No video

Gopal Bharwad | લાડ | Laad | 4k Video | Gujarati ad Song 2023

  Рет қаралды 23,618,284

POP SKOPE MUSIC

POP SKOPE MUSIC

9 ай бұрын

Pop Skope Music & Vitthal Ajani Presents "Laad" Gujarati Sad Song 2023. Starring with Samarth Sharma, Chhaya Thakor. Sung by Gopal Bharwad. Music is given by Shashi Kapadiya . Lyrics are penned by Ramesh Vachiya, Amrut Bharwad.
---------------------------------------------------------------------
Gopal Bharwad | લાડ | Laad | 4k Video | Gujarati New Sad Song 2023
---------------------------------------------------------------------
Create reels on Laad : www.instagram....
To Listen/Download "Laad" click on the link below :
♪ Gaana : gaana.com/song...
♪ Wynk : wynk.in/u/rWko...
♪ Jio Saavn : www.jiosaavn.c...
♪ Spotify : shorturl.at/gmpBR
♪ Apple Music : shorturl.at/nxTY7
♪ KZfaq Music : • Laad
♪ Amazon Music Buy : shorturl.at/bgAJN
♪ Amazon Prime Music : shorturl.at/bkAY6
♪ Hungama :
♪ Resso :
🎧 Song Credits :
Tital : Laad
Featuring : Samarth Sharma, Chhaya Thakor
Singer : Gopal Bharwad
Lyrics : Ramesh Vanchiya , Amrut Bharwad
Music : Shashi Kapadiya
concept / Director : Vishnu Thakor Adalaj
Dop : Montu Rajput
Edit : Ravindra S. Rathod
Producer : Vitthal Ajani
Sp. Thanks : Indar Gamara
Publicity Design : Kanak Ajani
Music Label : Pop Skope Music
©Copyrights : Pop Skope Music
📝 Lyrics Gujarati :-
હો મારાં દિલ ને તોડી ને ભલે ભૂલી જાય મને ( 2 )
એક નાની અમથી વાતે ભલે છોડી જાય મને
મારાં વિના પડીશ તું એકલી (2)
તારા વિના પડીશ હું એકલો, મારાં વિના તને કેમ ગમશે...
અરે યાદ તો તને આવશે મેં લાડ એવા લડાયા છે
અરે યાદ તો તને આવશે મેં તને લાડ એવા લડાયા છે
હો મારાં દિલ ને તોડી ને ભલે ભૂલી જાય મને
એક નાની અમથી વાતે ભલે છોડી જાય મને
હો મન મોટાને દિલ દરિયા છે
તમે ભૂલી જાવ એવો ના મારો પ્યાર છે
હા. હા. તમારી ઉપર દીધો જીવ અમે વારી,
આમ છોડી જાવતો હાલત શું થશે અમારી
હો તારા વાલમ વિનાની રાત્યું
હા . હા. તારા પાગલ વિનાની રાત્યું
તારે આઠે પોર અંધારું, મારાં વિરહ માં રાત જાશે...
હૈયાના હેત સાંભરશે મેં લાડ એવાં લડાયા છે
મળવાનો મનખો જાગશે તને લાડ એવાં લડાયા છે
હો મારાં દિલ ને તોડી ને ભલે ભૂલી જાય મને
એક નાની અમથી વાતે ભલે છોડી જાય મને
હો મારાં રુદિયાનું તું છે રમકડું,
હસતું રાખ્યું મેં તો સદા તારું રે મુખડુ,
હો છોડી ને જવાની રીત તારી કેવી,
બાકી તારી મારી જોડી નથી જેવી તેવી...
તમે રાખો મનડાં મોટા (2)
અમારા વાલ નથી ખોટા
મારા જેવો પ્રેમ ના કોઈ કરશે ...
અરે યાદ તો તને આવશે વાલમે લાડ એવાં લડાયા છે
અરે યાદ તો તને આવશે ગોપાલે લાડ એવાં લડાયા છે
આવેજ ને ગાંડી યાદ મેં તને લાડ એવા લડાયા છે
હતો વિશ્વાસ રે મને મેં તને લાડ એવા લડાયા છે...
📝 Lyrics English :-
Ho Mara Dil Ne Todi Ne Bhale Bhuli Jaay Mane(2)
Ek Nani Amthi Vate Bhale Chodi Jaay Mane
Mara Vina Padish Tu Ekali (2)
Tara Vina Padish Hu Ekalo,Mara Vina Tane Kem Gamshe…
Are Yaad To Tane Aavshe Mein Laad Eva Ladaya Che
Are Yaad To Tane Aavshe Mein Tane Laad Eva Ladaya Che
Ho Mann Mota Ne Dil Dariya Che
Tame Bhuli Jaav Evo Na Maro Pyar Che
Ha.Ha. Tamari Upar Didho Jiv Ame Vari,
Aam Chodi Javto Halat Shu Thase Amari
Ho Tara Valam Vinani Ratyu
Ha.Ha. Tara Pagal Vinani Ratyu
Tare Aathe Por Andharu, Mara Virah Ma Raat Jashe…
Haiya Na Het Sambhalse ,Mein Tane Laad Eva Ladaya Che
Malvano Mankho Jagshe Tane Laad Eva Ladaya Che
Ho Mara Dil Ne Todi Ne Bhale Bhuli Jaay Mane (2)
Ek Nani Amthi Vate Bhale Chodi Jaay Mane
Ho Mara Rudiyanu Tu Che Ramakadu
Hastyu Rakhyu Mein To Sada Taru Re Mukhadu,
Ho Chhodi Ne Javani Rit Tari Kevi
Baki Tari Mari Jodi Nathi Jevi Tevi…
Tame Rakho Manda Mota (2)
Amara Vaal Nathi Khota
Mara Jevo Prem Na Koi Karshe…
Are Yaad To Tane Aavshe Mein Laad Eva Ladaya Che
Are Yaad To Tane Aavshe Gopale Laad Eva Ladaya Che
Aavej Ne Gandi Yaad Mein Tane Laad Eva Ladaya Che
Hato Vishwas Re Mane Mein Tane Laad Eva Ladaya Che
#Laad #gopalbharvad #gopalbharwad #sad #gujaratinewsong
Pop Skope Music ના અવનવા ગીતો જોવા માટે ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભુલશો નહિ અને નવી અપડેટ માટે 🔔 બટન દબાવાનું ભૂલશો નહિ.
Please "Subscribe" on this Link for more Videos.
/ popskopemusic
We are glad that we meet virtually on KZfaq through our music. If you are new to our channel, Pranam Namaste!
Welcome to the family of Gujarati Songs Pop Skope Music
આ વિડીઓ તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર થી મોકલો.
Hit 'LIKE' 👍 & 'SUBSCRIBE' and show us your support! :)
Post your comments below and share our videos with your friends. Spread the love!
-------------------------------------------
Enjoy and stay connected :
-------------------------------------------
► KZfaq : / popskopemusic
►Facebook : / popskopemusic
►Instagram : ...
► Snapchat : b.sharechat.co...
❤Like Share And Follow Fast...💞
#PopskopeMusic #gopalbharwadnewsong #gujaratisong #gujaratigeet #gujaratisong #LaadEvaLadayaChe #samarthsharma #chhayathakor #gujaratinewsong #music #rameshvanchiya #amrutbharwad #gujarati

Пікірлер: 2 600
@kj_meer
@kj_meer 9 ай бұрын
3:55 આ આંખ ઉઘાડી હોય છતાં પામે જ નહીં દર્શન તારા, એ હોય ન હોય બરાબર છે, બેનૂર છે -એમાં નૂર નથી.
@vipul_bharwad_245
@vipul_bharwad_245 9 ай бұрын
*🖤🥀!! याદ तो આवશે જ ने આ ભ₹वाડે લાड જ એवा લडाવીया हे તો !!💝🦁*
@maheshThakor-vc2rg
@maheshThakor-vc2rg 6 ай бұрын
Ha bhai ❤❤❤❤❤
@educationpiyush8725
@educationpiyush8725 6 ай бұрын
સાચી વાત છે ❤
@AltafAmdani
@AltafAmdani 11 сағат бұрын
Ha. Moj bai❤❤
@AltafAmdani
@AltafAmdani 11 сағат бұрын
Va bai va🎉🎉❤
@vinodbharwad4214
@vinodbharwad4214 9 ай бұрын
હા ભરવાડ સમાજ નુ રતન હા Congratulations 🎊 Bhai 🧑 💐 🙏 🙏 🐄 #JAY_THAKAR_Vala 🙏 🐄
@user-bn7ci8iu6e
@user-bn7ci8iu6e 7 ай бұрын
😮tuxr🎉😊
@user-bn7ci8iu6e
@user-bn7ci8iu6e 7 ай бұрын
HiZ hi🎉 cr
@rajakshaikh3217
@rajakshaikh3217 2 ай бұрын
❤❤
@Islamicstetus_679
@Islamicstetus_679 6 ай бұрын
સુ વાત છે આખો માં આસુ આવી ગયા ભાઈ બધું યાદ આવી ગયું memory 🥺🥺🥺
@user-ml5vr1os3c
@user-ml5vr1os3c 6 ай бұрын
🎉🎉🎉🎉🎉😢😢😢😊
@user-vu1gg1it6m
@user-vu1gg1it6m 6 ай бұрын
wah gajni wah...🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
@traderdilip_official
@traderdilip_official 3 ай бұрын
જેની દુનિયા ફરી ગય હોઈ એ લાઈક કરે 💔😂😊
@vjaybochiya5553
@vjaybochiya5553 24 күн бұрын
😂😂😂😂
@vasurathod7906
@vasurathod7906 4 ай бұрын
ભાઈ પહેલા હું ગુજરાતી સોંગ સાંભળ તો નોતો પણ અત્યારે મને ગુજરાતી સોંગ જ ગમે સે ..એ પણ ગોપાલ ભરવાડ. વિપુલ.અને મહેશ.વણજારા ના જ❤❤
@user-hg7hv7it5c
@user-hg7hv7it5c 4 ай бұрын
Jignesh kaviraj na sabharo aek var
@gaurangtalpada4359
@gaurangtalpada4359 Ай бұрын
Same bhai ❤❤❤❤
@Jp_limbadiya
@Jp_limbadiya 4 күн бұрын
To tu ghayl thy gyelo😂
@RataChavdiya
@RataChavdiya 9 ай бұрын
યાદ તો તને આવશે ને ગાંડી આ હાલારી ગોવાળિયા‌ એ લાડજ એવા લાડવ્યા છે તો...🤩😍
@dj__nilesh__9101
@dj__nilesh__9101 7 ай бұрын
Qqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqq
@Mansukhgosai412
@Mansukhgosai412 6 ай бұрын
Jay Shri Ram
@TusharBerani
@TusharBerani 6 ай бұрын
@@Mansukhgosai412 the
@dipakmali7878
@dipakmali7878 9 ай бұрын
Ha moj ha ગીતાના શબ્દો આહ ગોપાલભાઈનો મીઠો મધુર અવાજ અને વિશાલભાઈ ઠાકોરની ટિમ કાંઈ જ ઘટે Superb musical song 🎉❤🎉❤🎉❤
@bharwadvanraj2311
@bharwadvanraj2311 9 ай бұрын
J adwjadmwj
@RajuBhai-zg1sl
@RajuBhai-zg1sl 8 ай бұрын
@RahulVegad-eu1sb
@RahulVegad-eu1sb 6 ай бұрын
Ha moj ha
@user-qj7xm3qr2c
@user-qj7xm3qr2c 4 ай бұрын
ગોપાલ ભરવાડ નું આ ગીત ગમ્યું હોય તો. ગોપાલ ભરવાડ માંટે એક લાઈક
@vishiiisinh2671
@vishiiisinh2671 3 ай бұрын
❤😂🎉😢😮😅😊
@Kabuperkachrab
@Kabuperkachrab 2 ай бұрын
¹1¹é¹ ki 1qi to 2⁴r RR एमएम में​@@vishiiisinh2671
@ctmplctmpl2567
@ctmplctmpl2567 Ай бұрын
Nice ❤
@dalashkari5620
@dalashkari5620 Ай бұрын
Iìi88yyuuuu ​@@vishiiisinh2671
@KanchanThakor-sy5fy
@KanchanThakor-sy5fy 3 ай бұрын
મારી તો સવાર જ આ સોંગ સાંભળીને થાય છે 😇😀❤
@gohiljaydip176
@gohiljaydip176 3 ай бұрын
😂 nahoy
@BaldevThakor-zc6hu
@BaldevThakor-zc6hu 3 ай бұрын
​@@gohiljaydip176mm. 0:20 0:20
@tokirmakrani
@tokirmakrani Ай бұрын
Ok
@Chirag_sadhi_sarkarr_6419
@Chirag_sadhi_sarkarr_6419 Ай бұрын
𝐄𝐯𝐮 𝐬𝐞
@Chirag_sadhi_sarkarr_6419
@Chirag_sadhi_sarkarr_6419 Ай бұрын
𝐊𝐞𝐦 𝐞𝐯𝐮
@rnakbharv8893
@rnakbharv8893 9 ай бұрын
Ha moj ha ❤
@bharatgmiri-ht9di
@bharatgmiri-ht9di 16 күн бұрын
@raghumir1852
@raghumir1852 9 ай бұрын
Ha gopal Bhai જોરદાર સોંગ હો જય ઠાકર ભાઈ ને
@parasthakorofficial2323
@parasthakorofficial2323 5 ай бұрын
💯 % સાચી વાત ભાઈ ...❤..મારી લવર મને પાંચ વર્ષ પછી મારી જોડે પાછી આવી ❤❤એને કંઈક તો મારી વાત યાદ આવી હસે ને..❤
@vanrajjadeja6644
@vanrajjadeja6644 5 ай бұрын
એ લવર ને તમે છોડી દો ભાઈ તમે કારણ કે એ લવર બીજા વ્યકિત પાસે જઈ ને આવી છે તો એ લવર તમારા માટે કસા કામની નથી બીજા વ્યકિત પાસે એને ખરાબ સંબધ રાખ્યા હસે અને બીજા વ્યકિત એ એને વાપરી ને છોડી દીધી હસે તો લવર ને તમે સારા હસો તો તમારી યાદ આવી હસે તો ભાઈ તમે જ વિચારો આવી લવર સુ કામની અને ભવિષ્ય માં પણ એ લવર તમને તમારા કરતાં કોક સારું મળી જસે તો તમને છોડી દેશે જે વ્યકિત એક વખત આપણને છોડી દે છે આપણને દગો આપે છે એ ફરીથી પણ આપણને છોડી દેશે તો તમે મારા ભાઈ તમે એ બેવફા લવર ને છોડી દઈ ને કોઈ સારું પાત્ર શોધી લો
@a2modernshermarket801
@a2modernshermarket801 5 ай бұрын
સાસી વાત સે
@bharatbharwad6898
@bharatbharwad6898 4 ай бұрын
ઔઔઔઔઔ87ૌઘઐઘૈઘૌઓઐઘઘઘઐઘઘઘઐઘઘઐઘઓ​
@SAHILESH-rr9hj
@SAHILESH-rr9hj 4 ай бұрын
😂
@arvindchavda4198
@arvindchavda4198 4 ай бұрын
🎉
@user-uu3gx6wq2h
@user-uu3gx6wq2h 3 ай бұрын
રમકડુ હતુ એટલે રમાડી ગયા😢😢😢
@darbar95
@darbar95 6 ай бұрын
નથી ગમતું ઘણું, પણ કંઈ કે તો એવુ ગમે છે.. જેને કારણે આ ધરતી પર રેહવું ગમે છે..😍 હાં તમારા લાડ ❤❤
@usefulness94
@usefulness94 6 ай бұрын
L̊i̊n̊k̊ k̊h̊o̊l̊o̊ n̊e̊ j̊åd̊ů j̊o̊v̊o̊ youtube.com/@usefulness94?si=TDNXiqvbFHlaqxOj?sub_confirmation=1
@p25sachin
@p25sachin 4 ай бұрын
લાજવાબ સોંગ ગોપાલ ભાઈ 100 તોપ ની સલામ છે તમને જોરદાર કંઈ ઘટે જ નહિ love you bhai 😉
@RoyalMAFIAYT
@RoyalMAFIAYT 3 ай бұрын
YES
@user-zy3wg1pz9k
@user-zy3wg1pz9k 25 күн бұрын
​@@RoyalMAFIAYT❤❤❤❤❤❤
@AltafAmdani
@AltafAmdani 11 сағат бұрын
Ha. Bhai ha😢😢❤
@gaurangtalpada4359
@gaurangtalpada4359 Ай бұрын
Etlu mast che aa gitt jeni koi vaat nhi ❤❤
@shailo__boru
@shailo__boru 9 ай бұрын
વાહ ગોપાલ ભઈ વાહ સૂ શબ્દો ગાયા છે તમે તો....❤❤❤
@manojvansfodiya1531
@manojvansfodiya1531 9 ай бұрын
સુપરસોગ
@Ravi-qs9im
@Ravi-qs9im 9 ай бұрын
​@@manojvansfodiya1531😊😊
@user-yu7fl6wl6i
@user-yu7fl6wl6i 8 ай бұрын
Hi
@pavansolanki8187
@pavansolanki8187 8 ай бұрын
❤❤
@makhagamara9094
@makhagamara9094 8 ай бұрын
​@@manojvansfodiya1531❤
@GJmoviereview7
@GJmoviereview7 9 ай бұрын
સોંગ કોને ગમ્યું ❤
@devbraval1437
@devbraval1437 3 ай бұрын
આ સોંગ મારા મિત્ર જીતુભાઈ ને ખૂબ જ ગમતુ હતું. મિસ યુ જીતુભાઈ તમારી યાદ મા આ સોંગ હું ઘણી વાર સાંભળું છું.
@Dineskatona
@Dineskatona 3 ай бұрын
❤❤
@realstory7308
@realstory7308 5 ай бұрын
Jenu breakup na thayu hoy ane aa song gamatu hoy te like kare😂
@madhavjibhaibhaishrimali9909
@madhavjibhaibhaishrimali9909 4 ай бұрын
Haa bhai
@varunthakorvarunthakor6055
@varunthakorvarunthakor6055 4 ай бұрын
❤🎉
@aravindvthakorthakor9052
@aravindvthakorthakor9052 4 ай бұрын
4:30
@HohitHaja
@HohitHaja 4 ай бұрын
❤❤❤❤❤😂😂😂​@@madhavjibhaibhaishrimali9909
@MukeshMatang-tk4gk
@MukeshMatang-tk4gk 3 ай бұрын
😂😂😂
@raghu_aseda_official
@raghu_aseda_official 9 ай бұрын
તમને જોયા ના વર્ષો વિતી ગયા .....હોય એવું લાગેશે.... Payal આજપણ તમારી યાદ માં મારી આ આંખો જાગે છે તમને મળવાની તમ્મના દિલમાં છે__❤️ પણ શું કરું,,,,, અમારા નસીબ તો જોઓ એ....Raghu
@user-mn9ud5xq9f
@user-mn9ud5xq9f 9 ай бұрын
🎉🎉🎉🎉🎉
@Vijay_yt_007
@Vijay_yt_007 6 ай бұрын
લાઈક કરો આ ગીત ગમતું હોય તો મારાં ગોપાલ ભાઈ ને જય ભુત બાપા❤❤❤
@Vijay_yt_007
@Vijay_yt_007 5 ай бұрын
Gopal bhai ❤❤❤❤
@kanubhaivaghela4881
@kanubhaivaghela4881 5 ай бұрын
Jenu breakup thayu hoy te like kare💔💔
@user-ro8xf3hp2j
@user-ro8xf3hp2j 5 ай бұрын
YAAR BHAI SAABHRI NE RADU AAVI GAYU YAAR 🥹💔😭
@KaranRaval-bk6df
@KaranRaval-bk6df 5 ай бұрын
Maru thyu chhe
@vaghelaanil5817
@vaghelaanil5817 5 ай бұрын
​@@user-ro8xf3hp2j😮😮tth
@AshishThakor-kq9fn
@AshishThakor-kq9fn 5 ай бұрын
Su thay pan dil to tutavanu j hatu
@vinuvinzuda4915
@vinuvinzuda4915 4 ай бұрын
Are bhai mane to koi Maltu j nathi😢😢😢😢
@v.zanimehindi2657
@v.zanimehindi2657 Ай бұрын
Are yaad to tne aavshe me tne laad eva ladaya se 💔... True 〰line
@SatanSindhav-gm6io
@SatanSindhav-gm6io 9 ай бұрын
❤ યાદ તો તને આવશે વાહ શબ્દો બઉ majboot pop muzik gret voice
@BharatPatel-hp8sd
@BharatPatel-hp8sd 7 ай бұрын
Ppppppp PPPPDHDUJDDPSJSSSF
@chiragvageshvari3799
@chiragvageshvari3799 7 ай бұрын
​@@BharatPatel-hp8sd## #####
@shyamdatt5528
@shyamdatt5528 8 ай бұрын
સાચેજ યાર હું રહીશ કે નહિ પણ મેં એને મારા કરતાં પણ વધારે પ્રેમ કર્યો છે એ એને પણ ખબર છે અને એટલે લાખો લોકો વચ્ચે પણ એ એકલી પડશે મને વિશ્વાસ છે
@kamleshsolanki738
@kamleshsolanki738 Күн бұрын
Ha Bhai ha
@Mehul_mer_0739
@Mehul_mer_0739 Ай бұрын
Ha bhai ha💯💙
@VN2.0
@VN2.0 9 ай бұрын
રિયલ લાઇફ માં કોઈ પોતાનું નથી હોતું બધું દેખાવ હોય છે....💯
@KATUDIYAHARESHBHAI
@KATUDIYAHARESHBHAI 4 ай бұрын
True
@ChavdaBadal-tw5mt
@ChavdaBadal-tw5mt 4 ай бұрын
❤​@@KATUDIYAHARESHBHAI❤😊😊😊😊😊😊😊😊😮😊😮😊😊 😊 QQ
@RoyalMAFIAYT
@RoyalMAFIAYT 3 ай бұрын
MY UID 1661684543 PLAYING FF
@Valam8112
@Valam8112 3 ай бұрын
Ha Bhai ha
@samjithakor1565
@samjithakor1565 3 ай бұрын
⁹q​@@KATUDIYAHARESHBHAI
@moladiyaparkash650
@moladiyaparkash650 8 ай бұрын
વાહ ગોપાલ ભાઇ વાહ સુ શબ્દો ગાયા છે તમે ‌તો ❤❤❤
@user-bz9zz5jr1q
@user-bz9zz5jr1q 8 ай бұрын
❤ વા ગોપાલ ભાઇ વા
@bansidalsaniya904
@bansidalsaniya904 8 ай бұрын
111¹¹1
@bansidalsaniya904
@bansidalsaniya904 8 ай бұрын
​@@user-bz9zz5jr1q1¹
@mr.dumaniya5707
@mr.dumaniya5707 7 ай бұрын
😊
@mahavirsinhjadeja4471
@mahavirsinhjadeja4471 4 ай бұрын
જેને 😊 બ્રેકઅપ થય ગયુ હોય તે લાઈક કરો
@user-zx9el4oj9o
@user-zx9el4oj9o 27 күн бұрын
જેને બેકપ થય ગયું હોય એ લાઈક કરો🥹🥹🥹🥹🥹🥹
@user-uv1vr1jr1e
@user-uv1vr1jr1e 4 ай бұрын
વા ગોપાલ ભાઈ આ ગીત સીધું દિલ ને અડી ગયું હો 😊
@user-zp8jw1wt7h
@user-zp8jw1wt7h 9 ай бұрын
Ha gopal meer ni moj ha ❤
@KhDilip6419
@KhDilip6419 9 ай бұрын
My Feravet Hiro Gopal Bharwad 😘 I love you bro 😘 ખૂબ આગળ વધો ભાઈ એવી પ્રાર્થનાં કરૂં સુ Jay jogni ma 🙏🏻
@MakwanaChetan-eb1nw
@MakwanaChetan-eb1nw 7 ай бұрын
0:57 😊
@kiranjadav9928
@kiranjadav9928 Ай бұрын
ભરવાડ રડતા હોય તે ના ચાલે બાપુ ❤ બવ જ સરસ અવાજ છે તમારો જય માતાજી બાપુ ❤🙏🙏🥰
@MukeshMatang-tk4gk
@MukeshMatang-tk4gk 3 ай бұрын
Jordar song 🎵che❤
@user-td4gn6pp4o
@user-td4gn6pp4o 9 ай бұрын
❤આ ગીત ઓખો દિવસ સાંભળી છી એટલે કામ કરવાની મજા આવે છે ❤
@govindthakor9941
@govindthakor9941 9 ай бұрын
જોરદાર ગુજરાતમાં બૂમ ્્ ગોપાલ ભરવાડ.ડે
@dasharatdasharat8108
@dasharatdasharat8108 8 ай бұрын
​@@govindthakor9941છે ગૉકઘડ
@LaljbhaiSarava
@LaljbhaiSarava 8 ай бұрын
દરેકને ઑજ આ ટ્વીટને ઞઞઑઞ નક્કી ઑ ઑજ ઝંઝીર ઉચ્ચ ઉચ્ચ ઉચ્ચ અધિકારીઓ ઉચ્ચ ઉચ્ચ ઉચ્ચ ઉચ્ચ કક્ષાએ પણ છે અને આ જ કારણે પણ આવું થઈ શકતું હોય તો પણ ૉન ઉચ્ચ ઑઈૉઍ
@sanjayvaghela259
@sanjayvaghela259 8 ай бұрын
ઋકેજજઃદઠજ
@rameshdabhi4332
@rameshdabhi4332 8 ай бұрын
માહીર
@akashtota1323
@akashtota1323 9 ай бұрын
એક નંબર સોગ છે ગોપાલ ભાઇ આવા ને આવા ગીત કાઢો ને આગળ વધો ઠાકર તમારી ભેગો છે ❤🎉🙏😍
@Kanabambha
@Kanabambha 9 ай бұрын
Ha Bhai ha
@KasamKatliya
@KasamKatliya 4 ай бұрын
❤😊
@user-uu5ec7lf5u
@user-uu5ec7lf5u 9 ай бұрын
ખુબ સરસ તમને આવા સોંગ બનાવવા માટે ❤❤તમને અમારી દુઆ સે ગોપાલભાઈ 🤲🤲
@geming__07504
@geming__07504 7 ай бұрын
Jay shree ram
@user-xc7oe3fu2e
@user-xc7oe3fu2e 6 ай бұрын
Va bhai va
@Bhavinbhavin-zn8ic
@Bhavinbhavin-zn8ic Ай бұрын
❤❤
@rvofficial3131
@rvofficial3131 9 ай бұрын
સરસ ગીત છે ગોપાલભાઈ ભરવાડ 🔥 બધાં મિત્રો ને જય માતાજી 🙏
@akibanna201
@akibanna201 9 ай бұрын
Jay mataji Jay bhavani Jay thakar
@jayeshdantanijayeshdantani240
@jayeshdantanijayeshdantani240 9 ай бұрын
​@@akibanna201pppppppppppp
@MaheshMahesh-hz9hh
@MaheshMahesh-hz9hh 8 ай бұрын
❤❤❤❤❤
@pataniashish1949
@pataniashish1949 9 ай бұрын
મને ધિક્કાર છે મારા કરેલા love 😍 પર કે મને આવા દિવસો બતાવ્યા... * મને ગર્વ હતો મારા Love 😍 પર એને હું બધાને કેતો ફરતો હતો... * 🙏
@Mikbha07
@Mikbha07 9 ай бұрын
MJ hoy bhai bhuli jav bhai badhu 😊🥀
@jayeshthakor3855
@jayeshthakor3855 9 ай бұрын
Ha Bhai sachi vat che
@rathoddipak7061
@rathoddipak7061 9 ай бұрын
Hase mara Bhai sem to you ❤😊
@BavalSolamiya
@BavalSolamiya 8 ай бұрын
❤❤❤❤❤❤🎉🎉🎉gdg
@youtube_reaction_1137
@youtube_reaction_1137 8 ай бұрын
મારાં જેવું તારે નઈ થયું હોય ભાઈ 😊
@parasparmar4042
@parasparmar4042 21 күн бұрын
Waaah Mota Bhai Tamaro Avaaj Khoob Jordaar And What A Lyrics Superb Maja Aavi Gy Roj Saambhdu Chu Song I Love It ❤🎉 JAI DWARKADHISH 🔥🔥🔥👑👑👑👑👑👑🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻😌😌😌😌😌😌😌😌😌😌😌😌😌😌😌😌
@browndrawart
@browndrawart 8 ай бұрын
ફુલ ગમ મા હો ભાઇ😌.. મજા આવી ગઇ😋😋😜
@laxmanbharvad9216
@laxmanbharvad9216 9 ай бұрын
Ha gopal bhai ha super song ❤❤jay thakar
@GaneshMarwadi-dz3we
@GaneshMarwadi-dz3we 5 ай бұрын
❤❤❤💯
@JayeshVannd
@JayeshVannd 4 ай бұрын
❤❤❤
@user-ev3bu2xo2h
@user-ev3bu2xo2h 6 ай бұрын
😊😊😊😊😊😊❤❤❤❤❤સુપર છે ગોપાલ ભાઇ ઘણું જીવો મારી મેલડી તમારી સાથે છે
@VamabhaiiVamabhaii
@VamabhaiiVamabhaii 5 ай бұрын
🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩
@SabariyaAshok23
@SabariyaAshok23 5 ай бұрын
​@@VamabhaiiVamabhaii😊
@user-ud2cz9np2j
@user-ud2cz9np2j 3 ай бұрын
❤😊😅 Jjfjrjnfndm
@promoshowchallenge1214
@promoshowchallenge1214 9 ай бұрын
Vah ramesh vanchiaya Amarut bhai super hit ho Veera thakar bess you 🙏 👑
@amruttoliya
@amruttoliya 9 ай бұрын
TX bro
@gohildineshbhai6032
@gohildineshbhai6032 5 сағат бұрын
☺️☺️😊
@patelshorts2855
@patelshorts2855 9 ай бұрын
Hindi song karta bi jordar sad song che ....tne lad eva ladaya che ee lyrics superb che 🤩❤️
@amruttoliya
@amruttoliya 9 ай бұрын
Tx BHAi
@jeramsabhad782
@jeramsabhad782 9 ай бұрын
🎉🎉🎉
@VipulThakor-sj5sg
@VipulThakor-sj5sg 2 ай бұрын
છજપય નl5w52ncleuwua
@vinodbharwad4214
@vinodbharwad4214 9 ай бұрын
હા Gopal Bharwad tamara Gito
@shivjaymataji.A2Z
@shivjaymataji.A2Z 9 ай бұрын
I love you મારા જીવ ❤❤
@ArjunPatni-wd7pc
@ArjunPatni-wd7pc 9 ай бұрын
Are we going
@devrajsolanki9859
@devrajsolanki9859 5 ай бұрын
@ArjanBhaiBharwad-qj8ij
@ArjanBhaiBharwad-qj8ij 8 ай бұрын
યાદ તૉ આવશે જ નૅ ગાંડી આ હાલારી ગૉવાડીયા લાડ જ એવા લડાયા❤✌️
@santoshdekavadiya2241
@santoshdekavadiya2241 9 ай бұрын
સરસ❤
@baldevaal9144
@baldevaal9144 2 ай бұрын
❤❤❤❤
@Rahul_Thakor_a1a1
@Rahul_Thakor_a1a1 9 ай бұрын
વાહ ગોપાલ ભાઇ આ ગીત બધાથી સુપર છે
@maghrolalalji9896
@maghrolalalji9896 5 ай бұрын
😊ૌૌૌઔૌ😋😑😭😭
@manojnavadiya3406
@manojnavadiya3406 9 ай бұрын
અતિસુંદર... ખુબ જ સુંદર...❤🎉❤ હજી આવા‌ સુમધુર ગીત સંગીત બનાવો એવી શુભેચ્છાઓ... #vishvkhoj #heetkari
@JhalaramranapalPal-ix6ym
@JhalaramranapalPal-ix6ym 5 ай бұрын
Va bhai va 🎉🎉
@dasubhavaghela-lg5pk
@dasubhavaghela-lg5pk 8 ай бұрын
મને મારો પ્રેમ યાદ આવી ગયો 😢😢😢
@vhking293
@vhking293 8 ай бұрын
Viyo no jato😅
@naitikdabhi5354
@naitikdabhi5354 6 ай бұрын
​@@vhking293❤ઙ❤
@jkgaming2929
@jkgaming2929 6 ай бұрын
Mari no jato Tara Prem Mitty yaad MA ❤😂😂😂
@anilcommittee897
@anilcommittee897 3 ай бұрын
❤❤❤❤❤❤
@user-wx7vn6ve4z
@user-wx7vn6ve4z 9 ай бұрын
વાહ ગોપાલ ભાઇ વાહ તમે તો બુમ પાડી ❤❤
@jayeshthakor3855
@jayeshthakor3855 9 ай бұрын
Ha sachi vaat che
@pratikmoladiya7949
@pratikmoladiya7949 8 ай бұрын
Ha MoJ Ha🥲💙💙
@Surya_Vlog333
@Surya_Vlog333 8 ай бұрын
Right 💯
@kamleshlaskari4599
@kamleshlaskari4599 3 ай бұрын
Vahh sachi vat che haje song manavo ne tame
@user-bc3qq6om3x
@user-bc3qq6om3x 8 ай бұрын
Haa lad keva ladva ho ❤😊❤
@Lofilove3121
@Lofilove3121 9 ай бұрын
Moj moj Bhai 🤝❤👌😍
@hiteshrathod9284
@hiteshrathod9284 5 ай бұрын
Syuei
@bhanubharwad618
@bhanubharwad618 3 ай бұрын
એક લિટી મા જો તારુ વર્ણન કરુ તો તને જોઇને પાણી ને પણ તરસ લાગે🤍
@amruttoliya
@amruttoliya 9 ай бұрын
જય દ્વારકાધીશ મિત્રો મારુ લખેલ સરસ મજાનુ સોગ આવી ગયુ છે તો સોગ તમને ગમ્યું હોય તો લાઈક શેર કમેન્ટ કરી દેજો 🙏❤️
@vanrajbhaibharvad8628
@vanrajbhaibharvad8628 9 ай бұрын
તારું લખેલું કોને નાં ગમે lovely Jordar Song ❤😊
@hiteshmandavia1767
@hiteshmandavia1767 9 ай бұрын
Saras lakhyu chhe valha
@jenishofficial1204
@jenishofficial1204 9 ай бұрын
Good 🎉🎉🎉
@user-kv8vk9vo8n
@user-kv8vk9vo8n 9 ай бұрын
વાહ😊😊😊
@JaypalRathod-th4pr
@JaypalRathod-th4pr 6 ай бұрын
Aa song Tamru Che
@user-ck4op8jn5o
@user-ck4op8jn5o 6 ай бұрын
કોને કોને આ સોંગ ગમે છે❤
@user-gt3sx7kt9z
@user-gt3sx7kt9z 5 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤
@manishasolankimahisolanki7582
@manishasolankimahisolanki7582 4 ай бұрын
Gopal bharvad na song badha super hitt j hoy che❤❤❤
@Rahul_Thakor_a1a1
@Rahul_Thakor_a1a1 9 ай бұрын
આવા ગીત પબ્લિક ને વધારે ગમે છે ♥️
@user-hm1ux7wq7w
@user-hm1ux7wq7w 7 ай бұрын
ક્સ
@SurprisedBeachCoast-ok5uc
@SurprisedBeachCoast-ok5uc 7 ай бұрын
નાના
@kishan_bharwad_168
@kishan_bharwad_168 9 ай бұрын
Ha Gopal Bhai Market Ma Boom 💥 Ho Bhai...💯❤️😍
@prakashkavithiya1847
@prakashkavithiya1847 6 ай бұрын
S gh ifkdfkkdfkrdgjjteahkjfgkrhky❤gklyhkmglj
@prakashkavithiya1847
@prakashkavithiya1847 6 ай бұрын
Steki
@prakashkavithiya1847
@prakashkavithiya1847 6 ай бұрын
Dgiterk e❤Tiotjkkiehkrkk ryjithihgjhhhhlghkhgghhhnmhflhs
@DwarkaJamanagar
@DwarkaJamanagar Ай бұрын
કોને કોને આ સોંગ ગમે છે
@MavajiMevaaal
@MavajiMevaaal Ай бұрын
❤❤❤❤❤
@jiganeshthakor404
@jiganeshthakor404 9 ай бұрын
Supar
@PakoPako-wr4gk
@PakoPako-wr4gk 14 күн бұрын
મને ❤❤❤ યુવરાજ સિંહ 🦁 યોગેશ 🦁 સિંહ
@Naynamahendiclass
@Naynamahendiclass Ай бұрын
Aya nathi koi lavar pn mari ben mate vagad vu pade😅
@UtsavUtsavrabari-cf5fp
@UtsavUtsavrabari-cf5fp 9 ай бұрын
My brother kanak and rohan majbut song bro 👑👑❤
@jaysukhtoliya432
@jaysukhtoliya432 9 ай бұрын
હા અમૃત toliya ha ❤❤ ગોપાલ ભરવાડ હા ❤❤
@mansukbhaibambhaniya2873
@mansukbhaibambhaniya2873 4 ай бұрын
Bov mast che song 🤘🤘🤘🤘
@vaishupruthvi9796
@vaishupruthvi9796 4 ай бұрын
Mane mara Gharna ni yad aavi gay.. Bhagi ne marriage karya pachhi Smbhdyu aa song just bahu bad feel thayu 🥺🥺
@vaghelavipul1901
@vaghelavipul1901 9 ай бұрын
હા ગોપાલભાઈ હા❤❤❤
@GghhGhhh-dp9xf
@GghhGhhh-dp9xf 9 ай бұрын
Gopal
@user-ow6xf3yt6x
@user-ow6xf3yt6x 5 ай бұрын
❤હા❤ ગોપાલ❤હા
@RockyDantani
@RockyDantani 5 ай бұрын
​@@GghhGhhh-dp9xf❤❤❤
@aadivasibendstar7923
@aadivasibendstar7923 5 ай бұрын
Sacha dil thi prem koi ne ni thai bhai loko aapda jode ramat rami jaai che aapni lagni saathe ramat rami jaai che 💔💔🥺🥺
@parmarshailesh2720
@parmarshailesh2720 3 ай бұрын
Bhai Bahu j mst song che yar thanks for everything ❤🫶
@JateinThakor-lc2jl
@JateinThakor-lc2jl 9 ай бұрын
વાહ સુ સોગ સે ❤❤
@vishnuthakor3143
@vishnuthakor3143 9 ай бұрын
Nice
@yatkhan2376
@yatkhan2376 2 ай бұрын
વાહ. ગોપાલ. ભાઈ. વાહ. ❤સુપર. ગીત. છે❤❤❤❤❤❤❤❤❤
@jigarsolanii8898
@jigarsolanii8898 5 ай бұрын
Ha moj
@jigarsolanii8898
@jigarsolanii8898 5 ай бұрын
😊😊🥹🥹♥️♥️♥️♥️♥️♥️👌👌
@AhiratAhirat-ok6ij
@AhiratAhirat-ok6ij 9 ай бұрын
Nice song and movie my cute Ramesh 😎 Bhai ma Meldi tane hamesa amaj khus rakhe
@user-wp4xw2jr7r
@user-wp4xw2jr7r 7 ай бұрын
બસ.‌
@fozyshort
@fozyshort 3 ай бұрын
*ALL BOYS/GIRLS* COMING SOON ALL GUJRATI SONG MIX AND (SLOWED+REVERB) LoFi SONG EDITI KARVANU CHALU TAHSE TO SAPORT KARJO *JAY GOGA*
@kaifKhalifa-s2s
@kaifKhalifa-s2s 8 күн бұрын
👌👌😍😍
@ashokvaghelasanesda4113
@ashokvaghelasanesda4113 9 ай бұрын
અશોક સનેસડા તરફ થી જય માતાજી🙏🙏
ROLLING DOWN
00:20
Natan por Aí
Рет қаралды 7 МЛН
SPILLED CHOCKY MILK PRANK ON BROTHER 😂 #shorts
00:12
Savage Vlogs
Рет қаралды 42 МЛН
I'm Excited To see If Kelly Can Meet This Challenge!
00:16
Mini Katana
Рет қаралды 33 МЛН