No video

Pitrudosh mathi mukti mate na jano sastrokt upay

  Рет қаралды 5,954

JAY BHAGWAN {Praful Pandya}

JAY BHAGWAN {Praful Pandya}

2 жыл бұрын

Praful Pandya Presents...
માત્ર એક શ્લોકથી પ્રાપ્ત થશે પિતૃકૃપા
વૈભવ , સંપત્તિ અને સંતાનપ્રાપ્તિ કરાવે છે પિતૃદેવતા
પિતૃઓનું શ્રાદ્ધ કરતી વખતે શ્લોક બોલવો
નિત્ય દેવસેવામાં પિતૃશાંતિ માટે શ્લોકનો જાપ કરવો
"ૐ દેવતાભ્યઃ પિતૃભ્ય શ્ચમહાયોગિભ્ય એવચ
નમઃ સ્વાધાયૈ સ્વાહાયૈ નિત્યમેવ નમોસ્તુતે"
સમસ્ત દેવીદેવતાઓ હું તમને નમસ્કાર કરુ છુ
પિતૃદેવતા અને મહાયોગિનીઓને વંદન કરવા
ત્રણ વખત આ શ્લોક બોલવો
"પૂરતઃ સર્વ દેવાશ્ય પશ્ચિમે ચ માનવા
ઉત્તરે ઋષિતિર્થાનિ દક્ષિણે પિતશ્ચ તથા"
પૂૂર્વ દિશામાં છે દેવતાઓનો વાસ
દક્ષિણ દિશામાં હોય છે પૂર્વજોનો વાસ
પિતૃઓનાં ફોટા દક્ષિણ દિશામાં લગાવવા
સુખડનો હાર પિતૃઓને પહેરાવવો
પિતૃઓને તર્જની આંગળીથી તિલક કરવુ
પિતૃઓને સફેદ રંગનાં પુષ્પ અર્પણ કરવા
માલતી , જુહી, ચંપો , મોગરાનું પુષ્પ છે શ્રેષ્ઠ
તુલસીનાં પાનથી પિતૃઓ થાય છે પ્રસન્ન
કદમ્બ , કેવડો , બિલિપત્ર , લાલ અને કાળા પુુષ્પ
પિતૃઓને ક્યારેય અર્પણ ન કરવા
નાની ઉંમરમાં જ ધર્મશાસ્ત્રોનું ગૂઢ જ્ઞાન ધરાવતા પ્રફુલભાઈ પંડયાને અનેક એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યા છે. સંપૂર્ણ સાયન્ટીફીક વાસ્તુ શાસ્ત્ર એનાલીસીસ એવોર્ડ, ઈન્ટરનેશનલ એસ્ટ્રો અવોર્ડ, સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્રારા કર્મકાંડ એવોર્ડ તેમને પ્રાપ્ત થયો છે. ઉપરાંત વર્ષ 2017માં શ્રીલંકા અને નેપાળ અંતર્ગત શ્રીલંકા નવરત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.. સાથે જ શિક્ષા ભુષણ એવોર્ડ, મલેશિયાથી લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ પ્રાપ્ત થયો છે. વર્ષ 2018 દરમિયાન 1થી 13 સપ્ટેમ્બર સુધી કૈલાશ માનસરોવરમાં પ્રફુલભાઈએ લઘુરુદ્ર યજ્ઞ કરાવ્યો હતો..તે એક મહત્વની સિદ્ધિ ગણાય છે. તો ગુરુજી દ્વારા આંતરરાષ્ટ્રીય કક્ષાએ યોજાયેલ અને ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલ ઈન્ટરનેશનલ એસ્ટ્રો ફાઉન્ડેશનમાં 6 થી 8 માર્ચ , 2020 દરમ્યાન ભાગ લઈને ગુજરાતનું નામ વિશ્વકક્ષાએ રોશન કર્યુ હતુ.. તો આમ યુવાવસ્થામાં જ ગુરુજી પ્રફુલ્લભાઈ પંડ્યાએ અનેક સોપાનો સર કર્યા છે, અને તેમનુ આ જ જ્ઞાન આજે સામાન્ય લોકોને સાંસારિક દુખો અને આપત્તિઓમાં માર્ગદર્શન આપવામાં સહાય કરે છે.
Prafulbhai Pandya, who had a keen knowledge of theology at an early age, has also been awarded many awards. He has received the Complete Scientific Vastu Shastra Analysis Award, International Astro Award, Ritual Award by the All Gujarat Brahmo Samaj. In the year 2017, Sri Lanka Navratna Award was given under Sri Lanka and Nepal. Also, Shiksha Bhushan Award, Lifetime Achievement Award has been received from Malaysia.
Tag:
#Gurujiprafulbhaipandya
#prafulpandya #astrologer
#knowlegeofvastu
#omjyotishkaryalay
#basaurdukhnahi
#pitrudosh
#sradh
#pitru sradha
#pitru krupa
#pitru run
#pitru mukti
#narayan bali
#marjan
#tarpan
#naag bali
#pitru shanti
#mrutyu
#dan
#sarva pitru sradh
#pitru
#sradha
#pind dan
#pitru pooja

Пікірлер
❌Разве такое возможно? #story
01:00
Кэри Найс
Рет қаралды 3,7 МЛН
Running With Bigger And Bigger Feastables
00:17
MrBeast
Рет қаралды 164 МЛН
Zombie Boy Saved My Life 💚
00:29
Alan Chikin Chow
Рет қаралды 28 МЛН
❌Разве такое возможно? #story
01:00
Кэри Найс
Рет қаралды 3,7 МЛН