ફટ ભુંડા દારુડિયા | Fat Bhunda Darudiya | Nayna Thakor | Gujarati New Song 2024 | 4K Video

  Рет қаралды 259,710

Jhankar Music Gujarati HD

Jhankar Music Gujarati HD

17 күн бұрын

Jhankar Music Gujarati HD Presenting Latest Video Song Of ફટ ભુંડા દારુડિયા - Fat Bhunda Darudiya Sung by Nayna Thakor & Penned by Sovanji Thakor & Music Directed by Vijay Dabi Starring : Vahto Village Boy, Bharti Thakor & Directed by Prakash Vadhasar, Naresh Patani ‪@JhankarMusicGujaratiHD‬
" ફટ ભુંડા દારુડિયા _નયના ઠાકોર "
𝐅𝐨𝐫 𝐑𝐞𝐞𝐥𝐬: 𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 𝐋𝐢𝐧𝐤 : / 1833045490477803
𝐋𝐢𝐬𝐭𝐞𝐧 𝐚𝐧𝐝 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐒𝐨𝐧𝐠 𝐨𝐧 : 🎶
♪ 𝐈 𝐓𝐮𝐧𝐞𝐬: shorturl.at/87zJx
♪ 𝐉𝐢𝐨 𝐒𝐚𝐚𝐯𝐧: shorturl.at/GJmve
♪ 𝐖𝐲𝐧𝐤: wynk.in/u/957TkARn3
♪ 𝐒𝐩𝐨𝐭𝐢𝐟𝐲: shorturl.at/hzUxs
♪ 𝐆𝐚𝐚𝐧𝐚: shorturl.at/GWHQ0
♪ 𝐀𝐦𝐚𝐳𝐨𝐧 𝐌𝐮𝐬𝐢𝐜: shorturl.at/Qa4QB
♪ 𝐘𝐨𝐮𝐓𝐮𝐛𝐞 𝐌𝐮𝐬𝐢𝐜: shorturl.at/7djDF
♪ 𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 𝐑𝐞𝐞𝐥𝐬: / 1833045490477803
♪ 𝐀𝐩𝐩𝐥𝐞 𝐌𝐮𝐬𝐢𝐜: / fat-bhunda-darudiya-si...
🎶 𝐀𝐮𝐝𝐢𝐨 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬 :
♪ Song : Fat Bhunda Darudiya
♪ Singer : Nayna Thakor
♪ Lyrics : Sovanji Thakor
♪ Music : Vijay Dabhi
♪ Recording : D.M.Studio - Bhildi
🎬 𝐅𝐮𝐥𝐥 𝐕𝐢𝐝𝐞𝐨 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬 :
♪ Produce by : Maarss Movies And Music
♪ Project by : Vikram Abluva
♪ Director : Prakash Vadhasar, Naresh Patani
♪ Star Cast : Vahto Village Boy, Bharti Thakor
♪ Co Artist : Kalpesh Pancholi
♪ D.O.P & Editor : Naresh Patani
♪ Colour DI : Naresh Patani
♪ Production : Mahi Production - Patan
♪ Makeup : Bhoomi Raval
♪ Sp Thanks : Alkesh Abluva,Vikramji Ramnagar
♪ Design : Vat Digital
♪ Genre : Gujarati Folk Song
♪ Music Label : Jhankar Music
-------------------------
📝 𝐋𝐲𝐫𝐢𝐜𝐬: Gujarati
હે મજુરી કરાઈ મારી નાખી ફટ ભુંડા દારુડીયા
હે લાય માં તારી ભડકે બળુ ફટ ભુંડા દારુડીયા
હે લમણે મારા તુ લખાણો ફટ ભુંડા દારુડીયા
હે કામ ઘનધો કઈ કરતો નથી ફટભુંડા દારુડિયા
હે કડલા વેચાયા તે મારા રે પગના
ચૂડલા વેચાયા તે મારા રે હાથના
હે ઘર માં ખાવા દાણા નથી ફટ ભુંડા દારુડિયા
હે મજુરી કરાઈ મારી નાખી ફટ ભુંડા દારુડિયા ...
હો પરણા પેલા તો વાતો મોટી કરતોતો
રાણી થઈ રાજ કરીશ એવુ કેતોતો
હો શેર માંથી મળવા ગામડે આવતોતો
નાયે ધોયે તો ઉજળો રેતોતો
હે ભોળવી ફસાવી તે ભોળી પારેવડી
કકડેશે આજ મારી ઓતેડી
હે વિધો હતો વેચી ખાધો ફટ ભુંડા દારુડિયા
હે મજુરી કરાઈ મારી નાખી ફટ ભુંડા દારુડિયા...
હો વેલા ઊઠી ને જઈ તું પીઠે રે બેહતો
પીવા હારુ તુ ટાપાટીયા રે કરતો
હો ઘર માં તો હળી ભાગી કટકો ના કરતો
પીઠા વાળા ની હવે વેઠો તુ કરતો
હો હાંજ પડે ને તું આવતો ડોલતો
ગારા માં ગોથા રે ખાતો
હે જીંદગી કરી ઝેર મારી ફટ ભુંડા દારુડિયા
હે મજુરી કરાઈ મારી નાખી ફટ ભુંડા દારુડિયા ...
📝 𝐋𝐲𝐫𝐢𝐜𝐬: English
He Majuri Karai Mari Nakhi Fat Bhunda Darudiya
He Lay Ma Tari Bhadke Balu Fat Bhunda Darudiya
He Lamne Mara Tu Lakhano Fat Bhunda Darudiya
He Kam Dandho Kai kart Nathi Fat Bhunda Darudiya
He Kadla Vechaya Te Mara Re Pagna
Chudala Vechaya Te Mara Re Hathna
He Ghara Ma Khava Dana Nathi Fat Bhunda Darudiya
He Majuri Karai Mari Nakhi Fat Bhunda Darudiya
Ho Parna Pela To Vato Moti Kartoto
Rani Thai Raj Karish Aevu Ketoto
Ho Sher Mathi Malva Gamde Aavtoto
Naye Dhoye To Ujalo Retoto
He Bholavi Fasavi Te Bholi Parevadi
Kakdeshe Aaj Mari Aotedi
He Vidho Hato Vechi Khadho Fat Bhunda Darudiya
He Majuri Karai Mari Nakhi Fat Bhunda Darudiya
Ho Vela Uthi Ne Jai Tu Pithe Re Behto
Piva Haru Tu Tapatiya Re karto
Ho Ghar Ma To Hali Bhagi katko Na Karto
Pitha Vala Ni Tu Have Vetho Tu karto
Ho Hanj Pade Ne Tu Aavto Dolto
Gara Ma Gotha Re Khato
He Jindgi Kari Zer Mari Fat Bhunda Darudiya
He Majuri Karai Mari Nakhi Fat Bhunda Darudiya
-----------------------------
#fatbhundadarudiya #naynathakor #newgujaratisong #gujarativideosong #gujaratigeet #sovanjithakor #vijaydabhi #vahtovillageboy #bhartithakor #jhankarmusicgujaratihd
fat_bhunda_darudiya
nayna_ thakor
nayna_ thakor_new_ song
nayna_ thakor_ songs
new_ song_ nayna_ thakor
nayna_ thakor_ new_fat_bhunda_darudiya
nayna_ thakor_ gujarati_ song_fat_bhunda_darudiya
nayna_ thakor_gujarati_ song_ 2024
nayna_ thakor_new_song_2024
@𝐉𝐡𝐚𝐧𝐤𝐚𝐫 𝐌𝐮𝐬𝐢𝐜 𝐆𝐮𝐣𝐚𝐫𝐚𝐭𝐢 𝐇𝐃
𝐒𝐮𝐛𝐬𝐜𝐫𝐢𝐛𝐞 𝐨𝐮𝐫 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥▶️
/ @jhankarmusicgujaratihd
𝐋𝐢𝐤𝐞 - 𝐒𝐡𝐚𝐫𝐞 - 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐮𝐬 𝐨𝐧 :
►KZfaq : / @jhankarmusicbhajanbhakti
►Facebook : / jhankarmusicgujarati. .
►Twitter : / music_jhankar...​
►Instagram : / jhankarmusicgujarati .
JHANKAR MUSIC GUJARATI HD
LIKE | SHARE | COMMENT | SUBSCRIBE
Thank for Watching

Пікірлер: 208
@jaybahucharsounddeodar9147
@jaybahucharsounddeodar9147 14 күн бұрын
હાં વાહતા ભાઈ
@VipulThakor-ns3kf
@VipulThakor-ns3kf 14 күн бұрын
વાહ રે વાહ નયના બેન ઓઢવા થી‌ વિપુલ ઠાકોર તરફથી ફુલ સપોટ જય સિકોતર માં ❤
@Gujarati_Status_King143
@Gujarati_Status_King143 16 сағат бұрын
તમને તો બનાવતા ના આવડે સોગ ❤️❤️ફટભુડા સોગ નથી સારું લાગતું
@naynathakorlive4657
@naynathakorlive4657 14 күн бұрын
સરસ નયના બેન સુપર ગીત
@SanjayRathod_official
@SanjayRathod_official Күн бұрын
બધું વેચી નાખિયું પણ મકાન બાકી છે 😂આપી ડો ભૂરા ને 😂😂
@gujrati14
@gujrati14 14 күн бұрын
Vahta Bhai ni એક્ટિંગ જોરદાર સે બૂમ પડાઈ દીધી❤
@Thakorjayanti234
@Thakorjayanti234 19 сағат бұрын
પચ્ચાસ ની ત્રણ 😂😂
@rkindian2699
@rkindian2699 Күн бұрын
સમાજ ને સંદેશ આપતું સોન્ગ ચે
@rathodganesh1409
@rathodganesh1409 Күн бұрын
વાહ વાહ નયનાબેન સિલોટીયાથી રાઠોડ ગણેશ તરફથી ફુલ સપોર્ટ
@vanabhaithakor9900
@vanabhaithakor9900 Күн бұрын
વનરાજ, ભીલડીયા,
@AshvinbhaiThakor-mp1jj
@AshvinbhaiThakor-mp1jj 14 сағат бұрын
વાહ નયના એન્ડ અમરા જી 😅😊
@user-st8gc6rz9t
@user-st8gc6rz9t 21 сағат бұрын
K.t ઠાકોર તરફથી ફૂલ સપોર્ટ 🎉🎉🎉🎉🎉
@chotilanichamunda-nb2gt
@chotilanichamunda-nb2gt 9 сағат бұрын
Ha Bhai ni Aekting ha
@amittadvi7098
@amittadvi7098 21 сағат бұрын
લાયા લાયા ભાઈ શું વાત છે..🕊️😇🤪
@mr.chamundavala4874
@mr.chamundavala4874 14 күн бұрын
Boom havaj 👍
@RK_MUSIC_STAR__6419
@RK_MUSIC_STAR__6419 14 күн бұрын
સુપર સોન્ગ નયના ઠાકોર & વાહતા વાદી સુપર ડુપર
@aryanvaghela-us7wf
@aryanvaghela-us7wf 9 сағат бұрын
ગુડ સોંગ
@DineshThakor-v4e
@DineshThakor-v4e 12 сағат бұрын
Ha vahata bhai moj
@thakormanjilakhaji-
@thakormanjilakhaji- 14 күн бұрын
jay mataji first coment ❤❤❤
@bharatbharat9095
@bharatbharat9095 14 күн бұрын
કેવુ લાગ્યુ સોંગ..❤❤❤
Dikari Ghare Maa Parona | Nayna Thakor, Chandu Raval | Gujarati New Song | 4K Video
9:54
Looks realistic #tiktok
00:22
Анастасия Тарасова
Рет қаралды 71 МЛН
LOVE LETTER - POPPY PLAYTIME CHAPTER 3 | GH'S ANIMATION
00:15
When You Get Ran Over By A Car...
00:15
Jojo Sim
Рет қаралды 20 МЛН
Dil No Dhabkaro | Kaushik Bharwad| Latest Gujarati Non Stop Love Songs 2023
11:22
Kaushik Bharwad Official
Рет қаралды 9 МЛН
Looks realistic #tiktok
00:22
Анастасия Тарасова
Рет қаралды 71 МЛН