ ગુજરાતમાં ક્યારેય સફળ થાય નહિ, દૂધ ના ભાવ કરતાં ખર્ચો વધી જાય, આના માલિક વિદેશ માં કમાય એટલે તેમને પોસાય...
@Anonymous-cq8rp
@Anonymous-cq8rp Жыл бұрын
Tyato jarurat Puri thayi jaay to kahi pan jaay. Dairy o6u karvana j jivono hit 6.:
@hbt253
@hbt253 11 ай бұрын
A loko dairy thi y vadhare bhave dudh vahenche che to y amna outlet par Palanpur ma pan dudh khuti jay che atlu vechan che. Atle khot to nai j jati hoy. Rubru mulakat lo pachhi fari comment karjo.
@j.j.kalarav1576
@j.j.kalarav1576 Жыл бұрын
બિઝનેસ ના દીકરાવ એક ગાય રાખો તો ખરા....
@dantabhaiahir
@dantabhaiahir Жыл бұрын
Wahh khub saras 👌👌👌
@ashokpatel3274
@ashokpatel3274 Жыл бұрын
Jay ho Gopal
@hardikgohil2211
@hardikgohil2211 Жыл бұрын
Very nice
@bhautik4462
@bhautik4462 Жыл бұрын
આ માત્ર બિઝનેસ માટે નુ પશુપાલન છે લોકો ના સ્વાસ્થ્યની કોઈ આ હાઈબિડ ઝસી ગાય નુ દુધ ઉત્પાદક ને ફાયદો થાય પંરતુ આ ઝસી ગાયના દૂધમાંથી કોઈ એવા પોષક તત્વો નથી મળતા આ ઝસી ગાયનુ દુધ કદી ના પીવાય બિઝનેસ છે,, બાકી બેન તમે ઝસી ગાય ના દુધ ની લેબોરેટરીમાં ચકાસણી મોકલજો એટલે ખબર પડી જશે.ઝસી ગાય સૌથી વધુ દુધ આપતી છે, પરંતુ તેનુ દુધ એકદમ પાણી જેવુ હોય છે,,, અને એકદમ સ્વાદ વગરનુ,, કોઈ દિવસ વઢીયારી ગાય,, ગીર ગાય,, દેશી દેહણ ગાય, આ આપણી દેશી ગાયો નુ દુધ પી જોજો તો ખ્યાલ આવશે કે કેટલો ફરક હોય તો છે આ હાઈબ્રીડ ગાય ના દુધ મા,, માત્ર બિઝનેસ માટે આ ગાયો નુ સ્રવધન કરતા બિઝનેસ લોકો માનવી સ્વાસ્થ્ય સાથે ઘણા ચેઙસાડ કરી રહ્યા છે .
@vsgamerff0
@vsgamerff0 Жыл бұрын
દૂધ ભલે ઓછું હોય પણ દેશી ગાયનું દૂધ અમૃત છે
@narendrapatel009
@narendrapatel009 Жыл бұрын
Sachi vaat
@naturelust123
@naturelust123 Жыл бұрын
Please request to use correct map of India on globe.... Video is awesome as always ❤️
@sagardilipkumar6027
@sagardilipkumar6027 Жыл бұрын
Nice Ben
@riteshoza8103
@riteshoza8103 Жыл бұрын
Good informative video. One small request.. kindly use separate microphone for interviewee for better clarity in hearing...
@patellumbha173
@patellumbha173 Жыл бұрын
👍👍👍
@maheshvasani8336
@maheshvasani8336 Жыл бұрын
Please... Visit small Gaushala which is affordable to run for most of middle class people... YOUR AREA OF INTEREST IS VERY WIDE... COMPARATIVELY YOUR JOURNALISM IS INNOVATIVE...!! Thanks... 🙏🏼🌷🙏🏼
@vishvjitpatel971
@vishvjitpatel971 Жыл бұрын
આના ધંધા ના હોય આપળી મા સે ❤🙏🏽
@momayajirajput3562
@momayajirajput3562 11 ай бұрын
આ આપણી માં નહીં વિદેશી માં છે😂 આપણી માં દેશી કાંકરેજ ગીર કેવાય
@kingoftaviyaparmar3591
@kingoftaviyaparmar3591 10 ай бұрын
Sasi vat kari bhai Hf gayu ma kishan ne faydo se
@chandubhaipanchal1343
@chandubhaipanchal1343 10 ай бұрын
Jay Shri Radhe Krishna Sister
@sunilbhaisondagar8996
@sunilbhaisondagar8996 Жыл бұрын
🙏🏼🙏🏻🙏🏻👌👌👌👌👌
@nitesh__5140
@nitesh__5140 9 ай бұрын
Very good
@priteshparmar9581
@priteshparmar9581 Жыл бұрын
Ane jo male (vachrdo) thase to anu shu karva ma ave che? A question tame puchyu amne loko ne.
@korat_kano_411
@korat_kano_411 Жыл бұрын
Maa vishvambhari dham. .. valsad.. rabda ni gaushala mast aaveli che. Te batavjo..
@Dayra_dairy_farme
@Dayra_dairy_farme Жыл бұрын
Good mem
@satarabhairabari337
@satarabhairabari337 Жыл бұрын
@Yashrajsinh_chauhan380
@Yashrajsinh_chauhan380 Жыл бұрын
Aa ne only bisenes purpose kevay use and thorow dudh de tya sudhi rakhvani dry thay etle kadhi nakhvani
@rajubhaichaudhari9741
@rajubhaichaudhari9741 Жыл бұрын
Amrut milkno bhav 200 Kam pade Daru ne botal 1500 vadhare lagta nathi
@proudtobeanindianmuslim2645
@proudtobeanindianmuslim2645 Жыл бұрын
આ તો hybrid ગાયો છે. આને ગૌ સેવા ના કહેવાય. આ તો buisness છે.
@dharmambaliya3970
@dharmambaliya3970 Жыл бұрын
Sav sachu only business kevay👍
@HeRainChaudhari
@HeRainChaudhari Жыл бұрын
ભાઈ એમ પણ ગાયો દૂધ આપતી બંધ થઈ જાય છે તો લોકો રસ્તા પર રખડતી જ છોડી મૂકે છે. ગૌ સેવા મંડળ/ ગૌ શાળા સિવાય તમામ ધંધો જ કરે છે. બસ આ મોટો ધંધો છે.
@Anonymous-cq8rp
@Anonymous-cq8rp Жыл бұрын
Ha. Etle j dairy product band Kari nakho Kato nahivat karo
@vikrambhaichaudhary5175
@vikrambhaichaudhary5175 Жыл бұрын
​@जय बजरंगबली🙏🏻 કેમ ભાઈ તમને ચૌધરી સમાજની પ્રગતિ જોઈ બળતરા થતી હશે...
@user-rx3ep5ze7s
@user-rx3ep5ze7s Жыл бұрын
સાચિવાતસૅ
@satyakarunaofficial
@satyakarunaofficial 10 ай бұрын
જય શ્રી રામ ❤ જય શ્રી કૃષ્ણ
@samirpandya9405
@samirpandya9405 Жыл бұрын
Request to visit deshi cows called as gaushala
@ashokpatel3274
@ashokpatel3274 Жыл бұрын
Small farmers and Gujarat farmers can not do that business
@recipegujrati1595
@recipegujrati1595 Жыл бұрын
नाइस दीदी इंफॉर्मेशन
@rajubhaichaudhari9741
@rajubhaichaudhari9741 Жыл бұрын
Milk maft joy cha panne botal 30 RS litar melk 35 litar maft joy cha ban Akvarr milk 1 RS bhav vade atla Site Vara ucha that Films ni tikit 2oo ma lacha milk maft joy a cha Pani no bhav aapo cho bhgvan kodevas bhlu ni Kate AK jarna pula nobhav 20 cha ava 3 pula sabardan makai bhardr majure pan nathe malate bhan
@dhokhjidarbar7320
@dhokhjidarbar7320 11 ай бұрын
Super
@thakorvijay7951
@thakorvijay7951 10 ай бұрын
Gujarat ni best dery se, sars reporting se tamaru men
@piyubharvad
@piyubharvad 8 ай бұрын
Gayu no tabelo no hoy gaushala hoy
@nitesh__5140
@nitesh__5140 9 ай бұрын
Keya avelu che Address...?
@swamianandvijay3711
@swamianandvijay3711 11 ай бұрын
HF અને જર્સી ને ગાય કહી ન શકાય...
@user-mh1xq4ju9x
@user-mh1xq4ju9x Жыл бұрын
देवांशीबेन आपनी बोलवानी स्पिच बोव सारी छे
@jiteshvachhani1286
@jiteshvachhani1286 Жыл бұрын
देवाशीबेन,तबेलो,नहीं,गैवशाडा,कहेवाय,धन्यवाद
@ketandesai9046
@ketandesai9046 11 ай бұрын
Your work is very good but you have shown India incompletely in the world map. The map is wrongly used by mistake.
@chandrakantraval6516
@chandrakantraval6516 Жыл бұрын
Jurgis ane hf gayo suverni jat se desi gayno tabelp batvo
@tejalkotad8847
@tejalkotad8847 Жыл бұрын
😅 very good very good
@NEW-xb6bg
@NEW-xb6bg Жыл бұрын
Apna microphone ma whistle vage chhe.
@Bharat.-od9
@Bharat.-od9 7 ай бұрын
Je vacharda aave anu su karo tame ?
@Horse_lovers007
@Horse_lovers007 11 ай бұрын
Not a hf cows only desi cows Jai shree Ram ❤️🚩
@mrbest9823
@mrbest9823 Жыл бұрын
ગાયો નો તબેલો નો કેવાય એને ગૌ શાળા કેવાય
@Tuldabamboo0007
@Tuldabamboo0007 Жыл бұрын
આ બેન ને સમજાવો ગાયું નો સમૂહ હોય તેને ગૌ શાળા કહેવાય….
@farmer8028
@farmer8028 Жыл бұрын
Mukhi farm flop gyu 6 gata ma gyu 6 realy ma aena owner bharai ryo 6 have paisa bahu invest krya 6 but breakeven point apata varsho nikdi jase
@MukhiDairyFarm
@MukhiDairyFarm Жыл бұрын
અમારો ધ્યેય પણ ખેડૂતોને જ્ઞાન આપવાનો અને ગ્રામીણ ભારતનું નિર્માણ કરવાનો છે. તમારી ચિંતા બદલ આભાર.કોઈપણ પ્રકારના વ્યવસાયને સફળ બનાવવા માટે 1000 દિવસની જરૂર છે, કુદરતી આફત કોઈ રોકી શકતું નથી પરંતુ ભારતીય ખેડૂત હંમેશા વાસ્તવિકતા સાથે લડે છે તેથી અમે પણ સ્માર્ટ રીતે સખત મહેનત કરીએ છીએ. અમારા ઘણા ઉપભોક્તા આનાથી ખુશ છે. જો તમે સરકારી ઓર્ગેનિક પ્રક્રિયા વિશે જાણો છો તો પણ 5 વર્ષ લાગે છે. અમારું મુખિયા ઓર્ગેનિક ઉત્પાદન ખૂબ જ લોકપ્રિય છે અને અમે અત્યારે સારું કરી રહ્યા છીએ. જો તમે અમારા ફાર્મ અને ઉત્પાદન વિશે વધુ જાણવા માંગતા હો, તો કૃપા કરીને અમારી વેબસાઇટની મુલાકાત લો. મફત હોમ ડિલિવરી દ્વારા પ્રોડક્ટની ખરીદી કરો.www.mukhidairy.com
@classroom9497
@classroom9497 Жыл бұрын
Mukhi farm ek fail dairy farm 6
@shreeraj8407
@shreeraj8407 Жыл бұрын
Gaumata sukhi to world khush
@shreeraj8407
@shreeraj8407 Жыл бұрын
Carbon value vishe video banao
@farmer8028
@farmer8028 Жыл бұрын
And luntva betha 6 entry fee 200 che pan Paisa 200 waste thay na javay jova Ana sivay gna 6 je free ma dekhade y and anathi pan saru work kre 6
@anupsinhrathod1734
@anupsinhrathod1734 Жыл бұрын
કેન્સરના વધતા જતા કેસ આ ગાયોનુ કારણ છે,કેટલાક દેશોએ આ ગાય કાઢી નાખવા નીણઁય કરૈલ છે.કાંખરેજી કે ગીર ગાય જ સારી
@makwanamukesh788
@makwanamukesh788 Жыл бұрын
Khoti vat
@ramdk6869
@ramdk6869 Жыл бұрын
🤯
@j.j.kalarav1576
@j.j.kalarav1576 Жыл бұрын
બધા જ પ્રકારની ગાય સારી જ હોય....
@ramudesai7740
@ramudesai7740 Жыл бұрын
ભાઈ આ તો કૂત્રિયો કેવાય
@rameshpatel9790
@rameshpatel9790 10 ай бұрын
Asali gay nathi, Govt. Of Gujarat Award winner gir gay no tabelo Matied gam, Bharuch ma chhe. Only original and Asali milk and valona nu ghee gay na gobar thi j mati na vasan ma garam kari ne banavavanu aeva tabela ni mulakat lo. Fakt only Original.
@user-hk7tr5il8e
@user-hk7tr5il8e Жыл бұрын
Ane gayo nakahevay Bhai dobakevay ok biju gayomato koy bhag shilinej khabr hoi
@pranavmaru7052
@pranavmaru7052 Жыл бұрын
Hf nu dudh khai che atle j cancer thai che
@rajnibhai1305
@rajnibhai1305 Жыл бұрын
Deshi rakho ,vainshankar kadho sevakarvi hoyto,
@patelshailesh3411
@patelshailesh3411 Жыл бұрын
ગાયનો તબેલો નો કેવાય જર્સી જાનવર છે
@akshaydadhaniya6776
@akshaydadhaniya6776 Жыл бұрын
ગાય નો તબેલો ના હોય ગોશાળા હોય થોડુ સંસ્કૃતી નુ ધ્યાન રાખો
@lalbhaipatel1897
@lalbhaipatel1897 Жыл бұрын
તૂ મળ્યા વગરની કોઈ પણ વધારે પડતી વાત ના કરી શકે! આનાથી વધારે માત્રામાં જોએલ છે
@narendrakumarpatel1834
@narendrakumarpatel1834 Жыл бұрын
બેન આ ગાય નથી મસીન છે જે ખાવા માટે કામ ના લાગે
@maldemorasiya5293
@maldemorasiya5293 Жыл бұрын
Vav
@monaacharya3195
@monaacharya3195 Жыл бұрын
gir gay j kakarej gay hoy ma ne rakho ma khub faydo apshe jaygomata
@kaushikdeokar769
@kaushikdeokar769 Жыл бұрын
Cow..is..Cow..it.Sewaa.right..🙏🙏🙏
@Dkjjmr
@Dkjjmr Жыл бұрын
Deshi cow nathi.. aa cow na products thi cancer thay chhe..
@deshiilaj1271
@deshiilaj1271 Жыл бұрын
Aakhi Banas dairy aa cow nu dudh vapre chhe je amul ma pan jaay chhe
@shreeraj8407
@shreeraj8407 Жыл бұрын
Pls maheshwari maheshbhai no video banao
@bharatsinh3797
@bharatsinh3797 Жыл бұрын
આ તો ધંધો માટે છે
@ynpatel1979
@ynpatel1979 11 ай бұрын
આ જર્સી છે તેને ગાયના કહેવાય
@kingoftaviyaparmar3591
@kingoftaviyaparmar3591 10 ай бұрын
Senal su Nam se
@momayajirajput3562
@momayajirajput3562 11 ай бұрын
સાચી ગાય દેશી કાંકરેજ ગીર કેવાય
@farmer8028
@farmer8028 Жыл бұрын
Je bhai badhu bole che aene bilkul knoledge nathi ana vise and aene badhu mari khadhu 6 because owner to usa rahe 6 kasu batavto pan nathi
@globaltechinstituteofcompu1821
@globaltechinstituteofcompu1821 Жыл бұрын
Gayo dudh aapti band thay to mari ne khai na jato
@PareshAhir-nk2dz
@PareshAhir-nk2dz 3 күн бұрын
ઞીર ઞાય જોવો આતો જરશી ઞાય છે
@user-dv5en1uo1p
@user-dv5en1uo1p 11 ай бұрын
ગાયોના તબેલા તો ઘોડાના????
@shreeraj8407
@shreeraj8407 Жыл бұрын
Jesi sthiti Gaumata ki wesi sthiti society ki
@bharatgamara9954
@bharatgamara9954 Жыл бұрын
Jordra
@parmaramarsinh3404
@parmaramarsinh3404 Жыл бұрын
🐄🙆🐄
Can You Draw A PERFECTLY Dotted Line?
00:55
Stokes Twins
Рет қаралды 95 МЛН
Became invisible for one day!  #funny #wednesday #memes
00:25
Watch Me
Рет қаралды 48 МЛН
Survival skills: A great idea with duct tape #survival #lifehacks #camping
00:27
Sigma Girl Past #funny #sigma #viral
00:20
CRAZY GREAPA
Рет қаралды 32 МЛН
Can You Draw A PERFECTLY Dotted Line?
00:55
Stokes Twins
Рет қаралды 95 МЛН