No video

Poonam gondaliya Interview And Biography-Poonam gondaliya sathe mulakat 4k

  Рет қаралды 571,573

Vijay Jotva Journalist

Vijay Jotva Journalist

Күн бұрын

#interviewwithpunamgondaliya #surilosamvadpoonamgondaliya
LIKE || SUBSCRIBE || SHARE || COMMENT
Title :-પૂનમ ગોંડલીયા સાથે મુલાકાત -અને સુરીલો સંવાદ
Singer :-poonam gondaliya
Song :-
Interview With song
(01)-vachan sambhari vela
(02)-nandal leriyu re
(03)-manjira sitar mirabai
(04)-nagar me jogi Aya
(05)-Lil pila tara neja farake
(06)-Lagan git saanj padi jalar vaagi
(07)-Nachhi le rang morala
Producer:-Vijay Jotva (Ahir)
Live Recording :-Vijay jotva -Journalist
Studio :-Studio bhajanDhara
All copyright :- Bhajansantvani.com (Bhajan Santvani Media Group)
આમારી 'ભજન સંતવાણી' ટીમે ગુજરાતના ખુણે ખુણે થી લોકસાહીત્યના વિવિધ પ્રકારના કાર્યક્રમો ભેગા કરીને નીચેની એપ્લીકેશનો મા મુકેલા છે આ એપ્લીકેશનો લીંક નીચે આપેલી છે
આ તમામ એપ્લીકેશનો ચોકકસ ડાઉનલોડ કરજો..
(1)ભજનધામ bit.ly/2mgLHZp
(2)ઉત્સવ ગુજરાત bit.ly/2mkxgUk
(3)સંતવાણી mp3 bit.ly/2juaKWp
Facebook :- / bhajandhammedia
WebSite :-bhajansantvani....
This channel upload by all list of gujarati singer
KINJAL DAVE jignesh kaviraj, geeta rabari gita rabari ,vijay suvada ,kajal maheriya,asha kareliya,shital thakor ,rakesh thakor,rakesh barot,jignesh kaviraj gujarati Allbum song
tejal thakor,teena rabari ,devngi patel,tejal barot etc
#interviewpoonamgondaliya #punam gondaliyasathemulakat
#poonamgondaliyasathesurilosamvad #biographypoonamgondaliya
gujarati song bhajan poonam gondaliya
santvani punam gondaliya
poonam gondaliya hindi song
gujarati bhajan santvani poonam gondaliya
bholenath bhajan punam gondaliya
shiv bhajan poonam gondaliya

Пікірлер: 265
@user-fv9ou2le4c
@user-fv9ou2le4c 2 ай бұрын
🎉देवी पुनम गोडलीय🎉 जय श्री राधे कुषण🎉
@natvarvaghela1553
@natvarvaghela1553 4 жыл бұрын
વાહ પુનમબેન વાહ ખુબ સરસ સ્વભાવ.અને ગાયકી ધનય છે તને...વૈરાગી રાગણી ખુબ સરસ લાગે છે તમારા જેવુ ગાવુ ધણુ મુસ્કેલ છે ...જય માતાજી
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 4 жыл бұрын
ધન્યવાદ
@rajeshbarad850
@rajeshbarad850 4 жыл бұрын
પુનમ બેન અમારા કોડીનાર વિસ્તાર નુ ગૌરવ છે આપનો પણ ખૂબ આભાર વિજય ભાઈ
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 4 жыл бұрын
આભાર ભાઈ
@user-fv9ou2le4c
@user-fv9ou2le4c 2 ай бұрын
❤लेरीयु अघूरु गवोछो🎉
@user-gt7yp5fk5v
@user-gt7yp5fk5v 4 жыл бұрын
વિજય ભાઈ રામદાસ બાપુ ની મુલાકાત લેવી જરૂરી છે
@user-fv9ou2le4c
@user-fv9ou2le4c 2 ай бұрын
❤पुनम तमी अघुरु गवोछो तुम पुनमजी❤
@subhashvandur9805
@subhashvandur9805 4 жыл бұрын
વાહ મારી બેન પૂનમ ગોડલયા બઉ આગળ થાય ભારત દેસ નુ ગૌરવ છે
@khumanshihmahida653
@khumanshihmahida653 3 жыл бұрын
ખુબ ખુબ આભાર વિજયભાઈ આપે પુનમબહેન ગોંડલીયા નો પરિચય કરાવ્યો એ બદલ ઘન્યવાદ
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 3 жыл бұрын
ધન્યવાદ
@khumanshihmahida653
@khumanshihmahida653 3 жыл бұрын
@@VijayJotvaJournalist વાહ વિજયભાઈ આપે મારી ટિપ્પણી ને ધ્યાનમાં લીધી એ બદલ આભાર
@natvarvaghela1553
@natvarvaghela1553 4 жыл бұрын
વિજયભાઇ ખુબ સરસ..પુનમબેન નુ ઇન્ટરીયુ અમને ખુબજ ગમ્યુ જય.માતાજી.
@user-sf1hg6pk6q
@user-sf1hg6pk6q Ай бұрын
Vaha ben vaah jordar gayki se
@subhashvandur9805
@subhashvandur9805 4 жыл бұрын
ભગવાન ના આશીર્વાદ તમને જિંદગી ભાર રહેશે મારી બેન
@lgjadeja4135
@lgjadeja4135 4 жыл бұрын
बहोत खुब पूनम बेन सफलता के बावजूद आप जमीन से जुड़ी हुई हैं यही भजन का प्रभाव है इश्वर आपको लंबी उम्र दें
@ashvinjalu6098
@ashvinjalu6098 4 жыл бұрын
વાહ ખુબ સરસ પુનમબેન જય મુરલીધર વીજયભાઇ
@dhruvbhatt5775
@dhruvbhatt5775 4 жыл бұрын
Wah Ben khub saras Jay somnath, thanks vijay Bhai
@gabbarback5700
@gabbarback5700 4 жыл бұрын
સર આપનો ખૂબ ખૂબ આભાર સર વાહહહહહહહહ બેન મજા આવી ગઈ જય મારા રામદેવપીર
@indianfarmarindianfarmar5701
@indianfarmarindianfarmar5701 2 жыл бұрын
વાહ સોરઠ નું રતન ધન્ય છે
@vipulvasava5488
@vipulvasava5488 Жыл бұрын
ખુબ સરસ... પૂનમજી ના સંઘર્ષ ની વાતો સાંભળવા મળી... આભાર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@user-fv9ou2le4c
@user-fv9ou2le4c 4 ай бұрын
🎉पुनम थाडु केसो तुम देवीजी🎉
@njj167
@njj167 2 жыл бұрын
બેન આપ ને માતાજી ખૂબ પ્રગતિ આપે એજ પ્રાથના ... આપ ના માતાપિતા ને વંદન ... જય માતાજી
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 2 жыл бұрын
જય માતાજી
@sadiyadipak3402
@sadiyadipak3402 4 жыл бұрын
Super Gujarat musical sur punam godaliya ne lakho salam 👍👌🙋‍♂️Sadiya dipak porabadar
@purohitrahul6948
@purohitrahul6948 4 жыл бұрын
Shivranjni my fevorite super super
@ramapatel7305
@ramapatel7305 3 жыл бұрын
V Good Singing. 😌 👍👍👍👌👌🙏thanks
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 3 жыл бұрын
So nice of you
@rohitzalaofficial9138
@rohitzalaofficial9138 2 жыл бұрын
Jay Ramdav pir
@natvarvaghela1553
@natvarvaghela1553 4 жыл бұрын
તમે આપણા જુના કવીયૉ ને યાદ કરયા એજ તમારી મહાનતા.છે..બેન..તમને.આશીરવાદ છે
@dabhiarvindbhai3234
@dabhiarvindbhai3234 4 жыл бұрын
Jay somnath Punam Ben Sadhutva,sanskruti,bhajan,ane des nu gaurav Chho aap🙏
@laljimajithiya3471
@laljimajithiya3471 4 жыл бұрын
Ben poonamben tamane khob khob vandan Jay Somnath
@natvarvaghela1553
@natvarvaghela1553 4 жыл бұрын
ભાઇ શ્રી વિજયભાઇ બેન શ્રી પુનમ.ને.વારે વારે સાંભળવા નુ મન થાઇ અને બેન નૉ વિવેક લાગણી રદયની ભાવના અને માયાળુ સ્વભાવ અને ખાસ તૉ પરીવાર ને હમેશા સાથે રાખી ને આગળ વધતા એવા બેન શ્રી પુનમ ને લાખ લાખ વંદન અમે બેન પુનમ ને રદય થી એક સંત જેવૉ આત્મા સમજી ને અમારી લાગણી વ્યકત કરીયે છીયે ભાવના .એન..વાધેલા..એન .યુ વાધેલા .સૉલા.અમદાવાદ..જયજય ગરવી ગુજરાત
@maheshbhaigohil5607
@maheshbhaigohil5607 Жыл бұрын
વાહ
@gajarambhand7936
@gajarambhand7936 3 жыл бұрын
Me Rajasthan thi ak Teacher chhu Punam Ben tame super thi uper chho. Tamara sanskaro ne salute chho Ben. Tamara jevi sanskari beti me aaj sudhi Nathi joyi really. 🌹🙏🌹
@PdSosa-ey7or
@PdSosa-ey7or 4 жыл бұрын
હા મોજ હા કોડીનાર નું ગવરવ. પૂનમ બેન ગોંડલીયા કોડીનાર વાળા like કરો .
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 4 жыл бұрын
moj
@yashpalchhaiya329
@yashpalchhaiya329 4 жыл бұрын
Punam Ben gondaliya vah Ben khubaj saras jay murlidhar jay mataji
@user-cb3my6zt3w
@user-cb3my6zt3w 4 жыл бұрын
વાહ વિજયભાઈ તમારી ચેનલ દ્વારા અમને પણ દરેક કલાકાર નો પરિચય સાંભળવા મળે છે....તે બદલ આભાર
@altafmeer7077
@altafmeer7077 4 жыл бұрын
M
@jaymahakal7288
@jaymahakal7288 4 жыл бұрын
Vah ajaybhsi saras
@jaychaudhari_._
@jaychaudhari_._ Жыл бұрын
Great Poonam Gondaliya ji 🎉
@thakoramarat2101
@thakoramarat2101 4 жыл бұрын
🌹🙏ગુજરાત નુ ગૌરવ🙏🌹
@kishorbhaiprajapati2655
@kishorbhaiprajapati2655 Жыл бұрын
Super intervew
@j.k.rabari2420
@j.k.rabari2420 4 жыл бұрын
સરસ કલાકાર છે બેન
@kantidalvadi1005
@kantidalvadi1005 3 жыл бұрын
વાહ જોરદાર ઈનટરયુ 🙏🙏🏼સાવ સાચી વાત છે પુનમ બેન સ્ત્રીના હ્દય પર ભાર હોય છે સ્ત્રી તરીકે નો 🇮🇳🤔 ભજન ની વાતો સાંભળ નાની મજા આવી
@hetalbachauhan232
@hetalbachauhan232 4 жыл бұрын
Thank you vijaybhia and poonamben to do this
@amarutkatara7294
@amarutkatara7294 4 жыл бұрын
Y
@user-fv9ou2le4c
@user-fv9ou2le4c 2 ай бұрын
❤पुज्य देवी पुनम राम राम जी❤केसे हो तुम
@harshadpatel7593
@harshadpatel7593 4 жыл бұрын
પૂનમ બેન ને મારા જય ગુરુ મહારાજ 🙏💐 આપના જેવી મહાન આત્મા ઓ જ આપણી ઉજળી ધરોહર ને સાચવી રાખેલ છે. આપના ભજન માં ખૂબ મોજ આવે છે. પૂનમ બેન ને ખૂબ ખૂબ ધન્યવાદ 💐💐💐
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 4 жыл бұрын
Saachi vaat chhe
@purohitrahul6948
@purohitrahul6948 4 жыл бұрын
Poonam ben tamara jeva koi kalakar j nathi joya ..ek dam super..sur pn bov mast
@natvarvaghela1553
@natvarvaghela1553 4 жыл бұрын
વિજયભાઇ ખરેખર બેન શ્રી પુનમબેન ની પૉતાના પરીવાર ની લાગણી આપણા જુના કવીયૉ પરત્યે નૉ પ્રેમ..અને વિજયભાઇ ખરેખર એમની ગાયકી માજ ઇશ્રરે લાગણીના સુર મુકેલા છે ધન્ય છે બેન તમને ..ખુબજ.આગળ વધૉ..અમારી..પ્રાથના..અને વિજયભાઇ તમને પણ ધનયછે કે બેન શ્રી આવા સરસ ગાયક સાથે સાથે પૉતાના પરીવાર પરતયે પ્રેમ ખુબજ.મરયાદા..સાથે.સુંદર.વિશાર.ના.આવા.સારા.કલાકારૉ.ની.અમને.તમારા.દવારા..અમને.સાંભળવા મળે ધન્યવાદ.જયજય.ગરવી.ગુજરાત..
@sureshbharvadgamara3916
@sureshbharvadgamara3916 4 жыл бұрын
Wah poonamben
@DharmendrasinhVlogs
@DharmendrasinhVlogs 4 жыл бұрын
Vaah Vaah Poonamben....! તમારી જીભલડી પર સાક્ષાત સરસ્વતી બેઠા છે.... નમન છે મારા તમને....!
@samatgagaliya9335
@samatgagaliya9335 4 жыл бұрын
સાણથલી દરબાર વાર્તાકાર પુંજા વાળા સાહેબ ની મુલાકાત લેજો
@skdamor9529
@skdamor9529 3 жыл бұрын
સામગ્રી દરબાર વાર્તાકાર પુજા વાળા વિશે જરુર મુલાકાત લ્યો વિજયભાઈ
@arunaenterprises2758
@arunaenterprises2758 Жыл бұрын
અમે તમને રાજસ્થાનથી જોઈ રહ્યા છીએ. હે.. એવા વચન હમ્ભારી જાડેજા જાગજો રે... વાહ પુનમ બેન અમને તમારો અવાજ ખરેખર ગમ્યો. ભગવાનની કૃપાથી તમે જીવનમાં ખૂબ પ્રગતિ કરો. જય જય ગરવી ગુજરાત
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist Жыл бұрын
જય જય ગરવી ગુજરાત
@ramnibhaigondaliya4810
@ramnibhaigondaliya4810 4 жыл бұрын
Jay bholanath poonam ben Gondaliya
@bhaveskumar7942
@bhaveskumar7942 2 жыл бұрын
Vah vah punam gondaliya su tamara avajama bovaj filing chhe Vah vah 🙏🙏🙏
@BhaylalPasaya-rg2xj
@BhaylalPasaya-rg2xj Жыл бұрын
જય માતાજી વિજય ભાઇ રામ રામ ભાઇ
@kishorbhaiprajapati2655
@kishorbhaiprajapati2655 Жыл бұрын
Best intervew
@mlchhansiya8473
@mlchhansiya8473 2 жыл бұрын
वाह वाह पूनम ben वाह
@tabla_player_umang_3668
@tabla_player_umang_3668 4 жыл бұрын
Vah punam ben vah👌
@MrKarshanbarad
@MrKarshanbarad 4 жыл бұрын
OM NAMO NARAYAN.....JAY SIYARAM....JAY SOMNATH
@piyushraval1163
@piyushraval1163 4 жыл бұрын
विजय भाइ,,,, पुनमबेन पासे हनुमान चालीसा बहुत सारी गाइ छे
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 4 жыл бұрын
sachi vat
@SundhaMusicB
@SundhaMusicB 4 жыл бұрын
Radhe radhe
@dineshbarot942
@dineshbarot942 2 ай бұрын
🙏Jay Mataji🙏
@likhmidasstudio
@likhmidasstudio 4 жыл бұрын
સરસ પૂનમ ગોસ્વામી ગોંડલીયા
@narsinvirmotar7154
@narsinvirmotar7154 4 жыл бұрын
May Favright Singer Poonam Gondaliya
@skdamor9529
@skdamor9529 3 жыл бұрын
વાહ ખૂબજ સરસ પૂનમબેન ગોંડલીયા , દાદા સોમનાથ મહાદેવ તો ભોળિયો ભોળાનાથ શિવજી એમના ઉપર જે શ્રદ્ધા રાખે છે એને ટોચ ઉપર લઈ જાય છે અને આપને અનુભવ છે તો ભોળાનાથ શિવજી ના ભજનો ખૂબજ રજૂ કરજો દરેક પ્રોગ્રામ માં.
@ramanbhaiprajapati3693
@ramanbhaiprajapati3693 4 жыл бұрын
Vah poonam ji vah mast song nice
@dilipgohil8207
@dilipgohil8207 4 жыл бұрын
Ha..... jay ho santvani Amara malak nu gharenu punam bene leriyu gayu te kareda mara sasara nu gam se Khub saras vijay bhai Ramdasji gondaliya ni mulakat lyo ane 3.4 bhag thava dyo tamtamare Jay girnari
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 4 жыл бұрын
Ramdas nu levanu j che
@devrajgadhavi9351
@devrajgadhavi9351 3 жыл бұрын
કુ
@dabhinaresh6627
@dabhinaresh6627 4 жыл бұрын
લેડિઝ વોઇસ મા પૂનમ બેન સૌથી ઉચ્ચ સે
@kalpeshsolanki7611
@kalpeshsolanki7611 4 жыл бұрын
Punam. Ben. Supar.
@parvingoswami8836
@parvingoswami8836 4 жыл бұрын
હરસુખગીરી બાપુ ગોસ્વામી રામદાશજી ગોંડલીયા ની મુલાકાત કરો વિજય ભાઈ 🙏
@nikhildanidhariya4749
@nikhildanidhariya4749 4 жыл бұрын
Jay Ho Santvani. Jay Siyaram Jay Ho Punamben Jay Ho Sadhu Samaj Sat Devidas Jay Siyaram
@vejanandjogal7609
@vejanandjogal7609 4 жыл бұрын
Punm Ben jay Sri krisna
@skthakor4002
@skthakor4002 4 жыл бұрын
Bass have mari jindagi ma akj mahan kalakar chhe poonam ben 🙏🙏🙏🙏
@rajpaljadeja1351
@rajpaljadeja1351 4 жыл бұрын
Khub saras Punam Ben Jay mataji
@rohitmakwana7640
@rohitmakwana7640 4 жыл бұрын
My fevrite Singer .. super'b voice....
@user-fv9ou2le4c
@user-fv9ou2le4c 4 ай бұрын
🎉देवी पुनमजी🎉घन्यवाद🎉किन्तु पुनम शब्द कहथी🎉अतेहे कह शब्द समायछे कहो तुम
@user-gt7yp5fk5v
@user-gt7yp5fk5v 4 жыл бұрын
વિજય ભાઈ ખુબ ખુબ આભાર વાલા
@deganvagh5242
@deganvagh5242 4 жыл бұрын
Super
@nayaksureshsargambandhimat8395
@nayaksureshsargambandhimat8395 4 жыл бұрын
vah poonam ben
@ashishjadav9274
@ashishjadav9274 4 жыл бұрын
જય હો સંતવાણી ખબ સરસ અવાજ પુનમબેન માં સરસવંતી સદાય ની માટે આપના સુર મા સાથ આપે આ ચેનલ નો ખુબખુબ આભાર જય હો
@jayshanidevram7748
@jayshanidevram7748 4 жыл бұрын
Ashish jadav good song punam Ben great
@saktirabarioffice.6047
@saktirabarioffice.6047 3 жыл бұрын
Jay mahadev
@kishorbhaiprajapati2655
@kishorbhaiprajapati2655 Жыл бұрын
Wonderful
@bharatkotadiya2017
@bharatkotadiya2017 4 жыл бұрын
વાહ ધરતી ના રત્નો... ધન્ય છે પૂનમબેન આભાર વિજયભાઈ..
@hiteshbharvad4077
@hiteshbharvad4077 4 жыл бұрын
L
@rajinbhaikubavat2807
@rajinbhaikubavat2807 4 жыл бұрын
L0p0plllpllllPl0
@krenishjesadia3382
@krenishjesadia3382 3 жыл бұрын
0
@kishorbhaiprajapati2655
@kishorbhaiprajapati2655 Жыл бұрын
Very good
@vishalAmreli
@vishalAmreli Жыл бұрын
Poonam ben j gujrat nu ghrenu kevay❤🙏🏻🙏🏻👍🏻😊 Baki geetadi ne kunjudi to thik😂😂nachta aavde khalk
@user-fv9ou2le4c
@user-fv9ou2le4c 4 ай бұрын
पुनमजी🎉हमरे एक भाई अफीरीक हमाणे गाएछे
@harjigadhvi1819
@harjigadhvi1819 4 жыл бұрын
Wah benji
@shaileshbhattioffil4665
@shaileshbhattioffil4665 4 жыл бұрын
વિજયભાઈ આપ નો ખુબ ખુબ આભાર
@shivpatel115
@shivpatel115 11 ай бұрын
VA Punam ben va
@gujaratikanudo8035
@gujaratikanudo8035 4 жыл бұрын
Khub sars. Ben gujrati bov jaja kalakar se pan jo ledis kalakaro ma Gujarat ma bhadha karta saru gata hoy to ek se lalita ben ghodadra bija poonam ben se baki to badha thik se je aapdi sanskruti nu jatan no kari sake
@mayabhatti3958
@mayabhatti3958 4 жыл бұрын
Jay Shree somnath
@user-he1fh3lo9t
@user-he1fh3lo9t 4 жыл бұрын
વાહ પુનમ બેન વાહ
@hareshahirofficial5377
@hareshahirofficial5377 4 жыл бұрын
જય માતાજી જય સોમનાથ.. બેન કરોડો વંદન
@user-pl9lz5xx8v
@user-pl9lz5xx8v 4 жыл бұрын
हा पुनम बेन जय सोमनाथ दादा जयहो हा विजय भाई जयहो पुनमबेन तमने रामापीर ने सोमनाथ दादा बव खुस राखे अेवि रामापीर ने सोमनाथ दादा पासे प्राथ्ना करी सु जय रामापीर
@user-ds9zs2sg6m
@user-ds9zs2sg6m 6 ай бұрын
Ane sugala bhanela Ane vaghela sir bhanavta khabar
@n.ppatel9760
@n.ppatel9760 4 жыл бұрын
Good ha moj ben
@kishorbhaiprajapati2655
@kishorbhaiprajapati2655 Жыл бұрын
Khub saras very good
@Santvani11
@Santvani11 4 жыл бұрын
Vah khub Sara's.
@gadhviravi6321
@gadhviravi6321 4 жыл бұрын
Jay bholeeeeeeeeeeeee bababababbabababababababababa a
@jidiyasighar4112
@jidiyasighar4112 4 жыл бұрын
Jay ho punam ben
@shamalbhaipandya6525
@shamalbhaipandya6525 2 жыл бұрын
Shamal bhai A pandya. 🙏🙏🙏🙏🌹🌹🌹🌹💐💐💐🥀🥀🥀
@Lakhuramkiranrayka
@Lakhuramkiranrayka 4 жыл бұрын
વાહ રતનો વાહ🎤👑👑
@asvingediya1275
@asvingediya1275 4 жыл бұрын
હર સુખબાપુનીમુલાકાતકરો
@ishitahiteshbhai3008
@ishitahiteshbhai3008 4 жыл бұрын
Wah ben
@ganpatpateliyaofficial3649
@ganpatpateliyaofficial3649 2 жыл бұрын
Jay mataji
@rahuldodiya6372
@rahuldodiya6372 4 жыл бұрын
Punam Ben kodinar nu gaurav se
Ik Heb Aardbeien Gemaakt Van Kip🍓🐔😋
00:41
Cool Tool SHORTS Netherlands
Рет қаралды 9 МЛН
Incredible Dog Rescues Kittens from Bus - Inspiring Story #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 23 МЛН
Running With Bigger And Bigger Feastables
00:17
MrBeast
Рет қаралды 157 МЛН
ROLLING DOWN
00:20
Natan por Aí
Рет қаралды 11 МЛН
PART-02 Niranjan pandya interview -Niranjan pandya  biography with interview  mp4
21:14
INTERVIEW: Poonam Gondaliya | Jagdevsinh Jadeja @MogalFilms
33:40
Ik Heb Aardbeien Gemaakt Van Kip🍓🐔😋
00:41
Cool Tool SHORTS Netherlands
Рет қаралды 9 МЛН