ટ્રેડિશનલ ચણા મેથીનું અથાણું બનાવવાની રીત I Traditional Chana Methi Nu Athanu

  Рет қаралды 16,387

Hina Gautam

Hina Gautam

2 ай бұрын

Bring authentic flavours to your table with traditional Chana Methi Nu Athanu! Learn this trational ahar recipe from homemaker Parulben Avasia and Celebrity Chef Hina Gautam, brought to you by Fortune Foods.
#GharKaAchar #AcharRecipes #PickleRecipes #TraditionalPickle #ChanaMethiNuAthanu #ChanaMethiAchar #HomemadePickle #FortuneGroundnutOil #ChefHinaGautam
Suggested Videos:
ગુંદા કેરીનું અથાણું બનાવવાની રીત
• ગુંદા કેરીનું અથાણું બ...
રાજસ્થાની સ્ટાઇલ કાચી કેરી અને મેથીનું અથાણું
• રાજસ્થાની સ્ટાઇલ કાચી ...
સ્પિનચ ફ્રાઈડ રાઈસ
• ટેસ્ટી અને હેલ્ધી સ્પિ...
મિક્સ દાળ અને જુવાર ફાડાની ખીચડી
• મિક્સ દાળ અને જુવાર ફા...
બફવડા
• ઉપવાસમાં ખાવાની મજા પડ...
પનીર ચિલ્લી ફ્રાઈડ રાઈસ
• ગરમાગરમ ટેસ્ટી પનીર ચિ...
તુવેર દાણાના ઢેકરા
• ક્રિસ્પી અને ટેસ્ટી દક...
પોટેટો સ્લાઈસીસ
• ક્રિસ્પી અને ટેસ્ટી પો...
Write to us on email:
mrshinagautam@gmail.com
Follow us on social media platforms.
Facebook:
/ mrshinagautam
Instagram:
/ hinagautam
Visit our Website:
www.hinagautam.com/
ચણા મેથીનું અથાણું બનાવવાની રીત, ચણા મેથીનું અથાણું બનાવાની રીત ગુજરાતીમાં, ચણા મેથીનું અથાણું કેવી રીતે બનાવાય, ચણા મેથીનું અથાણું બનાવવાની સરળ રીત, ચણા મેથીનું અથાણું બનાવવાની રેસિપી, હિના ગૌતમ રેસિપી, હિના ગૌતમ, ચણા મેથીનું અથાણું કેમ બનાવાય, ચણા મેથીનું અથાણું બનાવવાની રીત બતાવો, ચણા મેથીનું અથાણું હિના ગૌતમ, ચણા મેથીનું અથાણું કેવી રીતે બને, ચણા મેથીનું અથાણું રેસિપી, ગુજરાતી રસોઈ, ગુજરાતી રેસિપી, ટેસ્ટી અથાણાંની રીત, અથાણાં બનાવવાની રીત ગુજરાતીમાં, ચણા મેથી અથાણું, ચણા મેથી આચાર
chana methi nu athanu recipe, how to make chana methi nu athanu, cooking in gujarati, chana methi nu athanu kaise banate hai, chana methi nu athanu banana rit, chana methi nu athanu banavani rit, chana methi nu athanu recipe in gujarati, hina gautam, hina gautam recipes, gujarati cooking, gujarati recipes, gol keri nu athanu easy recipe, how to make chana methi nu athanu in gujarati, pickle recipes in gujarati, traditional pickle recipes, chana methi achar recipe, chana methi athanu, chana methi ka achar, pickle recipes in gujarati, achar recipes in gujarati, gujarati athana, chana methi achar recipe in gujarati, chana methi achar banavani rit

Пікірлер: 56
@prachetavora8835
@prachetavora8835 2 ай бұрын
પારુલ, ખૂબ ખૂબ ધન્યવાદ... હિનાબહેન, નમસ્કાર હું રસોઈ શો માં આવી હતી ત્યારે આપને મળી હતી....આપને જોઈને આનંદ થયો... મને પણ અથાણાં બનાવવા ખૂબ ગમે છે... નવાણું ટકા... બાફિયાં ગુંદા... નાગરોનું સ્પેશિયલ અથાણું છે... મેં બનાવ્યાં છે.... આભાર 🎉
@hemapatel2592
@hemapatel2592 2 ай бұрын
Bhu saras rite aathanu banva sikav u very Nice
@dhariniavashia9116
@dhariniavashia9116 2 ай бұрын
ખૂબ સરસ રજૂઆત, શિખાઉ ને પણ સમજાઈ જાય તેવી..
@marivangi6980
@marivangi6980 Ай бұрын
કાઠિયાવાડ મા સરસ તીખાતમતમતા અથાણાં બનતા હોય છે હુ રેખા બેન સુચક
@yashshreedholakia2341
@yashshreedholakia2341 2 ай бұрын
Waah,Parulben khub saras recipe....Heenaben Thnx
@jayshribenbarot5433
@jayshribenbarot5433 2 ай бұрын
નાગર બહેનો ને અથાણા બનાવતા ખૂબ સરસ આવડે છે...હું પણ જુનાગઢ ની જ વતની છૂ...👍
@sudhagajjar6886
@sudhagajjar6886 29 күн бұрын
Sara's aachar bnavya
@pushpatailor3994
@pushpatailor3994 2 ай бұрын
Very nice and testy I am from new Zealand
@sarlatrivedi2580
@sarlatrivedi2580 Ай бұрын
Nice presentation 👍
@marivangi6980
@marivangi6980 Ай бұрын
કાઠિયાવાડ માં હું રેખા બેન સુચક અમદાવાદ થી
@karmagnabuch887
@karmagnabuch887 2 ай бұрын
❤ wah !! Saras rit btavi
@b.khetal1669
@b.khetal1669 2 ай бұрын
Bahuj fine banavyu chhe..... I will try Thank you
@nayanaghoda227
@nayanaghoda227 2 ай бұрын
Junagadh na nagar Ane nagar na Ghar ma Banta athana Ane biji vangi ni to vaat alag hoy👌👌👌👌
@nazemasaiyed3476
@nazemasaiyed3476 2 ай бұрын
Nice recipe
@MGP-dy5hc
@MGP-dy5hc 2 ай бұрын
Heenaben, rasoi show Na master , Anubhavi ane sachot.....mahiti..
@user-pf2mf4jg7c
@user-pf2mf4jg7c 2 ай бұрын
પારુલ મસ્ત અથાણુ
@keyuridesai9528
@keyuridesai9528 2 ай бұрын
સરસ અને સહેલી રીત બતાવી, ધન્યવાદ. 👍
@girishvaishnav3486
@girishvaishnav3486 2 ай бұрын
🎉અભિનંદન પારૂલ બેન..
@bhartivekaria3641
@bhartivekaria3641 2 ай бұрын
સરસ અથાણું બનાવાયું બેન
@bhavinikotecha8092
@bhavinikotecha8092 2 ай бұрын
Supb
@dipikapatel8306
@dipikapatel8306 2 ай бұрын
Sundar mahiti 👌
@sudhagajjar6886
@sudhagajjar6886 2 ай бұрын
સરસ અથાણું બનાવ્યું હીના બેન
@renukabhavsar8253
@renukabhavsar8253 2 ай бұрын
Well come youtube
@bhartivekaria3641
@bhartivekaria3641 2 ай бұрын
Saras
@shilpashah5605
@shilpashah5605 2 ай бұрын
હું પણ બહુ બધી જાત ના અથાણાં બનાવું છું.
@umadave4610
@umadave4610 2 ай бұрын
હીના બેન ખુબ સરસ,
@mausamioza5450
@mausamioza5450 2 ай бұрын
👌👍
@alpanagor4147
@alpanagor4147 2 ай бұрын
હીના બહેનને રસોઈ શો શરૂ થયો ત્યારથી નિષ્ણાત તરીકે જોયા છે.. છતાંય બીજા પાસે થી કેટલી ઉત્સુકતા થઈ શીખી રહ્યા છે ❤.. બહુ સરસ વિડિયો 👌
@HinaGautam
@HinaGautam 2 ай бұрын
🙏
@shahanjali1000
@shahanjali1000 2 ай бұрын
Wah parul proud of u🎉
@swetaljani6711
@swetaljani6711 2 ай бұрын
Thank you parulben and Hinaben
@pragnapatel268
@pragnapatel268 2 ай бұрын
સોરાષ્ટ્રમાં તીખા અથાણા બને છે
@xyz-jx8qj
@xyz-jx8qj 2 ай бұрын
ડાલા, ગરમર લીવર માટે પણ સારા, પારૂલબેન માટે ગર્વ છે
@geetamodi4566
@geetamodi4566 2 ай бұрын
Saurashtra ma
@alkathakkar9108
@alkathakkar9108 Ай бұрын
ગુજરાત માં બને છે
@reshmamakrani7317
@reshmamakrani7317 2 ай бұрын
Aadu lahsan nu Athanu batavo
@sonalshah88
@sonalshah88 2 ай бұрын
Sarsav nu tel vaparavathi swad aave che
@sandhyashah7110
@sandhyashah7110 2 ай бұрын
Madam dadima na jamana ma raiti keri nu athanu banti hati ae sikhvadva vinanti
@vaishaligandhi9932
@vaishaligandhi9932 2 ай бұрын
Ssras video banaviyo che heena ben
@sarojgandhi3991
@sarojgandhi3991 2 ай бұрын
ડાળા nu athanu શીખવું chhe
@shiyanihansabenmukeshbhai4440
@shiyanihansabenmukeshbhai4440 2 ай бұрын
Sars banaviyu
@nishah100
@nishah100 2 ай бұрын
Pickle s are consumed not only in Hyderabad but whole of Andhra and Telengana
@HinaGautam
@HinaGautam 2 ай бұрын
True
@shrey_9.5
@shrey_9.5 2 ай бұрын
Gujrat ma bane 6
@urmilagoyal5234
@urmilagoyal5234 2 ай бұрын
Chandon pan batavo
@chandrikamummusavla6117
@chandrikamummusavla6117 2 ай бұрын
Saras recipe but tie hair please
@parulavashia7246
@parulavashia7246 2 ай бұрын
Noted..thx
@nimishapatel5318
@nimishapatel5318 2 ай бұрын
Badhi vastu nu map ketli levanu ? Please batavaso
@parulavashia7246
@parulavashia7246 Ай бұрын
ચણા મેથી આચાર: સૌપ્રથમ 100 ગ્રામ ચણા અને 50 ગ્રામ મેથીને અલગ અલગ વાસણ માં પાણીમાં ઓવર નાઈટ પલાળી રાખવા એકબીજા વાસણમાં 500 ગ્રામ કેરીને છોલીને ખમણીને અથવા કટકા કરીને હળદર અને મીઠું દઈ ઓવર નાઈટ રાખો હવે અથાણામાં ઉમેરવા માટેનું 300 ગ્રામ તેલ ગરમ કરી રાખવું. જેથી તે ઉમેરતી વખતે સાવ ઠંડુ હોય. સવારે ચણા અને મેથીને પાણીમાંથી નિતારી , વીણીને સરસ રીતે ધોઈ નિતારીને કેરીના ખમણ ભેગા ઉમેરી સરખું હલાવી પાંચથી છ કલાક સુધી રાખી , ગરણીમાં કે ચારણીમાં કાઢી અને પછી એક કોટન ના કપડા ઉપર પહોળા કરી દેવાના, ફરી પાંચ થી છ કલાક કોરા કરી તેને એક મોટા વાસણમાં લઈ અને તેમાં 500 ગ્રામ આચાર મસાલો ભેળવો અને સરખું હલાવી ઢાંકીને ફરી ઓવર નાઈટ ઢાંકીને રાખો. હવે સવારે તેમાં ગરમ કરેલું તેલ ઉમેરી સરખું હલાવી અને એક દિવસ એ વાસણમાં રાખી બીજે દિવસે સવારે એર ટાઈટ બરણીમાં દબાવી ને ભરી દેવું. જેથી તેલ ઉપર આવી જાય છતાં પણ જો તેલ ઓછું લાગે તો ફરી તેલ ગરમ કરી ઠંડુ પાડી અને ઉમેરી શકાય.
@swetaljani6711
@swetaljani6711 2 ай бұрын
ગરમર માટે ખાટુ પાણી શે માં થી બનાવવા નું ? લીંબુ નું કે વીનેગર નું ?
@parulavashia7246
@parulavashia7246 2 ай бұрын
કાચી કેરી ને છોલી ને કટકા કરી લો તેમાં હળદર અને મીઠું ઉમેરી મિક્સરમાં ક્રશ કરી લો અને એક કપ પાણી નાખી ફરી ક્રશ કરી લો.ખાટુ પાણી તૈયાર.
@geetamodi4566
@geetamodi4566 2 ай бұрын
Tame athanu vecho Cho
@niramaniar6483
@niramaniar6483 2 ай бұрын
કેટલા ગ્રામ કેરી ચણા મેથી સાથે કેટલો મસાલો જોઇએ ?
@parulavashia7246
@parulavashia7246 Ай бұрын
ચણા મેથી આચાર: સૌપ્રથમ 100 ગ્રામ ચણા અને 50 ગ્રામ મેથીને અલગ અલગ વાસણ માં પાણીમાં ઓવર નાઈટ પલાળી રાખવા એકબીજા વાસણમાં 500 ગ્રામ કેરીને છોલીને ખમણીને અથવા કટકા કરીને હળદર અને મીઠું દઈ ઓવર નાઈટ રાખો હવે અથાણામાં ઉમેરવા માટેનું 300 ગ્રામ તેલ ગરમ કરી રાખવું. જેથી તે ઉમેરતી વખતે સાવ ઠંડુ હોય. સવારે ચણા અને મેથીને પાણીમાંથી નિતારી , વીણીને સરસ રીતે ધોઈ નિતારીને કેરીના ખમણ ભેગા ઉમેરી સરખું હલાવી પાંચથી છ કલાક સુધી રાખી , ગરણીમાં કે ચારણીમાં કાઢી અને પછી એક કોટન ના કપડા ઉપર પહોળા કરી દેવાના, ફરી પાંચ થી છ કલાક કોરા કરી તેને એક મોટા વાસણમાં લઈ અને તેમાં 500 ગ્રામ આચાર મસાલો ભેળવો અને સરખું હલાવી ઢાંકીને ફરી ઓવર નાઈટ ઢાંકીને રાખો. હવે સવારે તેમાં ગરમ કરેલું તેલ ઉમેરી સરખું હલાવી અને એક દિવસ એ વાસણમાં રાખી બીજે દિવસે સવારે એર ટાઈટ બરણીમાં દબાવી ને ભરી દેવું. જેથી તેલ ઉપર આવી જાય છતાં પણ જો તેલ ઓછું લાગે તો ફરી તેલ ગરમ કરી ઠંડુ પાડી અને ઉમેરી શકાય.
@alpapatel8
@alpapatel8 2 ай бұрын
Nice recipe
World’s Largest Jello Pool
01:00
Mark Rober
Рет қаралды 99 МЛН
Mom's Unique Approach to Teaching Kids Hygiene #shorts
00:16
Fabiosa Stories
Рет қаралды 35 МЛН
Nastya and SeanDoesMagic
00:16
Nastya
Рет қаралды 37 МЛН
Rai Wali Mirchi Ka Achar | Instant Green Chilli Pickle | Food Couture by Chetna Patel
11:28
World’s Largest Jello Pool
01:00
Mark Rober
Рет қаралды 99 МЛН