પ્યાલો મે તો પીધો રે રામાપીર ના નામનો

  Рет қаралды 67,462

Devkurben mevasa

Devkurben mevasa

4 жыл бұрын

સાદા ભજન મળશે. તમને કીર્તન/ભજન માં કોઈ પણ પ્રોબ્લેમ પડે તો આ ન. પર ફોન કરવો -- 9099153163.
ભજન માં કાય સમજ ના પડતું હોય તો પણ આ ન. પર ફોન કરી શકો છો. અમારી પાસે જેટલા પણ લખેલા ભજન હશે તેટલા મોકલ્સુ. બીજી કોઈ વસ્તુ જોવા કારવાનુ ‍અમે નથી કરતા.
તમારે શ્રદ્ધા હોય તો અમારા ઘરે મેવાસા રામદેવ બાપા પ્રગટ થયેલા છે. રામદેવ આગળ આવી આર્દા કરો તમારું કામ થશે, બાપા બધા ના કામ કરે છે, શ્રદ્ધા રાખો. ૧૦-૧૨ ૧૨ વરસે પારણા બંધાના છે. અમે કાઈ કોઈનું લેતા નથી.
તમારે દાન દેવું જ હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો. આ ચેનલ અમે રામાપીર બાપા માટે જ બનાવેલી છે. અમે અમારા ગામ મેવાસા માં બાપા નું મોટું મંદિર બાંધું છે. રામાપીર બાપા, બ્રહ્માણી માં, ખોડીયાર માં , રાધા કૃષ્ણ, ભોળાનાથ, ગણપતિ દાદા, હનુમાન દાદા, કાળ ભૈરવ એટલા ભગવાન ની દિવાળી પછી કોરોના નો નડે તો પ્રતિષ્ઠા કરવાની છે, અમે વિડિયો મુક્સુ તે તારીખે સવ આવજો. આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને અમારે જે પૈસા આવે તે મંદિર મા જ વાપરવાના છે. તો તમારે દાન જ કરવું હોય તો સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડિયો જોતા રેહજો અને લાઈક કરજો અને શેર કરો. અમારી બીજી ચેનલ 'Drashti Mevasa' , 'Jignesh Mevasa' અને ' પ્રગટ રામદેવ મેવાસા ' ને પણ સબસ્ક્રાઈબ કરો.
લેખિત- દેવકુવરબેન મેવાસા

Пікірлер: 23
@j.k.jivani9089
@j.k.jivani9089 Жыл бұрын
વાહ ભીમજી ભાઈ વાહ પ્યાલો વાહ બટુક ભાઈ સવાઈ નગર વાહ મેવાસા ધામ જય હો 🙏🙏🙏🙏🙏
@madhusudanpatel3431
@madhusudanpatel3431 2 жыл бұрын
જયશ્રી રામદેવ પીર 🙏🙏🙏
@patelshantaben6594
@patelshantaben6594 3 жыл бұрын
ભજન લખી મુકો.. ભજન સુપર છે..પન કાંઈ સમજ નથી પડતી... માટે લખી મુકો... પટેલ.શાનતા બેન .સાતરડા....ગોપી મહીલા મંડર... તરફથી તમને ખુબ ખુબ ધનંય વાદ...૯૭૨૩૭૫૧૦૮૬
@kamuprajapati5862
@kamuprajapati5862 3 жыл бұрын
👌👌🙏🙏
@bhaktipatel6531
@bhaktipatel6531 3 жыл бұрын
Khubsrs.. Bav j gamiyu
@ashvingangani4695
@ashvingangani4695 3 жыл бұрын
Vaah kaka vaah jay alakhdhani
@devkurbenmevasa3811
@devkurbenmevasa3811 3 жыл бұрын
આભાર જય અલખ્ધની
@vivekbhai3078
@vivekbhai3078 4 жыл бұрын
સરસ ભજન છે
@devkurbenmevasa3811
@devkurbenmevasa3811 4 жыл бұрын
આભાર
@chauhanmandapjesarchauhanm9659
@chauhanmandapjesarchauhanm9659 3 жыл бұрын
શ્રી કૃષ્ણા રાસમંડળ જેસર ફુલવાડી તરફથી ધનવાદ 🙏🙏🙏🙏👍👍👍
@ritahirpara2985
@ritahirpara2985 4 жыл бұрын
They all having good time with bhajan ... nice 💕💕🙏🙏
@devkurbenmevasa3811
@devkurbenmevasa3811 4 жыл бұрын
આભાર
@ramilapatel3919
@ramilapatel3919 3 жыл бұрын
Nice bhajan🙏🙏🙏
@devkurbenmevasa3811
@devkurbenmevasa3811 3 жыл бұрын
આભાર
@devkurbenmevasa3811
@devkurbenmevasa3811 4 жыл бұрын
તમારે કોઈ પણ પ્રકાર ની તકલીફ આવે તો આ ન. પર ફોન કરવો -- 9099153163. ભજન માં કાય સમજ ના પડતું હોય તો પણ આ ન. પર ફોન કરી શકો છો. ભજન લખેલું જોતું હોય તો પણ આ ન. પર ફોન કરી શકો છો. અમે તમારા બધા પ્રોબ્લેમ નો ઉકેલ લાવવાનો પરયત્ન કરીશું. આભાર.
@patelshantaben6594
@patelshantaben6594 3 жыл бұрын
સુપર ભજન .તમે ભજન લખી મુકો .પટેલ..શાનંતા બેન...સાતરડા ..ગોપી મહીલા મંડર.. ભજન લખી મુકો... કાંઇ સમજ નથી પડતી...૯૭૨૩૭૫૧૦૮૬
@ushabenparmar2685
@ushabenparmar2685 3 жыл бұрын
🌹આ ભજન લખી ને મોકલો🌹🙏🙏🙏🌹
@devkurbenmevasa3811
@devkurbenmevasa3811 3 жыл бұрын
આમારી પાસે બોવ બથા ફોન આવતા હતા કે આ પાયલો તો બહુજ સારો છે પણ શબ્દ સમજાતા નથી એટલા માટે બા એ એકલા ગાય ને આગળ વિડિયો મુકેલો છે. જો કોઈ ને પણ શબ્દ સમજ ન પડતાં હોય તો આગળ નો વિડિયો જોઈ લેવા વિનંતી. એટલો બધો સાથ સહકાર દેવા બદલ ખુબ ખુબ આભાર.
@dechovhan5198
@dechovhan5198 3 жыл бұрын
શબ્દો ના સમજાય તો 9879888993
@tirthhirapara2614
@tirthhirapara2614 3 жыл бұрын
Pylo meto pidho re lakhine moklo
@devkurbenmevasa3811
@devkurbenmevasa3811 3 жыл бұрын
અમે તમને બધાને આ પ્યાલો સમજાય એટલા માટે બા ઈ આગળ એકલા ગાયને મૂકેલું છે. તમે આગળ નો વિડિયો જોઈ સકો છો. તમને આ પ્યાલો સમજાય જશે. આભાર
@hansapatel6797
@hansapatel6797 3 жыл бұрын
Bhajn saru 6 pn smjatu nthi lkhine muko to saru
@manharamin6910
@manharamin6910 3 жыл бұрын
Lakhi ne moklo
Double Stacked Pizza @Lionfield @ChefRush
00:33
albert_cancook
Рет қаралды 122 МЛН
Inside Out Babies (Inside Out Animation)
00:21
FASH
Рет қаралды 23 МЛН
Идеально повторил? Хотите вторую часть?
00:13
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 12 МЛН
PankajGoti ગામ અખતરીયા સત્સંગ ધુન મંડળ લાઈવ છે
6:06
Pankaj Goti ગામ અખતરીયા સત્સંગ ધુન મંડળ
Рет қаралды 212
DHUN MANDALI - NONSTOP - 1 HOUR - KIRAN PRAJAPATI
1:00:40
Studio Sangeeta
Рет қаралды 1,4 МЛН
SANTVANI  II  PRACHIN GUJRATI BHAJAN  II  NIRANJAN PANDIA - 1
1:47:30
StudioRhythm Rajkot
Рет қаралды 422 М.
Jaloliddin Ahmadaliyev - Erta indin (Official Music Video)
4:32
NevoMusic
Рет қаралды 3 МЛН
Әбдіжаппар Әлқожа - Ұмыт деме
3:58
Әбдіжаппар Әлқожа
Рет қаралды 1,3 МЛН
Aq Koilek
2:51
Algyt - Topic
Рет қаралды 201 М.
Umar Keyn - Ever 2024
3:10
Umar Keyn Music
Рет қаралды 324 М.
Jaloliddin Ahmadaliyev - Kuydurgi (Official Music Video)
4:49
NevoMusic
Рет қаралды 13 МЛН
R-ONE - SENSIZ / СЕНСІЗ (Official Audio)
2:51
R-ONE MUSIC
Рет қаралды 88 М.
Kenjebek Nurdolday & Baller - sokpe#сокпе#сөкпе
3:10
Kenjebek Nurdolday
Рет қаралды 256 М.