રાજનેતાના બદલાતા રંગ ! Arjun Modhwadia એ આજે Rahul Gandhi ને શું કહ્યું જુઓ | Gujarat Politics

  Рет қаралды 40,594

Navajivan News Prashant Dayal

Navajivan News Prashant Dayal

27 күн бұрын

#arjunmodhwadia #rahulgandhi #gujaratpolitics #rahulgandhivsnarendramodi #gujaratcongress #rahulgandhispeech #gujaratimasamachar #gujaratinews #gujaratisamachar #aajnatajasamachar #aajna_taja_samachar #aajnasamachar #latestgujaratinews #tusharbasiya #prashantdayal #navajivannews
@Navajivannewsclips @NavajivanNewsDigital t.me/@newsnavajivan
--------------------------------------------------------------------------------------
Join us on WhatsApp: chat.whatsapp.com/Ix3Id60tJQ2...
--------------------------------------------------------------------------------------
Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Navajivan News
આ પ્રકારના વધુ સમાચાર જોવા અને વાંચવા માટે ફોલો કરો અમારું ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પેજ.
/ newsnavajivan | / newsnavajivan | / newsnavajivan |
t.me/@newsnavajivan

Пікірлер: 408
@altafbaghadiya-vh2ee
@altafbaghadiya-vh2ee 26 күн бұрын
એક દિવસ કોંગ્રેસ ના દરવાજે આ પાટલી બદલી ને આવવું પડશે😢😢😢
@thakarsiparmar96
@thakarsiparmar96 24 күн бұрын
@@altafbaghadiya-vh2ee 100% સાચી વાત છે.બહુ જ થોડા સમય મા કદાચ પાછી પલટી મારશે.
@kirankumarvaghela9528
@kirankumarvaghela9528 26 күн бұрын
લાજ સરમ જેવું કંઇ બચ્યુ જ નથી...
@jagdishbhairathod593
@jagdishbhairathod593 26 күн бұрын
સાથે સાથે અર્જુન મોઢવાડિયા ના અગાઉ ના વિડીઓ બતાવો સંવિધાન બચાવો દેશ બચાવો જય ભીમ
@ranjitsinhrajput9101
@ranjitsinhrajput9101 25 күн бұрын
સંવિધાન ને તમારા જેવા થી ખતરો છે
@MeenabenSangada
@MeenabenSangada 11 күн бұрын
Right
@jagdishbhairathod593
@jagdishbhairathod593 26 күн бұрын
સ્વાર્થી અર્જુન મોઢવાડિયા મુર્દાબાદ
@jayantibhaipatel4659
@jayantibhaipatel4659 26 күн бұрын
2:33
@jetubhaJadeja
@jetubhaJadeja 26 күн бұрын
એની તપાસ કરો કેટલી સપતી બનાવી છે અર્જુન નાટક બાજી કરે છે જનતા નાં ટેક્સ નાં રૂપિયા થી મોજ કરે છે
@VajirMalik-eu3jr
@VajirMalik-eu3jr 24 күн бұрын
Gadar...tarama.takt.hoto..modi.ne.mnipur.mokl
@NIINDIAN853
@NIINDIAN853 24 күн бұрын
जेनु खाय तेनु गाय और जेनु खाय ने मोटा थया होय तेनाज दुस्मन थाय,,
@rajeshjoshi3382
@rajeshjoshi3382 11 күн бұрын
मिर्ची लगी भाई ?
@devshider6146
@devshider6146 26 күн бұрын
કઠપુતળી ની ભરતી ચાલુ છે. પણ જય જગન્નાથ બોલવનુ
@MitheshRathva-cw3tw
@MitheshRathva-cw3tw 26 күн бұрын
અર્જુન ચોર કોંગ્રેસ માંથી કેટલું ખાધુ
@kashkirit
@kashkirit 24 күн бұрын
સરકારી કોન્ટ્રાક્ટ પહેલા થી જ હતા એની પાસે..
@ramannadiadi6430
@ramannadiadi6430 26 күн бұрын
આ સાહેબ ક્યાં મોઢે વાત કરે છે.‌એમને સહેજે શરમ હોય એવું લાગતું નથી
@kantibhaipatel2379
@kantibhaipatel2379 26 күн бұрын
જેનુ ખાધું એનું ખોટું ન બોલો ભાઈ
@kashkirit
@kashkirit 24 күн бұрын
જાડી ચામડીનો છે. પૈસા બનાવવા પક્ષ બદલ્યો
@bhavanicreation3793
@bhavanicreation3793 26 күн бұрын
તમે જેલમાં હોત. જો ભાજપમાં ન ગયા હોત😅
@jetubhaJadeja
@jetubhaJadeja 26 күн бұрын
ઇ ડી સી બી આઇ બીજેપી. ત્યાર હતી બીજેપી રાહ જોતા હતા જો બીજેપી માં નો આવે તો જેલ માં જવાનો નિર્ણય બીજેપી લીથો હતો
@user-ll2cy1mq8n
@user-ll2cy1mq8n 26 күн бұрын
અત્યાર સુધી રાહુલ ની આરતી ઉતારતાં હતા હવે મોદી ચાલીસા કેટલા દિવસ ચાલશે
@user-yb8kr7cq4s
@user-yb8kr7cq4s 26 күн бұрын
શરમ કર શરમ
@jetubhaJadeja
@jetubhaJadeja 26 күн бұрын
સરમ હોઈ તો આવું થાય બીજેપી ની બીક છે
@user-tv7um5bv4n
@user-tv7um5bv4n 26 күн бұрын
राहुल गांधी जिंदाबाद
@user-bl5vj8hx2g
@user-bl5vj8hx2g 26 күн бұрын
મોધવડ્યા ને.બોલવુ.પડે. ન બોલે.મોઘું.પડે.
@dlvankar820
@dlvankar820 26 күн бұрын
શરમ જેવુ લાગતુ નથી
@MrXY3666
@MrXY3666 26 күн бұрын
Aane ky saram jevu lagtu nahi
@user-yd7iy6he5v
@user-yd7iy6he5v 26 күн бұрын
ભાજપને, શરમશુચેએેભાન, ચેજનહી
@ramannadiadi6430
@ramannadiadi6430 26 күн бұрын
પ્રશાંતભાઈ! તમને એક વિનંતી કરવાની.કે પક્ષને દગો કરીને પોતાના સ્વાર્થ ખાતર પાટલી બદલતા હોય. તેવો ને તમે સ્થાન ન આપ્યો તો સારું 🙏
@jagdishbhairathod593
@jagdishbhairathod593 26 күн бұрын
અર્જુન મોઢવાડિયા મુર્દાબાદ રાહુલ ગાંધી ઝીન્દાબાદ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ સંવિધાન બચાવો દેશ બચાવો મોદી હટાવો અમીત શાહ હટાવો ઓમ બીરલા હટાવો ધનખડે હટાવો દેશ બચાવો સંવિધાન બચાવો દેશ બચાવો જય ભીમ
@jetubhaJadeja
@jetubhaJadeja 26 күн бұрын
બીજેપી ઇ ડી સી બી આઇ નો મોકલે એટલે પક્ષ પલટો કરે કોંગ્રેસ નું ખાધું બીજેપી નો થયો પાછો કોંગ્રેસ માં આવે નો બોલાવતા
@jayeshshah7028
@jayeshshah7028 26 күн бұрын
હવે તમારો રંગ બદલાયો છે વાહ મોઢવાડીયા
@jetubhaJadeja
@jetubhaJadeja 26 күн бұрын
બીજેપી ની બીક લાગે છે જનતા ને ખબર પડી ગઈ છે અર્જુન કેવો છે
@rajeshbhaigajera7529
@rajeshbhaigajera7529 26 күн бұрын
હિંદુત્વ ક્યાં ભાજપ ના બાપની જાગીર છે
@sanjaykumarsolanki3598
@sanjaykumarsolanki3598 26 күн бұрын
મોદી પંથી નકલી હિન્દુ છે. ફક્ત મોદી ચાલીસા આવડે છે.
@user-hx5cy1yf3m
@user-hx5cy1yf3m 26 күн бұрын
ઘોડા બે પ્રકાર ના હોય છે.તમે કેમા આવો
@dr.yogendrarathod3741
@dr.yogendrarathod3741 26 күн бұрын
વર્ષો જૂની પરપરા ના તમે તાજના સાક્ષી છો છતા આજે પવન બદલાતા તમે આજે આમ બોલો છો
@jagdishrohit9308
@jagdishrohit9308 26 күн бұрын
ગદ્દાર છે. રંગા બીલ્લા વિશે બોલને ભાઇ😊
@MeenabenSangada
@MeenabenSangada 11 күн бұрын
નહિ બોલે, બોલે તો જેલ હવાલે કરી દે
@ramilabenthakor9585
@ramilabenthakor9585 26 күн бұрын
નવજીવન ન્યુઝ ચેનલ નમસ્કાર આપ શ્રી ખુબ જ સત્યતા થી નીડરતા જે રજૂ કરો છો તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ જય હિન્દ વંદે માતરમ કોબા ગાંધીનગર થી ગાભાજી ઠાકોર
@rajeshbhaigajera7529
@rajeshbhaigajera7529 26 күн бұрын
ગદ્દાર
@user-si5uh4sr9z
@user-si5uh4sr9z 26 күн бұрын
ભાઈ કોઈ શરમ લાજ સ્વમાન જેવી કંઈ ચીજ વસ્તુ રહી છે કે નહી???
@thakarsiparmar96
@thakarsiparmar96 24 күн бұрын
ભાજપ ના વોસિ°ગ મસિન.મા કો°ગ્રેશ નો વિચારો કાઢી ને નવા ભાજપના વિચારો ના°ખવામા આવે છે
@ramsinaghera1182
@ramsinaghera1182 26 күн бұрын
અર્જુનભાઈ પલટુ રામ આ ઉંમરનમાં શોભતું નથી
@user-io8pq6dj8b
@user-io8pq6dj8b 26 күн бұрын
અર્જુન ભાઇ તમે રાજકારણ રમો છો ને
@rajeshbhaigajera7529
@rajeshbhaigajera7529 26 күн бұрын
તું ગયો એજ સારૂ છે
@jetubhaJadeja
@jetubhaJadeja 26 күн бұрын
આવા ની જરૂર નથી
@KadvaPatidar
@KadvaPatidar 26 күн бұрын
જયચંદ
@jetubhaJadeja
@jetubhaJadeja 26 күн бұрын
સાચી વાત છે નકર પિતાજી. ઇ ડી સી બી આઇ મોકલે જનતા નાં ટેક્સ નાં રૂપિયા મોજ કરે છે
@akshitayogi1198
@akshitayogi1198 26 күн бұрын
Rahul Gandhi jindabad ❤❤
@bhimbhaimodedara7272
@bhimbhaimodedara7272 25 күн бұрын
સાહેબ રાજકોટ ના અગનિકાંડ બાબતે તમારું સટેટમેંટ આપો
@chudasamashaktisinh1514
@chudasamashaktisinh1514 26 күн бұрын
મોરબી ઝુલતા પુલની દુર્ઘટના વખતે પ્રધાનમંત્રી શ્રી આવ્યા હતા એ વાત તમારી બિલકુલ સાચી છે સાહેબ પરંતુ તે સમયે 2022 ની વિધાનસભાની ચૂંટણી માથે આવતી હતી એટલે અને રાજકોટ અગ્નિકાન્ડ સમયે ગુજરાત મા લોકસભા નું મતદાન પુરૂ થઇ ગયું હતું એટલે માનનીય પ્રધાનમંત્રીશ્રી રાજકોટ અગ્નિકાન્ડ ના પીડિતો ની મુલાકાત ના લય શક્યા...
@jayantibhaipatel4659
@jayantibhaipatel4659 25 күн бұрын
@@chudasamashaktisinh1514 આ બંને કાંડ ચૂટણી આવી રહી તેથી અને બન્ને કાડૅ વાળા ઓ ને સાવરવા આવેલા
@prafulpatel5619
@prafulpatel5619 26 күн бұрын
તમે શું કર્યું ?
@rohitparikh5420
@rohitparikh5420 26 күн бұрын
ગદ્દારી ની બુ આવે છે
@babipuraofficial9800
@babipuraofficial9800 26 күн бұрын
કાચીંડા ચોમાસુ આવે ત્યારે જ રંગ બદલે છે પણ રાજનેતા ગમે ત્યારે રંગ બદલે છે. માટે એને શુ કહેવાય કોઈક કોમેન્ટ બોક્સમાં લખજો.
@user-yc5qk6ei4e
@user-yc5qk6ei4e 26 күн бұрын
દલ બદલું ની કોઇ ઇજ્જત ના હોય
@rameshmahida9656
@rameshmahida9656 26 күн бұрын
જનતાને જાગૃત થવાની જરૂર છે aavaloko ने જનતાને સમજવાની જરૂર છે पक्ष बदली કરોડો પૈસા કમાઈ છે aavane ने જાકારો appo
@jetubhaJadeja
@jetubhaJadeja 26 күн бұрын
આને કોઈ પણ પાર્ટી નો લેવાઈ એની ઘર તલાસી લેતા હોઈ તો આવું નો કરે
@rajeshbhaigajera7529
@rajeshbhaigajera7529 26 күн бұрын
તું કેટલીવાર રાજકોટ ગયો હતો
@govindchariya1271
@govindchariya1271 26 күн бұрын
Saram kar Buddha neta
@rajeshgosai6304
@rajeshgosai6304 26 күн бұрын
આટલા વર્ષ જેનું ખાધું.....
@sajanshadiwan-bl5qb
@sajanshadiwan-bl5qb 26 күн бұрын
જેની સતા હોય એજ ખબre લે
@ramsinaghera1182
@ramsinaghera1182 26 күн бұрын
તમે પ્રજા સાથે શું કર્યું
@rizwanhaveliwala8435
@rizwanhaveliwala8435 26 күн бұрын
Shameless Arjun Modhwadiya.
@babubhaipatel4868
@babubhaipatel4868 25 күн бұрын
દેશદ્રોહી છે સ્વાર્થી ને પાઠ ભણાવો
@nirmalpaliwal3643
@nirmalpaliwal3643 26 күн бұрын
Rahul Gandhi jindabad ✅
@manubhaithakor5091
@manubhaithakor5091 26 күн бұрын
Bhajap sarakare 30,varshthi hinsa nafarat karava shivay kryu chhe,su?
@kishorzalavadia403
@kishorzalavadia403 26 күн бұрын
Modhavadiya Bhai aapane sobhatu nathi.
@MrJchoksi39
@MrJchoksi39 26 күн бұрын
A Leader Without Moral 🎉
@akshitayogi1198
@akshitayogi1198 26 күн бұрын
Congrees jindabad ❤❤
@pravinkhuman1948
@pravinkhuman1948 26 күн бұрын
અરે ભગવાન આને કોણ સમજાવે...
@valimohmmedv
@valimohmmedv 25 күн бұрын
અર્જુનભાઈ મોઢવાડિયા ની ફાટેલી પડી છે જ્યારે ઉપરથી પ્રેશર કરવામાં આવે છે કે તમે કંઈ સ્ટેટમેન્ટ ગયો તો જ સ્ટેટમેન્ટ આપે છે બાકી જોબ કુંડલી મારીને ખાલી એમનેમ બેઠા હોય છે એનાથી હવે કાંઈ થઈ શકે એમ નથી એ ખાલી પોતાનો માઇન્સ નો કોન્ટેક્ટ રાજસ્થાન ની અંદર માં ચાલે છે ને એ શુભ ચાહે નું કામ કર્યા રાખશે બાકી પ્રોપર્ટી બનાવ્યા રાખશે અને પછી ચૂપચાપ બેસી જાશે એનું કારણ છે કે ભાજપ વાળા કઈ કઈ ની આગાહી કામ કરાવશે ને હવે આટલા વર્ષો જૂનો માણસ જ્યારે ભાજપમાં આવ્યો હોય તો એની આગળ સ્ટેટમેન્ટ લેવડાવે તો જ વધારે ચાપા પડે ને😂😂😂
@dhanishrathod5930
@dhanishrathod5930 26 күн бұрын
Luchagiri na karo
@AshokPatel-jr4no
@AshokPatel-jr4no 26 күн бұрын
પાટલી બદલુ
@akshitayogi1198
@akshitayogi1198 26 күн бұрын
Next PM Rahul Gandhi ❤❤
@manshukhjaviya9573
@manshukhjaviya9573 25 күн бұрын
Pappu pass nahi thay
@hansarajpokar8698
@hansarajpokar8698 25 күн бұрын
આ પલટુ રામ ને કોણ પૂછે છે
@bhagavanthakor5705
@bhagavanthakor5705 26 күн бұрын
Aa Lukhesh Su Kaheto Hase
@manubhaithakor5091
@manubhaithakor5091 26 күн бұрын
Sam dam Dand Bhedni bhajap sarakar
@IndianBoss-m3k
@IndianBoss-m3k 26 күн бұрын
તમે પણ કોંગ્રેસ ના સિપાઈ હતા તમે ક્યાં ગયા તા..
@user-gg4zp4qn7n
@user-gg4zp4qn7n 25 күн бұрын
आपकी वफादारी अपको शक होना चाहिए कोई दिक्कत नहीं आज नहीं तो कल वफादारी ईनाम वंकत आने पर भाजपा जरूर देंगी उस वंकत अडवाणी पास चले जाना उस वंकत तुम्हारी आत्मा तुम जवाब देंगी
@KPVyas-bu5ev
@KPVyas-bu5ev 26 күн бұрын
પાટલી બદલુ અર્જુનભાઈ તમેતો બોલોમા😂😂😂😂 સંવેદનહીન સરકાર ઢાંક પિછોડો કરવામાં લાગી છે.
@dipambhatt9399
@dipambhatt9399 26 күн бұрын
When will Modi visit Manipur ?
@user-en9xx3je7d
@user-en9xx3je7d 24 күн бұрын
શંકરસિંહ વાઘેલાએ પણ કોંગ્રેસ છોડી છે છતાં પણ આજ દિવસ સુધી ક્યારેય પણ તેઓશ્રીએ કોન્ગ્રેસ નાં કોઈ પણ નેતાઓ પછી તે નાનો હોય કે ગમે એટલા મોટા નેતા હોય તેમના માટે કોઈ પણ પ્રકારના આરોપ પ્રત્યાઘાતો આજ દિન સુધીમાં ક્યાંય પણ આપ્યા નથી આને કહેવાય જનતા નાં સાચા જન પ્રતિનિધિ અને રાજકીય પરીપકવતા અને ગરથુથી નાં સંસ્કાર જય માતાજી જય શ્રી કૃષ્ણ
@zankhnasangharajaka9227
@zankhnasangharajaka9227 23 күн бұрын
सोनीयागांधी जींदाबाद राहुल गांधी जींदाबाद कोग्रेसजींदाबाद❤
@rohitparikh5420
@rohitparikh5420 26 күн бұрын
ગદ્દાર મેન
@user-ww3zm1ln4j
@user-ww3zm1ln4j 26 күн бұрын
નાલાયક
@VipulsinhRathod-eu6lr
@VipulsinhRathod-eu6lr 25 күн бұрын
દ્વાપર યુગ ના અર્જુન અને કળયુગ ના અર્જુન મો ફર્ક સાફ દેખાય છે
@zankhnasangharajaka9227
@zankhnasangharajaka9227 23 күн бұрын
राहुल गांधी जींदाबाद❤
@user-zi1ym5jo8q
@user-zi1ym5jo8q 26 күн бұрын
Arjun saheb ne kaho k aa bahada kand thaya. Tiyare b.j.p na Kaya neta aviya hata .Kai madad Kari janta ne...pur aviya tiyare. Lockdaun samaye ane je pan bavao baniya tiyare tiyare janate ..j....janta ni..madad Kari che
@bhayamaadam3897
@bhayamaadam3897 24 күн бұрын
રંગા બીલા નો ગુલામ😅😅
@zankhnasangharajaka9227
@zankhnasangharajaka9227 23 күн бұрын
पाटलीबदलु सफाई देते हे😂😂😂
@dafadadhirajlal2513
@dafadadhirajlal2513 26 күн бұрын
અર્જુનભાઈ એક દિવસ પાછા કોંગ્રેસમાં આવશે.
@jadavharsh3490
@jadavharsh3490 26 күн бұрын
Arjun modhvadiyane bolvu pade nahitar modi sahebne khotu lage etle
@hiteshbariya7603
@hiteshbariya7603 25 күн бұрын
Arjun Modhwadia to Bjp no Agent hato
@jitubhaimakwana927
@jitubhaimakwana927 26 күн бұрын
તમે તો પણ આયા છવો તોય રાજકોટ નો ગયા
@sureshbhaijoshi2000
@sureshbhaijoshi2000 26 күн бұрын
અરજુનભાઈગૈઢાકેવતછે..ભાઈસાઈઠેબુધીબગડીભાઈજવાહરભાઈજેવુથાશેભાઈયાદરાખશૉ
@ahirjagdishbariya1701
@ahirjagdishbariya1701 26 күн бұрын
6 shrm jevu kay
@thakorbasirmiya6709
@thakorbasirmiya6709 26 күн бұрын
VAH BHAI VAH
@babubhairathod4081
@babubhairathod4081 9 күн бұрын
માનવ ધર્મ કિ જય હો 🌹 માનવ ધર્મ અર્થે સંઘર્ષ કરવા વાળા ગાંધી બાપુને કોટી કોટી પ્રણામ 🌹🙏
@dkchavda3476
@dkchavda3476 25 күн бұрын
આ ભાઇ ને સરકાર મા મંત્રી થવાનુ છે.એટલે આવુ બોલેછે.રાજનિતી તો તમે પણ કરોછો
@thakarsiparmar96
@thakarsiparmar96 24 күн бұрын
ગુજરાત મા તો અમિત શાહ અે અેક પક્ષ મા બીજા પક્ષ માથી લાવવા મા આવેલ નેતઆે માટે અેક કચરા ટોપલી રાખવામા આવેલ છે.તેમા ના°ખી દેવામા આવે છે. અલ્પેશ ઠાકોર અને હાદિૅક પટેલ અેના દાખલા છે.
@trivedisaurabh10
@trivedisaurabh10 26 күн бұрын
ભક્તાણી
@dineshpatel-hb2ex
@dineshpatel-hb2ex 26 күн бұрын
Majburi chhe bhaii, ek divas jene ranga billa kehta hata temna potla uchakva pade chhe
@dhirajmaghodiya8462
@dhirajmaghodiya8462 26 күн бұрын
Bapa have aram Karo
@rpsodha5102
@rpsodha5102 26 күн бұрын
આસાહેબે .?..? હવે અન ને બે રક ગાર્ઉ ડ મા અવાજ આવે છે અને બોલાવે છે તે મ બોલે છે
@KirankGaykawad
@KirankGaykawad 25 күн бұрын
Jay savidhan
@melajithakorOfficial2222
@melajithakorOfficial2222 25 күн бұрын
રાહુલ ગાંધીજી જે ઘોડા ની વાત કરી એમાં અર્જુનભાઈ તમે પણ આવી જાવ છો,, લગ્ન ના ઘોડા જેવા છો નાચો નાચો 😅
@ddrathod-zm3mu
@ddrathod-zm3mu 18 күн бұрын
Rahul..gandhi..jindabad❤
@dineshkumargohil4358
@dineshkumargohil4358 26 күн бұрын
જય ભગવાન જય સદગુરુદેવ જય ભગવાન ભારત માતાકીજય વંનદેમાતરમ જય જય સીયારામ વંનદેમાતરમ ભારત સરકાર જિન્દાબાદ ભાજપ સરકાર જિન્દાબાદ ભારત માતાકીજય જય જય શ્રીરામ
@mehulthummar4569
@mehulthummar4569 26 күн бұрын
Aa ilu. Ilu karva bjp jodana. Game te ko bgp gujrat mathi javani😅
@AmrutbhaiRathod-ii5wi
@AmrutbhaiRathod-ii5wi 16 күн бұрын
માજી કોર્ગેસના અધ્યક્ષ મોઢવાડીયા હતા ત્યારે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી પરંતુ આ એ સમય છે જ્યારે આજે લોકસભાની ચૂંટણી માં તમે ભાજપ સરકાર તરફથી લોકસભા ચૂંટણી માં આવતા હું તોએ પણ પ્રકારના કાર્યક્રમો દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે ખરેખર લોટા નું પાણી બાધવા જેવા gat છે
@yusa7789
@yusa7789 26 күн бұрын
Bhai pota nu kad vadharva mate ketla girsho arjunbhai. Rahul ji pheli wakhat Virodh paksh na neta banya 6...
@sakariyalakhabhai2007
@sakariyalakhabhai2007 26 күн бұрын
જયમાતાજીસર
@JayantibhaiSolanki-dn5ep
@JayantibhaiSolanki-dn5ep 24 күн бұрын
Gadar
@hinapatel8450
@hinapatel8450 26 күн бұрын
Tame spoons Lago Arjunbhai selfies
@dipakbhaichauhan4266
@dipakbhaichauhan4266 20 күн бұрын
સાહેબ જી પ્રધાન મન્ડળ ના વિસ્તરણ માં સમાવેશ થવા માં પ્રયત્ન કરવો વ્યાજબી છે પણ અન્ય પર દોષારોપણ કરી શામાટે ? મોજ કરી લો પ્રધાન બનાવશે
@dineshmaru5780
@dineshmaru5780 14 күн бұрын
Gaddar Gaddar Gaddar Gaddar
@jitendravankar6113
@jitendravankar6113 24 күн бұрын
આ જ ભાજપ નો સ્લીપર સેલ હતો કૉંગ્રેસ માં,,
@melajithakorOfficial2222
@melajithakorOfficial2222 25 күн бұрын
બીકાવ માલ અર્જુનભાઈ
@vinodtank561
@vinodtank561 25 күн бұрын
Vah Bhai vah tame game tya besi jav cho a to janta jagrut nathi bhai
@nirmalpaliwal3643
@nirmalpaliwal3643 26 күн бұрын
Only congress ✅
@jadejananubha5951
@jadejananubha5951 25 күн бұрын
શાસક પક્ષ ની જવાબદારી હોય
@nirmalpatel2828
@nirmalpatel2828 13 күн бұрын
એમનું ભાષણ માંથી સત્ય હકીકત છે જેમની સલાહ ૧૦૦ટકા સાચી છે
@prahladbhai-dj9ec
@prahladbhai-dj9ec 25 күн бұрын
Arjun bhai Gaddar 6
Spot The Fake Animal For $10,000
00:40
MrBeast
Рет қаралды 181 МЛН
Получилось у Миланы?😂
00:13
ХАБИБ
Рет қаралды 4,2 МЛН
Finger Heart - Fancy Refill (Inside Out Animation)
00:30
FASH
Рет қаралды 27 МЛН
Spot The Fake Animal For $10,000
00:40
MrBeast
Рет қаралды 181 МЛН