Рет қаралды 30,479
બીરંજ એ આપણી વિસરાઈ ગયેલી પરંપરાગત ગુજરાતી વાનગી છે , આ મિઠાઈ ખુબજ આસાની થી બની જાય છે અને દૂધ માં બનાવવા થી એકદમ ક્રીમી અને ટેસ્ટી બને છે,
✳️ Ingredients ✳️
1. thin roasted wheat sewaiyan - 150gm
2. Milk - 700 ml
3. Sugar - 1/2 Cup
4. Ghee - 1/4 Cup
5. Cardamom powder - 1/2 tsp
6. Nutmeg powder - 1/2 tsp
7. Fennel Powder - 1 tsp
8. Raisins
9. Chopped Almonds
10. Poppy seeds
11. Saffron