રાજાની વાતમાં મુસ્લિમ ભાઈ રડી પડ્યા | Mayabhai ahir | Karun Prasang | Bhavnagar Raja | Muslim Bhai

  Рет қаралды 1,869,831

Studio Sahitya Sangeet

Studio Sahitya Sangeet

Жыл бұрын

Courtesy Maybhai Ahir . . .
➡Note : Video permit by kalakar shree Mayabhai Ahir
- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -
➡ નોંધ : આ યુટ્યૂબ ચેનલમાંથી મળતી આવક ગૌવસેવા તેમજ અલગ અલગ સેવા કાર્યમાં વપરાય છે, જેની નોંધ લેશો.
( કોઈપણ સ્ટુડિયો કે કોઈ કલાકાર શ્રી ને વીડિયો બાબતે કોઈ પ્રશ્ન હોય તો અગાઉ જાણ કરવા વિનંતિ, જેથી યોગ્ય નિર્ણય લઈ શકાય. )
🙏 ખૂબ ખૂબ આભાર. 🙏
- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -
તમે પણ સેવામાં સહયોગ કરી શકો છો, વીડિયોની નીચે તમારું નામ અને નંબર લખી કોમેન્ટ કરી તમે તમારું યોગદાન આપી શકો છો. ( જે વ્યક્તિ યોગદાન આપે તેમનું નામ અને ફોટો અમે કોમ્યુનિટી પોસ્ટમાં મુકીશું જેથી બીજા વ્યક્તિઓને પ્રોત્સાહન મળે ) ધન્યવાદ.
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
🔸 Title : Jordaar Vaat
🔹 Artist : Mayabhai Ahir
🔸 Type : Sahitya
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
Jay Hind friends.
🔴 Subscribe to the channel and watch daily Jokes, comedy, patriotism, and cultural videos.
*-----*-----*-----*-----*-----*-----*-----*-----*-----*-----*----*
💢 Other Social Media Link 💢
🔻 1. Mayabhai Ahir Fan Club
/ @mayabhaiahirfanclub2714
🔻 2. Mayabhai Ahir Official
/ @mayabhaiahirofficial
🔻 3 . Instagram
mayabhaiahiroff...
🔻 4. Facebook Page
/ mayabhaiahirofficial
~ - ~ - ~ - ~ - ~ - ~ - ~ - ~ - ~ - ~ - ~ - ~ - ~ - ~ - ~
THANKS FOR WATCHING . . .

Пікірлер: 307
@chavdaiqbal5063
@chavdaiqbal5063 Жыл бұрын
આ દેશ નો મુસલમાન મુબારક જેવા હોવા જોઈએ અને રાજા કૃષ્ણકમારજી જેવા હોવા જોઇએ
@rajdipsinhvala4568
@rajdipsinhvala4568 Жыл бұрын
Sachu
@rajdipsinhvala4568
@rajdipsinhvala4568 Жыл бұрын
Pan atyar na rajkarniya ka koi ne bhega thava de che
@Thakur_bhaveshsingh
@Thakur_bhaveshsingh Жыл бұрын
Loksaahi maa neta o nu raaj ema hindu Muslim karavi emno profit baaki rajasaahi maa je ekta hati eni vaat j alag hati
@shaileshbambhaniya8004
@shaileshbambhaniya8004 6 ай бұрын
bhai aapka no dena please
@yogendrapandya3064
@yogendrapandya3064 3 ай бұрын
Modiji Eva j Raja che Ane Desh na Muslim majority ma Mubarak Banya che ketlak kattarpanti ne avoid Karie to
@mehamchavda...9689
@mehamchavda...9689 3 ай бұрын
વાહ માયાભાઇ ખરેખર આંખ મા આંસુ આવી ગયા. વાહ મુબારક ની ઈમાન દારી
@user-tb8nb1rn8v
@user-tb8nb1rn8v 3 ай бұрын
અત્યારના માહોલ માં આ વાસ્તવિક ઘટના ખૂબ અસરકારક છે.. ધર્મના નામે રાજકારણ રમતા લોકો માટે પ્રેરણારૂપ છે..
@GadhaviLaxman.k
@GadhaviLaxman.k 8 күн бұрын
100%
@sanjayrathod4617
@sanjayrathod4617 9 ай бұрын
બાપુ સાહેબ આજ પણ આખા ભાવનગરનાં દિલોમાં છે 🙏🙏🙏🙏 મુબારક જેવો ઈમાનદાર વ્યક્તિ કોઈ નથી 🙏🙏😭😭😭😭😭😭😭😭😭😭😭
@dharmendrasinhgohil2283
@dharmendrasinhgohil2283 Ай бұрын
બધા રજવાડા ને વંદન પણ ભાવનગર તો ભાવનગર છે ❤❤
@bharatvaghela2851
@bharatvaghela2851 Жыл бұрын
જય હો જય હો, શ્રી માયાભાઈ સાહેબ ને ખુબ ખુબ અભિનંદન 🙏🏻🌷📿🪔 ખરેખર, હિન્દુસ્તાન માં આવાં ભાવ પ્રેમ જળવાઈ રહે એજ પ્રભુ શ્રી ને પ્રાથના કરીએ છીએ. જેથી શાંતિ ચોમેર ફેલાયેલી રહે 📿🙏🏻📿🪔 જય હો ભાવેણા નાં ઘણી ને જાજી ખમાયુ.... 🙏🏻🌷📿🪔
@niranjanvaja1752
@niranjanvaja1752 Жыл бұрын
Aava Lakho musalman 6 mara bharat ma Maya bhai
@raymariyaj9522
@raymariyaj9522 24 күн бұрын
Ha bhai
@bharatahir5687
@bharatahir5687 8 ай бұрын
કોટી કોટી વંદન મહારાજ શ્રી કૃષ્કુમારસિંહજી. વાહ મુબારક તારી ખાનદાની
@iqbalpatel5729
@iqbalpatel5729 Ай бұрын
કોટી કોટી વંદન ❤
@n.ngohil691
@n.ngohil691 3 ай бұрын
શ્રી માયાભાઇ વધારે તમારા વિશે બોલવાની જરૂર નથી ફક્ત सैल्यूट सर
@mhebubbhaikureshikarimbhai3542
@mhebubbhaikureshikarimbhai3542 Жыл бұрын
વાહ માયાઆતા વાહ અત્યારે મુબારક નો પ્રસંગ સાંભળી ને મારી આંખો પણ રડી પડી છે.
@bhaveshparupaliya7203
@bhaveshparupaliya7203 Жыл бұрын
AA lo
@hirenshyara5356
@hirenshyara5356 Жыл бұрын
Bhai ni jemaj rahiye chahiye ame . Surat ma. Mara partner Hanif malek 35varsh thi chhe .. Miya Mahadev thi ame olkhay chahiye ...
@bharat98762
@bharat98762 3 ай бұрын
bhai bhai bus amaj rahejobhai miya mahadev​@@hirenshyara5356
@imtiyazsipai1842
@imtiyazsipai1842 Жыл бұрын
વા માયા ભાઇ તમારી વાત શાભલી દીલ ના રુવા ,ટા ઉભા થયી ગયા,🤝💗🤲
@vinubokhani1068
@vinubokhani1068 Ай бұрын
આ દેશ મા બધા સરખા છે પણ કોઈ કોઈ ને સાચુ જ્ઞાન નથી આપતું એટલે આપણા દેશ નિ આ હાલત છે કોઈ દીવસ એક ઘર ને સુખી કરવા માંટે લાખો ઘર બરબાદ ના કરાય કોઈ ના લેવાથી દિલ થી સારુ કોરો પૂરી કાયનાથ તમારો સાથ દેસે આપણે તો કમાય ને પણ ખાય લેસુ પણ પશુ પક્ષી નુ કોન એટલે બધા લોકો એ એક એક પુક્સ વાવવા જોય જેમા ફલ હોય તેવા અને તે ફલ તેનાજ માટે હોય તો આપણે અને આપણો દેશ એક સોને કી ચીડિયા કેવાય
@user-fm7nh5ee4e
@user-fm7nh5ee4e 6 ай бұрын
સલામ તો માહારાજજા સાહેબ ને છે જમણે ઇમાનદાર ની કદર કરી 🎉❤
@popatyasadamhusan4428
@popatyasadamhusan4428 Жыл бұрын
हु ऐक मुसलमान छू आ प्रसंग साभरिने मारि आंखों मां आंसु आवि गया मुबारक क नी मातानै घनय छे ईमानदारी ऐज साचो घर्म छै
@zakirmansuri5722
@zakirmansuri5722 11 ай бұрын
Haq me aap bhi shamil ho mayabhai ..salam
@jentilalvisavadia5132
@jentilalvisavadia5132 3 ай бұрын
हा भाई बात ही ऐसी हे मेरी भी आंखे भर गई
@hanifnagariyaqadri6969
@hanifnagariyaqadri6969 Жыл бұрын
Vaah Maya Bhai Dhany Che Tamne 🌹🙏🏻Subhan’ALLAH 🌹🙏🏻
@ishvar__gadhavi__8589
@ishvar__gadhavi__8589 Жыл бұрын
રજવાડા તો ઘણા હતા.. બધા ને સલામ પણ ભાવનગર તો ભાવનગર છે 🙏🏻💪🏻💝
@rljadejapadariya3976
@rljadejapadariya3976 10 ай бұрын
🤔
@user-gp5zq2hz6f
@user-gp5zq2hz6f 2 ай бұрын
નટવર ટ્વીટર રીતે નથી રા પૈસા
@fakhripurse2745
@fakhripurse2745 4 ай бұрын
Bhavnagar na Maharaj Saheb ni vaat aj na thai ..emne rooh thi salam
@deshrangilawithp.j.4603
@deshrangilawithp.j.4603 Жыл бұрын
Waahhhh આના પરથી ભારત ના મુસલમાનોએ શીખવું જોઈએ
@panjaasif651
@panjaasif651 Жыл бұрын
વાહ વાહ તો આના થી ભારત ના ગેર મુસ્લિમ ભાઈઓ ને પણ શીખવું જોઈએ ભાવનગર ના બાપુ જેમ જે મુખ્ય મંત્રી ઓ પ્રધામંત્રીશ્રી ઓ ને મસ્જિદો દર્ગાહો ને તોડ નારી જનતા એ પણ
@aaftabcreation2502
@aaftabcreation2502 Жыл бұрын
બધા મુસલમાન સિખેલા જ છે ભાઈ .... જોવા મા ફરક હોય 6 ભાઈ 👍
@deshrangilawithp.j.4603
@deshrangilawithp.j.4603 Жыл бұрын
@@aaftabcreation2502 shu શીખેલા છે
@fakhripurse2745
@fakhripurse2745 4 ай бұрын
Salam che mubarak bhai ne
@mohammedghadiyali5260
@mohammedghadiyali5260 Жыл бұрын
Waah Darbar waah
@saiyedsiraj2973
@saiyedsiraj2973 Жыл бұрын
આને કહેવાય પ્રેમ ચારા વાહ ભાઈ વાહ જોરદાર
@Varadachaudhary
@Varadachaudhary Жыл бұрын
ભાવનગર દરબાર ને લાખ લાખ સલામ 👏
@ashvingirigauswami537
@ashvingirigauswami537 Жыл бұрын
જય હો. માયાભાઈ આહીર . જય મહાદેવ🙏
@memduanis1496
@memduanis1496 Жыл бұрын
Salute che mara Hindu Muslim mitrata ne ❤️🙌
@pinjaramomohiddin8221
@pinjaramomohiddin8221 7 ай бұрын
Vaah mara saheb Avoy vyakti hato a have khbr padi salam che mubarak ne ❤
@mohammadjamilansari6756
@mohammadjamilansari6756 5 ай бұрын
Kya baat kahi Janab! Aaj aankhe nam ho gaeen.I salute you sir ❤
@Wlv477
@Wlv477 Жыл бұрын
વાહ માયાભાઈ ના તો મુબારક ને દેખયો કે ના ભાવનગર ના રાજાને પરંતુ તમારા સબ્દ વાણીથી ઓખ મો ઓસુ છલકાઈ ગયા ધન્ય છે મુબારક ભાવનગર મહારાજ અને માયાભાઈ❤
@jaydeepparabiya3640
@jaydeepparabiya3640 Жыл бұрын
Wah moj wah su imandari che salam che bhai mjbarak ne
@namrmaker
@namrmaker Жыл бұрын
Ha Maru GOHIL 🔥🔥💫💪🏻💪🏻💪🏻💖💖👑👑👑👑
@dream11team945
@dream11team945 Жыл бұрын
Tnx Bhai
@shaileshthakar5428
@shaileshthakar5428 Жыл бұрын
Jai jai Gohilwad.....jai jai ho... 🙏🙏❤️❤️
@amaratthakor5897
@amaratthakor5897 Жыл бұрын
ખુબ જ કરુણ પ્રસંગ કીધો માયાભાઇ ખરેખર આ સાંભળી આંખ માઁ આંસુ આવી ગયા.. આવા પ્રસંગ કેતા રેજો નવી યુવા પેઢી ને આવા પ્રસંગ માઁ થી ખુબ શીખવા મળશે 🙏🙏🙏🙏🙏
@bhartimistry756
@bhartimistry756 Жыл бұрын
વાહ માયાભાઈ
@vinodhameja9936
@vinodhameja9936 8 ай бұрын
ભાઈ આ પ્રસંગ ભીખદાનભાઇ ના અવાજ મો સોનભળજો . આ પણ સરસ રજૂ કરે છે. તમે રડી જસો. બહુ સરસ છે
@farukmir4154
@farukmir4154 Жыл бұрын
Khare khar jordar 👌👌
@gopalgalani585
@gopalgalani585 Ай бұрын
એક બહુ જ સારી મુદ્દા ની વાત માયા ભાઈ એ કરી છે કે ગામે ગામ જો ગાયું ની ગૌશાળા હોય તો ગાય માતા ને રખડવું ના પડે
@shaileshpanchal5070
@shaileshpanchal5070 Жыл бұрын
જોરદાર પ્રસંગ છે. ધન્યવાદ માયાભાઈ.
@zalabhratsinh2024
@zalabhratsinh2024 Жыл бұрын
વાહ .માયાભાઈ તમારા જેવા સાહિત્યકારોએ તો લોકો ના દિલમાં અમને આજ સુધી જાળવી રાખ્યા છે. જય માતાજી.ઝીંઝુવાડા
@dhruvrajsinhzala2903
@dhruvrajsinhzala2903 Жыл бұрын
ઝીંઝુવાડા 24 C
@vikramparekh283
@vikramparekh283 11 ай бұрын
Wha Mayabhai Ahir salam Mubarak Wha 👍👍👌👌
@toshifsidi6095
@toshifsidi6095 Жыл бұрын
Wah maya bhai 👏
@commentwolf8991
@commentwolf8991 Жыл бұрын
એ ખમ્મા મુબારક ખમ્મા 👏👏
@bhikhubhaisavariya364
@bhikhubhaisavariya364 Жыл бұрын
વાહ માયાભાઇ આવા કરુણ પ્રસંગ આપતા રહો 🙏🙏 જય માં મોગલ 🙏🙏🙏🙏
@sivramlborichasivram1066
@sivramlborichasivram1066 Жыл бұрын
Vah vah bhavnagr na raja
@kabu_official_2222
@kabu_official_2222 Жыл бұрын
Vah mayabhai vah..
@jivramrathva5040
@jivramrathva5040 Жыл бұрын
Dhanyawad Bhai Tamne parbhuni kurupathi SHATSHNG chalechhe 🙏🏻🙏🏻🌹 JAYGURUDAV 🙏🏻
@theunbeatable6388
@theunbeatable6388 Жыл бұрын
Wah bhavnagar wah
@yuvrajsinh7773
@yuvrajsinh7773 Жыл бұрын
Wah maya bhai wah bhavena na bapu
@langayabdullah3132
@langayabdullah3132 Жыл бұрын
mayabhai khuda apne lambu ayus ape vato avi sambhadvani maja ave sachi vato akkal ave
@hareshdabhi6662
@hareshdabhi6662 Жыл бұрын
Moj Bhavngar na raja ni ho
@laxmansolanki7428
@laxmansolanki7428 6 ай бұрын
❤❤❤ બહુજ સરસ વાત કરી છે સમજે તે ના માટે
@danishpathan-ze6fl
@danishpathan-ze6fl Жыл бұрын
Nice line rumal ji panch time khuda ni bandgi wah wah moj haan
@Tomgujarati53
@Tomgujarati53 Жыл бұрын
આજ ના સમય નુ સૌથી મોટુ ઉદાહરણ ખજુરભાઈ.
@pubg_mafia_
@pubg_mafia_ Жыл бұрын
Hmmmmmmm
@jadejahardevsinh8796
@jadejahardevsinh8796 Жыл бұрын
ખજુર ભાઈ તારા ધરે અડી ગયા હતા
@mangechirag3226
@mangechirag3226 4 сағат бұрын
💯
@sufiyanshaikh9834
@sufiyanshaikh9834 Жыл бұрын
Khub saras vat kari
@vijaymistry253
@vijaymistry253 Жыл бұрын
Wah wah Mayabhai. Super
@govindthakor8749
@govindthakor8749 Жыл бұрын
Khub saras maya bhai ❤️💐
@user-bc5eo4lq9e
@user-bc5eo4lq9e 9 ай бұрын
વા ભાઈ
@mustufahathi5888
@mustufahathi5888 9 ай бұрын
Prasang kaheva badal khub khub aabhar 🌹🌹🌹🙏🏻🌹🌹🌹
@taibaniabdullahabdullah1410
@taibaniabdullahabdullah1410 Жыл бұрын
Vah Maya Bhai Vah
@chandrakantparmar3736
@chandrakantparmar3736 2 ай бұрын
Koti koti salam.... Salam......
@eliyasumr5282
@eliyasumr5282 Жыл бұрын
Via bhai va ❤❤dil thi salaam Che may bhai aahir ne
@joshinarayan5943
@joshinarayan5943 Жыл бұрын
Vah Mubarak bhai
@user-pc2bz5gi5b
@user-pc2bz5gi5b 16 күн бұрын
Vaha bhai vaha
@MAFIAGAMING-ou9dk
@MAFIAGAMING-ou9dk Жыл бұрын
Wah Maya Aata wah
@ashishdesai5394
@ashishdesai5394 Жыл бұрын
વાહ ભાઈ વાહ
@vejanandmaher8716
@vejanandmaher8716 Жыл бұрын
🚩🙏🏻🕉️ जय माताजी 🔱🚩🔱🚩🔱🚩🙏🏻🙏🏻
@kishansuthar1848
@kishansuthar1848 10 ай бұрын
Aaj na time aeva Mubarak hova joye saheb aaj na time to vat judi pade
@ashvingirigauswami537
@ashvingirigauswami537 Жыл бұрын
જય હો. માયાભાઈ આહીર. ભાવનગર .થિ.અશ્વિન ગિરી. જય મહાદેવ🙏
@jalaluddinkhanjitalukdar373
@jalaluddinkhanjitalukdar373 6 ай бұрын
khujas saras Saheb.
@user-gh8hd8qb9q
@user-gh8hd8qb9q 4 ай бұрын
Best maya bhai
@gohilranveersinh9732
@gohilranveersinh9732 Жыл бұрын
🚩Jay Mataji 🙏
@vasudevsinhzalauright903
@vasudevsinhzalauright903 3 ай бұрын
Bha mubarak ne salam ne bhavena raja ney salam bnne ne ♥
@user-kz6ez8ky9g
@user-kz6ez8ky9g 5 ай бұрын
Vah mayla Bhai good ispicha thanks
@lalji.b.com.l.l.m3125
@lalji.b.com.l.l.m3125 11 ай бұрын
જય દ્વારકાધીશ માયાભાઇ આહિર 🎉
@gandhirehman611
@gandhirehman611 Ай бұрын
Salute to Maharaj kk jiii.
@ImranKhan-jx1qj
@ImranKhan-jx1qj Жыл бұрын
थेकयु 👍👍
@ashvindave92
@ashvindave92 5 ай бұрын
Hriday sparsi prasang, aabhar Aahir Mayabhai
@bajaniyaranachhodbhai3928
@bajaniyaranachhodbhai3928 Жыл бұрын
જય માતાજી
@sadilkhanmalek2339
@sadilkhanmalek2339 Жыл бұрын
👌👌
@bharatgadhvi5554
@bharatgadhvi5554 Жыл бұрын
Vah mama Vah
@BARIAGIRISHIn
@BARIAGIRISHIn 21 күн бұрын
Jay ma mogal ❤
@uttambhil7034
@uttambhil7034 9 ай бұрын
કૃષ્ણકુમાર સિંહ જેવા રાજા ને ધન્ય છે ❤
@sanjaychauhan2142
@sanjaychauhan2142 Жыл бұрын
ભાવનગર રાજા ને સત સત નમન
@arifmahmadbhai2696
@arifmahmadbhai2696 4 ай бұрын
Mayabhai good job
@panchalameghjibhai5708
@panchalameghjibhai5708 Жыл бұрын
વાહ માયા બાપુ વાહ આવા માણસોને ફરી ન મળે બાપ
@vaibhavsonawane7436
@vaibhavsonawane7436 Жыл бұрын
जय श्री राम🚩🚩
@ParmarMahesh-pc7hr
@ParmarMahesh-pc7hr 24 күн бұрын
Vahvah ❤❤❤❤❤
@girwar7773
@girwar7773 Жыл бұрын
જય ક્ષાત્ર ધર્મ 🚩🙏🚩
@user-fo1ps4td7d
@user-fo1ps4td7d 4 ай бұрын
Loal you sir Ji Jay mata mata mata papa Jay meldi Maa
@user-bg3wf9iu9i
@user-bg3wf9iu9i Ай бұрын
વાહ માયાભાઈ ,😭😭😭😭😭😭
@akbarparmar9544
@akbarparmar9544 Жыл бұрын
So so salam bhavnagar ne ho 🙏🙏🙏
@dmmoridmmori5035
@dmmoridmmori5035 2 ай бұрын
Bhai Mubarak tari imandari ne lakh lakh vandan
@kalpeshjithakor7171
@kalpeshjithakor7171 8 ай бұрын
ભાવનગર નાં ઠાકોર કૃષ્ણ પાલ ને સત્ સત્ નમન
@user-kp4lr9oq5m
@user-kp4lr9oq5m 3 ай бұрын
Jay ma mongal
@rameshsaliya1395
@rameshsaliya1395 Жыл бұрын
भावनगर महाराज पारखवा मा भूल नो करे तेनो पुरावो मरु गाम छे मरु गाम लाखेंनी मारा गाम ने पोतानु हदय मानता हता
@bodubhairayabbhai3786
@bodubhairayabbhai3786 9 ай бұрын
Va mayabhai
@ishavardewasi2489
@ishavardewasi2489 Жыл бұрын
सत्य 🙏♥️
@wasimvichhi6354
@wasimvichhi6354 Жыл бұрын
Jay mataji bapu
@sanjubarad1822
@sanjubarad1822 Жыл бұрын
Jordar
@hussainbloch820
@hussainbloch820 Жыл бұрын
Really mindbloing..real story of Mub
@janirohit1161
@janirohit1161 Жыл бұрын
Mara raja saheb nu naam ave atle puru... 🤗🤗🤗
@shaileshmundhava5955
@shaileshmundhava5955 8 ай бұрын
વાહ માયાભાઈ વાહ મુબારક અને ભાવનગર રાજા કૃષ્ણકુમારસિંહજી પ્રસંગ નાં વણૅન મારી આંખો માં આશુ આવી ગયા..
@kachhadiyaparas18
@kachhadiyaparas18 Жыл бұрын
Goood
@mansuribabubhai7283
@mansuribabubhai7283 2 ай бұрын
Wah Mayabhai
@darabarsontusingh896
@darabarsontusingh896 Жыл бұрын
jay હોં દાદા વંશરાજ
@bharatibhai1041
@bharatibhai1041 Жыл бұрын
Jay mataji
Sigma Girl Past #funny #sigma #viral
00:20
CRAZY GREAPA
Рет қаралды 23 МЛН
MEGA BOXES ARE BACK!!!
08:53
Brawl Stars
Рет қаралды 33 МЛН
The day of the sea 🌊 🤣❤️ #demariki
00:22
Demariki
Рет қаралды 86 МЛН
Mayabhai Ahir - KADU MAKRANI BAHARVATIYO - LOKSAHITYA
18:21
Studio Bansidhar Official
Рет қаралды 6 МЛН
ПРЕДСКАЗАТЕЛЬ БУДУЮЩЕГО
1:00
КиноХост
Рет қаралды 3,7 МЛН
Can You Draw A PERFECTLY Dotted Line?
0:55
Stokes Twins
Рет қаралды 58 МЛН
Идеальный день ребёнка😂
0:11
МишАня
Рет қаралды 1,4 МЛН
ХЕЧ БУЛМАСА МЕХНАТГА БИТТА ЛАЙК БОСИНГ #2024
0:10
Муниса Азизжонова
Рет қаралды 2,7 МЛН