Рет қаралды 13,045
Kagawad Khodaldham of Rajkot completed 7 years of foundation laying of Khodaldham Cancer Hospital... 7 daughters laid the foundation stone of cancer hospital... PM Narendra Modi joined virtually in the foundation laying program... and CM Bhupendra Patel and Health Minister Mansukh Mandaviya were present. .... More than 2 lakh devotees from the country and abroad have gathered in the program of Khodaldham...
રાજકોટના કાગવડ ખોડલધામને 7 વર્ષ પૂર્ણ થતાં ખોડલધામ કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન કરવામાં આવ્યું... 7 દીકરીઓના હસ્તે કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન કરાયું.... ભૂમિપૂજનના કાર્યક્રમમાં PM નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાયા હતાં... અને CM ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા ઉપસ્થિત રહ્યાં હતાં.... ખોડલધામના કાર્યક્રમમાં દેશ વિદેશથી 2 લાખથી વધુ ભક્તો ઉમટ્યાં છે...
#pmmodinews #khodaldham #rajkotnews #Gujarat
News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.
જુઓ ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર News18 ગુજરાતી પર. આ ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગજરાતના ખૂણે ખૂણાની અને દિવસભરની દેશ-વિદેશ મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં.
#news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18
Subscribe our channel for the latest news updates: tinyurl.com/y5hxol7f
Follow us on:
Website- bit.ly/3iRltbp
Twitter- / news18guj
Facebook- / news18gujarati