પરિવાર ની પરિસ્થિતી જોઈ રડી પડશો | Jalpa Patel Sathi Seva Group Rajkot | Jalpaben Patel Sathi

  Рет қаралды 44,945

Jalpa Patel Sathi Seva Group Rajkot

Jalpa Patel Sathi Seva Group Rajkot

29 күн бұрын

પરિવાર ની પરિસ્થિતી જોઈ રડી પડશો | Jalpa Patel Sathi Seva Group Rajkot | Jalpaben Patel Sathi
#Jalpa_patel_sathi_seva_group #Seva #Jalpaben_patel_seva
▶ અમારો હેતુ:- સાથી સેવા ગ્રુપ દ્વારા કરવામાં આવતા રોજ-બરોજના સેવાકીય કાર્યો ની અપડેટ વીડીયોના માધ્યમ થી આપ સુધી પહોંચાડવી સાથે-સાથે આપ લોકોના સાથ અને સહકાર થી સાથી સેવા ગ્રુપ આયોજીત "ટુકડો ત્યાં હરિ ઢૂંકડો" અન્નક્ષેત્ર જે રાજકોટ આસપાસ તેમજ રાજકોટ સિવિલ હોસ્પિલમાં દર્દીઓ માટે ટિફિન સેવા અને રોડ- રસ્તા પર રઝળતા માનસિક અસ્થિર લોકો (પ્રભુજી) ને સ્વસ્થ અને સારું જીવન આપવાનો છે. અમારા આ કાર્યો તમને સારા લાગે તો અમને સપોર્ટ કરી શકો છો.
* Social Media:-
* More KZfaq channel :-
▶Main Channel :- / @jalpapatelsathisevagroup
🎦Vlog Channel :- / @jalpapatelslifevlogs
🩳Shorts Channel :- / @jalpapatelsathishorts
Facebook Page :-
▶Main Page :- / sathisevagroup
🎦Vlog Page :- (1) profile.php?...
(2) / pateljalpa.chetan
Instagram :-
🥰 Instagram :- jalpa_patel...
▶Contact number :-
+099093 90909
▶ Official Gmail :-
Sathisevacheritabletrust@gmail.com
▶ આશ્રમ એડ્રેસ :-
માઁ અમરધામ આશ્રમ, મુ. ચાંદલી, તા.લોધિકા, જી.રાજકોટ
▶ આશ્રમ લોકેશન:-
maps.app.goo.gl/QaP5Jg3C7HMB1...
|| જય માં અમર ||

Пікірлер: 91
@bhagvatibengosai2308
@bhagvatibengosai2308 3 күн бұрын
Wah Jalpaben khubsaru kam karo so ho ben
@RasikDarji-ep7wx
@RasikDarji-ep7wx 28 күн бұрын
ભગવાન તમારી સેવાને લાખ લાખ વંદન 🙏🙏
@sonalpatel8114
@sonalpatel8114 5 күн бұрын
Jay mataji ben
@purshottamvaghela5614
@purshottamvaghela5614 3 күн бұрын
Jal પા બેન ખૂબ ઉમદા કામ કરી રહ્યા છો. માં અમર માં તમને તંદુરસ્ત રાખે. હું તમારા વિડિયો જોવું છું ખૂબ રડી લઉં છું. તમારા માં બાપ ને સલામ લાખ લાખ વંદન. બેન તમે પોતેજ અમર માં પાછા આવ્યા છો.એક ભાઈ ના સત દેવી દાસ અમર દેવી દાસ.
@nanubhaisarvaliya8064
@nanubhaisarvaliya8064 4 күн бұрын
जय माताजी बेन
@SubhibenPatel-jl8rj
@SubhibenPatel-jl8rj 6 сағат бұрын
Jay amar ma jalpa ben God bless you koti koti naman tamne 🎉
@user-ho5tr5yi4q
@user-ho5tr5yi4q 28 күн бұрын
Nice Work Jalpa Ben Khub Saras Jalpa Ben Jay Maa Amar Ben Bhagvan Aavi Parishthiti Koini Na Kare🙏🏻🙏🏻🙏🏻
@dahayabhaipatel755
@dahayabhaipatel755 5 күн бұрын
Sachi seva chhe ben
@user-jc8tb5cn4e
@user-jc8tb5cn4e 2 күн бұрын
🎉MAA.JAY.AMAR.MATAJi.🎉🎉OMShriRAM.JAyRAM.OM🎉🎉OM.JAY.DEViDAS.SANT.🎉🎉JAYSHRiKRASHN.🎉🎉🎉🎉JAYSHRiRAM.JAYRAM🎉🎉🎉🎉G.B.🎉R.B.🎉S.B.🎉🎉🎉🎉PB.PATEL🎉🎉🎉🎉🎉🎉🎉KA.🎉JAY🎉🎉🎉🎉🎉🎉🎉KRASHAN🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@dineshsavani8679
@dineshsavani8679 25 күн бұрын
Dhanyvad jalpa ben
@user-bm8pr4gm4g
@user-bm8pr4gm4g 28 күн бұрын
🔱જય હો માં અમર 🔱
@morivijay2547
@morivijay2547 27 күн бұрын
સાક્ષાત્ શક્તિનું સ્વરૂપ.....🙏
@indirapatel3492
@indirapatel3492 27 күн бұрын
જય મા અમર જલપા બેન
@ankitpujara9954
@ankitpujara9954 27 күн бұрын
જય શ્રી રામ
@dharamahir59
@dharamahir59 27 күн бұрын
બેન તમારા કામને 100 100 સલામ પણ આ જમાના કોઈ ભૂખુ નો સુઈ પણ એ પણ 10 દી 15 હા તપલીફ જરુર હોઈ શકે.જય માં અમર
@sursingsavadiya26
@sursingsavadiya26 4 күн бұрын
જલ્પાબેન ખરેખર તમેજ અમારમાં છો આ યુગના હું સુરેન્દ્રનગર થી છું
@ajanapatel9073
@ajanapatel9073 27 күн бұрын
મારે ખાવાપીવાનુ નથી જોતુ પણ એક સથવારો સારો હોય તો મન હરવુ થાય અને હસવા બોલવાની મજા આવે અને કામ કરતા હોય તો વાપરણ હાલે કામ પણ કરી સકીએ એમ છીએ પણ ગામડામા કામ નો હોય બોવ કાય
@tudiyayogesh1031
@tudiyayogesh1031 13 күн бұрын
જલ્પા બેન આટલી હીંમત તમે ક્યાંથી લાવો છો ગમેતેવા કેસ હેડલ કરી લ્યો છો કાંઈક તો દેવી શક્તિ છે તમારી અંદર જય માં અમર
@JSShah-cm9jl
@JSShah-cm9jl 27 күн бұрын
Khub saras ben tamne kharekhar vandan chhe
@NirupaMeravda-dt2sn
@NirupaMeravda-dt2sn 27 күн бұрын
Jay ma Amar ma 🙏🏻
@nileshpandya4444
@nileshpandya4444 27 күн бұрын
સીતારામ 🙏🏻🙏🏻🙏🏻 સતદેવીદાસ 🙏🏻🙏🏻🙏🏻 જય અમરમાં 🙏🏻🙏🏻🙏🏻 જય અલખધણી 🙏🏻🙏🏻🙏🏻 જય હો પરબના પીર 🙏🏻🙏🏻🙏🏻 આંખોમાંથી આંસુ આવી ગ્યા. જલ્પાબેન તમારા વિડિઓ જોઈએ અને આંખોમાંથી આંસુ આવી જાય એવો વિડિઓ છે.સીતારામ બહેન 🙏🏻🙏🏻🙏🏻
@user-ns7or7ol7u
@user-ns7or7ol7u 27 күн бұрын
Jay mataji jalpa ben Jay maa amar ❤
@user-hc9hl9js2p
@user-hc9hl9js2p 27 күн бұрын
ભગવાન તમારી સેવા અમર. રાખે
@pbselarka5448
@pbselarka5448 22 күн бұрын
ખૂબ ખુબ સારી સેવા કરોછો જલ્પા બેન માનવ સેવા એજ પ્રભુ સેવા p. B પટેલ ઉપલેટા જિ રાજકોટ થી
@agharanayan4760
@agharanayan4760 27 күн бұрын
Jay ma amar 🙏🏻🙏🏻🙏🏻
@jalpapatelsathisevagroup
@jalpapatelsathisevagroup 26 күн бұрын
Jay maa amar
@KhamabaaZala-zf4or
@KhamabaaZala-zf4or 26 күн бұрын
Jalpaben khusina aasu aavi Gaya bau sars seva karo cho
@ajanapatel9073
@ajanapatel9073 27 күн бұрын
જલપા મેડમ હુ મેતા ખંભાળિયા થી ભાવનાબેન બોલુ છુ તમારા આવા વિડીયા જોવ છુ તો હુય રોતી હોય કેમકે મેય આવા દુખ જોયા છે અને આવા દિવસોમાથી હુય પસાર થયને મોટી થય છુ હુય પાણી પીને સુય જાતી મેડમ બાપ નાનેથી મરી ગયા તા મા એકલી કામ કરીને છ સાત જણાવનુ ગુજરાન હાકતા એટલે મેય આવા દિવસો કાઢ્યા છે હો જલપા મેડમ
@hansabenlathiya1349
@hansabenlathiya1349 27 күн бұрын
Sat Devidas Amar Devidas 🙏🙏🙏
@aahalimbasiya3369
@aahalimbasiya3369 27 күн бұрын
Jay amarmaa
@aayushsakariya3779
@aayushsakariya3779 26 күн бұрын
Jay maa Amar
@pratiksharathod1497
@pratiksharathod1497 27 күн бұрын
ધન્ય છે જલ્પાબેન જય માં અમર 🙏🙏
@mitabachauhan8936
@mitabachauhan8936 27 күн бұрын
Jay ma amar
@amitbera1420
@amitbera1420 27 күн бұрын
જય શ્રી કૃષ્ણ જય માં અમર સંતદેવી દાસ જલ્પા બેન સરસ કામ કરો છો ધન્ય છે તમારી સેવા ને
@jalpapatelsathisevagroup
@jalpapatelsathisevagroup 27 күн бұрын
Sat devidas Amar devidas
@PradipsnhGohil
@PradipsnhGohil 27 күн бұрын
જય અમરમા
@sanjaybhai9628
@sanjaybhai9628 27 күн бұрын
જય માં અમર જલ્પાબેન ધન્ય વાદ બેન તમારી સેવા ને વંદન 🙏
@tinupatel1603
@tinupatel1603 27 күн бұрын
Jay maa amar 🙏
@dhruvilsavalia6274
@dhruvilsavalia6274 27 күн бұрын
Sat sat vandan 16:39
@mayursarvaiya3005
@mayursarvaiya3005 27 күн бұрын
સત દેવીદાસ અમર દેવીદાસ જય માતાજી 🙏 જય દ્વારકાધીશ 🙏
@user-yy8jz1jw3e
@user-yy8jz1jw3e 26 күн бұрын
Ben hu morbi thi vat karu chu amare bajuma be mana apang che temne be chokari pan che temne kam pan koi nathi apatu khava ni bav j takliph che tame amani madat karo ne ben
@RasikDarji-ep7wx
@RasikDarji-ep7wx 28 күн бұрын
જય અમરમાં જય રવેચીમાં 🙏🙏
@user-cs3ox2bk9e
@user-cs3ox2bk9e 27 күн бұрын
જય ચામુંડા માતાજી ધીરૂભાઈ બારૈયા ઉમણીયાવદર ગામ છે
@bhootpooja6819
@bhootpooja6819 28 күн бұрын
જય અમર મા સત દેવીદાસ 🙏🙏🙏🙏
@godavarikoladia5835
@godavarikoladia5835 27 күн бұрын
🙏🌹
@user-yy8jz1jw3e
@user-yy8jz1jw3e 26 күн бұрын
Jalpa ben riple apajo
@maheshzapadiya6590
@maheshzapadiya6590 25 күн бұрын
દરેક વ્યક્તિ ને એક કળા આપી હોય
@MetaliyaNikunj-vp1ct
@MetaliyaNikunj-vp1ct 27 күн бұрын
❤❤❤❤❤
@harshbarot4487
@harshbarot4487 27 күн бұрын
Say devidas Amar devidas 🙏
@devdip2292
@devdip2292 27 күн бұрын
Ben ni vat bov gami ke bd ke Khushi na prasang hoy gharma to khota kharcha nhi ne koy jaruriyat mand ne help karisu ne bija ne pan aa sandeso aapsu
@user-yy8jz1jw3e
@user-yy8jz1jw3e 26 күн бұрын
E tamari rah jove che madat mate
@ZalaBhavnaba-uw1jq
@ZalaBhavnaba-uw1jq 27 күн бұрын
જય અમરમાં બહુ સરસ કાર્ય કરો છો હું અને મારો ૧૦ વરસ નો બાબો તમારા બધા વીડિયો જોઈ છી
@VarshabenPatel-lr6pu
@VarshabenPatel-lr6pu 24 күн бұрын
Patel ni dikari vah beta nice. Job
@ranjanbengoswami2648
@ranjanbengoswami2648 27 күн бұрын
Jay bholenath Ben 🙏🙏🙏
@manavbaraiya5223
@manavbaraiya5223 26 күн бұрын
લાખ લાખ વંદન કરું છું અમર મા
@Dhvaniyoutuber
@Dhvaniyoutuber 22 күн бұрын
Mne seva krvi gme che tmare kai madad ni jarur hoy to hu kri saku em chu hu amreli thi bolu chu didi
@aaradhya753
@aaradhya753 28 күн бұрын
Jay MAA Amar.🙏
@RasikDarji-ep7wx
@RasikDarji-ep7wx 28 күн бұрын
આજ સાચી સેવા છે ને આજ સાચો ધર્મ છે
@anilpatel985
@anilpatel985 27 күн бұрын
સીતારામ
@radhe_Krishna_12345
@radhe_Krishna_12345 12 күн бұрын
Aek sapnu hatu maru ke life ma aekvar salmankhan ne malvu che selibretine have aaje maru sapnu aekaj che ke jalpaben ne malvu che mare have no salman only jalpaben ne malvu chee pls
@vijaypithadiya3299
@vijaypithadiya3299 27 күн бұрын
માં પીઠડ પ્રતાપ હી કેવલમ
@manishpatel3703
@manishpatel3703 27 күн бұрын
Dhanya che ma tane chalu rakho hajar hathe thi lootava ram betho che
@devdip2292
@devdip2292 27 күн бұрын
Ben aava kalyug ma aa tamari seva amarma no avatar hoy tame to j thay aa kalyug chhe aama to koy potanani seva karva redy nhi to tame to ben koy sabdo nhi tamara darek vidio jov chhu
@GabhabahiGabha
@GabhabahiGabha 4 күн бұрын
Jay mataji jalpaben hu talaja taluka na kodiya gam thi jou su 3:51 Tamara video joi radvu Ave se Mane avu Kam karva vichar Ave ?😂😂😂
@user-yy8jz1jw3e
@user-yy8jz1jw3e 26 күн бұрын
Khavani bov takliph che
@ramajadav7376
@ramajadav7376 Күн бұрын
ખુબજ સરસ કામ સે..જલ્પાબેન ખરેખર ભગવન તેમને આવી જ શક્તિ આપે અને તમે આવા જ કામ કરતા રહો...અમેતો કોઈ ને કાય નથી આપી શકતા તમે આવા જ સરસ કામ કરતા રહો..તમને વંદન...
@shashikantbhimani5489
@shashikantbhimani5489 27 күн бұрын
SAT DAVIDAS AMAR DAVIDAS
@kuldiplalu9208
@kuldiplalu9208 27 күн бұрын
જય માં અમર જય શ્યામ બેન લાખ લાખ વંદન તમારી સેવાને બેન
@vijaypithadiya3299
@vijaypithadiya3299 27 күн бұрын
બેન માં અમર નો અવતાર 6o
@Drdineshthakor
@Drdineshthakor 27 күн бұрын
Voice Bahu srs chhe saport ni jarur chhe Ben ne
@rupaparayug4939
@rupaparayug4939 Күн бұрын
Jalpaben hu surat thi hetal Rupapara aa ben nu teacher banavanu sapnu aapde sathe mali ne puru karisu a ne monntesory no course karavi ne
@rupaparayug4939
@rupaparayug4939 Күн бұрын
Aava baheno ne surat ma bov saras kam mali jase packing & hot fix ma 10/12 hajar pagar aape che kai kam pade to mane pan seva no moko aapjo
@user-yy8jz1jw3e
@user-yy8jz1jw3e 26 күн бұрын
Tamaro nambar apo hu tamni sathe vat karavis
@jalpapatelsathisevagroup
@jalpapatelsathisevagroup 26 күн бұрын
99093 90909
@harshadvatiya2428
@harshadvatiya2428 27 күн бұрын
જય અમરમા
@hetalkhunti1568
@hetalkhunti1568 27 күн бұрын
Jay ma amar
@jalpapatelsathisevagroup
@jalpapatelsathisevagroup 27 күн бұрын
Jay maa amar
@aayushsakariya3779
@aayushsakariya3779 26 күн бұрын
Jay maa Amar
@jalpapatelsathisevagroup
@jalpapatelsathisevagroup 25 күн бұрын
Jay maa amar
@devugaming3983
@devugaming3983 28 күн бұрын
Jay ma amar🙏
THE POLICE TAKES ME! feat @PANDAGIRLOFFICIAL #shorts
00:31
PANDA BOI
Рет қаралды 23 МЛН
Always be more smart #shorts
00:32
Jin and Hattie
Рет қаралды 44 МЛН
МАМА И STANDOFF 2 😳 !FAKE GUN! #shorts
00:34
INNA SERG
Рет қаралды 4,3 МЛН
ROCK PAPER SCISSOR! (55 MLN SUBS!) feat @PANDAGIRLOFFICIAL #shorts
00:31
THE POLICE TAKES ME! feat @PANDAGIRLOFFICIAL #shorts
00:31
PANDA BOI
Рет қаралды 23 МЛН