Odhana | ઓઢણાં | Gopal Bharwad | Mayur Chauhan | 4K Video | Gujarati New Sad Song 2023

  Рет қаралды 1,764,623

POP SKOPE MUSIC

POP SKOPE MUSIC

6 ай бұрын

Pop Skope Music & Vitthal Ajani Presents "Odhana" New Gujarati Song 2023. Starring with Mayur Chauhan, Zeel Joshi . Sung by Gopal Bharwad. Music is given by Shashi Kapadiya. Lyrics are penned by Ramesh Vachiya.
---------------------------------------------------------------------
Gopal Bharwad | Odhana | ઓઢણાં | Mayur Chauhan | 4K Video | Gujarati Sad Song
---------------------------------------------------------------------
To Listen/Download "Odhana" click on the link below :
♪ Instagram Creat Reels : reelsaudio...
♪ Gaana : gaana.com/song/odhana
♪ Wynk : wynk.in/u/GE9RSYdzA
♪ Jio Saavn : www.jiosaavn.com/song/odhana/...
♪ Spotify : open.spotify.com/track/0Sd6Jo...
♪ Apple Music : music.apple.com/us/album/odha...
♪ KZfaq Music : • Odhana
♪ Amazon Music Buy :
♪ Amazon Prime Music : shorturl.at/egBKQ
♪ Hungama :
♪ Resso :
♪ KKbox : kkbox.fm/RL12IrN
🎧 Song Credits :
Tital : Odhana
Featuring : Mayur Chauhan, Zeel Joshi
Singer : Gopal Bharwad
Lyrics : Ramesh Vachiya
Music : Shashi Kapadiya
Director : Pranav Jethva JP
Dop & Edit : Chirag Kachhariya
Colorist (DI) : Ashish - Sandip
Mayur Chauhan Costume : Pauravi Joshi
Producer : Vitthal Ajani
Sp. Thanks : Indar Gamara
Publicity Design : Kanak Ajani
Music Label : Pop Skope Music
©Copyrights : Pop Skope Music
📝Lyrics Gujarati :-
એ બીજા ના નામ ના ઓઢ્યા તે તો ઓઢણાં રે (૨)
એ પીડા ના પર્વત બાંધ્યા મારા હાથ
એ પીડાયું ના પર્વત બાંધી દીધા હાથ
હૈયા મા વસી ને હાડ મારા બાળીયા રે
એ બીજાના નામ ના ઓઢી લીધા ઓઢણાં રે….
પણ વાટડી……. વાટડી જોતા અમે તમારી…
અરેરે આજ અંતર મા પડ્યા છે દુઃખ..
હવે હૈયે…..એ હૈયે હોળી મારે હળગતી…
અરેરે મારી પાંપણે આવ્યા છે પુર…(૨)
હવે સપને પણ નહીં આવે સુખ ની મારે રાતડી રે…(૨)
તારા પ્રેમ ની હઠ મા થયા રે હેરાન (૨)
હૈયા મા વસી ને હાડ મારા બાળીયા રે
એ બીજાના નામ ના ઓઢી લીધા ઓઢણાં રે….
પણ વાસણ……વાસણ તુટ્યું હોત તો
અરેરે એને કહારે લઈ જઈ હંધવી લેત
પણ તૂટી…..એ તૂટી મારા કલેજા ની કોર..
અરેરે એનો હાંધો મળે નહીં હૂળ નો (૨)
એ પારકા ને પિયુ કરી પાનેતર ઓઢીયા રે
એણે પારકા ને પિયુ કરી પાનેતર ઓઢીયા રે
જે કરતા હતા સાત ભવ ભેગા રેવાની વાત (૨)
હૈયા મા વસી ને હાડ મારા બાળીયા રે
એ બીજા ના નામ ના ઓઢ્યા તે તો ઓઢણાં રે
પણ આગ…..આગ લાગી મારા અંગે અંગ મા..
અરેરે મારા રુદીયા મા લાગી છે લાય…
આતો જેની….એ જેની અધુરી રહી જાય પ્રિતડી..
અરેરે એનો ભવ નો ફેરો એળે જાય…(૨)
એ વિરહ ની વેદના કાળજ મારા કોરતી રે..
તારા વિરહ ની વેદના કાળજ મારા કોરતી રે
એ મન મારું મુંજાય અને દલ મા લાગી લાય
એ મનડુ મારું મુંજાય અને દલ મા લાગી લાય
હૈયા મા વસી ને હેરાન તે કરીયા રે…
એ બીજાના નામ ના ઓઢી લીધા ઓઢણાં રે….
📝Lyrics English :-
A Bija Na Naam Na Odhya Te To Odhana Re ||2||
A Pida Na Parvat Bandhya Mara Hath
A Pidayu Na Parvat Bandhi Didha Hath
Haiya Ma Vasi Ne Haad Mara Baliya Re
A Bija Na Naam Na Odhi Lidha Odhana Re...
Pan Vatadi….Vatadi Jota Ame Tamari
Are Re Aaj Antar Ma Padya Che Dukh
Have Haiye Ae Haiye Holi Mari Halagti
Are Re Mari Papane Aaya Che Pur ||2||
Have Sapane Pan Nahi Aave Sukh Ni Mare Ratadi Re ||2||
Tara Prem Ni Hath Ma Thaya Re Heran ||2||
Haiya Ma Vasi Ne Haad Mara Baliya Re
He Bija Na Naam Na Odhi Lidha Odhana Re...
Pan Vasan….Vasan Tutyu Hodhta..
Are Re Ane Kahare lai Jai Handhvi Let
Pan Tuti….Ae Tuti Mara Kaleja Ni Kor
Are Re Eno Handho Male Nahi Hul No ||2||
Ae Parka Ne Piyu Kari Panetar Odhya Re ||2||
Je Karta Hata Saat Bhav Bhega Revani Vaat ||2|
Haiya Ma Vasi Ne Haad Mara Baliya Re
Ae Bija Na Naam Na Odhya Te To Odhana Re
Pan Aag…Aag Lagi Mara Ange Ang Ma
Are Re Mara Rudiya Ma Lagi Che Laay
Aato Jeni Ae Jeni Adhuri Rahi Jaay Pritadi
Are Re Eno Bhav No Fero Ele Jaay ||2|
Ae Virah Ni Vedana Kalaj Mara Korti Re
Tara Virah Ni Vedna Kalaj Mara Korti Re
A Mann Maru Munjaay Ane Dal Ma Lagi Laay
A Manadu Maru Munjaay Ne Dal Ma Lagi Laay
Haiya Ma Vasi Ne Hairan Te Karya Re
Bija Na Naam Na Odhya Teto Odhana Re...
#Odhana #gopalbharvad #MayurChauhan #zeeljoshi #ઓઢણાં
Pop Skope Music ના અવનવા ગીતો જોવા માટે ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભુલશો નહિ અને નવી અપડેટ માટે 🔔 બટન દબાવાનું ભૂલશો નહિ.
Please "Subscribe" on this Link for more Videos.
/ popskopemusic
We are glad that we meet virtually on KZfaq through our music. If you are new to our channel, Pranam Namaste!
Welcome to the family of Gujarati Songs Pop Skope Music
આ વિડીઓ તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર થી મોકલો.
Hit 'LIKE' 👍 & 'SUBSCRIBE' and show us your support! :)
Post your comments below and share our videos with your friends. Spread the love!
-------------------------------------------
Enjoy and stay connected :
-------------------------------------------
► KZfaq : / popskopemusic
►Facebook : / popskopemusic
►Instagram : popskopemusic_o...
► Snapchat : b.sharechat.com/oXcFJnsWSX
❤Like Share And Follow Fast...💞

Пікірлер: 538
@rohanajani
@rohanajani
રમેશ ભાઈ વાચીયા ની કલમ અને ગોપાલ ભરવાડ નો અવાજ જ્યારે ભેગા થાય ત્યારે “ઓઢણાં” જેવા ગીત ની રચના થાય 🥺💔 અને એ ગીત મા ચાર ચાંદ લગાવવા માટે જ્યારે પ્રણવ ભાઈ જેઠવા નું ડિરેકશન અને મયુર ચૌહાણ ની એક્ટિંગ અને જીલ જોષી આવી જાય ત્યારે આવા ગીતો ને પૂરે પુરો ન્યાય મળે છે ! ❤️ Mayur chauhan you killed it bro 🔥 What an amazing actor you are 😘😘👌🏼 2023 ke end ka sabse zabardast Gaana Odhana 🎶🎧 Love you all team ✨ Thank you POP SKOPE MUSIC for this wonderful content ❤️
@govindbhaichaihan8928
@govindbhaichaihan8928
ગુડ સરસ બીજા આવો ગીત મોકલો
@Jayuvijay
@Jayuvijay
Ha ભાણિયા હા
@RajuSohla
@RajuSohla 21 күн бұрын
હા ગોપાલ ભરવાડ
@govindbhaichaihan8928
@govindbhaichaihan8928 21 күн бұрын
હા ગોપાલભાઈ ની મોજ હા
@user-pk3km7ye7i
@user-pk3km7ye7i
હા ગોપાલ ભાઈ પારકા ના ઓઢણા
@shaileshprajapatiofficial
@shaileshprajapatiofficial
ગોપાલ ભાઈ તમે અત્યારે ગુજરાત માં બૂમ પડાવી રહ્યા છો 😮❤❤
@govindbhaichaihan8928
@govindbhaichaihan8928
Good ગોપાલ ભાઇ આવા બીજા સોગ બનાવો
@harialgotar7619
@harialgotar7619
સુપર સોંગ હો ગોપાલ ભાઈ
@DevSarasiya-nb7vt
@DevSarasiya-nb7vt
હા ગોપાલ ભરવાડ ની મોજ
@upsctop6460
@upsctop6460 28 күн бұрын
વા વા ભાઈ ❤❤❤
@ankitrana1248
@ankitrana1248
ઘણા દિવસે આવું સોંગ સાંભળવા મળ્યું છે ખરેખર ખુબ સરસ ગીત છે ❤
@harjimundhawabharwadnagald3742
@harjimundhawabharwadnagald3742
Love you ભરવાડ સમાજ નુ રતન ❤❤❤❤ ગોપાલ ભાઈ ❤❤❤
@sagardangar9603
@sagardangar9603
Gopal bhai જેવું કોય નય થઈ શકે ❤
@nikulsinh___solanki
@nikulsinh___solanki
ઘાયલ થઈ ગયા ગિત સાભળી ગોપાલ ભાઈ❤❤❤❤❤❤❤
@RataChavdiya
@RataChavdiya
વાહ ગોપાલ વાહ બૂમ બૂમ..🔥😍
@gamezeroyt
@gamezeroyt
ટૂંક સમયમાં જ આ ગીત 1m વ્યૂ પાર કરશે 🤗
@rvofficial3131
@rvofficial3131
સરસ ગીત છે ગોપાલભાઈ ભરવાડ 🔥
@HpTechnicalY
@HpTechnicalY
જોરદાર સોન્ગ
@kj_meer
@kj_meer
2:03
Получилось у Вики?😂 #хабибка
00:14
ХАБИБ
Рет қаралды 7 МЛН
I wish I could change THIS fast! 🤣
00:33
America's Got Talent
Рет қаралды 106 МЛН
아이스크림으로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 5 МЛН