રૂપાલા સાહેબ નું કોમેડી ભાષણ | Parsotam Rupala | મોરારી બાપુને મોજ આવી ગઈ | jadav gadhvi loksahitya

  Рет қаралды 659,031

Jadav Gadhvi - Lok Sahitya

Jadav Gadhvi - Lok Sahitya

Жыл бұрын

રૂપાલા સાહેબ નું કોમેડી ભાષણ | Parsotam Rupala | મોરારી બાપુને મોજ આવી ગઈ | jadav gadhvi loksahitya
Title : રૂપાલા સાહેબ નું કોમેડી ભાષણ
Artist : Parsotam Rupala
Copyright : Studio Bansidhar Una
📽️પૂરો વિડિઓ જરૂર સાંભળજો...
#kamo
#kamokothariya
#kamo_rajula
#kirtidangadhvi
#kirtidan_gadhvi_with_kamo
👉આવા જ અવનવા વીડિયો જોવા માટે આપણી ચેનલ ને SUBSCRIBE કરો અને તેની બાજુમાં દર્શાવેલ ઘંટડી🔔 દબાવી દો, જેથી અમે જેવા વિડીયો મૂકીએ તેવી તરત જ તમને જાણ થાય...

Пікірлер: 152
@kanubhaichaudhari8409
@kanubhaichaudhari8409 Жыл бұрын
સમાજ ને અરીસો બતાવતું ખૂબ જ અસરકારક વક્તવ્ય સલામ રૂપાલા જી ને
@premjibavariya6828
@premjibavariya6828 5 ай бұрын
વાહ રૂપાલા સાહેબ બહુ સરસ વાત કરી
@lalitbhaipithadiya2805
@lalitbhaipithadiya2805 Жыл бұрын
Jay ho rupala saheb
@nileshgadhavi1312
@nileshgadhavi1312 9 ай бұрын
Vah rupalaji
@nirubhagohil6227
@nirubhagohil6227 Жыл бұрын
વાહ રૂપાલાશાબ બહુસારીવાત કરી કુંતામાનો પ્રસંગકહીને આદર્શકુટુબ કુટુંબ બને તેવીવાતરજકરી
@sangitapatel6525
@sangitapatel6525 10 ай бұрын
Rupala saheb all taem best vkta
@solankigunvantray5329
@solankigunvantray5329 Жыл бұрын
વાહ પરસોતમભાઈ વાહ ખૂબ જ ઉપયોગી વાત કરી
@mavjiluhar540
@mavjiluhar540 Жыл бұрын
જય હો રૂપાલા સાહેબ જય હો અતિ ખુબ સરસ જય હો
@naransinhrajput5839
@naransinhrajput5839 Жыл бұрын
વાહ કેટલી સરળ ભાષામાં ઘણું બધું શીખવી દીધું
@maganbhaichauhan5913
@maganbhaichauhan5913 Жыл бұрын
વાહ વાહ જોરદાર બાપુ
@l.d.thacker4816
@l.d.thacker4816 Жыл бұрын
Please આ‌નુ ટાઇટલ બદલી શકાય તો બદલી નાખો આ કોઈ COMEDY નથી પણ ખુબ ખુબ સમાજ ને ઉપયોગી વાતો છે. જય સિયારામ 🙏🏻
@sarvaiyamehul5050
@sarvaiyamehul5050 Жыл бұрын
Vah saras Sosarvu utarigayu.
@anilthakkarmaharastra4007
@anilthakkarmaharastra4007 Жыл бұрын
Very good saheb Khub sada saral sabda ma apni kutub vyavastha samjavi didhi 👍👍👍👍👍👍
@lalabhaipatel..799
@lalabhaipatel..799 Жыл бұрын
ખુબ ખુબ અભિનંદન સાહેબ શ્રી રુપાલા સાહેબ
@samirgadhvisamirgadhvi3096
@samirgadhvisamirgadhvi3096 Жыл бұрын
Vaahhhh khub saras gnan sathe gammat bhari vatu jetali sambhlo etali ao6i 6e gamathi bhasha ni majjaj Kae or hoy 6e
@HiteshkMaru
@HiteshkMaru Жыл бұрын
वाह भाई वाह रुपाले साहब
@sakariyasakariya3124
@sakariyasakariya3124 Жыл бұрын
बहुत, सुंदर सर,
@dhaneshsinroja9083
@dhaneshsinroja9083 7 ай бұрын
સાહેબ આપને વંદન છે 🙏🙏🙏🙏 જય આપાગીગા
@navnitkadivar1050
@navnitkadivar1050 11 ай бұрын
રૂપાલા સાહેબ જોરદાર હો.
@divyparsiya8562
@divyparsiya8562 Жыл бұрын
રૂપાલા સાહેબ જેવું સરળ અને ઉપયોગી ભાષણ અત્યારે વક્તામાં હોતું નથી બહુ અનુભવ છે તેમને
@mehulmehta7488
@mehulmehta7488 Жыл бұрын
રૂપાલાબાપા ની જય હો......
@VijayRathva-kh8od
@VijayRathva-kh8od Жыл бұрын
Dil ma lagi vat..saib..ek var aavjo hamari baju..ghani jarur chhe..Tamara jeva vayaktatav ni
@yogendrasinhgohil3867
@yogendrasinhgohil3867 Жыл бұрын
વાહ કાકા વાહ
@ramnikkaneriya9563
@ramnikkaneriya9563 11 ай бұрын
રૂપાલા રાજકારણી કરતા સમાજ ચીંતક વધારે છે
@parinsuchak1192
@parinsuchak1192 Жыл бұрын
Wahhh saheb khub sachi vat 6
@narotamdaspatel709
@narotamdaspatel709 Жыл бұрын
Bayuj aanand aavyo. Rupala Sahebne koti koti vandan. Jay Shree Ram from Mombasa Kenya Africa.
@viralpatel1075
@viralpatel1075 Жыл бұрын
સમાજ ની હકીકત આ છે...વાહ સાહેબ
@jagrutiindustires1593
@jagrutiindustires1593 Жыл бұрын
વાહ વાહ મજાઆવીગય રૂપાલા સાહેબ
@sanjaypatelsanju5147
@sanjaypatelsanju5147 Жыл бұрын
Sachi vat
@ilabenjoshi001
@ilabenjoshi001 Жыл бұрын
Prerna adbhut saheb 👌
@pmchaudharydodgam
@pmchaudharydodgam Жыл бұрын
રૂપાલા સાહેબ ને નમન 🙏
@rameshsoni4189
@rameshsoni4189 Жыл бұрын
✔️✔️✔️
@RameshRathod-we4sr
@RameshRathod-we4sr Жыл бұрын
WAH BHAI WAH
@maheshmehta5342
@maheshmehta5342 Жыл бұрын
એકદમ લોકભોગ્ય વક્તવ્ય છે. સીધું જ હ્રદય અને મન સુધી પહોંચે તે પ્રકારનું છે.
@chetanpandya4528
@chetanpandya4528 11 ай бұрын
આ પ્રવચન ની તાકાત સાંભળી શબ્દો ની તાકાત સાંભળી આનંદ થાય છે 😢😊😅
@arvindbhimani8553
@arvindbhimani8553 Жыл бұрын
વાહા રૂપાલા સાહેબ વાહા
@cgdobariyadobariya
@cgdobariyadobariya Жыл бұрын
@shyamgadhavi7246
@shyamgadhavi7246 Жыл бұрын
King of rupala
@shardaschooljoravarnagar8290
@shardaschooljoravarnagar8290 11 ай бұрын
આવી સુંદર સમજણ આપનાર વડીલો વંદનીય છે
@rameshgirigoswami9333
@rameshgirigoswami9333 Жыл бұрын
ખુબ જ સરસ વાત કરી છે
@chhaganbhaikoriya6861
@chhaganbhaikoriya6861 Жыл бұрын
Vah rupala saheb vah
@rajabhainaiya8587
@rajabhainaiya8587 Жыл бұрын
V Vah sahib Jay bharat mata
@hareshgjethva8555
@hareshgjethva8555 Жыл бұрын
Vaaaah Rupalaji
@dasharathpatel4705
@dasharathpatel4705 Жыл бұрын
ખૂબ રસપ્રદ શૈલીમાં વાતો કરી સાહેબ
@anilrathod3443
@anilrathod3443 Жыл бұрын
વાહ સાહેબ વાહ
@bharatbhaibhatt7831
@bharatbhaibhatt7831 Жыл бұрын
wah saheb mne grav che aap pr jay hind sir i am proud off you
@kanjibhanushalihasraj5519
@kanjibhanushalihasraj5519 Жыл бұрын
SARAS VAT HO JAY JAY SHREE RAM
@dilipdevmurari9765
@dilipdevmurari9765 Жыл бұрын
... જય સિયારામ... જય સિયારામ...
@dharmilchabhadiya7587
@dharmilchabhadiya7587 Жыл бұрын
Vah vah Rupala saheb Sitaram
@karsangadhavi8323
@karsangadhavi8323 Жыл бұрын
વા રુપાલા સાહેબ
@bhaveshsarpdadiya4892
@bhaveshsarpdadiya4892 Жыл бұрын
Jay siyaram Rupala saheb Bapu na chran vandan
@sanjaypatelsanju5147
@sanjaypatelsanju5147 Жыл бұрын
Sachi baat.
@fojugamsatsang4484
@fojugamsatsang4484 Жыл бұрын
Jay ho ma pithad
@narayanthakkar7201
@narayanthakkar7201 Жыл бұрын
.jordar......rupalasaheb......jay.....jay....shree.....ram
@manharbhaijoshi9147
@manharbhaijoshi9147 Жыл бұрын
सेल्यूट रूपला सर ने
@Jogichandresh12
@Jogichandresh12 11 ай бұрын
Jay shree Ram
@rudabhaichad4533
@rudabhaichad4533 Жыл бұрын
Vah jordar
@arvindbhimani8553
@arvindbhimani8553 Жыл бұрын
તમારી વાત 100% સાચી છે
@hareshgjethva8555
@hareshgjethva8555 Жыл бұрын
UttaM mahhiti... Thanks...
@mukeshsavaliya0459
@mukeshsavaliya0459 Жыл бұрын
વાહ! માવતર 🙏🙏🙏
@hemantsinhdodiya6192
@hemantsinhdodiya6192 Жыл бұрын
વાહ રૂપાલા સાહેબ
@sureshmangroliya5813
@sureshmangroliya5813 Жыл бұрын
એક દમ સારી વાત કરી સાહેબ
@historyofhindustan4630
@historyofhindustan4630 Жыл бұрын
🙏🙏🙏🙏 Jay Shree Krishna Rupala ji
@manubhaivaghasiya3192
@manubhaivaghasiya3192 Жыл бұрын
Supper. Naman🙏🕉🙏
@RameshRathod-we4sr
@RameshRathod-we4sr Жыл бұрын
👌👌👌👏👏👏
@chelabhaichaudharychelabha2297
@chelabhaichaudharychelabha2297 Жыл бұрын
સરસ સાહેબ
@dkbhatidhanana1852
@dkbhatidhanana1852 Жыл бұрын
Very nice
@PankajJoshi-lc6bf
@PankajJoshi-lc6bf Жыл бұрын
Wah rupala shaheb 🙏
@yogeshdharia7511
@yogeshdharia7511 10 ай бұрын
taa kai comedy bhasan nathi pan jindagi jivvanu sahasya chhe...
@dharmeshgohil-vp2yj
@dharmeshgohil-vp2yj 10 ай бұрын
❤❤
@bhaveshpadsala7143
@bhaveshpadsala7143 10 ай бұрын
Heart touchin lecture Nothing word settings Only Talapadi You great dada
@jaydeep_687
@jaydeep_687 10 ай бұрын
અવેડા નું અંગ્રેજી " trough"
@bthakkar799
@bthakkar799 Жыл бұрын
🙏Jay Shree Krushna
@manojvmevada9993
@manojvmevada9993 16 күн бұрын
Knowledgeispower
@dwshow15
@dwshow15 9 ай бұрын
✔️
@nalinibenchaniyara6562
@nalinibenchaniyara6562 Жыл бұрын
Heart touching.
@hasmukhpatel7693
@hasmukhpatel7693 Жыл бұрын
Jay mataji
@balabhai3024
@balabhai3024 Жыл бұрын
રૂપાલા પરસોત્તમ ભાઈ આભાર મિત્રો નમસ્કાર
@hansapatel3950
@hansapatel3950 10 ай бұрын
मने तो रूपला साहेब लोको नी भाषा मां ज समजववा नी आ शेयली खूब गमें छे
@suryashankargor
@suryashankargor Жыл бұрын
આ કોમેડી નથી પણ સરળ અને હળવી શૈલીમાં ગજબનું લોકશિક્ષણ અને લોક ઘડતર છે...તાકાતવાળી વાતો છે..જાહેર મંચ પરથી આવી સમાજ ઉદ્ધાર ની વાતો કરનારને સલામ કરવી પડે...
@arjunchaudhari4456
@arjunchaudhari4456 Жыл бұрын
અવશ્ય સલામ કરવી પડે અને તેય પાછી રાજકીય નેતાના મોઢે જ્યારે આવી વાતો સાંભળવા મળે તો વારંવાર સલામ કરવા પડે. ધન્ય છે ગુજરાત ની ધરતી ને.
@vrajalaltank6478
@vrajalaltank6478 Жыл бұрын
Aa vastvikta aapne bhuli rahya chhiea shuddha boli bolva ni pachhal aapne aapno amulya varso talpada shabdo ane lagni ane bhavna no khjano bhuli rahya chiea jay hind
@janaksarola5137
@janaksarola5137 Жыл бұрын
🔥
@mahendrabhaidave8049
@mahendrabhaidave8049 Жыл бұрын
Good
@mahendrabhaidave8049
@mahendrabhaidave8049 Жыл бұрын
Good
@chhaganbhaikoriya6861
@chhaganbhaikoriya6861 Жыл бұрын
Jay siya ram
@educationmural3653
@educationmural3653 Жыл бұрын
Purshottam hai je samaj vyavsth ni vaat Kari rahya chhe, teno jivto dakhlo, aa vdo ne comedy kahenar ni samaz thi aavi jaay chhe. Kadach dada dadi, kak kaki ke mota bapa- ma ni hajri sathe pitrai Bhai baheno sathe mota thaya hot to kadach comedy shabd vapryo j na hot. Aana parthi j khyal aave chhe ke, Purshottambhai ni vaat ketli sachi chhe....
@shaileshjetpara7918
@shaileshjetpara7918 Жыл бұрын
No politics.. only femily men .Rupala saheb tamne salute. Pan thodik vyavarik vat modhavari berojgari ane sarkar ni moj Maj mate ni vat tame Highcommand ne kaho ne.....ke nya nathi boli sakta?
@bharatlamba6803
@bharatlamba6803 Жыл бұрын
✨✨✨✨✨✨
@makasanaparvinbhai5812
@makasanaparvinbhai5812 Жыл бұрын
Saheb sachu ko so pan Mane kon
@sureshbhaiparekh6739
@sureshbhaiparekh6739 Жыл бұрын
"AADARNIYA SHRI RUPAALAAJI A >> kutumb samaaj shikshan ma >> moraari baapu ne ek aakro tont maari didho ato je samje tej samji sake".."VANDE MAATRAM JAI HIND.. JAI HO HINDU EKTAA SANAATAN DHARM BHAARAT RAASHTRA KI JAI HO SADEIV SARVATRA VIJAYI HO"
@ramavyas7069
@ramavyas7069 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@ramabengopani6658
@ramabengopani6658 11 ай бұрын
Atiyare dada dadi ne khabarj no hoi suvjare che dikaro vahu
@mahetavarsha5366
@mahetavarsha5366 Жыл бұрын
Vaah
@chhaganbhaikoriya6861
@chhaganbhaikoriya6861 Жыл бұрын
JAY shree krishna
@harshaddave1404
@harshaddave1404 Жыл бұрын
Really, this is not a comedy lecture But it is a noticeable knowledge for averyone to live safe and Happyly.
@chhaganbhaikoriya6861
@chhaganbhaikoriya6861 Жыл бұрын
Jay somnath Mahadev
@chimanlalshastri7593
@chimanlalshastri7593 Жыл бұрын
Rupalajishasronapanjankarche
@jayendrpitroda7110
@jayendrpitroda7110 Жыл бұрын
🙏♥️🌹🌺🙏
@seladiyapravin1396
@seladiyapravin1396 Жыл бұрын
Aamey Lukhavne moj Hoy
@mayurbaldha2865
@mayurbaldha2865 Жыл бұрын
મોદી સરકારે જ બે બાળકોનો કાયદો બનાવ્યો છે તો પછી સયુક્ત કુટુંબ કેમ બનાવવુ ?
@mkjugad5978
@mkjugad5978 4 ай бұрын
Lagan no matlab salmjavo
@imranmalek4144
@imranmalek4144 Жыл бұрын
Khub unchi vaat
@shivanikansagara1400
@shivanikansagara1400 6 ай бұрын
Bi
@fojugamsatsang4484
@fojugamsatsang4484 Жыл бұрын
Apno mo namar moklo me Mara bhagvan
@govindbhaibarot7854
@govindbhaibarot7854 Жыл бұрын
૧૭૭.અંતર વરસે અનરાધાર 👏 💧💧 આદ્રા°જલી💧💧 ભક્ત કવિ:- બારોટ "હસુ ગોવિંદ" 🕉️🕉️🕉️ પાલનપુરી 🕉️🕉️🕉️ અર્પણ:-વડા પ્રધાન શ્રી નરેન્દ્ર ભાઇ દામોદરદાસ મોદી સર પરીવારને....!!! 🙏🙏 આદ્રા°જલી ગીત🙏🙏 ગઈ પળ પાછી ના મળે ને મોક્ષ દ્વારે ગયેલ " મા" પાછી ના મળે ; ઊર્મિના છાંટણે"મા"નુંહેત બાળપણમાં અનાયાસે મળે. ગઈપળ પાછી ના મળે.... *ભાગ્યઆધિન" મા" તે "મા" બીજા વગડાના " વા " મળે ; અંતરની અઘુરપને પોષતિ "માં ", કોઈ ભાગ્યશાળી જનો ને જ મળે. ગઈપળ પાછી ના મળે..... ▪️જનની જણે ત્રણ જણ , કાં દાતાર,ભગત ,કે સૂર ; હિરાબા ના પેટે અવતર્યા "નમો", આજ બન્યા ભારત" મા" કે નૂર. ગઈપળ પાછી ના મળે.... ▪️હિરાબા ના" બા"નું પિયર હતું બહાદૂરગંજ રાઠોડ દોહજી મગનભાઈ થુમડાપર રહેતા તા પાલનપુર; તા.૨૩-૧૨-૧૯૨૨ જન્મ્યાહિરાબા ૧૦૦ વષૅ અવલ આનંદ રૂપ. ગઈ પળ પાછી ના મળે.... ▪️હિરાબાએ જન્મ્યો બહાદૂર બાહોશ ભારત રત્ન અમુલ ; આખા ભારત રાષ્ટ્રને ગર્વ છે, ભલ ભલાને કર્યા ચાટતા ધૂલ. ગઈ પળ પાછી ના મળે.... *સંઘર્ષ ખેડ્યો હિરાબાએ,લોકોના વાસણ પાણી ને કપડાં ધોતા ઉછર્યા બાળકો તમામ; સંઘર્ષ ખેડી"નમો"બન્યા વડાપ્રધાન,માંનો સંઘર્ષ યાદ કરી રડ્યા અમેરિકામાં અમાપ. ગઈ પળ પાછી ના મળે... ▪️મહારાણા પ્રતાપ ને છત્રપતિ શિવાજી સમ, નમો આજ જગમાં છે ઘણા મશહૂર; હિરાબા ના સંસ્કારે આજ" નમો" એ જગમાં વધાર્યા નૂર દૂર દૂર. ▪️ધી મેસેજ પરીવાર અર્પે દૂ:ખી હ્રદયે શ્રદ્ધાંજલી ; ગુલાબ 🌹 ફૂલ અર્પે પુષ્પાંજલિ; બા હિરાબા ને મળેમોક્ષ એજ "હસુગોવિંદ" બારોટ પાલનપુરી, અર્પે દંપતી "આદરા°જલી" . 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️ ભક્ત કવિ બારોટ "હસુ ગોવિંદ" પાલનપુરી.તા.૩૦-૧૨-૨૦૨૨. શુક્રવાર.મો.૯૯૨૪૯૯૫૯૦૧. શ્રી સી બી ગાંધી નૂતન હાઈસ્કૂલ પાલનપુર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સંગીત શિક્ષક.(રી). 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 🕉️ શાંતિ 🕉️ શાંતિ 🕉️ શાતિહી.
孩子多的烦恼?#火影忍者 #家庭 #佐助
00:31
火影忍者一家
Рет қаралды 13 МЛН
Osman Kalyoncu Sonu Üzücü Saddest Videos Dream Engine 170 #shorts
00:27
Episode 1 Part 1, પરશોત્તમ રૂપાલા અને ભીખુદાન ગઢવીનો અદ્ભુત સંવાદ! Moje Dariya : Parshottam Rupala,
39:13
孩子多的烦恼?#火影忍者 #家庭 #佐助
00:31
火影忍者一家
Рет қаралды 13 МЛН