Рет қаралды 12,700
#jaysakariya #horsevideo #marwarihorse
પાંચ મહિના પછી આજે રાજલની સવારી કરી, અને ભાઈ જે તોફાન કરે છે. પરંતુ અશ્વની એ મજા છે. સાથે સવારી કરવામાં પણ એટલો જ આનંદ આપે છે. તો યશસ્વીને પણ પેહલી વખત આ રીતે બહાર લઇ ગયા. બાકી બધું તમે વિડીયોમાં જોઈ શકો છો.