પત્નીની જિદ પર પોતાનું બધું છોડી UK ગયેલા સુરતના ધનાઢ્ય પરિવારના યુવક સાથે આખરે શું થયું?

  Рет қаралды 294,706

I am Gujarat

I am Gujarat

Күн бұрын

વિદેશ ગયા પછી ઘણા લોકોની લાઈફ એકદમ બદલાઈ જાય છે. અમુક લોકો ત્યાં જઈને સફળ થાય છે, સારી કમાણી કરે છે અને મહેનત કરીને પોતાના સપનાં પૂરા કરે છે. જોકે, પોતાનું વતન છોડીને વિદેશની ધરતી પર જતાં બધા લોકો એટલા નસીબદાર નથી હોતા. પોતાની પત્ની સાથે યુકે ગયેલા સુરતના કેયૂર પટેલ સાથે પણ કંઈક એવું જ થયું કે જેનાથી ના માત્ર તેનું લગ્નજીવન પડી ભાંગ્યું, પરંતુ સાથે જ તેને લાખો રૂપિયા ગુમાવવાનો પણ વારો આવ્યો. કેયૂર પાસે પૈસાની કોઈ કમી નહોતી, સુરતમાં તેની ફેમિલીનો વેલ એસ્ટાબ્લિશ્ડ બિઝનેસ હતો અને તે વર્ષે-દહાડે લાખો રૂપિયાની કમાણી આરામથી કરી લેતો હતો. જોકે, કેયૂરની પત્ની કામિનીને કદાચ સુરતમાં રહીને સમાજના બંધન નડતા હતા અને તેને વિદેશ જઈને પોતાની લાઈફ મસ્તીથી જીવવી હતી. કેયૂર તેની પત્નીને એટલી ચાહતો હતો કે તેણે ક્યારેય તેની કોઈપણ ઈચ્છા પૂરી કરવામાં ના ન્હોતી પાડી. કામિની લક્ઝુરિયસ લાઈફ જીવવામાં માનતી હતી, પોતે પણ ખૂબ જ ભણેલી-ગણેલી હતી અને સુરતમાં એક પ્રાઈવેટ બેંકમાં જોબ કરી સારૂં કમાતી પણ હતી.. પરંતુ તેને સુરતમાં રહેવા કરતાં બસ ગમે તેમ કરીને વિદેશ જવું હતું. ૨૦૧૭માં કેયૂર અને કામિનીના લગ્ન થયા હતા, તેમની મેરેજ લાઈફ પણ ખૂબ જ સારી ચાલતી હતી, પરણ્યા પછી તેઓ હનિમૂન માટે બાલિ ગયા હતા અને દુનિયાનું એવું કોઈ સુખ નહોતું કે જે કેયૂરે કામિનીને ના આપ્યું હોય, પરંતુ મેરેજના એકાદ વર્ષ બાદ કામિનીએ વિદેશ જવાની જિદ પકડી હતી. શરૂઆતમાં તો કેયૂર તેના માટે જરાય તૈયાર નહોતો, પણ આ જ બાબતે બંને વચ્ચે ક્યારેક ઝઘડો પણ થઈ જતો અને આખરે કામિનીની જિદ આગળ ઝૂકીને કેયૂરે તેની સાથે વિદેશ જવાનું નક્કી કર્યું હતું પરંતુ તેને ખબર નહોતી કે વિદેશની ધરતી પર પગ મૂકતા જ તેની આખી લાઈફ આડા પાટે ચઢી જવાની છે. આખરે સુરતમાં લાખો રૂપિયાની કમાણી અને પોતાની ફેમિલીને છોડીને પત્ની સાથે યુકે ગયેલા કેયૂર સાથે શું થયું અને હાલ તે કઈ સ્થિતિમાં જીવી રહ્યો છે તેની ચોંકાવનારી કહાની જોઈશું આ વિડીયોમાં.
ડાઉનલોડ કરો IamGujaratની App અને રહો અપડેટ
એન્ડ્રોઈડ ફોન માટે: play.google.co...
આઈફોન માટે: apps.apple.com...

Пікірлер: 141
@ranjanathakkar9746
@ranjanathakkar9746 Жыл бұрын
મૂખૅ કેયૂર એ યૂ કે મા શું કામ પડયો છે જયારે કામિની સાથે કંઈ લેવા દેવા નથી તો પોતાના વડિલો સાથે રહી ને બીજું કંઈ જોઈ લેવું જોઈએ વડીલો ના મન ે શાંતિ મળે પણ આજ કાલ લગભગ બધા કેયૂર જ છે આવી કામિની ઓ પાછળ આધળા થઈ ને મા બાપ નો બુઢાપો બગાડે છે એમના મન ને શાંતિ નથી આપતા છેલ્લા 10વરસ મા છોકરી ઓ ના ઉપાડા ખૂબ વધી ગયા છે અને છતાં છોકરા એવી છોકરી ઓ પાછળજ પૂછડું હલાવ્યા કરે છે જેટલું છોકરી ઓ માટે કરે છે એટલું જો માતા પિતા માટે કરે તો એમના આશીર્વાદ થી ખૂબ સુખી થાય પણ આવી બે પૈસા ની છોકરીઓ સામે એમને માતા પિતા ની કંઈજ કિમત નથી ઠોકર ખાધા પછી પણસુધરતા નથી અને પોતે ને પરિવાર પૈસા હોવા છતાં સુખી નથી હોતા બધી દિકરી ઓ કંઈ ખરાબ નથી હોતી પણ આ બધું સાભળી ને બહુ જ દુઃખ થાય છે એ છોકરી ઓ સામે પરિવાર કંઈજ કિમત નથી રાખતા પસ્તાવો થાય ત્યારે બહુ મોડુ થઈ જાય છે હવે છોકરી ઓ જેમ ટ્રેન્ડ બદલાવ્યો છે એમ છોકરા પણ બદલે તો સંસાર સુખી રહે ખોટાં બૈરી પાછળ લટુડા પટુડા ન થતાં પહેલા થીજ પોતાનું એનું અને પરિવાર નું માન જાળવવું જોઈએ તો બધા જ સરસ જીવન જીવી શકે પણ પહેલ કોણ કરશે??.??????
@smitpatel4328
@smitpatel4328 11 ай бұрын
True
@balkrishnamistry3469
@balkrishnamistry3469 Жыл бұрын
આટલો મોટો ધંધો મૂકી ને પરદેશ મા મજુરી કરવા જાય તે એક નંબર નો બેવકૂફ કહેવાય
@pubggame7258
@pubggame7258 11 ай бұрын
laadki chakar babu bhaiya
@kaushikchauhan
@kaushikchauhan 11 ай бұрын
Ava ghana badha chhe bhai😅
@chetanchunara7796
@chetanchunara7796 11 ай бұрын
Aama bhai no vaak nathi vadhu padto vishvas ane lagan jivan bachavva mate ....
@amitaiyer7167
@amitaiyer7167 11 ай бұрын
He is not very educated.
@modiyakailash5376
@modiyakailash5376 26 күн бұрын
Ha sachi vat 6 aatlu badhu aadhalu pan m thavay
@sam_7_777
@sam_7_777 11 ай бұрын
Hu pote 2 year Abroad rahi ne aavyo chu pn 100 vaat ni 1 vaat kav.....2 Rotli ochi khavani pn aapdu India Saru...India best che...
@rajnirajni4824
@rajnirajni4824 Жыл бұрын
શુ ખબર કે તેના અફેર લગ્ન પહેલા પણ હોઈ અને કેયુર નો ઉપીયોગ કરી વર્ષ દિવસ માં જાળ ફેલાવી હોય?
@manojbariyamanojbariya4876
@manojbariyamanojbariya4876 Жыл бұрын
કેયુ બચી ગયો એજ મોટી વાત છે
@hamiranirajesh6234
@hamiranirajesh6234 11 ай бұрын
આને કામીની નય કમીની કહેવાય
@zindalaash1092
@zindalaash1092 11 ай бұрын
👍🏻👍🏻😂😂😂😂😂
@harshadondhia5925
@harshadondhia5925 11 ай бұрын
કેયુર એ શા માટે યુકેમાં રહેવું જોઈએ. સુરત માં આટલી મોટી જાયોજલાલી છે.
@meherbanu6085
@meherbanu6085 11 ай бұрын
કોઈ ને ખબર નથી તો તમને કેવી રીતે પડી?☺️
@nilamnilam9618
@nilamnilam9618 11 ай бұрын
Same question….aaj sudhi koine khbr padva didhi j nathi to tamne kya thi padi…
@vidhipatel9045
@vidhipatel9045 Жыл бұрын
Beti ko Padhavo Likhavo ki jagah Patni ko Padhavo Likhavo ke liye videsh le javoge to aesa hi hoga 😂😂😂
@ArvindPateluk
@ArvindPateluk Жыл бұрын
यू.के. माँ काम करवा माटे वर्क परमिट लेवानी ज़रूर नथी बल्क़े यूके माँ वर्क परमिट सिस्टम छेज नहीं.
@maxgeanus4217
@maxgeanus4217 11 ай бұрын
A Bhai kalpnik story bnave che
@virat_1855
@virat_1855 11 ай бұрын
Vah bhagan vah su tamari lila
@urjanews1234
@urjanews1234 28 күн бұрын
आज की दुनिया में किसी भी चीज पर हमारा हक नहीं है चाहे वह हमारी बीवी हो या हमारे बच्चे कोई हमारा नहीं है करके ही जीवन में आगे बढ़ना चाहिए
@firojasaleh3523
@firojasaleh3523 11 ай бұрын
aa bdhu sachu che bro...
@rajnirajni4824
@rajnirajni4824 Жыл бұрын
Garib ghrni chhokri ona sapna aetla khtarnak hoy che ke..... Bhada ni rkhat sari
@rppatel1643
@rppatel1643 Жыл бұрын
આજની એકતા કપૂર ની મોટાભાગની સિરિયલો આવીજ હોય છે.
@oceanapps3994
@oceanapps3994 11 ай бұрын
એકતા કપૂર જેવા જ સમાજ ની પથારી ફેરવી છે
@sagarpatelvlogs560
@sagarpatelvlogs560 Жыл бұрын
Kaamini nai kmini nikdi ..
@nimeshgadhavi1636
@nimeshgadhavi1636 11 ай бұрын
NObody forced him to come to the UK and working for 9 to 12 hours a day is a very normal thing in the UK.. so don't exaggerate the issues...
@falgunipatel326
@falgunipatel326 Жыл бұрын
Keyure kamini ne padti muki ne india j aavi javu joie Navi savar sathe parent sathe to rahi ne dukh halvu thay, paise thi to sukhi che 🙏🙏
@urvipatel7736
@urvipatel7736 Жыл бұрын
Sud
@sandip_dayani4715
@sandip_dayani4715 Жыл бұрын
Sachi vaat che mara bhai ... navi savar ni sharuvaat karvi joiye
@gordhanbhaigohel9094
@gordhanbhaigohel9094 11 ай бұрын
​@@urvipatel7736àà su
@ArvindPateluk
@ArvindPateluk Жыл бұрын
મહિનાના સાડા ત્રણ હજાર પાઉંડ વૅરહાઉસમાં કામ કર​વાના? ઉંઠા શું કામ ભણાવો છો? આટલો પગાર વૅરહાઉસમાં કામ કર​વાવાળાનો ન હોય્. હું પણ યુ.કે.માં છેલ્લા ૩૯ વરસથી રહું છું.
@dhruvdesaiuk3908
@dhruvdesaiuk3908 Жыл бұрын
Ha bhai hu pan vicharto hato
@ArvindPateluk
@ArvindPateluk Жыл бұрын
@@dhruvdesaiuk3908 thanks for your reaction.
@ArvindPateluk
@ArvindPateluk Жыл бұрын
@@dhruvdesaiuk3908 યુકે માં ક્યાં રહો છો?
@nitinkerai
@nitinkerai Жыл бұрын
atlo pagar na hoy
@dhruvdesaiuk3908
@dhruvdesaiuk3908 Жыл бұрын
Hu Leicester ma Church mare potani shop che bhai balaji fashion Loughborough road
@palvd
@palvd 3 ай бұрын
Haa
@Irfanhusain1991
@Irfanhusain1991 11 ай бұрын
No doubt our country is best to live for happy life
@dhruvmewada5985
@dhruvmewada5985 7 ай бұрын
ડિવોર્સ પછી કેમ કેયુર uk માં મજૂરી કરવા ગીયો એ સમઝ માં નથી આવતું 😂😂😂😂😡
@alpamadhav7345
@alpamadhav7345 11 ай бұрын
Barabar che badha ne videsh javana upada avya che...India best che
@nitinpatel7263
@nitinpatel7263 Ай бұрын
કામીનિ એટલે.. કામીનિ..હો
@parekhkavya3828
@parekhkavya3828 11 ай бұрын
Aavu gents sathe BV ochhu thay chhe ,,, pn Ladies sathe dar bija ghar ma tmne aa jivan malse ,,,, 😢,,,,, aa rite ketliye ladies fasai jay chhe pachhi ene potana ghar k sasre k samaj kyay jagya nathi malti ,,,, 😢😢😢😢 emni bhi story bare Lavo......
@anjumkhatri8443
@anjumkhatri8443 11 ай бұрын
short ma bhi waat kari sakati hati bhai mara bow laambo video che 😢
@vc184adhub7
@vc184adhub7 11 ай бұрын
Osm script Writing.......
@Royal_collection118
@Royal_collection118 Жыл бұрын
😦😦😦
@Anushkaagarwal-yv3qf
@Anushkaagarwal-yv3qf 11 ай бұрын
Maza agayaa Mai ne bi ek ladke ka Dil toda hai 😂😂😂😂😂😂😂😂
@dharm.1881
@dharm.1881 11 ай бұрын
Anushka ab mere se Dil laga lo ❤️💞 send me your number 😊
@ashokkunvardia
@ashokkunvardia 11 ай бұрын
This very true,there are hundreds of examples here in U.K. because they wanted to come uk, and After coming here is very different from their thought
@taslimstatusandquotes7239
@taslimstatusandquotes7239 11 ай бұрын
keyur brother come back to India
@harishunagar1410
@harishunagar1410 11 ай бұрын
Bhai atla lamba video na hoi... Saav navra manas pase j 20 minute no time hoi...
@ashishkataracardioboy9832
@ashishkataracardioboy9832 11 ай бұрын
કામિની કમીની થઇ ગઈ
@Krish-xc6wc
@Krish-xc6wc 11 ай бұрын
Have to khabar padi Gai ne , ke kamini nu affair che koi jode.
@maxgeanus4217
@maxgeanus4217 11 ай бұрын
A bhai nu bov manvu nahi kalpanik story banave che..
@Ssp833
@Ssp833 11 ай бұрын
Kaamini is kamini😅 I feel sad for keyur
@geetavansiya3376
@geetavansiya3376 6 күн бұрын
Videsh ma kamvala n male....6 person ni seva kon kare
@karannavani7554
@karannavani7554 Жыл бұрын
Trust is a big thing je bahuj vicharine karvano
@pravinmakasana5882
@pravinmakasana5882 11 ай бұрын
Vinas kale viparit budhi
@ChiragPatel-st7px
@ChiragPatel-st7px Жыл бұрын
Khandani 6okro kahevay and 6okri mate to words jano j Cho ene karyu e su kahevay?
@nitinkumarpatel8342
@nitinkumarpatel8342 7 ай бұрын
Aa,pan,ek,prakarni,sevaj,chhe,jethi,ketlaye,loko,barbad,thata,bachavi,shkay,apno,khub,khub,dhanyawad,apnu,bhaluthay,evi,prabhu,prathna,
@kishor35
@kishor35 Жыл бұрын
Abroad gaya pachhi darek women aouj kare che,te nature thi change thiyi jay che,hu aaje separation ma chu, mare sathe pan aauj banyu,
@pankaj5733
@pankaj5733 11 ай бұрын
story banaye li chhe
@vishnusinhchavda4737
@vishnusinhchavda4737 11 ай бұрын
😢
@ip2877
@ip2877 Жыл бұрын
Luteri Dulhan.
@user-kn9wo2dq3v
@user-kn9wo2dq3v 10 ай бұрын
Visal patel Devan pura mehesana
@jaygosalia8774
@jaygosalia8774 11 ай бұрын
Keyyr should come to Surat now. It's baseless to stay in UK
@rNineteenthcentury
@rNineteenthcentury Жыл бұрын
Bhai, aa badhi stories tu to nathi banavto ne? You tube rating mate?
@jitendradavda5554
@jitendradavda5554 11 ай бұрын
20 mints is too much to explain this story..
@Anushkaagarwal-yv3qf
@Anushkaagarwal-yv3qf 11 ай бұрын
😂😂😂😂😂😂😂 good 👍😂😂😂😂😂😂😂😂😂😂😂gays keyur 😂😂😂😂😂
@iamrahulkatariya
@iamrahulkatariya 11 ай бұрын
કેયૂર આ વાત કોઈ ને નથી કરી તો તમને અફેર વાળી વાત ની ખબર કેમ પડી ?
@kishor35
@kishor35 Жыл бұрын
Bhai wife na truste ane depend tarike abroad na jao,
@harmeshyadav6693
@harmeshyadav6693 11 ай бұрын
in nutshell Keyur was wrong because he has to work and stay where he comfortable instead of going UK , He can listen his wife but not for very major decision , And good news here that because of this incident he could leave Kamini and make his self free from her - I would suggest every young man Please don't blind your self when any critical decision will be taken , when you are taking decision you should be emotional free and don't blindly trust on others telling . You have to use your mind and understand would be right and wrong . At last Keyur should come to India - He should not live there even if he has good business in Surat
@mansukhswami6685
@mansukhswami6685 19 күн бұрын
Potana karmo na fal che bhai
@user-kn9wo2dq3v
@user-kn9wo2dq3v 10 ай бұрын
Police fire Karo 3000.karod.no.malikse1.family1karod60.lakh.lahese
@chiragjajoo780
@chiragjajoo780 11 ай бұрын
It's all fault of keyur....he must come back to surat
@taherajemani2759
@taherajemani2759 Жыл бұрын
Ke yun ni bhul chhe ene koi ne nathi kidhu k Kamini ne bija sathe affair chhe
@tikhimani4912
@tikhimani4912 29 күн бұрын
GAP GOLA CHHE.DON' T VEST TIME
@nitinkumarpatel8342
@nitinkumarpatel8342 7 ай бұрын
Jidagi,narakjHioin,shodhsho,to,jindgi,to,barbad,thavanij,pachhi,nokarnij,jindagi,samjilevanibhai,
@Bangahajimusa-de7fs
@Bangahajimusa-de7fs 10 ай бұрын
Kansaksan.vedeo.batao
@Anushkaagarwal-yv3qf
@Anushkaagarwal-yv3qf 11 ай бұрын
Kamini to kaman gari bani gayi 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@dharm.1881
@dharm.1881 11 ай бұрын
Tum bhi ban jao meri kaman gari😂😂😂meri Kamini 😘Anushka💙💜
@hinapatel5558
@hinapatel5558 Жыл бұрын
Hathe kari ne jivan bagadyu
@jashibenfulaji9760
@jashibenfulaji9760 11 ай бұрын
કેટલાય યુવકો પરદેશમાં હેરાનપરેશાન થઇ ને રહેછે
@user-op2fl1ne1d
@user-op2fl1ne1d 11 ай бұрын
Vinash kale viprit budhhi.....
@parulparmar4414
@parulparmar4414 Жыл бұрын
Aa move ke siryal ma story hoy je chupavi rakhe ne key ni aavu lage baki india ma aavi vat mota avaje badha ne key aavu che aanu janave aa murkha kevay je kidhu ni aena ghare ma
@panktislifestyle2354
@panktislifestyle2354 5 ай бұрын
This is my story. But culprit is boy and not girl.
@harkishannakar7369
@harkishannakar7369 11 ай бұрын
Hu Africa chu 1 month Thayo aaviyo chu pan aaya gamtu nathi ane favtu nathi 3 divas pachi India jav chu...pela karjo hato ane aaya aavi ne karjo vadhiyo pan 100 vaat ni 1 vaat India jevi mja kyay nathi ...me vichariyu bhale karjo vadhe pan aaya revu nathi ...
@digitalentertainment4120
@digitalentertainment4120 11 ай бұрын
Amathi shu sikhai Chokaravo? 😄😄😄😄 Chokario atle dora vagar ne gay jevi, koi pan mohalla ma gussi jai ane loko dohi dohi ne kadi muke to pan bija mohala jai j pachi. atle to apda BAAP-DADA pagal nata ke restrictions rakhta hai women par. -1st of all, jenu bairyu jo bahu hosyar/educated hoi ane beautiful hoi to to vidash javu na joiea. videsh ma mota mota joie ne beautiful chokario na moma pani avi j jai che bhai, pachi bhale ne 10 varas ke pachi janam thi prem hoi. - Hoshyar bairyu kaddi lavu lai, je bahu hosyar hoi e tamne pan chodu banavi jai time ave tyre. -Videsh ma je divas e khabar pade ke thodi pan gandh ave ke bairu bija jode bistar garam kari rahiu che to kai bolia vagar jo tame ana dependand hoi to ane tamara depandand karu hosyari thi, pragnat kari do ane India farva jai avaia thodo time kari ne India jai visa cancle kari kadi pachu jai na sakai tavi stithi kari do. - ane jo gussa ma Keyurbhai jevi bhul thai jai to kadi baira par bharoso na karai. Chokri ne jaat ke aaj-kal prem, vishvas, vafadari ma koi rash nathi. Bus divas e moj-maja ane ratre moto "i". - Baira na mobile ma tracking devis nakhi devu jethi ana mobile ne darak update tamne madti rahe ane khabar pan na pade. avi j kai vastu mari jode pan thai chuki che, hu ane mari wife banne UK maa j madia ta ane banne India thi but chokario aaj kal CHODU banava ma 1st number hoi che, aaj kal chokario aaj dhando kare che, specially VIDESH jai ne. Nava nava gamta hoi che. Main ghana badha examples joia che, ane baddha ma chokario j amna pati ne chodu banavati hoi che.......aa che aaj ne nari....... ATLE MITRO, EDUCATED/BAHU HOSHYAR WIFE bhulma pan na lavi. JAY BHARAT
@firojasaleh3523
@firojasaleh3523 Жыл бұрын
bdha feck vi...
@geetagodhaniya4042
@geetagodhaniya4042 11 ай бұрын
Brabar thyu keyur sathe smart heroin jevi goti moh hto rupari no tyare avu thyu na koy samaniy goti hot to na that
@pankaj5733
@pankaj5733 11 ай бұрын
koi bussiness man bussiness chhodine jayaj nahi ,ane biji vat ,chhokario atyare aena jevo education valo chhokaro pasand kare chhe ,aetle khoti story' banaveli chhe
@shrutijani132
@shrutijani132 Жыл бұрын
Peli bhul e k pote rupiya na dam pr potane thi vdhu budhishali vyakti ne lagna kriya ... ne ha ma ha kri
@pragnesh960
@pragnesh960 11 ай бұрын
Keyur bayalo kahevay
@vnm435
@vnm435 11 ай бұрын
Kem bhai badah jents bar modhu marva jay tya koi ne kem koi vandho nathi Surat ma to dar 5 kilometre ma ak spa che tya kon jay che
@arunasomeshwar1150
@arunasomeshwar1150 10 ай бұрын
Aane kahevay aa bail mujhe maar
@Lalioffical7930
@Lalioffical7930 7 ай бұрын
Patel ni j story lage jaji
@vivekbhavsar8758
@vivekbhavsar8758 11 ай бұрын
Keyur e koine aa afair ni vat kri nthi kri aaj din sudhi to p6i tmne kmni khbr pdi 🧐
@sagarbhatt5857
@sagarbhatt5857 5 ай бұрын
Aa badha ma dar vakte patel ej km hoy cheb😂😂
@krishicomputers
@krishicomputers 8 ай бұрын
E manasnu name hun aawa gents ladis lokone bo fasawe che
@alpeshpanchal1127
@alpeshpanchal1127 28 күн бұрын
Kamini is kaminiiiiii
@juzarnododiya455
@juzarnododiya455 11 ай бұрын
Gujarat ma kay kam nathi beroj gar che bhukh maroche
@harvey2733
@harvey2733 11 ай бұрын
kamini a paisa maate j marriage krela keyur sathe...ane aa dobo hji UK ma rahe che ana karta Surat aavi javu joiye
@ncr4648
@ncr4648 11 ай бұрын
haahaaa atli moti lambi story haahaa 😂
@ashvinvavadiya7935
@ashvinvavadiya7935 11 ай бұрын
Tamne loko ne foreign related koi POSITIVE video banavata nathi aavdatu ???? Khali TRP Pan dhyan na aapo.
@dhmavani11
@dhmavani11 Жыл бұрын
Keyur did mistake he has to expose her why he not told atleast his perents... about kamini's affair with other person...
@user-kv3cm2dg1b
@user-kv3cm2dg1b 3 ай бұрын
ghanta jevi story banavi
@meetpatel6541
@meetpatel6541 11 ай бұрын
Koi ni personal life aavi rite discuss na karo bhai aa bahujj khoti vaat che tamari pan vaat ek divas koi aavi jj rite karse
@sandip_dayani4715
@sandip_dayani4715 Жыл бұрын
Keyue mc manas kevay Aene shanti thi surat avi javu joiye and business grow karvo joiye Gaddas sathe relationship nay
@vidhipatel9045
@vidhipatel9045 Жыл бұрын
Surat aavi ne su business karase patni na kevathi gam thi city ma ane city thi videsh janara chelle divorce thay che 😂😂😂
@ghanshyamtrivedi8788
@ghanshyamtrivedi8788 Жыл бұрын
Aaj.kal.to.rojnu.thayu.......potane..j..khbar.na.hoy.to.......
@Mansi_patel523
@Mansi_patel523 11 ай бұрын
Wow 😂 👏congratulations khubsurti joi hase toj avu thay luxurious life... 🤣🐒 kamini... Hu to kauchhu hajuye aawa chhora fasai... 😖🤡
@himpatel5213
@himpatel5213 11 ай бұрын
આ વીડિયો... શોર્ટ માં પણ પતાવી શકાયો હોત....😡 જાગો ગ્રાહક જાગો...🙏
@arjunupadhyay2995
@arjunupadhyay2995 11 ай бұрын
Bairu badli nakhay videsh javana badle 🤣🤣🤣🤣
The Joker kisses Harley Quinn underwater!#Harley Quinn #joker
00:49
Harley Quinn with the Joker
Рет қаралды 19 МЛН
Glow Stick Secret Pt.4 😱 #shorts
00:35
Mr DegrEE
Рет қаралды 10 МЛН
Люблю детей 💕💕💕🥰 #aminkavitaminka #aminokka #miminka #дети
00:24
Аминка Витаминка
Рет қаралды 532 М.