No video

રામસાગરના રણકારે-૨૬. દાસી જીવણની વાણી. હેમંત ચૌહાણ. Ramsagarna Rankare-26. Dasi Jivanni vani.

  Рет қаралды 23,253

Gujarati Sangeet

Gujarati Sangeet

4 жыл бұрын

રામસાગરના રણકારે-૨૬. દાસી જીવણની વાણી. સ્વર: હેમંત ચૌહાણ. Ramsagarna Rankare-26. Dasi Jivanni vani. Singer: Hemant Chauhan

Пікірлер: 18
@lrm177
@lrm177 2 жыл бұрын
Jay shree satguru dev...Jay shree dashi jivan saheb...khub khub...dhanyvad Aakashvani rajkot...🙏🙏🙏👌👌👌
@ashvinchauhan8686
@ashvinchauhan8686 2 жыл бұрын
Jay ho dashi jivandada🙏🙏🙏
@ratanbenkataria40
@ratanbenkataria40 Жыл бұрын
ખુબજ સુંદર કાર્યક્રમો છે ધન્યવાદ છે આકાશવાણી રાજકોટ કેન્દ્ર ને...
@baldevdhaida
@baldevdhaida 4 жыл бұрын
Golden voice shree Hemant bhai Chauhan ... અતુલ્ય, અમુલ્ય... ધન્યવાદ આકાશવાણી ને આ દુનિયા ને આવો મધૂર સુર પહોચડવા બદલ 🙏
@rajeshparmar8526
@rajeshparmar8526 3 жыл бұрын
જય સદગૂરૂ સાહેબ વાહ.. ખૂબજ સુંદર અને ખૂબજ સરસ.. ધન્યવાદ આકાશ વાણી કેન્દ
@lilajithakor8026
@lilajithakor8026 3 жыл бұрын
સરસ મજા આવી
@maheshjadav5709
@maheshjadav5709 4 жыл бұрын
જય હો સંત શ્રી દાસી જીવણ સાહેબ 🙏
@vaniyamerubhai1298
@vaniyamerubhai1298 5 ай бұрын
Jay Guru Maharaj
@kavyarathod4447
@kavyarathod4447 2 жыл бұрын
રામ સાગર ના રણકારે આકાશવાણી રાજકોટ મારો મનગમતો પ્રોગ્રામ હતો હેમતભાઈ ચૌહાણ ના સ્વરે ગવાયેલ ભજનો સાંભળવા ની બહુજ મજા આવતી ધન્યવાદ આકાશવાણી રાજકોટ જેમણે સારા સારા કલાકાર આપ્યા રેડિયો એટલે આજના જમાનામાં મોબાઇલ ફોન થી પણ હું રેડિયો📻 ને વધારે સાચવતો નાગપાલ નો રેડિયો📻 એટલે બેસ્ટ ભજનો ગામનો ચોરો ફોનીગ વિવિધ ભારતી વગેરે સાભળી ને મજા આવતી વિજય રાઠોડ સેલારી કરછ રાપર 370165 9833359665
@nihalrathod9427
@nihalrathod9427 Жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼
@janakkumarsolanki7736
@janakkumarsolanki7736 4 жыл бұрын
Jayho🙏
@ajaykankrecha9666
@ajaykankrecha9666 4 жыл бұрын
તમારો આ પ્રયાસ ખૂબ જ પ્રસંશનીય છે. રામસાગરના રણકારેના તમામ એપીસોડ મૈં સાંભળ્યા છે. આજ સુધીના મારા ભજનના પ્રવાસમાં સર્વશ્રેષ્ઠ મારો આ પ્રવાસ રહ્યો છે. આમાં જે સંતોંના વિષે માહિતી આપવાની સાથે સાથે ભજન મુકવામાં આવ્યા છે, તે તેમની સાચી શ્રદ્ધાજંલી આપી છે. આગળ પણ આના બીજા એપીડોસ મુકશો તેવી આશા સાથે ।। જય શ્રી રામ ।।
@janakkumarsolanki7736
@janakkumarsolanki7736 3 жыл бұрын
👍🙏
@haribhaimistri7439
@haribhaimistri7439 4 жыл бұрын
રાજકોટ આકાશવાણી પુરા સેવા ભાવીક નીષ્સટા અને ભાવ થી આપે જે રામસાગરનો રણુકાર આ મુઠીમા આપે પીરશયો શુ લખવુ ખુબ આનંદ સાહેબો આ સંતવાણી બહેરીન મા 1982થી1990 સુધી ટેપરેકોરડરની ઓડીયો કેસેટોમા સાભળતા કયારક રેડીયોમા એ જમાનામા ત્યા પણ ભજન આવતા આજેતો આપ સૌને બાપ જય ગુરૂદેવ Amiri court Bahrain ex,,,,,,,,,
@kavyarathod4447
@kavyarathod4447 2 жыл бұрын
ભાઇ ધન્યવાદ છે જેમણે રેડિયો📻 ની મજા લીધી છે બાકી આજે મોબાઈલ ફોન ને બધુ જ બગડી નાખ્યું
@jayantishah5150
@jayantishah5150 4 жыл бұрын
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍
@mansukhmalkiya2229
@mansukhmalkiya2229 4 жыл бұрын
👌👌👌👌
@gopalmer2797
@gopalmer2797 Жыл бұрын
રેડીયા માં ભજન નો સમય વધારો ભાઈ અને જૂના ભજનો મૂકો અત્યારે રેડીયા માં જાદજૂ હિન્દી આવે છે હજી અમે રેડીયો પણ સાંભળીએ છીએ જુના ભજનો જુના લોકગીતો એનો સમય વધારો હિન્દી ઓછું કરો
Kids' Guide to Fire Safety: Essential Lessons #shorts
00:34
Fabiosa Animated
Рет қаралды 13 МЛН
Kind Waiter's Gesture to Homeless Boy #shorts
00:32
I migliori trucchetti di Fabiosa
Рет қаралды 8 МЛН
Stay on your way 🛤️✨
00:34
A4
Рет қаралды 32 МЛН
Archana 52 Final
36:15
Akashvani Rajkot
Рет қаралды 4,9 М.
Kids' Guide to Fire Safety: Essential Lessons #shorts
00:34
Fabiosa Animated
Рет қаралды 13 МЛН