Sung by - Pushtimargiya Pathshala Vaishnav Harmoniyam played by - Tanmay Katkoria Pakhawaj played by - Bhuvnesh Bapodra Zanj played by - Vatsal Katkoria Prerna - Bhupendrabhai Dhabalia
Пікірлер: 7
@rajubhaifichadiya9017 күн бұрын
શુભ પ્રભાત સાથ વંદન આપ સવૅ ભગવદિય અષ્ટસખાની વાણી રસરૂપ કિતૅનગાન કરતાં અને સાથે વાદ્ય વૃંદ ખુબ સરસ કાયૅક્રમ... જોતાં સાંભળતાં આનંદ આવ્યો બધાનું પરફોર્મન્સ ખુબ સરસ સ્વર તાલ અને લય સાથે..કિતૅનકલાસ સંચાલક અને તેમની ટીમને અભીનંદન સાથ ધન્યવાદ્ આટલું સુંદર કાયૅ ખુબ ભગીરથ સાથે આપ સવૅએ કરેલ હશે....પ્રભુ કૃપા આપ સવૅ પર વરસતી રહે અને કિતૅનપ્રણાલી નો ક્રમ અવીરત વહેતો રહે એવી અંતરની શુભેચ્છાઓ 💐💐💐 સાથે સવૅને ભગવદ્ સ્મરણ સાથે જયશ્રીકૃષ્ણ 🌺🥀🌹💐🙏🙏🙏🙏