Parshottam Rupala ની જીત બાદ Kshatriya Andolan વિશે Karansinh Chavda એ શું ખુલાસો કર્યો?

  Рет қаралды 61,233

BBC News Gujarati

BBC News Gujarati

Ай бұрын

#parshottamrupala #kshtriya #loksabhaelection2024 #rajkot
ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચા રાજકોટની બેઠક થઈ હતી. રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ જીત મેળવી છે. પરશોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ‘જૂના જમાનાના રાજવીઓ’ અંગેની ટિપ્પણીઓ અંગેનો વિવાદ ગુજરાતની લોકસભાની ચૂંટણીમાં મુદ્દો બન્યો હતો અને તેમના માફી માગવા છતાં ક્ષત્રિયો દ્વારા તેમનો વિરોધ કરાયો...
હવે રૂપાલા સામે રાજપૂતોનો આટલો વિરોધ હોવા છતાં તેમની લોકસભાની રાજકોટ બેઠક પરથી જીત કેમ થઈ? તથા અન્ય કારણોની ચર્ચા કરી રહ્યા છે તેજસ વૈદ્ય અને ક્ષત્રિય આગેવાન કરણસિંહ ચાવડા.
કૅમેરા - પવન જયસ્વાલ
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/channel/0029Vaaw...
Privacy Notice :
www.bbc.com/gujarati/articles...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gujarati​
Facebook : bit.ly/2nRrazj​
Instagram : bit.ly/2oE5W7S​
Twitter : bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Пікірлер: 242
@user-qk1lv6bh2k
@user-qk1lv6bh2k Ай бұрын
આપણા રાજપૂતો માં ક્ષત્રિયો માં કેટલાક લોકો અલગ જ રહ્યા જ્યારે પટેલો બધા એક થઈ ગયા તો આ બધાએ સમજવું જોઇએ કે આપણે આપણા સમાજ સાથે રહેવું જોઈએ નહીં તો કોઈ ઘર કે ઘાટ ના રહેવાના નથી આપણે અન્ય ની ગુલામી જ કરવી પડશે.
@golkokilaba7676
@golkokilaba7676 Ай бұрын
કરણસિંહ બાપુ સમાજ આપની સાથે છે
@pratapsinhgohil9057
@pratapsinhgohil9057 Ай бұрын
સમાજ સંકલન સમિતી ની સાથે છે
@safaleducation1653
@safaleducation1653 Ай бұрын
क्षत्रिय और हिन्दी विरोधी भाजपा को सबक सिखाया
@yograjsinhjadeja2569
@yograjsinhjadeja2569 Ай бұрын
गुजरात मां बीजेपी कांग्रेस सिवाय हवे एक अन्य प्रादेशिक राजकीय पार्टी हवे जरूरी छे
@HiteshsinhVaghela-tt5yi
@HiteshsinhVaghela-tt5yi Ай бұрын
Rajpa
@zalachandu1046
@zalachandu1046 Ай бұрын
મહિપતસિંહ બાપુ બનાવી સકે છે
@yograjsinhjadeja2569
@yograjsinhjadeja2569 Ай бұрын
@@zalachandu1046 right
@rajvee70singh33
@rajvee70singh33 Ай бұрын
રાષ્ટ્રવાદી જનલોક પાર્ટી ( સત્ય ) તૈયાર થઈ ગઈ જ છે 👍
@thakornagajiji7645
@thakornagajiji7645 Ай бұрын
🙏🙏હજુ જાગૃતિ લવવાની જરૂર છે 🙏🙏
@RAVIRAJSINHJIGOHIL-1800
@RAVIRAJSINHJIGOHIL-1800 Ай бұрын
ભાઈ અમારા સમાજે સમાજ માં ૯૫% મત પાળિયા સમાજ સાથે ઓન રેકોર્ડ જોય સકો છો
@kddholariya9
@kddholariya9 Ай бұрын
સત્ય સ્વીકારવું ખુબ અઘરું હોય છે રૂપાલાભાઈએ ક્ષત્રિયો ને એક કર્યા અને ક્ષત્રિયોએ પાટીદારો ને
@Ranbanka_Rathod7773
@Ranbanka_Rathod7773 Ай бұрын
રૂપાલા હવે સાઇડ લાઇન થસે મોદી ને હવે એના પગ પકડવા પડે છે સંસદ જોઈલો ન્યૂઝ nitish ane modi juna video ane અત્યારના 😂 રાજપૂત સમાજ દેશ આપવાવાળો સમાજ છે ભાઈ બીજા લોકોને એ સમજવું પડે ભાઈ
@pratapsinhgohil9057
@pratapsinhgohil9057 Ай бұрын
લડવું મહત્વ નુ છે હાર જીત બાજુની વાત છે અન્યાયની સામે લડતા રહેશું
@natubhaiapmc1652
@natubhaiapmc1652 Ай бұрын
જયહૉ જયહો
@mahendrajoshi1230
@mahendrajoshi1230 Ай бұрын
राजकोट __सीट में ईवीएम मशीन से चुनाव जीता गया है कि नही ईवीएम मशीन को चेक करने वाली कार्यवाही चुनाव आयोग से बोलो थोड़ा सा खर्च कर दूध का दूध हो जायेगा❤❤😂😂
@HiteshsinhVaghela-tt5yi
@HiteshsinhVaghela-tt5yi Ай бұрын
Right
@manharsinhvaghela8205
@manharsinhvaghela8205 Ай бұрын
🎉🎉🎉🎉 very nice 🎉🎉🎉🎉
@narsangjijadeja139
@narsangjijadeja139 Ай бұрын
જય ભવાની
@ghansyamsinhvaghela9159
@ghansyamsinhvaghela9159 Ай бұрын
🙏🌹🌹🪔👣🚩🏇🌹🌹🙏
@sureshbhaichauhan2313
@sureshbhaichauhan2313 Ай бұрын
હવે તો જીતી ગયો ભાઈ કે ફોર્મ નહિ ભર પછી કે રેલી નહીં કાઢે પછી બજારમાં નહીં નીકળે ક્યાંય ભાષણ નહીં કરે ચૂંટણી જીતશે નહીં પરિણામ આવે ત્યારે જોઈ લઈશું બધું થઈ ગયું ભાઈ જીતીન સાંસદ બની ગયા હવે દિલ્હી જાશે
@anjalibajadeja8532
@anjalibajadeja8532 Ай бұрын
દિલ્હી વાળા ની હાલત ગંભીર છે ભાઈ એ પરીણામ સામે જ છે તમારી બેન દિકરી ની વાત આવે ત્યારે તમે કરી બતાવજો એટલે આખા ગુજરાતમાં આનંદ થશે જે પરીણામ આવ્યું છે એ બધાની સામે જ છે ગુજરાત ના આંદોલન ના પડઘા ઉતર પ્રદેશ સુધી પહોંચ્યા છે હો જય રાજપુતાના
@Gkn23
@Gkn23 Ай бұрын
Rajput na mat badhey malya j chhe kesarganj, gonda, gorkhpur aa badhi seat par bjp j jityu chhe haryu yadv ane sc smaj ni seat par jema ayodhya motu example chhe jya sc na 30% ane muslim na16% mat chhe ane toy tya rajput chhella 10 varsh thi chutato pan tene aa vakhte sc samaj ne bov heran karyo to sc ae batadi didhu ane bhunday no haryo aetle rajput to modi ni hare j rahya chhe sivay rj
@SanjayPatel-xl7rk
@SanjayPatel-xl7rk Ай бұрын
​@@anjalibajadeja8532એ બીજા કારણો થી નુકસાન થયું છે, તમારો કોઈ ફર્ક પડ્યો જ નથી, હા બીજી બીજી વાતો કરિને મન મનાવી શકોછો,,,
@SanjayPatel-xl7rk
@SanjayPatel-xl7rk Ай бұрын
હવે ગુજરાત પક્ષ પ્રમુખ બને તો નવાઈ નથી,,,
@hematchavda2701
@hematchavda2701 Ай бұрын
ઈમા થોડુંક ધ્યાન દેવાનું છે.જે ઉથલ પાથલ થવાની હતી ઈ તો આખા ગુજરાતમાં ૨૫ લઈ ગયા તો હવે કાંવ. હાર સ્વીકારી લીધા સિવાય કાંઈ વિકલ્પ છે ? જય કાંધલી આઇ,જય ટભીયા રાઠોડ.જય વીર વચ્છરાજ.....
@vikramvagahela5057
@vikramvagahela5057 Ай бұрын
જય માતાજી બાપુ શ્રી આપણી સાથે હવે ખૂબ મજબૂતાઇ થી આપણી સાથે રહેવાનો છીએ કેમકે આ રીઝલ્ટ પછી વધું વિશ્વાસ રાખવા માટે તૈયાર છે જે સાથે નહતા તેવો પણ આવનારાં સમય માં સમાજ સાથે રેહવનો છીએ
@RanaYuvi
@RanaYuvi Ай бұрын
નારી અસ્મિતા નો મુદ્દો હતો ભાઈ
@ashoksinhzala5247
@ashoksinhzala5247 Ай бұрын
Good work
@sumitanand4564
@sumitanand4564 Ай бұрын
ખબર નહિ કે આ communnity કયી સદી માં જીવે છે...અલ્યા આખી કોમ્યુનિટી હારી રૂપાળા સામે
@HiteshsinhVaghela-tt5yi
@HiteshsinhVaghela-tt5yi Ай бұрын
પ.ધનની.ર.મત.રમી.ગ.યા
@PankajPatel-ob6er
@PankajPatel-ob6er Ай бұрын
બીબીસી ન્યૂઝ ચેનલ વાળા ભાઈ ઓ તથા બહેનો તમે અત્યારે હાલ પાકિસ્તાનમાં જઈને રૂપાલા નો ઓપનીથ પોલ માંગો તો તમારી ચેનલ ને સારી TRP મલશે 😂😂😂
@manharlalpanchal7547
@manharlalpanchal7547 Ай бұрын
હિન્દુ.. હિન્દુ.. ભાઈ. ભાઈ
@hematchavda2701
@hematchavda2701 Ай бұрын
હિન્દુ , ક્ષત્રિય ભાઈ ભાઈ.....❤🎉
@kurjibhaibaraiya9039
@kurjibhaibaraiya9039 Ай бұрын
હવે આ બધું પડતું મુકી કંઈક કામધંધે લાગો....
@anjalibajadeja8532
@anjalibajadeja8532 Ай бұрын
તમે તમારા ધંધો કરો ભાઈ તમારી બેન દીકરી પર વાત આવે ત્યારે ધંધાને વળગી રહેજો ૪૦૦ પાર નું સુરસુરિયું થય ગયું છે હવે
@tushalrajput5771
@tushalrajput5771 Ай бұрын
સમાજ સંકલન સમિતિ સાથે છે
@HiteshsinhVaghela-tt5yi
@HiteshsinhVaghela-tt5yi Ай бұрын
Jay.bhavani
@chandreshpadia544
@chandreshpadia544 Ай бұрын
Congres a rupiya apiyavhata
@bhaveshrathva1377
@bhaveshrathva1377 Ай бұрын
Am Bhai Congress ne kay leva Deva nathi, kadach BJP rupiya ape sant thay jav em kari.
@dr.amrutbhaipatel422
@dr.amrutbhaipatel422 Ай бұрын
મિયાં પડ્યા તોય તંગડી ઊંચી
@HiteshsinhVaghela-tt5yi
@HiteshsinhVaghela-tt5yi Ай бұрын
૬૨.હ.રા.વી.સે
@MBM156
@MBM156 Ай бұрын
તમારા અનામત આંદોલન માં જે ૧૪ લોકો એ પોતાના બલિદાન આપ્યાં પોલીસ ના માર ખાધો ને બરડા ઢીલા કરાવ્યા એ બધું બીજેપી સરકારે કરાવ્યું હતું તે છતાંય પટેલો બીજેપી જોડે વાંકા પડી જાય છે કેમ એવું? અમે તો નથી ભૂલવાના રૂપાલા ના બોલેલા ખરાબ સબ્દો ને અમે થોડા તમારા જેવા છીએ
@ratansinhbihola9981
@ratansinhbihola9981 Ай бұрын
Karansinh tamari shathe shiye satya mev jayte
@DahyabhaVijubhaVagelaDahyabhaV
@DahyabhaVijubhaVagelaDahyabhaV Ай бұрын
Jay higlaj maa Jay bhavani Jay rajputana
@pateldashrathbhai2055
@pateldashrathbhai2055 Ай бұрын
Bhai kya sudhi jati vad ma raheso Tamara j jaychano a rajavada kadhya se
@pateldashrathbhai2055
@pateldashrathbhai2055 Ай бұрын
Have patidaro Jem vikash ni vato karo
@janakpatel8618
@janakpatel8618 Ай бұрын
Tame kayae rajvi kutumba na chho bhai tame to dasi putra chho atle tame original xtriy chhoj nahi
@kaushiksinhrathod8174
@kaushiksinhrathod8174 Ай бұрын
સંકલન સમિતિની સાથે છીએ કરણસિંહ બાપુ જય માતાજી ⚔️⚔️
@vijaysinhsodha3233
@vijaysinhsodha3233 Ай бұрын
Jay Bhavani
@kalpeshpati9825
@kalpeshpati9825 Ай бұрын
BAPU HAVE KHAMAIYA KARO HAVE TO SVIKARO K AME SAMAJ SATHE RAJKARAN RAMYA KSHTRIY SAMAJ TAMANE OLKHI GAYO SE
@vikrambajak9458
@vikrambajak9458 Ай бұрын
Bhai tamare have koi party joinint karavi joi ae
@raghuvirshihvaghelaraghuvi8633
@raghuvirshihvaghelaraghuvi8633 Ай бұрын
Rupala.nay.modi.cha.na.kap.rakabi.dova.rakh.vano.cha
@HiteshsinhVaghela-tt5yi
@HiteshsinhVaghela-tt5yi Ай бұрын
U.p.mo.shu.thau
@kanubha1665
@kanubha1665 Ай бұрын
૪૦૦ પાર અને 5 લાખ ની લીડ ક્યાં ગઈ
@vinupatel7426
@vinupatel7426 Ай бұрын
Tame aam ne aam koik navu chalu rakho gujrat mathi aavti vidhan sabha rupala saheb ladvana che e gujrat maa CM pan finel che😂😂😂
@Rajput_lion_11
@Rajput_lion_11 Ай бұрын
Taro rupali cm bane ke pm beta amane Kai fark n pade
@kanubhaijadav4400
@kanubhaijadav4400 Ай бұрын
BBC representative can not understand ; Waste of time to teach him. Attitude looks doubtful.
@anilkhodada3768
@anilkhodada3768 Ай бұрын
હવે,પાસા,વળો,ભાઈ
@vishalkumarpatel8476
@vishalkumarpatel8476 Ай бұрын
Pela harava ni vaat hati😂😂lead ghatadva aandolan karyu hatu ??4.84 lakh vote a jitya have rehva do🙏🏽🙏🏽
@chandreshpadia544
@chandreshpadia544 Ай бұрын
Parsotamrupala jite gaya a sachu che
@vikrambajak9458
@vikrambajak9458 Ай бұрын
Rajkot Agnee kad mate su Karu
@mahipatsinhgohil
@mahipatsinhgohil Ай бұрын
1:39 1:41
@jishantpatel447
@jishantpatel447 Ай бұрын
Aane saharm avi joiye ana lidhe up ma loss gayo che amne haji kaya khabar che ke 2014 pehla kevi situation hati apda hindu lokp ni
@ashvinsinghbhadoriya429
@ashvinsinghbhadoriya429 Ай бұрын
U.p ma rajput samaj ne BJP ke khilaaf vot Kiya hai Jay bhavani 🚩
@natubhaikamani622
@natubhaikamani622 Ай бұрын
Ram janmbhumi ma badha nakhva Vada Congress ne majbut karvanu kamkari AME xtriy kevama saram aavvi joye bapu Sacha xatriye bjp ne mat aapya tame nay
@baraiyamansukhbhai8193
@baraiyamansukhbhai8193 Ай бұрын
કામ ધંધો કરો
@minalpatel1742
@minalpatel1742 Ай бұрын
Anand ma Su thayu
@HiteshsinhVaghela-tt5yi
@HiteshsinhVaghela-tt5yi Ай бұрын
Ayo dhy a.મો.શું. થ.u
@nationfirst625
@nationfirst625 Ай бұрын
​@@HiteshsinhVaghela-tt5yitu musalman ni pedas lage chhe
@rambhaiahir5306
@rambhaiahir5306 Ай бұрын
હવે તમે એક અલગ પાર્ટી ની રચના કરો તો સારૂ
@chandreshpadia544
@chandreshpadia544 Ай бұрын
Gujarat ma 15 sit congres 1 mali a takor na vote thi
@a.rvaghela
@a.rvaghela Ай бұрын
Karansinh bhai khub Abhinndan
@raghuvirshihvaghelaraghuvi8633
@raghuvirshihvaghelaraghuvi8633 Ай бұрын
Delhi.ma.ol.india.rajput.samealan.bolavanachi
@chandreshpadia544
@chandreshpadia544 Ай бұрын
4 lakh thibjitevgayavche
@natubhaiapmc1652
@natubhaiapmc1652 Ай бұрын
અદ્ભુત મીડયા ....
@golkokilaba7676
@golkokilaba7676 Ай бұрын
Jay bhavani Jay rajputana
@bjpuwar1333
@bjpuwar1333 Ай бұрын
❤❤❤❤ Jai Mataji
@snehthakkar2347
@snehthakkar2347 Ай бұрын
Bhai have lap muko Rupala e varamvar Mafi magi ane tame maf na karya enathi biji praja e khoble khoble mat aapi didha Bhul Manas thi thay mafi mage etle maf Kari devay
@hiteshmistry7691
@hiteshmistry7691 Ай бұрын
Tame j aakda ni vat karta ta 7-8 sit ni vat karta ta
@rajeshkalariya394
@rajeshkalariya394 Ай бұрын
Have to sanumana Besone rupala saheb Aavigaya
@sureshkatharani7133
@sureshkatharani7133 Ай бұрын
26 mathi 25. 26. Mathi 25. 26 mathi 25 lagbhag 10 thi 12 seat bjp horse
@HiteshPatel-pr2fs
@HiteshPatel-pr2fs Ай бұрын
Are ભાઈ કામ ધંધો કરો
@user-zq5hn8xi7l
@user-zq5hn8xi7l Ай бұрын
Taro baap jiti giyo he e jovanu he
@laxmansinhmahida1531
@laxmansinhmahida1531 Ай бұрын
Lakshmi Cinema Rajkot
@ASHOKKUMARPATEL-vf9oe
@ASHOKKUMARPATEL-vf9oe Ай бұрын
काँग्रेस की जय हो । लडत चालु रखो BJP को साफ करनी है😅😅😅😅
@ashokbhairajpara6835
@ashokbhairajpara6835 Ай бұрын
બાપુ હવે તો પાછા વલો🎉
@naransinhvaghela387
@naransinhvaghela387 Ай бұрын
बनाश कोठा पोंछ टकानो खेल राजस्थान की खुमारी थन्य वाद
@bhupatbhaiharaniya9397
@bhupatbhaiharaniya9397 Ай бұрын
મત્રી બને કે ન બને આપણે આરામ કરો ઉપાધી ઘરની કરો
@hareshbhaijoshi5337
@hareshbhaijoshi5337 Ай бұрын
एक बार आपको धारा से भी बनाना पड़ेगा
@harishchandra2079
@harishchandra2079 Ай бұрын
Aandolan na karne bjp vagaries prchare jiti gay prchar ni jarur na padi
@surendradarbar7466
@surendradarbar7466 Ай бұрын
Narendra Modi nahi rupala ne pm banavo vote ruapala ne vadhre maliya che😅😅😅😅
@patelyogeshyogesh9878
@patelyogeshyogesh9878 Ай бұрын
Bhai team samaj na upsc, gpsc ni tyari karta vidhyarthi mate kayak vichar Karo baki rajniti karvani chdo samaj sikshit hase to sasakt rasta nu Nirman these Jai Hind 🚩
@kirtisoni4139
@kirtisoni4139 Ай бұрын
Tay.tay.fees.
@user-bc4dl7xf2c
@user-bc4dl7xf2c Ай бұрын
આ ભાઈ ને ધારા સભ્ય બનાવી દયો
@jadishjambukiya3024
@jadishjambukiya3024 Ай бұрын
K. Patal ni vasti Gujarat 14 % j se. Kem amna c m.. Amn aj matri.. Bija kem nahi.. Have koy patal n matri banava j na joe a.. Cm pan bija ne j banava joe a
@MsAhir-si4zc
@MsAhir-si4zc Ай бұрын
હવે બસ કરો તો સારું
@hareshkalariya4601
@hareshkalariya4601 Ай бұрын
બાપુ હવે તો પાસા વળો
@SleepyCricketHelmet-hh9xn
@SleepyCricketHelmet-hh9xn Ай бұрын
😅😊😢
@SleepyCricketHelmet-hh9xn
@SleepyCricketHelmet-hh9xn Ай бұрын
Right
@sureshbhaimotka9232
@sureshbhaimotka9232 Ай бұрын
Tame bano mantri
@sumitanand4564
@sumitanand4564 Ай бұрын
પદમણી બાડી એ જોહર ના કર્યું
@dineshbhailaljibhai7687
@dineshbhailaljibhai7687 Ай бұрын
ક્ષત્રિયો સાથે કોઈ નથી એ તમારે સમજી જાવું જોઈએ
@raghuvirshihvaghelaraghuvi8633
@raghuvirshihvaghelaraghuvi8633 Ай бұрын
Rupalo.bolo
@nakumvallabh3596
@nakumvallabh3596 Ай бұрын
રામ રામ ભાઇ દેશ વિરોધી છે ભાઇ બહેનો આમાં અસ્મિતા આડીઆવતીનથીભાઇ બેન દીકરીઓ ને રોડે સડાવીને રાજકારણ લડયાછો ભાઇ ગમે તે ગોઠવો ભાઇ દેશનુઅહીત કર્યું છે તોપુમોટી છે પણ કારતુસ વગર ની પણ કર્મ કીસીકો છોડતા નય ભાઈ બહેનો જય દ્વારકાધીશ રામ રામ
@hareshbhaijoshi5337
@hareshbhaijoshi5337 Ай бұрын
अभी आराम करो वह छोड़ो खत्म हो गया सब
@kiritsinhrathod9657
@kiritsinhrathod9657 Ай бұрын
Pela ke ticket kpase Pchi ke Jitse nhi Hve ke am thase tem thase ksu n thayu Rupala jangi lead thi jitya Andolan nu sursuryu
@enthusiastlearner8404
@enthusiastlearner8404 Ай бұрын
Tane puchi ne mantri banave ? Jaychand.!!!
@ramabengopani6658
@ramabengopani6658 Ай бұрын
Pawar hoivto alag party bavi ne jiti ne batao to sacha
@Navinpatel91597
@Navinpatel91597 Ай бұрын
Kiransinh You Fail already.
@sureshkatharani7133
@sureshkatharani7133 Ай бұрын
Minister kor committe nakki karse
@kks8408
@kks8408 Ай бұрын
अरे भाई तमे कामयाब थया छो जाती वाद मा हिंन्दु हिंदु मा क्षत्रीय क्षत्रीय ना फाटा पाडवा मा बस ने
@chandreshpadia544
@chandreshpadia544 Ай бұрын
A nathak bandha kar
@Navinpatel91597
@Navinpatel91597 Ай бұрын
Karansinh Congress na hatha banya. Pan tamaru kashu upajayu nhi. Modi jindabad
@ishwarvadodaria2317
@ishwarvadodaria2317 Ай бұрын
Have to om shanti
@ashokbhaibhalodi392
@ashokbhaibhalodi392 Ай бұрын
કઈ બાજુ નો છે આ ભાઇ હવે તો પાછો વળીજા😂
@sureshkakadiya5497
@sureshkakadiya5497 Ай бұрын
Kotecadeno,6a
@ramabengopani6658
@ramabengopani6658 Ай бұрын
Gujarat nu bol kaka 7 sit jitvanu bolta ta chavada kaka bhundi har swikari lo kaka
@bhikhubhachudasama7083
@bhikhubhachudasama7083 Ай бұрын
Bhai. Modine. Teka vala kari digha rajputoye
@ramabengopani6658
@ramabengopani6658 Ай бұрын
Anand mato tamara haja hata to kem bhundi har thai
@rajvee70singh33
@rajvee70singh33 Ай бұрын
Badha gyaniyo je samaj ne tame hindutva bachavani vaat kari rahiya chho e samaj na hisabej aaje tame badha hindutva ni vato kari rahiya chho e na bhulo nagunavo, kshtriya Samaj tamara badha na pehla thij BJP no core voters chhe atle gyan devu jaruri bilkul nathij, aato BJP ne hava bharai gayi hati e kadhvani hati, pan sankalan samiti 36 se kul na kshtriyo ne ek nathi kari saki eni chuk thai chhe, ane sikshan ma sau thi pela kshtriyoj hata ane videsho ma pan kshtriyoj sauthi pela vasela chhe, 7/12 na utara ma badha na naam pan kshtriyo na lidhej chhe e pan na bhulvu joyi, desh ni sampatti ne nukshan karya vagar sisatbadhh rite aandolan chalavyu chhe, kshtriya samaj no ek pan manas aandolan na lidhe nathi maryo e pan na bhulavu joyi gyaanio, kshtriya samaj na lidhej aaje badha samajo hindutva ni vato kari rahiya chhe e ek pan samaje kshtriya samaj ne saath nathi aapyo e naguna panu kshtriya samaj kyarey nai bhule, atle nagunao modhu bandh rakhe e j yogya chhe
@pravinmakasana5882
@pravinmakasana5882 Ай бұрын
Bhai badha bhuli gaya se tu panbhuli jao
@shubhamsinhchavada6611
@shubhamsinhchavada6611 Ай бұрын
Rupala jindabad tame ranjit karocho
@gohilshakti2547
@gohilshakti2547 Ай бұрын
E je bane parsotam Rapala ne muki ne vat karo
@sureshkatharani7133
@sureshkatharani7133 Ай бұрын
Kabarj hati kabarj hati vah bau vah....
MISS CIRCLE STUDENTS BULLY ME!
00:12
Andreas Eskander
Рет қаралды 17 МЛН
A clash of kindness and indifference #shorts
00:17
Fabiosa Best Lifehacks
Рет қаралды 130 МЛН
Now THIS is entertainment! 🤣
00:59
America's Got Talent
Рет қаралды 40 МЛН
Пранк пошел не по плану…🥲
00:59
Саша Квашеная
Рет қаралды 6 МЛН
MISS CIRCLE STUDENTS BULLY ME!
00:12
Andreas Eskander
Рет қаралды 17 МЛН